GSEB Textbook Solutions Class 12 Maths Gujarat Board

Educational experts at GSEBSolutions.com have prepared GSEB Gujarat Board Textbook Solutions Class 12 Maths PDF Free Download in English Medium and Gujarati Medium are part of Gujarat Board GSEB Textbook Solutions Class 12 as per the new NCERT syllabus.

Students can find out the Gujarat Board Textbook Solutions for Class 12 GSEB Maths Digest of Gujarat Board Textbook Std 12 Maths Solutions, GSEB Std 12 Maths Textbook Solutions Guide, Questions and Answers, Chapter Wise Notes Pdf, Model Question Papers, Study Material to help students by providing a step-by-step explanation to every question given in the textbook.

Gujarat Board GSEB Textbook Std 12 Maths Solutions

GSEB Textbook Solutions Class 12 Maths in English Medium

GSEB Textbook Std 12 Science Maths Solutions Pdf Chapter 1 Relations and Functions

GSEB Textbook Solutions Class 12 Maths Chapter 2 Inverse Trigonometric Functions

GSEB Textbook Std 12 Maths Solutions Pdf Chapter 3 Matrices

Gujarat Board Textbook Std 12 Maths Solutions Chapter 4 Determinants

Gujarat Board Textbook Solutions Class 12 Maths Chapter 5 Continuity and Differentiability

GSEB Maths Textbook Std 12 Solutions Chapter 6 Application of Derivatives

Textbook Solutions for Class 12 GSEB Maths Chapter 7 Integrals

GSEB Class 12 Maths Textbook Solutions Chapter 8 Application of Integrals

GSEB Std 12 Maths Solutions Chapter 9 Differential Equations

GSEB Maths Solutions Class 12 Chapter 10 Vector Algebra

GSEB Solutions Class 12 Maths Chapter 11 Three Dimensional Geometry

Gujarat Board Maths Textbook Std 12 Solutions Chapter 12 Linear Programming

Gujarat Board Class 12th Maths Textbook Solutions Chapter 13 Probability

GSEB Textbook Solutions Class 12 Maths in Gujarati Medium

GSEB Textbook Std 12 Science Maths Solutions Pdf Chapter 1 સંબંધ અને વિધેય

GSEB Textbook Solutions Class 12 Maths Chapter 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો

GSEB Textbook Std 12 Maths Solutions Pdf Chapter 3 શ્રેણિક

Gujarat Board Textbook Std 12 Maths Solutions Chapter 4 નિશ્ચાયક

Gujarat Board Textbook Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા

GSEB Maths Textbook Std 12 Solutions Chapter 6 વિકલિતના ઉપયોગો

Textbook Solutions for Class 12 GSEB Maths Chapter 7 સંકલન

GSEB Class 12 Maths Textbook Solutions Chapter 8 સંકલનનો ઉપયોગ

GSEB Std 12 Maths Solutions Chapter 9 વિકલ સમીકરણો

GSEB Maths Solutions Class 12 Chapter 10 સદિશ બીજગણિત

GSEB Solutions Class 12 Maths Chapter 11 ત્રિપરિમાણીય ભૂમિતિ

Gujarat Board Maths Textbook Std 12 Solutions Chapter 12 સુરેખ આયોજન

Gujarat Board Class 12th Maths Textbook Solutions Chapter 13 સંભાવના

GSEB Class 12 Maths Format of the Question Paper

ધોરણ-12 : ગણિત (050) (વિજ્ઞાન પ્રવાહ)
વાર્ષિક પરીક્ષા : પ્રષ્નપત્રનું પરિરૂપ

સમય : 3 કલાક
કુલ ગુણ : 100

હેતુઓ પ્રમાણે ગુણભાર

હેતુ જ્ઞાન (K) સમજ (U) ઉપયોજન (A) ઉચ્ચ વૈચારિક કૌશલ્ય કુલ ગુણ
સંયોજન/વિશ્લેષણ અનુમાન/મૂલ્યાંકન
Part – A ગુણ 10 15 13 10 2 50
Part – B ગુણ 10 15 13 9 3 50
કુલ ગુણ (%) 20 30 26 19 5 100

પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી
Part A

પ્રશ્નોનું સ્વરૂપ પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ
બહુવૈકલ્પિક પ્રશ્નો 50 50

Part B

પ્રશ્નોનું સ્વરૂપ પ્રશ્નોની સંખ્યા કુલ ગુણ
1. ટૂંકા પ્રશ્નો (SA-I) 8 16
2. ટૂંકા પ્રશ્નો (SA-II) 6 18
3. લાંબા પ્રશ્નો (LA) 4 16
કુલ પ્રશ્નો 18 પ્રશ્નો 50 ગુણ

પ્રકરણદીઠ – યુનિટદીઠ ગુણભાર

પાઠ / પ્રકરણનું નામ પ્રકરણ દીઠ ગુણભાર યુનિટ દીઠ ગુણભાર
1. સંબંધ અને વિધેય 6

યુનિટ-1
12 ગુણ

2. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો 6
3. શ્રેણિક 7

યુનિટ-2
14 ગુણ

4. નિશ્ચાયક 7
5. સાતત્ય અને વિકલનીયતા 8

યુનિટ-3
44 ગુણ

6. વિકલિતના ઉપયોગો 8
7. સંકલન 14
8. સંકલનનો ઉપયોગ 7
9. વિકલ સમીકરણો 7

યુનિટ-4
16 ગુણ

10. સદિશ બીજગણિત 8
11. ત્રિપરિમાણીય ભૂમિતિ 8
12. સુરેખ આયોજન 6

યુનિટ-5
6 ગુણ

13. સંભાવના 8

યુનિટ-6
8 ગુણ

કુલ ગુણ 100 100
પ્રશ્ન ક્રમ વિભાગ તથા પ્રશ્નની વિગત ગુણ
વિભાગ – A
1 થી 50 બહુવિકલ્પ પ્રકારના 1 ગુણના કુલ 50 પ્રશ્નો 50
વિભાગ – B
1 થી 8 Section – A
ટૂંકજવાબી પ્રકારના 2 ગુણના કુલ 8 પ્રશ્નો : આ વિભાગમાં 2 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવા. (કુલ-2)
16
9 થી 14 Section – B
ટૂંકજવાબી પ્રકારના 3 ગુણના કુલ 6 પ્રશ્નો ઃ આ વિભાગમાં 2 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવા. (કુલ-2)
18
15 થી 18 Section – C
વિસ્તૃત જવાબ પ્રકારના 4 ગુણના કુલ 4 પ્રશ્નો : આ વિભાગમાં 1 પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવો. (કુલ-1)
16
કુલ ગુણ 100

ખાસ નોંધ

  • વિભાગ-A નો સમય 1 કલાક અને વિભાગ-B નો સમય 2 કલાકનો રહેશે.
  • આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મૉડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાશ્વિક તેમજ મૉડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ / ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે.
  • પ્રકરણદીઠ ગુણભારાંક જુદા જુદા પ્રશ્નપત્ર મુજબ બદલાઈ શકે છે, પરંતુ યુનિટ દીઠ ગુણભારાંક બદલી શકાશે નહીં.
  • પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ લેવાનો રહેશે અને જેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાના પરિરૂપ પ્રમાણે 100 ગુણનું રહેશે.
  • પ્રિલિમિનરી પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેવાનો રહેશે અને તેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાના પરિરૂપ પ્રમાણેનું 100 ગુણનું રહેશે.

We hope this detailed Gujarat Board GSEB Textbook Solutions Class 12 Maths PDF Free Download in English Medium and Gujarati Medium of Gujarat Board Textbook Std 12 Maths Solutions, GSEB Std 12 Maths Textbook Solutions Guide, Questions and Answers, Chapter Wise Notes Pdf, Model Question Papers, Study Material will be useful for students to clear their doubts by providing an in-depth understanding of the concepts.

If you come across any doubt related to Gujarat Board Textbook Solutions for Class 12 GSEB Maths Digest, do share your queries in the comment section below. We will surely get back to you.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *