GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5

Gujarat Board GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5

પ્રશ્ન 1 થી 11 માં આપેલ વિધેયોના x ને સાપેક્ષ વિકલિત મેળવો :

પ્રશ્ન 1.
cos x.cos 2x.cos 3x
ઉત્તરઃ
y = cos x cos 2x cos 3x
બંને બાજુ log લેતાં,
log y = log[cosx cos 2x cos 3x]
∴ log y = log cosx + log cos2x + log cos3x
બંને બાજુ x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 1

પ્રશ્ન 2.
\(\sqrt{\frac{(x-1)(x-2)}{(x-3)(x-4)(x-5)}}\)
ઉત્તરઃ
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 2

GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5

પ્રશ્ન 3.
(log x)cos x
ઉત્તરઃ
y = (log x)cos x
બંને બાજુ log લેતાં,
log y = log[(log x)cos x]
∴ log y = cos x log(log x)
બંને બાજુ x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 3

પ્રશ્ન 4.
xx – 2sin x
ઉત્તરઃ
y = xx – 2sin x
ધારો કે u = xx તથા v = 2sin x ⇒ y = u – v
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 4
હવે y = u – v
∴ \(\frac{d y}{d x}=\frac{d u}{d x}-\frac{d v}{d x}\)
પરિણામ (i) અને (ii) નો ઉપયોગ કરતાં,
∴ \(\frac{d y}{d x}\) = xx (1 + log x) – 2sin x. cos x – log2

પ્રશ્ન 5.
(x + 3)2. (x + 4)3. (x + 5)4
ઉત્તરઃ
y = (x + 3)2. (x + 4)3. (x + 5)4
બંને બાજુ log લેતાં,
logy = log[(x + 3)2. (x + 4)3. (x + 5)4]
∴ logy = 2log(x + 3) + 3log(x + 4) + 4log(x + 5)

બંને બાજુ x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 5

બીજી રીત :
y = (x + 3)2. (x + 4)3. (x + 5)4
ગુણાકારનાં નિયમનો ઉપયોગ કરી બંને બાજુ,
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 6

પ્રશ્ન 6.
\(\left(x+\frac{1}{x}\right)^x+x^{\left(1+\frac{1}{x}\right)}\)
ઉત્તરઃ
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 7

પ્રશ્ન 7.
(log x)x + xlog x
ઉત્તરઃ
y = (log x)x + xlog x
ધારો કે u = (log x)x તથા v = xlog x
∴ y = u + v
u = (log x)x
બંને બાજુ log લેતાં,
log u = x log(log x)
બંને બાજુ x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 8
v = xlog x
બંને બાજુ log લેતાં,
log v = log x. log x = (log x)2
બંને બાજુ x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 9

GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5

પ્રશ્ન 8.
(sin x)x + sin-1√x
ઉત્તરઃ
y = (sin x)x + sin-1√x
ધારો કે u = (sin x)x
બંને બાજુ log લેતાં,
log u = x log sinx
x પ્રત્યે વિલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 10

પ્રશ્ન 9.
xsin x + (sin x)cos x
ઉત્તરઃ
y = xsin x + (sin x)cos x
ધારો કે u = xsin x તથા v = (sin x)cos x
y = u + v
u = xsin x
બંને બાજુ log લેતાં,
log u = sin x log x
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 11

v = (sin x)cos x
બંને બાજુ log લેતાં,
log v = cos x log sin x
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 12

પ્રશ્ન 10.
xx cos x + \(\frac{x^2+1}{x^2-1}\)
ઉત્તરઃ
y = xx cos x + \(\frac{x^2+1}{x^2-1}\)
ધારો કે u = xx cos x તથા v = \(\frac{x^2+1}{x^2-1}\) લેતાં,
y = u + v
u = xx cos x
બંને બાજુ log લેતાં,
log u = x cosx – log x
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 13

પ્રશ્ન 11.
(x cos x)x + (x sin x)\(\frac{1}{x}\)
ઉત્તરઃ
ધારો કે u = (x cos x)x તથા v = (x sin x)\(\frac{1}{x}\)
y = u + v
u = (x cos x)x
બંને બાજુ log લેતાં,
log u = x . log(x cosx)

x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 14

GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5

પ્રશ્નો 12 થી 15 માં આપેલ વિધેયો માટે

પ્રશ્ન 12.
xy + yx = 1
ઉત્તરઃ
xy + yx = 1
ધારો કે u = xy તથા v = yx
u + v = 1
હવે u = xy
બંને બાજુ log લેતાં,
log u = y log x
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 15

પ્રશ્ન 13.
yx = xy
ઉત્તરઃ
yx = xy
બંને બાજુ log લેતાં,
x. log y = y. log x
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 16

પ્રશ્ન 14.
(cos x)y = (cos y)x
ઉત્તરઃ
(cos x)y = (cos y)x
બંને બાજુ log લેતાં,
y log(cos x) = x.log(cos y)
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 17

GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5

પ્રશ્ન 15.
xy = e(x-y)
ઉત્તરઃ
xy = e(x-y)
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 18

પ્રશ્ન 16.
f(x) = (1 + x)(1 + x2)(1 + x4)(1 + x8) વિધેયનું વિકલિત શોધો. તે પરથી f'(1) શોધો.
ઉત્તરઃ
f(x) = (1 + x)(1 + x2)(1 + x4)(1 + x8)
બંને બાજુ log લેતાં,
log f(x) = log(1 + x) + log(1 + x2) + log(1 + x4) + log(1 + x8)
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 19

પ્રશ્ન 17.
(x2 – 5x + 8)(x3 + 7x + 9) નું વિકલિત ત્રણ રીતે મેળવો :
(i) ગુણાકારના નિયમથી
(ii) વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી
(iii) લઘુગણકીય વિકલનથી
શું ત્રણેય જવાબ સમાન છે ?
ઉત્તરઃ
(i) ગુણાકારના નિયમથી,
y = (x2 – 5x + 8)(x3 + 7x + 9)
x પ્રત્યે વિકલન કરતાં,
\(\frac{d y}{d x}\)(x2 – 5x + 8) \(\frac{d}{d x}\) (x3 + 7x + 9) + (x3 + 7x + 9)\(\frac{d}{d x}\)(x2 – 5x + 8)
= (x2 – 5x + 8)(3×2 + 7) + (x3 + 7x + 9) (2x – 5)
= 3x4 – 15x3 + 24x2 + 7x2 – 35x + 56 + 2x4 + 14x2 + 18x – 5x3 – 35x – 45
= 5x4 – 20x3 + 45x2 – 52x + 11

(ii) વિસ્તરણ કરી બહુપદીય વિધેયથી,
y = (x2 – 5x + 8) (x3 + 7x + 9)
y = x5 + 7x3 + 9x2 – 5x4 – 35x2 – 45x + 8x3 + 56x + 72
∴ y = x5 – 5x2 + 15x3 – 26x2 + 11x + 72
∴ \(\frac{d y}{d x}=\frac{d}{d x}\)[x5 – 5x4 + 15x3 – 26x2 + 11x + 72]
= 5x4 – 20x3 + 45x2 – 52x + 11

(iii) લઘુગણકીય વિકલનથી,
y = (x2 – 5x + 8) (x3 + 7x + 9)
બંને બાજુ log લેતાં,
log y = log(x2 – 5x + 8) + log(x3 + 7x + 9)
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 20
ત્રણેય રીતે કરેલ વિકલનોનાં જવાબો સરખા મળે છે.

GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5

પ્રશ્ન 18.
જો u, v, w એ ઝ ના વિધેય હોય તો બે રીતે, પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમ અને બીજી લઘુગણકીય વિકલન દ્વારા બતાવો કે,
\(\frac{d}{d x}\)(u ·ν· w) = \(\frac{d u}{d x}\)v. w + u. \(\frac{d v}{d x}\). w + u. v. \(\frac{d w}{d x}\)
ઉત્તરઃ
y = u.v.w
(i) ગુણાકારનાં નિયમનો ઉપયોગ કરીને વિકલન શોધીએ.
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 21

(ii) લઘુગણકીય વિકલનની રીતે,
y = u.v.w
બંને બાજુ log લેતાં,
log y = log u + log v + log w
x પ્રત્યે વિકલન કરતાં,
GSEB Solutions Class 12 Maths Chapter 5 સાતત્ય અને વિકલનીયતા Ex 5.5 22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *