GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 1.
જનીનિક રૂપાંતરિત સજીવો, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીનો ઉપયોગ શામાં કરાય છે ?
(A) બાયૉફાર્માસ્યુટિકલમાં
(B) જૈવિક પદાર્થોના ઉત્પાદનમાં
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

પ્રશ્ન 2.
બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્રો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
(A) સુધારેલ સજીવ
(B) ઉત્મરકના કાર્ય માટે ઈષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ
(C) અનુપ્રવાહિત સંસાધન ટેકનોલોજી દ્વારા કાર્બનિક સંયોજનનું શુદ્ધીકરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 3.
ખેતીવાડીમાં અન્નઉત્પાદન વધારવા માટે કઈ ખેતી ઉપયોગી બને છે ?
(A) એગ્રોકેમિકલ આધારિત ખેતી
(B) કાર્બનિક ખેતી
(C) જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 4.
જનીન પરિવર્તિત સજીવો કોને કહે છે ?
(A) વનસ્પતિ, બેક્ટરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે.
(B) વનસ્પતિ, બેક્ટરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કુદરતી રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે.
(C) વાઇરસ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) વનસ્પતિ, બેક્ટરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે.

પ્રશ્ન 5.
GMOનું પૂર્ણ નામ ………………………….. .
(A) જિનેટિકલી મોડરેટ ઓર્ગેનિઝમ
(B) જિનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ
(C) જનીન મૉડિફાઇડ ઓર્ગેનિઝમ
(D) જીનોમ મૉડરેટ ઓર્ગેનિઝમ
ઉત્તર:
(B) જિનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 6.
જિનેટિકલી મોડિફાઇડ વનસ્પતિ જનીનિક રૂપાંતરણ દ્વારા કેવી રીતે ઉપયોગી છે ?
(a) ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે.
(b) જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવામાં
(c) લણણી પછી થતાં નુકસાનને ઘટાડવામાં
(d) વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવામાં

(A) a, d
(B) c, d
(C) a, c, d
(D) a, b, c, d
ઉત્તર:
(D) a, b, c, d

પ્રશ્ન 7.
વિટામિન Aનું વધુ પ્રમાણ ધરાવતી જાત કઈ છે ?
(A) સોનેરી ચોખા
(B) સોનેરી ઘઉં
(C) સોનાલિકા
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સોનેરી ચોખા

પ્રશ્ન 8.
Bt વિષકારક જનીન દ્વારા તૈયાર કરાયેલ બાયોપેસ્ટિસાઇડ્રેસ કઈ છે ?
(A) Bt કપાસ
(B) ચોખા
(C) સોયાબીન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 9.
બેસિલસ શુરિન્જિએન્સિસ દ્વારા ઉત્પન્ન થતું પ્રોટીન કયા કીટકોને મારી નાખે છે ?
(A) કોલિઓપેરા
(B) ડીપ્ટરન
(C) લેપિડોપ્ટેરા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 10.
Bt વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે કયા સ્વરૂપે જોવા મળે છે ?
(A) નિષ્ક્રિય પ્રોટોક્સિન
(B) સક્રિય પ્રોટોક્સિન
(C) સક્રિય પ્રોટીન
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) નિષ્ક્રિય પ્રોટોક્સિન

પ્રશ્ન 11.
કપાસના બોલવોર્મ્સને કયા પ્રોટીન દ્વારા નિયંત્રણ કરી શકાય છે ?
(A) CryIAC
(B) CryIAb
(C) CryIIAb
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 12.
મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાતને કયા પ્રોટીન દ્વારા નિયંત્રિત કરી શકાય છે ?
(A) CryIAC
(B) CryIAb
(C) CryIIAb
(D) (A) અને (B)
ઉત્તર:
(B) CryIAb

પ્રશ્ન 13.
કયો પરોપજીવી તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડી તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે ?
(A) મિલાડેગાઈન ઇન્ફોગનીશિયા
(B) ડિટેશન
(C) કોલિઓપેરા
(D) લેપિડોટેરા
ઉત્તર:
(A) મિલાડેગાઈન ઇન્ફોગનીશિયા

પ્રશ્ન 14.
બધા સુકોષકેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ કઈ છે ?
(A) DNA અંતઃક્ષેપણ
(B) RNA અંતઃક્ષેપણ
(C) પ્રોટીન અંતઃક્ષેપણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) RNA અંતઃક્ષેપણ

પ્રશ્ન 15.
સૂત્રકૃમિ મિલાડેગાઈન ઇન્ફોગનીશિયા કયા છોડના મૂળ પર ચેપ લગાડે છે ?
(A) ઘઉં
(B) મકાઈ
(C) કપાસ
(D) તમાકુ
ઉત્તર:
(D) તમાકુ

પ્રશ્ન 16.
પહેલાના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇસ્યુલિન ક્યાંથી મેળવાતું હતું ?
(A) પ્રાણી અને ભૂંડને મારીને
(B) પ્રાણી અને પક્ષીને મારીને
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) પ્રાણી અને ભૂંડને મારીને

પ્રશ્ન 17.
ઇસ્યુલિનની બે પોલિપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાયેલ છે ?
(A) ડાયસલ્ફાઈડ
(B) હાઈડ્રોજન
(C) પેપ્ટાઇડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) ડાયસલ્ફાઈડ

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 18.
પ્રાણીઓમાંથી પ્રાપ્ત ઇસ્યુલિન દ્વારા દર્દીઓને કઈ પ્રતિક્રિયાઓ થવા લાગી ?
(A) મૃત્યુ
(B) ઍલર્જી
(C) તાવ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) ઍલર્જી

પ્રશ્ન 19.
ઇસ્યુલિનની A પેપ્ટાઇડ શૃંખલા કેટલા એમિનો એસિડ ધરાવે છે ?
(A) 51
(B) 30
(C) 21
(D) 25
ઉત્તર:
(C) 21

પ્રશ્ન 20.
ઇસ્યુલિનની B પેપ્ટાઇડ શૃંખલા કેટલા એમિનો એસિડ ધરાવે છે ?
(A) 25
(B) 30
(C) 21
(D) 51
ઉત્તર:
(B) 30

પ્રશ્ન 21.
મનુષ્ય સહિત સ્તનધારિયોમાં ઇસ્યુલિન ……………………….. તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે.
(A) પ્રોઉન્સેચક
(B) પ્રોપેપ્ટાઇડ
(C) પ્રોઅંત:સ્ત્રાવ
(D) (A) અને (B)
ઉત્તર:
(C) પ્રોઅંત:સ્ત્રાવ

પ્રશ્ન 22.
પરિપક્વ ઇસ્યુલિનમાં કઈ પેપ્ટાઇડ શૃંખલા જોવા મળતી નથી ?
(A) A પેપ્ટાઇડ
(B) B પેપ્ટાઇડ
(C) C પેપ્ટાઇડ
(D) D પેપ્ટાઇડ
ઉત્તર:
(C) C પેપ્ટાઇડ

પ્રશ્ન 23.
માનવ ઇસ્યુલિન સમાન શૃંખલા કોના દ્વારા તૈયાર કરાઈ હતી ?
(A) ઇલી-લિલ્લી
(B) ઈ-લાઇ
(C) ઇલી-કોલાઈ
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) ઇલી-લિલ્લી

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 24.
અમેરિકન કંપની દ્વારા માનવ ઇસ્યુલિન સમાન બે DNA શૃંખલા કઈ સાલમાં તૈયાર કરાઈ ?
(A) 1980
(B) 1982
(C) 1973
(D) 1983
ઉત્તર:
(D) 1983

પ્રશ્ન 25.
ઇલી-લિલ્લી દ્વારા ઇસ્યુલિનનું ઉત્પાદન કયા પ્લાસ્મિડમાં
પ્રવેશ કરાવીને કરાયું ?
(A) બેક્ટરિયા
(B) વાઇરસ
(C) વનસ્પતિકોષ
(D) ઈ. કોલાઈ
ઉત્તર:
(D) ઈ. કોલાઈ

પ્રશ્ન 26.
આનુવંશિક રોગના નિદાન માટે કઈ થેરાપીનો ઉપયોગ થાય છે ?
(A) જનીન થેરાપી
(B) જર્મલાઇન જનીન થેરાપી
(C) દૈહિક કોષ જનીન થેરાપી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 27.
જનીન થેરાપીનો ઉપયોગ કઈ સાલમાં કરવામાં આવ્યો ?
(A) 1990
(B) 1991
(C) 1980
(D) 1989
ઉત્તર:
(A) 1990

પ્રશ્ન 28.
ચાર વર્ષની બાળકીમાં જનીન થેરાપીનો ઉપયોગ કઈ ક્ષતિ દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો ?
(A) એડીનોસાઇન એમિનેઝ
(B) એડીનોસાઇન ડિએમિનેઝ
(C) એડીનો એમિનેઝ
(D) એમિનો એમિનેઝ
ઉત્તર:
(B) એડીનોસાઇન ડિએમિનેઝ

પ્રશ્ન 29.
ADAનો ઉપચાર કઈ રીતે કરાય છે ?
(A) અસ્થિમજ્જા પ્રત્યારોપણ
(B) ઉત્સુચક રિપ્લેસમેન્ટ થેરાપી
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 30.
જનીન થેરાપીમાં રુધિરના કયા કોષોનું સંવર્ધન કરવામાં આવે છે ?
(A) લસિકા કોષો
(B) રક્તકણો
(C) શ્વેતકણો
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) લસિકા કોષો

પ્રશ્ન 31.
સક્રિય ADAનો લસિકાકોષોમાં પ્રવેશ કરાવવા કયા વાહકનો ઉપયોગ કરાય છે ?
(A) c DNA
(B) રિટ્રોવાઇરસ
(C) r DNA
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 32.
સંભવિત AIDsના દર્દીઓમાં HIVની ઓળખ માટે સામાન્ય રીતે આણ્વિક પદ્ધતિનો ઉપયોગ કરાય છે.
(A) PCR
(B) ELISA
(C) ઇ. DNA ટેક્નોલૉજી
(D) ઓટોરેડિયોગ્રાફી
ઉત્તર:
(A) PCR

પ્રશ્ન 33.
કેન્સરના સંભવિત દર્દીઓને જનીનોમાં વિકૃતિની તપાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરાય છે ?
(A) PCR
(B) રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલૉજી
(C) ELISA
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) PCR

પ્રશ્ન 34.
એકલ શૃંખલામય DNA સાથે પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક DNA સાથે સંકરિત કરાય છે. તેને …………………………. દ્વારા ઓળખવામાં આવે છે.
(A) ફોટોગ્રાફિક ફિલ્મ
(B) રિકોમ્બિનન્ટ DNA ટેકનોલૉજી
(C) PCR
(D) ઓટોરેડિયોગ્રાફી
ઉત્તર:
(D) ઓટોરેડિયોગ્રાફી

પ્રશ્ન 35.
ELISA કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
(A) Ag – Ab
(B) ઓટોરેડિયોગ્રાફી
(C) ફોટોગ્રાફિક ફિલ્મ
(D) ઇ DNA ટેક્નોલૉજી
ઉત્તર:
(A) Ag – Ab

પ્રશ્ન 36.
પ્રાણી કે જેનું જનીન ટ્રાન્સજનીન દ્વારા બદલાયેલ હોય તેને ……………………………. .
(A) રૂપાંતરિત પ્રાણી
(C) આંતરસંકરિત પ્રાણી
(B) સંકરિત પ્રાણી
(D) ટ્રાન્સજેનિક પ્રાણી
ઉત્તર:
(D) ટ્રાન્સજેનિક પ્રાણી

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 37.
પારાજનીનિક પ્રાણીનું નિર્માણ કઈ અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે ?
(A) શરીર વિકાસ
(B) જનીન નિયંત્રણ
(C) સામાન્ય કાર્યો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 38.
વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા જેવા માનવરોગો માટે મોડેલ તરીકે કોનો ઉપયોગ થાય છે ?
(A) રૂપાંતરિત પ્રાણી
(B) સંકરિત પ્રાણી
(C) આંતરસંકરિત પ્રાણી
(D) ટ્રાન્સજેનિક પ્રાણી
ઉત્તર:
(D) ટ્રાન્સજેનિક પ્રાણી

પ્રશ્ન 39.
માનવ પ્રોટીનનો ઉપયોગ …………………………… સારવાર માટે કરવામાં આવે છે.
(A) કેન્સર
(B) અલ્ઝાઇમર
(C) એમ્ફિસેમા
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) એમ્ફિસેમા

પ્રશ્ન 40.
પ્રથમ પારજનીનિક પ્રાણી કઈ સાલમાં મેળવવામાં આવ્યું ?
(A) 1970
(B) 1977
(C) 1980
(D) 1972
ઉત્તર:
(B) 1977

પ્રશ્ન 41.
કયું પ્રાણી સૌથી પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણી તરીકે ઓળખાય છે ?
(A) કૂતરો
(B) ગાય
(C) ભેંસ
(D) ઘેટું
ઉત્તર:
(B) ગાય

પ્રશ્ન 42.
સૌપ્રથમ ટ્રાન્સજેનિક ગાય તરીકે ………………………… ઓળખાય છે.
(A) Rosie
(B) Ruby
(C) Rosy
(D) Dolly
ઉત્તર:
(A) Rosie

પ્રશ્ન 43.
સૌપ્રથમ પાર જનીનિક ગાય ………………………. ના ઉત્પાદન માટે ઓળખાય છે.
(A) આક્યુમીનસભર
(B) માનવ પ્રોટીનસભર
(C) વિટામિન સભર દૂધ
(D) પ્રોટીનસભર દૂધ
ઉત્તર:
(B) માનવ પ્રોટીનસભર

પ્રશ્ન 44.
પારજનીનિક ગાયના 1 લિટર દૂધમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું છે?
(A) 2.5 gm
(B) 2.4 gm
(C) 2.5 mg
(D) 2.4 mg
ઉત્તર:
(B) 2.4 gm

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 45.
Rosie ગાયનું દૂધ મનુષ્યનું કયું પ્રોટીન ધરાવે છે ?
(A) આલ્ફાલેક્ટામ્બુમિન
(B) બીટાલેક્ટાબ્યુમિન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) આલ્ફાલેક્ટામ્બુમિન

પ્રશ્ન 46.
મનુષ્ય પર રસીનો ઉપયોગ કરતાં પહેલા સુરક્ષા પરીક્ષણ કરવા ………………………… નું નિર્માણ કરવામાં આવ્યું.
(A) પારજનીનિક વાનર
(B) પારજનીનિક ગાય
(C) પારાજનીનિક ઉંદર
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) પારાજનીનિક ઉંદર

પ્રશ્ન 47.
પારજનીનિક ઉંદરનો ઉપયોગ કઈ રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવતો હતો ?
(A) પોલિયો
(B) સંધિવા
(C) કૅન્સર
(D) અલ્ઝાઇમર
ઉત્તર:
(A) પોલિયો

પ્રશ્ન 48.
‘આપણી પ્રવૃત્તિઓનું નિયમન જૈવ દુનિયા સાથે કરતાં સિદ્ધાંતોનો સમૂહ’ એટલે
(A) માન્યતા
(B) બાયોએથીક્સ
(C) નિયમો
(D) સિદ્ધાંત
ઉત્તર:
(B) બાયોએથીક્સ

પ્રશ્ન 49.
સંશોધકોની શોધનો વ્યાપારિક ધોરણે બીજાઓ દ્વારા થતો વપરાશ અટકાવવા માટેની સરકાર દ્વારા અપાયેલ …………………………. .
(A) પેટન્ટ
(B) સરકારી સહાય
(C) ઇજારો
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

પ્રશ્ન 50.
જેવપેટન્ટ શું છે ?
(A) જૈવ વૈજ્ઞાનિક માટે મંજૂરી કરેલ પેટન્ટ
(B) જૈવ વૈજ્ઞાનિક સંશોધન માટેની પેટન્ટ
(C) જૈવસંશોધન માટે મંજૂરી આપેલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) જૈવ વૈજ્ઞાનિક સંશોધન માટેની પેટન્ટ

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 51.
જૈવ પેટન્ટ માટે કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે ?
(A) નવી સંકલ્પના કે ઢાંચા અંગે
(B) અગાઉની શોધમાં કરેલ સુધારા અંગે
(C) પેદાશને ઉત્પાદનની પ્રક્રિયામાં કરેલ સુધારા અંગે
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 52.
હજારો વર્ષ પહેલાની એશિયાની ખેતીના ઈતિહાસમાં કોનું વર્ણન જોવા મળે છે ?
(A) ચોખા
(B) બાજરી
(C) મકાઈ
(D) શેરડી
ઉત્તર:
(A) ચોખા

પ્રશ્ન 53.
ભારતમાં ચોખાની કેટલી જાતિઓ જોવા મળે છે ?
(A) 2.5 લાખ
(B) 2 લાખ
(C) 1 લાખ
(D) 4.3 લાખ
ઉત્તર:
(B) 2 લાખ

પ્રશ્ન 54.
ચોખાની કઈ જાત તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે પ્રચલિત છે ?
(A) સોનેરી ચોખા
(B) ચોખા
(C) બાસમતી ચોખા
(D) મકાઈ
ઉત્તર:
(C) બાસમતી ચોખા

પ્રશ્ન 55.
કયા વર્ષમાં અમેરિકન કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કર્યો ?
(A) 1970
(B) 1971
(C) 1977
(D) 1980
ઉત્તર:
(C) 1977

પ્રશ્ન 56.
ભારતીય બાસમતી ચોખાના જનનરસની પેટન્ટ કયા દેશે લીધી હતી ?
(A) ચીન
(B) પશ્ચિમ આફ્રિકા
(C) પાકિસ્તાન
(D) અમેરિકા
ઉત્તર:
(D) અમેરિકા

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 57.
નીચેનામાંથી આપણા દેશની જૈવ સંપત્તિ કઈ છે ?
(A) બાસમતી ચોખા
(B) હળદર
(C) લીમડો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 58.
જૈવિક સંપત્તિની પેટરનું અન્ય દેશ દ્વારા શોષણ એટલે ……………………………
(A) જૈવશોષણ
(B) જૈવતસ્કરી
(C) જૈવ સુરક્ષા
(D) જૈવ વિઘટન
ઉત્તર:
(B) જૈવતસ્કરી

પ્રશ્ન 59.
GEACનું પૂર્ણ નામ …………………….
(A) Genom Engineering Approval Company
(B) Genom Engineering Approval Commitee
(C) Genetic Engineering Approval Company
(D) Genetic Engineering Approval Commitee
ઉત્તર:
(D) Genetic Engineering Approval Commitee

પ્રશ્ન 60.
GEACનું કાર્ય
(A) પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા
(B) જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

પ્રશ્ન 61.
મોબાઇલ જીનેટીક કોને કહે છે ?
(A) પ્લામિડ
(B) ટ્રાન્સપોઝોન્સ
(C) RNA
(D) VNTRS
ઉત્તર:
(B) ટ્રાન્સપોઝોન્સ

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 62.
પારાજનીનિક ગાયનું દૂધ, મનુષ્યનું કયું પ્રોટીન ધરાવે છે ?
(A) લેક્ટાઆલ્યુમિન
(B) આ બ્યુમિન
(C) આલ્ફાલેક્ટાબ્યુમિન
(D) બીટાલેક્ટાબ્યુમિન
ઉત્તર:
(C) આલ્ફાલેક્ટાબ્યુમિન

પ્રશ્ન 63.
લીમડો કયા દેશની જૈવ સમૃદ્ધિ છે ?
(A) ભારત
(B) ચીન
(C) અમેરિકા
(D) ઑસ્ટ્રેલિયા
ઉત્તર:
(A) ભારત

પ્રશ્ન 64.
જૈવતસ્કરીનું ઉદાહરણ કયું છે ?
(A) પારાજનીનિક ગાય
(B) બ્રાસિકા
(C) બાસમતી ચોખા
(D) પારાજનીનિક ઉંદર
ઉત્તર:
(C) બાસમતી ચોખા

પ્રશ્ન 65.
ઇસ્યુલિનનું નિર્માણ કરતા જવાબદાર કોષો જણાવો.
(A) α-કોષો
(B) β-કોષો
(C) γ-કોષો
(D) T-કોષો
ઉત્તર:
(B) β-કોષો

પ્રશ્ન 66.
માનવ ઇસ્યુલિનની A અને B શૃંખલામાં અનુક્રમે કેટલા એમિનો એસિડ હોય છે ?
(A) 21, 30
(B) 21, 51
(C) 30, 20
(D) 31, 32 6
ઉત્તર:
(A) 21, 30

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 67.
In-vivo પદ્ધતિમાં યોગ્ય વિકલ્પ શોધો.
(A) સૂક્ષ્મજીવોનો વાહક તરીકે ઉપયોગ જરૂરી છે.
(B) અસ્થિમજ્જાનો ઉપયોગ જરૂરી છે.
(C) ઇચ્છિત જનીનો કોષના DNAનો ભાગ બનતા અટકે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સૂક્ષ્મજીવોનો વાહક તરીકે ઉપયોગ જરૂરી છે.

પ્રશ્ન 68.
C-પેપ્ટાઇડ કોને કહે છે ?
(A) પ્રોઇસ્યુલિન – વધુ ખેંચાયેલું
(B) પુખ્ત ઇસ્યુલિન
(C) ઇસ્યુલિન સરળ સ્વરૂપે
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) પ્રોઇસ્યુલિન – વધુ ખેંચાયેલું

પ્રશ્ન 69.
જનીન થેરાપીની જરૂરિયાત જેવા રોગોની સારવાર અને નિદાન માટે છે ?
(A) ટાઇફોઈડ – કમળો
(B) કેન્સર – પાર્કિન્સન
(C) શરદી – ન્યુમોનિયા
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) કેન્સર – પાર્કિન્સન

પ્રશ્ન 70.
Bt – જનીન દ્વારા ઉત્પન્ન થયેલ વિષદ્રવ્યનું નામ ………………………… .
(A) Cry પ્રોટીન
(B) Cyr પ્રોટીન
(C) Cyr
(D) Cry કોની
ઉત્તર:
(A) Cry પ્રોટીન

પ્રશ્ન 71.
સામે પ્રતિરોધ કેળવવા જનીન પરિવર્તિત પાકના નિર્માણમાં m-RNAના ટુકડા કસ્વાની રીતનો ઉપયોગ થાય ?
(A) બોલવોર્મ
(B) સૂત્રકૃમિ
(C) વ્હાઈટ રસ્ટ
(D) બેક્ટરિયલ બ્લાઇટ
ઉત્તર:
(B) સૂત્રકૃમિ

પ્રશ્ન 72.
સૌથી વધુ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા જનીન પરિવર્તિત પ્રાણીઓ કયા છે ?
(A) ગાય
(B) માછલી
(C) ઉંદર
(D) ડુક્કર
ઉત્તર:
(C) ઉંદર

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 73.
માનવરોગની સારવારની શોધ માટેના સાદા મોડેલ તરીકે કોણ વર્તે છે ?
(A) પક્ષીઓ
(B) વાનરો
(C) પારાજનીનિક પ્રાણીઓ
(D) ઉંદરો
ઉત્તર:
(C) પારાજનીનિક પ્રાણીઓ

A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

પ્રશ્ન 74.
A : Bt વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે.
R : ક્રિસ્ટલ આંતરડામાં આલ્કોલાઈન pHના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 75.
A : કીટકોના અધિચ્છદીય કોષો ફૂલીને ફાટી જાય છે.
R : Btનું સક્રિય વિષ કીટકના મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 76.
A : Bt પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવરથા દરમિયાન કેટલાક પ્રોટીન ક્રિસ્ટલનું નિર્માણ કરે છે.
R : cryIAB કોર્ન બોરરને નિયંત્રિત કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 77.
A : ADA રોગપ્રતિકારક્તામાં અતિઆવશ્યક છે.
R : ADA માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 78.
A : જિનેટીકલી એન્જિનિયર્ડ લસિકાકોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે.
R : ADA ઉત્પન્ન કરતાં જનીનો પ્રારંભિક ભૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 79.
A : આંતરરાષ્ટ્રીય કક્ષાએ વતસ્કરી રોકવા કડક નિયમો બનાવવા જરૂરી છે.
R : વિકસિત દેશો વચ્ચે સ્પર્ધા અટકે, શોષણ અટકે અને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવાય.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 80.
A : જેવપેટન્ટ પ્રક્રિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરે છે.
R : જો એક જ આર્થિક અગત્યતા ધરાવતી જાતિની વનસ્પતિ ઉપર કોઈ એક જ દેશની પેટન્ટ હોય તો તેના ઉપર એક જ દેશનું આધિપત્ય સ્થપાઈ જાય અને વૈશ્વિક સ્તરે પ્રશ્નો ઉદ્ભવે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 81.
A : માનવ બેબી માટે પાર જનીનિક ગાયનું દૂધ વધુ યોગ્ય છે.
R : કુદરતી ગાય કરતાં આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટાબ્યુમીન ધરાવતું હોવાથી વધુ પોષણયુક્ત આહાર છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 82.
A : પ્રયોગશાળામાં કૃત્રિમ ઇસ્યુલિન સૌપ્રથમ ઈલી-લીલી કંપની દ્વારા બનાવવામાં આવ્યું.
R : ઇસ્યુલિનની ચનાની બે એમિનો એસિડની શૃંખલાઓ એમાઇન બંધ દ્વારા જોડાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 83.
A : માનવ ઇસ્યુલિન રચનાની બે શૃંખલાઓ ડાયસલ્ફાઈડ બંધ વડે જોડાયેલી હોય છે.
R : માનવ ઇસ્યુલિનના ઉત્પાદન દરમિયાન લેક્ટોઝ ધરાવતું પોષણ માધ્યમ જરૂરી છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 84.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) પ્રથમ પારજનીનિક પ્રાણી (w) એડીનોસાઇન ડીએમીનેઝ
(b) પોલિયો રસી સુરક્ષા તપાસ (x) Rosie
(c) ELISA (y) Ag – Ab
(d) ADA (z) પારજનીનિક ઉંદર

(A) (a – x) (b – z) (c – y) (d – w)
(B) (a – z) (b – x) (c – y) (d – w)
(C) (a – y) (b – z) (c – x) (d – w)
(D) (a – x) (b – z) (c – w) (d – y)
ઉત્તર:
(A) (a – x) (b – z) (c – y) (d – w)

પ્રશ્ન 85.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) Bt (w) મિલાડેગાઈન ઈન્કોગનીશિયા
(b) cry I Ac (x) લેપિડોપ્ટેરા
(c) cry IAb (y) કોર્ન બોરર
(d) સૂત્રકૃમિ (z) કપાસના બોલવોર્મ્સ

(A) (a – z) (b – y) (c – x) (d – w)
(B) (a – x) (b – z) (c – y) (d – w)
(C) (a – w) (b – z) (c – y) (d – x)
(D) (a – x) (b – w) (c – y) (d – z)
ઉત્તર:
(B) (a – x) (b – z) (c – y) (d – w)

પ્રશ્ન 86.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) A પેપ્ટાઇડ (x) પ્રો – ઇસ્યુલિન
(b) B પેપ્ટાઇડ (y) 30 એમિનો એસિડ
(C) C પેપ્ટાઇડ (z) 21 એમિનો એસિડ

(A) (a – z) (b – x) (c – y)
(B) (a – x) (b – y) (c – z)
(C) (a – y) (b – x) (c – z)
(D) (a – z) (b – y) (c – x)
ઉત્તર:
(D) (a – z) (b – y) (c – x)

પ્રશ્ન 87.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) પારાજનીનિક ગાય (w) જનીનોની અભિવ્યક્તિ અને વિકાસની પ્રક્રિયા
(b) પારજનીનીકરણ (x) આલ્ફાલેક્ટાબૂમીન
(c) પારાજનીનિક ઉંદર (y) કેન્સર, અલ્ઝાઇમર, સિસ્ટિક ફાઈબ્રોસિસ જેવા રોગ
(d) પારાજનીનિક મોડલ (z) પોલિયો રસી સુરક્ષા પરીક્ષણ

(A) (a – y) (b – w) (c – x) (d – z)
(B) (a – x) (b – w) (c – z) (d – y)
(C) (a – w) (b – x) (c – z) (d – y)
(D) (a – x) (b – z) (c – w) (d – y)
ઉત્તર:
(B) (a – x) (b – w) (c – z) (d – y)

પ્રશ્ન 88.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) આલ્ફા કોષો (x) આમેટોસ્ટેરોન
(b) બીટા કોષો (y) કેમોન
(c) ડેલ્ટા કોષો (z) ઇસ્યુલિન

(A) (a – y) (b – z) (c – x)
(B) (a – z) (b – y) (C – x)
(C) (a – x) (b – z) (c – y)
(D) (a – y) (b – x) (c – z)
ઉત્તર:
(A) (a – y) (b – z) (c – x)

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 89.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) સૂક્ષ્મજીવો દ્વારા જેવા સલામતી (w) રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી તેને નવા રૂપમાં પ્રદર્શિત કરવું.
(b) જૈવતસ્કરી (x) વિષારી અથવા એલર્જિક ચયાપચયકોનું ઉત્પાદન
(c) જનીનપરિવર્તિત વનસ્પતિ દ્વારા વસલામતી (y) નવી શોધ અથવા અગાઉની શોધમાં સુધારા માટે આપવામાં આવે છે.
(d) જૈવપેટન્ટ (z) ઝડપથી વિભાજન થઈ સ્થાનિક સૂક્ષ્મજીવો સાથે હરીફાઈ કરે.

(A) (a – z) (b – x) (c – w) (d – y)
(B) (a – w) (b – y) (c – z) (d – x)
(C) (a – z) (b – y) (c – w) (d – x)
(D) (a – z) (b – w) (c – y) (d – x)
ઉત્તર:
(D) (a – z) (b – w) (c – y) (d – x)

પ્રશ્ન 90.
ભારતમાં નીચે પૈકી કયા Bt પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ? [NEET – 2013]
(A) સોયાબીન
(B) મકાઈ
(C) કપાસ
(D) રીંગણ
ઉત્તર:
(C) કપાસ

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 91.
હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક [NEET – 2014
(A) T-DNA
(B) BAC અને YAC
(C) અભિવ્યક્તિ દર્શાવતો વાહક
(D) T/A ક્લોનિંગ વાહક
ઉત્તર:
(B) BAC અને YAC

પ્રશ્ન 92.
રીકોમ્બિની પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે ? [NEET – 2014 ]
(A) ઇસ્યુલિન
(B) ઇસ્ટ્રોજન
(C) થાયરોક્સિન
(D) પ્રોજેસ્ટેરોન
ઉત્તર:
(A) ઇસ્યુલિન

પ્રશ્ન 93.
વનસ્પતિમાં 1-DNAનો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે ? [NEET – 2015]
(A) પાણીમાં વનસ્પતિનાં મૂળ ઊભાં રહે તે માટે.
(B) ઍગ્રોબૅક્ટરિયમ ટ્યુમીફીકેન્સના વનસ્પતિના ચેપ માટે.
(C) વનસ્પતિને ગરમીની આઘાતજનક અસર કરતાં, ભૂમિની pH બદલવી.
(D) થોડાક સમય માટે વનસ્પતિને ઠંડીમાં રાખવી.
ઉત્તર:
(B) ઍગ્રોબૅક્ટરિયમ ટ્યુમીફીકેન્સના વનસ્પતિના ચેપ માટે.

પ્રશ્ન 94.
ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ? [NEET – 2015]
(A) વિટામિન – A
(B) વિટામિન – B
(C) વિટામિન – C
(D) ઓમેગા – 3
ઉત્તર:
(A) વિટામિન – A

પ્રશ્ન 95.
1990માં એડીનોસાઇન ડીએમિનેઝ (ADA) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ? [NEET – II-2016]
(A) ઇમ્યુનોથેરાપી
(B) રેડિયેશન થેરાપી
(C) જનીન થેરાપી
(D) કેમોથેરાપી
ઉત્તર:
(C) જનીન થેરાપી

પ્રશ્ન 96.
તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિશિયા દ્વારા ચેપ લાગે છે ? [NEET – II – 2016]
(A) પર્ણ
(B) પ્રકાંડ
(C) મૂળ
(D) પુષ્પ
ઉત્તર:
(C) મૂળ

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 97.
માનવ ઇસ્યુલિનના બે પોલપેપ્ટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે ? [NEET – I – 2016]
(A) ફૉસ્કોડાયેસ્ટર બંધ
(B) સહસંયોજક બંધ
(C) ડાયસલ્ફાઈડ બંધ
(D) હાઇડ્રોજન બંધ
ઉત્તર:
(C) ડાયસલ્ફાઈડ બંધ

પ્રશ્ન 98.
બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્ત્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય. [NEET – 2018]
(A) જૈવ શોષણ (બાયો એક્સપ્લોઇટેશન)
(B) જૈવ ઉલ્લંઘન (બાયો ઇનફ્રીજમેન્ટ)
(C) જૈવ વિઘટન (બાયો ડિગ્રેડેશન)
(D) જૈવ તસ્કરી (બાયો પાઇરસી)
ઉત્તર:
(D) જૈવ તસ્કરી (બાયો પાઇરસી)

પ્રશ્ન 99.
ડાંગરની એક એવી ઉપજાતિની પેટન્ટ એક વિદેશી કંપનીએ મેળવી કે જે ઉપજાતિ ભારતમાં જૂના જમાનાથી હાજર છે. આ વાત, જેની બાબતે છે તે [NEET – 2018]
(A) બાસમતી
(B) Co-667
(C) લરમા રોજો
(D) શરબતી સોનોરા
ઉત્તર:
(A) બાસમતી

પ્રશ્ન 100.
ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન-પરિવર્તિત સજીવોને લેવાના હોય, તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે.
[NEET – 2018]
(A) જેનેટીક એન્જિનિયરિંગ અમેઇલ કમિટી (GEAC)
(B) ઇન્ડિયન કાઉન્સીલ ફૉર મેડિકલ રિસર્ચ (ICMR)
(C) રિસર્ચ કમિટી ન જેનેટિક મેનીપ્યુલેશન (RCGM)
(D) કાઉન્સીલ ફૉર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)
ઉત્તર:
(D) કાઉન્સીલ ફૉર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)

પ્રશ્ન 101.
બોલવર્મમાં આવેલ બેસિલસ કુરિન્જિએન્સિસમાં એવું શું છે કે જે પ્રોટોક્સિનના ઉછેરને ઉભેરિત કરીને તેને સક્રિય Bt ટોક્સિનમાં ફેરવી શકે? [NEET – 2017]
(A) જઠરની ઍસિડિક pH
(B) શરીરનું તાપમાન
(C) મધ્યાંત્રની ભીની સપાટી
(D) આંત્રની આલ્કલાઇન pH
ઉત્તર:
(D) આંત્રની આલ્કલાઇન pH

પ્રશ્ન 102.
સુવર્ણ ડાંગર (સોનેરી ચોખા) માટે નીચે પૈકી કયું સાચું છે ? [NEET – 2019].
(A) તેના દાણા પીળા હોય છે, કારણ કે તેમાં ચોખાની આદિ વેરાયટીમાંથી જનીનો મેળવાયેલા હોય છે.
(B) તે વિટામિન A થી ભરપૂર હોય છે, ડેફોડીલના એક જનીન સાથે.
(C) તે જીવાતરોધક છે તથા બેસિલસ યુરિન્જિએન્સિસ એક જનીન સાથે હોય છે.
(D) તે શુષ્કતા સહનશીલ, એગ્રોબૅક્ટરિયમ વાહકના ઉપયોગથી વિકસિત થયેલ છે.
ઉત્તર:
(B) તે વિટામિન A થી ભરપૂર હોય છે, ડેફોડીલના એક જનીન સાથે.

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 103.
Cry I AC અને Cry I Ab દ્વારા સાંકેતન પામેલ પ્રોટીન ……………………. અને ……………………….. તે ક્રમશઃ નિયંત્રિત કરે છે. [માર્ચ – 2020]
(A) લેપિડોપ્ટેરા – કોલિઓપેરા
(B) કૉર્ન બોરર – કપાસના બોલવોર્મ્સ
(C) કપાસના બૉલૉગ્સ – કૉર્ન બોરર
(D) કોલિઓપ્ટેરા – લેપિડોપ્ટેરા
ઉત્તર:
(C) કપાસના બૉલૉગ્સ – કૉર્ન બોરર

પ્રશ્ન 104.
ઇસ્યુલિનની શૃંખલા – A અને શૃંખલા – B એકબીજા સાથે …………………………… દ્વારા જોડાયેલી હોય છે. માર્ચ-2020]
(A) સલ્ફાઈડબંધ
(B) ડાયસલ્ફાઇડબંધ
(C) પેપ્ટાઇડબંધ
(D) હાઇડ્રોજનબંધ
ઉત્તર:
(B) ડાયસલ્ફાઇડબંધ

પ્રશ્ન 105.
Rosie એ …………………… છે. [માર્ચ – 2020].
(A) પારાજનીનિક ગાય
(B) પારજનીનિક રસી
(C) પારજનીનિક વનસ્પતિ
(D) પારાજનીનિક રોગ નિયંત્રક
ઉત્તર:
(A) પારાજનીનિક ગાય

પ્રશ્ન 106.
મોટા ભાગે કયા પ્રકારની જનીનિક અનિયમિતતાથી એડિનોસાઈન ડિએમિનેઝની ખામી સર્જાય છે? [ઓગસ્ટ -2020]
(A) લોપ
(B) દ્વિગુણન
(C) ઉત્ક્રમણ
(D) સ્થાનાંતરણ
ઉત્તર:
(A) લોપ

પ્રશ્ન 107.
તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડી તેના ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો કરતો સજીવ ……………………… . [ઓગસ્ટ -2020]
(A) બેક્ટરિયા-થર્મસ એક્વેટીક્સ
(B) બેક્ટરિયા-મલાઈડેગાઈન ઈનકોગ્નીશિયા
(C) સૂત્રકૃમિ-મલાઈડેગાઈન ઈનકોગ્નીશિયા
(D) સૂત્રકૃમિ-વુકેરેરિયા
ઉત્તર:
(C) સૂત્રકૃમિ-મલાઈડેગાઈન ઈનકોગ્નીશિયા

પ્રશ્ન 108.
એમ્ફિસેમાની સારવાર માટે કયા માનવ પ્રોટીનનો ઉપયોગ થાય છે ? [ઓગસ્ટ – 2020]
(A) α – 1 ઇરેપ્સિન
(B) α – 1 એન્ટિ ટ્રિપ્સિન
(C) α -1 ટ્રિપ્સિન
(D) α – 1 એન્ટેરોગેસ્ટ્રીન
ઉત્તર:
(B) α – 1 એન્ટિ ટ્રિપ્સિન

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 109.
અસંગત શું છે ? [ઓગસ્ટ – 2020]
(A) ELISA – ઍન્ટિજન ઍન્ટિબૉડી કસોટી
(B) PCR-પોલિપેપ્ટાઈડ સંશ્લેષણ
(C) DNA સંકરણ-ટૂંકી પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા
(D) સૂક્ષ્મજીવોની ઓળખ-સૂક્ષ્મજીવોનું સંવર્ધન
ઉત્તર:
(D) સૂક્ષ્મજીવોની ઓળખ-સૂક્ષ્મજીવોનું સંવર્ધન

પ્રશ્ન 110.
પ્રથમ પાજનીનિક ગાય ‘Rosie’માં કયા પ્રકારના પ્રોટીન સ્તર દૂધ જોવા મળે છે ? [GUJCET – 2020]
(A) પેરાકેસીન
(B) કેસીન
(C) આલ્ફાલેક્ટાબ્યુમિન
(D) આબ્યુમિન
ઉત્તર:
(C) આલ્ફાલેક્ટાબ્યુમિન

પ્રશ્ન 111.
સૂત્રકૃમિ મેલાઈડેગાઈન ઈનકોગ્નીશિયા કયા છોડના મૂળને ચેપ લગાડી તેનું ઉત્પાદન ઘટાડે છે ? [GUJCET – 2020].
(A) કપાસ
(B) ટામેટા
(C) મકાઈ
(D) તમાકુ
ઉત્તર:
(D) તમાકુ

પ્રશ્ન 112.
નીચેનામાંથી કયું વિધાન જનીન પસ્વિર્તિત વનસ્પતિ માટે સુસંગત નથી ? [GUJCET – 2020]
(A) વનસ્પતિ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારે છે.
(B) જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે છે.
(C) ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે.
(D) શીત, અછત, ક્ષાર અને ગરમી જેવી અજૈવિક તાણ સામે પાકોને વધુ સહિષ્ણુ બનાવે છે.
ઉત્તર:
(B) જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા વધારે છે.

પ્રશ્ન 113.
Bt કપાસની જાતિ કે જે બેસીલસ યુરિન્જિએન્સિસ (Bt) ના ઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે …………………….. સામે પ્રતિકાર દશવિ છે.
[NEET – 2020]
(A) કીટક જીવાત
(B) ફૂગના રોગો
(C) વનસ્પતિ સૂત્રકૃમિઓ
(D) કીટભક્ષકો
ઉત્તર:
(A) કીટક જીવાત

GSEB Std 12 Biology MCQ Chapter 12 બાયૉટેક્નોલૉજ અને તેનાં પ્રયોજનો in Gujarati

પ્રશ્ન 114.
નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો : [NEET – 2020]

કોલમ – I કૉલમ – II
(a) Bt કપાસ (i) જનીન થેરાપી
(b) એડીનોસાઇન ડીએમિનેઝની ઊણપ (ii) કોષીય રક્ષણ
(c) RNAi (iii) HIV નો ચેપ શોધવો
(d) PCR (iv) બેસીલીસ થુરિજિએન્સીસ

(A) (a – iv), (b – i), (c – ii), (d – iii)
(B) (a – iii), (b – ii), (c – i), (d – iv)
(C) (a – ii), (b – iii), (c – iv), (d – i)
(D) (a – i), (b – ii), (c – iii), (d – iv)
ઉત્તર:
(A) (a – iv), (b – i), (c – ii), (d – iii)

પ્રશ્ન 115.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? [NEET – 2020]
(A) મનુષ્યમાં ઇન્સ્યુલિનનું સંશ્લેષણ પ્રોઇન્સ્યુલિન સ્વરૂપે થાય છે.
(B) પ્રોઇન્સ્યુલિનમાં એક વધારાનો પેપ્ટાઇડ હોય છે જેને C-પેપ્ટાઇડ કહે છે.
(C) સક્રિય ઇન્સ્યુલિનમાં A અને B બે શૃંખલાઓ હોય છે જે હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલ હોય છે.
(D) જનીન ઇજનેરી વિદ્યાવાળુ ઇન્સ્યુલિન (E-Coli) ઇ-કૉલાઈમાં પેદા થાય છે.
ઉત્તર:
(C) સક્રિય ઇન્સ્યુલિનમાં A અને B બે શૃંખલાઓ હોય છે જે હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલ હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *