GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
શરીરમાં કયા તંત્રો સહનિયમન અને સંકલનનું કાર્ય કરે છે ?
ઉત્તર:
ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર.

પ્રશ્ન 2.
સહનિયમનની જરૂર કેમ પડે છે ?
ઉત્તર:
પ્રાણીઓમાં વિવિધ દેહધાર્મિક ક્રિયાઓમાં સહનિયમન દ્વારા સમસ્ત કાર્યોની નિયમિતતા જળવાઈ રહે છે.

પ્રશ્ન 3.
ચેતાતંત્રનું આયોજન કેવું છે?
ઉત્તર:
ચેતાતંત્ર દ્વારા સુઆયોજિત ચેતાઓ સહનિયમન માટે દરેક કક્ષાએ જોડાયેલા રહે છે.

પ્રશ્ન 4.
અંતઃસ્ત્રાવી તંત્ર શાના માટે કાર્ય કરે છે ?
ઉત્તર:
અંતઃસ્ત્રાવી તંત્ર રાસાયણિક સંકલન માટે કાર્ય કરે છે.

પ્રશ્ન 5.
ચેતાતંત્ર શાનાં દ્વારા રચાતી રચના છે ?
ઉત્તર:
ચેતાકોષો દ્વારા બનતી રચના છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 6.
ચેતાકોષોની કાર્યપદ્ધતિ શી છે ?
ઉત્તર:
ચેતાકોષો વિવિધ ઉત્તેજનાઓને ઓળખે, ગ્રહણ કરે અને વહન કરે છે.

પ્રશ્ન 7.
હાઈડ્રામાં ચેતાતંત્ર શાનું બનેલું છે ?
ઉત્તર:
હાઈડ્રામાં તે ચેતાપાલિકાનું બનેલું ચેતાતંત્ર ધરાવે છે.

પ્રશ્ન 8.
કીટકોમાં કેવા પ્રકારનું ચેતાતંત્ર જોવા મળે છે ?
ઉત્તર:
કીટકોમાં ચેતાતંત્ર સુવિકસિત હોય છે. ચેતાકંદો, ચેતાસૂત્રો અને ચેતારજજુ જેવી રચના ધરાવે છે.

પ્રશ્ન 9.
મનુષ્યના ચેતાતંત્રના કયા બે મુખ્ય ભાગ છે ?
ઉત્તર:

  • મધ્યસ્થ ચેતાતંત્ર (C.N.S) અને
  • પરિઘવર્તી ચેતાતંત્ર (PN.S.).

પ્રશ્ન 10.
મધ્યસ્થ ચેતાતંત્રમાં શેનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
મગજ અને કરોડરજજુ.

પ્રશ્ન 11.
પરિઘવર્તી ચેતાતંત્રમાં શેનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજજુ ચેતાઓ.

પ્રશ્ન 12.
સંવેદી ચેતાનું કાર્ય શું છે ?
ઉત્તર:
ઉર્મિવેગનું વહન મગજ તરફ કરે છે.

પ્રશ્ન 13.
બહિર્વાહી ચેતા/ચાલક ચેતાનું કાર્ય શું છે ?
ઉત્તર:
C.N.S. થી સંબંધિત પેશીઓ/અંગો તરફ ઉર્મિવેગનું વહન કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 14.
P.N.S. ના કયા બે મુખ્ય ભાગ પડે છે ?
ઉત્તર:

  • દૈહિક ચેતાતંત્ર,
  • સ્વયંવર્લી ચેતાતંત્ર.

પ્રશ્ન 15.
ચેતાતંત્રનો એકમ શું છે?
ઉત્તર:
ચેતાકોષ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

પ્રશ્ન 16.
ચેતાકોષ કયા ભાગો ધરાવે છે ?
ઉત્તર:

  • ચેતાકોષકાય,
  • શિખાતંતુ અને અક્ષતંતુ.

પ્રશ્ન 17.
ચેતાકોષના કોષરસને શું કહે છે ?
ઉત્તર:
ચેતાકોષરસ (Neuroplasm).

પ્રશ્ન 18.
ચેતાકોષમાં કયા બે પ્રકારના પ્રવધું જોવા મળે છે ?
ઉત્તર:

  • શિખાતંતુ,
  • અક્ષતંતુ.

પ્રશ્ન 19.
નિઝલની કણિકાઓ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
કોષકાયમાં, કોષકેન્દ્રની ફરતે આવેલ છે.

પ્રશ્ન 20.
શિખાતંતુ કેવી રચના ધરાવે છે ?
ઉત્તર:
ટૂંકા, શાખામય અને અણીદાર પ્રવધે છે.

પ્રશ્ન 21.
અક્ષતંતુ કેવી રચના ધરાવે છે ?
ઉત્તર:
એકાકી, નળાકાર એકસરખા વ્યાસવાળી રચના છે.

પ્રશ્ન 22.
ચેતાકોષોનાં પ્રવર્ધાને આકારે કેટલા અને કયા પ્રકારો છે ?
ઉત્તર:
ચેતાકોષોના ત્રણ પ્રકારો જોવા મળે છે :

  • એકધ્રુવીય,
  • દ્વિધ્રુવીય અને
  • બહુધ્રુવીય.

પ્રશ્ન 23.
એકધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
એકધ્રુવીય ચેતાકોષ ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 24.
દ્વિધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
દ્વિધ્રુવીય ચેતાકોષ આંખના નેત્રપટલમાં જોવા મળે છે.

પ્રશ્ન 25.
બહુધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
મસ્તિષ્ક બાહ્યક.

પ્રશ્ન 26.
અમજ્જિત ચેતાતંતુ કોને કહે છે ?
ઉત્તર:
ચેતાતંતુ થાનના કોષથી આવરિત હોય છે, પણ ચેતાક્ષની ફરતે મજ્જા આવરણ જોવા મળતું નથી.

પ્રશ્ન 27.
કઈ ચેતાઓ અમસ્જિત પ્રકારના છે ?
ઉત્તર:
સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રની ચેતાઓ અમર્જિત પ્રકારની છે.

પ્રશ્ન 28.
આયનમાર્ગો એટલે શું ?
ઉત્તર:
આયનોનું દ્વિમાર્ગ વહન કરે છે. Na+, K+, Cl, Ca+ વગેરે આયનમાર્ગો ખોલ-બંધ થવા વિદ્યુત રાસાયણિક ફેરફારો જવાબદાર હોય છે.

પ્રશ્ન 29.
માનવ મગજ શેના દ્વારા રક્ષાયેલું છે ?
ઉત્તર:
માનવ મગજ ખોપરી દ્વારા સારી રીતે રક્ષાયેલું છે.

પ્રશ્ન 30.
આપણા શરીરનું મધ્યસ્થ માહિતી આપતું અંગ કયું છે ?
ઉત્તર:
મગજ (Brain).

પ્રશ્ન 31.
મગજની ફરતે આવેલા આવરણોને શું કહે છે ?
ઉત્તર:
મસ્તિષ્ક આવરણો (Menings).

પ્રશ્ન 32.
મગજની ફરતે આવેલા મસ્તિષ્ક આવરણોના નામ જણાવો.
ઉત્તર:
બાહ્યતાનિકા, મધ્યતાનિકા, અંતઃતાનિકા.

પ્રશ્ન 33.
મગજ કેટલા ભાગમાં વિભાજિત થાય છે ?
ઉત્તર:
ત્રણ : અગ્રમગજ, મધ્યમગજ, પશ્વમગજ.

પ્રશ્ન 34.
અગ્ર મગજ કયા ભાગો ધરાવે છે ?
ઉત્તર:
બૃહદ્ મસ્તિષ્ક, થેલામસ અને હાયપોથલામસ.

પ્રશ્ન 35.
કેલોસમકાય એટલે શું?
ઉત્તર:
બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધા ચેતાતંતુઓની પટ્ટીઓ દ્વારા જોડાયેલા છે, તેને કેલોસમકાય કહે છે.

પ્રશ્ન 36.
મસ્તિષ્ક બાહ્યકમાં કયું દ્રવ્ય આવેલું છે ?
ઉત્તર:
ભૂખરું દ્રવ્ય (Grey matter).

પ્રશ્ન 37.
ભૂખરું દ્રવ્ય શેનું બનેલું છે ?
ઉત્તર:
ચેતાકોષકાયો (Cyton) નું બનેલું છે.

પ્રશ્ન 38.
સંગઠન વિસ્તારો કોને કહે છે ?
ઉત્તર:
મસ્તિષ્ક બાહ્યકમાં આવેલા વિસ્તારો જેના સંપૂર્ણ રીતે સંવેદી કે પ્રેરક હોય છે તેને સંગઠન વિસ્તારો કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 39.
મગજના બાહ્યકમાં આવેલા ગર્તા અને ખાંચો એટલે શું ?
ઉત્તર:
મગજના બાહ્યકમાં આવેલા ખાંચો અને ઊંડાણને ગત કે ખાંચો કહે છે.

પ્રશ્ન 40.
થેલામસનું કાર્ય શું છે ?
ઉત્તર:
સંવેદી અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન કેન્દ્ર છે.

પ્રશ્ન 41.
હાયપોથલામસનું સ્થાન ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
થેલામસના તળિયાના ભાગમાં હાયપોથલામસ જોવા મળે છે.

પ્રશ્ન 42.
લિમ્બીકતંત્ર સેના દ્વારા બને છે ?
ઉત્તર:
મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો, એમાયગ્લેડા અને હિપ્પોકેન્થસ લિમ્બીક તંત્ર રચે છે.

પ્રશ્ન 43.
મધ્યમગજ ક્યાં આવેલું છે ?
ઉત્તર:
અગ્રમગજના થેલામસ/હાયપોથલામસ અને પશ્વ મગજના પોન્સની વચ્ચે આવેલ છે.

પ્રશ્ન 44.
મસ્તિષ્ક સ્તંભની રચના શેના દ્વારા થાય છે ?
ઉત્તર:
મધ્યમગજ અને પશ્વમગજ મસ્તિષ્ક સ્તંભ બનાવે છે.

પ્રશ્ન 45.
મસ્તિષ્ક જળનલિકા (cerebral aquaduct) શેમાંથી પસાર થાય છે ?
ઉત્તર:
મસ્તિષ્ક જનનલિકા મધ્યમગજમાંથી પસાર થાય છે.

પ્રશ્ન 46.
ચતુષ્કાય ખંડો કોને કહે છે ?
ઉત્તર:
મધ્યમગજના પૃષ્ઠ ભાગે ચાર ઉપસેલા ગોળકો આવેલા છે, જેને ચતુષ્કાય કહે છે.

પ્રશ્ન 47.
પશ્વમગજ કયા ભાગોનું બનેલું છે ?
ઉત્તર:
અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા.

પ્રશ્ન 48.
સેતુનું કાર્ય શું છે ?
ઉત્તર:
ઉર્મિવેગનું પ્રસરણ બૃહદ્ મસ્તિષ્ક અને પશ્વ મગજના ભાગો વચ્ચે કરે છે.

પ્રશ્ન 49.
પરાવર્તી ક્રિયા કોને કહે છે ?
ઉત્તર:
મગજ કે કરોડરજ્જુના પરાવર્તી કેન્દ્ર દ્વારા, ઇચ્છાવર્તી કેન્દ્રોની જાણબહાર આપવામાં આવતા અનિચ્છાવર્તી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે.

પ્રશ્ન 50.
પરાવર્તી કમાન શેના દ્વારા રચાય છે ?
ઉત્તર:
પરાવર્તી કમાન સંવેદી ચેતા, આંતર ચેતાકોષ અને ચાલક ચેતાથી પ્રતિચારક અંગ વચ્ચે રચાય છે.

પ્રશ્ન 51.
પરાવર્તી ક્રિયા માટેનાં કેન્દ્ર ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
પરાવર્તી ક્રિયા માટેનાં કેન્દ્ર મગજ તેમજ કરોડરજ્જુમાં આવેલા છે.

પ્રશ્ન 52.
પરાવર્તી ક્રિયાનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
આંખના પલકારો, છીંક આવવી, ગોઠણ પર આંચકો લાગવો, ઉરોદરપટલનું શ્વસન દરમિયાન હલનચલન.

પ્રશ્ન 53.
પ્રતિચાર અંગ કોને કહે છે ?
ઉત્તર:
પ્રતિચાર અંગ સ્નાયુ કે ગ્રંથિ હોય છે, જે કાર્યકારી અંગ છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 54.
ગ્રાહી અંગ કોને કહે છે ?
ઉત્તર:
ગ્રાહી અંગ ત્વચા કે સંવેદી સપાટી હોય છે, જે ઉત્તેજનાનું વહન કરે છે.

પ્રશ્ન 55.
પરાવર્તી ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે ?
ઉત્તર:
પરાવર્તી ક્રિયાનું નિયમન સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે.

પ્રશ્ન 56.
આપણાં સંવેદી અંગો કયા છે ?
ઉત્તર:
આપણાં સંવેદી અંગો નાક, જીભ, કાન અને આંખ છે.

પ્રશ્ન 57.
કયા બે સંવેદી અંગો દ્રાવ્ય રસાયણોને ઓળખે છે ?
ઉત્તર:
નાક, જીભ.

પ્રશ્ન 58.
ઘાણ અધિચ્છદમાં કયા કોષો રહેલા છે ?
ઉત્તર:
ધ્રાણ અધિચ્છદમાં દ્વિધ્રુવીય ઘાણ ચેતાકોષો, સ્તંભાકાર અધિચ્છદ ગ્લેખ કોષો જોવા મળે છે.

પ્રશ્ન 59.
ઘાણ અધિચ્છદના કોષો મગજના કયા ભાગ સુધી લંબાયેલા હોય છે ?
ઉત્તર:
ધ્રાણ અધિચ્છદના ચેતાકોષો લિમ્બિક તંત્રમાંથી લંબાયેલા હોય છે.

પ્રશ્ન 60.
જીભ શેના દ્વારા સ્વાદ પારખે છે ?
ઉત્તર:
સ્વાદાંકુરો.

પ્રશ્ન 61.
સંવેદી અંગો શું કાર્ય કરે છે ?
ઉત્તર:
સંવેદી અંગો પર્યાવરણના બધા પ્રકારનાં ફેરફારો અનુભવી શકે છે.

પ્રશ્ન 62.
આંખનું સ્થાન ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
એક જોડ આંખ ખોપરીની ગુફાઓમાં આવેલ છે, જેને નેત્રકોટર (Orbit) કહે છે.

પ્રશ્ન 64.
આંખનું વજન અને વ્યાસ કેટલો છે ?
ઉત્તર:
આંખનું વજન 6 થી 8 ગ્રામ અને વ્યાસ 2.5 સેમી છે.

પ્રશ્ન 65.
આંખના ડોળાની દીવાલ કયા સ્તરની બનેલી છે ?
ઉત્તર:
આંખના ડોળાની દીવાલ નેત્રપટલ, મધ્યપટલ અને શ્વેતપટલ એમ ત્રણ સ્તરની બનેલી છે.

પ્રશ્ન 66.
શ્વેતપટલનો પશ્વ ભાગ શેનો બનેલો છે ?
ઉત્તર:
પશ્વ 5/6 ભાગ સરેશ તંતુનો બનેલ છે.

પ્રશ્ન 67.
શ્વેતપટલના અગ્ર 1/6 ભાગને શું કહે છે ?
ઉત્તર:
પારદર્શક પટલ.

પ્રશ્ન 68.
શ્વેતપટલના કયા ભાગમાં રૂધિરવાહિનીઓ જોવા મળતી નથી ?
ઉત્તર:
પારદર્શક પટલમાં.

પ્રશ્ન 69.
નેત્રાવરણ (Conjuctiva) એટલે શું ?
ઉત્તર:
પારદર્શક પટેલ અને જેતપટલના ખુલ્લા ભાગને આવરિત કરવું, સ્તૃત અધિચ્છદનું પાતળું પારદર્શક પટલ.

પ્રશ્ન 70.
આંખનો રંગ શેના કારણે જોવા મળે છે ?
ઉત્તર:
મેલેનીન,

પ્રશ્ન 71.
મધ્યપટલની રચનામાં શું જોવા મળે છે ?
ઉત્તર:
સંયોજક પેશી અને રૂધિરવાહિનીઓ.

પ્રશ્ન 72.
સિલિયરી કાય કોને કહે છે ?
ઉત્તર:
મધ્યપટલનો 1/3 ભાગ અગ્ર ભાગે જાડો બની સિલિયરી કાય બનાવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 73.
કનીનિકા (Iris) એટલે શું ?
ઉત્તર:
સિલિયરીકાય આગળ વધી રંગ કેણયુક્ત અપારદર્શક રચના બનાવે છે, તેને કનીનિકા કહે છે.

પ્રશ્ન 74.
લેન્સ (નેત્રમણિ) કોને કહે છે ?
ઉત્તર:
આંખના ડોળામાં આવેલો પારદર્શક, સફેદ સ્ફટિકમય ભાગને લેન્સ કહે છે.

પ્રશ્ન 75.
કીકી એટલે શું ?”
ઉત્તર:
નેત્રમણિ લેન્સ)ની આગળ કનીનિકા દ્વારા વૃત દ્ધિને કી કી કહે છે.

પ્રશ્ન 76.
કીકીના વ્યાસનું નિયમન કોના વડે થાય છે ?
ઉત્તર:
કીકીના વ્યાસનું નિયમન કનીનિકાના સ્નાયુતંતુ વડે થાય છે.

પ્રશ્ન 77.
નેત્રપટલમાં કેટલા સ્તર જોવા મળે છે ?
ઉત્તર:
નેત્રપટલમાં ચાર સ્તર જોવા મળે છે.

પ્રશ્ન 78.
નેત્રપટલમાં આવેલા દૈષ્ટિસંવેદી કોષો કયા છે ?
ઉત્તર:
દંડકોષો (Rod cells), શંકકોષો (Cone cells).

પ્રશ્ન 79.
સફેદ પ્રકાશ માટેની સંવેદના ક્યારે ઉત્પન્ન થાય છે ?
ઉત્તર:
જ્યારે ત્રણેય પ્રકારના શંકકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 80.
તરલરસ કોટર એટલે શું ?
ઉત્તર:
પારદર્શકપટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશને તરલરસ કોટર કહે છે.

પ્રશ્ન 81.
કાચરંસ કોટર કોને કહે છે ?
ઉત્તર:
નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર કહે છે.

પ્રશ્ન 82.
કાનને ફોનોરિસેપ્ટર શા માટે કહે છે ?
ઉત્તર:
કાન એ શ્રવણ તેમજ સંતુલન અંગ છે, માટે તેને ફોનોરિસેપ્ટર

પ્રશ્ન 83.
માનવીના કાનનાં કયા ભાગ જોવા મળે છે ?
ઉત્તર:
માનવીના કાનનાં ત્રણ ભાગ જોવા મળે છે : બાધ કર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ.

પ્રશ્ન 84.
બાહ્ય કર્ણમાં રોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
બાહ્યકર્ણમાં કર્ણ પલ્લવ અને કર્ણનલિકાનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 85.
હિલીક્સ અને લોબ્યુલ્સ એટલે શું ?
ઉત્તર:
બાધકની બહારની કડક ધારને હિલીક્સ અને નીચેના નરમ ભાગને લોબ્યુલ્સ કહે છે.

પ્રશ્ન 86.
કાનનું મીણ એટલે શું ? તેનું કાર્ય શું છે ?
ઉત્તર:
કર્ણનલિકાના અંદરના ભાગમાં મીણની ગ્રંથિઓ આવેલી છે, જે ભૂખરો રંગના ચરબીયુક્ત મીણનો સ્ત્રાવ કરે છે, જેને કાનનું મીણ કહે છે,

પ્રશ્ન 87.
કેણાંસ્થિઓનાં નામ જણાવો.
ઉત્તર:
હથોડી (Milleus), પેગડું (Stipes), અને એરણ (Incus).

પ્રશ્ન 88.
સૌથી નાનું કેશ્યિ કયું છે ?
ઉત્તર:
પગડું (Stapes).

પ્રશ્ન 89.
કલાકુહર કોને કહે છે ?
ઉત્તર:
કલાકુર, અનિયમિત, નાજુક અને જટિલ છે, તે અસ્થિકુહરમાં વટળાયેલ છે.

પ્રશ્ન 90.
અસ્થિ કુહર એટલે શું ?
ઉત્તર:
અંતઃકર્ણનો અસ્થિમય ભાગ અસ્થિકુષ્ઠરની રચના કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 91.
અંતઃ લસિકા શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
લાકુહરમાં આવેલા પ્રવાહીને અંતઃ લસિકા કહે છે.

પ્રશ્ન 92.
કલાકુષ્ઠરના કયા ભાગો જોવા મળે છે ?
ઉત્તર:
કલાકુરે ત્રણ ભાગનું બનેલું છે :

  • ઉદરીકા,
  • અર્ધવર્તુળી નલિકા ને
  • શંખિ કા.

પ્રશ્ન 93.
કાનનાં પથ્થરો કોને કહે છે ?
ઉત્તર:
મેક્યુલાના આધાર કોષ ઘણાં નાનાં સ્ફટિકો ધરાવે છે, જેને કર્ણામો (Oraconia) કહે છે, તે કેલ્શિયમ કાર્બોનેટ અને પ્રોટીનનાં બનેલા છે,

પ્રશ્ન 94.
ક્રસ કોમ્યુન એટલે શું ?
ઉત્તર:
અગ્ર અને પા નલિકાઓ એક જ નલિકામાંથી ઉદ્ભવે છે, તેને કોમ્યુન કહે છે.

પ્રશ્ન 95.
કાનનું સાંભળવાનું અંગ ક્યું છે ?
ઉત્તર:
કાનનું સાંભળવાનું અંગ કોર્ટિકાય છે.

પ્રશ્ન 96.
ટેક્ટોરિયલ કેલા કોને કહે છે ?
ઉત્તર:
રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે, તેને ટેક્ટોરિયલ ક્લા કહે છે.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
પ્રાણીઓમાં દેહધાર્મિક ક્રિયાઓ યોગ્ય રીતે થાય તે માટે કયા બે તંત્રો ફાળો ભજવે છે ?
ઉત્તર:
ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર પ્રાણીઓમાં નિયમન અને સંકલન દ્વારા વિવિધ દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ દર્શાવે છે.

પ્રશ્ન 2.
પરિઘવ ચેતાતંત્રની રચના કઈ રીતે થાય છે ?
ઉત્તર:
મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજજુ ચેતાઓ શરીરના મધ્ય ભાગથી કેન્દ્ર (પરિઘ) તરફ પ્રસરણ પામી પરિઘવર્તી ચેતાતંત્ર બનાવે છે.

પ્રશ્ન 3.
દૈહિક ચેતાતંત્ર એટલે શું ?
ઉત્તર:
ઉર્મિવેગોનું પ્રસરણ મધ્યસ્થ ચેતાતંત્રથી કંકાલ સ્નાયુ તરફ કરે છે. હલનચલન, પ્રચલન વગેરે કાર્યોનું નિયમન દર્શાવે છે.

પ્રશ્ન 4.
સ્વયંવર્તી ચેતાતંત્રમાં કોનો સમાવેશ કરાય છે ?
ઉત્તર:
સ્વયંવર્તી ચેતાતંત્રમાં અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રનો સમાવેશ કરાય છે.

પ્રશ્ન 5.
કલાવીજસ્થિતિમાન કોને કહે છે ?
ઉત્તર:
ચેતાતંતુમાંના ચેતા કોષરસમાં વધુ ઋણ વીજભાર હોય છે. ચેતાતંતુના રસસ્તરની બહાર વધુ ધન વીજભાર હોય છે. અંદર અને બહારની બાજુના વીજભારના તફાવતને કલાવીજસ્થિતમાન કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 6.
કલાવીજસ્થિતમાનનું માપન શેનાં વડે થાય છે ?
ઉત્તર:
કલાવીજસ્થિતમાનનું માપન વીજવાહકો (Electrodes) ના ઉપયોગ અને વોલ્ટમીટર વડે કરી શકાય છે.

પ્રશ્ન 7.
ચેતા રસપડનું બંધારણ કયા પ્રકારનું છે ?
ઉત્તર:
ચેતા રસપડ લિપીડના દ્વિસ્તરીય પડનું બનેલું છે. આ પડમાં ઠેકઠેકાણે વિશિષ્ટ પ્રોટીનો આવેલા છે, જે આયન માર્ગો અને આયન પંપ તરીકે વર્તે છે.

પ્રશ્ન 8.
આયન પંપો કોને કહે છે ?
ઉત્તર:
તે આયનોને તેમના સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ વહન કરવામાં વપરાય છે. ATP ની શક્તિનો ઉપયોગ થાય છે. મુખ્ય આયન પંપ Na+ – K+ છે.

પ્રશ્ન 9.
ચેતોપાગમ એટલે શું?
ઉત્તર:
એક ચેતાકોષના ચેતાક્ષની અંતિમ શાખાઓ તેના પછીના ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે સીધો ભૌતિક સંપર્ક હોતો નથી. આ અવકાશને ચેતોપાગમ કહે છે.

પ્રશ્ન 10.
ચેતાપ્રેષક દ્રવ્ય એટલે શું ?
ઉત્તર:
ચેતોપાગમીય સ્ત્રાવી પુટિકા જે રસાયણ ઉત્પન્ન કરે છે, તેને ચેતાપ્રેષક દ્રવ્યો કહે છે. ઉદા. એસિટાઇલ કોલાઇન.

પ્રશ્ન 11.
ચેતોપાગમીય ગાંઠ કોને કહે છે ?
ઉત્તર:
ચેતાક્ષનો દૂરસ્થ છેડો શાખામય હોય છે. દરેક શાખાનાં છેડે થોડો ફૂલેલો ભાગ જોવા મળે છે, તેને ચેતોપાગમ ગાંઠ કહે છે.

પ્રશ્ન 12.
એકધ્રુવીય ચેતાકોષની રચનામાં શું જોવા મળે છે ?
ઉત્તર:
ચેતાકોષમાં એક જ ચેતાશ હોય છે.

પ્રશ્ન 13.
દ્વિધ્રુવીય ચેતાકોષની રચના કેવી છે ?
ઉત્તર:
ચેતાકોષને એક જ ચેતાક્ષ અને એક શિખાતંતુ હોય છે.

પ્રશ્ન 14.
બહુશ્રુવીય ચેતાકોષ કેવા પ્રકારનો છે ?
ઉત્તર:
બહુકવીય ચેતાકોષમાં એક ચેતાક્ષની સાથે બે અથવા વધારે શિખાતંતુ હોય છે.

પ્રશ્ન 15.
રેન્ડિયરની ગાંઠ કોને કહે છે ?
ઉત્તર:
પરિઘવર્તી ચેતામાં કેટલાક સ્થાન પર મેદીય પદાર્થોનો અભાવ હોય. છે, જેને રેન્ડિયરની ગાંઠ કહે છે.

પ્રશ્ન 16.
નિઝલની કણિકાઓનું કાર્ય શું છે ?
ઉત્તર:
નિક્લની કણિકાઓ બેઝોફિલીક છે. RNA ધરાવતી હોવાનું અને પ્રોટીન ઉત્પાદનમાં મદદ કરતી હોવાનું મનાય છે.

પ્રશ્ન 17.
ચેતાતંતુ ધ્રુવીકૃત ક્યારે થાય છે ?
ઉત્તર:
જયારે ચેતાતંતુ વિશ્રામ અવસ્થામાં હોય છે ત્યારે અંદરની બાજુ પર ઋણ વીજભાર અને રસસ્તરની બહાર ધન વીજભાર હોય છે, આવો ચેતાતંતુ વીકૃત કહેવાય છે.

પ્રશ્ન 18.
સમજાવો : વિધ્રુવીકરણ (Depolarisation),
ઉત્તર:
જયારે મોટા પ્રમાણમાં Na+ અંદર પ્રવેશે ત્યારે તે વિસ્તારમાં રસ સ્તરની અંદરની સપાટી પર ધન વીજભાર સર્જાય છે. આ પ્રક્રિયાને વિધ્રુવીકરણ કહે છે,

પ્રશ્ન 19.
ચેતોપાગમીય ફાટ એટલે શું ?
ઉત્તર:
એક ચેતાકોષનો કાર્યકારી ગાઢ સંપર્ક બીજા ચેતાકોષના કોષકાય અથવા શિખાતંતુ વચ્ચેનો અવકાશ જે લગભગ 200 A0 લંબાઈનો હોય છે.

પ્રશ્ન 20.
પશ્વરૂધિરકેશિકાજાળ કઈ રીતે બને છે ?
ઉત્તર:
ચતુર્થ ગુફાની છત પાતળા, બિનચેતાકીય, ગડીયુક્ત છે, જેને પશ્વરૂધિરકેશિકાજાળ કહે છે.

પ્રશ્ન 21.
લંબમજાના કાર્ય કયા છે ?
ઉત્તર:
લંબમજ શ્વસન, હૃદયને લગતી પરાવર્તિત ક્રિયાઓ અને જઠરના સાવોનું નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 22.
અનુમસ્તિષ્ક કયા બે ભાગો ધરાવે છે ?
ઉત્તર:
તે અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને નાનું વર્ગીસ ધરાવે છે.

પ્રશ્ન 23.
અનુમસ્તિષ્કના બંધારણમાં શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
અનુમસ્તિષ્કનો બાહ્ય ભાગ ભૂખરાં દ્રવ્યનો અને આંતરિક ભાગ શ્વેત દ્રવ્યનો બનેલો છે.

પ્રશ્ન 24.
અનુમસ્તિષ્કનું કાર્ય શું છે ?
ઉત્તર:
દોડવું, વાતચીત કરવી, ટાઈપ કરવું વગેરે ક્રિયાનું નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 25.
જીભ દ્વારા સ્વાદ કઈ રીતે પારખવામાં આવે છે ?
ઉત્તર:
જીભ સ્વાદાંકુરો દ્વારા સ્વાદ પારખે છે, જે સ્વાદમાહીઓ ધરાવે છે. દરેક ખોરાકે તથા પીણાનાં સ્વાદ સાથે મગજ સ્વાદાં કરીના ઇનપુટને કીકત કરે છે અને જટિલ સ્વાદ અનુભવાય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 26.
પ્રાણ ગોલકું એટલે શું ?
ઉત્તર:
ઘાણ ખર્ષિકદના ચેતાકોષો બહારના પર્યાવરણમાંથી સીધા જોડમાં આવેલા વટાણા જેવા પહોળા અંગોને પ્રાણ ગોલ કે કહે છે, લિમ્બિ કે તંત્રમાંથી લંબાયેલું હોય છે.

પ્રશ્ન 27.
સિલિયરીકાયનું કાર્ય શું છે ?
ઉત્તર:
મધ્યપટલનો અગ્ર ભાગ જાડું બની સિલિયરી કાય બનાવે છે તે નેત્રમણિ સાથે જે ડાય છે.

પ્રશ્ન 28.
લેન્સ કોના વડે જોડાયેલું રહે છે ?
ઉત્તર:
અસ્થિબંધ વડે સિલિયરીંકાય સાથે જોડાયેલ રહે છે.

પ્રશ્ન 29.
દેડકોષો ક્યું રંજક દ્રવ્ય ધરાવે છે ?
ઉત્તર:
દેડકોષો રોડ સિન રંજક દ્રવ્ય ધરાવે છે.

પ્રશ્ન 30.
દંડકોષો ક્યારે કાર્ય કરે છે ?
ઉત્તર:
દંડકોષો રાત્રે અને મંદ પ્રકાશમાં કાર્ય કરે છે,

પ્રશ્ન 31.
શેકુકોષો ક્યારે કાર્ય કરે છે ?
ઉત્તર:
શંકુકોષો દિવસના પ્રકાશમાં કાર્ય કરે છે.

પ્રશ્ન 32.
શંકકોષો કયા લાક્ષણિક પ્રકાશ રંજકકણો ધરાવે છે ?
ઉત્તર:
શંકકોષો લાલ, લીલા અને વાદળી પ્રકાશ રંજકકલ્લો ધરાવે છે.

પ્રશ્ન 33.
કયા સ્થાને દૃષ્ટિ તીવ્રતા સારી મળે છે ?
ઉત્તર:
ગર્ત નેત્રપટલનો પાતળો ભાગ છે, જ્યાં ફક્ત કુકોષો હોય છે. આ સ્થાને દૃષ્ટિ તીવ્રતા સારી મળે છે.

પ્રશ્ન 34.
તરલરતનું બંધારણ કેવું છે ?
ઉત્તર:
તરલરસ પાતળું, જલીય પ્રવાહી ધરાવે છે.

પ્રશ્ન 35.
કાચરસનું બંધારણ જણાવો.
ઉત્તર:
કાચરસ પારદર્શક જેલી જેવું પ્રવાહી ધરાવે છે.

પ્રશ્ન 36.
કાનનાં મીણનું કાર્ય શું છે ?
ઉત્તર:
ર્ક્સનલિકાના અરસરનું રક્ષણ તથા ઊંજણ કરે છે.

પ્રશ્ન 37.
ગોળ ગવાક્ષ એટલે શું ?
ઉત્તર:
કર્ણપટલની ઉપરની દીવાલમાં આવેલા છિદ્રને ગોળ ગવાક્ષ કહે છે.

પ્રશ્ન 38.
કર્ણ કંઠનળીનું કાર્ય શું છે ?
ઉત્તર:
કર્ણ કંઠનળી બંને બાજુના કર્ણપટલ પરનાં દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે.

પ્રશ્ન 39.
સુમ્બિક કોને કહે છે ?
ઉત્તર:
અર્ધવર્તુળી નલિકાનો એક ભાગ ફૂલેલો હોય છે, તેને તુમ્બિકો કહે છે.

પ્રશ્ન 40.
ઉંદરિકાના બે ભાગો ક્યાં છે ?
ઉત્તર:
ઉદરિકાના બે કોટર છે. મોટા કોટરને યુર્ટિકલ અને નાના કોટરને સેક્યુલી કહે છે.

પ્રશ્ન 41.
યુર્ટિકલ અને સેક્યુલીની દીવાલ પર કઈ સંવેદી ૨ચના જોવા મળે છે ?
ઉત્તર:
મેક્યુલા યુર્ટિકલ અને મેક્યુલા સેક્યુલી, યુર્ટિકલ અને સેક્યુલીની – દીવાલ પર જોવા મળે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 42.
ક્રિસ્ટા કોને કહે છે ?
ઉત્તર:
સુમ્બિકા પર આવેલા સંવેદી ડાઘને ક્રિસ્ટા કહે છે.

પ્રશ્ન 43.
ક્રિસ્ટા પર આવેલા સૂક્ષ્મ પ્રવર્ધાને શું કહે છે ?
ઉત્તર:
ક્રિસ્ટા પર આવેલા સૂક્ષ્મ પ્રવર્થોન સ્ટિરીયોસિલીયા અને કીનોસિલીયમ ‘ કહે છે.

પ્રશ્ન 44.
શંખિકા નલિકા સેક્યુલી સાથે કંઈ નલિકા દ્વારા જોડાણ ધરાવે છે ?
ઉત્તર:
શંખિકા નલિકા સેક્યુલી સાથે ડક્ટસ રેઉનીસ (Ductus reunions) દ્વારા જોડાણ ધરાવે છે.

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
કસરતની ક્રિયા દરમિયાન વિવિધ અંગોનું સહનિયમન કઈ રીતે કરાય છે?
ઉત્તર:
કસરત દરમિયાન શ્વાસોચ્છવાસનો દર વધે છે, હૃદયના ધબકારા વધે છે, રૂધિરના વહનના દરમાં વધારો થાય છે. આ દ્વારા શક્તિ માટે જરૂરી વધારાના O2 નો પુરવઠો પૂરો પડાય છે. કસરત બંધ કરાતાં આ અંગો તેમની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે.

પ્રશ્ન 2.
પ્રાણીઓમાં દેહરચનાની જટિલતા સાથે ચેતાતંત્રનો ઉવિકાસ જોવા મળે છે.
ઉત્તર:
શરીર રચના સરળ, તેમાં સંકલન અને નિયમન પ્રાથમિક રીતે આયોજિત ચેતાકોષો, ચેતાજાલિકા દ્વારા થાય છે. જેમ અંગો અને તંત્રોની જટિલતા વધે તેમ ચેતાતંત્ર વધુ વિકસિત સુઆયોજિત થઈ કાર્ય કરે છે.

પ્રશ્ન 3.
કંઈ કામય વહેન કોને કહે છે ?
ઉત્તર:
પૃષ્ઠવંશી પ્રાણીઓના મસ્જિત ચેતાતંતુની રચનામાં મર્જાપડ સાંગ ન હોતાં ત્રુટક હોય છે. ઓછા માપડ યુક્ત આ પ્રદેશો રેન્ડિયરની ગાંઠ કહેવાય છે. તેઓમાં સક્રિય કલાર્વી સ્થિતિમાનું સર્જાયા બાદ ક્રમશઃ ચક્રિય રીતે આગળ નથી વધતું, એક રેન્ડિયરની ગાંઠથી આગળ વધી સીધું બીજી ગાંઠ તરફ વધે છે, આને કૂદકામય વહન કહે છે.

પ્રશ્ન 4.
તફાવત આપો : મસ્જિત ચેતા અને અમસ્જિત ચેતા.
ઉત્તર:
૨ મજિત ચેતાતંતુ ફરતે, અંદર જાડું મ આવરણ અને બહાર હવન કોષનું આવરણ છે. મદીય મજ્જા અવાહક સ્તર તરીકે કાર્ય કરે છે.
અમજિજત ચેતાતંતુ નળાકાર તંતુ છે, મુજ્જા આવરણ ગેરહાજર હોય છે, ડ્રોનનો કોષ વીંટળાયેલ હોય છે.

પ્રશ્ન 5.
સક્રિય કલાવીજસ્થિતિમાનનું નિર્માણ સમજાવો.
ઉત્તર:
ચેતાતંતુની ઉત્તેજનાના પરિણામે, સોડિયમ આયન માર્ગો ખૂલે છે. Na+ આ આયન માર્ગો દ્વારા રસસ્તરમાંથી અંદર લવાય છે, રસસ્તરની અંદરની સપાટી પર ધન વીજભાર સર્જાય છે. આને સક્રિય ફ્લાવીજસ્થિતિમાન કહે છે.

પ્રશ્ન 6.
ઉર્મિવેગના વહનમાં ચેતાપ્રેષકોનો ફાળો સમજાવો.
ઉત્તર:
જયારે ઉર્મિવેગો ચેતોપાગમ પાસે પહોંચે ત્યારે એસિટાઇલ કોલાઇન મુક્ત થાય છે, આ પદાર્થ ઉર્મિવેગનું ચેતોપાગમ દ્વારા વહન કરવા માટે જવાબદાર છે.

પ્રશ્ન 7.
ચેતાતંતુમાં ધન અને ઋણ વીજભાર ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
ચેતાતંતુમાંના ચેતાકોષરસમાં ઋણ વીજભાર અને ચેતાતંતુના રસસ્તરની બહાર વધુ ધન વીજભારે હોય છે.

પ્રશ્ન 8.
મસ્તિષ્ક સ્તંભ કયા ભાગનો બનેલો છે ?
ઉત્તર:
મધ્યમગજ અને પશ્વમગજ ભેગા મળી મસ્તિષ્ક ખંભ (Brain stem) ની રચના કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 9.
શ્વસન ક્રિયાનું નિયંત્રણ મગજના કયા ભાગ દ્વારા થાય છે ?
ઉત્તર:
લંબમજ્જ શ્વસન ક્રિયાનું નિયંત્રણ કરતા કેન્દ્ર ધરાવે છે.

પ્રશ્ન 10.
લંબમજાના મુખ્ય કાર્યો ક્યા છે ?
ઉત્તર:
શ્વસન, હૃદયના સ્પંદન, લાળનો સાવ, ગળવાની ક્રિયા, જઠરના સવો અને બીજી અનૈચ્છિક કાર્યોનું નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 11.
શ્વસન કેન્દ્ર અને કાર્ડિયાક કેન્દ્ર કયા ભાગમાં આવેલા છે ?
ઉત્તર:
લંબમજજા, શ્વસન કેન્દ્ર અને કાર્ડિયાક કેન્દ્ર ધરાવે છે.

પ્રશ્ન 12.
મગજનો કયો ભાગ જમવા અને તરસ લાગવાની લાગણી સાથે સંકળાયેલો છે ?
ઉત્તર:
હાયપોથલામસમાં આવેલા કેન્દ્રો શરીરના તાપમાન, ખાવા-પીવાની તીવ્રતાની લાગણીનું નિયંત્રણ કરે છે.

પ્રશ્ન 13.
નીચેના પાંચ વિધાનો ( (i) થી (v) ) વાંચો અને તે વિકલ્પ પસંદ કરો કે જે સ્પષ્ટ રીતે સાચાં ખોટાં વિધાનને દેશવિ, ના વિધાનો ડાબા બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધને લગતાં છે.
(i) તે મોટાભાગે જમણા ભાગની સંવેદી માહિતી મેળવે છે.
(ii) તે જમણા વૃદ્ધ મસ્તિષ્ક ગોળાર્ધ કરતાં મોટું છે.
(iii) તે મોટાભાગની વ્યક્તિઓમાં પ્રભાવી બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધ છે.
(iv) તે જમણા ખૂહંદુ મસ્તિષ્ક ગોળાર્ધ સાથે કેલોસમાયથી જોડાય છે.
(v) તે મોટાભાગની વ્યક્તિમાં સમજશક્તિ અને બોલવા માટેના વિસ્તારો ધરાવે છે.
GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 1
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન 2

પ્રશ્ન 14.
તીવ્ર પ્રકાશમાં રોડોપ્સિનનું વિઘટન થતાં શું મળે છે ?
ઉત્તર:
તીવ્ર પ્રકાશમાં રો ડોણિનનું વિઘટન રંગનાશક ક્રિયાથી થાય છે અને સ્કોટોસિન અને રેટિનલ બને છે.

પ્રશ્ન 15.
રોડોપ્સિનનું વિઘટન ઉર્મિવેગના વહન માટે કઈ રીતે કાર્ય કરે છે ?
ઉત્તર:
રોડોપ્સિનનું વિઘટન થતાં દંડકોષો વિધ્રુવીકૃત થાય છે અને ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે, જે ઉર્મિવેગનું વહન દૃષ્ટિતા પર દિકુવીય ચેતાકંદ કોષો દ્વારા કરે છે,

પ્રશ્ન 16.
અંધ બિંદુ એટલે શું ?
ઉત્તર:
દૃષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રૂધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યા મધ્યથી સહેજ ઉપર આંખના ડોળાના પ% શ્રવમાં આવેલી છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી, તેથી તેને અંધ બિંદુ કહે છે.

પ્રશ્ન 17.
પિત્ત બિંદુ કોને કહે છે ?
ઉત્તર:
આંખના પ મુવમાં, અંધ બિદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતા રંગકક્ષના બિંદુને પિત્ત બિંદુ કહે છે. ત્યાં ફક્ત શંકુકોષો હોય છે.

પ્રશ્ન 18.
લેન્સને ફોકસ કરવાની ક્રિયા એટલે શું ?
ઉત્તર:
આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર સંકેન્દ્રિત થાય તે પહેલાં પારદર્શક પટેલ, નેત્રમણિ, તરલરસ અને કાચરસમાંથી પસાર થાય છે.

પ્રશ્ન 19.
દૃષ્ટિવ્યાપ કોને કહે છે ?
ઉત્તર:
પર્યાવરણના જે વિસ્તારમાંથી આંખો પ્રકાશ ગ્રહણ કરે છે તેને તેમનો દૃષ્ટિબાપ કહે છે,

પ્રશ્ન 20.
અસ્થિકુહર અને કલાકુહર વચ્ચેનો અવકાશ શેનાથી ભરેલો હોય છે ?
ઉત્તર:
અસ્થિકુહર અને કલાકુહર વચ્ચેનો અવકાશ બાહ્ય લસિકા (Peri lymph) થી ભરેલો હોય છે.

પ્રશ્ન 21.
કાનનું સમતુલન અંગ અને શ્રવણ અંગ કર્યું છે ?
ઉત્તર:
કાનનું સમતુલન અંગ અર્ધવર્તુળી નલિકાઓ અને શ્રવણ અંગ કોર્ટિકાય છે.

પ્રશ્ન 22.
કર્ણાસ્થિ દ્વારા અવાજના મોજાનું કેટલા ગણું વિસ્તરણ થાય છે ?
ઉત્તર:
કણ0િ દ્વારા અવાજના મોજાનું વિસ્તરણ વીસ ગણું થાય છે.

પ્રશ્ન 23.
કોર્ટિકાયનું સ્થાન ક્યાં છે ?
ઉત્તર:
કૈલા મિડીયા કોર્ટિકાય ધરાવે છે.

Curiosity Questions

પ્રશ્ન 1.
વિશ્રામ કલાવીજ સ્થિતિમાન પુનઃપ્રસ્થાપિત કેવી રીતે થાય છે ?
ઉત્તર:
પુન:ધ્રુવીકરણ માટે સોડિયમ આયન માર્ગો બંધ થાય છે. સાથે સાથે પોટેશિયમ આયન માર્ગો ખૂલતાં K+ રસસ્તરની બહારે જીય છે.

પ્રશ્ન 2.
ચેતાતંતુમાં ઉર્મિવેગનાં વહનનો દર શું છે ?
ઉત્તર:
ચેતાતંતુમાં ઉર્મિવેગના વહનનો દર 100 મીટર પ્રતિ સેકન્ડનો છે,

પ્રશ્ન 3.
રાસાયણિક ચેતોપાગમ કોને કહે છે ?
ઉત્તર:
રાસાયણિક ચેતોપાગમમાં પૂર્વ અને પશુ ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલા અવકાશ દ્વારા છૂટા પડે છે. ઉર્મિવેગના વહનમાં ચેતાપ્રેષક દ્રવ્યનો ફાળો હોય છે.

પ્રશ્ન 4.
વિધુતકીય ચેતોપાગમ એટલે શું ?
ઉત્તર:
વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક હોય છે. વિદ્યુતપ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજામાં સીધો પસાર થાય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 5.
ઉર્મિવેગનું વહન એકદિશીય છે. સમજાવો.
ઉત્તર:
ઉર્મિવેગનું વહન જ્યારે અાતંતુનાં ચેતોપાગમીય ગાંઠ પાસે આવે ત્યારે ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થતાં, પ્રસરણ ચેતોપાગમીય ગાંઠમાં પસાર થઈ આગળ વધે છે. આ સ્ત્રાવી પુટિકાઓ ફક્ત ચેતાક્ષના ચેતાન્તો ધરાવે છે. પરિણામે ઉર્મિવેગનું વહન એક જ દિશામાં થાય છે. શિખાતંતુના છેડાઓ માહી છે તે વહન કરાવી શકતા નથી,

પ્રશ્ન 6.
મજજાપડની અગત્યતા શી છે ?
ઉત્તર:
ચેતાતંતુમાંથી ઉર્મિવેગનું વહન વીજ રાસાયલિક ક્રિયા છે. તેના વહન દરમિયાન ઉર્મિવેગ આસપાસ પ્રસરી નબળો પડતો અટેકાવવા ચેતાતંતુની આસપાસ જ જાપડ જોવા મળે છે.

પ્રશ્ન 7.
ચેતોપાગમીય ફાટમાં ઉર્મિવેગનાં પ્રસરણની ક્રિયાવિધિ સમજાવો.
ઉત્તર:
ચેતોપાગમીય ગાંઠ આગળ ઉર્મિવેગ પહોંચે છે ત્યારે Ca++ આયનો ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે છે અને એસિયઇલ કોલાઇન મુક્ત કરે છે, જે અવકાશમાં પ્રસરણ પામી પ્રોટીન રીસર અણુ સાથે જોડાય છે, જે પશ્ન ચેતોપાગમીય કલા પર કાર્ય કરે છે. તેમાં સોડિયમ આયન દાખલ થતાં સક્રિય કલાવી જ સ્થિતિમાન સર્જાય છે. આમ, ઉર્મિવેગ પછીના તરત આવતા ચેતાકોષમાં દાખલ થાય છે.

પ્રશ્ન 8.
લિમ્બીક તંત્રની રચનામાં કયા ઘટકો જોવા મળે છે ?
ઉત્તર:
મરિતષ્ક ગોળાર્ધના અંદરના ભાગો અને સંકળાયેલ ઊંડી રચનાનાં સમુહ જેવા કે બદામ નાકારની ભૂખરાં દ્રવ્યનો સમૂહ (Armygdalal) એમાયશ્લે ડલા અને હિપ્પો કેમ્પસ જટિલ રચના ધરાવે છે તેને લિમ્બીક તંત્ર કહે છે.

પ્રશ્ન 9.
લિમ્બીકતંત્રનું કાર્ય શું છે ?
ઉત્તર:
તે જાતીય વર્તણૂક, પ્રતિક્રિયાની અભિવ્યક્તિ (ખુશી, ગુસ્સો, ભય) અને પ્રેરણાનું નિયમન કરે છે.

પ્રશ્ન 10.
થેલામસનું કાર્ય શું છે ?
ઉત્તર:
સંવેદી અને પ્રેરક સંદેશાઓનું નિયમનકેન્દ્ર છે.

પ્રશ્ન 11.
હાયપોથલામસ દ્વારા કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે ?
ઉત્તર:
હાયપોથલામસ રિલીઝીંગ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.

પ્રશ્ન 12.
મસ્તિષ્ક બાહ્યકમાં કેવા વિસ્તારો જોવા મળે છે ?
ઉત્તર:
મસ્તિષ્ક બાધક નિશ્ચિત ગતમાં ફેરવાય છે, જેમાં અગ્ર કપાલી, પશ્વ કપાલી, શંખક, મધ્યકપાલી જેવા વિસ્તારો જોવા મળે છે.

પ્રશ્ન 13.
અંતઃતાનિકાની રચના જણાવો.
ઉત્તર:
સૌથી અંદરનું પાતળું અને પારદર્શક આવરણ છે, જે સંયોજક પેશીનું બનેલું છે, તેમાં રૂધિરકેશિકાની ઘટ્ટ નળ જોવા મળે છે.

પ્રશ્ન 14.
મધ્યતાનિકા શેનું બનેલું છે ?
ઉત્તર:
પાતળું, લચીલું, સંયોજક પેશીનું આવરણ છે.

પ્રશ્ન 15.
મસ્તિષ્ક મેરૂજળ એટલે શું ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
મસ્તિષ્ક મેરૂજળ મસ્તિષ્ક ગુહામાં તેમજ મધ્યસ્થ નાભિમાં રહેલું રૂધિરરસ જેવું બંધારણ ધરાવતું પ્રવાહી છે. તે મગજના વિવિધ ભાગીને પોષકદ્રવ્યો પૂરા પાડે છે, ઉત્સર્જિત દ્રવ્યો દૂર કરે છે,

પ્રશ્ન 16.
બાહ્યતાનિકા શેનું બનેલ છે ?
ઉત્તર:
તે સૌથી મજબૂત અને કોલેજન તંતુનું બનેલું બાહ્ય આવરણ છે. ખોપરીના અંતઃસ્થ આવરણ સાથે જોડાયેલ છે,

પ્રશ્ન 17.
આદેશ અને નિયંત્રણ કાર્યો કોના દ્વારા થાય છે ?
ઉત્તર:
મગજ મધ્યસ્થ માહિતી પૃથ્થકરણ અંગ છે. આદેશ અને નિયંત્રણ અંગ તરીકે વર્તે છે,

પ્રશ્ન 18.
રીસેનર્સ કલા અને બેસીલર કલાનું સ્થાન ક્યાં છે ?
ઉત્તર:
રીર્સનર્સ કલા ; ફેલા મિડીયાની છતનો ભાગ છે.
બેસીલર કલા : સ્કેલા મિડીયાનો તલ પ્રદેશ છે.

પ્રશ્ન 19.
ઉથન દરમિયાન સંતુલનમાં ફેરફાર થતો જણાય છે. કેમ ?
ઉત્તર:
ઉચન દરમિયાન હવાનું દબાણ ઓછું થતાં અર્ધવર્તુળી નલિકા પર અસર પહોચે છે અને કાનનાં પથ્થરોની સંવેદના અને અસંતુલનથી વૈચક્કર આવવા જેથ્વી લાગણી અનુભવાય છે.

પ્રશ્ન 20.
વ્યવસ્થાપન એટલે શું ?
ઉત્તર:
નેત્રમણિના આકારમાં વસ્તુના સ્થાનનાં આધારે ફેરફાર થવાની ક્રિયાને વ્યવસ્થાપન કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

પ્રશ્ન 21.
આપણી દૃષ્ટિને ત્રિપરિમાણીય, બાયનોક્યુલર કહે છે. કેમ ?
ઉત્તર:
બંને આંખો સપાટી પર એ રીતે ગોઠવાયેલી છે કે જેથી બંને આંખ માંના પ્રતિબિંબ એકમેકની પર આચ્છાદિત થઈ ત્રિપરિમાણીય ચિત્ર રચે છે. આને ત્રિપરિમાણીય અને બે આંખો દ્વારા જેવાની દૃષ્ટિને બાયનોક્યુલર વિઝન કહે છે,

પ્રશ્ન 22.
દૂરનાં અને નજીકનાં પદાર્થ વખતે નેત્રમણિમાં શું ફેરફાર નોંધાય છે ?
ઉત્તર:
દૂરનાં પદાર્થ વખતે નેત્રમણિ ચપટો બને છે, નજીકનાં પદાર્થ દરમિયાન નેત્રમન્નેિ ગોળાકાર બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *