Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 22 રાસાયણિક સહનિયમન અને સંકલન Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 22 રાસાયણિક સહનિયમન અને સંકલન
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
શરીરને અંતઃસ્ત્રાવી તંત્રના નિયમનની કેમ જરૂર છે ?
ઉત્તર:
શરીરમાં ચેતાતંતુઓ બધા જ કોષોને આવરતા નથી માટે અંતઃસ્ત્રાવી તંત્રના નિયમનની જરૂર છે.
પ્રશ્ન 2.
અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે ?
ઉત્તર:
કોષીય કાર્યોનું વ્યવસ્થિત નિયંત્રણ અને સહનિયમન અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે.
પ્રશ્ન 3.
અંધ બિંદુ એટલે શું ?
ઉત્તર:
દૃષ્ટિ ચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રૂધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યા મધ્યથી સહેજ ઉપર આંખના ડોળાના પ% શ્રવમાં આવેલી છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી, તેથી તેને અંધ બિંદુ કહે છે.
પ્રશ્ન 4.
પિત્ત બિંદુ કોને કહે છે ?
ઉત્તર:
આંખના પ મુવમાં, અંધ બિદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતા રંગકક્ષના બિંદુને પિત્ત બિંદુ કહે છે. ત્યાં ફક્ત શંકુકોષો હોય છે.
પ્રશ્ન 5.
લેન્સને ફોકસ કરવાની ક્રિયા એટલે શું ?
ઉત્તર:
આંખમાં પ્રવેશતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર સંકેન્દ્રિત થાય તે પહેલાં પારદર્શક પટેલ, નેત્રમણિ, તરલરસ અને કાચરસમાંથી પસાર થાય છે.
પ્રશ્ન 6. ‘
દૃષ્ટિવ્યાપ કોને કહે છે ?
ઉત્તર:
પર્યાવરણના જે વિસ્તારમાંથી આંખો પ્રકાશ ગ્રહણ કરે છે તેને તેમનો દૃષ્ટિબાપ કહે છે.
પ્રશ્ન 7.
અસ્થિકુહર અને કલાકુહર વચ્ચેનો અવકાશ શેનાથી ભરેલો હોય છે ?
ઉત્તર:
અસ્થિકુહર અને કલાકુહર વચ્ચેનો અવકાશ બાહ્ય લસિકા (Perilymph) થી ભરેલો હોય છે.
પ્રશ્ન 8.
કાનનું સમતુલન અંગ અને શ્રવણ અંગ કર્યું છે ?
ઉત્તર:
કાનનું સમતુલન અંગ અર્ધવર્તુળી નલિકાઓ અને શ્રવણ અંગ કોર્ટિકાય છે.
પ્રશ્ન 9.
કર્ણાસ્થિ દ્વારા અવાજના મોજાનું કેટલા ગણું વિસ્તરણ થાય છે ?
ઉત્તર:
કણ0િ દ્વારા અવાજના મોજાનું વિસ્તરણ વીસ ગણું થાય છે.
પ્રશ્ન 10.
કોર્ટિકાયનું સ્થાન ક્યાં છે ?
ઉત્તર:
કૈલા મિડીયા કોર્ટિકાય ધરાવે છે.
પ્રશ્ન 11.
અગ્ર પિટ્યુટરી દ્વારા કેટલા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે ?
ઉત્તર:
છ પ્રકારના અંતઃસ્ત્રાવ
પ્રશ્ન 12.
થાયરોકિસનના વધુ પડતા સ્ત્રાવથી કયો રોગ થાય છે ?
ઉત્તર:
એક્સોથેલમિક ગોઇટર
પ્રશ્ન 13.
કયા અંતઃસ્ત્રાવનો વધુ સ્ત્રાવ મહાકાયતા (acromagely) પ્રેરે છે ?
ઉત્તર:
GH (વૃદ્ધિ અંતઃસ્ત્રાવ)
પ્રશ્ન 14.
શરીરના સંકટ સમયની ગ્રંથિ કોને કહે છે ?
ઉત્તર:
એડ્રિનલ
પ્રશ્ન 15.
પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઇ છે ?
ઉત્તર:
કોર્પસ લ્યુટિયમ
પ્રશ્ન 16.
સિક્રીટીન યા પાચન અંગને ઉત્તેજિત કરે છે ?
ઉત્તર:
સિક્રીટીન સ્વાદુપિંડ ગ્રંથિને ઉત્તેજે છે.
પ્રશ્ન 17.
કયા અંતઃસ્ત્રાવના અલ્પસ્તાવથી ડાયાબિટીસ ઈનસીપીડસ જોવા મળે
ઉત્તર:
ADH (એન્ટી ડાયયુરેટિક હોર્મોન)
પ્રશ્ન 18.
ધાયમસ ગ્રંથિનું કોઇ એક કાર્ય જણાવો.
ઉત્તર:
1 લસિકા કણનું વિભેદન જે રોગ પ્રતિકારકતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
પ્રશ્ન 19.
પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો કયા પ્રકારના સંદેશવાહકે છે ?
ઉત્તર:
પેપ્ટાઇડ પ્રથમ સંદેશવાહક છે.
પ્રશ્ન 20.
પિટયુટરી ગ્રંથિનું નિયમન શેના દ્વારા થાય છે ?
ઉત્તર:
હાયપોથેલામસ
પ્રશ્ન 21.
મૂત્રની સાંદ્રતા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે ?
ઉત્તર:
પૈસોપ્રેસીન
પ્રશ્ન 22.
સસ્તન વર્ગના પ્રાણીઓમાં થાયમસ ગ્રંથિનું મુખ્ય કાર્ય શું છે ?
ઉત્તર:
શરીરની પ્રતિકારક શક્તિ મેળવે છે.
પ્રશ્ન 23.
હાયપોથલામસ કયા બે પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે ?
ઉત્તર:
RH – રિલીઝિંગ હોર્મોન, IH-ઇનહીબિટરી હોર્મોન
પ્રશ્ન 24.
કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ છે ?
ઉત્તર:
સ્વાદુપિંડ ગ્રંથિ અંતઃસ્ત્રાવી તેમજ બહિંસાવી ગ્રંથિ છે.
પ્રશ્ન 25.
હાયપોથલામસ પિટયુટરીના પશ્વ ખંડ સાથે શેના દ્વારા જોડાય છે ?
ઉત્તર:
હાયપોથલામસ પિટયુટરીના પશ્વ ખંડ સાથે ચેતાકોષોના ચેતાસ દ્વારા જોડાય છે.
પ્રશ્ન 26.
હાયપોફિશીયલ નિવાહીકા કોને કોને જોડે છે ?
ઉત્તર:
અગ્રપિટ્યુટરી ગ્રંથિને હાઇપોથલામસ સાથે જોડે છે.
પ્રશ્ન 27.
મેલેનીનના સંશ્લેષણને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ અને તેનું ઉત્પાદન કાર્ય જણાવો.
ઉત્તર:
મધ્ય પિટ્યુટરી – મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ (MSH)
પ્રશ્ન 28.
ગ્રાફિયન પુટિકામાંથી કયો અંતઃસ્ત્રાવ અંતપતન પ્રેરે છે ?
ઉત્તર:
LH શુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ
પ્રશ્ન 29.
કયા બે અંતઃસ્ત્રાવની સંયુક્ત અસરથી સ્પર્મેટોજીનીસીસની ક્રિયાનું નિયમન થાય છે ?
ઉત્તર:
FSH અને એન્ડ્રોજન્સ
પ્રશ્ન 30.
નરમાં LH ની શી અસર જોવા મળે છે ?
ઉત્તર:
શુક્રપિંડમાંથી એન્ડ્રોજન્સના સ્ત્રાવને પ્રેરે છે.
પ્રશ્ન 31.
કઈ ગ્રંથિ માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખાય છે ?
ઉત્તર:
અગ્રપિટ્યુટરી ગ્રંથિ.
પ્રશ્ન 32.
દૂધના સ્ત્રાવને પ્રેરતાં અંતઃસ્ત્રાવો કયા છે ?
ઉત્તર:
ઓક્સિટોસીન, પ્રોલેક્ટિન
પ્રશ્ન 33.
પુખ્ત વ્યક્તિમાં STH નો સ્ત્રાવ કંઇ ખામી સર્જે છે ?
ઉત્તર:
એક્રોમેગેલી. પુખ્ત વ્યક્તિમાં ઉપલા અને નીચલા જડબાનાં ઉપાંગોના અસ્થિઓ અસામાન્ય રીતે મોટાં થાય છે, ગોરિલા જેવો દેખાવ આપે
પ્રશ્ન 34.
અગ્ર અને મધ્ય પિટ્યુટરી ખંડ અંત:સ્થ રચનાની દૃષ્ટિએ કોના ભાગરૂપ
ઉત્તર:
ન્યુરો હાયપોફાયસિસ
પ્રશ્ન 35.
ચેતા અંતઃસ્ત્રાવોનો આવ કોના દ્વારા થાય છે ?
ઉત્તર:
હાયપોથલામસના ચેતાસ્ત્રાવી કોષોના સમૂહ દ્વારા
પ્રશ્ન 36.
સેક્સ કોર્ટિકોઇડનો સ્ત્રાવ એડ્રિનલ બાધકના કયા વિસ્તારમાંથી થાય
ઉત્તર:
ઝોના ફેસીક્યુલેય અને ઝોના રેટીક્યુલેરીસ
પ્રશ્ન 37.
કઈ ગ્રંથિઓ સ્ટિરૉઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન કરે છે ?
ઉત્તર:
શુક્રપિંડ, અંડપિંડ અને એડ્રિનલ બાહ્ય ક
પ્રશ્ન 38.
કયો અંતઃસ્ત્રાવ સોજા અવરોધક તરીકે કાર્ય કરે છે ?
ઉત્તર:
બ્યુકો કોર્ટિકોઇડ
પ્રશ્ન 39.
કયો અંતઃસ્ત્રાવ કાર્બોદિત, લિપીડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજે
ઉત્તર:
એડ્રિનલ બાધકના અંતઃસ્ત્રાવ
પ્રશ્ન 40.
ગ્લાયકોજનના વિઘટનને સક્રિય કરી રૂધિરમાં મ્યુકોઝનું પ્રમાણ વધારતો અંતઃસ્ત્રાવ કયો છે ?
ઉત્તર:
કેટકોલેમાઇન, મ્યુકાગોન
પ્રશ્ન 41.
કંઇ સ્થિતિમાં એડ્રિનલ મસ્જક દ્વારા એડ્રિનાલીન અને નોર એડ્રેિનાલિનનો સ્ત્રાવ થાય છે ?
ઉત્તર:
સંકટ સમય જેમ કે ભય, માનસિક દબાણ, લડો કે ભાગો વગેરે.
પ્રશ્ન 42.
સ્વાદુપિંડનો અંતઃસ્ત્રાવી ભાગ કયો છે ?
ઉત્તર:
લેંગરહેન્સના કોષપુંજ
પ્રશ્ન 43.
સ્વાદુપિંડમાંથી કઇ રચના બર્તિસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે ?
ઉત્તર:
સ્વાદુપિંડ ખંડિકાઓ
પ્રશ્ન 44.
ગ્લાયકોજીનોસીસને ઉત્તેજતો સ્ત્રાવ કયો છે ?
ઉત્તર:
ઇસ્યુલીન
પ્રશ્ન 45.
કયા રોગમાં મૂત્રપિંડ, દૈષ્ટિ અને પરિવહન સંબંધી ખામી જોવા મળે છે ?
ઉત્તર:
ડાયાબિટીસ મેલિટસ
પ્રશ્ન 46.
T3 રાસાયણિક રીતે કેવા પ્રકારનો અંતઃઆવે છે ?
ઉત્તર:
આયોડોથાયરોનીક્સ 3
પ્રશ્ન 47.
ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ પાચનમાર્ગમાં શેનો સ્ત્રાવ ઉત્તેજે છે ?
ઉત્તર:
જઠરગ્રંથિમાંથી પેપ્સિન અને HCI
પ્રશ્ન 48.
એન્ડ્રોજન્સ આવી કોષો કયા નામે ઓળખાય છે ?
ઉત્તર:
લેડિંગના કોષસમૂહો
પ્રશ્ન 49.
સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવો રાસાયણિક દૃષ્ટિએ કયા પ્રકારના છે ?
ઉત્તર:
પ્રોટીન અંતઃસ્ત્રાવ
પ્રશ્ન 50.
કયા અંતઃ આવો દ્વારા સ્તનગ્રંથિની વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે ?
ઉત્તર:
ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન.
પ્રશ્ન 51.
હૃદયના કર્ણકની દિવાલ દ્વારા સ્ત્રવતો અંતઃસ્ત્રાવ રાસાયણિક રીતે કેવા પ્રકારનો છે ?
ઉત્તર:
પેટાઈડ અંતઃસ્ત્રાવ.
પ્રશ્ન 52.
કર્ણકની દિવાલ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો.
ઉત્તર:
એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર (ANF).
પ્રશ્ન 53.
ANFનું કાર્ય શું છે ?
ઉત્તર:
રૂધિરનું દબાણ ઘટાડે છે.
પ્રશ્ન 54.
ANF દ્વારા રૂધિરના દબાણમાં કઈ રીતે ફેરફાર કરાય છે ?
ઉત્તર:
જ્યારે રૂધિરનું દબાણ વધે ત્યારે ANFનો સ્ત્રાવ થાય છે જે રૂધિરવાહિનીઓને પહોળી કરે છે. પરિણામે રૂધિરનું દબાણ ઘટે છે.
પ્રશ્ન 55.
મૂત્રપિંડના કયા ભાગો અંતઃસ્ત્રાવ ઉત્પન કરે છે ?
ઉત્તર:
મૂત્રપિંડમાં આવેલા અકસ્ટા ગ્લોમીરૂલર (JG) કોષો.
પ્રશ્ન 56.
JG કોષો કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?
ઉત્તર:
એરીથ્રોપોએટીન
પ્રશ્ન 57.
એરીથ્રોપોએટીન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે ?
ઉત્તર:
રક્તકણનાં નિર્માણને ઉત્તેજે છે.
પ્રશ્ન 58.
જઠરાંત્રીય પ્રદેશમાંથી કેટલા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે ?
ઉત્તર:
જઠરાંત્રિીય પ્રદેશમાંથી મુખ્ય ચાર અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે.
પ્રશ્ન 59.
જઠરાંત્રીય પ્રદેશના અંતઃસ્ત્રાવો રાસાયણિક રીતે કેવા પ્રકારના છે ?
ઉત્તર:
પેઈડ.
પ્રશ્ન 60.
જઠરાંત્રીય માર્ગમાંથી સ્રાવતા અંતઃસ્ત્રાવોના નામ જણાવો.
ઉત્તર:
ગેસ્ટ્રીન, સિક્રીટીન, કોલિસીસ્ટોકાઈનીન, GIP.
પ્રશ્ન 61.
ગેસ્ટ્રીન શેનો સ્ત્રાવ પ્રેરે છે?
ઉત્તર:
જઠર ગ્રંથિમાંથી HCL અને પેપ્સિનોજેનનો સ્ત્રાવ પ્રેરે છે.
પ્રશ્ન 62.
સિક્રીટીન કઈ ગ્રંથિ પર અસર કરે છે? કાર્ય શું છે?
ઉત્તર:
સિક્રીટીન બહિસ્રાવી સ્વાદુપિંડ ગ્રંથિ પર કાર્ય કરી પાણી તેમજ બાયકાર્બોનેટના સ્ત્રાવને ઉત્તેજે છે.
પ્રશ્ન 63.
કોલિસીસ્ટોકાઈનીન કોની પર અસર કરે છે?
ઉત્તર:
સ્વાદુપિંડ અને પિત્તાશય.
પ્રશ્ન 64.
કોલિસીસ્ટોકાઈનીનનું કાર્ય શું છે?
ઉત્તર:
સ્વાદુરસ અને પિત્તરસના સ્ત્રાવને પ્રેરે છે.
પ્રશ્ન 65.
GIPનું કાર્ય શું છે?
ઉત્તર:
જઠરરસના સ્ત્રાવ તેમજ ગતિશીલતાને અવરોધે છે.
પ્રશ્ન 66.
વૃદ્ધિકારકો એટલે શું?
ઉત્તર:
બિન અંતઃસ્ત્રાવી પેશીઓ દ્વારા સ્ત્રાવ પામતાં રસાયણો.
પ્રશ્ન 67.
વૃદ્ધિકારકોનું કાર્ય શું છે?
ઉત્તર:
આ કારકો પેશીઓની સામાન્ય વૃદ્ધિ અને તેના સમારકામ કે પુનઃસર્જન માટે આવશ્યક હોય
પ્રશ્ન 68.
અંતઃસ્ત્રાવ રિસેપ્ટર એટલે શું ?
ઉત્તર:
અંતઃસ્ત્રાવ તેમના લક્ષ્યકોષ સાથે જે પ્રોટીન દ્વારા જોડાય તે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 69.
મેગ્નેન બાઉન્ડરિસેપ્ટર સાથે કયો અંતઃસ્ત્રાવ જોડાય છે ?
ઉત્તર:
MSH (મિલેનોસાઈટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન)
પ્રશ્ન 70.
કયો અંતઃસ્ત્રાવ લક્ષ્યકોષની સપાટી પર અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવે છે ?
ઉત્તર:
ગ્લેકાગોન, ACTH, PHRH.
પ્રશ્ન 71.
CAMP એટલે શું?
ઉત્તર:
દ્વિતીય સંદેશવાહક.
પ્રશ્ન 72.
કોષાંતરીય રિસેપ્ટર કોને કહે છે ?
ઉત્તર:
જે રિસેપ્ટર લક્ષ્યકોષની અંદર મળી આવે છે તેને.
પ્રશ્ન 73.
રિસેપ્ટર વિશિષ્ટ શા માટે હોય છે ?
ઉત્તર:
દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રિસેપ્ટર હોય છે.
પ્રશ્ન 74.
અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતા લક્ષ્ય પેશી પર શું અસર થાય છે ?
ઉત્તર:
લક્ષ્ય પેશીઓમાં ચોક્કસ જૈવરાસાયણિક ફેરફારો થાય છે. ચયાપચય અને દેહધાર્મિક કાર્યોનું નિયમન અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.
પ્રશ્ન 75.
એમીનો ઍસિડ વ્યુત્પન્નનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
એપીનેફ્રિન.
પ્રશ્ન 76.
પેપ્ટાઈડ, પોલીપેઈડ કે પ્રોટીન અંતઃસ્ત્રાવો કયા છે ?
ઉત્તર:
ઈસ્યુલીન, ગ્લેકાગોન, પિટ્યુટરી, હાયપોથેલામિક અંતઃસ્ત્રાવો.
પ્રશ્ન 77.
સ્ટિરોઈડ અંતઃસ્ત્રાવોના ઉદાહરણ આપો.
ઉત્તર:
કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રાવાયોલ, પ્રોજેસ્ટેરોન.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
સૌથી વધુ સંખ્યામાં અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતી ગ્રંથિ અને અંત આવોના નામ જણાવો.
ઉત્તર:
અપિટ્યુટરી ગ્રંથિ સૌથી વધુ સંખ્યામાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. GH, LTH, TSH, ACTH, LH, FSH
પ્રશ્ન 2.
થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ક્યા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે ?
ઉત્તર:
થાઇરોઇડ ગ્રંથિ ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે,
- થાયરોક્સિન (T4)
- ટ્રાયઆયૉ.ડોથાયરોનીન (T3)
- થાયરો કેલ્સિટૉનીન
પ્રશ્ન 3.
કયા અંતઃ આવ એમિનો એસિડના વ્યુત્પન્ન તરીકે ઓળખાય છે ?
ઉત્તર:
એપીનફિન એમિનો એસિડના વ્યુત્પન્ન તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 4.
પ્રોજેસ્ટેરોનનું કાર્ય સમજાવો.
ઉત્તર:
પ્રોજેસ્ટેરોન ગર્ભાવસ્થાને આધાર આપે છે. સ્તનગ્રંથિમાં દૂધના સંગ્રહ માટે પુટિકાઓના ઉત્પાદનને ઉત્તેજે છે.
પ્રશ્ન 5.
કોર્પસ લ્યુટિયમનું નિર્માણ તથા તેના અંતઃસ્ત્રાવનું નામ જણાવો,
ઉત્તર:
અંડપાત પછી રોલ અંડપુટિકામાં કોર્પસ લ્યુટિયમ નામની અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નિર્માણ થાય છે. તેના દ્વારા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સવ. થાય છે.
પ્રશ્ન 6.
એડ્રેિનાલિન અને નોરએડ્રેનાલિન કઇ રીતે કાર્ય કરે છે ?
ઉત્તર:
એડિનાલિન અને નોરએડ્રેિનાલિન સંકટ સમયે શ્રાવ પામે છે. તે શરીરને સંકટ સામે લડવા તૈયાર કરે છે માટે તેને સંકટ સમયના અંતઃસ્ત્રાવ પણ કહે છે.
પ્રશ્ન 7.
કયો અંતઃસ્ત્રાવ અસ્થિની ઘનતા જાળવવામાં મદદ કરે છે?
ઉત્તર:
પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ અસ્થિની ઘનતા જાળવવામાં મદદ કરે છે.
પ્રશ્ન 8.
મેલેટૉનીન અંતઃસ્ત્રાવના મુખ્ય કાર્યો કયા છે ?
ઉત્તર:
મેલેર્ટોનીન અંતઃસ્ત્રાવ શરીરની જૈવિક ઘડિયાળ તરીકે વર્તે છે.
પ્રશ્ન 9.
એન્ટી ડાયયુરેટિક (ADH) અંતઃસ્ત્રાવની ઊણપથી શું થાય છે ?
ઉત્તર:
ADH ની ઊણપથી મૂત્રપિંડની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા પર અસર પડે છે, જેથી નિર્જલીકરણ અને પાણીનો શોષ પડે છે. આનાથી થતા રોગને ડાયાબિટીસ ઇનસીપીડસ કહે છે.
પ્રશ્ન 10.
એક્સોપ્લેલ્મિક ગોઇટરના લક્ષણો જણાવો.
ઉત્તર:
હાયપર થાયરોડીઝમનો પ્રકાર છે, થાઇરોઇડ ગ્રંથિ મોટી થાય છે, આંખના ડોળા ઉપસી આવે છે, BMR વધે છે. વજનમાં ઘટાડો થાય.
પ્રશ્ન 11.
એડીસન રોગ એટલે શું ?
ઉત્તર:
એલિન બાહ્ય કમાંથી અંતઃસ્ત્રાવનો અલ્પ સાવ કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર પ્રેરે છે. તેના કારણે અતિશય નબળાઇ અને થાક લાગે છે. આને એડીસન રોગ કહે છે,
પ્રશ્ન 12.
મીલેનીનનું કાર્ય જણાવો.
ઉત્તર:
મીલેનીન શરીરના દિવસ-રાત્રીના ચક્રનું નિયંત્રણ કરે છે. તે ચયાપચય, ણોના નિર્માણ, માસિક ચક્ર અને રક્ષણાત્મક પ્રતિક્રિયાઓને અસર કરે છે.
પ્રશ્ન 13.
પેરાથોમન શરીરમાં ગ્રહણ કરાતાં Ca++ પર શું અસર કરે છે ?
ઉત્તર:
પેરાથોન અંતઃસ્ત્રાવ શરીરમાં Ca++ નું પ્રમાણ વધારે છે, તે અસ્થિ પર કાર્ય કરે છે અને તેનું વિખનીજી કરન્ન કરે છે. તે મૂત્રપિંડ નલિકા તેમજ પાચન માર્ગની દિવાલમાંથી Ca++ નું શૌષણ પ્રેરે છે, PTH હાઇપરકેલ્સિમીક અંતઃસ્ત્રાવ છે.
પ્રશ્ન 14.
સંકટ સમયે લડો કે ભાગે અંતઃસ્ત્રાવ કઇ રીતે કાર્ય કરે છે ?
ઉત્તર:
કોઇપણ પ્રકારના તણાવની પરિસ્થિતિમાં એડ્રિનાલીન અને નોરએડ્રિનાલીનનો સ્ત્રાવ થાય છે માટે તેને લડો યા ભાગો સાવ કહે છે, તે ચપળતા વધારે છે. કીકીનું વિસ્તરણ પ્રેરે છે. હૃદયના ધબકારાનો દર, શ્વાસોચ્છવાસનો દરે વધારે છે. આમ, શરીરને તણાવની સ્થિતિનો સામનો કરવા પ્રેરે છે.
પ્રશ્ન 15.
દ્વિતીય જાતીય લક્ષણો (ગૌણ) એટલે શું ?
ઉત્તર:
જે લક્ષણો લિંગી પ્રજનનમાં સીધો ભાગ ન લેતાં હોય પરંતુ જાતીયતા કે લિંગભેદ દર્શાવતા હોય તેને દ્વિતીય જીતીય લક્ષણો કહે છે. ઉદા. તરીકે પુરૂષમાં દાઢી-મુંછ, ઘેરો અવાજ, સ્નાયુલ શરીર, સ્ત્રીમાં તીજ્ઞો અવાજ, નાજુકતા, સ્તનગ્રંથિ વિકસિત વગેરે લક્ષણોથી લિંગભેદ સ્પષ્ટ બને છે.
પ્રશ્ન 16.
એક્રોમોગેલી વિશે નોંધ લખો.
ઉત્તર:
પુખ્ત વ્યક્તિઓમાં વધુ પડતા વૃદ્ધિ અંતઃવના રવથી ચહેરામાં બેડોળપણું જોવા મળે છે. દેખાવ ગોરિલા જેવો થાય છે, લક્ષણોની જટિલતા ક્યારેક મૃત્યુ કે જટિલ ગંભિરતા ઊભી કરી શકે છે.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
ડાયાબિટીસ મેલિટસ દર્દી અને ડાયાબિટીસ ઇન્સીપિડસથી પીડાતા દર્દીના મૂત્રમાં શો તફાવત જોવા મળે છે ?
ઉત્તર:
ડાયાબિટીસ મેલિટસથી પીડાતા દર્દીના મૂત્રમાં લૂકોઝ અને કીનકાયનું વધુ પ્રમાણ જોવા મળે છે. ડાયાબિટીસ ઈન્સીપિડસથી પીડાતા દર્દીમાં મૂત્રનું પ્રમાણ વધુ, લૂકોઝ જોવા મળતું નથી,
પ્રશ્ન 2.
કયા અંતઃ આવોની ઊણપ નીચેની સ્થિતિ પ્રેરે છે ?
(a) ડાયાબિટીસ મેલિટસ
(b) ગોઇટર
(c) ક્રીટીનીઝમ
ઉત્તર:
ડાયાબિટીસ મેલિટસ ઇસ્યુલિનની ઊણપને કારણે થાય છે, ગોઇટર થાયરોક્સિન અને ટ્રાયમયે ડોથાયરૉનીનની ઊણપથી જોવા મળે છે. ક્રીટીનીઝમ T3 અને T4 ની ગર્ભાવસ્થામાં સર્જાતી ઊણપને કારણે જન્મ લેતા બાળકમાં જોવા મળે છે.
પ્રશ્ન 3.
હાયપર થાઇરોઇડીઝમના બે લક્ષણો જણાવો.
ઉત્તર:
હાયપર થાઇરોડીઝમના કારણે ચયાપચયના દરમાં વધારો એક્સોમૅલ્મિક ગોઇટર તેમજ વજનમાં ઘટાડો થતો જોવા મળે છે.
પ્રશ્ન 4.
મિક્સીડીમાનું કારણ અને લક્ષણો દર્શાવો.
ઉત્તર:
થાઇરોઇડ ગ્રંથિની નિષ્ક્રિયતાને કારણે પુખ્તવયમાં જોવા મળે છે. ચયાપચયનો દર ઘટે છે. જીભ જાડી, હાથ-પગ પર સોજા, ત્વચા જાડી અને સોજાયુક્ત, વાળ ખરવા વગેરે લક્ષણો જોવા મળે છે.
પ્રશ્ન 5.
કટાકોલેમાઇન્સ એટલે શું ? તેનો સંગ્રહ ક્યાં થાય છે ?
ઉત્તર:
અંતઃસ્ત્રાવોના ચેતાપ્રેષકો તરીકે વર્તતા જૂથને કટાકોલેમાઇન્સ કહે છે જે એમિનો ઍસિડના વ્યુત્પન્નો છે જેમાં એડ્રિનાલિન, નોરઐડ્રેિનાલિન અને ડોપામાઇનનો સમાવેશ થાય છે. તેનો સંગ્રહ એડ્રિનલ ગ્રંથિના મજક પ્રદેશમાં થાય છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
થાઇરોઇડ અને પેરાથાઇરોઇડમાં ફાળા વિશે નોંધ લખો.
ઉત્તર:
- થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો ચયાપચયિક દરના નિયંત્રજ્ઞમાં RBC ના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
- થાઇરોઇડ અંતઃસ્ત્રાવો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે.
- પેરાથાઇરોઇડ હાઇપર કેસીમીક અંતઃસ્ત્રાવ છે, તે રૂધિરમાં Ca++નું સ્તર વધારે છે.
- થાયરોહિલ્સટોનીન સાથે મળી શરીરમાં Ca++ નું સંતુલન જાળવવા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પ્રશ્ન 2.
સ્વાદુપિંડ અંતઃસ્ત્રાવી તેમજ બહિંઆવી ગ્રંથિ છે. આ વિધાનને સમજાવો.
ઉત્તર:
સ્વાદુપિંડ ખંડિકાઓ, સ્વાદુરસનો સ્ત્રાવ કરતી બહિંસાવી ગ્રંથિ છે.’ સ્વાદુપિંડ ગ્રંથિમાં આવેલ આંતરકોષીય અવકાશ વગરના કોષસમૂહો લેંગ૨હેન્સના કોષપુંજો અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તેના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ રૂધિરમાં થાય છે, જયારે સ્વાદુરસવાહિની દ્વારા સ્વાદુરસનું વહન થાય છે.
પ્રશ્ન 3.
આપણા શરીરનું જૈવિક ઘડિયાળ કઈ ગ્રંથિ છે ? શા માટે ?
ઉત્તર:
પિનીયલ ગ્રંથિ શરીરના જૈવિક ઘડિયાળ તરીકે ઓળખાય છે જેમાંથી આવ પામતો ખેંલેટોનીન અંતઃસવ આપણા શરીરની 24 કલાક દરમ્યાન થતી તાલબદ્ધતા, તાપમાન, ઊંઘવા-જાગવાનું ચક્ર, માસિક ચક્ર, રંગકણ સર્જન અને સ્વબચાવની શક્તિનું નિયંત્રણ કરે છે.
પ્રશ્ન 4.
એડ્રિનલ બાહ્યકના કાર્ય વિશે નોંધ લખો.
ઉત્તર:
એડ્રિનલ બાધક દ્વારા થતા મિનરેલો કોટકોઇડનો સ્ત્રાવ પાણી અને Na+ નું નિયમન કરે છે, લુકો કોટકોઇડ નર અને માદા જાતીય અંતઃસ્ત્રાવોના સ્ત્રાવને ઉત્તેજે એન્ડ્રોજીનીક અંતઃસ્ત્રાવ દ્વિતીય જાતીય લક્ષણો માટે કાર્ય કરે છે.