Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 6 આનુવંશિક્તાનો આણ્વિય આધાર will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 6 આનુવંશિક્તાનો આણ્વિય આધાર in Gujarati
પ્રશ્ન 1.
ન્યુક્લિઓ પ્રોટીન્સનો મુખ્ય ઘટક કયો છે ?
(A) ન્યુક્લિઇક ઍસિડ
(B) એમિનો ઍસિડ
(C) પ્રોટીન્સ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 2.
RNA નું કાર્ય …………………..
(A) સંદેશાવાહક તરીકે
(B) અનુકૂલકારક
(C) ઉત્પ્રેરક અણુ તરીકે
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 3.
વાઇરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ……………………… જોવા મળે છે.
(A) DNA
(B) RNA
(C) પ્લાસ્મિડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) RNA
પ્રશ્ન 4.
Φ × 174 બેક્ટેરિઓફેઝમાં ન્યુક્લિઓટાઇડ્ઝની કેટલી બેઇઝ જોડ હોય છે ?
(A) 4.6 × 106 bp
(B) 5386 bp
(C) 3.3 × 109 bp
(D) 4.6 × 109 bp
ઉત્તર:
(B) 5386 bp
પ્રશ્ન 5.
ન્યુક્લિઓટાઇડનો ઘટક જણાવો.
(A) ફૉસ્ફેટ જૂથ
(B) પેન્ટોઝ શર્કરા
(C) નાઇટ્રોજન બેઇઝ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 6.
નાઇટ્રોજન બેઇઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના -OH સમૂહ સાથે કયા બંધ દ્વારા જોડાય છે ?
(A) હાઇડ્રોજન બંધ
(B) N- ગ્લાયકોસિડિક બંધ
(C) ફૉસ્ફો ડાયએસ્ટર બંધ
(D) (A) અને (C)
ઉત્તર:
(B) N- ગ્લાયકોસિડિક બંધ
પ્રશ્ન 7.
ફોસ્ફેટ સમૂહ ન્યુક્લિઓસાઇડના પાંચમા કાર્બનના OH સમૂહ સાથે કયા બંધ દ્વારા જોડાય છે ?
(A) ગ્લાયકોસિડિક બંધ
(B) ફૉસ્ફો ડાયએસ્ટર બંધ
(C) હાઇડ્રોજન બંધ
(D) (A) અને (B)
ઉત્તર:
(B) ફૉસ્ફો ડાયએસ્ટર બંધ
પ્રશ્ન 8.
RNAમાં થાયમીનના સ્થાને …………………… જોવા મળે છે.
(A) એડેનીન
(B) યુરેસીલ
(C) થાયમીન
(D) ગ્વાનીન
ઉત્તર:
(B) યુરેસીલ
પ્રશ્ન 9.
સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કોષકેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે DNAની ઓળખ કરી ?
(A) વૉટ્સન
(B) ક્રિક
(C) ફ્રેડરિક મિશર
(D) (A) અને (B)
ઉત્તર:
(C) ફ્રેડરિક મિશર
પ્રશ્ન 10.
1953માં કયા વૈજ્ઞાનિકે DNA ની બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ પ્રસ્થાપિત કર્યું ?
(A) ફ્રેડરિક મિશર
(B) વૉટ્સન
(C) ક્રિક
(D) (B) અને (C)
ઉત્તર:
(D) (B) અને (C)
પ્રશ્ન 11.
ઈર્વિન ચારગાફના અવલોકનોને આધારે યોગ્ય વિધાન પસંદ કરો.
(A) એડેનીન અને થાયમીન તથા ગ્લાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે.
(B) એડેનીન અને ગ્વાનીન તથા થાયમીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે.
(C) એડેનીન અને થાયમીન અને ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને અસમાન રહે છે.
(D) એડેનીન અને ગ્વાનીન તથા થાયમીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને અસમાન રહે છે.
ઉત્તર:
(A) એડેનીન અને થાયમીન તથા ગ્લાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે.
પ્રશ્ન 12.
DNAની બેવડી કુંતલમય રચના માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) DNA શર્કરા-ફૉસ્ફેટનું માળખું ધરાવે છે.
(B) બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર છે. 3′ → 5′ એક શૃંખલા અને બીજી શૃંખલા 3′ → 5′ ધ્રુવતા દર્શાવે છે.
(C) DNA બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાનું બનેલું છે.
(D) બંને શૃંખલાના નાઇટ્રોજન બેઇઝ જોડાઈ બેઇઝ-જોડ બનાવે છે.
ઉત્તર:
(B) બંને શૃંખલાઓ એકબીજાને સમાંતર છે. 3′ → 5′ એક શૃંખલા અને બીજી શૃંખલા 3′ → 5′ ધ્રુવતા દર્શાવે છે.
પ્રશ્ન 13.
નાઇટ્રોજન બેઇઝ જોડમાં એડેનીન અને થાયમીન એકબીજા સાથે કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય છે ?
(A) ત્રણ
(B) ચાર
(C) બે
(D) એક
ઉત્તર:
(C) બે
પ્રશ્ન 14.
નાઇટ્રોજન બેઇઝ જોડમાં ગ્યાનીન અને સાઇટોસિન એકબીજા સાથે કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય છે ?
(A) ચાર
(B) એક
(C) બે
(D) ત્રણ
ઉત્તર:
(D) ત્રણ
પ્રશ્ન 15.
સસ્તન કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા DNA ની લંબાઈ …………………………. છે.
(A) 2.2 m
(B) 0.2 m
(C) 3 m
(D) 0.3 m
ઉત્તર:
(A) 2.2 m
પ્રશ્ન 16.
E-coli માં DNA ની લંબાઈ ………………………………. હોય છે.
(A) 1.3 mm
(B) 1.30am
(C) 2.2pm
(D) 1.8mm
ઉત્તર:
(B) 1.30am
પ્રશ્ન 17.
E-coli માં DNA કેટલી બેઝ જોડ ધરાવે છે ?
(A) 2 × 106 bp
(B) 2 × 102 bp
(C) 4 × 106 bp
(D) 4 × 102 bp
ઉત્તર:
(C) 4 × 106 bp
પ્રશ્ન 18.
ન્યુક્લિઓઇડ માટે યોગ્ય વિધાન પસંદ કરો.
(1) DNA કેટલાક પ્રોટીન સાથે જોડાઈ એક સ્થાને ગોઠવાય છે.
(2) DNA મોટી કડી સ્વરૂપે આયોજીત અને કડીઓ પ્રોટીન વડે જોડાયેલ છે.
(3) DNA E-coli કોષમાં સંપૂર્ણ ફેલાયેલ છે.
(4) સુકોષકેન્દ્રીમાં જોવા મળે છે.
(A) 1, 2 અને 3
(B) 1, 3, 4
(C) 1, 2
(D) 3, 4
ઉત્તર:
(C) 1, 2
પ્રશ્ન 19.
હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં કયો આલ્કલીય એમિનો એસિડ ધરાવે છે ?
(A) લાયસીન
(B) લ્યુસીન
(C) આર્જેનિન
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 20.
હિસ્ટોન ઓક્તામર
(A) H, 2(H2A, H2B, H3, H4)
(B) H, 2(H2A, 2B, H3A, H4B)
(C) H, 2(H2A, H3, H4)
(D) H, 2(H2A, H3A, H3B, H4)
ઉત્તર:
(A) H, 2(H2A, H2B, H3, H4)
પ્રશ્ન 21.
એક ન્યુક્લિઓઝોમ DNA કુંતલની કેટલી bp ધરાવે છે ?.
(A) 200bp
(B) 150bp
(C) 100bp
(D) 250bp
ઉત્તર:
(A) 200bp
પ્રશ્ન 22.
NHCનું પૂર્ણ નામ ……………………….
(A) નૉન-હિટેરોક્રોમેટીન ક્રોમોઝોમલ પ્રોટીન્સ
(B) નૉન-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ
(C) નોરમલ-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ
(D) નોરમલ-હિટેરોક્રોમેટીન ક્રોમોઝોમલ પ્રોટીન્સ
ઉત્તર:
(B) નૉન-હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન્સ
પ્રશ્ન 23.
પ્રત્યાંકન માટે સક્રિય કોમેટીન કયો છે ?
(A) ક્રોમેટીન
(B) હિટેરોક્રોમેટીન
(C) શિથિલ યુક્રોમેટીન
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) શિથિલ યુક્રોમેટીન
પ્રશ્ન 24.
પ્રત્યાંકનની દષ્ટિએ અક્રિયાશીલ ક્રોમેટીન કયું છે ?
(A) યુક્રોમેટીન
(B) હિટેરોક્રોમેટીન
(C) શિથિલ રીતે ગોઠવાયેલું ક્રોમેટીન
(D) (A) અને (B)
ઉત્તર:
(B) હિટેરોક્રોમેટીન
પ્રશ્ન 25.
સુકોમેટિન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) કોષકેન્દ્રમાં ક્રોમેટીનનો વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે.
(B) આછા અભિરંજિત ક્રોમેટીન છે.
(C) 10 mm લંબાઈ ધરાવે છે
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 26.
હિટેરોક્રોમેટીન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલા હોય
(B) ઘેરાં અભિરંજિત થાય છે
(C) 80 થી 20 nm લંબાઈ ધરાવે છે
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 27.
ફ્રેડરિક ગ્રિફિથે 1928 માં કયા બેક્ટરિયા દ્વારા શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા ?
(A) ન્યુમોકોકસ
(B) સ્યુડોમોનાસ
(C) સ્ટ્રેપ્ટોકોકસ
(D) સાલમોનેલા
ઉત્તર:
(A) ન્યુમોકોકસ
પ્રશ્ન 28.
સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે છે ત્યારે s સ્ટ્રેઇન કેવી વસાહત ધરાવે છે ?
(A) લીસી ચળકતી કોષોની વસાહત
(B) ખરબચડી ચળકતી કોષોની વસાહત
(C) લીસી વસાહત
(D) ખરબચડી વસાહત
ઉત્તર:
(A) લીસી ચળકતી કોષોની વસાહત
પ્રશ્ન 29.
s સ્ટ્રેઇન બેક્ટરિયામાં …………………………. નું આવરણ હોય છે.
(A) પોલિમર
(B) પોલિસેકેરાઈડ
(C) ડાયસેકેરાઈડ
(D) (B) અને (C)
ઉત્તર:
(B) પોલિસેકેરાઈડ
પ્રશ્ન 30.
ઉંદરને કઈ બ્રેઇન વડે ચેપગ્રસ્ત કરતા ન્યુમોનિયાના ચેપથી તે મૃત્યુ પામ્યા ?
(A) R-સ્ટ્રેઇન
(B) M-સ્ટ્રેઇન
(C) S-સ્ટ્રેઇન
(D) R-સ્ટ્રેઇન
ઉત્તર:
(C) S-સ્ટ્રેઇન
પ્રશ્ન 31.
S સ્ટ્રેઇન (ગરમીથી મૃત કરાયેલા) + (?) → ઉંદરમાં અંતઃક્ષેપણ → ઉંદર મૃત્યુ પામ્યા.
(A) મૃત R સ્ટ્રેઇન
(B) જીવંત R સ્ટ્રેઇન
(C) મૃત M સ્ટ્રેઇન
(D) જીવંત M સ્ટ્રેઇન
ઉત્તર:
(B) જીવંત R સ્ટ્રેઇન
પ્રશ્ન 32.
ગ્રિફિથના રૂપાંતરિત સિદ્ધાંતની જૈવરાસાયણિક પ્રકૃતિનો અભ્યાસ કયા વૈજ્ઞાનિકે કર્યો ?
(A) એવરી
(B) મેક્તિઓડ
(C) મેક્કાર્ટી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 33.
ગિફિશના રૂપાંતરિત સિદ્ધાંતની જૈવરાસાયણિક પ્રકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) S બેક્ટરિયાનું DNA જ R બૅક્ટરિયાનું રૂપાંતરણ કરે છે.
(B) પ્રોટીએઝ કે RNAase ઉભેચકોની આ રૂપાંતરણ પર અસર થતી નથી.
(C) DNAase દ્વારા પાચનથી આ પ્રક્રિયા અવરોધાય છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 34.
DNA આનુવંશિક દ્રવ્ય છે તેની સાબિતી કયા વૈજ્ઞાનિકના પ્રયોગ પરથી મળે છે ?
(A) આફ્રેડ હર્શી
(B) હરગોવિંદ ખુરાના
(C) માર્થા ચેઇઝ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 35.
વાઇરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેરતા) તેમાં રેડિયોએક્ટિવ ………………………. જોવા મળ્યું.
(A) DNA
(B) RNA
(C) પ્લાસ્મિડ
(D) (B) અને (C)
ઉત્તર:
(A) DNA
પ્રશ્ન 36.
વાઇરસને રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરતા તેમાં રેડિયોએક્ટિવ ………………….. જોવા મળ્યું.
(A) DNA
(B) RNA
(C) પ્રોટીન
(D) (A) અને (C)
ઉત્તર:
(C) પ્રોટીન
પ્રશ્ન 37.
કઈ પદ્ધતિ દ્વારા વાઇરસનું આવરણ બેક્ટરિયાથી અલગ કરી શકાય છે ?
(A) બ્લેન્ડર
(B) સંક્રમણ
(C) સેન્ટીયુગેશન
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) બ્લેન્ડર
પ્રશ્ન 38.
બેક્ટરિયાને ………………………….. ની મદદથી વાઇરસના કણો અલગ કરી શકાય છે.
(A) બ્લેન્ડિંગ
(B) સેન્ટ્રીફ્યુઝ
(C) સંક્રમણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) સેન્ટ્રીફ્યુઝ
પ્રશ્ન 39.
કયા બેક્ટરિયા કોષોમાં રેડિયોએક્ટિવ (32p) જોવા મળ્યું ?
(A) જે બૅક્ટરિયા રેડિયોએક્ટિવ પ્રોટીનયુક્ત વાઇરસથી ચેપી થયા.
(B) જે બૅક્ટરિયા રેડિયોએક્ટિવ DNA વાળા વાઇરસથી ચેપી થયા.
(C) જે બૅક્ટરિયા રેડિયોઍક્ટિવ સલ્ફરયુક્ત વાઇરસથી ચેપી થયા.
(D) (A) અને (C)
ઉત્તર:
(B) જે બૅક્ટરિયા રેડિયોએક્ટિવ DNA વાળા વાઇરસથી ચેપી થયા.
પ્રશ્ન 40.
DNAને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવા જરૂરી માપદંડો જણાવો.
(1) પોતાના જેવી પ્રતિકૃતિ બનાવવા સક્ષમ
(2) રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.
(3) ઉર્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરું પાડતી હોવી જોઈએ.
(4) મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થવા જોઈએ.
(A) 1, 2,
(B) 3, 4
(C) 2, 3, 4
(D) 1, 2, 3, 4
ઉત્તર:
(D) 1, 2, 3, 4
પ્રશ્ન 41.
રિબોન્યુક્લિઇક એસિડના ઘટકો જણાવો.
(A) રિબોઝ
(B) A, C, G, U
(C) ફોસ્ફટ અણુ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 42.
DNA સ્વયંજનનની યોજના કયા વૈજ્ઞાનિકે આપી ?
(A) વૉટ્સન
(B) ક્રિક
(C) ફ્રેન્કલિન સ્ટાલ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 43.
DNAના અર્ધરૂઢિગત સ્વયંજનનની માહિતી સૌપ્રથમ કયા બેક્ટરિયામાંથી પ્રાપ્ત થઈ ?
(A) સ્ટેફાયલોકોકસ
(B) ઈ. કોલાઈ
(C) સ્ટ્રોટેકોકસ
(D) (A) અને (B)
ઉત્તર:
(B) ઈ. કોલાઈ
પ્રશ્ન 44.
1958માં કયા વૈજ્ઞાનિકે અધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક માહિતી આપી ?
(A) વૉટસન, ક્રિક
(B) મેથ્ય મેસેલ્સન, ફ્રેન્કલિન સ્ટાલ
(C) હર્શી, ચેઇઝ
(D) ડૉ. હરગોવિંદ ખુરાના
ઉત્તર:
(B) મેથ્ય મેસેલ્સન, ફ્રેન્કલિન સ્ટાલ
પ્રશ્ન 45.
1958 યાં Vicia faba પર નવા બનેલા સંશ્લેષિત DNAનાં રંગસૂત્રોમાં વિતરણની તપાસ કરવા કયા રેડિયોએક્ટિવનો ઉપયોગ કર્યો ?
(A) 15NH4 Cl
(B) 14NH4 Cl
(C) થાઈમિડીન
(D) સિઝિયમ ક્લોરાઇડ
ઉત્તર:
(C) થાઈમિડીન
પ્રશ્ન 46.
Vicia Faba પર નવા બનેલા સંશ્લેષિત DNAનાં રંગસૂત્રોના વિતરણની તપાસ કયા વૈજ્ઞાનિકે કરી ?
(A) ટેલર
(B) હર્શી
(C) સ્ટાલે
(D) મેસેલ્સન
ઉત્તર:
(A) ટેલર
પ્રશ્ન 47.
DNA ના અર્ધરૂઢિગત સ્વયંજનનમાં E-coli ને કયા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવ્યા ?
(A) 15NH4 Cl
(B) 14NH4 Cl
(C) CSCl
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 48.
DNA ના ઘનત્વના માપન માટે ………………… ની સાંદ્રતા પર અલગ કસયા.
(A) CSCl
(B) થાઈમિડીન
(C) 15NH4 Cl
(D) 14NH4 Cl
ઉત્તર:
(A) CSCL
પ્રશ્ન 49.
E-coli માં સ્વયંજનનની ક્રિયામાં મુખ્ય ઉત્સુચક કયો છે ?
(A) DNA ટ્રાન્સફરેઝ
(B) DNA પોલિમરેઝ
(C) પ્રોટીએઝ
(D) RNAase
ઉત્તર:
(B) DNA પોલિમરેઝ
પ્રશ્ન 50.
ડિસિરિબોન્યુક્લિઓટાઇડનો કયો ભાગ ખૂબ ઊર્જાસભર છે ?
(A) શરૂઆતના બે ફૉસ્ફટ
(B) છેડાના બે ફૉસ્ફટ
(C) બે ફૉસ્ટ્રેટ
(D) (A) અને (B)
ઉત્તર:
(B) છેડાના બે ફૉસ્ફટ
પ્રશ્ન 51.
સ્વયંજનન DNA કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે. આ ભાગને શું કહે છે ?
(A) સ્વયંજનન સ્થાન
(B) સ્વયંજનન લૂપ
(C) સ્વયંજનન ચીપિયો
(D) (B) અને (C)
ઉત્તર:
(C) સ્વયંજનન ચીપિયો
પ્રશ્ન 52.
કયા છેડાવાળી શૃંખલા પર સ્વયંજનન સતત થાય છે ?
(A) 3′ → 5′ છેડાવાળી ટેમ્પલેટ
(B) 5′ → 3′ છેડાવાળી ટેમ્પલેટ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) 3′ → 5′ છેડાવાળી ટેમ્પલેટ
પ્રશ્ન 53.
કયા છેડાવાળી શૃંખલા પર સ્વયંજનન તૂટક થાય છે ?
(A) 3′ → 5′ છેડાવાળી ટેમ્પલેટ
(B) 5′ → 3′ છેડાવાળી ટેમ્પલેટ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) 5′ → 3′ છેડાવાળી ટેમ્પલેટ
પ્રશ્ન 54.
ઓકઝાકી ટુકડાઓ ……………………… દ્વારા એકબીજા સાથે જોડાય છે.
(A) DNA લાઈગેઝ
(B) RNA લાઈગેઝ
(C) DNA પોલિમરેઝ
(D) RNA પોલિમરેઝ
ઉત્તર:
(A) DNA લાઈગેઝ
પ્રશ્ન 55.
સુકોષકેન્દ્રોમાં સ્વયંજનન કોષવિભાજનના કયા તબક્કામાં થાય છે ?
(A) G1 તબક્કો
(B) S તબક્કો
(C) G2 તબક્કો
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) S તબક્કો
પ્રશ્ન 56.
DNA ના સ્વયંજનન બાદ કોષવિભાજન ના થાય તો …………………………. અનિયમિતતા ઉત્પન્ન થાય છે.
(A) પોલિપ્લોઇડી
(B) એક્યુપ્લોઇડી
(C) હેપ્લોઇડી
(D) હાઇપરપ્લોઇડી
ઉત્તર:
(A) પોલિપ્લોઇડી
પ્રશ્ન 57.
DNA માં પ્રત્યાંકન માટેના સ્થાન જણાવો.
(A) પ્રમોટર
(B) સમાપક
(C) બંધારણીય જનીન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 58.
કયા કારણસર DNA ની ફક્ત એક જ શૃંખલા RNA સંશ્લેષણ માટે ટેમ્પલેટ તરીકે વર્તે છે ?
(A) જો DNA ની બે શૃંખલા કાર્ય કરે તો બે પૂરક RNA અણુ બે વિભિન્ન પ્રોટીનનું નિર્માણ કરશે.
(B) બે વિભિન્ન પ્રોટીન જનીનિક માહિતીના વહનની ક્રિયાવિધિ જટિલ બનાવે છે.
(C) બે RNA ઉદ્ભવે કે જોડાઈ બેવડા કુંતલમય RNAનું નિર્માણ કરે છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 59.
બેક્ટરિયામાં કયા પ્રકારનો RNA જોવા મળે છે ?
(A) m-RNA
(B) t-RNA
(C) r-RNA
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 60.
કયો ઉત્સુચક પ્રલંબન પ્રક્રિયાને ઉત્પરિત કરવા સક્ષમ છે ?
(A) DNA પોલિમરેઝ
(B) RNAase
(C) RNA પોલિમરેઝ
(D) DNAase
ઉત્તર:
(C) RNA પોલિમરેઝ
પ્રશ્ન 61.
RNA પોલિમરેઝ I ………………… નું પ્રત્યાંકન કરે છે.
(A) m-RNA
(B) r-RNA
(C) hn-RNA
(D) Sn RNAs
ઉત્તર:
(B) r-RNA
પ્રશ્ન 62.
RNA પોલિમરેઝ II …………………. નું પ્રત્યાંકન કરે છે.
(A) 5r-RNA
(B) sn-RNAS
(C) t-RNA
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 63.
RNA પોલિમરેઝ II કોનું પ્રત્યાંકન કરે છે ?
(A) hn-RNA
(B) r-RNA
(C) t-RNA
(D) Sn-RNA
ઉત્તર:
(A) hn-RNA
પ્રશ્ન 64.
કેપિંગની ક્રિયામાં hn-RNA ના 5′ છેડા પર કયો ન્યુક્લિઓટાઇડ જોડાય છે ?
(A) મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફૉટ
(B) એડિનાઇલેટ
(C) મિથાઇલ ગ્વાનોસિન ડાયફૉસ્ફટ
(D) મિથાઇલ એડેનાઇન ટ્રાયફૉસ્ફટ
ઉત્તર:
(A) મિથાઇલ ગ્વાનોસિન ટ્રાયફૉટ
પ્રશ્ન 65.
ટેઇલિંગમાં કયો સમૂહ સ્વતંત્ર રીતે ટેમ્પલેટના ૩’ છેડા પર ઉમેરાય છે ?
(A) કાર્બોક્સિલસમૂહ
(B) એડિનાઇલેટેડ સમૂહ
(C) મિથિયોનીન સમૂહ
(D) ફૉસ્ફટ સમૂહ
ઉત્તર:
(B) એડિનાઇલેટેડ સમૂહ
પ્રશ્ન 66.
ગિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કયા વૈજ્ઞાનિકે કર્યું ?
(A) હરગોવિંદ ખુરાના
(B) જ્યોર્જ ગેમોવ
(C) હોલિ
(D) નિરેનબર્ગ
ઉત્તર:
(B) જ્યોર્જ ગેમોવ
પ્રશ્ન 67.
ત્રિઅક્ષરી જનીન સંકેતની માહિતી કયા વૈજ્ઞાનિકે આપી ?
(A) હરગોવિંદ ખુરાના
(B) હોલિ
(C) નિરેનબર્ગ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 68.
કયો ઉન્સેચક RNAને સ્વતંત્રરૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે પોલિમરાઇઝેશન માટે મદદ કરે છે ?
(A) RNA પોલિમરેઝ
(B) સેવેરો કોઆ
(C) વિસિઆ ફેબા
(D) RNAase
ઉત્તર:
(B) સેવેરો કોઆ
પ્રશ્ન 69.
સૌથી વધુ સંકેત ધરાવતો એમિનો એસિડ કયો છે ?
(A) આર્જેનિન
(B) લ્યુસીન
(C) સેસન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 70.
બેક્ટરિયાથી મનુષ્ય સુધી UUU એ કયા એમિનો એસિડનું સંકેતન કરે છે ?
(A) ફિનાઇલ એલેનીન
(B) ટ્રીપ્ટોફેન
(C) મિથિયોનીન
(D) એસ્પારજીન
ઉત્તર:
(A) ફિનાઇલ એલેનીન
પ્રશ્ન 71.
અવનત સંકેતોની સંખ્યા જણાવો.
(A) 64
(B) 59
(C) 61
(D) 6
ઉત્તર:
(B) 59
પ્રશ્ન 72.
UAA, UAG અને UGA એ કયા પ્રકારના સંકેતો છે ?
(A) અવનત સંકેત
(B) પ્રારંભિક સંકેત
(C) અર્થહીન સંકેત
(D) સમાપક સંકેત
ઉત્તર:
(C) અર્થહીન સંકેત
પ્રશ્ન 73.
t-RNA એકબીજાની નજીક આવવાથી તે અણુઓની વચ્ચે
પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે.
(A) t-RNA એમિનો ઍસિલેશન
(B) t-RNA 24a ells231
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 74.
બેકટેરિયામાં પેપ્ટાઇડ બંધના નિર્માણમાં કયો ઉભેચક ઉપ્રેરક તરીકે વર્તે છે ?
(A) 23 sr-RNA
(B) hn-RNA
(C) sn-RNA
(D) 28 r-RNA
ઉત્તર:
(A) 23 sr-RNA
પ્રશ્ન 75.
(A) ગેલેક્ટોઝ
(B) ગ્યુકોઝ
(C) ફ્રુક્ટોઝ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 76.
સૌપ્રથમ પ્રત્યાંકન નિયંત્રિત તંત્રનો ખ્યાલ કયા વૈજ્ઞાનિકે આપ્યો ?
(A) જેકોબ
(B) મોનાડ
(C) હરગોવિંદ ખુરાના
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 77.
ઓપેરોનનું ઉદાહરણ જણાવો.
(A) ટ્રિપ ઓપેરોન
(B) એરા ઓપેરોન
(C) હિસ ઓપેરોન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 78.
લેક ઓપેરોનમાં …………………. નિયામક જનીન અને ………………………… બંધારણીય જનીન છે.
(A) એક, બે
(B) એક, ત્રણ
(C) એક, ચાર
(D) બે, ત્રણ
ઉત્તર:
(B) એક, ત્રણ
પ્રશ્ન 79.
હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત કયા વર્ષમાં થઈ અને કયાં વર્ષમાં પૂરો થયો ?
(A) 1990 થી 2004
(B) 1990 થી 2003
(C) 1991 થી 2004
(D) 1991 થી 2003
ઉત્તર:
(B) 1990 થી 2003
પ્રશ્ન 80.
હ્યુમન જીનોમ પ્રોજેક્ટનું સહસંચાલન કોના દ્વારા કરાયું ?
(A) Us ડિપાર્ટમેન્ટ ઑફ ઍનર્જી
(B) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ
(C) ધ વેલકમ ટ્રસ્ટ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 81.
3 × 109 bp ધરાવતા મનુષ્ય જીનોમમાં અનુક્રમ જાણવા માટે 1 bp દીઠ 3 Us ડોલર ખર્ચ થાય તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર કેટલો ખર્ચ થાય ?
(A) 9 મિલિયન
(B) 9 બિલિયન
(C) 3 મિલિયન
(D) 3 બિલિયન
ઉત્તર:
(B) 9 બિલિયન
પ્રશ્ન 82.
નીચે આપેલ પૈકી કયા લક્ષ્યાંકો HGP ના છે ?
(1) માહિતીનો Data base સ્વરૂપે સંગ્રહ કરવો.
(2) હ્યુમન જીનોમ બનાવતી ત્રણ બિલિયન રાસાયણિક બેઝ જોડના ક્રમને ઓળખવા.
(૩) માનવ DNAમાં 20,000 to 25,000 બધા જ જનીનોની ઓળખ કરવી.
(4) પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય અને સામાજિક સમસ્યાઓને સમજવી
(A) 1, 4
(B) 1, 2, 4
(C) 1, 2, 3, 4
(D) 1, 2
ઉત્તર:
(C) 1, 2, 3, 4
પ્રશ્ન 83.
યજમાન બેકટેરિયા અને યીસ્ટમાં વાહક તરીકે કોનો ઉપયોગ થાય છે ?
(A) BAC, YAC
(B) YAC, BAC
(C) PBR 322
(D) બૅક્ટરિયોફેઝ
ઉત્તર:
(A) BAC, YAC
પ્રશ્ન 84.
જો m-RNA પરના બેઝનો અનુક્રમ 5′ – GUU -3′ હોય તો તેની જોડ બનાવતા (-RNA નો અનુક્રમ.
(A) VAC
(B) CAU
(C) CAA
(D) GUA
ઉત્તર:
(C) CAA
પ્રશ્ન 85.
પુનરાવર્તિત DNA ના ભાગોને કેવી રીતે છૂટા પાડી શકાય છે ?
(A) ઇલેક્ટ્રોફોરેસીસ
(B) ડેન્સિટી ગ્રેડીયન્ટ સેન્ટ્રીફ્યુગેશન
(C) સેન્દ્રીયુગેશન
(D) (A) અને (B)
ઉત્તર:
(B) ડેન્સિટી ગ્રેડીયન્ટ સેન્ટ્રીફ્યુગેશન
પ્રશ્ન 86.
મનુષ્યમાં કઈ પેશીઓમાંથી પ્રાપ્ત DNAમાં સમાન પ્રકારની બહુરૂપકતા જોવા મળે છે ?
(A) શુક્રકોષ
(B) લાળ
(C) હાડકાં
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 87.
DNA ફિંગરપ્રિન્ટિંગની તકનીકી સૌપ્રથમ કોના દ્વારા વિકસાવાઈ ?
(A) એલિક જેફિયસ
(B) જેકોબ, મોનાડ
(C) હર્શી ચેઇઝ
(D) વી.કે.સીંગ
ઉત્તર:
(A) એલિક જેફિયસ
પ્રશ્ન 88.
DNA ફિંગરપ્રિન્ટિંગમાં એલિક જેક્રિયસે પ્રોબ તરીકે શેનો ઉપયોગ કર્યો ?
(A) DNA
(B) સેટેલાઇટ DNA
(C) મિનિસેટેલાઈટ DNA
(D) માઈક્રોસેટેલાઇટ DNA
ઉત્તર:
(B) સેટેલાઇટ DNA
પ્રશ્ન 89.
સાર્ધન બ્લોટ હાઇબ્રિડાઇજેશનમાં પ્રોબ તરીકે કોનો ઉપયોગ થાય છે ?
(A) DNA ફિંગરપ્રિન્ટિંગ
(B) સાધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન
(C) ડેન્સિટી ગ્રેડીયન્ટ સેન્ટ્રીફ્યુગેશન
(D) (A) અને (B).
ઉત્તર:
(B) સાધન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન
પ્રશ્ન 90.
ભાષાંતરણ એટલે …………………… નું સંશ્લેષણ કરવું.
(A) DNA
(B) RNA
(C) પ્રોટીન્સ
(D) લિપિડ્ઝ
ઉત્તર:
(C) પ્રોટીન્સ
પ્રશ્ન 91.
કોનામાં જનીનિક દ્રવ્ય તરીકે RNA જોવા મળે છે ?
(A) બૅક્ટરિયા
(B) વનસ્પતિ વાઇરસ
(C) ફૂગ
(D) ઉપરમાંથી એક પણ નહીં
ઉત્તર:
(B) વનસ્પતિ વાઇરસ
પ્રશ્ન 92.
ગ્રિફિથના પ્રયોગને આણ્વિક સમજૂતી દ્વારા કોણે ટેકો આપ્યો?
(A) વૉટ્સન અને ક્રિક
(B) નિરેનબર્ગ અને ખોરાના
(C) મિચર અને ફ્લેમિંગ
(D) એવરી, મેકક્લોઇડ, મેકકાર્ટી
ઉત્તર:
(D) એવરી, મેકક્લોઇડ, મેકકાર્ટી
પ્રશ્ન 93.
જનીનો શાનું નિયંત્રણ કરે છે ?
(A) વારસાનું પણ પ્રોટીન સંશ્લેષણ નહીં
(B) કેટલાક ઉન્સેચકોની જૈવિક પ્રક્રિયાઓનું
(C) પ્રોટીન સંશ્લેષણ અને આનુવંશિકતાનું
(D) પ્રોટીન સંશ્લેષણ પણ આનુવંશિકતા નહીં
ઉત્તર:
(C) પ્રોટીન સંશ્લેષણ અને આનુવંશિકતાનું
પ્રશ્ન 94.
એવરીના પ્રયોગોથી શું સાબિત થયું ?
(A) ગ્રિફિથના પ્રયોગમાં બિનઝેરી, બેક્ટરિયા ઝેરી હતા.
(B) DNA જનીનદ્રવ્ય હતું.
(C) સુંવાળી સપાટીવાળા બૅક્ટરિયા ઝેરી ન હતા.
(D) બિનઝેરી બેક્ટરિયા વિષમજન્ય હતા.
ઉત્તર:
(B) DNA જનીનદ્રવ્ય હતું.
પ્રશ્ન 95.
જનીનિક માહિતીની લૂ પ્રિન્ટનું રહસ્ય શાના પર આધારિત છે ?
(A) નાઇટ્રોજન બેઇઝના ક્રમ પર
(B) નાઈટ્રોજન બેઈઝના જથ્થા પર
(C) નાઇટ્રોજન બેઇઝના પ્રકાર પર
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 96.
કયા સજીવોમાં જનીનદ્રવ્ય તરીકે RNA આવેલું હોય છે ?
(A) વાઇરસ
(B) બૅક્ટરિયા
(C) આદિકોષકેન્દ્રી
(D) સુકોષકેન્દ્રી
ઉત્તર:
(A) વાઇરસ
પ્રશ્ન 97.
કોના દ્વારા ઓપરેટર જનીન સ્વિચ ઓન, સ્વિચ ઓફ થાય છે ?
(A) ઑપેરોન
(B) ઑપરેટર
(C) નિગ્રાહક પ્રોટીન
(D) નિયામિકી જમીન
ઉત્તર:
(C) નિગ્રાહક પ્રોટીન
પ્રશ્ન 98.
DNAના જે ખંડ દ્વારા ઉત્સુચકનું નિર્માણ થાય તેને શું કહેવાય ?
(A) ઑપેરોન
(B) ઑપેરીન
(C) પ્રમોટર
(D) સંવર્ધન માધ્યમ
ઉત્તર:
(A) ઑપેરોન
પ્રશ્ન 99.
પ્રાઇમર શાનો બનેલો હોય છે ?
(A) DNA
(B) RNA
(C) DNA પોલિમરેઝ
(D) RNA પોલિમરેઝ
ઉત્તર:
(B) RNA
પ્રશ્ન 100.
રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શેમાં જોવા મળે છે ?
(A) HIV
(B) TMV
(C) (A) અને (B) બન્ને
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B) બન્ને
પ્રશ્ન 101.
પોલિપેપ્ટાઇડ શૃંખલાની શરૂઆત કરાવનાર સંકેતને શું કહેવાય ?
(A) અર્થહીન
(B) અવનત
(C) પ્રારંભિક
(D) અંતિમ
ઉત્તર:
(C) પ્રારંભિક
પ્રશ્ન 102.
જે જનીન અભિવ્યક્ત થાય તેને શું કહે છે ?
(A) રચનાત્મક જનીન
(B) નિગ્રાહક જનીન
(C) ઑપરેટર જનીન
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) રચનાત્મક જનીન
પ્રશ્ન 103.
પુનઃ સંયોજનની સાબિતી આપનાર વૈજ્ઞાનિક કોણ છે ?
(A) એવરી
(B) મેક્તિઓડ
(C) મેકકાર્ટી
(D) ઉપરના તમામ
ઉત્તર:
(D) ઉપરના તમામ
પ્રશ્ન 104.
એક જનીનમાં કેટલા બેઇઝ હોય છે ?
(A) 1000
(B) 2000
(C) 2500
(D) 3000
ઉત્તર:
(D) 3000
પ્રશ્ન 105.
કેટલા ન્યુક્લિઓટાઇડ બેઇઝ બધા મનુષ્યમાં એકસરખા છે?
(A) 99 %
(B) 99.1 %
(C) 99.9 %
(D) 0.1 %
ઉત્તર:
(C) 99.9 %
પ્રશ્ન 106.
સૌથી ઓછાં રંગસૂત્રો કયા જનીનમાં હોય છે ?
(A) X
(B) Y
(C) પ્રથમ
(D) દ્વિતીય
ઉત્તર:
(B) Y
પ્રશ્ન 107.
જનીન સંકેતના ગુણધર્મને અનુલક્ષી સાચાં | ખોટાં વિધાન પસંદ કરો.
(1) જનીન સંકેત વાઇરસ, બેકટેરિયા, પ્રાણીઓ માટે સમાન છે.
(2) અવનત સંકેતોની સંખ્યા 21 છે.
(3) સમાપ્તિ સંકેતોની સંખ્યા ૩ છે.
(4) અર્થહીન સંકેતોની સંખ્યા 3 છે.
(A) TTFF
(B) TFFT
(C) FTFF
(D) TFTT
ઉત્તર:
(D) TFTT
પ્રશ્ન 108.
સાચાં અને ખોટાં વિધાન પસંદ કરો.
(1) નવસંશ્લેષિત DNAના અણુમાં બન્ને શૃંખલા પિતૃ DNAની હોય છે.
(2) DNAની નવી શૃંખલાની શરૂઆત હંમેશાં 5’ના છેડાથી શરૂ થાય છે.
(3) પ્રોટીન સંશ્લેષણ DNA દ્વારા થાય છે.
(4) ગેમોવે નિર્દેશિત કર્યું કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોય છે.
(A) TTFF
(B) TFTF
(C) FTTT
(D) TFTT
ઉત્તર:
(C) FTTT
પ્રશ્ન 109.
સાચાં અને ખોટાં વિધાન પસંદ કરો.
(1) સિકલ સેલ એનીમિયામાં પોઇન્ટ મ્યુટેશન જોવા મળે છે.
(2) પ્રારંભિક વાહક RNAમાં AUG સંકેત હોય છે.
(3) ટ્યુમર વાઇરસ જનીનદ્રવ્ય તરીકે RNA ધરાવે છે.
(4) કોષરસમાં રહેલા વિવિધ પ્રકારના એમિનો એસિડનું વહન m-RNA દ્વારા થાય છે.
(A) TTFF
(B) TFTF
(C) FTTT
(D) TFTT
ઉત્તર:
(B) TFTF
પ્રશ્ન 110.
રેપ્લીકેશન (સ્વયંજનનની) પ્રક્રિયામાં ભાગ લેતા ઉભેચકોને તેના ક્રમમાં ગોઠવો.
(A) હેલિકેઝ – પ્રાયમેઝ – DNA પોલિમરેઝ – લીગેઝ
(B) પ્રાયમેઝ – હેલિકેઝ – DNA પોલિમરેઝ – લીગેઝ
(C) હેલિકેઝ – લીગેઝ – પ્રાયમેઝ – DNA પોલિમરેઝ
(D) હેલિકેઝ – DNA પોલિમરેઝ – લીગેઝ – પ્રાયમેઝ
ઉત્તર:
(A) હેલિકેઝ – પ્રાયમેઝ – DNA પોલિમરેઝ – લીગેઝ
પ્રશ્ન 111.
DNA ફિંગરપ્રિન્ટ બનાવવાની રીતનો સાચો ક્રમ કયો છે ?
(1) ઇલેક્ટ્રોફોરેસીસની મદદથી DNAના ટુકડા કરવા.
(2) DNA બેન્ડ પેટર્નને નાયલોન કલા અથવા નાઇટ્રોજન સેલ્યુલોઝ પર લેવી.
(3) નમૂના તરીકે લીધેલા કોષમાંથી DNA અલગ તારવવું.
(4) રિસ્ટ્રીશન ડાયજેશન, રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી DNAના ટુકડા કરવા.
(A) 3, 1, 2, 4
(B) 2, 4, 1, 3
(C) 3, 4, 1, 2
(D) 4, 2, 3, 1
ઉત્તર:
(C) 3, 4, 1, 2
પ્રશ્ન 112.
નીચેનામાંથી અસંગત વિકલ્પ કયો છે ?
(A) પ્રમોટર જનીન
(B) ઑપરેટર જનીન
(C) નિગ્રાહક જનીન
(D) રચનાત્મક જનીન
ઉત્તર:
(D) રચનાત્મક જનીન
પ્રશ્ન 113.
ગ્રિફિથ અસરને અનુલક્ષી અસંગત વિધાન પસંદ કરો.
(A) SIII + ઉંદર → મૃત ઉંદર
(B) RII + ઉંદર → જીવંત ઉંદર
(C) મૃત S III + ઉંદર → મૃત ઉંદર
(D) મૃત S II + R II + ઉંદર → મૃત ઉંદર
ઉત્તર:
(C) મૃત S III + ઉંદર → મૃત ઉંદર
પ્રશ્ન 114.
HGPના લક્ષ્યાંકને અનુલક્ષીને સંગત શું છે ?
(A) માનવજાતને નડતા પ્રદૂષકોનો જીનેટિક ઍપ તૈયાર કરવો.
(B) જનીનના ન્યુક્લિઓટાઈડના દેખાવની આકૃતિ દોરવી.
(C) માનવ જાતના બધા જ જનીનોને વિસ્તૃત સમજાવતો જનીન આલેખ તૈયાર કરવો.
(D) ડેટાબેઇઝનું સમગ્ર માનવજાતને વિતરણ કરવું.
ઉત્તર:
(C) માનવ જાતના બધા જ જનીનોને વિસ્તૃત સમજાવતો જનીન આલેખ તૈયાર કરવો.
પ્રશ્ન 115.
HGPને અનુલક્ષીને શું અસંગત છે ?
(A) HGPનો > 3 બિલિયન ડેટા બેઈઝ છે.
(B) સરેરાશ જનીન 300 બેઈઝ ધરાવે છે.
(C) કુલ 30000 જનીનસંખ્યા, મનુષ્યમાં જોવા મળે છે.
(D) Y રંગસૂત્રના જનીનો 231 છે.
ઉત્તર:
(B) સરેરાશ જનીન 300 બેઈઝ ધરાવે છે.
પ્રશ્ન 116.
DNA-RNA ક્રમ પ્રતિક્રમને અનુલક્ષી કઈ જોડ સંગત છે ?
(A) ATCGCC – TAGCGG
(B) ATTCGG – UAAGCC
(C) CGCATA – GCGTAT
(D) GCTACG – CGATGC
ઉત્તર:
(B) ATTCGG – UAAGCC
પ્રશ્ન 117.
DNAના ત્રણ ન્યુક્લિઓટાઇડ ક્રમને શું કહે છે ?
(A) જનીનસંકેત
(B) જનીનસમૂહ
(C) જનીન સ્થળાંતર
(D) જીનોમ
ઉત્તર:
(A) જનીનસંકેત
પ્રશ્ન 118.
પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડની ક્રિયાશીલતા કયા અણુના ભાગ લેવા પર આધારિત છે ?
(A) m-RNA
(B) t-RNA
(C) r-RNA
(D) એક પણ નહિ
ઉત્તર:
(B) t-RNA
પ્રશ્ન 119.
લેક્ટોઝ ઓપેરોન કયા ઉત્સુચક પેદા કરે છે ?
(A) β ગેલેક્ટોસાઇઝ, પર્માએઝ, ગ્લાયકોજન સીન્થટેઝ
(B) β ગેલેક્ટોસાઇઝ, પર્માએઝ, ટ્રાન્સએસીટાઇલેઝ
(C) પર્માએઝ, ગ્લાયકોજન સીન્થટેઝ, ટ્રાન્સએસીટાઇલેઝ
(D) β ગેલેક્ટોસાઈડેઝ, ફૉસ્ફોગ્લોઝ, આઇસોમરેઝ, પર્માએઝ
ઉત્તર:
(B) β ગેલેક્ટોસાઇઝ, પર્માએઝ, ટ્રાન્સએસીટાઇલેઝ
પ્રશ્ન 120.
m-RNAની લંબાઈ જે પોલિપેપ્ટાઇડ બનાવવાની માહિતી ધરાવે છે તે ……………………
(A) મ્યુટોન
(B) ઇન્ટ્રૉન
(C) એક્ઝોન
(D) સિસ્ટ્રોન
ઉત્તર:
(D) સિસ્ટ્રોન
પ્રશ્ન 121.
DNAનો અણુ સમાન પહોળાઈ ધરાવે છે.
(A) દ્વિશંખલા
(B) ફૉસ્ફટની હાજરી
(C) યુરિન-પિરિમિડીન જોડાણ
(D) ખુરીન-પ્યુરીન વચ્ચે જોડાણ
ઉત્તર:
(C) યુરિન-પિરિમિડીન જોડાણ
પ્રશ્ન 122.
પ્રસ્થાપિત પ્રણાલીને કોણ અનુસરતું નથી ?
(A) ક્લેમીડોમોનાસ
(B) HIV
(C) વટાણા
(D) મ્યુકર
ઉત્તર:
(B) HIV
પ્રશ્ન 123.
લેક ઓપેરોનને અનુલક્ષી સાચું વાક્ય પસંદ કરો.
(A) નિગ્રાહક સાથે ત્રુકોઝ કે ગેલેક્ટોઝ જોડાઈ નિષ્ક્રિય બનાવે છે.
(B) લેક્ટોઝની હાજરીમાં નિગ્રાહક ઑપરેટર સાથે જોડાય છે.
(C) 2 જનીન પર્માએઝ માટે સંકેત આપે છે.
(D) આ જેકોબ અને મોનાડ દ્વારા પ્રસ્થાપિત વાદ છે.
ઉત્તર:
(D) આ જેકોબ અને મોનાડ દ્વારા પ્રસ્થાપિત વાદ છે.
પ્રશ્ન 124.
વિકૃતિની ઘટનામાં જ્યારે એડેનાઇન, ગ્વાનીન દ્વારા બદલાય ત્યારે તે …………………………. નો દાખલો છે.
(A) માળખું બદલવાની વિકૃતિ
(B) પ્રત્યાંકન
(C) ટ્રાન્ઝિશન (સંક્રમણ / પરિવર્તન)
(D) ટ્રાન્સવર્ઝન
ઉત્તર:
(C) ટ્રાન્ઝિશન (સંક્રમણ / પરિવર્તન)
પ્રશ્ન 125.
50 એમિનો એસિડના પોલિપેપ્ટાઇડ બનાવતાં જનીનમાં 25મો સંકેત UAC વિકૃત બની UAAમાં ફેરવાય તો શું થશે ?
(A) 25 એમિનો ઍસિડના પોલિપેપ્ટાઇડ બનશે
(B) 24 એમિનો ઍસિડના પોલિપેપ્ટાઇડ બનશે
(C) 24 અને 25 એમિનો એસિડના બે પોલિપેપ્ટાઇડ બનશે
(D) 49 એમિનો ઍસિડના પોલિપેપ્ટાઇડ બનશે
ઉત્તર:
(B) 24 એમિનો ઍસિડના પોલિપેપ્ટાઇડ બનશે
પ્રશ્ન 126.
પ્રત્યાંકન દરમિયાન DNA બાજુ કે જ્યાં RAN પોલિમરેઝ જોડાય છે તેને ……………………. કહે છે.
(A) એનહેન્સર (વધારનાર)
(B) પ્રમોટર (ઉત્તેજક)
(C) રેગ્યુલેટ (નિયામક)
(D) રીસેપ્ટર (ગ્રાહી)
ઉત્તર:
(B) પ્રમોટર (ઉત્તેજક)
પ્રશ્ન 127.
લેક ઓપેરોનમાં ‘લેક’ શું દશવિ છે ?
(A) 1,00,000 સંખ્યા
(B) લેક્ટોઝ
(C) લેક્ટોઝ
(D) લેક્ટિક
ઉત્તર:
(B) લેક્ટોઝ
પ્રશ્ન 128.
ડો. હરગોવિંદ ખુરાનાએ શામાંથી જનીનનું સંશ્લેષણ કર્યું?
(A) બહુકોષી ફૂગ
(B) એકકોષી ફૂગ
(C) બહુકોષી લીલ
(D) એકકોષી લીલ
ઉત્તર:
(B) એકકોષી ફૂગ
પ્રશ્ન 129.
ટેલોમોઝ એક ઉભેચક છે. જે ……………………….
(A) સાદું પ્રોટીન
(B) RNA
(C) રિબોન્યુક્લિઇક પ્રોટીન
(D) પુનરાવર્તિત DNA
ઉત્તર:
(C) રિબોન્યુક્લિઇક પ્રોટીન
પ્રશ્ન 130.
નીચેના પૈકી એક RNAનો ટેબ્લેટ તરીકે ઉપયોગ કરી DNAનું સંશ્લેષણ કરે છે.
(A) DNA પોલિમરેઝ
(B) RNA પોલિમરેઝ
(C) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
(D) DNA પર આધારિત RNA પોલિમરેઝ
ઉત્તર:
(C) રિવર્સ ટ્રાન્સક્રિપ્ટે
પ્રશ્ન 131.
પ્રોકેરિયોટામાં ટ્રાન્સલેશનના પ્રારંભ દરમિયાન GTPનો અણુ ………………….. માં જરૂરી બને છે.
(A) પ્રારંભના સંકુલ સાથે રિબોઝોમ્સના 50s ઉપભાગનું જોડાણ
(B) ફોર્માઇલ – મિથિયોનીન t-RNAની ઉત્પત્તિ
(C) m-RNA સાથે રિબોઝોમ્સના 30sના ઉપભાગનું જોડાણ
(D) ફોર્માઇલ-મિથિયોનીને t-RNAની સાથે 30s m-RNAનું જોડાણ
ઉત્તર:
(D) ફોર્માઇલ-મિથિયોનીને t-RNAની સાથે 30s m-RNAનું જોડાણ
પ્રશ્ન 132.
જનીન સંકેતોનું વિઘટન ………………………… ના કારણે થઈ શકે.
(A) સંકેતનો ત્રીજો સભ્ય
(B) સંકેતનો પ્રથમ સભ્ય
(C) સંકેતનો બીજો સભ્ય
(D) સમગ્ર સંકેત
ઉત્તર:
(A) સંકેતનો ત્રીજો સભ્ય
પ્રશ્ન 133.
નીચે આપેલા ત્રિગુણ જનીન સંકેતો પૈકી, પ્રોટીન સંશ્લેષણમાં નિશ્ચિત એમિનો એસિડ સાથે સારી રીતે અનુરૂપ હોય છે.
(A) UAC ટાયરોસીન
(B) UCG આરંભિક
(C) UUU સમાપ્તિ
(D) UGC લ્યુસિન
ઉત્તર:
(A) UAC ટાયરોસીન
પ્રશ્ન 134.
સુકોષકેન્દ્રી સજીવોના રંગસૂત્રના ટેલોમીયર ………………………. ના ટૂંકા ક્રમના બનેલા છે.
(A) થાઈમિનથી સંતૃપ્ત પુનરાવર્તિત
(B) સાયટોસિનથી સંતૃપ્ત પુનરાવર્તિત
(C) એડેનાઇનથી સંતૃપ્ત પુનરાવર્તિત
(D) ગ્વાનીનથી સંતૃપ્ત પુનરાવર્તિત
ઉત્તર:
(D) ગ્વાનીનથી સંતૃપ્ત પુનરાવર્તિત
પ્રશ્ન 135.
લેક ઓપેરોન માટે ‘Z’ જનીન ધરાવતા E-coli કોષો ફક્ત શક્તિના સ્રોત તરીકે લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વૃદ્ધિ પામતાં નથી, કારણ કે ……………………………
(A) આ કોષોમાં બંધારણીય રીતે લેક-ઓપેરોન ક્રિયાશીલ છે.
(B) તેઓ ક્રિયાત્મક બીટા લેક્ટોસાઈડેઝનું નિર્માણ કરી શકતાં નથી.
(C) લૂકોઝની હાજરીમાં E-coli કોષો લેક્ટોઝનો ઉપયોગ કરતાં નથી.
(D) તેઓ માધ્યમમાંથી લેક્ટોઝને કોષમાં વહન કરી શકતા નથી.
ઉત્તર:
(B) તેઓ ક્રિયાત્મક બીટા લેક્ટોસાઈડેઝનું નિર્માણ કરી શકતાં નથી.
પ્રશ્ન 136.
પ્રત્યાંકન દરમિયાન હોલો એન્ઝાઇમ RNA પોલિમરેઝ DNA શૃંખલા સાથે જોડાય છે તે જ ક્ષણે DNA બેઠક જેવી રચના જેવું જણાય છે. તે ઘટનાને શું કહે છે ?
(A) AAAT બૉક્સ
(B) TATA બૉક્સ
(C) GGT બૉક્સ
(D) CAAT બૉક્સ
ઉત્તર:
(B) TATA બૉક્સ
પ્રશ્ન 137.
…………………… માં સેટેલાઇટ DNA ઉપયોગી સાધન છે.
(A) અંગ પ્રત્યારોપણ
(B) લિંગ નિશ્ચયન
(C) ફોરેન્સિક સાયન્સ
(D) જનીન ઇજનેરી વિદ્યા
ઉત્તર:
(C) ફોરેન્સિક સાયન્સ
પ્રશ્ન 138.
…………………………… ના પ્રયોગો દ્વારા DNAને તોડીને અને અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે એવું શોધાયેલ છે.
(A) હર્શી અને ચેઇઝ
(B) મોર્ગન અને ટુઅર્ટ
(C) બીડમ અને ટાટમ
(D) નિરેનબર્ગ અને મથાઈ
ઉત્તર:
(D) નિરેનબર્ગ અને મથાઈ
પ્રશ્ન 139.
નીચે દર્શાવેલ પૈકી એક સંકેતોની જોડી, તેઓના કાર્ય અથવા ચોક્કસ એમિનો એસિડના સંકેતો સાથે અનુરૂપ છે.
(A) GUU, GCU – એલેનીન
(B) UAG, UGA – સમાપ્તિ
(C) AUG, ACG – આરંભિક
(D) UUA, UCA – સુસીન
ઉત્તર:
(B) UAG, UGA – સમાપ્તિ
પ્રશ્ન 140.
પ્રત્યાંકન દરમિયાન RNA પોલિમરેઝ હોલોએન્ઝાઇમ જીન પ્રમોટરને બાંધે છે, બેઠક જેવી રચના બનાવે છે તો DNAની બાંધણીનો ક્રમ શું હશે ?
(A) AATT
(B) CACC
(C) TATA
(D) TTAA
ઉત્તર:
(C) TATA
પ્રશ્ન 141.
નીચે પૈકી એક બેક્ટરિયલ કોષમાં સહઉન્સેચક તરીકે કાર્ય કરે છે.
(A) 5sr RNA
(B) SnRNA
(C) hn RNA
(D) 23 sr RNA
ઉત્તર:
(D) 23 sr RNA
પ્રશ્ન 142.
કોષકેન્દ્રરસમાંથી RNA પોલિમરેઝ IIIને દૂર કરવાથી ……………………… ના સંશ્લેષણ ઉપર અસર થશે.
(A) t-RNA
(B) hnRNA
(C) m-RNA
(D) r-RNA
ઉત્તર:
(A) t-RNA
પ્રશ્ન 143.
DNA ફિંગરપ્રિન્ટિંગનો આધાર શું છે ?
(A) ફિંગરપ્રિન્ટિગમાં ઊપસેલા (Ridge) અને ખાંચા (groove)માં DNA નું સાપેક્ષ પ્રમાણ
(B) DNAના ખંડોમાં અતિ પુનરાવર્તનને કારણે જોવા મળતું સેટેલાઇટ DNA
(C) DNA ટુરિન અને પિરિમિડીન નાઈટ્રોજન બેઇઝનું સાપેક્ષ પ્રમાણ
(D) રુધિર, ત્વચા અને લાળમાં રહેલ DNA વચ્ચે સાપેક્ષ તફાવત
ઉત્તર:
(B) DNAના ખંડોમાં અતિ પુનરાવર્તનને કારણે જોવા મળતું સેટેલાઇટ DNA
પ્રશ્ન 144.
પોલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) અને રિસ્ટ્રીક્શન લેન્થ પોલિમોર્ફિઝમની પદ્ધતિઓ ………………….
(A) ઉન્સેચકોના અભ્યાસ માટે
(B) જનીનિક રૂપાંતરણ
(C) DNA ક્રમમાં
(D) જનીનિક ફિંગરપ્રિન્ટિંગ
ઉત્તર:
(D) જનીનિક ફિંગરપ્રિન્ટિંગ
પ્રશ્ન 145.
નીચે પૈકી કોઈ એક DNAમાં એકસરખો ક્રમ સૂચવે છે.
(A) 5′ – GAATTC – 3′, 3′ – CTTAAG – 5′
(B) 5′ – CCAATG-3′, 3′ – GAATCC – 5′
(C) 5′ – CATTAG-3′, 3′ – GATAAC -5′
(D) 5′ – GATACC-3′, 3′ – CCTAAG – 5′
ઉત્તર:
(A) 5′ – GAATTC – 3′, 3′ – CTTAAG – 5′
પ્રશ્ન 146.
DNA ફિંગરપ્રિન્ટિંગ ………………….. દશવિ છે.
(A) વ્યક્તિની આંગળીઓની છાપ ઓળખ માટેની પદ્ધતિ તરીકે વપરાય છે.
(B) DNA નમૂનાની પ્રોફાઇલનું આણ્વિય પૃથક્કરણ
(C) ઈપ્રિન્ટિંગ સાધનો વડે DNAમાં નમૂનાઓનું વિશ્લેષણ
(D) DNAના જુદા જુદા નમૂનાઓનું આણ્વિય પૃથક્કરણ
ઉત્તર:
(B) DNA નમૂનાની પ્રોફાઇલનું આણ્વિય પૃથક્કરણ
પ્રશ્ન 147.
નીચે આપેલામાંથી કઈ એક વ્યાખ્યા / નામની જોડ સમાન અર્થ દશવિ છે ?
(A) જનીનપુલ – જીનોમ
(B) સંકેતો – જનીન
(C) સિસ્ટ્રોન – ટ્રિપ્લેટ
(D) DNA ફિંગરપ્રિન્ટિંગ – DNA પ્રોફાઇલ
ઉત્તર:
(D) DNA ફિંગરપ્રિન્ટિંગ – DNA પ્રોફાઇલ
પ્રશ્ન 148.
DNA ફિંગરપ્રિન્ટિંગ ………………………. દ્વારા શોધાઈ હતી.
(A) કેરી મુલીસ
(B) એલેક જેફરી
(C) ડૉ. પોલબર્ગ
(D) ફ્રાન્સિસ કોલ્લિનસ
ઉત્તર:
(B) એલેક જેફરી
પ્રશ્ન 149.
બંધારણીય જનીનનું કાર્ય ………………………….. દ્વારા નિયંત્રણ પામે છે.
(A) ઑપરેટર
(B) પ્રમોટર લાઇપેઝ
(C) નિયંત્રક જનીન
(D) પોલિમરેઝ
ઉત્તર:
(C) નિયંત્રક જનીન
પ્રશ્ન 150.
સૌપ્રથમ ઓપેરોન વિશે કોણે સમજૂતી આપી ?
(A) ફ્રેન્કોઇસ જેકોબ
(B) જેક્સ મોનાડ
(C) જેકોબ અને મોનાડ
(D) બિડલ અને ટાટમ
ઉત્તર:
(C) જેકોબ અને મોનાડ
પ્રશ્ન 151.
નીચેનામાંથી કયું લેક્ટોઝ ઓપેરોનમાં E-coli દ્વારા ઉત્પન્ન થતું નથી ?
(A) β-ગેલેક્રોસીડેઝ
(B) થાયોગેલેક્ટોસાઇટ ટ્રાન્સએસિટાયલેઝ
(C) લેક્ટોઝ ડિહાઇડ્રોજીનેઝ
(D) લેક્ટોઝ પરમિએઝ
ઉત્તર:
(C) લેક્ટોઝ ડિહાઇડ્રોજીનેઝ
પ્રશ્ન 152.
રિપેસિબલ ઓપેરોન માટે સાચું શું છે ?
(A)
(B) અક્રિયાશીલ રિપ્રેસર + કોરિપ્રેસર = ક્રિયાશીલ
(C) ક્રિયાશીલ રિપ્રેસર + ઇડ્યુસર = અક્રિયાશીલ રિપ્રેસર
(D)
ઉત્તર:
(B) અક્રિયાશીલ રિપ્રેસર + કોરિપ્રેસર = ક્રિયાશીલ
પ્રશ્ન 153.
જનીન, જે પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંશ્લેષણ માટે જવાબદાર છે તેને ……………………… કહે છે.
(A) પ્રમોટર જનીન
(B) બંધારણીય જનીન
(C) નિયંત્રક જનીન
(D) ઑપરેટર જનીન
ઉત્તર:
(B) બંધારણીય જનીન
પ્રશ્ન 154.
નીચેનામાંથી કયું ચરણ DNA ફિંગરપ્રિન્ટિંગ ધરાવતું નથી ?
(A) સધર્ન બ્લોટિંગ
(B) જેલ ઇલેક્ટ્રોફોરેસીસ
(C) રિસ્ટ્રીક્શન ઉન્સેચક દ્વારા વિઘટન
(D) નોધર્ન બ્લોટિંગ
ઉત્તર:
(D) નોધર્ન બ્લોટિંગ
પ્રશ્ન 155.
મનુષ્ય જીનોમમાં નાઇટ્રોજન બેઇઝની સંખ્યા …………………………. હશે.
(A) 3.5 મિલિયન
(B) 35 હજાર
(C) 35 મિલિયન
(D) 3.1 બિલિયન
ઉત્તર:
(D) 3.1 બિલિયન
પ્રશ્ન 156.
DNA ફિંગર પ્રિન્ટ પદ્ધતિમાં …………………….. વપરાય છે.
(A) રિસ્ટ્રક્શન ઉન્સેચકો
(B) ટેક પોલિમરેઝ
(C) ઓલિગો ન્યુક્લિઓટાઇડ પ્રાઇમર્સ
(D) ઉપરના બધા જ
ઉત્તર:
(D) ઉપરના બધા જ
A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દર્શાવે છે.
(a) A અને B બને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 157.
A : RNA અસ્થાયી અને ઝડપથી વિકૃતિ પામે છે.
R : RNA જીનોમ ટૂંકી જીવનઅવધિ ધરાવતાં વાઇરસમાં ઝડપથી વિકાસ અને વિકૃતિ પામે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 158.
A : DNA વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગીપાત્ર છે.
R : જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે RNA વધુ સુયોગ્ય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 159.
A : જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્ત્વપૂર્ણ જૈવરાસાયણિક પ્રક્રિયા જે RNA ઉપ્રેરક દ્વારા થાય છે.
R : જેમાં પ્રોટીન ઉલ્લેચકનો ફાળો હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 160.
A : RNA પોલિમરેઝ E-coli માં સ્વયંજનનની ક્રિયામાં મુખ્ય ઉત્સુચક છે.
R : તે DNA પ્રતિકૃતિ વડે DNAના બહુતીકરણને ઉન્હેરિત કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 161.
A : ભાષાંતરની પ્રક્રિયામાં આનુવંશિક માહિતી ન્યુક્લિઓટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરમાં સ્થાનાંતરિત થાય છે.
R : સજીવોમાં વીસ પ્રકારના એમિનો એસિડ માટે m-RNAL પર ફક્ત ત્રણ નાઇટ્રોજન બેઇઝ છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 162.
A : ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને નિગ્રાહક હોય છે.
R : લેક ઓપરેટર માત્ર ઓપેરોનમાં જોવા મળે છે. જે લેક નિગ્રાહક સાથે આંતરક્રિયાઓ કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 163.
A : લેક ઓપેરોનમાં પોલિસિટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જમીન દ્વારા થાય છે.
R: લેક ઓપેરોન એક નિયામક જનીન અને ત્રણ બંધારણીય જનીનથી બને છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 164.
A : લેક્ટોઝ હાજરીમાં નિગ્રાહક પ્રેરક સાથે પ્રક્રિયા કરી નિક્રિય બને છે.
R : RNA પોલિમરેઝ પ્રત્યાંકન સાથે જોડાઈ પ્રત્યાંકનની શરૂઆત કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 165.
A : AUG પ્રારંભિક સંકેત છે.
R : પ્રોટીન સંશ્લેષણની શરૂઆત મિથિયોનીનથી થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 166.
A : જેકોબ અને મોનાર્ડ યીસ્ટમાં જનીન અભિવ્યક્તિ નિયમનનો અભ્યાસ કર્યો.
R : જેકોબ અને મોનાડ નોબલ પારિતોષિક વિજેતા હતા.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d
પ્રશ્ન 167.
A : HGP અંતર્દેશીય (International) પ્રોજેક્ટ છે.
R : 2001માં તેના કાર્યકારી મુસદ્દાનું પૃથક્કરણ પ્રસ્થાપિત થયું.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d
પ્રશ્ન 167.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કાલમ – I | કોલમ – II |
(1) E coli | (x) 33 × 109 bp |
(2) લેડા બેક્ટરિઓફેઝ | (y) 48502 bp |
(૩) મનુષ્ય | (7) 4.6 × 106 bp |
(A) (1 – z), (2 – y), (3 – x)
(B) (1 – x), (2 – y), (3 – z)
(C) (1 – y), (2 – z), (3 – x)
(D) (1 – y), (2 – x), (3 – z)
ઉત્તર:
(A) (1 – z), (2 – y), (3 – x)
પ્રશ્ન 168.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) DNA કુંતલનો ગત | (x) 10 bp |
(2) કુંતલનો પ્રત્યેક વળાંક | (y) 0.34 mm |
(3) કુંતલની બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર | (z) 3.4 mm |
(A) (1 – z), (2 – x), (3 – y)
(B) (1 – z), (2 – y), (3 – x)
(C) (1 – x), (2 – y), (3 – z )
(D) (1 – x), (2 – z), (3 – y)
ઉત્તર:
(A) (1 – z), (2 – x), (3 – y)
પ્રશ્ન 169.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) હિસ્ટોન | (w) હિસ્ટોનના આઠ અણુઓના સંગઠિત એકમ |
(2) હિસ્ટોન ઓક્ટોમર | (x) ધન વીજભારિત પ્રોટીન સમૂહ |
(3) ન્યુક્લિઓઝોમ | (y) છ ન્યુક્લિઓઝોમ સમૂહ |
(4) સોલેનોઇડ | (z) -ve DNA, +ve lezela ઓક્ટોમર સાથે વીંટળાઈને જે રચના બનાવે છે. |
(A) (1 – x), (2 – z), (3 – w), (4 – y)
(B) (1 – x), (2 – w), (3 – z), (4 – y)
(C) (1 – y), (2 – z), (3 – w), (4 – x)
(D) (1 – x), (2 – y), (3 – z), (4 – w)
ઉત્તર:
(B) (1 – x), (2 – w), (3 – z), (4 – y)
પ્રશ્ન 170.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) ક્રોમેટિન | (w) દોરીમાં પરોવેલા મણકા વધુ સંગઠિત થાય |
(2) ક્રોમેટિન તંતુ | (x) ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના જરૂરી પ્રોટીન |
(3) NHC | (y) ન્યુક્લિઓઝોમના પુનરાવર્તિત એકમો |
(A) (1 – y), (2 – x), (3 – z)
(B) (1 – z), (2 – y), (3 – x)
(C) (1 – z), (2 – x), (3 – y)
(D) (1 – y), (2 – z), (3 – x)
ઉત્તર:
(C) (1 – z), (2 – x), (3 – y)
પ્રશ્ન 171.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) સ્વયંજનન ચીપિયો | (x) DNAમાં કેટલાક નિશ્ચિત સ્થાનો જે સ્વયંજનનની શરૂઆત કરે છે. |
(2) ઓકાઝાકી ટુકડાઓ | (y) DNA કુંતલનો નાનો ખુલ્લો થયેલ ભાગ જ્યાં સ્વયંજનન થાય છે. |
(3) સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન | (z) DNA શૃંખલાના તૂટક તૂટક સંશ્લેષિત ટુકડાઓ |
(A) (1 – x), (2 – z), (3 – y)
(B) (1 – y), (2 – x), (3 – z)
(C) (1 – y), (2 – z), (3 – x)
(D) (1 – x), (2 – y), (3 – z)
ઉત્તર:
(C) (1 – y), (2 – z), (3 – x)
પ્રશ્ન 172.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) પ્રત્યાંકન | (x) DNA પર રહેલ જનીનિક માહિતીની RNAમાં નકલની પ્રક્રિયા |
(2) ટેમ્પલેટ શૃંખલા | (y) DNA માં 5′ → 3′ ધૃવત્વ પ્રત્યાંકન દરમિયાન વિસ્થાપિત થઈ જાય છે. |
(3) કોડિંગ શૃંખલા | (z) DNA માં ૩’ → 5′ ધૃવત્વ તરફની શૃંખલા ટેમ્પલેટ સ્વરૂપે કાર્ય કરે છે. |
(A) (1 – x), (2 – y), (3 – z)
(B) (1 – x), (2 – z), (3 – y)
(C) (1 – z), (2 – x), (3 – y)
(D) (1 – z), (2 – y), (3 – x)
ઉત્તર:
(B) (1 – x), (2 – z), (3 – y)
પ્રશ્ન 173.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) m-RNA | (x) એમિનો એસિડને લાવવાનું અને તે આનુવંશિક સંકેત વાંચવાનું |
(2) t-RNA | (y) ભાષાંતર દરમિયાન બંધારણીય અને ઉàરણ તરીકે |
(3) r-RNA | (z) ટેમ્પલેટ તરીકે |
(A) (1 – x), (2 – y), (3 – z)
(B) (1 – z), (2 – x), (3 – y)
(C) (1 – z), (2 – y), (3 – x)
(D) (1 – x), (2 – z), (3 – y)
ઉત્તર:
(B) (1 – z), (2 – x), (3 – y)
પ્રશ્ન 174.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) સિસ્ટ્રોન | (w) સુકોષકેન્દ્રીમાં સિટ્રોનનો ભાગ |
(2) એક્સોન | (x) પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં DNAનો એક ભાગ |
(3) ઇન્ટ્રોન | (y) અભિવ્યક્ત થતા સાંકેતિક અનુક્રમ |
(4) મોનોસિસ્ટ્રોનિક | (z) બિનસાંકેતિક અનુક્રમો |
(A) (1 – y), (2 – x), (3 – w), (4 – z)
(B) (1 – x), (2 – y), (3 – w), (4 – z)
(C) (1 – x), (2 – y), (3 – z), (4 – w)
(D) (1 – y), (2 – w), (3 – z), (4 – x)
ઉત્તર:
(C) (1 – x), (2 – y), (3 – z), (4 – w)
પ્રશ્ન 175.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) પોઇન્ટ મ્યુટેશન | (x) ત્રણના ગુણકમાં બેઇઝનો ઉમેરો કે દૂર થવાથી આગળની તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન થતું નથી. |
(2) ફેમશીફ્ટ મ્યુટેશન | (y) β ગ્લોબિન શૃંખલામાં ગ્લટામેટના રસ્થાને વેલાઇન આવે છે. |
(3) ફેમશીફ્ટ | (z) એક કે બે બેઝના ઉમેરાથી કે ઇન્સર્જન દૂર થવાથી રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે. |
(A) (1 – y), (2 – z), (3 – x)
(B) (1 – x), (2 – z), (3 – y)
(C) (1 – y), (2 – x), (3 – z)
(D) (1 – x), (2 – y), (3 – z)
ઉત્તર:
(A) (1 – y), (2 – z), (3 – x
પ્રશ્ન 176.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) ક્લોવર પણ | (x) જનીન સંકેતનો ક્રમ અને એમિનો એસિડનો ક્રમ |
(2) રેખીય સમાંતરતા | (y) પ્રોટીન સંશ્લેષણની સમાપ્તિ સૂચવે છે. |
(3) અર્થહીન સંકેત | (z) t-RNA નું દ્વિતીય બંધારણ |
(A) (1 – z), (2 – x), (3 – y)
(B) (1 – z), (2 – y), (3 – x)
(C) (1 – x), (2 – y), (3 – z)
(D) (1 – x), (2 – z), (3 – y)
ઉત્તર:
(A) (1 – z), (2 – x), (3 – y)
પ્રશ્ન 177.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) i જનીન | (w) ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. |
(2) a જનીન | (x) ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. |
(3) y જનીન | (y) નિગ્રાહકનું સંકેતન કરે છે. |
(4) z જનીન | (z) પર્મિઝ માટેનું સંકેતન કરે છે. |
(A) (1 – x), (2 – y), (3 – w), (4 – z)
(B) (1 – y), (2 – x), (3 – w), (4 – z)
(C) (1 – y), (2 – x), (3 – z), (4 – w)
(D) (1 – x), (2 – y), (3 – z), (4 – w)
ઉત્તર:
(C) (1 – y), (2 – x), (3 – z), (4 – w)
પ્રશ્ન 178.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) ESTs | (w) હ્યુમન જીનોમ પ્રોજેક્ટ |
(2) સિક્વન્સ એનોટેશન | (x) વેરિયેબલ નંબર ટેન્ડમ રિપિટ્સ |
(૩) HGP | (y) જનીનમાં જોવા મળતા જીનોમના કોડિંગ અને નોન કોડિંગ અનુક્રમોની માહિતી ભેગી કરી તેનાં કાર્યો નક્કી કરવા |
(4) VNTR | (z) એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ |
(A) (1 – z), (2 – w), (3 – y), (4 – x)
(B) (1 – z), (2 – y), (3 – w), (4 – x)
(C) (1 – y), (2 – z), (3 – w), (4 – x)
(D) (1 – y), (2 – w), (3 – z), (4 – x)
ઉત્તર:
(B) (1 – z), (2 – y), (3 – w), (4 – x)
પ્રશ્ન 179.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(1) HGPમાં બેઝ જોડ | (v) ડિસ્ટ્રોફિન |
(2) મનુષ્યમાં સૌથી મોટો જનીન | (w) 231 |
(3) પ્રોટીન સંકેતન કરતા જનીન | (x) 2968 |
(4) પ્રથમ રંગસૂત્ર જનીનો | (y) 3164.7 |
(5) y રંગસૂત્ર જનીનો | (z) 2 ટકાથી ઓછા |
(A) (1 – x), (2 – w), (3 – y), (3 – z), (5 – v)
(B) (1 – y), (2 – v), (3 – z), (3 – x), (5 – w)
(C) (1 – x), (2 – w), (3 – z), (3 – y), (5 – v)
(D) (1 – y), (2 – z), (3 – v), (3 – x), (5 – w)
ઉત્તર:
(B) (1 – y), (2 – v), (3 – z), (3 – x), (5 – w)
પ્રશ્ન 180.
કોલમ I અને કોલમ IIમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ – I | કોલમ – II |
(a) VNTR | (p) DNAની બેડ પેટર્ન |
(b) ઇલેક્ટ્રોફોરેસીસ | (q) DNAના ટુકડા કરવા |
(c) REN | (r) DNAના પુનરાવર્તિત ક્રમ |
(d) નાઇટ્રોસેલ્યુલોઝ | (s) DNA ટુકડા છૂટા પાડવા |
(A) (a – r), (b – q), (c – s), (d – p)
(B) (a – p), (b – s), (c – q), (d – r)
(C) (a – r), (b – s), (c – q), (d – p)
(D) (a – r), (b – p), (c – s), (d – q)
ઉત્તર:
(C) (a – r), (b – s), (c – q), (d – p)
પ્રશ્ન 181.
કોલમ I, કોલમ II અને કોલમ IIમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ – I | કોલમ – II | કોલમ – III |
(a) માનવી | (p) 13.7 મિલિયન | (i) 32000 |
(b) ફળમાખ | (q) 2.6 મિલિયન | (ii) 13000 |
(c) બેક્ટરિયમ | (r) 4.6 મિલિયન | (iii) 30000 |
(d) પ્રયોગશાળાનો ઉંદર | (s) > 3 મિલિયન | (iv) 35000 |
ઉત્તર:
પ્રશ્ન 182.
લેક y જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉલ્લેચકો ઉન્સેચકો ઉત્પન્ન થશે ? [NEET – 2013]
(A) β ગેલેક્ટોસાઈડેઝ
(B) લેક્ટોઝ પરમીએઝ
(C) ટ્રાન્સસેટીલેઝ
(D) લેક્ટોઝ પરમીએઝ અને ટ્રાન્સસેટીલેઝ
ઉત્તર:
(A) β ગેલેક્ટોસાઈડેઝ
પ્રશ્ન 183.
આકૃતિ DNA ના ઇબ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દશવિ છે. A થી ૮ માં ખાલી જગ્યા ભરો. [NEET -2013]
(A) A – ભાષાંતર, B – વૃદ્ધિ, C – રોજાલિન્ડ ફ્રેન્કલીન
(B) A – પ્રત્યાંકન, B – સ્વયંજનન, C – જેમ્સ વૉટ્સન :
(C) A – ભાષાંતર, B – પ્રત્યાંકન, ઈ C- ઈરવીન ચારગાફ
(D) A – પ્રત્યાંકન, B – ભાષાંતર, C – ફ્રાન્સિસ ક્રિક
ઉત્તર:
(D) A – પ્રત્યાંકન, B – ભાષાંતર, C – ફ્રાન્સિસ ક્રિક
પ્રશ્ન 184.
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ? [NEET – 2014]
(A) મેસેલસન અને સ્ટાલ
(B) હર્શી અને ચેઇઝ
(C) ગ્રિફિથ
(D) વૉટ્સન અને ક્રિક
ઉત્તર:
(C) ગ્રિફિથ
પ્રશ્ન 185.
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? [NEET – 2014]
(A) ટ્રાન્સક્રિપ્શન → રાઈટીંગ ઇન્ફર્મેશન ફોમ DNA પરથી RNA
(B) ટ્રાન્સલેશન → m-RNA પરની માહિતીનો ઉપયોગ કરી પ્રોટીન બનાવવું
(C) રિપ્રેસર પ્રોટીન (નિગ્રાહક પ્રોટીન) જે ઑપરેટર સાથે જોડાય છે જેથી ઉત્સુચકનું સંશ્લેષણ અટકે છે.
(D) ઓપેરોન – બંધારણીય જનીનો, ઑપરેટર અને પ્રમોટર
ઉત્તર:
(A) ટ્રાન્સક્રિપ્શન → રાઈટીંગ ઇન્ફર્મેશન ફોમ DNA પરથી RNA
પ્રશ્ન 186.
સેટેલાઇટ DNA એ મહત્ત્વનું છે. કારણ કે તે ……………………. [NEET – 2015].
(A) કોષચક્રમાં જરૂરી પ્રોટીન માટેના સંકેતો આપે છે.
(B) વસતિમાં બહુમાત્રામાં પોલિમરાઇઝેશન થાય છે અને તેટલા જ પ્રમાણમાં વ્યક્તિગત પોલિમરાઇઝેશન જે પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક છે.
(C) પ્રોટીન માટે સંકેત આપતા નથી અને તે વસતિના બધા સભ્યોમાં એકસરખું હોય છે.
(D) DNA રેપ્લિકેશન માટે જરૂરી ઉત્સુચકના સંકેત આપે છે.
ઉત્તર:
(B) વસતિમાં બહુમાત્રામાં પોલિમરાઇઝેશન થાય છે અને તેટલા જ પ્રમાણમાં વ્યક્તિગત પોલિમરાઇઝેશન જે પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક છે.
પ્રશ્ન 187.
મોટાથી નાના ક્રમમાં જનીન દ્રવ્યની ગોઠવણીનો ક્રમ ઓળખો. [NEET – 2015)
(A) રંગસૂત્ર – જનીન – જીનોમ – ન્યુક્લિઓટાઈડ
(B) જીનોમ – રંગસૂત્ર – ન્યુક્લિઓટાઈડ- જનીન
(C) જીનોમ – રંગસૂત્ર – જનીન – ન્યુક્લિઓટાઇડ
(D) રંગસૂત્ર – જીનોમ – ન્યુક્લિઓટાઈડ – જનીન
ઉત્તર:
(C) જીનોમ – રંગસૂત્ર – જનીન – ન્યુક્લિઓટાઇડ
પ્રશ્ન 188.
નીચેનામાંથી શું RNA માં વાપરી શકાય તેમ નથી ? [NEET -2015].
(A) કૉમ્પ્લિમેન્ટરી બેઈઝ જોડીઓ
(B) 5′ ફૉસ્ફોરાઇલ અને 3′ હાઇડ્રોક્સિલ છેડાઓ
(C) વિષમચક્રીય નાઇટ્રોજીનસ બેઇઝ
(D) ચારગાફનો નિયમ
ઉત્તર:
(D) ચારગાફનો નિયમ
પ્રશ્ન 189.
ટેઇલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવાં શેની ઉપર પ્રયોગ કર્યો હતો ? [NEET-II-2016]
(A) વિન્કા રોઝીયા
(B) વિસીયા ફેબા
(C) ડ્રોસોફીલા મેલાનોગાસ્ટર
(D) ઈ.કોલી
ઉત્તર:
(B) વિસીયા ફેબા
પ્રશ્ન 190.
બંધારણીય જનીનની બરોબર શું છે ? [NEET – II-2016].
(A) ન્યુટ્રોન
(B) સિસ્ટ્રોન
(C) ઓપેરોન
(D) રેકોન
ઉત્તર:
(B) સિસ્ટ્રોન
પ્રશ્ન 191.
નીચેનામાંથી કયું r-RNA બંધારણીય RNA તરીકે વર્તે છે. ઉપરાંત બેક્ટરિયામાં બ્રિોઝાઇમ હોય છે ? [NEET – II – 2016].
(A) 5 sr – RNA
(B) 18 sr – RNA
(C) 23 sr – RNA
(D) 5-8 sr – RNA
ઉત્તર:
(C) 23 sr – RNA
પ્રશ્ન 192.
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે ……………………. [NEET – II-2016]
(A) તે મેન્ડેલિયન લક્ષણો સ્વતંત્ર રીતે પ્રદર્શિત રીતે કરી શકે તેવાં હોવા જોઈએ.
(B) તે પોતાની પ્રતિકૃતિ સર્જવા સક્ષમ હોય છે.
(C) તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.
(D) તે ઉવિકાસ માટે જરૂરી ધીમો ફેરફાર પૂરો પાડે છે.
ઉત્તર:
(C) તે રાસાયણિક રીતે અને બંધારણીય રીતે અસ્થિર હોય છે.
પ્રશ્ન 193.
DNA આધારિત RNA પોલિમરેઝ કેટલાઇઝ ટ્રાન્સક્રિપ્શન DNAની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે. [NEET -II-2016]
(A) ટેબ્લેટ શૃંખલા (પ્રતિકૃતિ સર્જન)
(B) કોડિંગ શૃંખલા
(C) આલ્ફા સ્ટેન્ડ
(D) પ્રતિ શૃંખલા
ઉત્તર:
(A) ટેબ્લેટ શૃંખલા (પ્રતિકૃતિ સર્જન)
પ્રશ્ન 194.
નીચેનામાંથી શું લેક ઓપેરોનની અભિવ્યક્તિ માટે ઇશ્યર્સ જરૂરી છે ? [NEET–2016]
(A) ગેલેક્ટોઝ
(B) લેક્ટોઝ
(C) લેક્ટોઝ અને ગેલેક્ટોઝ
(D) લૂકોઝ
ઉત્તર:
(B) લેક્ટોઝ
પ્રશ્ન 195.
DNA ફિંગરપ્રિન્ટિંગની ટેક્નીક (હાલમાં પ્રાપ્તી માટે નીચેના માંથી શું જરૂરી નથી ? [NEET -1-2016]
(A) ઝીંક ફિંગર એનાલીસીસ
(B) રિસ્ટ્રીશન ઉભેચક
(C) DNA-DNA સંકરણ
(D) પોલિમરેઝ ચેઇન રિએક્શન
ઉત્તર:
(A) ઝીંક ફિંગર એનાલીસીસ
પ્રશ્ન 196.
RNA ની એક શૃંખલા સાથે જોડાયેલા સિમ્બોઝોમ સંકુલને શું કહે છે ? [NEET – 2016]
(A) પૉલિમર
(B) પોલિપેપ્ટાઇડ
(C) કાઝાકી ટુકડા
(D) પોલિઝોમ્સ
ઉત્તર:
(D) પોલિઝોમ્સ
પ્રશ્ન 197.
નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ? [NEET -1-2016]
(A) UGA
(B) UAA
(C) UAG
(D) AUG
ઉત્તર:
(D) AUG
પ્રશ્ન 198.
નીચેનામાંથી કયો RNA પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ ? [NEET – 2017]
(A) r-RNA
(B) t-RNA
(C) m-RNA
(D) mi-RNA
ઉત્તર:
(A) r-RNA
પ્રશ્ન 199.
બેક્ટરિયામાં DNA વયજનન ……………………. માં થાય છે. [NEET- 2017]
(A) S તબક્કા દરમિયાન
(B) કોષકેન્દ્રિકાની અંદર
(C) વિભાજન પહેલાં
(D) પ્રત્યાંકન પહેલા
ઉત્તર:
(C) વિભાજન પહેલાં
પ્રશ્ન 200
સ્લીસીઓઝોમ્સ …………………… કોષમાં જોવા મળતા નથી. [NEET – 2017]
(A) વનસ્પતિ
(B) ફૂગ
(C) પ્રાણી
(D) બેક્ટરિયા
ઉત્તર:
(D) બેક્ટરિયા
પ્રશ્ન 201.
હિસ્ટોન HI નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ? [NEET – 2017]
(A) પ્રત્યાંકન થાય છે
(B) DNA નું સ્વયંજનન થાય છે.
(C) DNA નું ક્રોમેટીન તંતુઓમાં સંઘનન થયું છે.
(D) DNA નું બેવડું કુંતલ અભિવ્યક્ત થાય છે
ઉત્તર:
(C) DNA નું ક્રોમેટીન તંતુઓમાં સંઘનન થયું છે.
પ્રશ્ન 202.
DNA જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ? [NEET – 2017]
(A) ગ્રિફિથ
(B) હર્શી અને ચેઇઝ
(C) એવરી, મેકલીઓડ અને મેકકાર્ટી
(D) હરગોવિંદ ખોરાના
ઉત્તર:
(B) હર્શી અને ચેઇઝ
પ્રશ્ન 203.
RNA માં જો 999 બેઝ હોય તે 333 એમિનો એસિડના RNA પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને 901 નંબરના સ્થાને બેઝ નીકળી જાય છે આથી બેઝની લંબાઈ 998 બેઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ? [NEET – 2017]
(A) 1
(B) 11
(C) 33
(D)333
ઉત્તર:
(C) 33
પ્રશ્ન 204.
આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?INEET – 2018].
(A) પ્રમોટર
(B) ઓપરેટર
(C) એનહાન્સર (વધારો પ્રેરનાર)
(D) બંધારણીય જનીન
ઉત્તર:
(C) એનહાન્સર (વધારો પ્રેરનાર)
પ્રશ્ન 205.
જનીનની એક શૃંખલા પર AGGTATCGCAT બેઝ ક્રમ છે તો પ્રત્યાંક્તિ m-RNA શૃંખલા પરનો પૂરક ક્રમ શું હશે ? [NEET – 2018]
(A) UCCAUAGCGUA
(B) AGGUAUCGCAU
(C) ACCUAUGCGAU
(D) UGGTUTCGCAT
ઉત્તર:
(A) UCCAUAGCGUA
પ્રશ્ન 206.
સામું જોડકું પસંદ કરો : [NEET – 2018]
(A) ફાંકોઈસ જેકબ અને જેક્વિસ મોનૉડ – લેક ઑપેરોન
(B) એલેક જેફ્રીસ – સ્ટ્રેપ્ટોકોકસ ન્યૂમોની
(C) મેથ્ય મીસેલસન અને એફ. સ્ટાલ – પાઇસમ સેટાઇવમ
(D) આફ્રેડ હર્શી અને માર્યા ચેઇઝ – ટી.એમ.વી.
ઉત્તર:
(A) ફાંકોઈસ જેકબ અને જેક્વિસ મોનૉડ – લેક ઑપેરોન
પ્રશ્ન 207.
DNA ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ. [NEET – 2018]
(A) વિષાણુ
(B) ફૂગ
(C) વનસ્પતિ
(D) જીવાણુ (બેક્ટરિયમ)
ઉત્તર:
(D) જીવાણુ (બેક્ટરિયમ)
પ્રશ્ન 208.
લેક ઓપેરોનના નીચેના જનીનોને તેમની સંબંધિત નીપજ સાથે જોડો : [NEET – 2019]
(a) i જનીન | (i) β-ગેલેક્ટોસાઇડેઝ |
(b) z જનીન | (ii) પર્માએઝ |
(c) a જનીન | (iii) રીપ્રેસર |
(d) y જનીન | (iv) ટ્રાન્સએસિટાઇલેઝ |
સાચો વિકલ્પ પસંદ કરો.
ઉત્તર:
(D) (a) – (iii), (b) – (i), (c) – (iv), (d) – (ii)
પ્રશ્ન 209.
DNA અને RNA બન્નેમાં જે યુરીન જોવા મળે છે તે આ છે : [NEET – 2019].
(A) સાયટોસીન અને કાયમીન
(B) એડેનીન અને કાયમીન
(C) એડેનીન ગ્વામીન
(D) ગ્વામીન અને સાયટોસીન
ઉત્તર:
(C) એડેનીન ગ્વામીન
પ્રશ્ન 210.
અભિવ્યક્ત (પ્રદર્શિત) શ્રેણી (શૃંખલા) લેબલ (ESTs) એ સંબંધિત છે : [NEET – 2019]
(A) નવિનતમ DNA શૃંખલા (શ્રેણી)
(B) જનીન RNA તરીકે અભિવ્યક્ત થાય છે.
(C) પૉલિપેપ્ટાઇડ અભિવ્યક્તિ
(D) DNA બહુરૂપકતા (પૉલિમોઝિમ)
ઉત્તર:
(B) જનીન RNA તરીકે અભિવ્યક્ત થાય છે.
પ્રશ્ન 211.
N – ગ્લાયકોસિડિકબંધ ધરાવે છે. [માર્ચ -2020]
(A) ટ્રાયગ્લિસરાઈડ
(B) ડાયપેપ્ટાઇડ
(C) ડાયસેકેરાઈડ
(D) ન્યુક્લિઓસાઇડ
ઉત્તર:
(D) ન્યુક્લિઓસાઇડ
પ્રશ્ન 212.
5 – મિથાઈલ યુરેસીલ એટલે …………………………. . [માર્ચ – 2020]
(A) ગ્વામીન
(B) યુરેસીલ
(C) થાયમીન
(D) એડેનીન
ઉત્તર:
(C) થાયમીન
પ્રશ્ન 213.
જીનોમના કોડિંગ અને નોન કોડિંગને જાણી તેનાં કાર્યો નિર્ધારિત કરવાને …………………….. કહે છે. [માર્ચ – 2020].
(A) બૅક્ટરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ
(B) સિક્વન્સ એનોટેશન
(C) ઍક્સપ્રેસ્ડ સિક્વન્સ ટૅગ
(D) યીસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ
ઉત્તર:
(B) સિક્વન્સ એનોટેશન
પ્રશ્ન 214.
20 થાયમીન ધરાવતા 50 નાઇટ્રોજન બેઇઝ પેરવાળાં DNAમાં નાઇટ્રોજન બેઈઝ વચ્ચે કેટલા હાઈડ્રોજન બંધ જોવા મળે ? [ઓગસ્ટ – 2020]
(A) 50
(B) 90
(C) 40
(D) 130
ઉત્તર:
(D) 130
પ્રશ્ન 215.
DNAની ટેમ્પલેટ શૃંખલા ACG નાઇટ્રોજન બેઈઝ આવેલ હોય તો tRNA પરનો પ્રતિસંકેત કયો હશે ? [ઓગસ્ટ – 2020]
(A) TCG
(B) ACG
(C) UGC
(D) UAC
ઉત્તર:
(B) ACG
પ્રશ્ન 216.
કયો વિકલ્પ અવનત સંકેતો સૂચવે છે ?[ઓગસ્ટ – 2020].
(A) AAU, AUG, AAG
(B) UGG, UGC, UCG
(C) GUU, GUC, GUA
(D) UGU, UGG, UGA
ઉત્તર:
(C) GUU, GUC, GUA
પ્રશ્ન 217.
ઉત્તર:
પ્રશ્ન 218.
લેક-ઓપેરોનમાં ત્રણ બંધારણીય જનીનો (z y અને a) મળીને ક્રમિક કયા ઉલ્લેચકોનું નિર્માણ કરે છે ? [GUJCET – 2020]
(A) β – ગેલેક્ટોસાઈડેઝ, પર્માએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ
(B) β – ગેલેક્ટોસાઈડેઝ, લાયપેઝ, ટ્રાન્સએસિટાઇલેઝ
(C) β – ગેલેક્ટોસાઈડેઝ, કાર્બોક્સિલેઝ, ટ્રાન્સએસિટાઇલેઝ
(D) β – ગેલેક્ટોસાઈડેઝ, પર્માએઝ, એસિટાઇલેઝ
ઉત્તર:
(A) β – ગેલેક્ટોસાઈડેઝ, પર્માએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ
પ્રશ્ન 219.
જો બે સળંગ બેઝ જોડ વચ્ચેનું અંતર 0.34 nm હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાંના હિકુંતલાકાર DNA માં કુલ બેઝ જોડીની સંખ્યા 6.6 × 109 bp હોય તો DNA ની લંબાઈ આશરે કેટલી હશે ? [NEET -2020]
(A) 2.0 મીટર્સ
(B) 2.5 મીટર્સ
(C) 2.2 મીટર્સ
(D) 2.7 મીટર્સ
ઉત્તર:
(C) 2.2 મીટર્સ
પ્રશ્ન 220.
ભાષાંતર (ટ્રાન્સલેશન)નો પ્રથમ તબક્કો આ છે. [NEET – 2020]
(A) રીબોઝોમનું mRNA સાથે જોડાવવું.
(B) DNA ના અણુને ઓળખવું.
(C) tRNA નું એમિનોએ સાયલેશન.
(D) વિરુદ્ધ-સંકેત (એન્ટિ-કોડોન)ને ઓળખવું.
ઉત્તર:
(C) tRNA નું એમિનોએ સાયલેશન.
પ્રશ્ન 221.
પ્રત્યાંકન વખતે DNA કુંતલને ખોલવામાં સહાય કરતા ઉલ્લેચકનું નામ ઓળખો. [NEET – 2020].
(A) DNA લાઈગેઝ
(B) DNA (433
(C) DNA પોલીમરેઝ
(D) RNA પોલીમરેઝ
ઉત્તર:
(D) RNA પોલીમરેઝ
પ્રશ્ન 222.
આણ્વિક જીવવિજ્ઞાનમાં મધ્યસ્થ પ્રણાલી પ્રમાણે જનીનિક માહિતીનું વહન
(A) r-RNA
(B) m-RNA
(C) t-RNA
(D) RNA
ઉત્તર:
(B) m-RNA
પ્રશ્ન 223.
મધ્યસ્થ પ્રણાલી પ્રમાણે જનીનિક માહિતીના વહન માટે યોગ્ય ક્રમ પસંદ કરો.
(A) સ્વયંજનન, ભાષાંતરણ, પ્રત્યાંકન
(B) સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતરણ
(C) પ્રત્યાંકન, સ્વયંજનન, ભાષાંતરણ
(D) પ્રત્યાંકન, ભાષાંતરણ, સ્વયંજનન
ઉત્તર:
(B) સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતરણ
પ્રશ્ન 224.
આપેલ આકૃતિમાં X શું દર્શાવે છે ?
(A) પ્રમોટર અણુ
(B) નિગ્રાહક અણુ
(C) પ્રેરક અણુ
(D) બંધારણીય અણુ
ઉત્તર:
(B) નિગ્રાહક અણુ
પ્રશ્ન 225.
આપેલ આકૃતિમાં X શું દર્શાવે છે ?
(A) પ્રમોટર અણુ
(B) નિગ્રાહક અણુ
(C) પ્રેરક અણુ
(D) બંધારણીય અણુ
ઉત્તર:
(C) પ્રેરક અણુ
પ્રશ્ન 226.
આપેલ આકૃતિમાં X અને Y શું દશવિ છે ?
(A) પ્રમોટર અણુ, પ્રેરક અણુ
(B) નિગ્રાહક અણુ, પ્રેરક અણુ
(C) પ્રેરક અણુ, નિગ્રાહક અણુ
(D) બંધારણીય અણુ, પ્રેરક અણુ
ઉત્તર:
(B) નિગ્રાહક અણુ, પ્રેરક અણુ
પ્રશ્ન 227.
આપેલ આકૃતિમાં X શું દર્શાવે છે ?
(A) હકારાત્મક નિયમન
(C) નકારાત્મક નિયમન
(B) નિગ્રાહક નિયમન
(D) પ્રેરક નિયમન
ઉત્તર:
(A) હકારાત્મક નિયમન