GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
કયા સમુદાયના પ્રાણીઓ કોષસ્તરીય આયોજન દર્શાવે છે ?
ઉત્તર:
પ્રજીવ અને સછિદ્ર સમુદાયના પ્રાણીઓ.

પ્રશ્ન 2.
સમજાવો : સછિદ્ર સમુદાયના પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે.
ઉત્તર:
આ સમુદાયના પ્રાણીઓમાં કોષો કાર્યની દૃષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. આથી આ સમુદાયના પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે.

પ્રશ્ન 3.
કયા સમુદાયના પ્રાણીઓ અંગસ્તરીય આયોજન ધરાવે છે ?
ઉત્તર:
પૃથકૃમિ સમુદાયના પ્રાણીઓ.

પ્રશ્ન 4.
કયા સમુદાયના પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ?
ઉત્તર:
પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ.

પ્રશ્ન 5.
સંપૂર્ણ પાચનમાર્ગ એટલે શું ?
ઉત્તર:
જયારે પાચનમાર્ગ એમ બાજુએ મુખદ્વાર અને પશ્વ બાજુએ મળદ્વાર એમ બંને સ્વતંત્ર રીતે ખૂલે તો તેવા પાચનમાર્ગને સંપૂર્ણ પાચનમાર્ગ કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 6.
શબ્દ સમજાવો ; રૂધિર કોટરો.
ઉત્તર:
ખુલ્લું પરિવહનતંત્ર ધરાવતા પ્રાણીઓમાં દેહગુહાના કોટરો રૂધિરથી ભરેલા હોય છે, જેને રૂધિર કોટરો કહે છે.

પ્રશ્ન 7.
સમમિતિ એટલે શું ?
ઉત્તર:
પ્રાણીશરીરની મધ્ય અકામાંથી પસાર થતી ધરીને અનુરૂપ શરીરના સરખા ભાગોમાં થતા વિભાજનને સમમિતિ કહે છે.

પ્રશ્ન 8.
કયા સમુદાયના પ્રાણીઓ અસમમિતિય રચના ધરાવે છે ?
ઉત્તર:
સછિદ્ર અને મૃદુકાય સમુદાયના પ્રાણીઓ,

પ્રશ્ન 9.
શબ્દ સમજાવો : મધ્ય શ્લેષસ્તર,
ઉત્તર:
તિગર્ભસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે અવિદિત સ્તર આવેલ હોય છે, જેને મધ્ય પ્લેપસ્તર કહે છે.

પ્રશ્ન 10.
વ્યાખ્યા આપો : કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ.
ઉત્તર:
કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ હોતું નથી, પરંતુ બાહ્ય અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તરની હાજરી છૂટીછવાઈ કોથળીઓ સ્વરૂપે આવેલ હોય છે તેને કૂટદેહકોઇ કહે છે અને તેવા પ્રાણીઓને કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે.

પ્રશ્ન 11.
કયા સમુદાયના પ્રાણીઓમાં દેહકોષ્ઠનો અભાવ હોય છે ?
ઉત્તર:
પૃથમિ સમુદાયના પ્રાણીઓમાં.

પ્રશ્ન 12.
સમખંડતા એટલે શું ?
ઉત્તર:
કેટલાક પ્રાણીઓનું શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજિત હોય છે તેને સમખંડતા કહે છે.

પ્રશ્ન 13.
મેરૂદંડ એટલે શું ?
ઉત્તર:
દેહકોષ્ઠી પ્રાણીઓના ગર્ભવિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાતા નક્કર, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવતા અંગને મેરૂદંડ કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 14.
શબ્દ સમજાવો : છિદ્રિષ્ઠ ગુહા.
ઉત્તર:
સછિદ્ર સમુદાયના પ્રાણીઓની શરીરદીવાલ અનેક છિદ્રો ધરાવે છે, જેની મધ્યમાં આવેલ પોલાણને છિદ્રિષ્ઠ ગુહા કહે છે.

પ્રશ્ન 15.
વાદળીઓમાં પાણીના પ્રવાહનો માર્ગ સમજાવો.
ઉત્તર:
શરીરદીવાલમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો (ઓસ્ટીઆ) દ્વારા પાણી શરીરની મધ્યમાં આવેલ છિદ્રિષ્ઠ ગુહામાં પ્રવેશે છે અને તેમાંથી પાણી આશ્યક દ્વારા શરીરની બહાર નિકાલ પામે છે.

પ્રશ્ન 16.
વાદળીઓમાં અંતઃકંકાલ શેનું બનેલ હોય છે ?
ઉત્તર:
વિવિધ પ્રકારની દઢાઓ અને સ્પોજીનના રેસાઓનું બનેલ છે.

પ્રશ્ન 17.
વાદળીઓમાં સર્જાતા ડિંભના નામ આપો.
ઉત્તર:
એમ્ફિબ્લાસ્ટુલા અને પેરેનકાયમ્યુલા.

પ્રશ્ન 18.
સછિદ્ર સમુદાયના ઉદાહરણ આપો.
ઉત્તર:
સાયકોન, સ્પોર્જિલા (મીઠા જળની વાદળી), લ્યુકોસોલેનીયા, ફાયલોનેમા, યુસ્પોજિઆ (સ્નાન વાદળા).

પ્રશ્ન 19.
સમજાવો : કોઠાંત્રિ સમુદાયના પ્રાણીઓને દેશક પણ કહે છે.
ઉત્તર:
કોઠાંત્રિ સમુદાયના પ્રાણીઓના શરીર પર સૂનાંગો અને ફુખાગિકાઓ આવેલ હોવાથી તેમને દેશક પણ કહે છે.

પ્રશ્ન 20.
હાઈ ડ્રામાં સૂત્રાંગોનું કાર્ય જણાવો.
ઉત્તર:
હાઈડ્રામાં રહેલ સૂત્રાંગો આધાર સાથે જકડાઈ રહેવા માટે, પ્રતિચાર માટે તેમજ ભક્ષકને પકડવા માટે ઉપયોગી છે,

પ્રશ્ન 21.
કોઠાંત્રિ સમુદાયમાં જોવા મળતા ડિંભના નામ આપો.
ઉત્તર:
પ્લેનુલા ડિંભ,

પ્રશ્ન 22.
કોઠાંત્રિ સમુદાયના કયા પ્રાણીઓ નળાકાર સ્વરૂપ ધરાવે છે ?
ઉત્તર:
હાઈડ્રા (જળબાળ) અને સમુદ્રફૂલ (એડેસ્બિયા),

પ્રશ્ન 23.
શબ્દ સમજાવો ! ચેતાાલિકા.
ઉત્તર:
કોઠાત્રિ સમુદાયના પ્રાણીઓમાં ચેતાતંત્ર પ્રાથમિક પ્રકારનું હોય છે. આ પ્રાજ્ઞીનમાં ચેતાકોષો એ કબીજા સાથે જોડાઈ જળા જેવી રચના બનાવે છે, જેને ચેતાકાલિ કા કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 24.
કોઠાંત્રિ સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ આપો.
ઉત્તર:
ફિરંગી મનવાર, સમુદ્રફૂલ, પે ટુલા, ગોગોંનિયા, મિડીના, હાઈડ્રા (જળવ્યાળ), પરવાળા વગેરે.

પ્રશ્ન 25.
કયા સમુદાયના પ્રાણીઓ સમુદ્ર અખરોટ તરીકે ઓળખાય છે ?
ઉત્તર:
સમુદાય કંકતધરા.

પ્રશ્ન 26.
કંકતધરા સમુદાયના પ્રાણીઓ કયા પ્રકારની સમમિતિ ધરાવે છે ?
ઉત્તર:
અરિષ સમમિતિ,

પ્રશ્ન 27.
કયા સમુદાયના પ્રાણીઓ હિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?
ઉત્તર:
સમુદાય કોઠાંત્રિ અને કંકતષરા.

પ્રશ્ન 28.
ક્યુરોકીઓમાં પ્રચલનની ૨ચનાઓ જણાવો.
ઉત્તર:
આ પ્રાણીઓમાં શરીરની સપાટી પર આઠ બાહ્ય પલ્મોની તક્તીઓ આવેલ હોય છે, જેને કંકા તક્તીઓ કહે છે, જે પ્રચલનમાં મદદ કરે છે.

પ્રશ્ન 29.
સમુદાય – કંકતપરાના ઉદાહરણ જણાવો.
ઉત્તર:
હુરોબે કીઆ અને ટોનોપ્લેના.

પ્રશ્ન 30.
શબ્દ સમજાવો : કંકવત્ ઝાલર.
ઉત્તર:
મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં પ્રાવારગુહામાં પીંછા જેવી ઝાલરો આવેલી છે, જેને કંકવતું ઝાલર. કહે છે. તે શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય કરે છે.

પ્રશ્ન 31.
કાર્ય અને સ્થાન જણાવો : રેત્રીકા.
ઉત્તર:
મૃદુકાય સમુદાયના પ્રાણીઓનાં મુખમાં કરવત જેવી રચના આવેલ હોય છે, જેને ‘ત્રીકા’ કહે છે, જે ખોરાકને દળવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 32.
મૃદુકાય સમુદાયના પ્રાણીઓ કયા પ્રકારની સમમિતિય રચના દર્શાવે છે ?
ઉત્તર:
અસમમિતિય કે દ્વિપાર્શ્વ સમમિતિય.

પ્રશ્ન 33.
શબ્દ સમજાવો : પ્રાવારગુહા.
ઉત્તર:
મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં કકુદ (ખંધ) અને પ્રાવાર આવરણ વચ્ચે આવેલા અવકાશને પ્રાવારગુહા કહે છે.

પ્રશ્ન 34.
મૃદુકાય સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ જણાવો.
ઉત્તર:
પાઈલા, સેપીયા, લોલીગો, ઑક્ટોપસ, દંતકવચ, કાઈટોન.

પ્રશ્ન 35.
જલપરિવહનતંત્રની હાજરી એ કોનું લક્ષણ છે ?
ઉત્તર:
શૂળત્વચી સમુદાયના પ્રાણીઓનું.

પ્રશ્ન 36.
સમુદ્ર કમળમાં અંતઃ કંકાલ શેનું બનેલ હોય છે ?
ઉત્તર:
કેશિયમ કાર્બોનેટ (કેલ્લેરિયશ)ની અચિકાઓ કે તક્તીઓનું.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 37.
શળત્વચીમાં જોવા મળતા જલપરિવહંનતંત્રના ભાગો જણાવો.
ઉત્તર:
જલપરિવહનતંત્રમાં મેટ્રોપીરાઇટ, અરિય કેનાલ, રીંગ કેનાલ અને નાલીપગોનો સમાવેશ થાય છે,

પ્રશ્ન 38.
સ્થાન અને કાર્ય જણાવો ; જલપરિવહનતંત્ર.
ઉત્તર:
શૂળવથી સમુદાયના પ્રાણીઓમાં જલપરિવહનતંત્ર આવેલ હોય છે, જે પ્રચલન, મન, ઉર્જન અને ખોરાક પકડવા તેમજ તેના વહનમાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 39.
સામીમેરૂદડીમાં કયા પ્રકારના ડિંભ જોવા મળે છે ?
ઉત્તર:
યેનેરિયા પ્રકારના

પ્રશ્ન 40.
કયા પ્રાણીઓનો સમાવેશ સામીમેરૂદંડીમાં થાય છે ?
ઉત્તર:
બાલાનોગ્લોસસ અને સેકકોગ્લોસસ.

પ્રશ્ન 41.
બાલાનોગ્લોસસનું શરીર કેટલા ભાગોમાં વિભાજિત હોય છે ? ક્યા ક્યા ?
ઉત્તર:
ત્રણ ભાગોમાં વિભાજિત હોય છે ; ચૂંઢ, ગ્રીવા અને લાંબા ધડ.

પ્રશ્ન 42.
સેકકોગ્લોસસમાં ઉત્સર્જન અંગ તરીકે કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
સૂંઢ ગ્રંથિ.

પ્રશ્ન 43.
મેરૂદડી સમુદાયને કયા ઉપસમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવે છે ?
ઉત્તર:
મેરૂદંડી સમુદાયને ત્રણ ઉપસમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવે છે ?

  • પુછમેરૂદંડી,
  • શીર્ષમરૂદંડી અને
  • પૃષ્ઠવંશી,

પ્રશ્ન 44.
પુમેરૂ ઇડીના ઉદાહરણો જણાવો.
ઉત્તર:
એસિડિયા, સાહ્યા અને ડોલિઓલમ,

પ્રશ્ન 45.
કયા પ્રાણીઓ પૃષ્ઠવંશી છે ?
ઉત્તર:
પ્રાણીઓમાં મૈફઇ ડ પુખ્તાવસ્થાએ કાસ્થિમય કે અસ્થિય કરીડરૂંભમાં રૂપાંતર પામે, તેવા પ્રાણીઓને પૂર્વથી કહે છે,

પ્રશ્ન 46.
શીર્ષમેરૂદડી પ્રાણીઓના ઉદાહરણો જણાવો.
ઉત્તર:
બ્રેકિઓસ્ટમા અને એફિક્સસ.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 47.
ઉદયની દૃષ્ટિએ મેરૂદંડી અને અમેરૂદંડી પ્રાણીઓ કઈ રીતે જુદા પડે છે ?
ઉત્તર:
મેરૂદંડીમાં હદય અન્નમાર્ગની વય બાજુએ આવેલ હોય છે, જયારે અમેરૂદંડીમાં હૃદયનો અભાવ હોય છે, જ્યારે હદય અન્નમાર્ગની પૃષ્ઠ બાજુએ આવેલ હોય છે.

પ્રશ્ન 48.
પૃથુકૃમિઓને ચપટાકૃમિ પણ કહે છે. સમજાવો.
ઉત્તર:
પૃથુકૃમિ પ્રાણીઓનું શરીર પૃષ્ઠ-વક્ષ બાજુએ ચપટું હોવાથી તેમને ચપટાકૃમિ પણ કહે છે.

પ્રશ્ન 49.
ત્રિગર્ભસ્તરી અને અદેહકોષ્ઠી પ્રાણી સમુદાય જણાવો.
ઉત્તર:
સમુદાય – પૃથુકૃમિ.

પ્રશ્ન 50.
કયા પૃથુકૃમિ પ્રાણીમાં પાચનતંત્રનો અભાવ હોય છે ?
ઉત્તર:
પટ્ટીકૃમિ.

પ્રશ્ન 51.
પ્લેનેરિયામાં આવૃતિનિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ અંગ જણાવો.
ઉત્તર:
જ્યોતકોષો (Flame cells).

પ્રશ્ન 52.
પૃથુકૃમિ પ્રાણીઓ યજમાન પ્રાણીશરીરની અંદર ચોંટી રહેવા માટે કઈ રચનાઓ વિકસાવે છે ?
ઉત્તર:
તેઓમાં યજમાન સાથે ચોંટી રહેવા માટે હુક, અંકુશો કે ચૂષકો જેવી રચના વિકાસ પામે છે.

પ્રશ્ન 53.
ત્રિગર્ભસ્તરીય અને કૂટદેહકોષ્ઠી પ્રાણી સમુદાય જણાવો.
ઉત્તર:
સમુદાય – સૂત્રકૃમિ.

પ્રશ્ન 54.
સૂત્રકૃમિ પ્રાણીઓમાં આવેલ ઉત્સર્ગ અંગ જણાવો.
ઉત્તર:
સૂત્રકૃમિઓમાં ઉત્સર્જન અંગ તરીકે શાખિત ઉત્સર્ગિકાનો આવેલ હોય છે, જે ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીરગુદામાંથી નકામા પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરે છે.

પ્રશ્ન 55.
સૂત્રકૃમિ પ્રાણીઓના ઉદાહરણ આપો.
ઉત્તર:
કરમિયું, વૃકેરિયા, સાયલોસ્ટોમા વગેરે.

પ્રશ્ન 56.
સૌ પ્રથમ સાચી શરીરગુહા ધરાવતો પ્રાણી સમુદાય જણાવો.
ઉત્તર:
સમુદાય – નૂપુરક.

પ્રશ્ન 57.
નૂપુરક સમુદાયમાં આવેલ પ્રાણીઓનાં કયા પ્રચલન અંગો જોવા મળે ?
ઉત્તર:
અળસિયા – વજ કેશો,
રેતીકીઝ – અભિચરણપાદ,
જળો – શોષકો.

પ્રશ્ન 58.
નૂપુરક સમુદાયમાં કર્યું પ્રાણી દ્વિગૃહી છે ?
ઉત્તર:
રેતીકીડો,

પ્રશ્ન 59.
અળસિયામાં હિમોગ્લોબીન ક્યાં આવેલ હોય છે ?
ઉત્તર:
અળસિયામાં હિમોગ્લોબીન રૂધિરરસમાં દ્રાવ્ય થયેલ હોય છે,

પ્રશ્ન 60.
નિર્મોચન એટલે શું ?
ઉત્તર:
સંધિપાદ સમુદાયના પ્રાણીઓનું શરીર કાઈટીનના બનેલા બર્દિકંકાલથી આવરિત હોય છે, જેનો વૃદ્ધિ અને વિકાસ દરમિયાન ચોક્કસ સમયાંતરે ત્યાગ થાય છે. આ ક્રિયાને નિર્મોચન કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 61.
સંધિપાદ સમુદાય પ્રાણીઓમાં આવેલ ઉત્સર્જન અંગો જણાવો.
ઉત્તર:
ઝાલરો, ઝાલરપોથી, ફેફસાંપોથી, શ્વાસનલિકાતંત્ર.

પ્રશ્ન 62.
તીડમાં શ્વસનરંજક દ્રવ્ય તરીકે શું આવેલ હોય છે ?
ઉત્તર:
હિમોસાનીન.

પ્રશ્ન 63.
સંધિપાદ સમુદાયનું કર્યું પ્રાણી જીવંત અશ્મિ છે ?
ઉત્તર:
કિંગ કેબ.

પ્રશ્ન 64.
માર્થિક રીતે ઉપયોગી કીટકોના નામ આપો.
ઉત્તર:
મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીટક.

પ્રશ્ન 65.
શબ્દ સમજાવો = શિરોરસ.
ઉત્તર:
કેટલાક કીટકોમાં શીર્ષ અને ઉરસ જોડાઈને શિરોરસ બનાવે છે,

પ્રશ્ન 66.
સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં ફલન અને ગર્ભવિકાસ વણવો.
ઉત્તર:
આ પ્રાણીઓ અંતઃફલન દર્શાવે છે, તેઓ અંડપ્રસવી છે અને સીધો કે પરોક્ષ ગર્ભવિકાસ દેશવિ છે,

પ્રશ્ન 67.
ગૃપમુખા વર્ગના પ્રાણીઓમાં પ્રજનનની ક્રિયા સમજાવો.
ઉત્તર:
આ વર્ગના પ્રાણીઓ દરિયાઈ છે, પરંતુ અંડજનન મીઠા પાણીમાં કરે છે. અંડજનન બાદ થોડાક દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે. તેમના ડિલ્મ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે.

પ્રશ્ન 68.
લેમે મત્સ્ય વર્ગમાં સમાવિષ્ટ પ્રાણી છે ? શા માટે ?
ઉત્તર:
લેગ્યે મત્સ્ય વર્ગમાં સમાવિષ્ટ પ્રાણી નથી, તેનો સમાવેશ ચૂપમુખા વર્ગમાં થાય છે. આ વર્ગના બધા જ સભ્યોમાં મુખ્ય અગ્રવ બાજુએ આવેલ હોય છે,

પ્રશ્ન 69.
કયા પ્રાણીખો અંડજનન મીઠા પાણીમાં કરે છે અને ડિમમ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે ?
ઉત્તર:
લેખ્ખ અને હેગફિશ.

પ્રશ્ન 70.
કાસ્થિ મલ્યો હંમેશાં તરતા રહે છે. કારણ આપો.
ઉત્તર:
કાસ્થિ મોમાં વાતાશયોનો અભાવ હોય છે. આથી તેઓ ડૂબી ન જાય તે માટે તેઓ સતત તરતી રહે છે,

પ્રશ્ન 71.
કયા પ્રાણીઓમાં ત્વચા પ્લેનોઇડ ભીંગડાથી આવરિત છે ?
ઉત્તર:
કાસ્થિ મલ્યો જેવી કે ડોગ-ફિશા, સો-ફિશ, ગ્રેટ-વ્હાઈટ શાર્ક, રે-ફિશ વગેરે,

પ્રશ્ન 72.
કઈ મત્સ્ય ઇલેક્ટ્રીક અંગો ધરાવે છે ?
ઉત્તર:
કાસ્થિ મજ્ય ટોર્પિડો.

પ્રશ્ન 73.
કઈ કાસ્થિ મલ્ય ઝેરી ડંખ ધરાવે છે ?
ઉત્તર:
કાસ્થિ મજ્ય ટ્રાયગોન.

પ્રશ્ન 74.
અસ્થિ મજ્યની સપાટી પર કયા પ્રકારના ભીંગડા આવેલ છે ?
ઉત્તર:
સાયક્લોઇડ અને ટીનોઇડ.

પ્રશ્ન 75.
સ્થાન અને કાર્ય જણાવો : વાતાશયો.
ઉત્તર:
અસ્થિ મજ્યોમાં વાતાશયો આવેલ હોય

પ્રશ્ન 76.
સ્થાન અને કાર્ય જણાવો : વાતાશયો.
ઉત્તર:
અસ્થિ મત્સ્યોમાં વાતાશયો આવેલ હોય છે, જે પ્રાણીઓને તરવામાં મદદ કરે છે.

પ્રશ્ન 77.
માછલીઘરમાં લડાકુ માછલી તરીકે કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
અસ્થિ મત્યુ – બેટ્ટ. (Beta),

પ્રશ્ન 78.
અસ્થિ મજ્યોના ઉદાહરણ આપો.
ઉત્તર:
દરિયાઈ ઊડતી માછલી (Exocoetus), સમુદ્રઘોડો (Hippocampus), રોહુ, કટલા, મૃગલ, એંજલ માછલી.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 79.
ઉપાંગવિહીન ઉભયજીવી પ્રાણીનું ઉદાહરણ આપો.
ઉત્તર:
ઇધ્ધિઓફિસ.

પ્રશ્ન 80.
સ્થાન અને કાર્ય જણાવો ? અવસારણી.
ઉત્તર:
ઉભયવર્ગી વર્ગના પ્રાણીઓમાં અન્નમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનનમાર્ગ એક જ કૌટરમાં ખુલે છે તેને અવસારણી કહે છે, જેના દ્વારા મળત્યાગ, મૂત્રત્યાગ અને જનનકોષોનો ત્યાગ કરે છે.

પ્રશ્ન 81.
ટોડમાં સનઅંગો જણાવો.
ઉત્તર:
ઝાલરો, ફેફસાં અને ત્વચા.

પ્રશ્ન 82.
કેવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહે છે ?
ઉત્તર:
આ વર્ગના પ્રાણીઓમાં ગર્ભાવસ્થા જલજ જીવનને, જયારે પુખ્તાવસ્થા જલજ અને સ્થલજ બંને જીવનને અનુકૂળ હોય છે. આથી આ પ્રાણીઓને ઉભયજીવી કહે છે.

પ્રશ્ન 83.
કયા પ્રાણીઓમાં હૃદય ત્રિખંડી હોય છે ?
ઉત્તર:
વર્ગ – સરિસૃપમાં.

પ્રશ્ન 84.
કર્યું સરિસૃપ પ્રાણી ચતુખંડીય હૃદય ધરાવે છે ?
ઉત્તર:
મગર,

પ્રશ્ન 85.
પક્ષીઓમાં બાહ્યકંકાલ તરીકે શું આવેલ હોય છે ?
ઉત્તર:
પીંછા, ભીંગડા, શીંગડા, નખ, નહીર વગેરે.

પ્રશ્ન 86.
વિહગના પાચનમાર્ગની રચના જણાવો.
ઉત્તર:
વિહગમાં પાચનમાર્ગમાં ખોરાકના સંગ્રહ માટે અન્નસંગ્રહાશય અને ખોરાકને દળવા અને ભરડવા માટે પૈષણી જેવા વધારાના કોટરો આવેલા હોય છે,

પ્રશ્ન 87.
સરિસૃપ ક્યા ઉત્સર્ગ દ્રવ્યોનો ત્યાગ કરે છે ?
ઉત્તર:
યુરિક એસિડ.

પ્રશ્ન 88.
ઊડી ન શકનાર પક્ષીઓના નામ આપો.
ઉત્તર:
શાહમૃગ, ઈમુ, પશ્વિન.

પ્રશ્ન 89.
કારણ આપો : વિહગ અને સસ્તનમાં સંતતિઓની ઉતર જીવિતા વધુ હોય છે.
ઉત્તર:
આ બંને વર્ગના પ્રાણીઓમાં સંતતિના જન્મ બાદ પિતૃપાલનવૃત્તિ સારી જોવા મળે છે. આથી સંતતિઓની કતરજીવિતામાં વધારો થાય છે,

પ્રશ્ન 90.
અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ?
ઉત્તર:
બતકચાંચ,

પ્રશ્ન 91.
અપત્યપ્રસવી પ્રાણી એટલે શું ?
ઉત્તર:
જે પ્રાણીઓ શિશુને જન્મ આપે તે પ્રાણીઓને અપત્યપ્રસવી પ્રાણીઓ ‘ કહે છે. ઉદા. તરીકે, સસ્તન પ્રાણીઓ.

પ્રશ્ન 92.
સસ્તન (મનુષ્યમાં આવેલ દાંતના પ્રકાર જણાવો.
ઉત્તર:
છેદકદાંત, રાશીદાંત, અગ્રદાઢ અને દાઢ.

પ્રશ્ન 93.
હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણીનું ઉદાહરણ આપો.
ઉત્તર:
ચામાચિડીયું.

પ્રશ્ન 94.
સમજાવો : ડોલ્ફિન અને વહેલ માછલી નથી.
ઉત્તર:
ડોલ્ફિન અને ઢેલ જલીય જીવન માટે અનુકૂલિત થયેલાં સસ્તન પ્રાણી છે. તેઓ સ્તનગ્રંથિ, ચતુબંડીય હૃદય, અપત્યપ્રસવી પ્રાણીઓ છે. આમ, તેઓ બધા સસ્તન પ્રાણીઓના ગુણધર્મ ધરાવે છે માટે તેઓ મત્સ્ય નથી.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
તફાવત આપો પેશીસ્તરીય આયોજન અને અંગતંત્રસ્તરીય આયોજન.
ઉત્તર:
આયોજનના સ્તરો (Levels of Organisation)- પ્રાણીસૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, છતાં તેમાંના બધાં જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી.

કોષીયસ્તર આયોજન :

  • પ્રજીવ સમુદાયના પ્રાણીઓ રચના અને કાર્યની દષ્ટિએ એકકોષી છે.
  • સછિદ્ર (વાદળી) સમુદાયના પ્રાણીઓ બહુકોષી હોવા છતાં તેમાં કોષ કાર્યની દૃષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. આથી, આ સમુદાયના પ્રાણીઓ કોષીયસ્તરે આયોજન ધરાવે છે,
  • પેશીસ્તરીય આયોજન : – કોઠાંત્રિઓમાં કોષોની ગોઠવન્ની વધુ જટિલ છે. અહીં, સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશી બનાવે છે. આથી તેને શિસ્તરીય આયોજન કહે છે.
  • અંગસ્તરીય આયોજન ; – પૃથુકૃમિ સમુદાયના સભ્યોમાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી અંગોની રચના કરે છે, તેથી તેઓ અંગસ્તરીય આયોજન દેશવિ છે.
  • અંગતંત્રસ્તરીય આયોજન ; = નૂપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરૂદંડી સમુદાયના પ્રાણીઓમાં અંગો, કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા હોય છે તેમજ દરેક તંત્ર ચોકકસ દેહધાર્મિક કાર્ય સાથે સંકળાયેલ છે.
  • આ પ્રકારના આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે,
  • પ્રાણીસૃષ્ટિના દરેક બહુકોષીય પ્રાણી સમુદાયોમાં અંગતંત્રોની રચના જુદી જુદી હોય છે.

(i) પાચનમાર્ગ (અન્નમાર્ગ) :
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 1

(ii) પરિવહનતંત્ર :
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 2

પ્રશ્ન 2.
તફાવત આપો અપૂર્ણા પાચનમાર્ગ અને સંપૂર્ણ પાચનમાર્ગ.

તફાવત આપો : ખુલ્લું પરિવહનતંત્ર અને બંધ પરિવહનતંત્ર.

તફાવત આપો : દ્વિપાર્શ્વ સમમિતિ અને અરિય સમમિતિ.
ઉત્તર:
સમમિતિ (Symmetry)- પ્રાણીશરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરીને અનુરૂપ શરીરના સરખા ભાગોમાં થતા વિભાજનને સમમિતિ કહે છે.
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 3

પ્રશ્ન 5.
તફાવત આપો : દેહકોષ્ઠી પ્રાણીઓ અને અદેહકોષ્ઠી પ્રાણીઓ.
ઉત્તર:
દેહકોષ્ઠ (શરીરગુહા) (Coelom)-
પ્રાણીઓમાં શરીરદીવાલ અને પાચનમાર્ગની વચ્ચે આવેલ અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય તેને દેહકોષ્ઠ કહે છે. દેહકોષ્ઠના આધારે પ્રાણીઓને ત્રણ પ્રકારમાં વિભાજિત કરાય છે.
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 4

પ્રશ્ન 6.
ટૂંકમાં સમજાવો :
(i) ખંડતા અને
(i) મેરૂદંડ.
ઉત્તર:
ખંડતા (Segmentation)-
કેટલાક પ્રાણીઓનું શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજિત હોય છે તેને સમખંડતા કહે છે. નૂપુરક સમુદાયના પ્રાણીઓમાં સમખંડીય ખંડતા જોવા મળે છે.

મેરૂદંડ (Notochord)
‘મોટાભાગનાં દેહકોષ્ઠી પ્રાણીઓના ગર્ભવિકાસ દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાતા નક્કર, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવતા અંગને મેરૂદંડ કહે છે.
તે અન્નમાર્ગની પૃષ્ઠ અને ચેતાજુની વક્ષ બાજુએ આવેલ છે.
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 5

પ્રશ્ન 7.
એકાંતરજનન એટલે શું ? પ્રાણીઓમાં ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:
કેટલાક કોષાંત્રિ પ્રાણીઓ બંને સ્વરૂપો જેવા કે સ્થાયી નળાકાર સ્વરૂપે અને મુક્ત તરતા છત્રક સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તેને એકાંતરજનને કહે છે. ઉદા. તરીકે ઓબેલીયા, ઓબેલીયામાં પુખ કો અલિંગી પ્રજનન દર્શાવી છત્રકો સર્જે અને છત્રક લિંગી પ્રજનન દર્શાવી પુષ્પકો સર્જે છે,

પ્રશ્ન 8.
નીચે આપેલ પ્રાણીઓના બે-બે વિશિષ્ટ લક્ષણો જણાવો.
(1) વંદો,
(2) પ્લેનેરીયા,
(3) ફાયલેરીયા કૃમિ.
ઉત્તર:
1. સમુદાય – સંધિપાદ (Arthropoda)

  • આ સમુદાયના પ્રાણીઓમાં ઉપાંગો સાંધાવાળા હોવાથી તેમને સંધિપાદ તરીકે ઓળખવામાં આવે છે.
  • પણ આ પ્રાણીસૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય છે કે જેમાં કીટકો સમાવેશિત છે.
  • પૃથ્વી પર નામકરણ કરેલ બધી જાતિઓ પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાદ સમુદાયની જાતિઓ છે.
  • પાર આયોજન : પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે.
  • સમમિતિ : પ્રાણીઓનું શરીર દ્વિપાર્થ સમમિતિ દર્શાવે છે.
  • ગર્ભસ્તર : પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠધારી અને ખંડોયુક્ત શરીર ધરાવે છે. (સમખંડીય ખંડતા ધરાવે છે.)
  • શરીરરચના : આ સમુદાયના પ્રાણીઓના શરીર કાઈટીનના બનેલ બહિકંકાલથી આવરિત હોય છે, જેનો વૃદ્ધિ અને વિકાસ દરમિયાન ચોક્કસ સમયાંતરે ત્યાગ થાય છે, જે ક્રિયાને નિર્મોચન કહે છે.
  • પ્રાણીઓનું શરીર શીર્ષ, ઉરસ અને ઉદર એમ ત્રણ ભાગોમાં વિભાજિત હોય છે. કેટલાક પ્રાણીઓમાં શીર્ષ અને ઉરસ જોડાઈ શીરીરસ બનાવે છે.
  • શરીરના ખંડોમાંથી સાંધાવાળા ઉપાંગો સર્જાય છે . (Arthros Joint / સાંધા, Poda – appendages / ઉપાંગો).
  • શ્વસન કે સને નંગ તરીકે ઝાલરો, ઝાલરપોથી, ફેફસાંપોથી કે શ્વસનનલિકાતંત્ર આવેલ હોય છે,
  • રૂધિરાભિસરણતંત્ર : ખુલ્લા પ્રકારનું હોય છે. શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોસાયેનીન હોય છે,
  • ઉત્સર્જન અંગો : ઉત્સર્ગ અંગો તરીકે હરિતપિંડ અથવા માલ્પિધિયન નલિકાઓ જોવા મળે છે.
  • સંવેદી અંગો : સંવેદી અંગો તરીકે સાદી કે સંયુક્ત આંખો, સ્પર્શક, સ્થિત કોઇ (સમતોલન અંગ). વગેરેનો સમાવેશ થાય છે.
  • ચેતાતંત્ર : શરીરની વ બાજુએ આવેલું, ચેતાકંદો, ચેતાસૂત્ર અને વચેતારજજુનું બનેલ છે.
  • પ્રજનન : મોટાભાગનાં પ્રાણીઓ એકલિંગી (દ્વિગૃહી) છે. લિંગી પ્રજનન દર્શાવે, કેટલાક પ્રાણીઓમાં અસંયોગીજનને પણ જોવા મળે છે.
  • ફલન અને ગર્ભવિકાસ : અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે, ગર્ભવિકાસ સીધો અથવા પરોક્ષ પ્રકારનો જોવા મળે.
  • ઉદારણો : કે આર્થિક રીતે ઉપયોગી કીટ કો. ; મધમાખી (Apis – Honey Bee), રેશમના કીડા (Bombay – Silkworm),લાખ આપતા કીટક (Laccifer – Lac insect).
  • વાહકો ; એનોફિલિસ (Anopheles), ક્યુલેક્સ (Culex), એડિસ (Aedex),
  • ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો : તીડ (Locusta – Locast).
  • જીવંત અદ્ધિ કિંગ કેબ (Limulus king crab).

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 6

2. સમુદાય – સૂત્રકૃમિ (Aschelminthes)

  • આ સમુદાયના પ્રાણીઓનું શરીર લાંબા, સૂત્ર જેવું અને બંને છેડે અણીદાર હોવાથી તેમને સૂત્રકૃમિ કહે છે તેમજ આ
  • સમુદાયના પ્રાણીઓ આડા છેદમાં ગોળ દેખાય છે, તેથી તેઓને ગોળકૃમિ (રાઉન્ડ વોર્મ) કહે છે.
  • વસવાટ : આ સમુદાયના પ્રાણીઓ મુક્તજીવી, જલજ કે સ્થળજ અથવા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પરોપજીવી જીવન ગુજારે છે.
  • આયોજન : પ્રાણીઓનું શરીર અંગતંત્ર સ્તરીય આયોજન – ધરાવે છે.
  • સમમિતિ : દ્વિપાર્શ્વ સમમિતિય રચના દર્શાવે.
  • ગર્ભસ્તર : ત્રિગર્ભસ્તરીય અને આભાસી શરીરગુહા (કૂટદેહકોષ્ઠ) ધરાવતા પ્રાણીઓ.
  • પાચનમાર્ગ : પાચનતંત્ર સંપૂર્ણ પ્રકારનો અને વિકાસ પામેલ સ્નાયુઅલ કંઠનળી ધરાવે.
  • ઉત્સર્જન : ઉત્સર્જન અંગ તરીકે શાખિત ઉત્સર્ગ નલિકાઓ આવેલ, જે ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીરગુહામાંથી નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ કરે છે.
  • પ્રજનન : લિંગભેદ દર્શાવતા પ્રાણીઓ એટલે કે નર અને માદા પ્રાણી જુદા જોવા મળે. ઘણી વાર માદા પ્રાણી નર કરતાં લાંબુ હોય.
  • ફલન અને ગર્ભવિકાસ : અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ, ગર્ભવિકાસ મોટાભાગે સીધો એટલે કે જેમાં બાળ સ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ હોય છે અથવા ગર્ભવિકાસ પરોક્ષ પ્રકારનો હોય.
  • ઉદાહરણો : કરમિયું, વૃકેરેરિયા (ફાયલેરિયા કૃમિ), એસાયલોસ્ટોમા.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 7

3. સમુદાય – પૃથુકૃમિ (Platyheiminthes) –

  • આ પ્રાણીઓનું શરીર પૃષ્ઠ-વશ્વ બાજુએ ચપટું હોવાથી તેમને પૃથુકૃમિ (ચપટા કૃમિ) તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • વસવાટ : આ પ્રાણીઓ મુક્તજીવી કે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃપરોપજીવન ગુજારે છે.
  • આયોજન : આ પ્રાજ્ઞીઓ અંગસ્તરીય આયોજન દર્શાવે.
  • સમમિતિ : પ્રાજ્ઞીઓનું શરીર દ્વિપાર્શ્વ સમમિતિય સમમિતિ દવે,
  • ગર્ભસ્તર : સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી, અદેહકોષ્ઠી પ્રાણીઓ છે.
  • રચના : પ્રાણીઓના પરોપજીવી સ્વરૂપો યજમાન સાથે પટ્ટીકૃમિ ચોંટવા માટે અંકુશો કે ચૂષકો જેવી રચના ધરાવે,
    તેમાંના કેટલાક પ્રાણીઓ તેમની સપાટી દ્વારા યજમાને પ્રાણીના શરીરમાંથી સીધા જ પોષકદ્રવ્યોનું શોષણ કરે છે.
  • પાચનમાર્ગ : પાચનમાર્ગ અપૂર્ણ, શાખિત અને મળદ્વાર વગરનો હોય અથવા કેટલાક પ્રાણીઓમાં પાચનતંત્રનો અભાવ હોય, ઉદા, પટ્ટીકૃમિ.
  • ચેતાતંત્ર : શરીરની વક્ષ બાજુએ આવેલ, જે ચેતાકડી, ચેતાકંદ અને ચેતાઓ ધરાવતું અને ચેતાસૂત્ર વડે રચાતી. નિસરણી આકારનું હોય છે.
  • ઉત્સર્જનતંત્ર : ફિન્સર્ગ એકમ તરીકે વિશિષ્ટકરણ પામેલા જ્યોતકોષો આવેલા હોય, જે આકૃતિ નિયમન અને યકૃતકૃમિ ઉત્સર્જનમાં મદદરૂપ છે.
  • પ્રજનન : પ્રાણીઓ ઉભયલિંગી હોવાથી લિંગભેદ જોવા મળતો નથી, સ્વફલન દ્વારા લિંગી પ્રજનન દેશવિ. પ્લેનેરીયા જેવા પ્રાણીઓ ઊચી પુનઃસર્જન ક્ષમતા ધરાવે,
  • ફુલન અને ગર્ભવિકાસ : ફલન અંતઃ પ્રકારનું અને ગર્ભવિકાસ પરીશ જોવા મળે.
  • ઉદાહરણો : પટ્ટીકૃમિ, યકૃતકૃમિ, પ્લેનેરિયા વગેરે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 8

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 9.
તફાવત આપો : પુચ્છમેરૂદંડી પ્રાણીઓ અને શીર્ષમેરૂદંડી પ્રાણીઓ.
ઉત્તર:
સમુદાય – મેરૂદંડી (Chordata)

  • આ સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુએ નક્કર, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવતું મેરૂદંડ વિકાસ પામે છે. આવું મેરૂદંડ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતું નથી.
  • આ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્વ સમમિતિય, સમખંડીય ખંડતા અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે.
  • ચેતારજુ મેરુદંડ જ તેઓમાં પશ્ચ ગુદાપુચ્છ જીવનભર કે જીવનના કેટલાક તબક્કામાં જોવા મળે છે.
  • કંઠનાલય ઝાલરફાટો કેટલાક તબક્કામાં હાજર.
  • પશ્ચગુદા ભાગ રૂધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું જોવા મળે.
  • ઝાલરફાટો પૃષ્ઠ ચેતાજુ જેનો અગ્ર છેડો સામાન્ય રીતે મોટો થઈ મગજ બનાવે.
  • પર એકલિંગી પ્રાણીઓ છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 9

તફાવત : મેરૂદંડ પ્રાણીઓ અને અમેરૂદંડી પ્રાણીઓ :
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 10

મેરૂદંડી સમુદાયનું વર્ગીકરણ :
મેરૂદંડી સમુદાયને ત્રણ ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે.

  • (i) પુચ્છમેરૂદંડી (Urochordata) કે કંચુક મેરૂદંડી (Tunicate)
  • (ii) શીર્ષમેરૂદંડી (Cephalochordara)
  • (iii) પૃષ્ઠવંશી (Vertebrata)

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 12

પૃષ્ઠવંશી :

  • આ ઉપસમુદાયના પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરૂદંડ ધરાવે છે. પુખ્તાવસ્થાએ મેરૂદંડ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે, આથી, કહી શકાય કે બધા પૃવંશીઓ એ મેરૂદંડીઓ છે, પરંતુ બધા મેરૂદંડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી,
  • પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરૂદંડી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણો ઉપરાંત અન્ય લક્ષણો ધરાવે છે. જેમ કે ;
    તેમની ત્વચા રક્ષણાત્મક બાહ્યકંકાલ જેવા કે ભીંગડા, પછા, વાળ, ખરી, નખ, શીંગડા વગેરેથી આવરિત હોય છે,
  • રૂધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું, હૃદય વસ બાજુએ આવેલ, સ્નાયુમય અને બે, ત્રણ કે ચાર ખંડોનું બનેલ.
  • ઉત્સર્જન અને ખાસૃતિ નિયમન જોડમાં આવેલ મૂત્રપિંડ દ્વારા થાય,
  • પ્રચલન અંગો તરીકે મીનપક્ષો (અથવા) ઉપાંગો આવેલા.

પૃષ્ઠવંશી ઉપસમુદાયનું વર્ગીકરણ :
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 13

પ્રશ્ન 10.
પૃષ્ઠવંશીઓના કોઈપણ ત્રણ લક્ષણો જણાવો.
ઉત્તર:
સમુદાય – મેરૂદંડી (Chordata)

  • આ સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુએ નક્કર, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવતું મેરૂદંડ વિકાસ પામે છે. આવું મેરૂદંડ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતું નથી.
  • આ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્વ સમમિતિય, સમખંડીય ખંડતા અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે.
  • ચેતારજુ મેરુદંડ જ તેઓમાં પશ્ચ ગુદાપુચ્છ જીવનભર કે જીવનના કેટલાક તબક્કામાં જોવા મળે છે.
  • કંઠનાલય ઝાલરફાટો કેટલાક તબક્કામાં હાજર.
  • પશ્ચગુદા ભાગ રૂધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું જોવા મળે.
  • ઝાલરફાટો પૃષ્ઠ ચેતાજુ જેનો અગ્ર છેડો સામાન્ય રીતે મોટો થઈ મગજ બનાવે.
  • એકલિંગી પ્રાણીઓ છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 9

તફાવત : મેરૂદંડ પ્રાણીઓ અને અમેરૂદંડી પ્રાણીઓ :
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 10

મેરૂદંડી સમુદાયનું વર્ગીકરણ :
મેરૂદંડી સમુદાયને ત્રણ ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે.

  • પુચ્છમેરૂદંડી (Urochordata) કે કંચુક મેરૂદંડી (Tunicate)
  • શીર્ષમેરૂદંડી (Cephalochordara)
  • પૃષ્ઠવંશી (Vertebrata)

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 12

પૃષ્ઠવંશી :

  • આ ઉપસમુદાયના પ્રાણીઓ ગર્ભકાળ દરમિયાન મેરૂદંડ ધરાવે છે. પુખ્તાવસ્થાએ મેરૂદંડ કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે છે, આથી, કહી શકાય કે બધા પૃવંશીઓ એ મેરૂદંડીઓ છે, પરંતુ બધા મેરૂદંડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી,
  • પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરૂદંડી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણો ઉપરાંત અન્ય લક્ષણો ધરાવે છે. જેમ કે ;
    તેમની ત્વચા રક્ષણાત્મક બાહ્યકંકાલ જેવા કે ભીંગડા, પછા, વાળ, ખરી, નખ, શીંગડા વગેરેથી આવરિત હોય છે,
  • રૂધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું, હૃદય વસ બાજુએ આવેલ, સ્નાયુમય અને બે, ત્રણ કે ચાર ખંડોનું બનેલ.
  • ઉત્સર્જન અને ખાસૃતિ નિયમન જોડમાં આવેલ મૂત્રપિંડ દ્વારા થાય,
  • પ્રચલન અંગો તરીકે મીનપક્ષો (અથવા) ઉપાંગો આવેલા.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 13

પ્રશ્ન 11.
કારણ આપો : ‘બધા પૃષ્ઠવંશીઓ એ મેરૂદંડીઓ છે, પરંતુ બધા મેરૂદડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી.”
ઉત્તર:
મેરૂદંડી પ્રાણીઓમાં શરીરની પૃષ્ઠ બાજુએ નક્કર, સ્થિતિસ્થાપક, સળિયા જેવી રચના ધરાવતું મેરૂદંડ વિકાસ પામે છે, પૃષ્ઠવંશીઓમાં ગર્ભકાળ દરમિયાન મેરૂદંડ કાસ્થિમય કે અસ્થિમય કરોડરતંભમાં રૂપાંતર પામે છે. આથી કહી શકાય કે, બધા પૃષ્ઠવંશીઓ એ મેરૂદંડીઓ છે, પરંતુ બધા મેરૂદં ડીઓ એ પૃષ્ઠવંશીઓ નથી,

પ્રશ્ન 12.
પક્ષીઓમાં ઉપાંગોની રચના જણાવો.
ઉત્તર:
વર્ગ – વિહગ (Aves) ‘ સામાન્ય રીતે આ વર્ગના પ્રાણીઓ પક્ષીઓ તરીકે ઓળખાય છે.
પીંછાઓની હાજરી એ વિહગ (પક્ષીઓ)ની લાક્ષણિકતા છે. તેમાંના મોટાભાગનાં ઉડી શકે છે. (અપવાદરૂપે – શાહમૃગ).
GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 14

જડબાનું ચાંચમાં રૂપાંતર થયેલું હોય છે. દાંતનો અભાવ હોય છે.

  • પાચનમાર્ગમાં ખોરાકના સંગ્રહ માટે અન્નસંગ્રહાશય અને ખોરાકને દળવા અને ભરડવા માટે પૈષણી જેવા વધારાના કોટરો આવેલા.
  • કંદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય અને મહાધમની કમાન જમણી બાજુએ વળેલ, વચા શુષ્ક અને પૂંછડીના તલ ભાગે તૈલી ગ્રંથિ સિવાય કોઈપણ ગ્રંથિઓ વગરની,
  • ઉષ્ણ રૂધિરવાળા (સમતાપી) પ્રાણીઓ એટલે કે તેઓ શરીરનું તાપમાન સતત જાળવી રાખવા સક્ષમ છે.
  • શ્વસન ફેફસાં દ્વારા કરે. ફેફસાંની સાથે વાતાશયો સંકળાયેલા છે, જે શ્વસનમાં પૂરક (મદદરૂ૫) બને છે.
  • એકલિંગી પ્રાણીઓ, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, અંતઃફલન અને સીધો ગર્ભવિકાસ દર્શાવતા અંડપ્રસવી પ્રાણીઓ છે.
  • ઉદાહરણો : કાગડો (Crow – Corvus), કબૂતર (Pigeon – Columba), પૌપટ (Parrot – Psittacula) શાહમૃગ (Ostrich – Struthio). મોર (Peacock – Pavo) પેગ્વિન (Penguin – Aptenodytes), ગીધ (Vulture – Neophron).

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 16

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

પ્રશ્ન 13.
પક્ષીઓમાં હાડકાંઓની રચના જણાવો. (અથવા) કારણ આપો : પક્ષીઓ ઊડી શકે છે.

નીચે આપેલ પ્રાણીઓ સમાવિષ્ઠ વર્ગના ત્રણ લક્ષણો જણાવો.
(i) ડોલ્ફિન,
(ii) સાલામાન્ડર,
(iii) હેગ-ફિશ.
ઉત્તર:
વર્ગ ચૂષમુખા (Cyclostomata)

  • આ પ્રાણીઓમાં મુખ અગ્ર-વક્ષ બાજુએ, ગોળાકાર, જડબાવિહીન તેમજ ચૂષક પ્રકારનું હોવાથી આ વર્ગને ચૂષમુખા કહે છે.
  • આ વર્ગના બધા જ સભ્યો કેટલીક માછલીઓ પર બાહ્ય પરોપજીવીઓ છે.
  • શ્વસન : શ્વસન માટે 6 – 15 જોડ ઝાલરફાટો ધરાવે છે.
  • અંતઃકંકાલ : ખોપરી અને કરોડસ્તંભ કાસ્થિમય છે. ત્વચા ભીંગડાવિહીન છે. તેમાં એકકોષીય ? શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે છે. યુગ્મ મીનપક્ષોનો અભાવ હોય છે.
  • પરિવહનતંત્ર : બંધ પ્રકારનું, હૃદય દ્વિખંડી હોય. ઉત્સર્જન : ઉત્સર્ગ અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ હોય.
  • પ્રજનન : આ વર્ગના પ્રાણીઓ દરિયાઈ છે, પરંતુ અંડજનન (જળચર પ્રાણીઓના ઈંડા મૂકવાની ક્રિયા) મીઠા પાણીમાં કરે છે.
  • અંડજનન બાદ, થોડાક દિવસોમાં તેઓ મૃત્યુ પામે છે. તેમના ડિમ્ભ રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે.
  • ગામ ઉદાહરણો : લેમ્મી (Petromyzon) અને હેગફિશ (Myxine).

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 17

વર્ગ – ઉભયજીવી (Amphibia)

  • [Amphi : Dual : 0914, Bios : Life : 909]
  • આ વર્ગના પ્રાણીઓમાં ગર્ભાવસ્થા જલજ જીવનને, જ્યારે પુખ્તાવસ્થા જલજ અને સ્થલજ જીવનને અનુકૂળ હોય છે. આમ, આ વર્ગના પ્રાણીઓ જલીય અને સ્થલીય એમ બંને નિવાસસ્થાનમાં જીવી શકે છે, તેથી તેને ઉભયજીવી કહે છે.
  • ઘણા પ્રાણીઓ બે જોડ ઉપાંગો ધરાવે છે, જેમાં અગ્ર ઉપાંગ ચાર અને પશ્વ ઉપાંગ પાંચ આંગળીઓ ધરાવે છે.
  • શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત છે. કેટલાકમાં પૂંછડી હોઈ શકે છે.
  • બાહ્યકંકાલનો અભાવ, ત્વચા મુખ્યત્વે ભીની અને ચીકણી તેમજ શ્વસનાંગ તરીકે વર્તે છે.
  • આંખો પોપચાં ધરાવે.
  • બાહ્યકર્ણનો અભાવ હોય, અંતઃકર્ણ અને મધ્યક ધરાવે. એટલે કર્ણપટેલ હાજર.
  • અન્નમાર્ગ (પાચનમાર્ગ), મૂત્રમાર્ગ અને પ્રજનનમાર્ગ એક જ કોટમાં ખુલે છે, તેને અવસરણી (Closana) કહે છે, જે બહારની તરફ ખૂલે છે.
  • શ્વસન ઝાલરો, ફેફસાં અને ત્વચા દ્વારા કરે. હૃદય ત્રિખંડી હોય, જેમાં બે કર્ણક અને એક ક્ષેપક હોય.
  • શીત રૂધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ છે,
  • એકલિંગી પ્રાણીઓ, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે, બાહ્ય ફલન દેશવે, અંડપ્રસવી પ્રાણીઓ, ગર્ભવિકાસ પરોક્ષ પ્રકારની એટલે કે રૂપાંતરણ દર્શાવે,
  • ઉદાહરણો : ટૌડ (Bufo), દેડકો (Frog – Rana), વૃનિવાસી દેડકો (Hyla), સાલામાન્ડર (Salamandar), ઇક્વિૉફિસ (ઉપાંગોવિહીન ઉભયજીવી),

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 18

વર્ગ – સસ્તન (Mammalia)

  • “તેઓ વિવિધ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. જેવા કે ધ્રુવપ્રદેશમાં, રણમાં, પર્વતો પર, જંગલોમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં.
  • કેટલાક પ્રાણીઓ ઉડવા કે પાણીમાં જીવન ગુજારવા અનુકૂલિત થયેલા હોય છે.
  • સુવિકસિત બાહ્ય, મધ્ય અને અંતઃકર્ણ જોવા મળે, બાહ્યકર્ણ તરીકે સ્થિતિસ્થાપક કર્ણપલ્લવનો વિકાસ જોવા મળે છે.
    પાચનમાર્ગ સંપૂર્ણ અને પાચકગ્રંથિઓ યુક્ત.
  • હૃદય ચતુર્ખાડીય હોય અને મહાધમની કમાન ડાબી બાજુએ વળે છે.
  • શ્વસન ફેફસાં દ્વારા થાય. ઉરસ અને ઉદર વચ્ચે આવેલું ઉરોદરપટલ શ્વાસોચ્છવાસમાં મદદરૂપ થાય છે.
  • ત્વચાની સપાટી પર રૂંવાટી ધરાવે. આ ઉપરાંત શરીર પર ભીંગડા, શિંગડા, નખ, નહોર, ખરી વગેરે આવેલ હોય છે.
  • પ્રચલન માટે બે જોડ ઉપાંગો ધરાવે છે. તે ચાલવા, દોડવા, આરોહણ કરવા, દરમાં ઘૂસવા, તરવા કે ઊડવા માટે અનુકૂલિત થયેલા હોય છે.
  • જડબામાં વિવિધ પ્રકારના દાંત આવેલા હોય છે. જેવા કે છેદકદાંત, રાક્ષીદાંત, અગ્રદાઢ અને દાઢ.
  • દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ (સ્તનગ્રંથિઓ)ની હાજરી એ સસ્તનની મુખ્ય અનન્ય લાક્ષણિકતા છે, જેના દ્વારા શિશુને પોષણ મળે છે.
  • એકલિંગી પ્રાણીઓ, સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન દર્શાવે છે. અપત્યપ્રસવી પ્રાણીઓ, ગર્ભવિકાસ સીધો જોવા મળે છે.
  • ઉદાહરણો : અંડપ્રસવી – બતકચાંક (Platypus – Ornithorhynchus), અપત્યપ્રસવી – કાંગારૂ (Macropus), ચામાચિડીયું (Pteropus), ઊંટ (Camelus), વાનર (Macaca), ઉંદર (Ratlus), કૂતરો (Canis), બિલાડી (Felis), હાથી (Elephas), ઘોડો (Eqyus), ડોલ્ફિન (Delphinus), બ્લ્યુ વ્હેલ (Balaenoptera), વાઘ (Panthera tigris), સિંહ (Panthera leo).

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ 19

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
દેહકોષ્ઠ એટલે શું ?
ઉત્તર:
તેના પ્રકારો વર્ણવો.

પ્રશ્ન 2.
ગોળાકાર સમમિતિ એટલે શું ?
ઉત્તર:
પ્રાણીશરીરને મધ્યમાંથી કોઈપન્ન અન્ને કાપતાં જો પ્રાણશરીરને બે કરતાં વધુ સમાન ભાગોમાં વિભાજિત કરી શકાય તો તે સમમિતિને ગોળાકાર સમિતિ કહે છે.

પ્રશ્ન 3.
સમજાવો કે પછી કૃમિમાં અજા૨ક શ્વસન જોવા મળે છે ?
ઉત્તર:
પટ્ટીકૃમિ સમુદાયના પ્રાણીઓ પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરમાં પરોપજીવી જીવન વીતાવે છે. આથી, તેઓને સીધો 0 પ્રાપ્ત થતો નથી, તેથી તેઓમાં અરેક શ્વસન જોવા મળે છે.

પ્રશ્ન 4.
કયા મૃદુકાય પ્રાણીઓમાં અંતઃકવચ આવેલ હોય છે ?
ઉત્તર:
સ્લગ, સેપીયા, સ્કવીડ.

પ્રશ્ન 5.
કયા મૃદુકાય પ્રાણીમાં શાહીનો સ્ત્રાવ કરતી ગ્રંથિ આવેલ હોય છે ?
ઉત્તર:
સેપીયામાં શાહી જેવા પ્રવાહીનો સ્ત્રાવ કરતી ગ્રંથિ આવેલ હોય છે, જ્યારે શિકારી પ્રાણી હુમલો કરે ત્યારે સેપીયા તેનો સ્ત્રાવ કરે છે.

પ્રશ્ન 6.
અંતઃકલિકા સર્જન એટલે શું ?
ઉત્તર:
કેટલાક મીઠા જળની વાદળી (દા.ત., સોજિલા) અને દરિયાઈ વાદળી (દા.ત., સાયકોન)માં શરીરની અંદરના ભાગમાં કેટલાક વિશિષ્ટ કોષસમૂહ સર્જે છે, જેની આસપાસ આવરણ હોય છે. આવી રચનાઓને અંતઃકલિકાઓ (જેન્યુલ્સ) કહે છે. આવી ક્રિયાઓને અંતઃકલિકાસર્જન કહે છે.

પ્રશ્ન 7.
નાગ (Cobra)ના ઝેરથી પ્રાણી ત્વરિત મૃત્યુ પામે છે ?
ઉત્તર:
નાગ (Cobra)નું ઝેર ચેતાતંત્ર પર અસર કરે છે. ઝેર રૂધિર મારફતે મગજ સુધી પહોંચે છે અને મગજના કોષોને અક્રિયાશીલ બનાવે છે. તેમજ આખા શરીરમાં આવેલ ચેતાતંત્રના કોષોને નિષ્ક્રિય બનાવે છે, જેના કારણે પ્રાણી ત્વરિત મૃત્યુ પામે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 4 પ્રાણીસૃષ્ટિ

Curiosity Questions ‘

1. સમજાવો : મૃદુકાય પ્રાણીઓનું શરીર ભૂરા રંગનું હોય છે.
2. શૂળત્વચી પ્રાણીઓમાં ઉત્સર્જન અંગનો અભાવ હોય છે ?
3. તફાવત આપો : કોઠાંત્રિનું નળાકાર સ્વરૂપ (Polyps) અને છત્રાકાર સ્વરૂપ (Medusa),
4. અળસિયામાં રૂધિરનો રંગ લાલ હોય છે. સમજાવો.
5. મનુષ્યમાં ઉરસીય કશેરૂકાઓની સંખ્યા…
(A) હેલને સમાન હોય.
(B) સસલા કરતાં વધુ હોય.
(C) ઘોડા કરતાં બમણી હોય.
(D) જિરાફ કરતાં ઓછી હોય.
6. સરિસૃપ પ્રાણીઓમાં ઉપાંગો ટૂંકા હોય છે. કારણ આપો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *