GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2

પ્રશ્ન 1.
આઇસોમેટ્રિક ડૉટ પેપર પર નીચેના દરેક આકારનો આઇસોમેટ્રિક બનાવો:
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 1
જવાબઃ
આઇસોમેટ્રિક ડૉટ પેપર પર ઉપરના દરેક આકારના આઇસોમેટ્રિક સ્કેચ નીચે પ્રમાણે છે:
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 2

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2

પ્રશ્ન 2.
એક લંબઘનનાં માપ 5 સેમી, 3 સેમી અને 2 સેમી છે. આ લંબઘનની ત્રણ જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવો.
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 2.1

પ્રશ્ન 3.
જેની બાજુ 2 સેમીની છે તેવા ત્રણ સમઘન, બાજુ બાજુમાં ગોઠવીને એક લંબઘન બનાવે છે. આ લંબઘનની તિર્યક અથવા આઈસોમેટ્રિક આકૃતિ બનાવો.
જવાબ:
ત્રણ સમઘન બાજુ બાજુમાં (અડકીને) ગોઠવતાં બનતા લંબઘનની આઇસોમેટ્રિક આકૃતિ અહીં બતાવી છે. આ દરેક સમઘનની બાજુ 2 સેમી છે. જુઓ લંબઘનની લંબાઈ = 2 + 2 + 2 = 6 સેમી; લંબઘનની પહોળાઈ = 2 સેમી અને ઊંચાઈ = 2 સેમી
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 3

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2

પ્રશ્ન 4.
નીચેના દરેક આકાર માટે તિર્થક રેખાકૃતિ બનાવો.
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 4
જવાબ:
માગ્યા મુજબની તિર્યક આકૃતિઓ નીચે પ્રમાણે છે:
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 5

5. નીચેના દરેકની (i) તિર્થક રેખાકૃતિ અને (ii) આઇસોમેટ્રિક આકૃતિ બનાવો:

પ્રશ્ન (a)
5 સેમી, ૩ સેમી અને 2 સેમી માપવાળો લંબઘન (તમારી આકૃતિ અનન્ય છે?)
જવાબ:
તિર્થક રેખાકૃતિ 5 સેમી, 3 સેમી અને 2 સેમી માપનો લંબઘન આઇસોમેટ્રિક આકૃતિ 5 સેમી, 3 સેમી અને 2 સેમી માપનો લંબઘન
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 6
આ આકૃતિ અનન્ય નથી. કારણ કે, લંબાઈ-પહોળાઈ ઊંચાઈનાં માપ 5 સેમી × 3 સેમી × 2 સેમી કે 5 સેમી × 2 સેમી × 3 સેમી કે 3 સેમી × 5 સેમી × 2 સેમી લેતાં આકૃતિનો આકાર અને માપ બદલાઈ જાય.

GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2

પ્રશ્ન (b)
4 સેમી લંબાઈની ધારવાળો એક સમઘન. આ પુસ્તકને અંતે આઈસોમેટ્રિક શીટ જોડેલ છે. તમે તેના પર તમારો મિત્ર કહે તે માપના સમઘન અને લંબઘનની આકૃતિ બનાવો.
જવાબ:
તિર્થક રેખાકૃતિ 4 સેમી લંબાઈની ધારવાળો સમધન
આઇસોમેટ્રિક આકૃતિ 4 સેમીની લંબાઈની ધારવાળો સમધન
GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.2 7

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *