GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Samanarthi Shabd સમાનાર્થી શબ્દો Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Samanarthi Shabd

Std 9 Gujarati Vyakaran Samanarthi Shabd Questions and Answers

પ્રશ્ન 1.
સમાનાર્થી (પર્યાય) શબ્દો કોને કહે છે?
ઉત્તર :
સમાન અર્થવાળા શબ્દોને સમાનાર્થી (પર્યાય) શબ્દો કહે છે.

GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો

પ્રશ્ન 2.
સમાનાર્થી શબ્દો શા માટે જાણવા જરૂરી છે?
ઉત્તર :
સમાનાર્થી શબ્દો જાણવાથી આપણું શબ્દભંડોળ વધે છે. આપણી ભાષાની લેખનશક્તિ અને વર્ણનશક્તિ વધે છે.

પ્રશ્ન 3.
સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

(1) સૂર્ય
(અ) મયંક
(બ) આદિત્ય
(ક) રશ્મિ
ઉત્તરઃ
(બ) આદિત્ય

(2) જવનિકા
(અ) નાટક
(બ) સ્ત્રી
(ક) પડદો
ઉત્તરઃ
(ક) પડદો

(3) ધરતી
(અ) અવની
(બ) જનની
(ક) તન
ઉત્તરઃ
(અ) અવની

GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો

(4) વૃક્ષ
(અ) દેહ
(બ) તરુ
(ક) લતા
ઉત્તરઃ
(બ) તરુ

(5) સોનું
(અ) સુવર્ણ
(બ) ફળદ્રુપ
(ક) સોહામણું
ઉત્તરઃ
(અ) સુવર્ણ

(6) દાન
(અ) રૂપિયા
(બ) કૃપા
(ક) સખાવત
ઉત્તરઃ
(ક) સખાવત

GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો

(7) કિરણ
(અ) રશ્મિ
(બ) હાથ
(ક) આશા
ઉત્તરઃ
(અ) રશ્મિ

(8) લોહી
(અ) પાણી
(બ) રક્ત
(ક) લાલ
ઉત્તરઃ
(બ) રક્ત

(9) અભિલાષા
(અ) એષણા
(બ) વિચાર
(ક) પરિણામ
ઉત્તરઃ
(અ) એષણા

GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો

(10) ચંદ્ર
(અ) સ્વચ્છ
(બ) સંપૂર્ણ
(ક) મયંક
ઉત્તરઃ
(ક) મયંક

(11) જનની
(અ) માતા
(બ) વેદના
(ક) જન્મભૂમિ
ઉત્તરઃ
(અ) માતા

(12) અમી
(અ) વાણી
(બ) અમૃત
(ક) ગમી
ઉત્તરઃ
(બ) અમૃત

GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો

(13) ઉદ્યમ
(અ) આળસ
(બ) વિચાર
(ક) પુરુષાર્થ
ઉત્તરઃ
(ક) પુરુષાર્થ

(14) કાયા
(અ) શરીર
(બ) માયા
(ક) આદત
ઉત્તરઃ
(અ) શરીર

(15) આવાસ
(અ) ઘર
(બ) વાસી
(ક) હયાત
ઉત્તરઃ
(અ) ઘર

Std 9 Gujarati Vyakaran Samanarthi Shabd Notes

નીચે કેટલાક શબ્દોના સમાનાર્થી આપ્યા છે, તેનો અભ્યાસ કરો :

  • અંતરિક્ષ – અંબર, આકાશ, આભ, ગગન, નભ, વ્યોમ
  • અંધકાર – અંધારું, તમસ GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો
  • અકસ્માત્ – અચાનક, અણધાર્યું, એકદમ, એકાએક, ઓચિતું
  • અક્ષિ – આંખ, ચક્ષુ, દગ, નયન, નેત્ર, લોચન
  • અગ્નિ – અનલ, પાવક, વતિ, હુતાશન
  • અજવાળું – ઉજાસ, પ્રકાશ
  • અઢળક – અતિશય, અત્યંત, ખૂબ, પુષ્કળ
  • અનુચર – ચાકર, દાસ, નોકર, સેવક
  • અભરખો – અભિલાષા, ઇચ્છા, કામના, કોડ, એષણા
  • અમી – અમૃત, પીયૂષ, સુધા
  • મીર – તવંગર, ધનવાન, ધનિક, પૈસાદાર, શ્રીમંત
  • અરવિંદ – ઉત્પલ, કમળ, પંકજ, પદ્મ, પુંડરિક, રાજીવ
  • અવાજ – ઘોષ, નાદ, નિનાદ, રવ
  • અસુર – દાનવ, દેત્ય, રાક્ષસ
  • આદિત્ય – ભાનુ, મિહિર, રવિ, સૂરજ, સૂર્ય, ભાસ્કર, દિવાકર, દિનકર
  • આબરૂ – કીર્તિ, ખ્યાતિ, નામના, શાખ, ઇજ્જત
  • આવાસ – ઘર, નિકેતન, નિવાસ, ભવન, વાસ, સદન
  • ઉદ્યમ- પુરુષાર્થ, મહેનત, શ્રમ
  • ઉર – કાળજું, દિલ, હૃદય, હૈડું, હૈયું
  • કંગાળ – ગરીબ, દરિદ્ર, દીન, નિર્ધન, રેક
  • કાયા – તન, દેહ, શરીર
  • કિરણ – રશ્મિ, કર
  • ઘાસ – તરણું, તૃણ GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો
  • ચંદ્ર – ઇન્દુ, મયંક, શશાંક, સુધાશું, સુધાકર, સોમ
  • ચોખ્ખું – નિર્મલ, વિમલ, વિશુદ્ધ, સાફ, સ્વચ્છ
  • જંગલ – અરણ્ય, કાનન, રાન, વન
  • જનની – મા, માતા
  • જવનિકા – પડદો, ચક
  • તમામ – બધું, સંપૂર્ણ, સર્વ
  • દરિયો – અબ્ધિ, ઉદધિ, જલધિ, વારિ, વારિધિ, સમુદ્ર, સાગર, રત્નાકર
  • દાન – સખાવત, ખેરાત
  • ધરતી – અવની, ધરા, ધરિત્રી, પૃથ્વી, વસુંધરા, ભૂમિ, ભોમ, ભોંય
  • પંખી – ખગ, ખેચર, પક્ષી, વિહંગ, વિહગ
  • પથ્થર – પહાણ, પાષાણ
  • પહાડ- અદ્રિ, ગિરિ, નગ, પર્વત, શૈલ
  • પાણી – ઉદક, જળ, તોય, નીર, વારિ, સલિલ
  • ફૂલ – કુસુમ, ગુલ, પુષ્ય, સુમન
  • મબલક – અતિશય, અત્યંત, ખૂબ, પુષ્કળ
  • રાત – નિશા, યામિની, રજની, રાત્રિ, વિભાવરી, શર્વરી
  • લોહી – રક્ત, રુધિર, શોણિત
  • વૃક્ષ – ઝાડ, તરુ, દુમ, પાદપ GSEB Class 9 Gujarati Vyakaran સમાનાર્થી શબ્દો
  • સુગંધ – ખુશબો, પરિમલ, ફોરમ, મહેક, સૌરભ
  • સોનું – કંચન, કાંચન, સુવર્ણ, હેમ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *