This GSEB Class 7 Maths Notes Chapter 13 ઘાત અને ઘાતાંક covers all the important topics and concepts as mentioned in the chapter.
ઘાત અને ઘાતાંક Class 7 GSEB Notes
→ 3 × 3 × 3 × 3ને ઘાત સ્વરૂપમાં 34 લખાય.
→ 3માં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. વંચાયઃ ત્રણની ચાર ઘાત
→ 26 નો અર્થ 2 × 2 × 2 × 2 × 2 × 2 = 64
→ જો a અને b એ શૂન્ય સિવાયના પૂર્ણાકો હોય, તથા m અને n પૂર્ણ સંખ્યાઓ હોય તો –
- am × an = am+n
- am ÷ an = m-n; m > n
- (am)n = amn
- am × bm = (ab)m
- am ÷ bm = \(\left(\frac{a}{b}\right)^{m}\)
- a° = 1; a ≠ 0
→ (-1)m જ્યાં m એકી ધન સંખ્યા છે, તો (- 1)m = – 1
→ (-1)n જ્યાં n બેકી ધન સંખ્યા છે, તો (-1)n = 1
→ નીચેના જેવી મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરીને ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકાય :
દા.ત.,
- 80,00,000 = 8 × 106
- 76,00,00,000 = 76 × 107
- \(\frac{5}{100000000}\) = 5 × 10-8
→ પ્રમાણિત સ્વરૂપ
દશાંશ-સંખ્યા જે 1.0 અને 10.0ની વચ્ચે હોય તથા તેનો ગુણક 10ની ! ચોક્કસ ઘાત હોય તેને પ્રમાણિત સ્વરૂપની સંખ્યા કહે છે.
દા.ત,
- 15 = 1.5 × 10 = 1.5 × 101
- 150 = 1.5 × 100 = 1.5 × 102
- 1500 = 1.5 × 1000 = 1.5 × 103
- 15,000 = 1.5 × 10,000 = 1.5 × 104……..