GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
ખલદસ્તાની રીતથી રાસાયણિક પૃથ્થકરણ કરવામાં કયા રાસાયણનો ઉપયોગ થાય છે ?
ઉત્તર:
ટ્રાયક્લોરો એસિટિક ઍસિડ (Cl3 -C-COOH)

પ્રશ્ન 2.
અકાર્બનિક પદાર્થની પૃથ્થકરણ પદ્ધતિમાં ઍસિડદ્રાવ્ય નિતારણમાં કયા તત્ત્વો જોવા મળે છે ?
ઉત્તર:
સલ્ફટ, ફોસ્ફટ વગેરે

પ્રશ્ન 3.
ભૂ-પડમાં સૌથી વધુ તત્વ કર્યું છે ? કેટલા ટકા ?
ઉત્તર:
ઓક્સિજન – 46.6 %

પ્રશ્ન 4.
માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ ક્યા તાવનું છે ?
ઉત્તર:
ઓક્સિજન (0) – 65.0%

પ્રશ્ન 5.
ભૂ-પડમાં સૌથી ઓછી માત્રામાં ક્યું તત્ત્વ છે ?
ઉત્તર:
નાઈટ્રોજન (N)

પ્રશ્ન 6.
માનવ શરીરમાં સૌથી ઓછી માત્રામાં ક્યું તત્ત્વ છે ?
ઉત્તર:
સિલીકોન (Si)

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 7.
એમિનો એસિડ પ્રોટીનમાં કેટલા પ્રકારના જોવા મળે છે ?
ઉત્તર:
20 પ્રકારના

પ્રશ્ન 8.
R- સમૂહ તરીકે હાઈડ્રોજન ધરાવતા એમિનો ઍસિડનું ઉદાહરણ આપો.
ઉત્તર:
ગ્લાયસીન

પ્રશ્ન 9.
R-સમૂહ તરીકે મિથાઈલ સમૂહ ધરાવતા એમિનો ઍસિડનું નામ આપો.
ઉત્તર:
એલેનીન

પ્રશ્ન 10.
R-સમૂહ તરીકે હાઈડ્રોક્સિ મિથાઈલ સમૂહ ધરાવતા એમિનો એસિડનું નામ આપો.
ઉત્તર:
સેરિન

પ્રશ્ન 11.
ઍસિડીક એમિનો એસિડનું ઉદાહરણ આપો.
ઉત્તર:
લુટામિક એસિડ

પ્રશ્ન 12.
બેઝિક એમિનો ઍસિડનું ઉદાહરણ આપો.
ઉત્તર:
લાઈસિન

પ્રશ્ન 13.
તટસ્થ એમિનો એસિડનું ઉદાહરણ આપો.
ઉત્તર:
વેલાઈન

પ્રશ્ન 14.
એરોમેટિક (સુગંધીદાર) એમિનો ઍસિડના ઉદાહરણ આપો.
ઉત્તર:
ટાયરોસિન, ફિનાઈલ એલેનીન, ટ્રિક્રેન

પ્રશ્ન 15.
લિપિડ પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય ?
ઉત્તર:
દ્રાવ્ય

પ્રશ્ન 16.
વધુ સંખ્યાવાળા -CH2 સમૂહ ધરાવતા ફેટિ ઍસિડનું ઉદાહરશ્ન આપો.
ઉત્તર:
પામિટિક એસિડ

પ્રશ્ન 17.
પામિટિક ઍસિડમાં કાબોક્સિલ સાથે કેટલા કાર્બન જોવા મળે છે ?
ઉત્તર:
16 કાર્બન

પ્રશ્ન 18.
લિપિડનાં ગલનબિંદુના આધારે કયા બે સ્વરૂપ જોવા મળે છે ?
ઉત્તર:
મેદ અને તેલ

પ્રશ્ન 19.
ફોરહેટિયુક્ત લિપિડ (ફોસ્ફોલિપિડ) ક્યાં જોવા મળે છે ? તેનું ઉદાહરણ આપો.
ઉત્તર:
ફોસ્ફટયુક્ત લિપિડ (ફાટફોલિપિડ) કોષરસ પટલમાં જોવા મળે છે. ઉ.દા., લેસિથિન

પ્રશ્ન 20.
પ્રાથમિક ચયાપચયકોના ઉદાહરણ આપો.
ઉત્તર:
એમિનો એસિડ, શર્કરા, ચરબી અને તેલ (લિપિડ) વગેરે

પ્રશ્ન 21.
પ્રાથમિક ચયાપચયકોનું કાર્ય જણાવો.
ઉત્તર:
પ્રાથમિક ચયાપચયકોનું દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રશ્ન 22.
રંજકદ્રવ્ય (pigments)ના ઉદાહરણ આપો.
ઉત્તર:
કેરોટીનોઈડ, એન્થોસાયનીન વગેરે.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 23.
કયા પ્રકારના આક્ષોઈસ પ્રિતીયક ચયાપચયકો તરીકે જોવા મળે છે ?
ઉત્તર:
મોર્ફીન, કોડિન વગેરે

પ્રશ્ન 24.
દ્વિતીયક ચયાપચયકો તરીકે ટર્પેનોઈસ અને આવશ્યક તેલના ઉદાહરણ આપો.
ઉત્તર:
ટર્પેનોઈડ્રસ – મોનોટપિન્સ, ડાયટર્નિન્સ વગેરે
આવશ્યક તેલ – લેમન ગ્રાસ તેલ વગેરે

પ્રશ્ન 25.
દ્વિતીયક ચયાપચયકોમાં વિવિધ ઝેરી દ્રવ્ય (toxin) કયા છે ?
ઉત્તર:
એશિન, રિસીન

પ્રશ્ન 26.
દ્વિતીયક ચયાપચયકો તરીકે લેક્ટિન્સનું ઉદાહરણ આપો.
ઉત્તર:
કૌનકેનેવેલીન-A

પ્રશ્ન 27.
ઔષધ (ડ્રગ્સ) તરીકે કયા દ્વિતીયક ચયાપચયકો હોય છે ?
ઉત્તર:
વીન બ્લાસ્ટિન, કુરકુમીન વગેરે છે,

પ્રશ્ન 28.
પોલિમર ઘટકો તરીકે કયા દ્વિતીયક ચયાપચયકો હોય છે ?
ઉત્તર:
રબર, ગુંદર, સેલ્યુલોઝ

પ્રશ્ન 29.
કોષરસીય દ્રવ્યનું પ્રતિનિધિત્વ કર્યું જૂથ કરે છે ?
ઉત્તર:
એસિડ દ્રાવ્ય જૂથ

પ્રશ્ન 30.
સજીવ કોષના બંધારણમાં સૌથી વધુ માત્રામાં પ્રાપ્ત થતું રસાયણ કર્યું ? કેટલા ટકા ?
ઉત્તર:
પાણી, 70 – 90%

પ્રશ્ન 31.
કોષમાં લોહતત્વનું પ્રમાણ કેટલા ટકા હોય છે ?
ઉત્તર:
1 %

પ્રશ્ન 32.
કોષમાં લિપિડનું અને કાર્બોદિતોનું પ્રમાણ કેટલા ટકા હોય છે ?
ઉત્તર:
લિપિડ 2%, કાર્બોદિત 3%

પ્રશ્ન 33.
પ્રોટીન કોનો પોલિમર છે ?
ઉત્તર:
પ્રોટીન એમિનો ઍસિડનો પોલિમર છે,

પ્રશ્ન 34.
એમિનો ઍસિડના પ્રકાર કેટલા ?
ઉત્તર:
20 પ્રકારે

પ્રશ્ન 35.
સ્વાથ્ય માટે આવશ્યક એમિનો ઍસિડ ક્યાંથી પ્રાપ્ત થાય છે ?
ઉત્તર:
ખોરાક દ્વારા.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 36.
પ્રાણીસૃષ્ટિ માટે મુખ્ય જરૂરી પ્રોટીન કર્યું?
ઉત્તર:
કોલેજન

પ્રશ્ન 37.
સમગ્ર જીવાવરણ માટે મુખ્ય જરૂરી પ્રોટીન ક્યું ?
ઉત્તર:
રિબ્યુલોઝ બાય ફ્રોસ્ટેટ કાર્બોક્સિલેઝ – ઓક્રિજીનેઝ (RuBisco)

પ્રશ્ન 38.
કોલેજનનું કાર્ય જણાવો,
ઉત્તર:
કૌષાંતરીય દ્રવ્ય તરીકે

પ્રશ્ન 39.
પોલિસેકેરાઈડમાં પાયાના એકમ તરીકે શું જોવા મળે છે ?
ઉત્તર:
મોનોસેકેરાઈડ

પ્રશ્ન 40.
વનસ્પતિ પેશીમાં શક્તિના ભંડાર તરીકે કયું પોલિમર રહેલું છે ?
ઉત્તર:
સ્ટાર્ચ

પ્રશ્ન 41.
ઈસ્યુલિન કોનો પોલિમર છે ?
ઉત્તર:
ક્રુક્ટોઝ

પ્રશ્ન 42.
યુરિન પ્રકારના નાઈટ્રોજન બેઈઝના ઉદાહરણ આપો.
ઉત્તર:
એડેનીન, શ્વાનીન

પ્રશ્ન 43.
પિરિમિડીન પ્રકારના નાઈટ્રોજન બેઈઝના ઉદાહરણ આપો.
ઉત્તર:
સાયટોસિન, યુરેસિલ, થાયમિન

પ્રશ્ન 44.
પ્રોટીન કોનો પોલિમર છે ?
ઉત્તર:
પ્રોટીન એમિનો એસિડની શૃંખલાઓથી બનેલ વિષમ પોલિમર છે.

પ્રશ્ન 45.
પાણીના અણુઓ દૂર થવાની રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે ?
ઉત્તર:
નિર્જલીકરણ

પ્રશ્ન 46.
જે રાસાયણિક પ્રક્રિયામાં પાણીના અણુઓ ઉમેરાય છે તે પ્રક્રિયાને શું કહે છે ?
ઉત્તર:
જળવિભાજન

પ્રશ્ન 47.
DNAનું પ્રખ્યાત મોડલ કયા વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું ?
ઉત્તર:
વોટસન અને ક્રિક

પ્રશ્ન 48.
DNAના પ્રત્યેક કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી કેટલા અંશના ખૂણે વળેલા હોય છે ?
ઉત્તર: 360

પ્રશ્ન 49.
DNAના પ્રત્યેક કુંતલના એક પૂર્ણ વળાંકમાં કેટલા પગથિયા (નાઈટ્રોજન બેઈઝની જોડી) જોવા મળે
ઉત્તર:
10 (દસ)

પ્રશ્ન 50.
DNAના એક પૂર્ણ કુંતલની લંબાઈ કેટલી ?
ઉત્તર:
34 A°

પ્રશ્ન 51.
DNAના બે પાસપાસેના બેઈઝ જોડી વચ્ચેનું અંતર કેટલું ?
ઉત્તર:
3.4 A

પ્રશ્ન 52.
સવોમાં જોવા મળતાં વિવિધ રસાયણ કે જૈવખણુઓની સાંદ્રતા કયા સ્વરૂપે દર્શાવાય છે ?
ઉત્તર:
મોલ/કોષ અથવા મોલ, લિટર

પ્રશ્ન 53.
એમિનો એસિડમાંથી CO2 દૂર થયા બાદ એમિનો ઍસિડનું રૂપાંતર શેમાં થાય છે ?
ઉત્તર:
એમાઈનમાં

પ્રશ્ન 54.
ચયાપચયિક પથ દ્વારા એસિટિક ઍસિડમાંથી શેમાં રૂપાંતર થાય છે ?
ઉત્તર:
કોલેસ્ટેરોલ

પ્રશ્ન 55.
ચયાપચયિક પથ દ્વારા કંકાલસ્નાયુમાં ગ્યુકોઝમાંથી શેમાં રૂપાંતર થાય છે ?
ઉત્તર:
લેક્ટિક એસિડ.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 56.
ઊંચા તાપમાને સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સચકોની ઉન્નેયક શક્તિ કેટલા તાપમાને સ્થિર રહે છે ?
ઉત્તર:
80 – 90C સુધી

પ્રશ્ન 57.
ઉન્સેચકના ભૌતિક કે રાસાયબ્રિક પ્રક્રિયાનોના દરને રજૂ કરતું સૂત્ર આપો.
ઉત્તર:
દર = \(\frac{\delta \mathrm{p}}{\delta \mathrm{t}}\)

પ્રશ્ન 58.
લૂકોઝમાંથી પાયવિક ઍસિડના નિર્માણની ક્રિયા કેટલા ઉલ્લેયક દ્વારા થાય છે ?
ઉત્તર:
જુદા – જુદા 10 પ્રકારની

પ્રશ્ન 59.
યીસ્ટમાં આથવણ પ્રક્રિયા દરમ્યાન શેનું નિર્માણ થાય છે ?
ઉત્તર:
ઈથેનોલ (આલ્કોહોલ)

પ્રશ્ન 60.
ઉન્સેચકનું નામકરણ શેના પર આધારિત છે ?
ઉત્તર:
ચાર અક્ષરીય સંખ્યા પર

પ્રશ્ન 61.
ઝિંક કયા ઉત્સુચક્ર સાથે સહકારક સ્વરૂપે જોડાયેલ છે ?
ઉત્તર:
પ્રૌટિયોલાઈટિક કન્સેચક

પ્રશ્ન 62.
સહ ઉસેચકો શેના બનેલા છે ?
ઉત્તર:
કાર્બનિક રસાયણ

પ્રશ્ન 63.
જેવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે, જેમાં સંતુલનથી બચી શકાય. આ માટે શની નાવશ્યકતા રહે છે?
ઉત્તર:
શક્તિની

પ્રશ્ન 64.
વ્યક્તિમાં અંતઃસ્ત્રાવની માત્રાને દર્શાવવા ક્યા એકમનો ઉપયોગ થાય છે ?
ઉત્તર:
નેનોગ્રામ પ્રતિ મિલિલિટર.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1.
જીવંત પેશી અને ભૂ-પડના નમૂનાના સૂક્ષ્મ પરીક્ષણમાં કયો તફાવત જોવા મળે છે ?
ઉત્તર:
જીવંત પેશીમાં અને ભૂ-પડના નમૂનાના પરીક્ષશ્વમાં ખ્યાલ આવે છે કે કાર્બન અને હાઈડ્રોજનની માત્રા અન્ય તત્ત્વોની સાપેક્ષ જીવંત પેશીમાં ભૂ-પડ કરતાં સામાન્યતઃ વધુ હોય છે,

પ્રશ્ન 2.
ખલદસ્તાની રીતે પ્રાપ્ત નિષ્કર્ષણને ક્યા બે ભાગમાં વિભાજીત કરાય છે ?
ઉત્તર:

  • ગાળણ – એસિડ દ્રાવ્ય ભાગ
  • અવશેષણ – ઍસિડ અદ્રાવ્ય ભાગ

પ્રશ્ન 3.
કોઈપણ નિતારણ (Extract) માં પ્રાપ્ત થતાં વિશિષ્ટ રસાયણોને અન્ય પદાર્થોથી અલગ કેવી રીતે કરી શકાય છે તેનાથી શું ફાયદો થાય?
ઉત્તર:
કોઈપણ નિતારણમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને નિતારમાં જોવા મળતાં અન્ય રસાયણોથી ઐઅલગ કરવા માટે જુદી-જુદી પદ્ધતિનો ઉપયોગ થાય છે, એવા પદાર્થોન અલગ પાડીને તેમને શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે છે, – પથકરણની પદ્ધતિમાં કોઈપણ સંયોજનોના આવીય સૂત્ર અને પદાર્થોની રચનાનો ખ્યાલ આવી જાય છે,

પ્રશ્ન 4.
‘એમિનો એસિડ – શબ્દ સમજાવો.
ઉત્તર:
એમિનો ઍસિડના એક જ કાર્બન (α-કાર્બન) પર એક એમિનો સમૂન અને એક ઍસિડીક સમૂહ આવેલા હોય છે. તેથી તેને α-એમિનો ઍસિડ કહે છે.

પ્રશ્ન 5.
પ્રોટીનના એમિનો એસિડમાં Rપ્સમૂઠ તરીકે કયા ક્યા સમૃદ્ધ હોઈ શકે ?
ઉત્તર:
પ્રોટીનના એમિનો એસિડમાં R-સમૂહ તરીકે હાઈડ્રોજન, મિથાઈલ સમૂ, નાઈટ્રોક્સિ મિથાઈલ સમૂહ વગેરે હોઈ શકે.

પ્રશ્ન 6.
બંધારણીય સૂત્ર આપો. ગ્લાયસીન, એલેનીન, સેરીન
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 1

પ્રશ્ન 7.
કાર્બોક્સિલ સાથે 16 અને 20 કાર્બન ધરાવતા દૈટિ ઍસિડનું ઉદાહરણ આપો.
ઉત્તર:
16 કાર્બન ધરાવતા – પામિટિક ઍસિડ
20 કાર્બન ધરાવતા – એરીસીડોનિક ઍસિડ

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 8.
નાઈટ્રોજન બેઈઝના ઉદાહરણ આપો.
ઉત્તર:
એડેનીન, વાનીન, સાયટોસીન, યુરેસિલ અને થાયમિન

પ્રશ્ન 9.
ન્યુક્લિઓસાઈડ એટલે શું ?
ઉત્તર:
જયારે નાઈટ્રોજન બેઈઝ શર્કરા સાથે જોડાય ત્યારે તેને ન્યુક્લિઓસાઈડ કહે છે.

પ્રશ્ન 10.
ન્યુક્લિઓટાઈડ એટલે શું ?
ઉત્તર:
ન્યુક્લિઓસાઈડ સાથે ફોસ્ફટ સમૂહ એસ્ટર બંધથી જોડાય તો તેને ન્યુક્લિટાઈડ કહે છે,

પ્રશ્ન 11.
ન્યુક્લિઓસાઈડના ઉદાહરણ આપો.
ઉત્તર:
એડિનોસાઈન, ગ્વાનો સાઈન

પ્રશ્ન 12.
ન્યુક્લિનોટાઈડના ઉદાહરણ આપો.
ઉત્તર:
એડિનાઈલ ઍસિડ, થાયમેડિલિક ઍસિડ, ગ્લાનિલિક ઍસિડ, યુરિડિલિક ઍસિડ, સાઈટિડિલિક એસિડ

પ્રશ્ન 13.
ન્યુક્લિઈક ઍસિડના પ્રકાર જણાવો. તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
DNA અને RNA. તેઓ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે.

પ્રશ્ન 14.
લૂકોઝ અને રિબોઝનું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 2

પ્રશ્ન 15.
પામિટીક ઍસિડનું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
CH3 – (CH2)14-COOH

પ્રશ્ન 16.
ગ્લિસરોલનું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 3

પ્રશ્ન 17.
ટ્રાયગ્લિસરાઈડનું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 4

પ્રશ્ન 18.
ફોસફોલિપિડ (લેસીથીન)નું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 5

પ્રશ્ન 19.
કોલેસ્ટેરોલનું બંધારણીય સૂત્ર દર્શાવો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 6

પ્રશ્ન 20.
એડીનાઈન (યુરીન)નું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 7

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 21.
યુરેસિલનું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 8

પ્રશ્ન 22.
એડીનોસાઈનનું સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 9

પ્રશ્ન 23.
યુરીડીનનું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 10

પ્રશ્ન 24.
એડિનાલીક ઍસિડનું બંધારણીય સૂત્ર આપો.
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 11

પ્રશ્ન 25.
રસાયણવિજ્ઞાનનો પ્રેરક દૃષ્ટિકોણ ક્યો ?
ઉત્તર:
જીવંત સજીવોના અસંખ્ય નાના-મોટા સંયોજનોનું અલગીકરણ, સજીવોની સંરચનાનું નિપરીકરણ અને શક્ય હોય તો તેને સંશ્લેષણ કરવાનું વગેરે બાબતો એ પૈસાયણ વિજ્ઞાનનો પ્રેરક દષ્ટિકોણ છે.

પ્રશ્ન 26.
દ્વિતીયક ચયાપચયકોના ઉદાહરણ આપો.
ઉત્તર:
આલ્કલોઈડ, ક્લેવોનોઈડ્સ, રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય, રંગીન રંજકદ્રવ્ય, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે દ્વિતીય ચયાપચયકોના ઉદાહરણા છે.

પ્રશ્ન 27.
ઍસિડદ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ બધા જ રસાયણોની સામાન્ય વિશિષ્ટતા કઈ ?
ઉત્તર:
તેનોનો અણુભાર 18 થી 800 ડાલ્ટન (Da) ની આસપાસ હોય છે.

પ્રશ્ન 28.
સિડદ્રાવ્ય ભાગમાં કયા કાર્બનિક સંયોજનોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઈસ અને લિપિડ.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 29.
સૂથમ અણુ (સૂક્ષ્મ જીવ અg) એટલે શું ?
ઉત્તર:
જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય છે તેને સામાન્ય રીતે સૂક્ષ્મણ (સૂક્ષ જવએ) કહેવાય છે,

પ્રશ્ન 30.
બૂમ૬ એમ્ (બૃહદ્ જિવ અ) એટલે શું ?
ઉત્તર:
જે એસિડ અદ્રાવ્ય હોય તેને બૃહદ્ અણુ (બૃહદ્ જૈવ અણુ) કહે છે.

પ્રશ્ન 31.
સમપોલિમર એટલે શું ?
ઉત્તર:
સંમપૉલિમરમાં એ ક જ પ્રકારના અણનું (એમિનો એસિડનું) ઘણીવારે (-વાર) પુનરાવર્તન થયેલું હોય છે,

પ્રશ્ન 32.
પ્રોટીનના કાર્યો જણાવો.
ઉત્તર:
સજીવોમાં પ્રોટીન ઘણાં બધાં કાર્યો જેવા કે કોષરસપટલમાંથી પોષકદ્રવ્યોની અવરજવર કરવી, કેટલાક હાનિકારક સજીવોથી રક્ષણ આપે, અંતઃસ્ત્રાવ સ્વરૂપે, ઉન્સેચકો સ્વરૂપે જોવા મળે છે.

પ્રશ્ન 33.
ગ્રાહકો તરીકે રહેલ પ્રોટીનનું કાર્ય જણાવો.
ઉત્તર:
તેઓ સંવેદનમાહી તરીકે ગંધ, સ્વાદ, અંતઃસ્ત્રાવી તરીકે) કાર્ય કરે છે.

પ્રશ્ન 34.
ગ્લાયકોજનના પોલિસેકેરાઈડ શ્રૃંખલાઓમાં જમણી અને ડાબી બાજુના છેડાને શું કહે છે ?
ઉત્તર:
ગ્લાયકોજનના પોલિસેકેરાઈડ શ્રૃંખલામાં જમણી બાજુના છેડાને રિડ્યુસિંગ અને ડાબી બાજુના છેડાને નોનરીદ્યુસિંગ કહે છે.

પ્રશ્ન 35.
કુદરતમાં જોવા મળતી જટિલ પોલિસેકેરાઈડ શૃંખલા શેનાથી જોડાઈને બને છે ?
ઉત્તર:
તે એમિનો શર્કરા અને રાસાયણિક રીતે રૂપાંતરિત શર્કરાના જોડાણથી બને છે. ઉદા., લૂકોઝ, એમાઈન, N-એસિટાઈલ ગેલેક્ટોઝ એમાઈન

પ્રશ્ન 36.
DNA અને RNA માં કયા કયા પેન્ટોઝ મોનોસેકેરાઈડ જોવા મળે છે ?
ઉત્તર:
DNAમાં ડિઓક્સિરિબોઝ અને RNA માં રિબોઝ જોવા મળે છે.

પ્રશ્ન 37.
ન્યુક્લિટાઈડમાં કયા રાસાયણિક ઘટકો જોવા મળે છે ?
ઉત્તર:

  • વિષમચક્રીય સંયોજન
  • મોનોસેકેરાઈડ
  • ફોસ્ફોરિક ઍસિડ કે ફોરફેટ

પ્રશ્ન 38.
નાઈટ્રોજન બેઈઝના પ્રકારો કેટલા ? કયા કયા ?
ઉત્તર:
નાઈટ્રોજન બેઈઝના મુખ્ય બે પ્રકારો છે. યુરિન અને પિરિમિડિન.

પ્રશ્ન 39.
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ એટલે શું?
ઉત્તર:
પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ ક્યો પ્રથમ એમિનો એસિડ, ક્યો બીજો એમિનો એસિડ, એમ આગળ ક્રમમાં પ્રોટીનમાં કયા સ્થાને છે તેને પ્રાથમિક બંધારજ્ઞ કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 40.
રેખીય સ્વરૂપે જોવા મળતાં પ્રોટીનનાં છેડાઓ પર એમિનો ઍસિડ કેવી ગોઠવણી દર્શાવે છે ?
ઉત્તર:
રેખીય સ્વરૂપે જોવા મળતાં પ્રોટીનમાં બા છેડા પર પ્રથમ એમિનો ઍસિડ અને જમણા છેડા પર અંતિમ એમિનો ઍસિડ જોવા મળે છે.

પ્રશ્ન 41.
રેખીય સ્વરૂપે જોવા મળતાં પ્રોટીનનાં બંને છેડાઓ ક્યા નામથી ઓળખાય છે ?
ઉત્તર:
પ્રથમ એમિનો એસિડના છેડાને N ટર્મિનલ એમિનો એસિડ જયારે અંતિમ એમિનો એસિડનો છેડાને C ટર્મિનલ એમિનો ઍસિડ કહે છે.

પ્રશ્ન 42.
પ્રોટીનની તૃતીય સંરચના એટલે શું ?
ઉત્તર:
પ્રોટીનની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાપેલી હોય તો તેને તૃતીય સંરચના કહે છે.

પ્રશ્ન 43.
મનુષ્યમાં હિમોગ્લોબિનની સંરચના વર્ણવો.
ઉત્તર:
પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબીન ચાર પેટા ખંડોનો બનેલ હોય છે. તેમાંથી બે પેટાએકમો એકબીજાથી જુદા હોય છે. બે પેટા એકમો α અને બે પેટા એકમો β પ્રકારના હોય છે, જે એકબીજા સાથે જોડાઈને મનુષ્યનું હિમોગ્લોબીન (Hb) બનાવે છે.

પ્રશ્ન 44.
વ્યાખ્યા આપો : પેપ્ટાઈડ બંધ
ઉત્તર:
ને ક એમિનો એસિડના કાસિલ (COOH) સમૂહ અને તેના પછીના બીજા એમિનો એસિડેના એમિનો સમૂહ ( NH2 સમૂહ) પાણીનો અણુ દૂર થવાથી (નિર્જલીકરણની ક્રિયા દ્વારા જે બંધથી જોડાય છે તેને પૈણાઈડ બંધ કહે છે,

પ્રશ્ન 45.
ગ્લાયકોસિડિક બંધ – શબ્દ સમજૂતી આપો.
ઉત્તર:
પાસ પાસેના બે મોનોસેકેરાઈડના અણુઓ નિર્જલીકરણની ક્રિયા દ્વારા જે બંધ દ્વારા જોડાય તે બંધને ગ્લાયકોસિડિક બંધ કહે છે.

પ્રશ્ન 46.
એસ્ટર બંધ – શબ્દ સમાવો.
ઉત્તર:
ન્યુક્લિઈક એસિડમાં ફોસફેટનો અણુ એક ન્યુક્લિયઈડના શર્કરાના 3′ કાર્બન અને તેના પછીના ન્યુક્લિનોટાઈડના શર્કરાના 5″ કાર્બન સાથે જોડાય છે. ફોરફેટ તેમજ શર્કરાના મહાઈડ્રોક્સિલ સેના વચ્ચેનો આ બંધ એસ્ટર બંધ હોય છે.

પ્રશ્ન 47.
DNAની રચના કયા રૂપે એવી મળી છે
ઉત્તર:
DNA એક બેવ4 કુંતલાકાર રચના સ્વરૂપે જોવા મળે છે.

પ્રશ્ન 48.
DNA માં આપેલી બંને પોલિવુક્તિઓટાઈડની શૃંખલાઓ કેવી રીતે ગોઠવાયેલી હોય છે ?
ઉત્તર:
DNA માં આવેલી પોલિવુક્લિાઈડની શૃંખલાઓ એકબીજાને પ્રતિસમાંતરે હોય છે. એટલે કે એકબીજની વિશ્વ દિશામાં હોય છે.

પ્રશ્ન 49.
DNA મુંખલાની મુખ્ય ધરી શેની બનેલી હોય છે ?
ઉત્તર:
DNAની શૃંખલાની મુખ્ય “ધરી શર્કરા-ફોસ્કેટ-શર્કરાથી બનેલ હોય છે.

પ્રશ્ન 50.
DNAની રચનામાં નાઈટ્રોજન બેઈઝના અણુઓની ગોઠવણી કેવી રીતે થયેલી જોવા મળે છે ?
ઉત્તર:
DNAની રચનામાં નાઈટ્રોજન બેઈઝના અણુઓ મુખ્ય ભાગને સમાંતર પરંતુ ધરીની અંદરની બાજુએ જોવા મળે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 51.
DNAના કેટલા સ્વરૂપો હોય છે ? તેનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે ?
ઉત્તર:
DNAના એક ડઝનથી પણ વધારે સ્વરૂપો હોય છે, જેનું નામકરણ સંરચનાત્મક વિશેષતાના આધારે અંગ્રેજી આલ્ફાબેટ અક્ષરોના આધારે કરવામાં આવે છે.

પ્રશ્ન 52.
પાપચયિક ક્રિયાઓ એટલે શું ?
ઉત્તર:
સજીવોમાં અશુઓના નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સતત થયા કરે છે. આ બધી રાસાયણિક ક્રિયાઓને ચયાપચય કહે છે.

પ્રશ્ન 53.
ચયાપચયિક પ્રક્રિયાઓ દ્વારા શું થાય છે ?
ઉત્તર:
ચયાપચયિક પ્રક્રિયાઓ દ્વારા જૈવઅશુઓનું રૂપાંતરણ થતું રહે છે.

પ્રશ્ન 54.
ચયાપચય પથ એટલે શું ?
ઉત્તર:
ક્ષાપચયિક પ્રક્રિયાઓ એકલી થતી નથી પરંતુ હંમેશા અન્ય બીજ પ્રક્રિયાઓથી તે જો ડાર્ષલ હોય છે, અથવા થયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાનોની હારમાળા દ્વારા થાય છે. જેને ચયાપચય પથ કહે છે.

પ્રશ્ન 55.
ગતિક અવસ્થા એટલે શું ?
ઉત્તર:
ચયાપચયક એક નિશ્ચિત વેગે અને દિશામાં વાહનવ્યવહારની ટ્રાફિક જેવો શ્રેયાપચય પથ પર ગતિ કરે છે, આ ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહે છે.

પ્રશ્ન 56.
ઉન્સેચક એટલે શું ?
ઉત્તર:
એવા પ્રોટીન કે જેમાં ઉત્થરણકાઉદીપકોની ક્ષમતા હોય તેને ઉન્સેચક કહેવાય છે.

પ્રશ્ન 57.
ઉોર કનું કાર્ય શું ?
ઉત્તર:
ઉત્સુચક કોઈપન્ન રાસાયબ્રિક રૂપાંતરણની ગતિ વધારે છે.

પ્રશ્ન 58.
ચયપથ – શબ્દ ઉદાહરણ સાથે સમજવો.
ઉત્તર:
જે ચયાપચય પથમાં સરળ ઘટકોમાંથી જટિલ ધટકોમાં ફેરવાતા હોય તેને ચયપથ રહે છે, તે સંશ્લેષણ પથ છે, તેમાં શક્તિ વપરાય છે. દા.ત., એમિનો એસિડમાંથી પ્રોટીનના નિમણિની ક્રિયા.

પ્રશ્ન 59.
અપચય શબ્દ ઉદાહરણ સાથે સમજાવો.
ઉત્તર:
જે ચયાપચય પથમાં જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થોમાં ફેરવાય છે તેને અપચય કહે છે, તેમાં શક્તિ મુક્ત થાય છે, દા.ત., કંકાલ સ્નાયુમાં લૂકોઝમાંથી લેક્ટિક એસિડમાં રૂપાંતરણ.

પ્રશ્ન 60.
વલુકોઝમાંથી લેક્ટિક ઍસિડનું નિર્માણ કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે ? આ પ્રક્રિયાને શું કહે
ઉત્તર:
10 – ચયાપચયિક તબક્કાઓ. તેને ગ્લાયકોલિસિસ કહે છે.

પ્રશ્ન 61.
જૈવ અણુઓ કે ચયાપચયકો એટલે શું ?
ઉત્તર:
સજીવોમાં તેમની જરૂરિયાત અનુસાર એક નિશ્ચિત સાંદ્રતામાં હજારો રાસાયણિક સંયોજનો જોવા મળે છે, જેને ચયાપચયકો કે જૈવ અણુઓ કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 62.
તંદુરસ્ત વ્યક્તિમાં રૂધિરમાં શર્કરાની માત્રા કેટલી હોવી જોઈએ ?
ઉત્તર:
રૂધિરમાં શર્કરાની માત્રા 4.5 થી 5.0 મિલિમોલ (mm)

પ્રશ્ન 63.
ઉન્સેચકો શેના બનેલા છે ?
ઉત્તર:
લગભગ બધા ઉત્સચકો પ્રોટીનના બનેલા હોય છે.

પ્રશ્ન 64.
ઉષ્માનુરાગી (થોફિલિક) સજીવોની વિશિષ્ટતા શું છે ?
ઉત્તર:
ઉમાનુરાગી થર્મોફિલિક) સજીવોના ઉન્સેચકો ઉષ્મા સ્થાયી હોય છે તે તેની વિશિષ્ટતા છે.

પ્રશ્ન 65.
રાસાયણિક સંયોજનોમાં કેટલા પ્રકારના અને કયા-કયા પરિવર્તન થાય છે ?
ઉત્તર:

  • રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના પરિવર્તન હોય છે.
  • એક ભૌતિક પરિવર્તન જેમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે.
  • અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે. દા.ત., બરફનું ઓગળીને પાણીમાં પરિવર્તન પામવું અથવા તો પાણીનું વરાળમાં ફેરવાયું.

પ્રશ્ન 66.
પ્રક્રિયા પૂર્ણ કરો : Ba(OH)2 + H2SO4
ઉત્તર:
Ba(OH)2 + H2SO4 → BaSO4 + 2H2O

પ્રશ્ન 67.
ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દેરનો સીધો સંબંધ કોની સાથે હોય છે ?
ઉત્તર:
ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નીપજો સાથે હોય છે.

પ્રશ્ન 68.
ચયાપચયિક પથ (Metabolic Pathway) એટલે શું ?
ઉત્તર:
બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જ્યાં પ્રત્યેક ચરણ તબક્કામાં) એક જટિલ ઉસેચક કે જુદા-જુદા પ્રકારના ઉન્સેચકથી ઉચૅરિત થાય તો તેને ચયાપચયિક પથ કહે છે,

પ્રશ્ન 69.
કંકાલ સ્નાયુમાં અજારક અને જારક સ્થિતિમાં કયા પદાર્થોનું નિર્માણ થાય છે ?
ઉત્તર:
કંકાલ સ્નાયુમાં અારક સ્થિતિમાં લેક્ટિક એસિડ અને જારક સ્થિતિમાં પાયરૂવિક ઍસિડનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 70.
પ્રક્રિયક (S) એટલે શું ?
ઉત્તર:
રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણો એક પ્રક્રિયા હોય છે જેમાં ૨સાયણોનું નીપજમાં રૂપાંતરણ થાય છે, તેને પ્રક્રિયક (S) કહે છે,

પ્રશ્ન 71.
રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાર્થી (S) ઉન્સેચકના કયા ભાગ સાથે જોડાય છે ?
ઉત્તર:
રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાર્થી (S) ઉત્સચ કના સક્રિય સ્થાન જે તિરાડ કે ખાંચા (ગુહા) સ્વરૂપે હોય છે, તેની સાથે જોડાય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 72.
સંક્રમણ અવસ્થા સંરચના કોને કહે છે ?
ઉત્તર:
પ્રક્રિયાર્થી ઉન્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે, જેને સંક્રમણ અવસ્થા–સંરચના કહેવાય છે.

પ્રશ્ન 73.
નીપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલાં સ્તરનો હોય તો પ્રક્રિયા કયા પ્રકારની હોય ? તેમાં શેની આવશ્યકતા ‘ નથી ?
ઉત્તર:
જો નીપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરનો હોય તો બાહા ઉષ્મીય હોય છે, ઓ અવસ્થામાં નીપજ નિર્માણ કાર્ય માટે શક્તિ (ગરમી દ્વારા)ની આવશ્યક નથી.

પ્રશ્ન 74.
સક્રિય (ઉત્તેજિત) શક્તિ એટલે શું ?
ઉત્તર:
પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને સક્રિય (ઉત્તેજિત શક્તિ કહે છે,

પ્રશ્ન 75.
ઉસેચક–પ્રક્રિયાર્થી સંકુલ (ES-complex) નું નિર્માણ કેવી રીતે થાય છે ?
ઉત્તર:
પ્રત્યેક ઉન્સેચક (E) નો અઙ્ગમાં પ્રક્રિયક–જોડા–સ્થાન જોવા મળે છે, જેની સાથે પ્રક્રિયક (S) જો ડાઈને ઉન્સેચક–પ્રક્રિયાર્થી સંકુલ (ES cofmplex)નું નિમન્નિ કરે છે.

પ્રશ્ન 76.
ઉન્સેચકની કાર્યપદ્ધતિને સમીકરણ સ્વરૂપમાં દર્શાવો.
ઉત્તર:
E + S ⇌ ES સંકુલ → EP સં કુલ → E + P

પ્રશ્ન 77.
ઉન્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતાં પરિબળો ક્યા છે ?
ઉત્તર:
તાપમાન, pH પ્રક્રિયાની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણોનું ઉન્સેચક સાથેનું જોડાણ.

પ્રશ્ન 78.
ઈષ્ટતમ તાપમાન – સમજાવો.
ઉત્તર:
દરેક ઉન્નેચ કની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાનના આધારે થાય છે, જેને ઈષ્ટતમ તાપમાન કહે છે.

પ્રશ્ન 79.
વ્યાખ્યા આપો : ઈષ્ટતમ pH
ઉત્તર:
દરેક ઉન્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ pH ના ખાષારે થાય છે, જેને ઈષ્ટમાને pH.

પ્રશ્ન 80.
વ્યાખ્યા આપો : અવરોધન
ઉત્તર:
જયારે કોઈ રસાયણ ઉસેચક્ર સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન કહે છે.

પ્રશ્ન 81.
શબ્દ સમજૂતી આપો : અવરોધક
ઉત્તર:
જયારે કોઈ રસાયણ ઉન્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહે છે.

પ્રશ્ન 82.
પ્રતિસ્પર્ધી (હરીફ્ર) અવરોધક એટલે શું ?
ઉત્તર:
જયારે અવરોધક તેની આશ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે અને ઉભેચકની ક્રિયાશીલતાને અવરોધે છે તો તેને પ્રતિસ્પર્ધી (હરીફ) અવરોધક કહે છે.

પ્રશ્ન 83.
ઉલ્લેચકોનું વર્ગીકરણ કેટલા વર્ગો અને ઉપવર્ગોમાં કરવામાં આવે છે ?
ઉત્તર:
ઉન્સેચકોને 6 વર્ગોમાં તથા પ્રત્યેક વર્ગને 4 થી 13 ઉપવગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

પ્રશ્ન 84.
સર્ણકારક એટલે શું ?
ઉત્તર:
ઉન્સેચક એક કે અનેક પોલિપેપ્ટાઈડ શૃંખલાઓના જો ડવાથી બને છે છતાં કેટલીક સ્થિતિમાં બિનખૌટીન ઘટક જેને સહકારક કહે છે તે ઉભેચ કે સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે,

પ્રશ્ન 85.
એપોએન્ઝાઈમ એટલે શું ?
ઉત્તર:
ઉલ્લેચકના બંધારણમાં આવેલ પ્રોટીનયુક્ત ભાગને એપોએન્ઝાઈમ કહે છે.

પ્રશ્ન 86.
સહંકારકેના પ્રકાર જણાવો.
ઉત્તર:
પ્રોસ્થેટિક જૂથ, સહઉન્સેચક તથા ધાતુ આયન.

પ્રશ્ન 87.
સહેઉન્સેચકેના ઉદાહરણ આપી તેમાં કર્યું વિટામિન જોવા મળે છે ?
ઉત્તર:
નિકોટીનેમાઈડ એડેનાઈન ડાયન્યુક્લિઓટાઈડ (NAD) અને (NADP) સહઉન્સેચકો છે. જે વિટામિન નિએસીન ધરાવે છે.

પ્રશ્ન 88.
પૂણાં નામ આપો ; NAD, NADP
ઉત્તર:
NAD – નિકોટીનેમાઈડ એડેનાઈન ડાન્યુક્લિઓટાઈડ
NADP – નિકોટીનેમાઈડ એડેનાઈન ડાન્યુક્લિટાઈડ ફોસ્ફટ.

પ્રશ્ન 89.
ઉસેચકમાં જોવા મળતાં ધાતુ આયનો ક્યા બંધથી જોડાયેલ હોય છે ?
ઉત્તર:
ઉત્તેયકમાં જોવા મળતો. ધાતું માયનો સમન્વય બંધ (સહસંયોજક બંધ Crdination bond) થી જોડાયેલ હોય છે.

પ્રશ્ન 90.
ફિન્સેચક્ર પરથી સહકારકને અલગ કરતાં શું થાય ?
ઉત્તર:
ઉલ્લેયક પરથી જો સહકા૨કને અલગ કરવામાં આવે તો તેની ઉત્મક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જુય છે,

પ્રશ્ન 91.
રિબોઝાઈમ્સ શું છે ?
ઉત્તર:
કેટલાક ન્યુકિલઈક એસિડ ઉલ્લેચકની જેમ વર્તે છે, તેને રિબોઝાઈમ્સ કહે છે.

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
અકાર્બનિક પદાર્થોની જાણકારી મેળવવાની પદ્ધતિમાં પેશીનોના સંપૂર્ણ દહન બાદ બાકી રહેલા ભાગને શું કહે છે ?
ઉત્તર:
રાખ

પ્રશ્ન 2.
એમિનો ઍસિડમાં કેટલા પ્રસ્થાપી (ગૌણ) સમૂહે આવેલા છે ? કયા-કયા ?
ઉત્તર:
એમિનો ઍસિડમાં ચાર પ્રસ્થાપી (ગૌણ) સમૂહ આવેલા છે. હાઈડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો એસિડ અને વિવિધ સમૂહ-R

પ્રશ્ન 3.
એમિનો ઍસિડનો વિશેષ ગુણધર્મ કયો છે ? તેની શું અસર થાય છે ?
ઉત્તર:
એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે એમિનો –NH2) તથા કાર્બોક્સિલ (-COOH) સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે, તેથી જુદા-જુદા pH વાળા દ્રાવણમાં એમિનો એસિડનું બંધારણ બદલાતું રહે છે.

પ્રશ્ન 4.
દ્વિતીयક યયાપકોની નગરતા જણાવો,
ઉત્તર:
દ્વિતીય વાયકોની ભૂમિકા કે કાર્યો આપવો હાલ જવતા નથી. પણ તેમાંથી ધણા બધા જેવા કે બર, ઔષધ, મસાલા, પરફયુમ અને રંજકદ્રષ્ણ મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગી છે. કેટલાંક દ્વિતીય કે પાપક આર્થિક અગત્યતા ધરાવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 5.
સૂમ અણુઓનો અણુભાર કેટલો હોય છે ?
ઉત્તર:
18 થી 400 ગ્રસ્ટન

પ્રશ્ન 6.
કોષનાં બંધારણમાં સૌથી વધુ પ્રમાણ ક્યા કાર્બનિક પદાર્થનું હોય છે ? કેટલું ?
ઉત્તર:
પ્રોટીન, 10-15 %

પ્રશ્ન 7.
આવશ્યક અને બિનઅાવશ્યક એમિનો ઍસિડનો મુખ્ય ભેદ કયો ?
ઉત્તર:
આવશ્યક એમિનો એસિડ આકારમાંથી પ્રાપ્ત થાય છે. બિન આવશ્યક એમિનો એસિડ શરીરમાંથી બને છે,

પ્રશ્ન 8.
GLUT – 4 શું છે? તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
GLUT – 4 એ પ્રોટીન છે. તે ક્ષુકોઝનું કોષમાં વહન શક્ય બનાવે છે.

પ્રશ્ન 9.
સ્ટાર્ચ અને સેલ્યુલોઝ વચ્ચે ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:

સ્ટાર્ય સેલ્યુલોઝ
વનસ્પતિના શક્તિના ભંડાર તરીકે રહેલું પોલિમર છે. વનસ્પતિના કોષની કોષદિવાલના બંધારણમાં રહેલું પોલિમર છે.
સ્વર્ચમાં કુતલાકાર દ્વિતીયક સંરચના જોવા મળે છે. સેલ્યુલોઝમાં આવી રચના જોવા મળતી નથી.
સ્ટાર્ચ આયોડિન સાથે ભૂરો રંગ આપે છે. સેલ્યુલોઝ આયોડિન સાથે ભૂરો રંગ આપતો નથી.
તે સમપોલિમરની સીધી શૃંખલા ધરાવતા નથી. તે સમપોલિમરની સીબી શુંખલા ધરાવે છે.

પ્રશ્ન 10.
સેલ્યુલોઝને સમપોલિમર (Honopolymer) કેમ કહે છે ?
ઉત્તર:
સેલ્યુલોઝ એક બહુલક (Polymeric) પોલિસેકેરાઈડ છે. જે વલુકોઝ જેવા એક જ પ્રકારના મોનીસેકેરાઈડ્રેસમાંથી બને છે તેથી તેને સમપોલિમર કહે છે.

પ્રશ્ન 11.
પ્રાણીઓમાં શક્તિના ભંડાર તરીકે કયું પોલિમર રહેલું છે ?
ઉત્તર:
ગ્લાયકોજન

પ્રશ્ન 12.
સમપોલિમર અને વિષમ પોલિમરનું ઉદાહરણ આપો.
ઉત્તર:
સમપોલિમર – સેલ્યુલોઝ, વિષમપોલિમર – પ્રોટીન

પ્રશ્ન 13.
પોલિવુક્લિઓટાઈડમાં જોવા મળતાં પેન્ટોઝ મોનોસેકેરાઈડઝના ઉદાહરણ આપો.
ઉત્તર:
રિબોઝ, 2′ ડિઓક્સિરિબોઝ

પ્રશ્ન 14.
ન્યુક્લિઈક ઍસિડના બંધારણમાં કયા બે પોલિમર આવેલા છે ?
ઉત્તર:
પોલિસેકેરાઈડ અને પોલિપેઈડ

પ્રશ્ન 15.
ન્યુક્લિઈ ક ઍસિડના બંધારણમાં વિષમચક્રીય સંયોજન તરીકે કર્યું ઘટક હોય છે ?
ઉત્તર:
નાઈટ્રોજન બેઈઝ

પ્રશ્ન 15.
પ્રોટીનના દ્વિતીય બંધારણમાં કુંતલો કેવા જોવા મળે છે ?
ઉત્તર:
પ્રોટીનના દ્વિતીય બંધારણમાં માત્ર દક્ષિણ ભ્રમણ કુંતલો જોવા મળે છે.

પ્રશ્ન 16.
ફોસ્ફોડાયએસ્ટર બંધ એટલે શું ?
ઉત્તર:
ન્યુક્લિઈક ઍસિડમાં ફોસ્ફટનો અણુ એક ન્યુક્લિઓટાઈડના શર્કરાના 3′ કાર્બન અને તેના પછીના ન્યુક્લિઓટાઈડના શર્કરાના 5′ કાર્બન સાથે જોડાય છે. ફોસ્ફટ તેમજ શર્કરાના હાઈડ્રોક્સિલ સમૂહના વચ્ચેનો આ બંધ એસ્ટર બંધ હોય છે.

પ્રશ્ન 17.
DNAમાં જોવા મળતા નાઈટ્રોજન બેઈઝના સાથેનું કોની કોની વચ્ચે કેટલા બંધ દ્વારા જોડાયેલ હોય
ઉત્તર:
DNAની એક શૃંખલાના A અને 6 બેઈઝ બીજી શ્રૃંખલાના D અને C બેઈઝ સાથે પૂરક જોડીઓ બનાવે છે. A અને T વચ્ચે બે હાઈડ્રોજન બંધ જ્યારે G અને C વચ્ચે ત્રણ હાઈડ્રોજન બંધ આવેલા હોય છે.

પ્રશ્ન 18.
ચયાપચયિક પ્રક્રિયાની બે વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તર:

  • એકબીજાથી જોડાયેલ રાસાયણિક ટ્રાફિક અત્યંત સરળ ગતિએ કોઈપણ અવસ્થા વગર સ્વસ્થ સ્થિતિ (સમસ્થિતિ જાળવી રાખવા માટે હોય છે.
  • તેઓની પ્રત્યેક રાસાયણિક ક્રિયા ઉલ્ટેરિત પ્રક્રિયાઓ (Catalysed reaction) છે.

પ્રશ્ન 19.
જવ શક્તિ વિશાન (Bioenergeties)માં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે.
ઉત્તર:
જૈવશક્તિ વિશાનમાં સજીવો તેમની શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરે છે ? તેમાં કયા પ્રકારની યોજના વિકાસ પામે ? તેઓ કયા સ્વરૂપે અને કેવી રીતે આ શક્તિનો સંચય કરે છે ? તેઓ શક્તિને કાર્યમાં કેવી રીતે રૂપાંતર કરે છે ? આ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 20.
ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે – સમાવો.
ઉત્તર:

  • જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન કરે છે જેમાં સંતુલનથી બચી શકાય. તે માટે હંમેશા શનિની આવશ્યકતા રહે છે.
  • ચયાપચય એ એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે.
  • આમ, ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત ન થઈ શકે.

પ્રશ્ન 21.
ઉન્સેચકની રચના સમજાવો.
ઉત્તર:
ઉર્ક્સય કેમાં પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડની શૃંખલાથી બનેલ હોય છે. પ્રોટીનની જેમ ઉસેચકમાં પણ દ્વિતીય અને તૃતીયક સંરચના જોવા મળે છે. તેમાં પ્રોટીન શૃંખલાનો મુખ્ય (આધાર) ભાગ તેની ઉપર સ્વયં કુતલિત થયેલો હોય છે અને શૃંખલા આડી, અવડી ગોઠવાયેલ હોય છે. જેથી ઘણાબધા ખાંચા કે ગુહા બની શકે છે. આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે. ઉચૂસકના સક્રિય સ્થાન કે જે ખાંચા કે ગુહા સ્વરૂપ છે તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે.

પ્રશ્ન 22.
અકાર્બનિક ઉદ્મરક અને ઉત્સચકો વચ્ચે મહત્ત્વનો ભેદ કયો ?
ઉત્તર:
અકાર્બનિક ઉદ્મરક ઊંચા તાપમાન અને દબાન્ન પર કુશળતાપૂર્વક કામ કરે છે. જયારે ઉત્સચકો ઊંચા તાપમાન (40 થી વધારે) પર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે.

પ્રશ્ન 23.
ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓનો દર તાપમાન દ્વારા પ્રભાવિત છે. – સમજાવો.
ઉત્તર:
ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓનો દર અન્ય કારકો સાથે તાપમાન પર પણ પ્રભાવિત હોય છે, એક સર્વસ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10° C તાપમાનના વધારાથી કે પટવાથી પ્રક્રિયાનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય છે.

પ્રશ્ન 24.
ઉન્સેચક–પ્રક્રિયાથી સંકુલ બન્યા બાદ આગળની ક્રિયા શું થાય છે ?
ઉત્તર:
ઉન્સેચક પ્રક્રિયાર્થી સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે છે. જે નીપજ (P) અન અપરિવર્તિત ઉન્સેચકમાં વિયોજિત થાય છે. તેની પહેલા મધ્યવર્તી રચના ઉન્સેચક નીપજ સંકુલ (EP – Complex) નું નિર્માણ થાય છે.

પ્રશ્ન 25.
ઈષ્ટમાન તાપમાન કે pH માં ફેરફારની ઉન્સેચકની ક્રિયાવિધિ પર શું અસર થાય છે ? શા માટે ?
ઉત્તર:
ઈષ્ટમાન તાપમાન કે pH ના માપથી ઉપર કે નીચે ઉન્સેચકની ક્રિયાશીલતામાં થયડો થાય છે. નીચું તાપમાન ઉન્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે. જયારે ઊંચું તાપમાન ઉન્સેચકની ક્રિયાશીલતાને નષ્ટ કરી દે છે કારણ કે ગરમીથી પ્રોટીન વિનૈસર્ગિકરણ પામે છે.

પ્રશ્ન 26.
પ્રક્રિયકની સાંદ્રતા ઉત્સચકની ક્રિયાશીલતા પર કેવી રીતે અસર કરે છે ?
ઉત્તર:
પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાની સાથે સાથે શરૂઆતમાં ઉન્સેચકનો પ્રક્રિયા વેગ (V) વર્ષ છે. પ્રક્રિયા તેના મહત્તમ પ્રક્રિયા વેગને (Vmax) પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયાની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી. કારણ કે ઉત્સુચકના અગ્રુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે અને પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉન્સેચક સંતૃપ્ત થયા પછી ઉન્સેચકનો કોઈપણ અન્નુ પ્રક્રિય કના
વધારાના અણુઓ સાથે જોડાવવા માટે મુક્ત રહેતો નથી.

પ્રશ્ન 27.
અવરોધકની ઉત્સુચકીય પ્રક્રિયામાં ભૂમિકા સમજાવો.
ઉત્તર:
નવરૌષકની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતાના ફળ સ્વરૂપે આ પ્રક્રિયા દ્વારા ઉભેચ કના પ્રક્રિયાર્થી જો ડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા (હરિફાઈ) કરે છે. પરિણામ સ્વરૂપે પ્રક્રિયાર્થીપ્રક્રિયાર્થી–જોડાણ-સ્થાન સાથે જોડાઈ શકતાં નથી. જેના ફળ સ્વરૂપે ઉન્સેચક પ્રક્રિયા મંદ પડી જાય છે,

પ્રશ્ન 28.
પ્રતિસ્પર્ધી અવરોધકોનું ઉદાહરણ આપી તેનો ઉપયોગ સમજાવો.
ઉત્તર:
સકિસનિક ડિહાઈડ્રોઇનેઝ મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં પ્રક્રિયાર્થી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે, આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટરિયલ રોગકારકોને નિયંત્રણ કરવા માટે થાય છે.

Curiosity Question

પ્રશ્ન 1.
R-સમૂહ તરીકે , -CH3, -CH2OH ધરાવતા એમિનો એસિડના નામ જણાવી તેનાં બંધારણીય સૂત્ર આપો,
ઉત્તર:
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 12

પ્રશ્ન 2.
મેદ (fat) સામાન્ય તાપમાને ધન અને તેલ સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિ જાળવે છે, અથવા
માખણ એ ઘન અને સીંગતેલ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. વૈજ્ઞાનિક સમૂજૂતી આપો.
ઉત્તર:
ચરબી–મેદ (fat) સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય છે, જેના બંધારણમાં બધા જ ફેટી ઍસિડ સંતૃપ્ત અને પશુખરું લાંબી શ્રૃંખલાવાળા હોય છે. ઉદા., માખણ, ઘી, પ્રાણીજ ચરબી, વનસ્પતિ પી. તેલ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે, જેના બંધારણમાં એક, બે કે ત્રણેય ફેટી એસિડ ટૂંકી કે લાંબી શૃંખલાવાળા અને અસંતૃપ્ત પ્રકારના હોય છે. ઉદા., સીંગતેલ, તલનું તેલ, કોપરેલ, ફિશલિવ ઓઈલ વગેરે.

પ્રશ્ન 3.
પ્રાથમિક અને દ્વિતીયકે ચયાપચયકો વગર માનવજીવન શક્ય નથી.” સમજવો.

પ્રશ્ન 4.
“સાચા અર્થમાં લિપિડ બૃહદ્ અણુ નથી.” – વૈજ્ઞાનિક સમજૂતી આપો.
ઉત્તર:

  • બૃહદ્ અણુઓ ઍસિડ અદ્રાવ્ય છે. તેમનો અવૃભાર 10 હજર ડાલ્ટન કે તેનાથી વધુ હોય છે.
  • સૂક્ષ્મ અણુઓ એસિડ દ્રાવ્ય હોય છે. તેમના અણુભાર 18 પ્રર્દનથી 800 ડાલ્ટનની આસપાસ હોય છે.
  • લિપિડના અપવાદને બાદ કરતાં અદ્રાવ્ય જૂથના અણુઓ પોલિમર પદાર્થો છે.
  • વાસ્તવમાં લિપીડ ઓછો અघુભાર ધરાવતા સંયોજનો છે. તે એ જ સ્વરૂપે જોવા મળતાં નથી, પરંતુ કોષરસપટલ અને અન્ય પટલોમાં જેવા મગે છે.
  • જ્યારે આપણે પેશીઓને વાટીએ (grind) ત્યારે કોષીપ સંરચના વિધટન પામે છે. કોષરસપટલ અને અન્ય પટલોનાં ટુકડડ થઈ જાય છે તથા પુટિકા બને છે. જે પાડીમાં અદ્રાવ્ય હોય છે.
  • આ કારણાસર આ પટલો પુટિકા સ્વરૂપે ઍસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જેને બૃહદ્ અघુમાં મૂકવમાં આવે છે.
    આમ, સાચા અર્થમાં લિપિડ બૃહદ્ અમુુ નથી.

પ્રશ્ન 5.
વિષમ પોલિમર ક્રયા સમુદાયના પ્રાણીઓમાં અને શરીરમાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
કાઈટિન એ વિષમ પોલિમર છે, જે સંધિપાદ સમુદાયનાં પ્રાણીમાં બાહ્યકંકાલમાં જોવા મળે છે.

પ્રશ્ન 6.
ન્યુક્લિઓસાઈડ અને ન્યુક્લિટાઈડની બંધારણીય રચના વર્ણવો.
ઉત્તર:
ન્યુક્લિઓસાઈડ :

  • પેન્ટોઝ શર્કરાના અશુ સાથે નાઈટ્રોજન બેઈઝનો એક અણ જોડાય ત્યારે ન્યુક્લિઓસાઈડ નામનો અણુ બને છે.
  • આ જોડાણ  શર્કરાના પ્રથમ સ્થાને આવેલા કાર્બન સાથે થાય છે.
  • ન્યુક્લિઓસાઈડમાં ડીઓક્સિરિબોઝ શર્કરા હોય તો તેવા ન્યુક્લિઓસાઈડને ડીઓક્સીરીબોસાઈડ કહે છે,
  • ન્યુક્લિઓસાઈડમાં રિબોઝ શર્કરા હોય ત્યારે તેવા ન્યુક્લિઓસાઈડને રીબોસાઈડ કહે છે,

ન્યુક્લિઓટાઈડ :

  • ન્યુક્લિઓસાઈડના અણુ સાથે ફોસ્ફોરિક એસિડનો અણુ જો ડાતાં ન્યુક્લિટાઈડનો અણુ બને છે.
  • આ જોડાણ શર્કરાના પાંચમાં  સ્થાને રહેલા કાર્બન સાથે થાય છે,
  • ન્યુક્લિઓસાઈડમાં રીબોઝ શર્કરા હોય તો તેવા ન્યુક્લિયઈડને રીબોટાઈડ કહે છે.
  • ન્યુક્લિટાઈડમાં ડિક્તિ રીબોઝ શર્કરા હોય તો તેવા ન્યુક્લિટાઈડને ડીઓક્સિ રિબોઈડ કહે છે,

પ્રશ્ન 7.
RNA અને DNA વચ્ચે ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:

RNA DNA
મા તેના બંધારણમાં રિબોઝ પ્રકારની શર્કરા હોય છે. તેના બંધારણમાં ડિસિરિબોઝ  પ્રકારની શર્કરા હોય છે.
તેમાં થાયમિન નાઈટ્રોજન બેઈઝ હોતો નથી. (A, G, C, U હોય છે.) તેમાં યુરેસિલ નાઈટ્રોજન બેઈઝ હોતો નથી. (A, G, C, T – હોય છે.)
તેમાં એક પોલિવુક્તિઓટાઈડની શૃંખલા હોય છે. તેમાં સામાન્ય રીતે બેવડી પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલા હોય છે.
તેના ત્રણ પ્રકાર છે. (m-RNA, r-RNA, RNA) તેના કોઈ પ્રકાર નથી.
તે સામાન્ય રીતે પ્રોટીન સંશ્લેષણમાં મદદરૂપ થાય છે. તે આનુવંશિક લક્ષણોના વહનમાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 8.
પ્રોટીન સજીવના જીવન માટે ખૂબ જ અગત્યનો રાસાયણિક ઘટક છે – સમજૂતી આપો.
ઉત્તર:
પ્રોટીન વિવિધ કોષીય અંગિકાઓના રસસ્તરનો મુખ્ય બંધારણીય ઘટક છે. તે જીવરેસના અગત્યના ધટકો પણ છે.

  • બધા જ ઉન્સેચકો પ્રોટીનના બનેલા છે. કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓ ઉન્સેચકોના કારણે યોગ્ય દરે થાય છે.
  • સ્વાદુપિંડ, પિટ્યુટરી ગ્રંથિ અને પેરાથાઈરોઈડ ગ્રંથિના મોટા ભાગના અંતઃસ્ત્રાવો પેટાઈડ પ્રકૃતિ ધરાવે છે.
  • નાયુઓમાં આવેલ એક્ટિન અને માયોસીન તથા તેમજ ક્ષામાં રહેલ ગ્લોબ્યુલર પ્રોટીન એ સંકોચનશીલ પ્રોટીન છે. જે હલનચલનમાં જવાબદાર છે.
  • રૂધિરરસમાં આવેલ ઈમ્યુનોગ્લોબ્યુમિન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે.
  • મેલેનીન પ્રોટીન શરીરને રંગ આપે છે.
  • પ્રોટીન જ્યારે એમિનોએસિડ ઉપરાંત અન્ય દ્રવ્યો સાથે સંકળાય ત્યારે તેને સંયુગ્મી પ્રોટીન કહે છે,
    શ્વસન વાયુઓના વહન માટે હિમોસાયનીન, પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક ક્લોરોફિલ સંયુગ્મી પ્રોટીનનાં ઉદાહરણ છે.

પ્રશ્ન 9.
DNA અને RNA બંને ન્યુક્લિઈક ઍસિડ હોવા છતાં બંનેની કામગીરી એકબીજાથી જુદી-જુદી પૂરક છે ? સમજાવો.

GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ

પ્રશ્ન 10.
ચયાપચયિક ટ્રાફ્રિક એટલે શું?
ઉત્તર:
ચયાપચયની ક્રિયામાં ભાગ લેતા પદાર્થો પ્રક્રિયાની લાંબી અને એકબીજા સાથે સંકળાયેલી શૃંખલામાંથી ક્રમિક રીતે પસાર થાય છે. આ શ્રૃંખલાને ચયાપચયનો પથ કહેવાય છે, જે સક્રિય અથવા નિપ્રિય હોય છે, આ પથ એકબીજા સાથે સંલગ્ન (Criss cross) તરીકે જોડાય છે, જેને ચયાપચયિક પ્રક્રિક કહેવાય,

પ્રશ્ન 11.
‘સજીવમાં જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા છે” – સમજાવો.
ઉત્તર:
સજીવમાં ભષા જૈવ અણુઓ નિશ્ચિત સાંદ્રતા જોવા મળતા હોવાથી જૈવિક તંત્રમાં એક સ્થિર અવસ્થા બધા સજીવમાં જોવા મળે છે. જૈવ અg એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે.

  • કોઈપણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત અવસ્થા છે. ભૌતિક સિદ્ધાંત અનુસાર કોઈપણ તંત્ર અસંતુલનમાં કાર્ય કરી શકતું નથી.
  • સવ હંમેશા કાર્ય કરે છે, તે ક્યારેય સંતુલિત સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન કરતા નથી, કાર્ય કરવા માટે જીવંત અવસ્થા એક અસંતુલિત ચાલી અવસ્થા છે.

પ્રશ્ન 12.
ઉન્સેચકની હાજરી કે ગેરહાજરીથી પ્રક્રિયાની ઝડપમાં વધુ મોટો ફેરફાર થાય છે : ઉદાહરણ સાથે સમનવો.
ઉત્તર:
ઉન્સેચકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે. જયારે આ જ પ્રક્રિયા ઉન્સેચકની ગેરહાજરીમાં ખૂબ ધીમી ગતિએ થાય છે.
GSEB Class 11 Biology Important Questions Chapter 9 જૈવઅણુઓ 13

  • ઉપરની પ્રક્રિયા કોષરસમાં જોવા મળે છે. જેમાં એક કલાકમાં કાર્બનિક ઍસિડ (H2CO3)ના 200 અણુઓનું નિર્માણ થાય છે.
  • આ જ પ્રક્રિયા કાર્બનિક એનહાઈઝ ઉન્સેચકની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે. જેમાં કાર્બનિક ઍસિડના 6 લાખ અણુ પ્રતિ સેકન્ડમાં બને છે. એટલે તે ઉન્સેચકની હાજરીને કારણે પ્રક્રિયાનો દર 10 મિલિયન ગણો વધી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *