GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન Important Questions and Answers.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)

પ્રશ્ન 1.
પરિવહન તંત્રનું મુખ્ય કાર્ય શું છે ?
ઉત્તર:
પરિવહન તંત્ર 09 અને પોષકદ્રવ્યોનું અંગો તેમજ પેશીઓ તરફ વહન કરે છે, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે.

પ્રશ્ન 2.
રૂધિરાભિસરણ તંત્રના બંધારણીય ઘટકો કયા છે?
ઉત્તર:
હૃદય, રૂધિર અને રૂધિરવાહિનીઓ આ ત્રણ મુખ્ય ઘટકો રૂધિરાભિસરણ તંત્ર બનાવે છે.

પ્રશ્ન 3.
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં જોવા મળતું સામાન્ય દેહજળ કયું છે ?
ઉત્તર:
રૂધિર અને લસિકા.

પ્રશ્ન 4.
વાદળી અને હાઈડ્રા જેવા સજીવોમાં પદાર્થોના વહન માટેની પદ્ધતિ કઈ છે ?
ઉત્તર:
વાદળી અને હાઇડ્રામાં તેમની શરીરગુહાના પોલાણ દ્વારા કોષો પદાર્થોની આપ-લે કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 5.
રૂધિરરસ એટલે શું ?
ઉત્તર:
તે આછા પીળા રંગનું આકલીય, ચીકણું નિર્જીવ પ્રવાહી છે. રૂધિરનો 55% ભાગ બનાવે છે,

પ્રશ્ન 6.
રૂધિરરસમાં પાણી અને અકાર્બનિક સંયોજનોનું શું પ્રમાણ હોય છે ?
ઉત્તર:
રૂધિરરસ 90 – 92% પાણી તેમજ 0.9% એ કાર્બનિક ક્ષારો ધરાવે છે.

પ્રશ્ન 7.
રૂધિરરસમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું હોય છે ?
ઉત્તર:
રૂધિરરસમાં પ્રોટીન 6–8% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.

પ્રશ્ન 8.
પ્લાઝમાં પ્રોટીનનાં નામ આપો.
ઉત્તર:
આક્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબીનોજન.

પ્રશ્ન 9.
રૂધિરરસમાં કયા અકાર્બનિક સંયોજનો રહેલા છે ?
ઉત્તર:
ક્લોરાઇટ્સ, બાયકાર્બોનેટ્સ, ફોસ્ફટ્સ, સલ્ફટ્સ (Na+, K+, Mg++ અને Ca++) નો.

પ્રશ્ન 10.
નિર્મિત પદાર્થો કયા છે ?
ઉત્તર:
રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકન્ન.

પ્રશ્ન 11.
નિર્મિત પદાર્થોનું રૂધિરમાં પ્રમાણ કેટલું હોય છે ?
ઉત્તર:
તે રૂધિરના 45% જેટલો ભાગ બનાવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 12,
રક્તકણમાં કયા શ્વસન રંજ દ્રવ્ય જોવા મળે છે ?
ઉત્તર:
હિમોગ્લોબીન.

પ્રશ્ન 13.
કયા સસ્તનમાં રક્તકણ કોષકેન્દ્ર ધરાવે છે ?
ઉત્તર:
ઊંટ અને ઈમુ.

પ્રશ્ન 14.
R.B.C. લાલ રંગના કેમ જોવા મળે છે ?
ઉત્તર:
R.B.C.માં Fe યુક્ત લાલ રંગનું શ્વસન રંજકદ્રવ્ય હિમોગ્લોબીન હોય છે,

પ્રશ્ન 15.
સ્વસ્થ વ્યક્તિમાં Hb નું પ્રમાણ કેટલું હોવું જોઈએ ?
ઉત્તર:
સ્વસ્થ વ્યક્તિમાં પ્રત્યેક 100 ml રૂધિરમાં 12 – 16 gtm HD હોય છે,

પ્રશ્ન 16.
R.R.C.નો સામાન્ય જીવનકાળ શું છે ?
ઉત્તર:
R.B.C.નો સામાન્ય જીવનકાળ 120 દિવસની છે.

પ્રશ્ન 17.
શરીરમાં કયા ભાગમાં રક્ત કણો ઉત્પન્ન થાય છે ?
ઉત્તર:
રક્તકણો યકૃત, મૂત્રપિંડ અને અસ્થિમજજામાં ઉત્પન્ન થાય છે,

પ્રશ્ન 18.
પોલીમોરફો ન્યુક્લિઅર ન્યુક્લિઅસ (EN.N.) શ્વેતકણ એટલે શું ?
ઉત્તર:
તટસ્ય કક્ષનો કોષકેન્દ્ર 4-5 ખંડયુક્ત અને વિવિધ આકાર ધરાવે છે માટે તેને પોલિમોરફો ન્યુક્લિાસ ચેતકણ કહે છે,

પ્રશ્ન 19.
રૂધિરમાં તટસ્થ કણોનું પ્રમાણ કેટલું હોય છે ?
ઉત્તર:
રૂધિરમાં કુલ શ્વેતકણોના 60 – 65,

પ્રશ્ન 20.
રૂધિરમાં આવેલા સૌથી મોટા કદનાં અને સૌથી નાના કદનાં શ્વેતકણ કયા છે ?
ઉત્તર:
સૌથી મોય કદનાં શ્વેતકણ – એક કેન્દ્રીકણ.
સૌથી નાના કદનાં શ્વેતકણ – લસિકાકણ.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 21.
કયા પ્રકારનાં રૂધિર જૂથમાં રૂધિરરસમાં એન્ટીબોડી હોતી નથી ?
ઉત્તર:
AB રૂધિર જૂય.

પ્રશ્ન 22,
ત્રણ પ્રકારના કાસ્થિનાં નામ જણાવો.
ઉત્તર:
કાચવતુ, તંતુમય અને કેલ્સિફાઇડ.

પ્રશ્ન 23.
કયા પ્રકારના રૂધિર જૂથમાં R.B.C. પર એન્ટીજન ગેરહાજર હોય છે ?
ઉત્તર:
O રૂધિર થ.

પ્રશ્ન 24.
Rh+ve વ્યક્તિ કોને કહેવાય ?
ઉત્તર:
જે વ્યક્તિના રક્તકણની સપાટી પર Rh એન્ટીજનની હાજરી જોવા મળે તેને Rh+ve કહે છે.

પ્રશ્ન 25.
કયા રૂધિરના કોષો દ્વારા ગંઠાઈ જવાની પ્રક્રિયા થતી જોવા મળે છે ?
ઉત્તર:
ત્રાકકણ.

પ્રશ્ન 26,
રૂધિર ગંઠાઈ જવાની ક્રિયામાં કયો અકાર્બનિક પદાર્થ મહત્ત્વનો ભાગ ભજવે છે ?
ઉત્તર:
Ca++ આયન્સ.

પ્રશ્ન 27.
મનુષ્યની વસતિમાં Rhy વ્યક્તિનું પ્રમાણ અંદાજિત કેટલું હોય છે ?
ઉત્તર:
લગભગ 80%.

પ્રશ્ન 28.
લસિકા ગાંઠો દ્વારા શેનું નિર્માણ થાય છે ?
ઉત્તર:
એન્ટીબોડી.

પ્રશ્ન 29.
ખાલી જગ્યા પૂરો : આપણાં કોષો ………..થી ઘેરાયેલા છે.
ઉત્તર:
કોષીય જળ.

પ્રશ્ન 30.
આંત્રીય રસાંકુરોમાંથી પાચિત ચરબીનું શોષણ કરતી લસિકાવાહિનીનું નામ જણાવો.
ઉત્તર:
પયસ્વિની.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 31.
લસિકાનું મુખ્ય કાર્ય શું છે ?
ઉત્તર:
તે કોષો તેમજ રૂધિરકેશિકાઓ વચ્ચે દ્રવ્યોનું આદાન-પ્રદાન કરવાનું માધ્યમ છે.

પ્રશ્ન 32.
રુધિરકેશિકાઓમાંથી બહાર આવતું પ્રવાહી મુખ્ય પરિવહન માર્ગમાં કઈ રીતે પાછું ફરે છે ?
ઉત્તર:
પેશીય જળ લસિકાવાહિનીઓ દ્વારા લસિકા નલિકામાં અને મુખ્ય શિરાઓમાં પહોંચે છે. ત્યાંથી દૈહિક પરિવહન તંત્ર માર્ગમાં પ્રવેશે છે.

પ્રશ્ન 33.
રૂધિર ગંઠાઈ જવા માટે કયું પ્રોટીન જવાબદાર છે ?
ઉત્તર:
ફાઇબ્રીનોજન.

પ્રશ્ન 34.
કયા પ્રાણીઓમાં ખુલ્લું પરિવહનતંત્ર જોવા મળે છે ? બે ઉદાહરણ આપો.
ઉત્તર:
સંધિપાદ, મૃદુકાય.

પ્રશ્ન 35.
દૈહિક પરિવહન દ્વારા સૌ પ્રથમ રૂધિર કયા સ્થાને પ્રથમ પાછું ફરે છે ?
ઉત્તર:
શિરા કૌટર.

પ્રશ્ન 36.
દૈહિક પરિવહનનો સૌથી છેલ્લું સ્થાન હૃદયથી કયું છે ?
ઉત્તર:
ડાબું ક્ષેપકે.

પ્રશ્ન 37.
હૃદ સ્નાયુઓને કઈ ધમની રૂધિર પહોંચાડે છે ?
ઉત્તર:
હૃદુ ધમની,

પ્રશ્ન 38.
હૃદયનું પૈસ મેકર કોને કહે છે ?
ઉત્તર:
S- A ગાંઠ (સાઇનો-એટ્રિપલ ગાંઠ).

પ્રશ્ન 39.
મનુષ્યના હદય દ્વારા પ્રત્યેક મિનિટે કેટલું રૂધિર પંપ થાય છે ?
ઉત્તર:
લગભગ 5 લિટર/મિનિટ,

પ્રશ્ન 40,
મનુષ્યના હૃદયના ધબકારાનો સામાન્ય દર શું છે ?
ઉત્તર:
72/ મિનિટ.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 41.
હૃદયના કયો કોટરમાં સૌથી વધુ સ્યુલિત સ્નાયુલ દીવાલ હોય છે ?
ઉત્તર:
ડાબા ક્ષેપક.

પ્રશ્ન 42.
હૃદય વયસ્ક વ્યક્તિમાં ખૂબ દબાણપૂર્વક રૂધિર ધકેલે છે, કેમ ?
ઉત્તર:
વૃદ્ધ વ્યક્તિઓની ધમનીની સ્થિતિસ્થાપકતા ઘટે છે, જેથી હૃદયને રૂધિર દબાણપૂર્વક ધકેલવું પડે છે.

પ્રશ્ન 43.
પેસ મેકર ક્યાં આવેલું છે ?
ઉત્તર:
જમણાં સૈંકની દીવાલ પર,

પ્રશ્ન 44.
હૃદુ બંધ તંતુ (Chordશe tendinae) ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
ક્ષેપકની દીવાલ પર.

પ્રશ્ન 45.
ક્યા સ્નાયુઓના સંકોચન દ્વારા રૂધિર હૃદયમાં દાખલ થાય છે ?
ઉત્તર:
કકના,

પ્રશ્ન 46.
કાર્ડિયાક આઉટપુટ 5250 ml/મિનિટ અને 75 ધબકારા/મિનિટ હોય તો સ્ટ્રોક વોલ્યુમ કેટલું જોવા મળે છે ?
ઉત્તર:
70 ml.

પ્રશ્ન 47.
હૃદયના ધબકારા કોના દ્વારા નક્કી થાય છે ?
ઉત્તર:
S – A ગાંઠ.

પ્રશ્ન 48.
હૃદયનો ક્યો અવાજ લાંબો હોય છે ?
ઉત્તર:
લબ (Lub),

પ્રશ્ન 49.
ECG માં PR ઇન્ટરવલ શું દર્શાવે છે ?
ઉત્તર:
A-V ગાંઠમાં સમયમાં વિલંબ.

પ્રશ્ન 50.
હૃદયનાં બેવડા આવરણનું નામ આપો.
ઉત્તર:
હૃદુ પરિઆવરણ.

પ્રશ્ન 51,
રૂધિરના પરિવહનની શોધ કોણે કરી ?
ઉત્તર:
વિલિયમ હાર્વે.

પ્રશ્ન 52.
મનુષ્યનું પરિવહનતંત્ર ખુહલ્લાં કે બંધ પ્રકારનું છે ?
ઉત્તર:
બંધ પ્રકારનું પરિવહનતંત્ર.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 53.
હદયના કયા ભાગમાં O2 યુક્ત રૂધિર જોવા મળે છે ?
ઉત્તર:
હૃદયની ડાબી બાજુ.

પ્રશ્ન 54.
મનુષ્યના હૃદયમાં દ્વિદલ અને ત્રિદલ વાલ્વનું સ્થાન દર્શાવો.
ઉત્તર:
ડાબા અને જમણાં કર્ણક ક્ષેપક છિદ્ર,.

પ્રશ્ન 55.
મોટી ધિરવાહિનીઓ કઈ છે ?
ઉત્તર:
પશ્વ મહાશિરા, ધનીકમાન,

પ્રશ્ન 56.
સાયનો એટ્રિયલ ગાંઠનું સ્થાન કર્યું છે ?
ઉત્તર:
S-A ગાંઠ જમણાં કર્ણકની દીવાલ પર અગ્ર મહાશિરા છિદ્રથી સહેજ નીચેની તરફ આવેલ છે.

પ્રશ્ન 57.
ધમનીના ધબકારા એટલે શું ? મનુષ્યનાં નાડીના ધબકારા કેટલા હોય છે ?
ઉત્તર:
સંકોચન ક્રિયા દરમિયાન રૂધિર ધમની કાંડમાંથી ધકેલાય છે, તે દબાણના તરંગ ઉત્પન્ન કરે છે, જે ધમનીમાં પસાર થાય છે. દબાણ તરંગનું પ્રસરણ નાડીના ધબકારા તરીકે ગણતરીમાં લેવાય છે. મનુષ્યમાં 72/મિનિટ.

ટૂંક જવાબી પ્રશ્નો (SQ)

પ્રશ્ન 1. ‘
શ્વેતકણો (W.B.C.)નું કાર્ય શું છે ?
ઉત્તર:
શ્વેતકણો પ્રતિકાર તંત્ર માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ સક્રિય રીતે બાહ્ય કણો, સૂક્ષ્મજીવોનું ભક્ષણ કરી રોગ સામે રક્ષણ આપે છે.

પ્રશ્ન 2.
રૂધિર ગંઠાઈ જવાની ક્રિયામાં ત્રાકકણોનો શો ફાળો છે ?
ઉત્તર:
ત્રાકકન્નો દ્વારા રૂધિર ગંઠાઈ જવા માટેના જવાબદાર ઘબ્રાં કારકો મુક્ત થાય છે,

પ્રશ્ન 3.
રૂધિરમાં હિમોગ્લોબીનનો શો ફાળો છે ?
ઉત્તર:
હિમોગ્લોબીન શ્વસન રંજકદ્રવ્ય છે. તે O2 માટે આકર્ષણ ધરાવે છે. તે શ્વસન વાયુઓ O2 ર અને CO2 ના વહનમાં મદદ કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 4.
કોઈ વ્યક્તિ AB+ve રૂધિર જૂથ ધરાવે છે. તેનો અર્થ શું થાય ?
ઉત્તર:
R.B.Cની સપાટી પર એન્ટીજન A અને B તેમજ RH ફેક્ટર હાજર છે.

પ્રશ્ન 5.
રૂધિરાભિસરણ તંત્રના ચાર કાર્યો જણાવો.
ઉત્તર:

  1. શ્વસન વાયુઓનું વહન.
  2. શરીરના જુદા જુદા ભાગોમાં પોષકદ્રવ્યોનું વહન.
  3. નકામા દ્રવ્યોનો નિકાલ.
  4. વિવિધ રોગો સામે પ્રતિકારકતા,

પ્રશ્ન 6.
રૂધિર અને લસિકા વચ્ચેનો તફાવત દર્શાવો.
ઉત્તર:
રૂધિરમાં રૂધિરરસ, નિર્મિત ઘટકો (રક્તષ્ણ, શ્વેત કણ, ત્રાકકલ્લો) જોવા મળે છે.
લસિકામાં લસિકાકણ સિવાયના ઘટકો હોતા નથી, રંગહીન હોય છે, ઉત્સર્જિત દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે.

પ્રશ્ન 7,
બે સમુદાયના નામ આપો, જેમાં રૂધિરગુહા જોવા મળે છે.
ઉત્તર:
સંધિપાદ અને મૃદુકાય.

પ્રશ્ન 8.
હિપેરીન સિવાય રૂધિર ગંઠાવાની વિરૂદ્ધ કયો પદાર્થ જોવા મળે છે ?
ઉત્તર:
હિસ્ટેમાઈન,

પ્રશ્ન 9.
એરીથ્રોબ્લાસ્ટોસિસ ફોઈટાલિસ એટલે શું ?
ઉત્તર:
જયારે માતા Rh+ve અને ગર્ભસ્થ શિશુ Rh+ve હોય તો પ્રથમ સુવાવડ પછી માતાનાં શરીરમાં Rh+ve પ્રતિ દ્રવ્ય ઉત્પન્ન થઈ શકે છે, જેના કારશ્ન પછીના સુવાવડ દરમિયાન ગર્ભસ્થ શિશુના ૨ક્તકણોનો નાશ થાય છે, એનીમિયા કે કમળો થતો જોવા મળે છે.

પ્રશ્ન 10.
AB રૂધિર જૂથવાળી વ્યક્તિને સર્વગ્રાહી શા માટે કહે છે ?
ઉત્તર:
AB રૂષિર જૂય ધરાવતી વ્યક્તિના રૂધિરરસમાં એન્ટીબો હોતા નથી, તેથી કોઈ પણ રૂધિરજૂથ આવી વ્યક્તિને સહેલાઈથી રૂધિરાધાન માટે આપી શકાય છે, માટે તેને સર્વગ્રાહી કહે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 11.
‘O’રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વદાતા છે, કેમ ?
ઉત્તર:
‘O’ રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિનાં રક્તકણ પર કોઈ એન્ટીજન હોતા નથી, તેથી તેઓ અન્ય ગમે તે વ્યક્તિને રૂષિર આપી શકે છે,

પ્રશ્ન 12.
Rh કારક એટલે શું ?
ઉત્તર:
વિહેસસ વાંદરામાં જોવા મળતાં એન્ટીજન જેવો જ એન્ટીજન મનુષ્યનાં રક્તકણની સપાટી પર જોવા મળે છે, જેને Rh એન્ટીજન કહે છે,

પ્રશ્ન 13.
Clot (ગઠ્ઠો) એટલે શું ?
ઉત્તર:
ઘેરો લાલ-કથ્થાઈ રંગનો ગૌ ઈજાના સ્થાને થોડા સમય બાદ જોવા મળે છે. આ ગઠ્ઠો ફાઇબીનના અદ્રાવ્ય તંતુઓ અને નુકસાન પામેલા નિર્મિત ઘટકોથી બને છે.

પ્રશ્ન 14.
રૂધિર અને લસિકાનો તફાવત દર્શાવો.
ઉત્તર:
રૂધિર : લાલ રંગનું પ્રવાહી છે. તેમાં રહેલા રક્તકણોને કારણે લાલ રંગ હોય છે. તેમાં રૂધિર ગંઠાઈ જવા માટેના ઘટકો જોવા મળે છે. તે પેશી અને અંગો સુધી O2 અને પોષક દ્રવ્યોનું વહન કરે છે. રૂધિરરસમાં એન્ટીબોડીની હાજરી જોવા મળે છે. લસિકા : તે રક્તકણોની ગેરહાજરીને કારણે રંગહીન હોય છે. રૂધિર જામી જવાનાં ઘટકો હોતા નથી. પદાર્થોની આપ-લે માટેના કોષો અને રૂધિરકેશિકાઓ વચ્ચે માધ્યમ તરીકે કાર્ય કરે છે. લસિકા ગાંઠો એન્ટીબોડી ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 15.
હૃદયના સ્નાયુને રૂધિર પૂરું પાડતી ધમની અને શિરાના નામ જણાવો.
ઉત્તર:
હૃદુ ધમની, હૃદ શિરા.

પ્રશ્ન 16.
મનુષ્યમાં રૂધિરનું દબાણ માપવા માટે કયું સાધન ઉપયોગમાં લેવાય છે ?
ઉત્તર:
સ્ક્રિમોમેનોમીટર.

પ્રશ્ન 17.
હૃદયનું સંકોચન અને પ્રસરણ ક્યા નામે ઓળખાય છે ?
ઉત્તર:
સિસ્ટોલ, ડાસ્ટિોલ.

પ્રશ્ન 18.
આંતરડામાંથી યકૃતમાં રૂધિર કઈ શિરા દ્વારા ઠલવાય છે ?
ઉત્તર:
યકૃત નિવાહિકા શિરા.

પ્રશ્ન 19.
A-V ગાંઠનું સ્થાન જણાવો.
ઉત્તર:
આંતર કર્ણકપટલ,

પ્રશ્ન 20.
de O2 રૂધિરનું વહન કરતી ધમની અને 0યુક્ત રૂધિરનું વહન કરતી શિરાનું નામ જણાવો.
ઉત્તર:
ફુડુસીય ધમની, ફુડુસીય શિરા,

પ્રશ્ન 21.
મનુષ્યમાં સામાન્ય રૂધિર દબાણ (B.P) કેટલું હોય છે ?
ઉત્તર:
120/80 mm. Hg.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 22.
સામાન્ય મનુષ્યનું હૃદય કેટલી વાર ધબકે છે ?
ઉત્તર:
72મિનિટ,

પ્રશ્ન 23.
સૌથી નાની રૂધિરવાહિની અને મોટી ધમનીનું નામ જણાવો.
ઉત્તર:
રૂધિરકેશિકા, મહાધમની,

પ્રશ્ન 24,
ધમનીમાં રૂધિર ધબકારા સાથે વહે છે, જ્યારે શિરામાં સતત વહે છે. કેમ ?
ઉત્તર:
ધમનીમાં રૂધિરનો પ્રવાહ હૃદયના સંકોચન દ્વારા જુળવાય છે, જેને કારણે દબાણ તરંગ સમગ્ર ધમનીમાં પ્રસરે છે, જયારે શિરાઓમાં તેનું નિયમન વાઘ દ્વારા થાય છે.

પ્રશ્ન 25.
હૃદયના ધબકારાનું ઉત્પત્તિસ્થાન કયું છે ?
ઉત્તર:
સાયનો-એટ્રીયલ ગાંઠ. (S–A ગાંઠ).

પ્રશ્ન 26,
નીચેના પ્રાણીઓમાં હૃદયમાં કેટલા કોટર જોવા મળે છે તે જણાવો.
(i) મત્સ્ય,
(ii) દેડકો,
(iii) મગર,
(iv) પક્ષીઓ
ઉત્તર:
(i) મજ્ય – બે કોટર (કર્ણક-પક)
(ii) દેડકો – ત્રણ કોટર (બે કર્ણક-ક્ષેપક)
(iii) મગર – ચાર કીટર (બે કર્ણક ક્ષેપક)
(iv) પક્ષી – ચાર કોટર (બે કર્ણક-ક્ષેપક)

પ્રશ્ન 27.
ચાર કોટરીય હૃદય અને બેવડું પરિવહન ધરાવતા પ્રાણી સમૂહનું નામ જણાવો.
ઉત્તર:
પક્ષીઓ, સસ્તન.

પ્રશ્ન 28.
પરિહદય પ્રવાહીનું કાર્ય જણાવો.
ઉત્તર:
પરિશ્રદય પ્રવાહી બે હૃદ પરિઆવરણ વચ્ચે જોવા મળે છે, તે હૃદય અને આસપાસની પેશીઓમાં ઘર્ષણ નિરોધક તરીકે ઊજિણનું કાર્ય કરે છે અને દયને સરળતાથી ધબકવામાં મદદ કરે છે.

પ્રશ્ન 29.
ખુલ્લાં પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર વચ્ચેનો તફાવત – સમજાવો.
ઉત્તર:
ખુલ્લાં પરિવહન તંત્રમાં રૂધિર મોટા રૂધિર અવકાશો અને કોટરોમાં વહન પામે છે, પેશી રૂધિરના સીધા સંપર્કમાં હોય છે, બંધ પરિવહન તંત્રમાં રૂધિર બંધ કોટરો અને રૂધિરવાહિનીઓ દ્વારા પ્રસરણ પામે છે.

પ્રશ્ન 30.
ક્ષેપકની દીવાલો ધમનીની દીવાલો કરતાં વધુ જાડી હોય છે, કેમ ?
ઉત્તર:
કોપકો રૂધિરને હૃદયમાંથી બહાર દબાણપૂર્વક ધકેલે છે માટે ક્ષેપકની દીવાલો સ્નાયુલ અને જાડી હોય છે.

પ્રશ્ન 31.
સંયુક્ત ડાયસ્ટોલ (પ્રસરણ) એટલે શું ?
ઉત્તર:
જયારે રૂધિર કર્ણકામાં દાખલ થાય છે ત્યારે હૃદયના બધાં કોટરી પ્રસરણની સ્થિતિમાં હોય છે. તેનો સમયગાળો 0,40 સેકન્ડનો હોય છે.

પ્રશ્ન 32.
જયારે સ્ટેથોસ્કોપને છાતી પર મૂકવામાં આવે તો હૃદયનો કયો એવાજ સંભળાય છે ? આ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર:
હૃદયમાં આવેલા વાવોનું નિયમિત, તાલ ભદ્ધ ખૂલવું અને બંધ થવાને કારણે ચક્ર દરમિયાન વિશિષ્ટ અવાજ ઉત્પન્ન થતો જોવા મળે છે. ત્રિદલ વાલ્વ ધ થવાને કારણે પ્રથમ અવાજ (લબ – Lubb) અને અર્ધ ચંદ્રા કાર વાલ્વ બંધ થવાને કારણે બીજે અવાજ (ડબ – Dubb) ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 33.
લંદ ચક્ર કઈ ત્રણ ઘટનાક્રમ દર્શાવે છે ? તેનો સમયગાળો કેટલો હોય છે ?
ઉત્તર:

  • કર્ણાકોનું સિસ્ટોલ – 0.15 સેકન્ડ
  • ક્ષેપકોનું સિગ્નેલ – 0.20 સેકન્ડ
  • સંયુક્ત ડાયસ્ટોલ – 0.40 સેકન્ડ

પ્રશ્ન 34.
સિસ્ટોલ અને ડાયેસ્ટરોલ વચ્ચે શું તફાવત જોવા મળે છે ?
ઉત્તર:
સિસ્ટોલ એ સંકોચન અને ડાયસ્ટોલ તે પ્રસરણની અવસ્થા સૂચવે છે.

પ્રશ્ન 35.
મનુષ્યમાં ફુસ્કુસીય પરિવહનનો રેખાકૃત માર્ગ સમજાવો.
ઉત્તર:
જમણાં કર્ણકમાં આવતું de O2 રૂધિર → ફેષ્ફસીય ધમની → ફેફસાં → ફુડુસીય શિરા → ડાબું કર્ણક → ડાબું ક્ષેપક.

પ્રશ્ન 36.
દૈહિક પરિવહનનો માર્ગ શું છે ?
ઉત્તર:
ડાબું કર્ણક → ડાબું ક્ષેપક → ધમની કાંડ → ધમની → ધમનિકાઓ પેશીઓ → શિરા → જમણું કર્ણક.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 37.
જમણું કર્ણક કઈ રુધિરવાહિનીઓ દ્વારા રૂધિર મેળવે છે ?
ઉત્તર:
અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા.

પ્રશ્ન 38.
ધમનીઓને તેનાં કાર્ય સંબંધે કેવી રીતે વર્ણવી શકાય ?
ઉત્તર:
તે જુદા જુદા અંગોમાં 0, રૂધિર પહોંચાડે છે.

પ્રશ્ન 39.
કેરોટીડ (હૃદ) ધમની કયા અંગને રૂધિર પૂરું પાડે છે ?
ઉત્તર:
હૃદયના વિવિધ ભાગોને 05 યુક્ત રૂધિર પહોંચાડે છે.

પ્રશ્ન 40.
કઈ શિરા 02 યુક્ત રૂધિરનું વહન કરે છે ?
ઉત્તર:
ફુડુસીય શિરા.

પ્રશ્ન 41.
શિરાઓમાં વાલ્વ શા માટે હોય છે ?
ઉત્તર:
રૂધિરને પાછું ફરતું અટકાવવા માટે.

પ્રશ્ન 42.
શિરાઓનું સામાન્ય કાર્ય શું છે ?
ઉત્તર:
શરીરના વિવિધ ભાગોમાંથી deO2 રૂધિર એકત્ર કરી હૃદયમાં વહન કરવું.

પ્રશ્ન 43.
સુપ્લસ ધમની અને ફેફસ શિરામાં શો તફાવત છે ?
ઉત્તર:
ફુડ્ડસ ધમનીની દીવાલ સુપ્લસ શિરા કરતાં જાડી હોય છે.

પ્રશ્ન 44.
ધમનીની દીવાલના ત્રણેય સ્તરનાં નામ જણાવો.
ઉત્તર:

  1. અંતઃ આવક (Tunica meerna),
  2. મધ્ય આવરક (Tunica media),
  3. બાહ્ય આવરક ((Tunica externa).

પ્રશ્ન 45.
હૃદયના ધબકારાનું નિયમન, મગજના કયા ભાગ દ્વારા થાય છે ?
ઉત્તર:
લંબમજ્જા.

પ્રશ્ન 46.
હૃદયની ક્રિયાનું અંતઃસ્ત્રાવી નિયમન ………………………… અને …………………………………. અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.
ઉત્તર:
એપીનેફ્રીન, નોરએપીનેફીન.

પ્રશ્ન 47.
હૃદયને માયોજીનિક કહે છે. કેમ ?
ઉત્તર:
ગાંઠ પેશી સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણો ધરાવે છે, તેથી તેને માયોજનિક કહે છે.

પ્રશ્ન 48.
અનુકંપી ચેતાની હૃદયના ધબકારા પર શું અસર થાય છે ?
ઉત્તર:
અનુકંપી ચેતાઓ હૃદયના ધબકારા વધારે છે. કાર્ડિયાક આઉટપુટમાં વધારો કરે છે.

પ્રશ્ન 49.
પરાનુકંપી ચેતાતંત્રની હૃદયની કાર્યવિધિ પર શી અસર હોય છે ?
ઉત્તર:
હૃદયના ધબકારા ઘટાડે છે, કાર્ડિયાક આઉટપુટ ઘટાડે છે.

પ્રશ્ન 50.
હૃદયના ધબકારાનું નિયમન, મગજના કયા ભાગ દ્વારા થાય છે ?
ઉત્તર:
લંબમજ્જા.

પ્રશ્ન 51.
હૃદયની ક્રિયાનું અંતઃસ્ત્રાવી નિયમન …………………………… અને ………………………………… અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે.
ઉત્તર:
એપીનેફ્રીન, નોરએપીનેફીન.

પ્રશ્ન 52.
હૃદયને માયોજીનિક કહે છે. કેમ ?
ઉત્તર:
ગાંઠ પેશી સ્નાયુ અને ચેતા એમ બંનેના ગુણો ધરાવે છે, તેથી તેને માયોજનિક કહે છે.

પ્રશ્ન 53.
અનુકંપી ચેતાની હૃદયના ધબકારા પર શું અસર થાય છે ?
ઉત્તર:
અનુકંપી ચેતાઓ હૃદયના ધબકારા વધારે છે. કાર્ડિયાક આઉટપુટમાં વધારો કરે છે.

પ્રશ્ન 54.
પરાનુકંપી ચેતાતંત્રની હૃદયની કાર્યવિધિ પર શી અસર હોય છે ?
ઉત્તર:
હૃદયના ધબકારા ઘટાડે છે, કાર્ડિયાક આઉટપુટ ઘટાડે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

Higher Order Thinking Skills (HOTS)

પ્રશ્ન 1.
આપણા શરીરમાં હિપેરીનમાં બે સ્ત્રોતો જણાવો.
ઉત્તર:
માસ્ટ કોષો અને બેઝોફિક્સ.

પ્રશ્ન 2.
પુખ્ત ૨ક્તકણનાં દ્વિઅંતર્ગોળ આકારનો કયો ફાયદો હોય છે ?
ઉત્તર:

  • રૂધિર કેશિકાઓમાં સહેલાઈથી પસાર થઈ શકે છે.
  • O2 નાં પ્રસરણ માટે વધુ સપાટીય વિસ્તાર પ્રાપ્ત થાય છે,

પ્રશ્ન 3.
હિમોગ્લોબીન હંમેશાં R.B.C. માં જ કેમ જોવા મળે છે ?
ઉત્તર:

  • જે તે રૂધિરરસમાં હોય તો રૂધિરકેશિકા ગુચ્છ ગાળણ દરમિયાન ગળાઈ જાય અને મૂત્ર દ્વારા નિકાલ પામે.
  • તે રૂધિરને ધક્રુતા પ્રદાન કરે છે, કારણ તે પ્રોટીન છે, તેને કારણે રૂધિર કેશિકાઓમાંથી પસાર થઈ શકે નહિ.

પ્રશ્ન 4.
રૂધિર એટલે શું ?
ઉત્તર:
રૂધિર, અર્ધપારદર્શક, સહેજ આલ્કલાઈન, ખારાશ પડતું લાલ રંગનું પ્રવાહી સંયોજક પેશીનું બનેલું દ્રવ્ય છે,

પ્રશ્ન 5.
તંદુરસ્ત વ્યક્તિમાં કેટલા પ્રમાણમાં રૂધિર જોવા મળે છે ?
ઉત્તર:
લગભગ 3 લિટર અથવા 1/14 શરીરનાં વજન પ્રમાણે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 6.
R.R.C. અને W.B.C.ના કુલ પ્રમાણ નિશ્ચિત કરતું સાધન કયું છે ?
ઉત્તર:
હીમ સાયટોમીટર.

પ્રશ્ન 7.
રૂધિરને સંયોજક પેશી શા માટે કહે છે ?
ઉત્તર:
સંયોજક પેશીની જેમ રૂધિર શરીરના વિવિધ ભાગો અંગોને સાંકળે છે. જુદા જુદા દ્રવ્યોનું પેશી તથા અંગો સુધી વહન કરે છે.

પ્રશ્ન 8.
ઊંચાઈ પર R.B.C.ની સંખ્યામાં શું ફેરફાર જોવા મળે છે ?
ઉત્તર:
R.B.C.ની સંખ્યા 6 લાખ સુધી વધતી જોવા મળે છે, ઊંચાઈ પર O2 ની વધતી જરૂરિયાતને પહોંચી વળવા આ ફેરફાર થતો હોય છે.

પ્રશ્ન 9,
બેઝોફિલ્સનાં કાર્યો કયા છે ?
ઉત્તર:
બેઝોફિસ હિસ્ટેમાઈનનો સ્ત્રાવ કરે છે, જે એન્ટી એલર્જીક દ્રવ્ય છે. હિપેરીન – એન્ટી કોએગ્યુલન્ટ તરીકે કાર્ય કરે છે.

પ્રશ્ન 10.
જ્યારે પરિવહન પામતું હોય ત્યારે રૂધિર પ્રવાહી હોય છે. કેમ ?
ઉત્તર:
તેમાં રહેલા મોટા પ્રમાણમાં પાણી અને હિપેરીન (એન્ટી કોએગ્યુલન્ટ) તેમજ હૃદયની ઝડપી પમ્પીંગ ક્રિયાવિધિ ત્રાકકણોને ગઢો થતાં (ભેગાં થતો) એટેકાવે છે. રૂધિર પ્રવાહી સ્વરૂપમાં રહે છે,

પ્રશ્ન 11.
નીચેના ચાર વાક્યોમાંથી સાચું ખોટું વિધાન નોંધ કરો, ખોટા વિધાનને સુધારી ફરી લખો. (1) પ્રોટીન રૂધિરનાં 6 – 8% ધરાવે છે.
ઉત્તર:
સાચું છે.

પ્રશ્ન 12.
રૂધિરરસમાં ખનીજદ્રવ્યોનું ખૂબ વધુ પ્રમાણ હોય છે.
ઉત્તર:
ખોટું છે. – રૂધિરસમાં ખનીજદ્રવ્યોનું પ્રમાણ 0,9% હોય છે,

પ્રશ્ન 13.
રૂધિરરસમાં ગંઠાઈ જવાનાં કારક ના હોય તેને સીરમ કહે છે,
ઉત્તર:
સાચું છે.

પ્રશ્ન 14.
લૂકોઝ, એમિનો ઍસિડ, લિપિસ રૂધિરરસમાં જોવા મળે છે. શરીરમાં તે વર્ણન પામે છે,
ઉત્તર:
સાચું છે.

પ્રશ્ન 15.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? તેની સમજૂતી દર્શાવો.
(A) R.B.C. રૂધિરમાં સૌથી ઓછી માત્રામાં હોય છે,
(B) પુખ્ત વ્યક્તિમાં રક્તકણોની સંખ્યા 5 થી 5.5 મિલિયન/cumm હોય છે.
(C) ૨ક્તકણો મનુષ્યમાં લાલ અસ્થિમજ્જામાં નિર્માણ પામે છે.
(D) લગભગ બધા સસ્તનમાં રક્તકણો કોષકેન્દ્રવિહીન હોય છે.
ઉત્તર:
(A) વિધાન ખોટું છે. – રક્તકણોની માત્રા રૂધિરમાં સૌથી વધુ જોવા મળે છે.

પ્રશ્ન 16.
મનુષ્યના શ્વેતકણોમાં ઊતરતા ક્રમમાં શ્વેતકણોની ટકાવારી પ્રમાણે યોગ્ય ક્રમ દેશવો.
(A) તટસ્થ કક્ષો – બેઝોફિક્સ – લસિકા કણો – અપ્સરાગી કણ – મોનોસાઇટ્સ
(B) મોનોસાઇટ્રસ – તટસ્થ કણો – લસિકા કલ્લો – અમ્લરાગી કણ – બેફિક્સ
(C) તટસ્થ કણ – લસિકા કણ – મોનોસાઇટ્રસ – અમ્લરાગી કણ – બેઝોફિલ્સ
(D) લસિકા કણ – અમ્લરાગી કણ – બેઝોફિલ્સ – તટસ્થ કક્ષ – મોનોસાઇટ્સ
ઉત્તર:
(C) તટસ્થ કણ (60 – 62%), લસિકા કણ (20 – 25 %), એકકેન્દ્રી કણ (6 – 8), અમ્લરાગી કણ (4 – 6%), બેઝોફિલ્સ (0.1 થી 1%)

પ્રશ્ન 17.
નીચેનામાંથી કંઈ જોડી સંગત છે ?
(A) તટસ્થ કણ – 0.3 થી 0.5 – ભક્ષક કોષો
(B) બેઝોફિક્સ – 0.5 થી 1,00 – હિપેરીન, હિસ્ટેમાઈનનો સ્ત્રાવ
(C) અમ્લરાગી કણ – 30 થી 40 – સૂક્ષ્મ જીવો સામે રક્ષણ આપે
(D) મોનોસાઇટ્સ – 30 થી 40 – એલર્જીક પ્રતિક્રિયાઓ
ઉત્તર:
(B) બેઝોફિક્સ – 0.5 થી 1.00 – હિપેરીન, હિસ્ટેમાઈનનો સ્ત્રાવ

પ્રશ્ન 18.
નીચેના મનુષ્યમાં ABO રૂધિર જૂથનાં ટેબલમાં ખાલી જગ્યા (I), (II), (iii), (iv) પૂરી કરો.
GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન 1
ઉત્તર:
(i) Nil,
(ii) Nil,
(iii) એન્ટી A અને B,
(iv) O, A, B, AB

પ્રશ્ન 19.
નીચેના (A -C) વિધાનો જેમાં એક/બે ખાલી જગ્યા છે તે જુઓ.
(A) ………………………… સૌથી વધુ માત્રામાં જોવા મળતા કોષો છે. (60 – 65 ) ‘અને …………………………………. સૌથી ઓછી માત્રામાં જોવા મળતાં ચેતકણો છે.
ઉત્તર:
તટસ્થ કણ, બેઝોફિલ્સ.

(B) ત્રાકકણો ……………………………… માંથી ઉત્પન્ન થતા કોષીય ટુકડાઓ છે.
ઉત્તર:
મેગા કેરિયોસાઇટ્સ

(C) રૂપિર ગંઠાઈ જવાના ક્રિયા દરમિયાન, ફાઇબ્રીન નિષ્ક્રિય …………………………..માંથી રૂધિરરસમાંના …………….. ઉન્સેચક દ્વારા ઉત્પન્ન
ઉત્તર:
પ્રોગ્રોમ્બીન, થ્રોમ્બોકાઇનેઝ,

પ્રશ્ન 20.
A-D નિર્દેશિત કરેલા ઘટકોને રૂધિર ગંઠાઈ જવાના લોચાર્ટમાં ઓળખો.
GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન 2
ઉત્તર:
A – થ્રોમ્બોપ્લાસ્ટીન,
B – પ્રોથ્રોમ્બીન,
C – થ્રોમ્બીન,
D – ફાઇબ્રીનોજન

પ્રશ્ન 21.
નીચેનાનું કારણ જણાવો ? સસ્તનના હૃદયમાં O2 રૂષિર અને O2 વિહીન રૂધિર મિશ્ર થતું નથી.
ઉત્તર:
O2 વિહીન અને O2 યુક્ત રૂધિરના વહન માટેના બે જુદા માર્ગો સસ્તનનાં હૃદયમાં જોવા મળે છે. જમણું કર્ણક અને જમણું ક્ષેપક O2 વિહીન રૂધિર મેળવે છે. ડાબું કર્ણક અને ડાનું કૌપક O2 યુક્ત રૂધિર મેળવે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 22.
હૃદયના ધબકારાનો અવાજ,
ઉત્તર:
ત્રિદલ સૈને દ્વિદલ વાલ્વના બંધ થવાથી ‘લ’ રખને અર્ધ ચંદ્રાકાર વાલ્વના બંધ થવાથી ‘ડબ” અવાજ આવે છે. આને હૃદયના ધબકારાનો અવાજ કહે છે.

પ્રશ્ન 23.
હૃદ પરિવહન સમજાવો.
ઉત્તર:
હૃદયને રૂધિરવાહિનીઓ રૂધિરનો પુરવઠો પૂરો પાડે છે. જમણી અને ડાબી હૃદુ ધમની રૂધિર પૂરું પાડે છે અને હ્રદ શિરાખો de O2 રૂધિરને હૃદયથી દૂર કરે છે. આ શિરાઓ કોરોનરી સાઈનસ રચે છે, જે જમણાં કર્ણકમાં રૂધિર ઠાલવે છે.

પ્રશ્ન 24,
ખુલ્લાં અને બંધ પરિવહન વચ્ચેનો તફાવત વર્ણવો.
ઉત્તર:
ખુલ્લાં પરિવહન તંત્રમાં પેશીઓ અને અંગો પરિવહન પામતાં પ્રવાહીનાં સીધા સંપર્કમાં હોય છે, જ્યારે બંષ પરિવહન તંત્રમાં રૂધિર બંધ નલિ કામો તેમને કોટરોમાં પરિવહન પામે છે.

પ્રશ્ન 25.
ધમની અને શિરા વચ્ચે શું તફાવત જોવા મળે છે ?
ઉત્તર:
ધમનીની દીવાલ શિરાઓ કરતાં જડી હોય છે, ધમનીઓમાં રૂધિર દબાણપુર્વક વહે છે. ધમનીનો શરીરના ઊંડાણવાળા ભાગમાં આવેલી છે, શિરાઓ ઉપરછલ્લી રીતે જોવા મળે છે.

પ્રશ્ન 26.
ટેકી કાર્ડિયા એટલે શું ?
ઉત્તર:
જયારે હૃદયના ધબકારા મિનિટના 100થી વધી જાય ત્યારે અસામાન્ય સ્થિતિ જોવા મળે છે તેને ટેકી કાર્ડિયા કહે છે.

પ્રશ્ન 27.
બ્રેડીકાર્ડિયા એટલે શું ?
ઉત્તર:
જયારે હૃદયના ધબકારા મિનિટના 60થી ઓછા થઈ જાય તેને બ્રેડીકાર્ડિયા કહે છે.

પ્રશ્ન 28.
ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ એટલે શું ?
ઉત્તર:
હૃદયનો નાયુમોમાં પ્રત્યેક છંદ ચક્ર દરમિયાન ઉત્પન્ન થતા વીજ તફાવતને શરીરની સપાટી (અંત છેડાઓ હાથ-પગ) પર ઇલેક્ટ્રોસ દ્વારા રેકોર્ડિંગ થાય છે. આવાં રેકોર્ડિંગને ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ કહે છે.

પ્રશ્ન 29.
શિરાઓ, ધમનીઓ કરતાં પાતળી દીવાલ કેમ ધરાવે છે ?
ઉત્તર:
શિરાઓમાં મધ્ય આવરક (ટ્યુનિકા મિડીયા) ધમની કરતાં અલ્પવિકસિત હોય છે. માટે શિરાઓની દીવાલ પાતળી હોય છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 30.
સ્ટ્રોક કદ એટલે શું ? તેનો કાર્ડિયાક આઉટપુટ સાથે શું સંબંધ છે ?
ઉત્તર:
એ કે હૃદુ ચક્ર દરમિયાન હૃદય દ્વારા પં૫ થતાં રૂધિરના કંદને સ્ટોક કદ કહે છે, ઉદય એક મિનિટમાં 72 વખતે ધબકે છે, તેથી પ્રત્યેક મિનિટે ઉદયમાંથી બહાર નીકળતા રૂધિરને કાર્ડિયાક આઉટપુટ કહે છે. તે સામાન્ય રીતે લગભગ (72 x 50 = 3 litre) હોય છે,

પ્રશ્ન 31.
ધમનીનાં ત્રણેય સ્તરનું વર્ણન કરો.
ઉત્તર:

  • અંતઃ આવક – અંદરનું સ્તર, લાદીસમ અધિચ્છદનું બનેલું છે,
  • મધ્ય આવરક – સરળ સ્નાયુઓ અને ઇલાસ્ટીન તંતુ ધરાવે છે.
  • બાલા સાવરક – કોલેજન તંતુનું બનેલું છે.

Curiosity Questions

પ્રશ્ન 1.
પ્રાણીઓમાં પરિવહન તંત્રની શી જરૂર છે ? તે વનસ્પતિઓમાં શા માટે હોતું નથી ?
ઉત્તર:
પરિવહન તંત્ર પ્રાણીઓમાં પોષકદ્રવ્યો અને શ્વસન વાયુઓનું શરીરનાં જુદા જુદા ભાગો, પેશીઓ અને અંગો તરફ વહન કરે છે. તે ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે મદદ કરે છે. રચનાકીય જટિલતાને કારણે પ્રાણીઓમાં પરિવહન તંત્રની આવશ્યકતા છે. વનસ્પતિઓ રચનાકીય સરળતા ધરાવે છે. તે ઉપરાંત વાહકપેશી તંત્ર (જલવાહક અને અન્નવાહક) કાર્ય કરે છે. માટે ચોક્કસ પરિવહન તંત્રની હાજરી જરૂરી હોતી નથી.

પ્રશ્ન 2.
એનીમિયાથી પીડાતી વ્યક્તિમાં નબળાઈ જોવા મળે છે, કેમ ?
ઉત્તર:
એનીમિક વ્યક્તિમાં લોહતત્વની અને તેને કારà હિમોગ્લોબીનની ઊંક્ષપ રૂધિરમાં જોવા મળે છે. O2 ની વહન ક્ષમતા ખૂબ ઘટી જુય છે. ચયાપચયિક ક્રિયાઓ માટે O2 જરૂરી છે. રૂધિરને વધુ O2 નું વહન કરવું પડે છે. આમ, વ્યક્તિની કાર્યક્ષમતા ઘટતાં તે નબળાઈ અનુભવે છે.

પ્રશ્ન 3.
ગર્ભાવસ્થામાં સામાન્ય રીતે લોહતત્ત્વ પૂરક ઘટક તરીકે અપાય છે. તેનો રૂધિરનાં પરિભ્રમણમાં શો ફાળો છે ?
ઉત્તર:
લોહતત્ત્વ હિમોગ્લોબીનનું ઘટક છે, તે શ્વસનરંજક છે. O2 અને CO2 નું વહન કરે છે. સગર્ભાવસ્થામાં માતાની O2 ની જરૂરિયાત વધુ હોય છે, તેથી લોહ પૂરક તત્ત્વ અપાય છે.

પ્રશ્ન 4.
દેડકાનાં હદયની અને મનુષ્યનાં હૃદયની શી સરખામણી થઈ શકે ?
ઉત્તર:

  • દેડકામાં હદય ત્રણ કોટર યુક્ત છે, રૂધિર થપકમાં મિશ્ર થાય છે, આ મિશ્ર રૂધિરનું શરીરમાં પરિવહન થાય છે, દેડકાનો તૈયાપચય દર પ્રમાણમાં ધીમો હોય છે, જેથી મિશ્ર રૂધિરને કારણે શરીરની ક્રિયા પર અસર થતી નથી,
  • મનુષ્યનું હૃદય ચાર કોટર યુક્ત છે. જમણું કર્ણક અને જમણું ક્ષેપક de O2 રૂધિર મેળવે છે. ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક O2 યુક્ત રૂધિર મેળવે છે. કાર્યક્ષમ પરિવહન માટે બેવડાં પરિવહનની રચના જોવા મળે છે.

પ્રશ્ન 5.
કાર્ડિયોલોજીસ્ટ QR તરંગ દર્દીના ECGમાં લંબાયેલો જુએ છે. તેનો અર્થ શું થાય ?
ઉત્તર:
લંબાયેલા Q અને R તરંગ માયોકાર્ડિયાનું સૂચન કરે છે.

GSEB Class 11 Biology Important Questions Chapter 18 દેહજળ અને પરિવહન

પ્રશ્ન 6.
ન્યુરોજીનિક અને માયોજીનિક હૃદય એટલે શું ?
ઉત્તર:
ન્યુરોજીનિક હૃદયમાં ધબકારાની શરૂઆત હૃદયના સ્નાયુની દીવાલ નજીક રહેલા ચેતાકંદ દ્વારા થાય છે. માયોજનિક હૃદયમાં વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી (S – A નોડ) હૃદયના ધબકારાની શરૂઆત કરે છે, જે ચેતા તેમજ સ્નાયુ પેશીના લક્ષણો ધરાવે છે. ઉદા. સસ્તન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *