Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 12 લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન can serve as a valuable review tool before computer exams.
GSEB Std 12 Computer Chapter 12 MCQ લેટેક્સની મદદથી દસ્તાવેજનું પ્રકાશન
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
લેટેક્સનો દસ્તાવેજ તૈયાર કરવા નીચેનામાંથી કયા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ થાય છે?
A. SciTE
B. Notepad
C. Gedit
D. A તથા C બંને
ઉત્તર:
D. A તથા C બંને
પ્રશ્ન 2.
લેટેક્સનો દસ્તાવેજ તૈયાર કરવા તેના જુદા જુદા ભાગોને શેના વડે ચિહ્નિત કરવામાં આવે છે?
A. કમાન્ડ
B. લીટી
C. વિધેય
D. રંગ
ઉત્તર:
A. કમાન્ડ
પ્રશ્ન 3.
નીચેનામાંથી કોણ લેટેક્સનો કમાન્ડ છે?
A. \title
B. \author
C. \chapter
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 4.
લેટેક્સ દસ્તાવેજમાં શીર્ષક આપવા નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \heading
B. \chapter
C. \title
D. \author
ઉત્તર:
C. \title
પ્રશ્ન 5.
આધુનિક શબ્દપ્રક્રિયા સૉફ્ટવેર નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે?
A. WIGIWIS
B. WISYWIG
C. WYSIWYG
D. WISYWYG
ઉત્તર:
C. WYSIWYG
પ્રશ્ન 6.
લેટેક્સ દસ્તાવેજમાં સર્જનની તારીખ લખવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \title
B. \date
C. \today
D. \day
ઉત્તર:
B. \date
પ્રશ્ન 7.
લેટેક્સ ફાઈલ ઉપર પ્રક્રિયા કરી કઈ ફાઈલ તૈયાર કરવામાં આવે છે?
A. પ્રોસેસ ફાઈલ
B. ડૉક્યુમેન્ટ ફાઈલ
C. ઇનપુટ ફાઈલ
D. આઉટપુટ ફાઈલ
ઉત્તર:
D. આઉટપુટ ફાઈલ
પ્રશ્ન 8.
લેટેક્સમાં તૈયાર કરેલ ફાઈલ ક્યારે વ્યવસ્થિત માળખામાં ગોઠવાયેલ સ્વરૂપમાં જોઈ શકાય છે?
A. યોગ્ય સૉફ્ટવેરની મદદથી જોવામાં આવે ત્યારે
B. તે પૂર્વનિર્ધારિત રીતે ગોઠવાયેલ હોય છે.
C. તેને માઇક્રોસૉફ્ટ વર્ડમાં ખોલવામાં આવે ત્યારે
D. આપેલ તમામ
ઉત્તર:
A. યોગ્ય સૉફ્ટવેરની મદદથી જોવામાં આવે ત્યારે
પ્રશ્ન 9.
લેટેક્સ પ્રોગ્રામ ક્યા ફાઈલ અનુલંબન(Extension)નો ઉપયોગ કરે છે?
A. .txt
B. .tex
C. .ltx
D. .lxt
ઉત્તર:
B. .tex
પ્રશ્ન 10.
લેટેક્સમાં નીચેનામાંથી કયા કમાન્ડ વડે દસ્તાવેજને PDF ફાઈલ સ્વરૂપમાં ફેરવી શકાય છે?
A. topdf
B. pdflatex
C. latexpdf
D. આપેલ તમામ
ઉત્તર:
B. pdflatex
પ્રશ્ન 11.
ઉબુન્ટુ લિનક્સમાં કયા સૉફ્ટવેરની મદદથી PDF દસ્તાવેજને જોઈ શકાય છે?
A. gedit
B. pdf વ્યૂઅર
C. evince ડૉક્યુમેન્ટ વ્યૂઅર
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. evince ડૉક્યુમેન્ટ વ્યૂઅર
પ્રશ્ન 12.
લેટેક્સ દસ્તાવેજ સાથે નીચેનામાંથી કઈ કામગીરી કરવામાં આવે છે?
A. સંપાદિત
B. કમ્પાઇલ
C. પરિણામ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 13.
લેટેક્સ દસ્તાવેજને શેના દ્વારા સંપાદિત કરી શકાય છે?
A. SciTE
B. Gedit
C. Calc
D. A અથવા B
ઉત્તર:
D. A અથવા B
પ્રશ્ન 14.
લેટેક્સ દસ્તાવેજને કમ્પાઇલ કરવા નીચેનામાંથી કયો કમાન્ડ આપી શકાય?
A. Compile pdflatex
B. pdflatex compile
C. pdflatex filename
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. pdflatex filename
પ્રશ્ન 15.
લેટેક્સ દ્વારા બનાવેલ PDF ફાઈલ જોવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. run pdffilename
B. evince pdffilename
C. go pdffilename
D. display pdffilename
ઉત્તર:
B. evince pdffilename
પ્રશ્ન 16.
લેટેક્સ ફાઈલમાં સુધારા-વધારા કરવા શેનો ઉપયોગ થાય છે?
A. Latex Editor
B. Calc
C. SciTE
D. આપેલ તમામ
ઉત્તર:
C. SciTE
પ્રશ્ન 17.
લેટેક્સને મૂળભૂત રીતે કયા પ્રકારની ભાષા કહેવામાં આવે છે?
A. પ્રોગ્રામિંગ
B. પ્રેઝન્ટેશન
C. ઍપ્લિકેશન
D. માર્ક-અપ
ઉત્તર:
D. માર્ક-અપ
પ્રશ્ન 18.
લેટેક્સમાં કમાન્ડની શરૂઆત કયા ચિહ્નથી થાય છે?
A. #
B. $
C. \
D. !
ઉત્તર:
C. \
પ્રશ્ન 19.
લેટેક્સમાં કમાન્ડની સાથે આપવામાં આવતી વધારાની માહિતીને શું કહે છે?
A. આર્ગ્યુમેન્ટ
B. પેરામિટર
C. વિધેય
D. આપેલ તમામ
ઉત્તર:
A. આર્ગ્યુમેન્ટ
પ્રશ્ન 20.
નીચેનામાંથી કોણ લેટેક્સમાં કમાન્ડ સાથે આપવામાં આવતી આર્ગ્યુમેન્ટનો પ્રકાર દર્શાવે છે?
A. વૈકલ્પિક
B. ફરજિયાત
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 21.
LaTeXમાં વૈકલ્પિક આર્ગ્યુમેન્ટને કયા કૌંસમાં લખવામાં આવે છે?
A. [ ]
B. { }
C. O
D. < >
ઉત્તર:
A. [ ]
પ્રશ્ન 22.
લેટેક્સ કમાન્ડ સાથે એક કરતાં વધારે આર્ગ્યુમેન્ટ નીચેનામાંથી કયા ચિહ્ન દ્વારા અલગ પાડવામાં આવે છે?
A. અલ્પવિરામ (,)
B. અર્ધવિરામ (;)
C. કૉલન (:)
D. પૂર્ણવિરામ (.)
ઉત્તર:
A. અલ્પવિરામ (,)
પ્રશ્ન 23.
લેટેક્સ કમાન્ડ\documentclass[12pt] {article};માં કોણ વૈકલ્પિક આર્ગ્યુમેન્ટ દર્શાવે છે?
A. \documentclass
B. 12pt
C. article
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. 12pt
પ્રશ્ન 24.
લેટેક્સ કમાન્ડ સાથે આપવામાં આવતી ફરજિયાત આર્ગ્યુમેન્ટ કયા કૌંસમાં દર્શાવવામાં આવે છે?
A. { }
B. ( )
C. < >
D. [ ]
ઉત્તર:
A. { }
પ્રશ્ન 25.
લેટેક્સ કમાન્ડ \documentclass[12pt] {article};માં કોણ ફરજિયાત આર્ગ્યુમેન્ટ દર્શાવે છે?
A. \documentclass
B. 12pt
C. article
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. article
પ્રશ્ન 26.
લેટેક્સ ડૉક્યુમેન્ટમાં કર્યો કમાન્ડ પ્રસ્તાવનામાં પ્રથમ લીટી તરીકે વપરાય છે?
A. \title
B. \documentclass
C. \head
D. author
ઉત્તર:
B. \documentclass
પ્રશ્ન 27.
LaTeXમાં લખાણમાં નવી લીટી ઉમેરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. #
B. ?
C. \\
D. $
ઉત્તર:
C. \\
પ્રશ્ન 28.
નીચેનામાંથી કો અનામત અક્ષર લેટેક્સમાં નથી?
A. @
B. %
C. $
D. ^
ઉત્તર:
A. @
પ્રશ્ન 29.
નીચેનામાંથી કયો અક્ષર લેટેક્સમાં કૉમેન્ટ (ટિપ્પણી) માટે વપરાય છે?
A. $
B.%
C. #
D. &
ઉત્તર:
B.%
પ્રશ્ન 30.
નીચેનામાંથી કયું પ્રસ્તાવનામાં પ્રથમ લીટી તરીકે વપરાય છે?
A. \usepackage
B. \title
C. \maketitle
D. \documentclass
ઉત્તર:
D. \documentclass
પ્રશ્ન 31.
નીચેનામાંથી કયો LaTeXનો અનામત અક્ષર છે?
A. %
B. +
C. –
D. =
ઉત્તર:
A. %
પ્રશ્ન 32.
લેટેક્સમાં અનામત અક્ષરનો ઉપયોગ કરવા તે અક્ષરની આગળ કયું ચિહ્ન મૂકવું જરૂરી છે?
A.\
B. %
C. #
D. ^
ઉત્તર:
A.\
પ્રશ્ન 33.
લેટેક્સમાં દસ્તાવેજમાં < ચિહ્નને દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \textless
B.\< C. \less D. આપેલ તમામ ઉત્તર: A. \textless પ્રશ્ન 34. લેટેક્સમાં દસ્તાવેજમાં > ચિહ્નને દર્શાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \greater
B. \textgreater
C.\>
D. આપેલ તમામ
ઉત્તર:
B. \textgreater
પ્રશ્ન 35.
લેટેક્સ ડૉક્યુમેન્ટમાં જૂથને શેની વચ્ચે લખવામાં આવે છે?
A. ગોળ કૌંસ ( )
B. ચોરસ કૌંસ [ ]
C. છડિયા કોંસ { }
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. છડિયા કોંસ { }
પ્રશ્ન 36.
લેટેક્સ ડૉક્યુમેન્ટમાં મોટી સંખ્યામાં કમાન્ડ લાગુ પાડવા કઈ સુવિધા આપવામાં આવે છે?
A. વિધેય
B. આર્ગ્યુમેન્ટ
C. પેરામિટર
D. આપેલ તમામ
ઉત્તર:
B. આર્ગ્યુમેન્ટ
પ્રશ્ન 37.
નીચેનામાંથી કયું\begin{name}થી શરૂ થાય છે અને \end{name}થી પૂરું થાય છે?
A. જૂથ
B. મુદ્દો
C. ઍન્વાયરન્મેન્ટ
D. પ્રસ્તાવના
ઉત્તર:
C. ઍન્વાયરન્મેન્ટ
પ્રશ્ન 38.
લેટેક્સમાં ઍન્વાયરન્મેન્ટની શરૂઆત કયા કમાન્ડથી થાય છે?
A. \start{name}
B. /begin{name}
C. /start{name}
D. \begin{name}
ઉત્તર:
D. \begin{name}
પ્રશ્ન 39.
લેટેક્સમાં ઍન્વાયરન્મેન્ટનો અંત કયા કમાન્ડથી થાય છે?
A. \stop{name}
B. /end{name}
C. /stop{name}
D. \end{name}
ઉત્તર:
D. \end{name}
પ્રશ્ન 40.
લેટેક્સમાં કઈ સુવિધા વડે એક કરતાં વધુ દસ્તાવેજ એકસાથે બનાવી શકાય છે?
A. મલ્ટિ ડૉક્યુમેન્ટ
B. ડૉક્યુમેન્ટ મર્જ
C. મેઇલ મર્જ
D. આપેલ તમામ
ઉત્તર:
C. મેઇલ મર્જ
પ્રશ્ન 41.
લેટેક્સમાં અન્ય વ્યક્તિ અથવા ટીમ દ્વારા બનાવેલ શેનો ઉપયોગ કરી શકાય છે?
A. પૅકેજ
B. ટેમ્પ્લેટ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 42.
લેટેક્સમાં % ચિહ્નથી શરૂ થતા લખાણને કયા નામે ઓળખવામાં આવે છે?
A. કૉમેન્ટ
B. વિધેય
C. આર્ગ્યુમેન્ટ
D. પેરામિટર
ઉત્તર:
A. કૉમેન્ટ
પ્રશ્ન 43.
લેટેક્સ દસ્તાવેજના કેટલા ભાગ હોય છે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
A. 2
પ્રશ્ન 44.
નીચેનામાંથી કયો વિકલ્પ લેટેક્સ દસ્તાવેજનો એક ભાગ છે?
A. પ્રસ્તાવના
B. વિષયવસ્તુ
C. ઇમેજ
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 45.
લેટેક્સમાં કયા ભાગમાં મેટા ડેટા સમાવવામાં આવે છે?
A. પ્રસ્તાવના
B. વિષયવસ્તુ
C. વિધેય
D. માસ્ટર
ઉત્તર:
A. પ્રસ્તાવના
પ્રશ્ન 46.
લેટેક્સના દસ્તાવેજ ભાગમાં સમાવવામાં આવે છે?
A. પેરા ડેટા
B. બાઇનરી ડેટા
C. મેટા ડેટા
D. પેટા-ડેટા
ઉત્તર:
C. મેટા ડેટા
પ્રશ્ન 47.
લેટેક્સની મૂળ વિષયવસ્તુ કયા દસ્તાવેજમાં દર્શાવવામાં આવે છે?
A. ડૉક્યુમેન્ટ
B. માસ્ટર
C. ઍન્વાયરન્મેન્ટ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ઍન્વાયરન્મેન્ટ
પ્રશ્ન 48.
લેટેક્સ દસ્તાવેજમાં વિષયવસ્તુને કયા કમાન્ડ પછી લખવામાં આવે છે?
A. /begin{document}
B. \begin{document}
C. \start(document)
D. B અથવા C
ઉત્તર:
B. \begin{document}
પ્રશ્ન 49.
લેટેક્સ દસ્તાવેજમાં વિષયવસ્તુને કયા કમાન્ડથી પૂરું કરવામાં આવે છે?
A. \end{document}
B. \stop{document}
C. /end{document}
D. A અથવા B
ઉત્તર:
A. \end{document}
પ્રશ્ન 50.
લેટેક્સમાં કયા પ્રકારના દસ્તાવેજ બનાવી શકાય છે?
A. વિવિધ માળખા ધરાવતા
B. વિવિધ લાક્ષણિકતા ધરાવતા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 51.
LaTeXમાં સ્વતંત્ર લેખ લખવા માટે નીચેનામાંથી કયા દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ થાય છે?
A. book
B. slides
C. letter
D. article
ઉત્તર:
D. article
પ્રશ્ન 52.
લેટેક્સમાં દસ્તાવેજ ક્લાસનો કયો પ્રકાર પુસ્તક લખવા માટે સુવિધા પૂરી પાડે છે?
A. book
B. article
C. slides
D. letter
ઉત્તર:
A. book
પ્રશ્ન 53.
લેટેક્સમાં દસ્તાવેજ ક્લાસનો કયો પ્રકાર પ્રદર્શન માટેની સ્લાઇડ બનાવવાની સુવિધા પૂરી પાડે છે?
A. book
B. article
C. slides
D. letter
ઉત્તર:
C. slides
પ્રશ્ન 54.
લેટેક્સમાં દસ્તાવેજ ક્લાસનો કયો પ્રકાર પત્ર લખવા માટેની સુવિધા પૂરી પાડે છે?
A. book
B. article
C. slides
D. letter
ઉત્તર:
D. letter
પ્રશ્ન 55.
લેટેક્સમાં દસ્તાવેજ ક્લાસનો કયો પ્રકાર ઑફિસસ્યૂટ પ્રકારનું પ્રદર્શન તૈયાર કરવા માટે ઉપયોગી છે?
A. article
B. book
C. letter
D. beamer
ઉત્તર:
D. beamer
પ્રશ્ન 56.
લેટેક્સ દસ્તાવેજમાં મુખ્ય ફૉન્ટનું પૂર્વનિર્ધારિત માપ કેટલું હોય છે?
A. 10
B. 12
C. 14
D. 16
ઉત્તર:
A. 10
પ્રશ્ન 57.
લેટેક્સ દસ્તાવેજમાં પાનાંનું કદ નક્કી કરવા નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરી શકાય?
A. a4paper
B. letterpaper
C. legalpaper
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 58.
CTANનું પૂરું નામ જણાવો.
A. Comprehensive Tex Archive Network
B. Computer Tex Archive Network
C. Computer Text Archive Network
D. Comprehensive Network Text Archive
ઉત્તર:
A. Comprehensive Tex Archive Network
પ્રશ્ન 59.
નીચેનામાંથી કયો વિકલ્પ લેટેક્સમાં ઉપલબ્ધ પૅકેજ દર્શાવે છે?
A. geometry
B. amsmath
C. listings
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 60.
લેટેક્સમાં નીચેનામાંથી કયું પૅકેજ ગણિત માટેના વિસ્તરણ ધરાવે છે?
A. geometry
B. equation
C. easylist
D. amsmath
ઉત્તર:
D. amsmath
પ્રશ્ન 61.
નીચેનામાંથી કયો ભાગ લેટેક્સમાં મેટા ડેટા ધરાવે છે?
A. પ્રાસ્તાવિક ભાગ
B. TOC
C. પ્રસ્તાવના
D. ઍન્વાયરન્મેન્ટ
ઉત્તર:
A. પ્રાસ્તાવિક ભાગ
પ્રશ્ન 62.
નીચેનામાંથી કઈ વેબ સાઇટ લેટેક્સના પૅકેજ ધરાવે છે?
A. CTAN
B. CLAN
C. CTEN
D. CLEN
ઉત્તર:
A. CTAN
પ્રશ્ન 63.
(LaTeX)માં નીચેનામાંથી કયું ઍન્વાયરન્મેન્ટ લખાણની લીટીમાં ગાણિતિક વિષયવસ્તુ દર્શાવે છે?
A. displaymath
B. math
C. equation
D. text
ઉત્તર:
B. math
પ્રશ્ન 64.
લેટેક્સમાં કયું પૅકેજ મૂળભૂત રીતે અમેરિકન ગણિત સોસાયટી માટે બનાવવામાં આવેલ છે?
A. geometry
B. amsmath
C. easylist
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. amsmath
પ્રશ્ન 65.
લેટેક્સમાં એક કરતાં વધુ પૅકેજ કર્યું ચિહ્ન આપીને જાહેર કરવામાં આવે છે?
A. ,
B. ;
C. :
D. .
ઉત્તર:
A. ,
પ્રશ્ન 66.
લેટેક્સમાં લખાણમાં રંગ ઉમેરવા કયા પૅકેજનો ઉપયોગ થાય છે?
A. geometry
B. amsmath
C. color
D. easylist
ઉત્તર:
C. color
પ્રશ્ન 67.
લેટેક્સમાં નીચેનામાંથી કયા પૅકેજનો ઉપયોગ એક કરતાં વધુ સ્તરની યાદી ઉમેરવા થાય છે?
A. list
B. easylist
C. amsmath
D. geometry
ઉત્તર:
B. easylist
પ્રશ્ન 68.
લેટેક્સમાં નીચેનામાંથી કયું પૅકેજ પેજની રચના કરવા માટે ઉપયોગી છે?
A. geometry
B. amsmath
C. easylist
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. geometry
પ્રશ્ન 69.
લેટેક્સ દસ્તાવેજમાં પ્રોગ્રામિંગ કાર્ડ ઉમેરવા માટે કયા પૅકેજનો ઉપયોગ થાય છે?
A. easylist
B. geometry
C. listings
D. amsmath
ઉત્તર:
C. listings
પ્રશ્ન 70.
લેટેક્સ દસ્તાવેજમાં લીટીની વચ્ચે જગ્યા આપવા માટે કયા પૅકેજનો ઉપયોગ થાય છે?
A. easylist
B. setspace
C. listings
D. geometry
ઉત્તર:
B. setspace
પ્રશ્ન 71.
લેટેક્સમાં પુસ્તક પ્રકારના દસ્તાવેજ ઍન્વાયરન્મેન્ટને કેટલા ભાગમાં વિભાજિત કરે છે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
B. 3
પ્રશ્ન 72.
નીચેનામાંથી કયો વિકલ્પ લેટેક્સમાં પુસ્તક પ્રકારના દસ્તાવેજ ઍન્વાયરન્મેન્ટનો ભાગ દર્શાવે છે?
A. આગળની વિગત
B. મુખ્ય વિગત
C. પાછળની વિગત
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 73.
લેટેક્સમાં પુસ્તકની આગળની વિગત માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \startmatter
B. /frontmatter
C. \topmatter
D. આપેલ તમામ
ઉત્તર:
B. /frontmatter
પ્રશ્ન 74.
લેટેક્સમાં પુસ્તકની મુખ્ય વિગત માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \mainmatter
B. \mastermatter
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. \mainmatter
પ્રશ્ન 75.
લેટેક્સમાં પુસ્તકની પાછળની વિગત માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \\astmatter
B. \boltommatter
C. \backmatter
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. \backmatter
પ્રશ્ન 76.
લેટેક્સ પુસ્તકમાં આગળની વિગત ધરાવતા ભાગમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?
A. વિષયવસ્તુનું શીર્ષક
B. વિષયવસ્તુની પ્રસ્તાવના
C. વિષયવસ્તુનું કોષ્ટક
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 77.
લેટેક્સ પુસ્તકમાં મુખ્ય વિગત ધરાવતા ભાગમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?
A. પ્રાથમિક વિષયવસ્તુ
B. પ્રકરણોના સ્વરૂપ
C. વિભાગો અને પેટાવિભાગો
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 78.
લેટેક્સ પુસ્તકમાં પાછળની વિગત ધરાવતા ભાગમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?
A. અનુક્રમણિકા
B. સંદર્ભસૂચિ
C. ગ્રંથસૂચિ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 79.
લેટેક્સ પુસ્તકની મુખ્ય વિષયવસ્તુને શું કહે છે?
A. સ્તરીકરણ માળખું
B. સંક્ષિપ્ત માળખું
C. વિસ્તૃત માળખું
D. આપેલ તમામ
ઉત્તર:
A. સ્તરીકરણ માળખું
પ્રશ્ન 80.
લેટેક્સ પુસ્તકના સ્તરીકરણના ‘વિભાગ’ ભાગ માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \section
B. \part
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. \part
પ્રશ્ન 81.
લેટેક્સ પુસ્તકના સ્તરીકરણના ‘પ્રકરણ’ ભાગ માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \part
B. \section
C. \chapter
D. \topic
ઉત્તર:
C. \chapter
પ્રશ્ન 82.
લેટેક્સ પુસ્તકના સ્તરીકરણના ‘મુદ્દા’ ભાગ માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \section
B. \part
C. \chapter
D. \topic
ઉત્તર:
A. \section
પ્રશ્ન 83.
લેટેક્સ પુસ્તકના સ્તરીકરણના ‘પેટા-મુદ્દા’ ભાગ માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \section
B. \part
C. \chapter
D. \topic
ઉત્તર:
A. \section
પ્રશ્ન 84.
લેટેક્સ પુસ્તકના સ્તરીકરણના ‘પેટા-પેટા મુદ્દા’ ભાગ માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ?
A. \section
B. \part
C. \subsection
D. \chapter
ઉત્તર:
C. \subsection
પ્રશ્ન 85.
લેટેક્સમાં કયો કમાન્ડ અનુક્રમ-નંબર વગરનો મુદ્દો બનાવવા વપરાય છે?
A. /section *
B.\section *
C. /list *
D. \list *
ઉત્તર:
B.\section *
પ્રશ્ન 86.
લેટેક્સમાં નીચેનામાંથી કયા કમાન્ડ વડે સુવ્યવસ્થિત ગોઠવાયેલ વિષયવસ્તુનું કોષ્ટક (TOC) આપમેળે બનાવી શકાય છે?
A. \table
B. \list
C. \tablelist
D. \tableof content
ઉત્તર:
D. \tableof content
પ્રશ્ન 87.
TOCનું પૂરું નામ જણાવો.
A. Table Of Contact
B. Table Of Content
C. Table Of Customer
D. Table Of Column
ઉત્તર:
B. Table Of Content
પ્રશ્ન 88.
લેટેક્સ પ્રોગ્રામને પ્રથમ વખત રન કરતાં તે કોના વિશે માહિતી એકઠી કરે છે?
A. દસ્તાવેજના કદ
B. દસ્તાવેજના માળખા
C. પૂરક દસ્તાવેજના કદ
D. પૂરક દસ્તાવેજના માળખા
ઉત્તર:
B. દસ્તાવેજના માળખા
પ્રશ્ન 89.
લેટેક્સ પ્રથમ રન વખતે દસ્તાવેજના માળખા વિશેની માહિતી ભેગી કરી તેનો સંગ્રહ કઈ ફાઈલમાં કરે છે?
A. ઑબ્જેક્ટ
B. ટેક્સ્ટ
C. પૂરક
D. મુખ્ય
ઉત્તર:
C. પૂરક
પ્રશ્ન 90.
લેટેક્સ બીજા રન વખતે કઈ ફાઈલમાંથી સાચી માહિતી ભેગી કરીને વિષયવસ્તુનું કોષ્ટક (TOC) બનાવે છે?
A. ગૌણ ફાઈલ
B. પૂરક ફાઈલ
C. ઑબ્જેક્ટ ફાઈલ
D. બાઇનરી ફાઈલ
ઉત્તર:
B. પૂરક ફાઈલ
પ્રશ્ન 91.
લેટેક્સ ફાઈલને યા અનુલંબન (Extension) સાથે સેવ કરવામાં આવે છે?
A. .text
B. .tex
C. .ltx
D. .tan
ઉત્તર:
B. .tex
પ્રશ્ન 92.
SciTE ટેક્સ્ટ એડિટરમાં લેટેક્સ ફાઈલને કમ્પાઇલ કરવા માટે કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?
A. File → Compile
B. Edit → Compile
C. Tools → Build
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. Tools → Build
પ્રશ્ન 93.
SciTE ટેક્સ્ટ એડિટરમાં લેટેક્સ ફાઈલ કમ્પાઇલ કરવા માટે કઈ શૉર્ટકટ કીનો ઉપયોગ થાય છે?
A. F4
B. F5
C. F6
D. F7
ઉત્તર:
D. F7
પ્રશ્ન 94.
લેટેક્સ ફાઈલને કમ્પાઇલ કરતા આઉટપુટ વિન્ડોમાં નીચેનામાંથી કયો સંદેશ આવે, તો કમ્પાઇલેશન સફળ થયું કહેવાય?
A. Exit code : 0
B. Exit code : 1
C. Return : 0
D. Return : 1
ઉત્તર:
A. Exit code : 0
પ્રશ્ન 95.
લેટેક્સ ફાઈલના સફળ કમ્પાઇલેશન બાદ ફાઈલને શેમાં જોવામાં આવે છે?
A. ટેક્સ્ટ એડિટર
B. ડૉક્યુમેન્ટ વ્યૂઅર
C. કમાન્ડ પ્રૉમ્પ્ટ
D. પ્રેઝન્ટેશન પ્રોગ્રામમાં
ઉત્તર:
B. ડૉક્યુમેન્ટ વ્યૂઅર
પ્રશ્ન 96.
લેટેક્સમાં કમ્પાઇલેશન બાદ ફાઈલને ડૉક્યુમેન્ટ વ્યૂઅરમાં જોવા માટે નીચેનામાંથી કયો મેનૂ કમાન્ડ વપરાય છે?
A. Tools → View
B. View → Tools
C. Tools → Go
D. File → View
ઉત્તર:
C. Tools → Go
પ્રશ્ન 97.
લેટેક્સ ફાઈલને ડૉક્યુમેન્ટ વ્યૂઅરમાં જોવા માટે કઈ શૉર્ટકટ કીનો ઉપયોગ થાય છે?
A. F4
B. F5
C. F6
D. F7
ઉત્તર:
B. F5
પ્રશ્ન 98.
નીચેનામાંથી કોણ લેટેક્સમાં ઉપલબ્ધ ફૉન્ટનો વર્ગ છે?
A. સેન્સ સેરિફ
B. રોમન
C. મોનો સ્પેસ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 99.
લેટેક્સમાં રોમન ફૉન્ટનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \textroman{text}
B. \textserif{text}
C. \textrm{text}
D. \textsf{text}
ઉત્તર:
C. \textrm{text}
પ્રશ્ન 100.
લેટેક્સમાં સેન્સ સેરિફ ફૉન્ટનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \textroman{text}
B. \textserif{text}
C. \textrm{text}
D. \textsf{text}
ઉત્તર:
D. \textsf{text}
પ્રશ્ન 101.
નીચેનામાંથી કયા ફૉન્ટનો ઉપયોગ કમ્પ્યૂટરમાં કોડ લખવા માટે થાય છે?
A. સેન્સ સેરિફ
B. રોમન
C. મોનો સ્પેસ
D. આપેલ તમામ
ઉત્તર:
C. મોનો સ્પેસ
પ્રશ્ન 102.
લેટેક્સમાં મોનો સ્પેસ ફૉન્ટનો ઉપયોગ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. \textrm{text}
B. \texttt{text}
C. \textsf{text}
D. \textmono{text}
ઉત્તર:
B. \texttt{text}
પ્રશ્ન 103.
લેટેક્સ ડૉક્યુમેન્ટમાં લખાણને ઘાટું (Bold) કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \textbold
B. \textbd
C. \textbf
D. \boldtext
ઉત્તર:
C. \textbf
પ્રશ્ન 104.
લેટેક્સ ડૉક્યુમેન્ટમાં લખાણને ત્રાંસું (Italics) કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
A. \textit
B. \textitalics
C. \texti
D. \italicstext
ઉત્તર:
A. \textit
પ્રશ્ન 105.
નીચેનામાંથી કયું આપમેળે અનુક્રમ-નંબર આપતું નથી?
A. \section
B. \subsection
C. \chapter*
D. \part
ઉત્તર:
C. \chapter*
પ્રશ્ન 106.
નીચેનામાંથી કયો કમાન્ડ સમૂહ-યુનિયનનું ચિહ્ન બનાવે છે?
A. \cup
B. \setunion
C. \cap
D. \union
ઉત્તર:
A. \cup
પ્રશ્ન 107.
અનુક્રમણિકા અથવા સબસ્ક્રિપ્ટ દર્શાવવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક વપરાય છે?
A. _ (અન્ડરસ્કોર)
B. ^ (કૅરેટ)
C. – (બાદબાકી)
D. < (ના કરતાં ઓછું)
ઉત્તર:
A. _ (અન્ડરસ્કોર)
પ્રશ્ન 108.
લેટેક્સમાં નીચેનામાંથી કયું પૅકેજ લખાણને સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ સ્વરૂપે ગોઠવવાની સુવિધા આપે છે?
A. fit|xt2b
B. fit|xt2e
C. fit|xt3b
D. fit|xt2c
ઉત્તર:
B. fit|xt2e
પ્રશ્ન 109.
લેટેક્સમાં નીચેનામાંથી કયા કમાન્ડ દ્વારા લખાણને સુપરસ્ક્રિપ્ટ સ્વરૂપે દર્શાવી શકાય છે?
A. \textss
B. \textsuper
C. \textsc
D. \textsuperscript
ઉત્તર:
D. \textsuperscript
પ્રશ્ન 110.
લેટેક્સ ડૉક્યુમેન્ટમાં કયા કમાન્ડની મદદથી લખાણને સબસ્ક્રિપ્ટ સ્વરૂપે દર્શાવી શકાય છે?
A. \textss
B. \textsub
C. \textsubscript
D. \textsc
ઉત્તર:
C. \textsubscript
પ્રશ્ન 111.
લેટેક્સમાં મૂળભૂત રીતે બૉડીનું લખાણ કયા પ્રકારે ગોઠવાયેલ હોય છે?
A. Left align
B. Right align
C. Justify
D. Center align
ઉત્તર:
C. Justify
પ્રશ્ન 112.
લેટેક્સમાં લખાણને ડાબી તરફ ગોઠવવા નીચેનામાંથી કયા ઍન્વાયરન્મેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે?
A. alignleft
B. flushleft
C. setleft
D. left
ઉત્તર:
B. flushleft
પ્રશ્ન 113.
લેટેક્સમાં કયું પૅકેજ પ્રોગ્રામના કોડની લાઇનને લાઇન નંબર આપે છે?
A. moreverb
B. moreline
C. more number
D. numbermore
ઉત્તર:
A. moreverb
પ્રશ્ન 114.
લેટેક્સમાં કયું ઍન્વાયરન્મેન્ટ સમીકરણના ક્રમને આપમેળે દર્શાવે છે?
A. math
B. number
C. equation
D. expression
ઉત્તર:
C. equation
પ્રશ્ન 115.
લેટેક્સમાં નીચેનામાંથી કયા પૅકેજમાં ગાણિતિક સંજ્ઞાઓ ઉપલબ્ધ હોય છે?
A. SYM
B. AMS
C. MAT
D. ASM
ઉત્તર:
B. AMS
પ્રશ્ન 116.
લેટેક્સના AMS પૅકેજમાં ઉપલબ્ધ ગાણિતિક ચિહ્ન ⊃ માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. \supset
B. \subset
C. \super
D. A તથા B બંને
ઉત્તર:
A. \supset
પ્રશ્ન 117.
લેટેક્સમાં x – y પદાવલીની સંપૂર્ણ કિંમતને દર્શાવવા માટે કયા સ્વરૂપે લખવામાં આવે છે?
A. |x – y|
B. [x – y]
C. {x – y}
D. (x – y)
ઉત્તર:
A. |x – y|
પ્રશ્ન 118.
નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને લેટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ટેક્સ એડિટર
B. ટેક્સ બેઝ
C. ટેક્સ લાઇવ
D. ટેક્સ ટાઇપ
ઉત્તર:
C. ટેક્સ લાઇવ
પ્રશ્ન 119.
ટેક્સ અને લેટેક્સ કયા પ્રકારના સૉફ્ટવેર છે?
A. ફોટો એડિટિંગ
B. વેબ પબ્લિશિંગ
C. ટાઇપસેટિંગ
D. સ્પ્રેડશીટ
ઉત્તર:
C. ટાઇપસેટિંગ
પ્રશ્ન 120.
ટેક્સ લાઇવમાં નીચેનામાંથી કયા ટેક્સ્ટ એડિટરનો સમાવેશ થાય છે?
A. Notepad
B. Wordpad
C. SciTE
D. Ms Word
ઉત્તર:
C. SciTE
પ્રશ્ન 121.
લેટેક્સના વિવિધ પૅકેજ કઈ વેબ સાઇટ પરથી નિઃશુલ્ક મેળવી શકાય છે?
A. www.latex.com
B. www.ctan.org
C. www.ctan.in
D. આપેલ તમામ
ઉત્તર:
B. www.ctan.org