GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 250)

1. આ પ્રકારનાં વધુ પાંચ ઉદાહરણ શોધો જેમાં સંખ્યાને ઘાતાંકીય સ્વરૂપે રજૂ કરી શકાય. દરેક કિસ્સામાં આધાર અને ઘાતાંક પણ ઓળખી કાઢોઃ
ઉત્તરઃ
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions 1

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 251)

1. અભિવ્યક્ત કરોઃ

પ્રશ્ન (i)
729ને 3ની ઘાતમાં
ઉત્તરઃ
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions 2
∴ 729 = 3 × 3 × 3 × 3 × 3 × 3
= 36

પ્રશ્ન (ii)
128ને 2ની ઘાતમાં
ઉત્તરઃ
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions 3
∴ 128 = 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2
= 27

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (iii)
349ને 7ની ઘાતમાં
ઉત્તરઃ
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions 4
343 = 7 × 7 × 7
= 73

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 254)

1. સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખોઃ

પ્રશ્ન (i)
25 × 23
જવાબ:
અહીં નીચેના બધા દાખલામાં am × an = am + n નિયમનો ઉપયોગ કરીશું.
= 25 + 3
= 28

પ્રશ્ન (ii)
p3 × p2
જવાબ:
= p3 + 2
= p5

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (iii)
43 × 42
જવાબ:
= 43 + 2
= 45

પ્રશ્ન (iv)
a3 × a2 × a7
જવાબ:
= a3 + 2 + 7
= a12

પ્રશ્ન (v)
53 × 57 × 512
જવાબ:
= a3 + 7 + 12
= a22

પ્રશ્ન (vi)
(-4)100 × (-4)20
જવાબ:
= (-4)100 + 20
= (-4)120

પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 255)

1. સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો (દા. ત., 116 ÷ 112 = 114)

પ્રશ્ન (i)
29 ÷ 23
જવાબ:
અહીં નીચેના બધા દાખલામાં am ÷ an = am – n નિયમનો ઉપયોગ કરીશું.
= 29 – 3
= 26

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (ii)
108 ÷ 104
જવાબ:
= 108 – 4
= 104

પ્રશ્ન (iii)
911 ÷ 97
જવાબ:
= 911 – 7
= 94

પ્રશ્ન (iv)
2015 ÷ 2013
જવાબ:
= 2015 – 13
= 202

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (v)
713 ÷ 710
જવાબ:
= 713 – 10
= 73

આ પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 255)

1. સાદું રૂપ આપી ઘાતાંક સ્વરૂપે જવાબ લખોઃ

પ્રશ્ન (i)
(62)4
જવાબ:
અહીં નીચેના બધા દાખલામાં (am)n = am × n = amn નિયમનો ઉપયોગ કરીશું.
= 62 × 4
= 68

પ્રશ્ન (ii)
(22)100
જવાબ:
= 22 × 100
= 2200

પ્રશ્ન (iii)
(750)2
જવાબ:
= 750 × 2
= 7100

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (iv)
(53)7
જવાબ:
= 53 × 7
= 521

આમ કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 256)

am × bm = (ab)mનો ઉપયોગ કરીને તે સ્વરૂપમાં દર્શાવોઃ

પ્રશ્ન (i)
43 × 23
જવાબ:
અહીં નીચેના બધા દાખલામાં am × bm = (ab)m નિયમનો ઉપયોગ કરીશું.
= (4 × 2)3
= 83

પ્રશ્ન (ii)
25 × b5
જવાબ:
= (2 × b)5
= (2b)5

પ્રશ્ન (iii)
a2 × t2
જવાબ:
= (a × t)2
= (at)2

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (iv)
56 × (-2)6
જવાબ:
= [(5) × (-2)]6
= (-10)6

પ્રશ્ન (v)
(-2)4 × (-3)4
જવાબ:
= [(-2) × (-3)]4
= 64

પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 257)

1. am ÷ bm = (\(\frac {a}{b}\))mનો ઉપયોગ કરીને બીજી રીતે લખોઃ

પ્રશ્ન (i)
45 ÷ 35
જવાબ:
= (\(\frac {4}{3}\))5

પ્રશ્ન (ii)
25 ÷ b5
જવાબ:
= (\(\frac {2}{b}\))5

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (iii)
(-2)3 ÷ b3
જવાબ:
= (\(\frac {-2}{b}\))3

પ્રશ્ન (iv)
p4 ÷ q4
જવાબ:
= (\(\frac {p}{q}\))4

પ્રશ્ન (v)
56 ÷ (-2)6
જવાબ:
= (\(\frac {5}{-2}\))6 = \(\frac {-5}{2}\)6

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 261)

1. 10ની ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપે લખો?

પ્રશ્ન (i)
172
જવાબ:
172 = (1 × 100) + (7 × 10) + (2 × 1)
= 1 × 102 + 7 × 101 + 2 × 100 (∵ 100 = 1)

પ્રશ્ન (ii)
5643
જવાબ:
5643 = 5 × 1000 + 6 × 100 + 4 × 10 + 3 × 1
= 5 × 103 + 6 × 102 + 4 × 101 + 3 × 100

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક InText Questions

પ્રશ્ન (iii)
56,439
જવાબ:
56,439 = 5 × 10,000 + 6 × 1000 + 4 × 100 + 3 × 10 + 9 × 1
= 5 × 104 + 6 × 103 + 4 × 102 + 3 × 101 + 9 × 100

પ્રશ્ન (iv)
1,76,428
જવાબ:
1,76,428 = 1,00,000 + 7 × 10,000 + 6 × 1000 + 4 × 100 + 2 × 10 + 8 × 1
= 1 × 105 + 7 × 104 + 6 × 103 + 4 × 102 + 2 × 101 + 8 × 100

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *