Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Parishisht પરિશિષ્ટ Questions and Answers, Notes Pdf.
GSEB Std 9 Gujarati Parishisht
1. જોડકાં યોગ્ય રીતે જોડો :
પ્રશ્ન 1.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ” (કતા) |
1. છપ્પા | a. ઉશનસ્ |
2. સિંહનું મૃત્યુ | b. અખો |
3. આભાર | c. દુર્ગેશ ઓઝા |
4. વારસાગત | d. જયંતી દલાલ |
e. ધ્રુવ ભટ્ટ |
ઉત્તર :
1. છપ્પા | અખો |
2. સિંહનું મૃત્યુ | ધ્રુવ ભટ્ટ |
3. આભાર | ઉશનસ્ |
4. વારસાગત | દુર્ગેશ ઓઝા |
પ્રશ્ન 2.
વિભાગ “અ” (કતિ) | વિભાગ “બ” (કતિ) |
1. પરોપકારી મનુષ્યો | a. ખબરદાર |
2. એ લોકો | b. જયંતી દલાલ |
3. તું તારા દિલનો દીવો | c. વિદ્યાગૌરી નીલકંઠ |
4. પારખું | d. ભોગીલાલ ગાંધી |
e. પ્રિયકાન્ત મણિયાર |
ઉત્તરઃ
1. પરોપકારી મનુષ્યો | વિદ્યાગૌરી નીલકંઠ |
2. એ લોકો | પ્રિયકાન્ત મણિયાર |
3. તું તારા દિલનો દીવો | ભોગીલાલ ગાંધી |
4. પારખું | જયંતી દલાલ |
પ્રશ્ન 3.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ” (ક) |
1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી | a. બાલમુકુન્દ દવે |
2. ભાષા જાય તો સંસ્કૃતિ | b. અખો |
3. નવસર્જનની વાટે | c. પ્રિયકાન્ત મણિયાર જાય |
4. એ લોકો | d. ફાધર વાલેસ |
e. ખબરદાર |
ઉત્તરઃ
1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી | ખબરદાર |
2. ભાષા જાય તો સંસ્કૃતિ જાય | ફાધર વાલેસ |
3. નવસર્જનની વાટે | બાલમુકુન્દ દવે |
4. એ લોકો | પ્રિયકાન્ત મણિયાર |
પ્રશ્ન 4.
વિભાગ “અ” (કુતિ) | વિભાગ “બ” (કતા) |
1. સો ટચનું સોનું | a. સુરેશ દલાલ |
2. તો જાણું | b. પ્રકાશ આમટે |
3. ગોકુળમાં આવો તો | c. મણિલાલ હ. પટેલ |
4. પ્રાણીઓનું ગોકુળ | d. સુધા મૂર્તિ |
e. માધવ રામાનુજ |
ઉત્તરઃ
1. સો ટચનું સોનું | સુધા મૂર્તિ |
2. તો જાણું | સુરેશ દલાલ |
3. ગોકુળમાં આવો તો | માધવ રામાનુજ |
4. પ્રાણીઓનું ગોકુળ | પ્રકાશ આમટે |
પ્રશ્ન 5.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ’ (ક) |
1. ઘડવૈયા | a. અશ્વિન મહેતા |
2. દીકરીની વિદાય | b. નાનાભાઈ જેબલિયા |
3. છબી ભીતરની | c. રાવજી પટેલ |
4. હાઈકુ | d. હસમુખ પાઠક |
e. અનિલ ચાવડા |
ઉત્તર :
1. ઘડવૈયા | નાનાભાઈ જેબલિયા |
2. દીકરીની વિદાય | અનિલ ચાવડા |
3. છબી ભીતરની | અશ્વિન મહેતા |
4. હાઈકુ | રાવજી પટેલ |
પ્રશ્ન 6.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ” (ક) |
1. મારું તારું | a. માધવ રામાનુજ |
2. પંખીલોક | b. રાજેન્દ્ર શુક્લ |
3. મુક્તક | c. નવલભાઈ શાહ |
4. ગોકુળમાં આવો તો | d. મણિલાલ હ. પટેલ |
e. હસમુખ પાઠક |
ઉત્તર :
1. મારું તારું ! | રાજેન્દ્ર શુક્લ |
2. પંખીલોક | મણિલાલ હ. પટેલ |
3. મુક્તક | હસમુખ પાઠક |
4. ગોકુળમાં આવો તો | માધવ રામાનુજ |
2. જોડકાં યોગ્ય રીતે જોડો :
પ્રશ્ન 1.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ” (પ્રકાર) |
1. પરોપકારી મનુષ્યો | a. લલિતનિબંધ |
2. નવસર્જનની વાટે | b. એકાંકી |
3. પારખું | c. સૉનેટ |
4. આભાર | d. હાસ્યનિબંધ |
e. ગીત |
ઉત્તર :
1. પરોપકારી મનુષ્યો | હાસ્યનિબંધ |
2. નવસર્જનની વાટે | ગીત |
3. પારખું | એકાંકી |
4. આભાર | સૉનેટ |
પ્રશ્ન 2.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ” (પ્રકાર) |
1. છપ્પા | a. લઘુકથા |
2. વારસાગત | b. નવલકથા-અંશ |
3. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી | c. અછાંદસ કાવ્ય |
4. સિંહનું મૃત્યુ | d. છપ્પા |
e. ઊર્મિગીત |
ઉત્તરઃ
1. છપ્પા | છપ્પા |
2. વારસાગત | લઘુકથા |
3. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી | ઊર્મિગીત |
4. સિંહનું મૃત્યુ | નવલકથા-અંશ |
પ્રશ્ન 3.
વિભાગ “અ” (કતિ) | વિભાગ “બ” (પ્રકાર) |
1. તું તારા દિલનો દીવો | a. અછાંદસ કાવ્ય |
2. ભાષા જાય તો સંસ્કૃતિ જાય | b. હાસ્યનિબંધ |
3. એ લોકો | c. ઊર્મિકાવ્ય |
4. પરોપકારી મનુષ્યો | d. સૉનેટ |
e. નિબંધ |
ઉત્તર :
1. તું તારા દિલનો દીવો | ઊર્મિકાવ્ય |
2. ભાષા જાય તો સંસ્કૃતિ જાય | નિબંધ |
3. એ લોકો | અછાંદસ કાવ્ય |
4. પરોપકારી મનુષ્યો | હાસ્યનિબંધ |
પ્રશ્ન 4.
વિભાગ “અ” (કતિ) વિભાગ | “બ” (પ્રકાર) |
1. તો જાણું | a. આત્મકથા-અંશ |
2. પ્રાણીઓનું ગોકુળ | b. સંસ્મરણ |
3. મારું તારું! | c. લોકગીત |
4. છબી ભીતરની | d. ઊર્મિગીત |
e. ગઝલ |
ઉત્તરઃ
1. તો જાણું | ઊર્મિગીત |
2. પ્રાણીઓનું ગોકુળ | આત્મકથા-અંશ |
3. મારું તારું! | ગઝલ |
4. છબી ભીતરની | સંસ્મરણ |
પ્રશ્ન 5.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ” (પ્રકાર) |
1. ઘડવૈયા | a. ઊર્મિગીત |
2. ગોકુળમાં આવો તો | b. લોકગીત |
3. પંખીલોક | c. ગઝલ |
4. હરિ આવોને | d. લલિતનિબંધ |
e. રેખાચિત્ર |
ઉત્તરઃ
1. ઘડવૈયા | રેખાચિત્ર |
2. ગોકુળમાં આવો તો | ઊર્મિગીત |
3. પંખીલોક | લલિતનિબંધ |
4. હરિ આવોને | લોકગીત |
પ્રશ્ન 6.
વિભાગ “અ” (કૃતિ) | વિભાગ “બ” (પ્રકાર). |
1. સો ટચનું સોનું | a. મુક્તક |
2. દીકરીની વિદાય | b. ગઝલ |
3. રાજઘાટ પર | c. ટૂંકી વાર્તા |
4. મારું તારું! | d. રેખાચિત્ર |
e. ગીત |
ઉત્તરઃ
1. સો ટચનું સોનું | ટૂંકી વાર્તા |
2. દીકરીની વિદાય | ગીત |
3. રાજઘાટ પર | મુક્તક |
4. મારું તારું! | ગઝલ |
3. જોડકાં યોગ્ય રીતે જોડો:
પ્રશ્ન 1.
વિભાગ “અ” (પાત્ર) | વિભાગ બ” (ઉક્તિ) |
1. મારવાડી | a. ‘તારો બાપ આ આગળ હાલ્યો જાય સે. |
2. ડ્રાઇવર | b. ‘છતી આંખે છોકરીને કૂવામાં નાખી!” |
3. નરરત્નમણિરાવ | c. “કેમ છે, ખેરિયત છે ને?” |
d. “શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.’ |
ઉત્તરઃ
1. મારવાડી | “શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે.’ |
2. ડ્રાઇવર | ‘તારો બાપ આ આગળ હાલ્યો જાય સે.” |
3. નરરત્નમણિરાવ | છતી આંખે છોકરીને કૂવામાં નાખી !’ |
પ્રશ્ન 2.
વિભાગ “અ” (પાત્ર) | વિભાગ “બ” (ઉક્તિ) |
1. મોહન | a. “એક ભવમાં બે ભવ નહિ કરું.” |
2. મુખ્ય નાયક | b. “મારી હોટલમાં ગાંધી ક્યારે?” |
3. કુતમ્મા | c. “હું રામશંકરનો દીકરો છું.” |
d. પેટ માટે સૌને હસાવવા પડે.” |
ઉત્તર :
1. મોહન | “હું રામશંકરનો દીકરો છું.’ |
2. મુખ્ય નાયક | “પેટ માટે સૌને હસાવવા પડે.’ |
3. કુતમા | “એક ભવમાં બે ભવ નહિ કરું.’ |
પ્રશ્ન 3.
વિભાગ “અ” (પાત્ર) | વિભાગ બ’ (ઉક્તિ) |
1. કુતમ્મા | a. ‘તમે તો મારા મોંઘેરા મહેમાન છો.” |
2. હોટલનો માલિક | b. “અરે બેવકૂફ! તારે તો રડવું જોઈએ.’ |
3. છોકરી | c. “બેટા, સો ટચનું સોનું-ઘરેણું તો એક જ છેઃ ભણતર.’ |
d. “ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.’ |
ઉત્તરઃ
1. કુતમ્મા | “બેટા, સો ટચનું સોનું ઘરેણું તો એક જ છે : ભણતર.’ |
2. હોટલનો માલિક | ‘તમે તો મારા મોંઘેરા મહેમાન છો.’ |
3. છોકરી | “ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.” |