GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ can serve as a valuable review tool before computer exams.

GSEB Std 12 Computer Chapter 9 MCQ ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
જાવામાં ઍરે કેવા પ્રકારની માહિતી રજૂ કરવા માટે ઉપયોગી છે?
A. સિંદેશ
B. શ્રેણિક
C. બહુ-પરિમાણીય
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 2.
એક-પરિમાણીય (1-D) ઍરેમાં કેવી યાદી સંગ્રહી શકાય છે?
A. અક્ષરો
B. સંખ્યાઓ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 3.
જાવા 2-D ડેટા ઍરેમાં કયા પ્રકારની માહિતી સંગ્રહી શકાય છે?
A. દ્વિ-પરિમાણીય
B. કોષ્ટક પ્રકારની
C. મૅટ્રિક્સ પ્રકારની
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 4.
નીચેનામાંથી શું ઍરેની પ્રારંભિક ઇન્ડેક્સ કિંમતનો ઉલ્લેખ કરે છે?
A. 0
B. 1
C. null
D. આપેલ તમામ
ઉત્તર:
A. 0

પ્રશ્ન 5.
નીચેનામાંથી કયો વિકલ્પ જાવામાં ઍરે ઑબ્જેક્ટ બનાવવા માટેની રીત છે?
A. new પ્રક્રિયકનો ઉપયોગ કરી ઍરેનું કદ જણાવવું
B. ઍરેના ઘટકોને સીધેસીધા પ્રારંભિક કિંમત આપી વ્યાખ્યાયિત કરવા
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અથવા B

પ્રશ્ન 6.
જાવામાં એક-પરિમાણીય ઍરે નીચેનામાંથી કયા કૌંસના ઉપયોગથી ઘોષિત કરવામાં આવે છે?
A. { }
B. ( )
C. [ ]
D. < >
ઉત્તર:
C. [ ]

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ વાક્યરચના એક-પરિમાણીય (1-D) ઍરે વ્યાખ્યાયિત કરવા માટે સાચી છે?
A. <data type> <array name> ( )
B. <data type> <array name> [ ]
C. <data type> [ ] <array name>
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને

પ્રશ્ન 8.
જાવામાં height નામનો ઍરે બનાવવા માટે નીચેનામાંથી કઈ રીત ખોટી છે?
A. int height[ ] = new int [7]
B. int[ ] height = new int [7]
C. int height[ ] = int [7]
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. int height[ ] = int [7]

પ્રશ્ન 9.
int marks [ ] = new int[7] ઍરે બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
A. ઍરેનું નામ marks છે.
B. ઍરે 7 પૂર્ણાંક સંખ્યા સંગ્રહે છે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 10.
જાવામાં ઍરેના નામની પાછળ આવેલા ચોરસ કોંસ “[ ]”માં શું દર્શાવવામાં આવે છે?
A. ઇન્ડેક્સ
B. સબસ્ક્રિપ્ટ
C. ઍરેની સાઇઝ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 11.
ઍરેમાં ઇન્ડેક્સ અથવા સબસ્ક્રિપ્ટ શેનો નિર્દેશ કરે છે?
A. ચલની કિંમત
B. ઍરેમાં ઘટકનું સ્થાન
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ઍરેમાં ઘટકનું સ્થાન

પ્રશ્ન 12.
int marks[ ]=new int[3] ઍરેમાં મેમરીમાં કેટલા બાઇટની જગ્યા રોકશે?
A. 3
B. 6
C. 12
D. 18
ઉત્તર:
C. 12

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 13.
ઍરેમાં ઇન્ડેક્સની કિંમત કયા નંબરથી શરૂ થાય છે?
A. 1
B. – 1
C. 0
D. આપેલ પૈકી કોઈ પણ એક
ઉત્તર:
C. 0

પ્રશ્ન 14.
marks [5] માં 5 શેનો નિર્દેશ કરે છે?
A. કુલ ઘટકોનો
B. ઘટકની કિંમતનો
C. મેમરીમાં ચલ દ્વારા રોકવામાં આવતી જગ્યાનો
D. ઘટકના ક્રમનો
ઉત્તર:
D. ઘટકના ક્રમનો

પ્રશ્ન 15.
int marks[ ] = {10, 20, 30, 40, 50}; ઍરેમાં marks [2] નામના ઘટકમાં કઈ કિંમતનો સંગ્રહ થશે?
A. 10
B. 20
C. 30
D. 40
ઉત્તર:
C. 30

પ્રશ્ન 16.
જાવા ઍરેમાં height[1] શેનો નિર્દેશ કરે છે?
A. height ઍરેનો પ્રથમ ઘટક
B. height ઍરેનો બીજો ઘટક
C. height ચલની કિંમત 1
D. આપેલ તમામ
ઉત્તર:
A. height ઍરેનો પ્રથમ ઘટક

પ્રશ્ન 17.
જાવામાં ઍરેના ઘટકોની પ્રારંભિક કિંમતો કયા કૌંસમાં લખવામાં આવે છે?
A. ( )
B. { }
C. [ ]
D. < >
ઉત્તર:
B. { }

પ્રશ્ન 18.
java.util.Arrays.sort(list 1, 5) દ્વારા ઍરેના કયા ઘટકોનું સૉર્ટિંગ થાય છે?
A. list[1] તથા list[5]ના
B. list[1]થી list[5] સુધીના
C. list[1]થી list[5 – 1] સુધીના ધટકોનું
D. list[0]થી list[5 – 1] સુધીના ઘટકોનું
ઉત્તર:
C. list[1]થી list[5 – 1] સુધીના ધટકોનું

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 19.
સમગ્ર કે આંશિક ઍરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે java.util.Arrays ક્લાસની કઈ મેથડનો ઉપયોગ થાય છે?
A. sort ( )
B. put ( )
C. print ( )
D. fill ( )
ઉત્તર:
D. fill ( )

પ્રશ્ન 20.
જાવા આદેશ java.util.Arrays.fill (list 5)નું કાર્ય શું છે?
A. ઍરેના 5માં ઘટકમાં કિંમત 0 મૂકવાનું
B. ઍરેના બધા ઘટકમાં કિંમત 5 મૂકવાનું
C. 5ના કદની ઍરે વ્યાખ્યાયિત કરવાનું
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ઍરેના બધા ઘટકમાં કિંમત 5 મૂકવાનું

પ્રશ્ન 21.
java.util.Arrays.fill (list 5) આદેશથી શું થશે?
A. ઍરેના પ્રથમ 5 ઘટક દર્શાવાશે.
B. ઍરેના બધા ઘટકોમાં કિંમત 5 ભરવામાં આવશે.
C. ઍરેના 5માં ઘટકમાં કિંમત 0 ભરવામાં આવશે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ઍરેના બધા ઘટકોમાં કિંમત 5 ભરવામાં આવશે.

પ્રશ્ન 22.
java.util.Arrays.fill (list 2, 5, 7) આદેશથી શું થશે?
A. list[2]થી list[7]માં કિંમત 5 ભરવામાં આવશે.
B. list[5]થી list[7]માં કિંમત 2 ભરવામાં આવશે.
C. list[2]થી list[5 – 1]માં કિંમત 7 ભરવામાં આવશે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. list[2]થી list[5 – 1]માં કિંમત 7 ભરવામાં આવશે.

પ્રશ્ન 23.
જાવા પ્રોગ્રામમાં આપેલી કિંમતવાળો ઘટક ઍરેમાંથી શોધવા ઍરે ક્લાસમાં નીચેનામાંથી કઈ મેથડ ઉપલબ્ધ હોય છે?
A. binarySearch ( )
B. ArraySearch ( )
C. binaryFind ( )
D. Searchbinary ( )
ઉત્તર:
A. binarySearch ( )

પ્રશ્ન 24.
જાવા પ્રોગ્રામમાં કઈ પદ્ધતિ ઍરેના એક પછી એક ઘટકોને આપેલી કિંમત સાથે ક્રમાનુસાર સરખાવે છે?
A. રેન્ડમ સર્ચ
B. સુરેખ સર્ચ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સુરેખ સર્ચ

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 25.
ઍરે ક્લાસમાં binarySearch( ) મેથડનો ઉપયોગ કરીને જ્યારે કોઈ ઘટક શોધવામાં આવે ત્યારે જો તે ઘટક ન મળે, તો મેથડ કઈ કિંમત પરત કરશે?
A. 1
B. – 1
C. 0
D. error મેસેજ આવશે.
ઉત્તર:
B. – 1

પ્રશ્ન 26.
ઍરે ક્લાસમાં binarySearch( ) મેથડનો ઉપયોગ કરીને જ્યારે કોઈ ઘટક શોધવામાં આવે ત્યારે જો તે ઘટક ઍરેમાં મળી જાય, તો મેથડ કઈ કિંમત પરત કરશે?
A. 1
B. -1
C. 0
D. ઘટકનું સૂચન સ્થાન
ઉત્તર:
D. ઘટકનું સૂચન સ્થાન

પ્રશ્ન 27.
જાવામાં દ્વિ-પરિમાણીય (2-D) ઍરે કયા સ્વરૂપે માહિતીનો સંગ્રહ કરે છે?
A. હાર અને સ્તંભ સ્વરૂપે
B. કોષ્ટક સ્વરૂપ
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અથવા B

પ્રશ્ન 28.
int height[ ] [ ] = new int [4] [3]; ઍ મેમરીમાં કેટલી કિંમતોનો સંગ્રહ કરે છે?
A. 4
B. 12
C. 3
D.7
ઉત્તર:
B. 12

પ્રશ્ન 29.
int height [ ][ ] = new int [6][4]માં પ્રથમ કૌંસ કોના કદનો ઉલ્લેખ કરે છે?
A. મેમરી
B. સેલ
C. સ્તંભ
D. હાર
ઉત્તર:
D. હાર

પ્રશ્ન 30.
int sales[ ] [ ] = new[3] [4]નો બીજો કૌંસ ([4]) કોના કદનો ઉલ્લેખ કરે છે?
A. હાર
B. સ્તંભ
C. સેલ
D. ચોથા ઘટક
ઉત્તર:
B. સ્તંભ

પ્રશ્ન 31.
જાવામાં int marks[ ][ ] = new int [5][2] ઍ મેમરીમાં કેટલા બાઇટ જગ્યા રોકે છે?
A. 5
B. 2
C. 10
D. 40
ઉત્તર:
D. 40

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 32.
દ્વિ-પરિમાણીય ઍરે બનાવવામાં વધુમાં વધુ કેટલા પરિમાણની સંખ્યા લઈ શકાય છે?
A. [10] [10]
B. [3] [3]
C. [256] [256]
D. કોઈ મર્યાદા હોતી નથી
ઉત્તર:
D. કોઈ મર્યાદા હોતી નથી

પ્રશ્ન 33.
જાવામાં 2-D ઍરેની દરેક હારને પ્રારંભિક કિંમત આપવા શેનો ઉપયોગ થાય છે?
A. [ ]
B. { }
C. ( )
D. < >
ઉત્તર:
B. { }

પ્રશ્ન 34.
2-D ઍરેની દરેક હારને પ્રારંભિક કિંમતો આપવા માટે કૌંસની અંદર દરેક કિંમતને કયા ચિહ્નથી અલગ પાડવામાં આવે છે?
A. કૉલોન ( : )
B. અલ્પવિરામ ( , )
C. અવરામ ( ; )
D. આપેલ તમામ
ઉત્તર:
B. અલ્પવિરામ ( , )

પ્રશ્ન 35.
જાવા ભાષાના પ્રોગ્રામમાં એક-પરિમાણીય ઍરેના ઘટકોની સંખ્યા જાણવા માટે નીચેનામાંથી કઈ પ્રૉપર્ટીનો ઉપયોગ થાય છે?
A. length
B. size
C. number
D. total
ઉત્તર:
A. length

પ્રશ્ન 36.
જાવા પ્રોગ્રામમાં 2-D ઍરેમાં length પ્રૉપર્ટી કઈ કિંમત પરત કરે છે?
A. હારની સંખ્યા
B. સ્તંભની સંખ્યા
C. ઘટકોની સંખ્યા
D. મેમરી બાઇટની સંખ્યા
ઉત્તર:
A. હારની સંખ્યા

પ્રશ્ન 37.
ઍરેના ઘટકોના અનુક્રમ(ઇન્ડેક્સ)ને કયા કૌંસમાં આવરીને દર્શાવવામાં આવે છે?
A. [ ]
B. ( )
C. { }
D. < >
ઉત્તર:
A. [ ]

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 38.
જાવામાં સ્ટ્રિંગને કયા ચિહ્નથી આવરીને લખવામાં આવે છે?
A. ‘ ’
B. “ ”
C. # #
D. $ $
ઉત્તર:
B. “ ”

પ્રશ્ન 39.
જાવામાં કયો સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટર એક પણ અક્ષર વગરનો સ્ટિંગ ઑબ્જેક્ટ બનાવે છે?
A. String( )
B. String(null)
C. String(char ary[ ])
D. આપેલ તમામ
ઉત્તર:
A. String( )

પ્રશ્ન 40.
જાવામાં નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરી સ્વિંગ ઑબ્જેક્ટ બનાવે છે?
A. string (string)
B. string (string string)
C. string (int string)
D. string (char ary[ ])
ઉત્તર:
D. string (char ary[ ])

પ્રશ્ન 41.
જાવામાં કયો કન્સ્ટ્રક્ટર આપેલા ઑબ્જેક્ટ જેવો જ સ્ટિંગ ઑબ્જેક્ટ બનાવશે?
A. String( )
B. String(String literal)
C. String(String Strobj)
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. String(String Strobj)

પ્રશ્ન 42.
જાવામાં અક્ષરનો સંગ્રહ કરવા મેમરીમાં કેટલા બાઇટ જગ્યા રોકાય છે?
A. 2
B. 4
C. 6
D. 8
ઉત્તર:
A. 2

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 43.
જાવામાં મેથડ કૉલ કરતી સ્પ્રિંગ અને પ્રાચલ Str (ઑબ્જેક્ટ) સરખા હોય તો શું થાય છે?
A. Error મેસેજ આવે છે.
B. Wrong મેસેજ આવે છે.
C. False વૅલ્યૂ પરત થાય છે.
D. True વૅલ્યૂ પરત થાય છે.
ઉત્તર:
D. True વૅલ્યૂ પરત થાય છે.

પ્રશ્ન 44.
જાવામાં જો મેથડ કૉલ કરનાર સ્ટિંગ ઑબ્જેક્ટ પ્રાચલ strની તુલનાએ સમાન હોય, તો કઈ કિંમત પરત કરશે?
A 0
B. 1
C. -1
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A 0

પ્રશ્ન 45.
જાવા ઑબ્જેક્ટમાં રહેલા અક્ષરોની સંખ્યા મેળવવા નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ થાય છે?
A. int strlength( )
B. int length( )
C. int total( )
D. int count( )
ઉત્તર:
B. int length( )

પ્રશ્ન 46.
sales[5][12] ઍરેમાં દ્વિતીય પરિમાણનું કદ છે.
A. 5
B. 12
C. 60
D. 10
ઉત્તર:
B. 12

પ્રશ્ન 47.
Sales[5][12] ઍરે માટે sales.length પદાવલી શું પરત કરશે?
A. 5
B. 12
C. 60
D. 120
ઉત્તર:
A. 5

પ્રશ્ન 48.
જો પ્રારંભિક કિંમતો આપ્યા વિના sales[5][12] ઍરે વ્યાખ્યાયિત કરવામાં આવે, તો sales [0][0] ની શરૂઆતની કિંમત શું હશે?
A. 0
B. પૂર્વનિર્ધારિત કિંમત
C. કમ્પાઇલેશન ઍરર
D. 60
ઉત્તર:
A. 0

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 49.
String ક્લાસના ઑબ્જેક્ટમાં length’ શું નિર્દેશ કરે છે?
A. ઍટ્રિબ્યૂટ
B. મેથડ
C. ક્લાસ વેરિએબલ
D. ક્લાસનું નામ
ઉત્તર:
B. મેથડ

પ્રશ્ન 50.
જાવામાં કઈ મેથડ દ્વારા મેથડ કૉલ કરતી સ્ટ્રિંગના અક્ષરોને બાઇટ ઍરેમાં પરત કરે છે?
A. byte [ ] getBytes
B. getBytes ( )
C. setByte [ ]
D. byte[ ]
ઉત્તર:
A. byte [ ] getBytes

પ્રશ્ન 51.
જાવામાં નીચેનામાંથી કઈ મેથડ સ્પ્રિંગના બધા જ અક્ષરોને સ્મૉલ અક્ષરોમાં બનાવીને સ્વિંગ પરત કરે છે?
A. String toLowerCase( )
B. String toLower( )
C. Lowercase( )
D. આપેલ તમામ
ઉત્તર:
A. String toLowerCase( )

પ્રશ્ન 52.
જાવામાં String str = “Java Language”; system.out.println (Str.length( )); નું આઉટપુટ શું મળશે?
A. 3
B. 4
C. 12
D. 13
ઉત્તર:
D. 13

પ્રશ્ન 53.
જાવામાં Date ક્લાસની સગવડ નીચેનામાંથી કઈ લાઇબ્રેરીમાં હોય છે?
A. java.util
B. java.utilities
C. java.date
D. java.char
ઉત્તર:
A. java.util

પ્રશ્ન 54.
જાવામાં નીચેનામાંથી કઈ મેથડ સિસ્ટમના હાલના સમયનો ઉપયોગ કરીને Date ઑબ્જેક્ટ બનાવે છે?
A. Date & Time( )
B. Date { }
C. Date( )
D. now( )
ઉત્તર:
C. Date( )

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 55.
જાવામાં Calendar ક્લાસ કયા પૅકેજમાં આપવામાં આવ્યો છે?
A.java.Date
B. java.calendar
C. java.util
D. java.year
ઉત્તર:
C. java.util

પ્રશ્ન 56.
(જાવામાં) જો ‘Str’ એ string ક્લાસનો ઑબ્જેક્ટ હોય અને તેમાં “Thank GOD” માહિતી હોય, તો Str.length ( )ની કિંમત કેટલી હશે?
A. 9
B. 10
C. 8
D. 11
ઉત્તર:
A. 9

પ્રશ્ન 57.
જો આપણે calendar ક્લાસની get મેથડમાં DAY_OF_WEEK પ્રાચલ તરીકે વાપરીએ, તો કયા પ્રકારની કિંમત પરત થશે?
A. int
B. char
C. string
D. boolean
ઉત્તર:
A. int

પ્રશ્ન 58.
જાવામાં કઈ મેથડ વાપરીને Calendar ક્લાસના ક્ષેત્રની કિંમત નક્કી કરી શકાય છે?
A. Get
B. get
C. Set
D. set
ઉત્તર:
D. set

પ્રશ્ન 59.
int marks [ ]=new int [3] ઍરે બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
A. તે ત્રણ પૂર્ણાંક સંખ્યા સંગ્રહવા માટેની ઍરે છે.
B. ઍરેનું નામ marks છે.
C. તે 6 બાઇટ મેમરી જગ્યા રોકશે.
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને

પ્રશ્ન 60.
નીચેનામાંથી કઈ વાક્યરચના જાવામાં ઍરે વ્યાખ્યાયિત કરવા માટે ખોટી છે?
A. int marks[ ] = int[15];
B. int marks[ ] = new int [15];
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

GSEB Std 12 Computer MCQ Answers Ch 9 ઍરે અને સ્પ્રિંગનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 61.
જાવામાં સમગ્ર કે આંશિક ઍરેને કોઈ ચોક્કસ કિંમતથી ભરવા માટે નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ થાય છે?
A. add
B. fill
C. insert
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. fill

પ્રશ્ન 62.
જાવામાં ઍરેના ઉપયોગથી કેવા પ્રકારની માહિતી રજૂ કરી શકાય છે?
A. સિંદેશ (Vector)
B. શ્રેણિક (Matrix)
C. બહુ-પરિમાણીય (Multi-dimensional)
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 63.
int sales[ ] = {5, 15, 8, 25, 30}; ઍરેમાં sales[2]ની કિંમત શું મળશે?
A. 5
B. 15
C. 8
D. 25
ઉત્તર:
C. 8

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *