Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 10 માનવ-કલ્યાણમાં સૂક્મ્મ જીવો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 10 માનવ-કલ્યાણમાં સૂક્મ્મ જીવો in Gujarati
પ્રશ્ન 1.
દૂધને દહીંમાં પરિવર્તન કરતાં બેકટેરિયા કયા છે ?
(A) લેક્ટિક એસિડ બેક્ટરિયા
(B) સેકેરામાયસીસ સેરવેસીસ
(C) પ્રોમિયોની બેક્ટરિયમ
(D) (B) અને (C)
ઉત્તર:
(A) લેક્ટિક એસિડ બેક્ટરિયા
પ્રશ્ન 2.
(A) જમાવે, લેક્ટોબેસિલસ
(B) લેક્ટોબેસિલસ, નિવેશ
(C) બેકર્સ યીસ્ટ, જમાવે
(D) LAB, જમાવે
ઉત્તર:
(D) LAB, જમાવે
પ્રશ્ન 3.
નીચે આપેલ પૈકી કયું LAB માટે યોગ્ય છે ?
(A) vit B12 ઝની માત્રા વધારી પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે.
(B) જઠરમાં સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવા ઉપયોગી છે.
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 4.
આથવણની ક્રિયામાં ખીરામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
(A) O2
(B) CO2
(C) NH4
(D) CH3
ઉત્તર:
(B) CO2
પ્રશ્ન 5.
બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં શેનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે ?
(A) બ્રેવર્સ લીસ્ટ
(B) બેકર્સ યીસ્ટ
(C) રોક્વીફોર્ટ ચીઝ
(D) પ્રોપિયોનીબેક્ટરિયમ શર્માની
ઉત્તર:
(B) બેકર્સ યીસ્ટ
પ્રશ્ન 6.
ઇથેનોલ કઈ જાતિમાંથી મેળવવામાં આવે છે ?
(A) એસ્પરજીસ
(B) ક્લોસ્ટ્રીડિયમ
(C) સેકેરામાયસીસ
(D) ટ્રાઇકોડર્મા
ઉત્તર:
(C) સેકેરામાયસીસ
પ્રશ્ન 7.
વિર ચીઝમાં જોવા મળતા મોટા કાણાં શેના કારણે સર્જાય છે ?
(A) CO2 અને પ્રોમિયોનિબેક્ટરિયમ શર્માની
(B) O2 અને પ્રોપિયોનિબૅક્ટરિયમ શર્માની
(C) CO2 અને સેકેરોમાયસીસ સેરેનેસીસ
(D) O2 અને સેકેરોમાયસીસ સેરેવેસીસ
ઉત્તર:
(A) CO2 અને પ્રોમિયોનિબેક્ટરિયમ શર્માની
પ્રશ્ન 8.
રોકવીફોટ ચીઝને પકવવા માટે સંવર્ધન માધ્યમ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
(A) બૅક્ટરિયા
(B) યીસ્ટ
(C) ફૂગ
(D) (A) અને (C)
ઉત્તર:
(C) ફૂગ
પ્રશ્ન 9.
ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ………………….. ઉપયોગી છે.
(A) સાયનો બેક્ટરિયા
(B) યુબેક્ટરિયા
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) સાયનો બેક્ટરિયા
પ્રશ્ન 10.
ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન શેના દ્વારા કરાય છે ?
(A) સેકેરામાયસીસ સેરવેસીસ
(B) પ્રોપિયોની બેક્ટરિયમ
(C) બ્રેવર્સ યીસ્ટ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 11.
કયું આલ્કોહોલિક નિસ્પંદન વગર મેળવાય છે ?
(A) બીયર
(B) બ્રાન્ડી
(C) રમ
(D) વિસ્કી
ઉત્તર:
(A) બીયર
પ્રશ્ન 12.
કયું આલ્કોહોલિક પીણું નિશ્ચંદન દ્વારા મેળવાય છે ?
(A) રમ
(B) બ્રાન્ડી
(C) વિસ્કી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 13.
પેનિસિલિનની શોધ માટે કોને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ?
(A) અર્નેસ્ટ ચૈન
(B) હાવર્ડ ફલોરે
(C) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 14.
એન્ટિબાયોટિકની શોધ કરી તે સમયે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ કયા બેક્ટરિયા પર કાર્ય કરી રહ્યા હતા ?
(A) બેસિલસ
(B) મોલ્ડ
(C) સ્ટ્રેપ્ટોકોકસ
(D) સ્ટેફાયલોકોકસ
ઉત્તર:
(D) સ્ટેફાયલોકોકસ
પ્રશ્ન 15.
સ્વપોષી વાતાવરણના નાઇટ્રોજનને સ્થાપિત કરતો સૂક્ષ્મજીવ.
(A) એનાબીના
(B) નોસ્ટોક
(C) એસિલેટોરીયા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 16.
ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે કઈ યીસ્ટનો ઉપયોગ થાય છે ?
(A) સેકેરામાયસીસ સેરવેસીસ
(B) પ્રોપિયોની બૅક્ટરિયમ શર્માની
(C) લેક્ટોબેસિલસ
(D) (B) અને (C)
ઉત્તર:
(A) સેકેરામાયસીસ સેરવેસીસ
પ્રશ્ન 17.
નીચે આપેલ પૈકી લાઇપેઝ માટે યોગ્ય વાક્ય પસંદ કરો.
(A) ડિટર્જન્ટની બનાવટમાં
(B) ક્લૉટ બ્લસ્ટર તરીકે
(C) લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 18.
બોટલમાં પેક કરેલ ફૂટજ્યુસને શેના વડે શુદ્ધ કરવામાં આવે છે ?
(A) પેક્ટિનેઝ
(B) પ્રોટીઝ
(C) (A) અને (B)
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 19.
સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટરિયામાંથી કયો ઉત્સુચક મેળવવામાં આવે છે
(A) સ્ટ્રેપ્ટોકાઇનેઝ
(B) પ્રોટીએઝ
(C) લાઇપેઝ
(D) પેક્ટિનેઝ
ઉત્તર:
(A) સ્ટ્રેપ્ટોકાઇનેઝ
પ્રશ્ન 20.
Clot bhuster તરીકે ઉપયોગી ઉત્સુચક કયો છે ?
(A) પેક્ટિનેઝ
(B) પ્રોટીએઝ
(C) સ્ટ્રેપ્ટોકાઇનેઝ
(D) લાઇપેઝ
ઉત્તર:
(C) સ્ટ્રેપ્ટોકાઇનેઝ
પ્રશ્ન 21.
સાઇક્લોસ્પોરીન -A શેમાંથી મેળવવામાં આવે છે ?
(A) સ્ટ્રેપ્ટોકોકસ બૅક્ટરિયા
(B) મોનાસ્કસ પુપુરિયસ
(C) એસ્પરજીવસ નાઈઝર
(D) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ
ઉત્તર:
(D) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ
પ્રશ્ન 22.
અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે.
(A) સ્ટ્રેપ્ટોકાઇનેઝ
(B) સાયક્લોસ્પોરીન-A
(C) મોનાસ્કસ પુપુરિયસ
(D) સ્ટેટીન્સ
ઉત્તર:
(B) સાયક્લોસ્પોરીન-A
પ્રશ્ન 23.
રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા શું વપરાય છે ?
(A) સ્ટેટીન્સ
(B) સાયક્લોસ્પોરીન-A
(C) મોનાસ્કસ પુપુરિયસ
(D) (A) અને (B)
ઉત્તર:
(A) સ્ટેટીન્સ
પ્રશ્ન 24.
સ્ટેટીન્સ વ્યાવસાયિક ધોરણે શેમાંથી મેળવવામાં આવે છે ?
(A) સ્ટ્રેપ્ટોકાઇનેઝ
(B) મોનાસ્કસ પુપુરિયસ
(C) ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ
(D) એસ્પરજીલસ નાઇઝર
ઉત્તર:
(B) મોનાસ્કસ પુપુરિયસ
પ્રશ્ન 25.
સુએઝમાં બહોળી માત્રામાં શું જોવા મળે છે ?
(A) કાર્બનિક પદાર્થો
(B) સૂક્ષ્મજીવો
(C) (A) અને (B)
(D) એક પણ નહીં.
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 26.
માઈકોરાઈઝા એટલે શું ?
(A) બેક્ટરિયા અને યીસ્ટ વચ્ચેનું સહજીવન
(B) ફૂગ અને ચોક્કસ બીજધારી વનસ્પતિમાં મૂળ વચ્ચેનું સહજીવન
(C) ફૂગ અને લીલ વચ્ચેનું સહજીવન
(D) ફૂગ અને બેક્ટરિયા વચ્ચેનું સહજીવન
ઉત્તર:
(B) ફૂગ અને ચોક્કસ બીજધારી વનસ્પતિમાં મૂળ વચ્ચેનું સહજીવન
પ્રશ્ન 27.
નીચે પૈકી સુએઝ પ્રક્રિયામાં વારંવાર ગાળણ કરી શું દૂર કરાય છે ?
(A) પથ્થર
(B) કાંકરી
(C) તરતો કચરો
(D) માટી
ઉત્તર:
(C) તરતો કચરો
પ્રશ્ન 28.
અવસાદન દ્વારા શું દૂર કરાય છે ?
(A) માટી
(B) તરતો કચરો
(C) ગોળાશ્મોની કાંકરીઓ
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 29.
અવસાદનમાં ઘન દ્રવ્યો એકઠા થઈ શું રચે છે ?
(A) નિયંદિત પાણી
(B) ઈલ્યુઅન્ટ
(C) પ્રાથમિક સ્લજ
(D) (A) અને (B)
ઉત્તર:
(C) પ્રાથમિક સ્લજ
પ્રશ્ન 30.
બહિર્ગાવી નિયંદિત પાણી કઈ પ્રક્રિયામાં જોવા મળે છે ?
(A) અવસાદન
(B) ગાળણ
(C) ઇન્ફલ્યુઅન્ટ
(D) પ્રાથમિક સ્લઝ
ઉત્તર:
(C) ઇન્ફલ્યુઅન્ટ
પ્રશ્ન 31.
કઈ પ્રક્રિયા સજીવો દ્વારા થાય છે ?
(A) ગાળણ
(B) અવસાદન
(C) દ્વિતીયક પ્રક્રિયા
(D) (B) અને (C)
ઉત્તર:
(C) દ્વિતીયક પ્રક્રિયા
પ્રશ્ન 32.
દ્વિતીયક પ્રક્રિયામાં શેની વૃદ્ધિ થાય છે ?
(A) જારક વિષાણુ
(B) અનારક વિષાણુ
(C) જારક જીવાણુ
(D) અજારક જીવાણુ
ઉત્તર:
(C) જારક જીવાણુ
પ્રશ્ન 33.
ફ્લોક્સનું અવસાદન ક્યાં થાય છે ?
(A) ચેમ્બરમાં
(B) સેટલિંગ ટેન્કમાં
(C) સેડીમેન્ટેશન ટેન્કમાં
(D) પમ્પીંગ ટેન્કમાં
ઉત્તર:
(B) સેટલિંગ ટેન્કમાં
પ્રશ્ન 34.
અવસાદિત દ્રવ્યને ક્યાં લઈ જવાય છે ?
(A) જારક પ્રક્રિયક ટાંકામાં
(B) હજમ ટાંકામાં
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) જારક પ્રક્રિયક ટાંકામાં
પ્રશ્ન 35.
STPની પ્રાથમિક સારવાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ગાળણ અને અવસાદન દ્વારા ભૌતિક કણ દ્રવ્યનો નિકાલ કરાય.
(2) ઇફલ્યુઅન્ટને મોટી વાયુમય જારક ટાંકીમાંથી પસાર કરવામાં આવે છે.
(૩) મોટી અને નાની કાંકરીઓને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે.
(4) ઇફલ્યુઅન્ટના BODમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
(A) (1) અને (2)
(B) (1), (2) અને (3)
(C) (1), (3) અને (4)
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) (1), (3) અને (4)
પ્રશ્ન 36.
ફ્લોક્સ શું છે ?
(A) સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચના
(B) બૅક્ટરિયાનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચના
(C) સૂક્ષ્મજીવોનું બૅક્ટરિયા સાથેના જોડાણથી બનતી જાળમય રચના
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેના જોડાણથી બનતી જાળમય રચના
પ્રશ્ન 37.
BODનું પૂર્ણ નામ ……………………… .
(A) Biological Oxygen Damage
(B) Biological Oxygen Demand
(C) Biochemical Oxygen Demand
(D) Biomedical Oxygen Demand
ઉત્તર:
(C) Biochemical Oxygen Demand
પ્રશ્ન 38.
BOD એટલે …………………….. .
(A) 1 લિટર પાણીમાં રહેલા બધા જ અકાર્બનિક દ્રવ્યોનું ઑક્સિડેશન કરવા માટે બૅક્ટરિયા દ્વારા વપરાતો Oનો જથ્થો
(B) 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઑક્સિડેશન કરવા માટે બૅક્ટરિયા દ્વારા વપરાતો O2નો જથ્થો
(C) 1 લિટર પાણીમાં રહેલા બધા જ અકાર્બનિક દ્રવ્યોનું ઑક્સિડેશન કરવા માટે ફૂગ દ્વારા વપરાતો O2નો જથ્થો
(D) 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઑક્સિડેશન કરવા માટે ફૂગ દ્વારા વપરાતો O2નો જથ્થો
ઉત્તર:
(B) 1 લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઑક્સિડેશન કરવા માટે બૅક્ટરિયા દ્વારા વપરાતો O2નો જથ્થો
પ્રશ્ન 39.
BOD કસોટી માટે યોગ્ય વિધાન પસંદ કરો.
(a) પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ CO2નું માપન.
(b) BOD એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે.
(c) પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ O2નું માપન.
(d) નકામા પાણીમાં BOD જેટલો વધારે તેટલી તે પાણીમાં પ્રદૂષણની માત્રા વધારે.
(A) a અને d
(B) a, b અને d
(C) a, c અને d
(D) B, C અને d
ઉત્તર:
(D) B, C અને d
પ્રશ્ન 40.
BODનું પ્રમાણ વધે તેમ પ્રદૂષણની માત્રા ……………………
(A) વધે
(B) ઘટે
(C) અચળ રહે
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) વધે
પ્રશ્ન 41.
સામાન્ય પાણીની સાપેક્ષમાં સુએઝ કચરાથી પ્રદૂષિત પાણીનો BOD ………………….
(A) વધુ હોય છે.
(B) ઓછો હોય છે.
(C) સામાન્ય હોય છે.
(D) શૂન્ય હોય છે.
ઉત્તર:
(A) વધુ હોય છે.
પ્રશ્ન 42.
BODમાં ઘટાડો ક્યારે થાય છે ?
(A) કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાય ત્યારે.
(B) કાર્બનિક દ્રવ્યો વધે ત્યારે.
(C) પાણી ઘટવાથી.
(D) ઑક્સિજનનું પ્રમાણ વધે ત્યારે.
ઉત્તર:
(A) કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાય ત્યારે.
પ્રશ્ન 43.
સ્લઝના બેક્ટરિયા અને ફૂગનું પાચન કોણ કરે છે ?
(A) એરોબિક બેક્ટરિયા
(B) એનએરોબિક બૅક્ટરિયા
(C) લોક્સ
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) એનએરોબિક બૅક્ટરિયા
પ્રશ્ન 44.
અસંગત વિકલ્પ શોધો.
(A) એઝેટોબૅક્ટર
(B) ટ્રાયકોડર્મા
(C) રાયઝોબિયમ
(D) એઝોસ્પીરીલિયમ
ઉત્તર:
(B) ટ્રાયકોડર્મા
પ્રશ્ન 45.
STPSનું પૂર્ણ નામ શું છે ?
(A) સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ફૉર સેડીમેન્ટેશન.
(B) સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ.
(C) સેકન્ડરી ટ્રીટમેન્ટ ફૉર પોલ્યુટેડ સબસ્ટન્સીઝ.
(D) સેડીમેન્ટેશન ટ્રીટમેન્ટ ઇન પ્રોપર સિઝ.
ઉત્તર:
(B) સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ.
પ્રશ્ન 46.
STPsમાં શાનો ઉપયોગ થાય છે ?
(A) જીવાણુ
(B) વિષાણુ
(C) ફૂગ
(D) યીસ્ટ
ઉત્તર:
(A) જીવાણુ
પ્રશ્ન 47.
સુએઝ પ્રક્રિયા દરમિયાન ક્યા વાયુ ઉત્પન્ન થાય છે ?
(A) CO2
(B) મિથેન
(C) હાઈડ્રોજન સલ્ફાઈડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 48.
સુએઝ પાણીનું શુદ્ધીકરણ કોની પ્રવૃત્તિથી કરાય છે ?
(A) વિષમપોષી બેક્ટરિયા
(B) સમપોષી બેક્ટરિયા
(C) વિષમપોષી ધસ્ટ
(D) સમપોષી લીલ
ઉત્તર:
(A) વિષમપોષી બેક્ટરિયા
પ્રશ્ન 49.
કયો પ્લાન્ટ ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક અને સ્વચ્છતાની દૃષ્ટિએ મહત્ત્વનો છે ?
(A) ગંગા ઍક્શન
(B) સુએઝ
(C) બાયોગેસ
(D) યમુના એક્શન
ઉત્તર:
(C) બાયોગેસ
પ્રશ્ન 50.
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
(A) STPs – શુદ્ધીકરણ
(B) ગાળણ – તરતો કચરો
(C) અવસાદન – ગોળાશ્મોની કાંકરીઓ
(D) પ્રાથમિક સ્વઝ – પ્રવાહી દ્રવ્ય
ઉત્તર:
(D) પ્રાથમિક સ્વઝ – પ્રવાહી દ્રવ્ય
પ્રશ્ન 51.
સુએઝ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં BOD ઘટી જાય એટલે ઇલ્યુઅન્ટને ………………………… માં પસાર કરવામાં આવે છે જ્યાં ફ્લોક્સનું ………………………. થાય છે.
(A) ડાયજેસ્ટર્સ, અવસાદન
(B) સેટલિંગ ટાંકામાં, અવસાદન
(C) સેટલિંગ ટાંકામાં, બાયોગેસ
(D) ડાયજેસ્ટર્સ, બાયોગેસ
ઉત્તર:
(B) સેટલિંગ ટાંકામાં, અવસાદન
પ્રશ્ન 52.
કારક ટાંકામાં નિવેશ દ્રવ્ય તરીકે શેનો ઉપયોગ થાય છે?
(A) અવસાદિત દ્રવ્ય
(B) ક્રિયાશીલ સ્વજ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 53.
ક્રિયાશીલ સ્વજના મોટા ભાગના સ્વજને ક્યાં લઈ જવામાં આવે છે ?
(A) એનએરોબિક સ્વઝ ડાયજેસ્ટર્સ
(B) તારક ટાંકામાં
(C) સેટલિંગ ટાંકામાં
(D) (B) અને (C)
ઉત્તર:
(A) એનએરોબિક સ્વઝ ડાયજેસ્ટર્સ
પ્રશ્ન 54.
અજારક બેકટેરિયા દ્વારા સ્વજના અન્ય બેક્ટરિયા તેમજ ફૂગના પાચન દરમિયાન કયો વાયુ સર્જાય છે ?
(A) મિથેન
(B) હાઇડ્રોજન સલ્ફાઈડ
(C) કાર્બન ડાયોક્સાઇડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 55.
વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે કઈ યોજના શરૂ કરી ?
(A) ગંગા ઍક્શન પ્લાન
(B) યમુના એક્શન પ્લાન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 56.
બાયોગેસના વાયુઓનો પ્રકાર શાના પર આધારિત છે ?
(A) બેક્ટરિયાના પ્રકાર
(B) એકત્રિત દ્રવ્યના પ્રકાર
(C) (A) અને (B)
(D) કહોવાટ
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 57.
બેક્ટરિયા દ્વારા વધુ મિથેન પેદા થવા માટે માધ્યમમાં કયાં દ્રવ્યનું પ્રમાણ વધુ હોવુ જરૂરી છે ?
(A) સેલ્યુલોઝયુક્ત
(B) કાઈટિનયુક્ત
(C) સુબેરીનયુક્ત
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સેલ્યુલોઝયુક્ત
પ્રશ્ન 58.
બાયોગેસમાં વધેલા કાદવનો ……………. માં ઉપયોગ થાય છે.
(A) સુએઝ
(B) ખાતર
(C) રાંધવા
(D) (A) અને (C)
ઉત્તર:
(B) ખાતર
પ્રશ્ન 59.
માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક ચલાવી શકાય છે. આ વિધાનમાં શું ભૂલ છે ?
(A) તેમાં શહેરી વિસ્તારોમાં જોવા મળતી સમસ્યાઓનો ઉલ્લેખ નથી.
(B) શહેરી વિસ્તારમાં થતી કૃષિ પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી.
(C) મિથેનોજેન્સની પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી.
(D) ગ્રામ્ય વિસ્તારમાં થતી ઢોરઉછેરની પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી.
ઉત્તર:
(D) ગ્રામ્ય વિસ્તારમાં થતી ઢોરઉછેરની પ્રવૃત્તિનો ઉલ્લેખ નથી.
પ્રશ્ન 60.
કઈ સંસ્થા દ્વારા બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ?
(A) IVRI
(B) ICBN
(C) KVIC
(D) NBRI
ઉત્તર:
(C) KVIC
પ્રશ્ન 61.
સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા અજાક બેક્ટરિયા કયો વાયુ સર્જે છે ?
(A) મિથેન
(B) CO2
(C) H2
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 62.
મિથેનોજેન્સ માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
(A) મિથેનોજેન્સ બૅક્ટરિયા ઢોરના આમાશયમાં જોવા મળે છે.
(B) સેલ્યુલોઝયુક્ત દ્રવ્ય બેક્ટરિયા દ્વારા તોડવામાં આવે છે.
(C) મિથેનોજેન્સનું એક ઉદાહરણ મિથેનોબૅક્ટરિયમ છે.
(D) મિથેનોજેન્સ મુખ્યત્વે 2 વાયુ મુક્ત કરે છે.
ઉત્તર:
(D) મિથેનોજેન્સ મુખ્યત્વે 2 વાયુ મુક્ત કરે છે.
પ્રશ્ન 63.
બાયોગેસ પ્લાન્ટમાં ક્રોંક્રીટનો ખાડો કેટલો ઊંડો કરવામાં આવે છે ?
(A) 10-15 ફૂટ
(B) 12-15 ફૂટ
(C) 15-20 ફૂટ
(D) 10-16 ફૂટ
ઉત્તર:
(A) 10-15 ફ
પ્રશ્ન 64.
ભારતમાં કઈ સંસ્થા દ્વારા બાયોગેસ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે ?
(A) ઇંડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
(B) વન અને પર્યાવરણ મંત્રાલય
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) ઇંડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
પ્રશ્ન 65.
KVICનું પૂર્ણ નામ ………………………….. .
(A) Khadi and Village Industries Commission
(B) Khadi and Village Industries Control Program
(C) Khadi and Village Introduction Commission
(D) Khadi and Village Introduction Control Program
ઉત્તર:
(A) Khadi and Village Industries Commission
પ્રશ્ન 66.
બાયોગેસ પ્લાન્ટ માટે અયોગ્ય વિધાન પસંદ કરો.
(A) જૈવિક કચરો અને છાણાનો કાદવ ભરવામાં આવે છે.
(B) ફૂગ દ્વારા સર્જાતા વાયુને કારણે આચ્છાદન ઉપર તરફ ઊંચકાય છે.
(C) નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલ હોય છે.
(D) વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે.
ઉત્તર:
(B) ફૂગ દ્વારા સર્જાતા વાયુને કારણે આચ્છાદન ઉપર તરફ ઊંચકાય છે.
પ્રશ્ન 67.
આધુનિક યુગમાં વન્ય રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કોના ઉપયોગ દ્વારા કરાય છે ?
(A) કીટનાશકો
(B) જંતુનાશકો
(C) નીંદણનાશક
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 68.
નીંદણના નાશ માટે શું વપરાય છે ?
(A) weedicides
(B) Insecticides
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) weedicides
પ્રશ્ન 69.
એફિડ્રેસ અને મચ્છરોથી છુટકારો મેળવવા કયા ભૃગકીટકોનો ઉપયોગ થાય છે ?
(A) લેડીબર્ડ
(B) ડિલ્મ
(C) ડ્રેગન ફ્લાય
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)
પ્રશ્ન 70.
કૃષિ ક્ષેત્રે પેટ નિયંત્રણ માટે રાસાયણિક નિયંત્રકોની તુલનામાં જેવિક નિયંત્રકો કેવા હોય છે ?
(A) સ્વપ્રજનનિત
(B) પ્રદૂષકો
(C) વધુ ખર્ચાળ
(D) ઝેરી
ઉત્તર:
(A) સ્વપ્રજનનિત
પ્રશ્ન 71.
સૂક્ષ્મ સજીવો દ્વારા તૈયાર કરેલી દવાઓનો પાકને નુકસાનકારક ઘટકોના નિયંત્રણ માટે ઉપયોગ કરાય તેને શું કહે છે ?
(A) કૃત્રિમ નિયંત્રણ
(B) રાસાયણિક નિયંત્રણ
(C) જૈવિક નિયંત્રણ
(D) જીનેટિક એન્જિનિયરિંગ
ઉત્તર:
(C) જૈવિક નિયંત્રણ
પ્રશ્ન 72.
બેસિલસ યુરિન્જિએન્સીસ જાતિના બેક્ટરિયાનો ઉપયોગ શું તૈયાર કરવા માટે થાય છે ?
(A) જૈવ ખાતરો
(B) જૈવ ખનિજીકરણ પ્રક્રિયા
(C) જૈવ યુદ્ધ પ્રક્રિયકો
(D) જૈવ જંતુનાશક વનસ્પતિ
ઉત્તર:
(D) જૈવ જંતુનાશક વનસ્પતિ
પ્રશ્ન 73.
બેક્ટરિયા (bacillus thuringinsis)નો ઉપયોગ શેના નિયંત્રણ માટે કરવામાં આવે છે ?
(A) પતંગિયાના ડિઝ્મ
(B) પતંગિયાની ઇયળ
(C) કીટકના ડિઝ્મ
(D) ઈયળ
ઉત્તર:
(B) પતંગિયાની ઇયળ
પ્રશ્ન 74.
જૈવ નિયંત્રકો શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં મળે છે તેનો ઉપયોગ કેવી રીતે કરાય છે ?
(A) પાણીમાં ભેળવીને, અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે
(B) પાણીમાં ભેળવીને, અસરગ્રસ્ત અસંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે
(C) પાણીમાં ભેળવ્યા વગર, અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે
(D) પાણીમાં ભેળવ્યા વગર, અસરગ્રસ્ત અસંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે
ઉત્તર:
(A) પાણીમાં ભેળવીને, અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિ અને વૃક્ષ પર છંટકાવ કરવામાં આવે છે
પ્રશ્ન 75.
બેસીલસ શુરિન્જિએન્સીસ બેક્ટરિયાનું ઝેરી દ્રવ્ય પાકને ચૂસતી જીવાતના કયા ભાગમાં જાય છે ?
(A) પાંખમાં
(B) પગમાં
(C) મળમાર્ગમાં
(D) અન્નમાર્ગમાં
ઉત્તર:
(D) અન્નમાર્ગમાં
પ્રશ્ન 76.
કોના દ્વારા બેસિલસ શુરિન્જિએન્સીસ ટોક્સિન જનીનને વનસ્પતિમાં દાખલ કરાયું ?
(A) વિઘટન
(B) જનીન ઇજનેરીવિદ્યા
(C) ટીસ્યુ કલ્ચર
(D) આથવણ
ઉત્તર:
(B) જનીન ઇજનેરીવિદ્યા
પ્રશ્ન 77.
કયા સજીવનો સમાવેશ પેસ્ટ તરીકે થાય છે ?
(A) ફૂગ
(B) કીટક
(C) બેક્ટરિયા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 78.
જૈવ નિયંત્રણ હેઠળ કઈ ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પાકની સારવારમાં કરવામાં આવે છે ?
(A) ટ્રાયકોડમાં
(B) બકુલો
(C) બેક્ટરિયા
(D) ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરીકમ
ઉત્તર:
(A) ટ્રાયકોડમાં
પ્રશ્ન 79.
કોના દ્વારા કીટકો અને અન્ય સંધિપાદમાં રોગ સર્જાય છે ?
(A) ટ્રાયકોડર્મા
(B) બકુલો વાઇરસ
(C) બેક્ટરિયા
(D) પોલિહાઇડો વાઇરસ
ઉત્તર:
(B) બકુલો વાઇરસ
પ્રશ્ન 80.
બકુલો વાઇરસનો સમાવેશ કઈ પ્રજાતિ હેઠળ થાય છે ?
(A) ન્યુક્લિઓ પોલિહાઇડ્રો વાઇરસ
(B) એક્સો પોલિહાઇડો વાઈરસ
(C) એનો પોલિહાઇડો વાઇરસ
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) ન્યુક્લિઓ પોલિહાઇડ્રો વાઇરસ
પ્રશ્ન 81.
IPMનો અર્થ
(A) ફલોરા અને ફોનાની જાળવણી
(B) પશુધનનું સારું ઉત્પાદન
(C) ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ
(D) ઈન્ટિગ્રેટેડ પ્લાન્ટ્સ મેનેજમેન્ટ
ઉત્તર:
(C) ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ
પ્રશ્ન 82.
ઝેરી દ્રવ્ય Bt વિશે સાચું શું છે ?
(A) પાકને ચૂસતી જીવાતના અન્નમાર્ગમાં જાય છે જયાં વિષેની ઘાતક અસરથી જીવાત મૃત્યુ પામે છે.
(B) સંલગ્ન બેસિલસ વિષ વિરોધી દ્રવ્ય ધરાવે છે.
(C) બેસિલસમાં Bt પ્રોટીન સક્રિય વિષ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
(D) સક્રિય કરેલ વિષ જીવાતોના અંડપિંડમાં દાખલ થઈ તેને વંધ્ય કરે છે.
ઉત્તર:
(A) પાકને ચૂસતી જીવાતના અન્નમાર્ગમાં જાય છે જયાં વિષેની ઘાતક અસરથી જીવાત મૃત્યુ પામે છે.
પ્રશ્ન 83.
Bt કોટનનું વાવેતર આજકાલ ખૂબ થાય છે. અહીં Btનો અર્થ જણાવો.
(A) બેરિયમની સારવાર આપેલ કપાસનાં બીજા
(B) બિગર ઘેડ વેરાયટી
(C) બેસિલસ યુરિન્જિએન્સીસનું ઍન્ડોટોક્સિન જનીન સારવાર
(D) રિસ્ટ્રીક્શન અને ઍન્યોન્યુક્લિએઝ વાપરીને બાયોટેક્નોલોજી દ્વારા ઉત્પાદન
ઉત્તર:
(C) બેસિલસ યુરિન્જિએન્સીસનું ઍન્ડોટોક્સિન જનીન સારવાર
પ્રશ્ન 84.
જૈવ જંતુનાશકો એટલે
(A) જીવંત સજીવો અથવા તેની પેદાશો જે પેસ્ટ કંટ્રોલમાં વપરાય છે.
(B) પાકનો નાશ કરતા સજીવો
(C) પેસ્ટનો નાશ કરવા માટે વપરાતાં રસાયણો
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) જીવંત સજીવો અથવા તેની પેદાશો જે પેસ્ટ કંટ્રોલમાં વપરાય છે.
પ્રશ્ન 85.
મુક્તજીવી ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટરિયા.
(A) ઍઝોસ્પિરિલિયમ
(B) એઝેટોબેક્ટર
(C) ગ્લોમસ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 86.
નાઇટ્રોજન સ્થાપક બેક્ટરિયા કયા છે ?
(A) રાઈઝોબિયમ
(B) ઍઝોસ્પિરિલિયમ
(C) ઍઝોટોબેક્ટર
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 87.
શિમ્બી કુળની વનસ્પતિના મૂળ પર સહજીવી …………………………. બેક્ટરિયા દ્વારા ગંડિકનું નિર્માણ થાય છે.
(A) રાઈઝોબિયમ
(B) ઍઝોસ્પિરિલિયમ
(C) ઍઝોટોબેક્ટર
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) રાઈઝોબિયમ
પ્રશ્ન 88.
માઈકોરાઈઝા માટીમાંથી કયાં તત્ત્વોનું શોષણ કરે છે ?
(A) નાઇટ્રોજન
(B) કેલ્શિયમ
(C) ફૉસ્ફરસ
(D) પોટેશિયમ
ઉત્તર:
(C) ફૉસ્ફરસ
પ્રશ્ન 89.
માઈકોરાઈઝા કઈ પ્રજાતિની ફૂગ દ્વારા રચાય છે ?
(A) ન્યુક્લિઓ પોલિહાઇડ્રો
(B) ગ્લોમસ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) ગ્લોમસ
પ્રશ્ન 90.
માઈકોરાઈઝા સાથે સહજીવન ધરાવતી વનસ્પતિને અન્ય કયા લાભ મળે છે ?
(A) મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા
(B) ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા
(C) વનસ્પતિની સર્વાગી વૃદ્ધિ અને વિકાસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 91.
એન્ટિબાયોટિક મોટા ભાગે શેમાંથી મેળવાય છે ?
(A) બેક્ટરિયા
(B) એક્ટિનોમાયસીટીસ
(C) સાયનોબૅક્ટરિયા
(D) (A) અને (B) બંને
ઉત્તર:
(D) (A) અને (B) બંને
પ્રશ્ન 92.
બાયોગેસ શેનો બનેલો છે ?
(A) કાર્બન મોનૉક્સાઈડ, મિથેન અને હાઇડ્રોજન
(B) કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન
(C) કાર્બન ડાયોક્સાઇડ, ઇથેન અને હાઇડ્રોજન
(D) કાર્બન મોનૉક્સાઇડ, ઈથેન અને હાઇડ્રોજન
ઉત્તર:
(B) કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન
પ્રશ્ન 93.
ઇંધણ આલ્કોહોલનું નિર્માણ કરતો પ્રથમ દેશ કયો છે ?
(A) જાપાન
(B) ભારત
(C) બ્રાઝીલ
(D) સાઉદી અરેબિયા
ઉત્તર:
(C) બ્રાઝીલ
પ્રશ્ન 94.
નીચેનામાંથી કયું જૈવિક ખાતર નથી ?
(A) એગ્રોબૅક્ટિયમ
(B) રાઇઝોબિયમ
(C) માઈકોરાઇઝા
(D) નો સ્ટોક
ઉત્તર:
(A) એગ્રોબૅક્ટિયમ
પ્રશ્ન 95.
IPMમાં શેનો સમાવેશ થાય છે ?
(A) જૈવનિયંત્રણ
(B) જૈવખાતર
(C) પેશી સંવર્ધન
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) જૈવનિયંત્રણ
પ્રશ્ન 96.
બ્રેડના નિર્માણ દરમિયાન CO2ના ઉત્પાદનથી કયા સૂક્ષ્મજીવની ક્રિયા દ્વાંરા છિદ્રો બને છે ?
(A) યીસ્ટ
(B) બૅક્ટરિયા
(C) પ્રજીવ
(D) વાઇરસ
ઉત્તર:
(A) યીસ્ટ
પ્રશ્ન 97.
સાયકલોસ્પોરીન શેમાંથી મેળવાય છે ?
(A) ફૂગ
(B) બૅક્ટરિયા
(C) વાઇરસ
(D) વનસ્પતિ
ઉત્તર:
(A) ફૂગ
પ્રશ્ન 98.
LAB કયા વિટામિનની ગુણવત્તામાં વધારો કરે છે ?
(A) વિટામિન-A
(B) વિટામિન-B12
(C) વિટામિન-B
(D) વિટામિન-C
ઉત્તર:
(B) વિટામિન-B12
પ્રશ્ન 99.
બીયર શેમાંથી મેળવવામાં આવે છે ?
(A) દ્રાક્ષ
(B) સફરજન
(C) જવા
(D) રાઈ
ઉત્તર:
(C) જવા
પ્રશ્ન 100.
લેડીબર્ડ એ કોનાથી છુટકારો મેળવવા ઉપયોગી છે ?
(A) એફીડ
(B) મચ્છર
(C) બોલવોર્મ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) એફીડ
પ્રશ્ન 101.
ઢોંસા અને ઈડલીની બનાવટમાં થતી કઈ પ્રક્રિયા LABને આભારી છે ?
(A) જમાવટ
(B) આથવણ
(C) વિઘટન
(D) (B) અને (C) બંને
ઉત્તર:
(B) આથવણ
પ્રશ્ન 102.
પ્રોપિયોની બેક્ટરિયમની મદદથી શું તૈયાર કરવામાં આવે છે ?
(A) સ્વિસ ચીઝ
(B) દહીં
(C) રૉક્વી ફોર્ટ ચીઝ
(D) માખણ
ઉત્તર:
(A) સ્વિસ ચીઝ
પ્રશ્ન 103.
કયા સૂક્ષ્મજીવ દ્વારા સાઇટ્રીક એસિડનું ઉત્પાદન થાય છે ?
(A) ઍસેટી બૅક્ટરિયા
(B) એસ્પરજીલસ નાઈઝર
(C) ક્લોસ્ટ્રીડિયમ
(D) લેક્ટોબેસિલસ
ઉત્તર:
(B) એસ્પરજીલસ નાઈઝર
પ્રશ્ન 104.
લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે ?
(A) પ્રોટીએઝ
(B) એમાયલેઝ
(C) લાઇપેઝ
(D) સેલ્યુલેઝ
ઉત્તર:
(C) લાઇપેઝ
પ્રશ્ન 105.
સામાન્ય પાણીની સાપેક્ષમાં સુએઝ કચરાથી પ્રદૂષિત પાણીનો BOD ……………………… .
(A) ઓછો હોય છે.
(B) વધુ હોય છે.
(C) સામાન્ય હોય છે.
(D) શૂન્ય હોય છે.
ઉત્તર:
(B) વધુ હોય છે.
પ્રશ્ન 106.
સુએઝ પ્રક્રિયામાં લોક્સનું અવસાદન ક્યાં થાય છે ?
(A) જારક ટાંકામાં
(B) સ્લેઝ ડાયજેસ્ટર્સ
(C) સેટલિંગ ટાંકામાં
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) સેટલિંગ ટાંકામાં
પ્રશ્ન 107.
ઢોરના પાચનમાર્ગમાં કયા બેક્ટરિયા હોય છે ?
(A) રાઈઝોબિયમ
(B) મિથેનોજેન્સ
(C) એઝેટોબેક્ટર
(D) સેલ્યુલેઝ
ઉત્તર:
(B) મિથેનોજેન્સ
પ્રશ્ન 108.
માઇકોરાઇઝા કયા તત્ત્વનું શોષણ કરે છે ?
(A) નાઇટ્રોજન
(B) સલ્ફર
(C) મેંગેનીઝ
(D) ફૉસ્ફરસ
ઉત્તર:
(D) ફૉસ્ફરસ
પ્રશ્ન 109.
સૌપ્રથમ એન્ટિબાયોટિકના શોધક કોણ હતા ?
(A) મશર
(B) અર્નેસ્ટ ચેન
(C) એલેક્ઝાન્ડર ફલેમિંગ
(D) હાવર્ડ ફ્લોરયન
ઉત્તર:
(C) એલેક્ઝાન્ડર ફલેમિંગ
પ્રશ્ન 110.
ફ્લોક્સ કઈ પ્રક્રિયા દરમિયાન બને છે ?
(A) સુએઝ ટ્રીટમેન્ટ
(B) બાયોગેસ પ્રક્રિયા
(C) Bt કપાસનું ઉત્પાદન
(D) ઍન્ટિબાયોટિકનું ઉત્પાદન
ઉત્તર:
(A) સુએઝ ટ્રીટમેન્ટ
A : (Assertion) વિધાન દશાવેિ છે.
R : (Reason) કારણ દર્શાવે છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાયું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 111.
A : મોટાભાગના સૂક્ષ્મજીવો માનવજાતને ઉપયોગી છે.
R : કેટલાક સૂક્ષ્મજીવો માનવજાત માટે હાનિકારક છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 112.
A : LAB દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે.
R : LAB દ્વારા અખ્તો ઉત્પન્ન થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 113.
A : બ્રેડ બનાવવા બેકર્સ ચીસ્ટ ઉપયોગમાં લેવાય છે.
R : LAB vit Bની ગુણવત્તામાં વધારો કરે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 114.
A : હજમ ટાંકામાં અજારક બેકટેરિયા કાર્ય કરે છે.
R : હજમ ટાંકામાં મિશ્રિત વાયુ ઉત્પન્ન થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 115.
A : ફ્લોક્સના સજીવો પાણીમાંના અકાર્બનિક દ્રવ્યો વાપરે છે.
R : ઇલ્યુઅન્ટમાં ક્રમશઃ BOD ઘટે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d
પ્રશ્ન 116.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(a) બેકર્સ યીસ્ટ | (x) પ્રોપિયોની બેક્ટરિયમ શમની |
(b) સ્વિઝ ચીઝ | (y) લેટોબેસિલસ |
(c) LAB | (z) સેકેરોમાયસીસ સેરેવેસીસ |
(A) (a – y) (b – x) (c – z)
(B) (a – z) (b – y) (c – x)
(C) (a – z) (b – x) (c – y)
(D) (a -x) (b – z (c – y)
ઉત્તર:
(B) (a – z) (b – y) (c – x)
પ્રશ્ન 117.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I (ફૂગ) | કોલમ – II (એસિડિક ઉત્પાદન) |
(a) એસ્પરજીવસ નાઈઝર | (x) બ્યુટેરિક એસિડ |
(b) ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ | (y) એસિટિક એસિડ |
(c) લેક્ટોબેસિલસ | (z) સાઇટ્રિક એસિડ |
(d) એસિટોબેકર એસિટી | (w) લેક્ટિક એસિડ |
(A) (a – z) (b – x) (c – y) (d – w)
(B) (a – x) (b – z) (c – w) (d – y)
(C) (a – z) (b – w) (c – x) (d – y)
(D) (a – z) (b – x) (c – w) (d – y)
ઉત્તર:
(A) (a – z) (b – x) (c – y) (d – w)
પ્રશ્ન 118.
કોલમ – I, કોલમ – II અને કોલમ-III યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II | કોલમ – III |
(A) ટ્રાયકોડમાં | (P) સ્ટ્રેપ્ટોકાઈનેઝ | (X) રુધિર ગંઠાતા અટકાવે |
(B) મોનોક્સ ચીસ્ટ | (Q) સ્ટેટિન્સ | (Y) કોલેસ્ટેરોલ |
(C) સ્ટ્રેપ્ટોકોકસ | (R) સાયક્લોસ્પોરીન | (Z) અંગપ્રત્યારોપણ |
(A) (A – R – Z), (B – Q – X), (C – P – Y)
(B) (A – Q – Y), (B – R – X), (C – P- Z)
(C) (A – R – Y), (B – Q – X), (C – P – Z)
(D) (A – R – Y), (B – P), (C – Q – Z)
ઉત્તર:
(C) (A – R – Y), (B – Q – X), (C – P – Z)
પ્રશ્ન 119.
ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે ? [NEET – 2013]
(A) હાઇડ્રોજન સલ્ફાઈડ, મિથેન, નાઇટ્રોજન
(B) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ
(C) મિથેન, ઑક્સિજન, હાઇડ્રોજન સલ્ફાઈડ
(D) હાઇડ્રોજન સલ્ફાઇડ, મિથેન, સલ્ફર ડાયૉક્સાઇડ
ઉત્તર:
(B) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ, કાર્બન ડાયોક્સાઇડ
પ્રશ્ન 120.
એનએરોબિક સ્વજ ડાયજેસ્ટર્સમાં કયો વાયુ સર્જાય છે ? [NEET – 2014 ]
(A) મિથેન અને CO2
(B) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઈડ અને CO2
(C) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને O2
(D) હાઇડ્રોજન, સલ્ફાઈડ અને CO2
ઉત્તર:
(B) મિથેન, હાઇડ્રોજન સલ્ફાઈડ અને CO2
પ્રશ્ન 121.
નીચેના સૂક્ષ્મજીવો અને તેમની અગત્યની જોડ બનાવો. [NEET – 2015].
(a) સેકેરોમાયસીસ સેરેવીસી | (i) રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન |
(b) મોનાસ્કસ પુપુરિયન્સ | (ii) સ્વિસ ચીઝનું પરિપક્વન |
(c) ટ્રાઇકોડમાં પોલીસ્પોરમ | (iii) ઇથેનોલનું ઔધોગિક ઉત્પાદન |
(d) પ્રોપીઓની બેટેરિયમ શર્માની | (iv) ખોરાકમાં કોલેસ્ટેરોલ ઘટાડનાર ઘટક |
(A) (a → iii), (b → i), (c → iv), (d → ii)
(B) (a → iii), (b → iv), (c → i), (d → ii)
(C) (a → iv), (b → iii), (c → ii), ( d → i)
(D) (a → iv), (b → ii), (c → i), (d → iii)
ઉત્તર:
(B) (a → iii), (b → iv), (c → i), (d → ii)
પ્રશ્ન 122.
જૈવ રાસાયણિક ઑક્સિજન માપ (BOD) એ નીચેના કયા માધ્યમો દ્વારા કચરો મેળવતાં પાણીના માધ્યમોમાં થતાં પ્રદૂષણ માટે સારો આંક નથી ? [NEET -II – 2016]
(A) પેટ્રોલિયમ ઉદ્યોગો
(B) ખાંડ ઉદ્યોગ
(C) ઘરગથ્થુ કચરો
(D) ડેરી ઉદ્યોગ
ઉત્તર:
(A) પેટ્રોલિયમ ઉદ્યોગો
પ્રશ્ન 123.
કોલમ – I ને કોલમ – II સાથે યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચા વિકલ્પોને મેળવો. [NEET – I – 2016]
કોલમ – I | કોલમ – II |
(a) સાઇટ્રિક એસિડ | (i) ટ્રાઇકોડમાં |
(b) સાયક્લોસ્પોરીન | (ii) ક્લોસ્ટ્રીડિયમ |
(c) સ્ટેટિન્સ | (iii) એસ્પરજીસસ |
(d) બ્યુટારિક એસિડ | (iv) મોનાસ્કસ પુપુરિયસ |
ઉત્તર:
(D) (a) – (iii) (b) – (i) (c – (iv) (d) – (ii)
પ્રશ્ન 124.
નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? [NEET-I-2016]
સૂક્ષ્મજીવ | વ્યુત્પન | ઉપયોગ | |
(A) | મોનાસ્કસ પુપુરિયસ | સ્ટેટિન્સ | રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. |
(B) | સ્ટ્રેપ્ટોકોક્સ | સ્ટ્રેપ્ટોકાઇનેઝ | રુધિરવાહિનીઓમાં ગંઠાયેલ રૂધિરને દૂર કરે છે. |
(C) | ક્લોસ્ટ્રીડિયમ | લાઇપેઝ | લડીમાં તૈલી ડાઘા દૂર કરવામાં બ્યુટીલીકમ વપરાય છે. |
(D) | ટ્રાયકોડર્મા પોલિસ્પરમ (યીસ્ટ) | સાયક્લો સ્પોરીન-A | દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર (ઇમ્યુનોસપ્રેસીવ ડ્રગ) |
ઉત્તર:
સૂક્ષ્મજીવ | વ્યુત્પન | ઉપયોગ | |
(C) | ક્લોસ્ટ્રીડિયમ | લાઇપેઝ | લડીમાં તૈલી ડાઘા દૂર કરવામાં બ્યુટીલીકમ વપરાય છે. |
પ્રશ્ન 125.
નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ? [NEET – 2017]
(A) એઝેટોબેક્ટર એસેટી – એન્ટિબાયોટિક્સ
(B) મિથેનો બેક્ટરિયમ – લેક્ટિક ઍસિડ
(C) પેનિસિલિયમ નોટેટમ – એસેટિક એસિડ
(D) સેકેરામાયસીસ સેરેવીસી – ઇથેનોલ
ઉત્તર:
(D) સેકેરામાયસીસ સેરેવીસી – ઇથેનોલ
પ્રશ્ન 126.
સુએઝ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે. [NEET – 2017]
(A) તૃતીય ટ્રીટમેન્ટ
(B) દ્વિતીય ટ્રીટમેન્ટ
(C) પ્રાથમિક ટ્રીટમેન્ટ
(D) સ્લજ ટ્રીટમેન્ટ
ઉત્તર:
(C) પ્રાથમિક ટ્રીટમેન્ટ
પ્રશ્ન 127.
દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે. [NEET – 2018)
(A) વિટામિન E
(B) વિટામિન D
(C) વિટામિન B12
(D) વિટામિન A
ઉત્તર:
(C) વિટામિન B12
પ્રશ્ન 128.
નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મિત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો : [NEET -2019]
(a) લેક્ટોબેસિલસ | (i) ચીઝ |
(b) સેકેરોસાયસિસ સેરેવીસી | (ii) દહીં |
(c) એસ્પરજીલસ નાઇઝર | (iii) સાઇટ્રિક એસિડ |
(d) એસેટોબેક્ટર એસેટી | (iv) બ્રેડ |
(v) એસેટિક એસિડ |
સાચો વિકલ્પ પસંદ કરો.
ઉત્તર:
(C) (a) – (ii) (b) – (iv) (c) – (iii) (d) – (v)
પ્રશ્ન 129.
વનસ્પતિ રોગની સારવાર માટે નીચે પૈકી શું જૈવિક નિયંત્રણ (બાયોકન્ટ્રોલ) એજન્ટ તરીકે વપરાય છે ? [NEET – 2019]
(A) લેક્ટોબેસિલસ
(B) ટ્રાયકોડર્મા
(C) ક્લોરેલા
(D) એનાબીના
ઉત્તર:
(B) ટ્રાયકોડર્મા
પ્રશ્ન 130.
જૈવિક નિયંત્રણ કરનારા સાચા પ્રતિનિધિ (કારક)ને પસંદ કરો. [NEET – 2019]
(A) નોસ્ટોક, એઝોસ્પાઇરીલિયમ, ન્યુક્લિઓપોલિહેડ્રોવાઇરસ
(B) બેસિલસ થુરીજીએન્સીસ, ટોબેકો મોઝેઇક વાઇરસ, એફિક્સ
(C) ટ્રાઇકોડર્મા, બેક્યુલોવાઇરસ, બેસિલસ શુરીજીએન્સીસ
(D) સિલેટોરિયા, રાઈઝોબિયમ, ટ્રાઇકોડમાં
ઉત્તર:
(C) ટ્રાઇકોડર્મા, બેક્યુલોવાઇરસ, બેસિલસ શુરીજીએન્સીસ
પ્રશ્ન 131.
નીચે પૈકીનું કયું રુધિરમાં કોલેસ્ટેરોલને નીચું લાવતું વ્યાપારિક પ્રતિનિધિ(કારક) છે ? (NEET – 2019].
(A) લાઈઝિીઝ
(B) સાઇક્લોસ્પોરિન A
(C) સ્ટેટિન
(D) સ્ટ્રેપ્રોકાઇનેઝ
ઉત્તર:
(C) સ્ટેટિન
પ્રશ્ન 132.
પ્રણાલીગત દોઉ (Toddy) પીણું ……………………….. ના રસમાં આથવણથી પ્રાપ્ત થાય છે. [માર્ચ – 2020]
(A) પામ
(B) સોયાબીન
(C) ટમેટા
(D) વાંસ
ઉત્તર:
(A) પામ
પ્રશ્ન 133.
ઘરે બનાવવામાં આવેલ ફળના રસ કરતા બજારના બોટલમાં આવતા ફળના રસ વધુ સાફ (Clear) હોય છે કેમકે તેને ……………………….. દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. [માર્ચ -2020]
(A) પેક્ટિનેઝક, પ્રોટીએઝ
(B) પ્રોટીએઝ
(C) પેક્ટિનેઝ
(D) સ્ટ્રેપ્રોકાઈનેઝ
ઉત્તર:
(A) પેક્ટિનેઝક, પ્રોટીએઝ
પ્રશ્ન 134.
……………………….. પ્રજાતિની ઘણી ફૂગ માઈકોરાઈઝા રચે છે. [માર્ચ -2020]
(A) ગ્લોમસ
(B) સેકેરોમાયસીઝ
(C) ટ્રાયકોડર્મા
(D) મોનાસ્કસ
ઉત્તર:
(A) ગ્લોમસ
પ્રશ્ન 135.
ફ્લોક્સ એટલે …………………… . [માર્ચ-2020]
(A) ફૂગના તંતુ અને સૂક્ષ્મજીવ
(B) એનએરોબિક સ્વજ
(C) ક્રિયાશીલ સ્વજ
(D) પ્રાથમિક સ્લજ
ઉત્તર:
(A) ફૂગના તંતુ અને સૂક્ષ્મજીવ
પ્રશ્ન 136.
લેડીબર્ડ અને ડ્રેગન (મચ્છર) ફલાપ …………… થી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે. [માર્ચ – 2020]
(A) ઘરમાખી અને મચ્છર
(B) એફિટ્સ અને મચ્છર
(C) એફિસ અને રોટીફર્સ
(D) વંદા અને તીડ
ઉત્તર:
(B) એફિટ્સ અને મચ્છર
પ્રશ્ન 137.
સાચી જોડ પસંદ કરો. [ઓગસ્ટ – 2020]
(A) ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીરિકમ – સાઈટ્રિક ઍસિડ
(B) એસ્પરજીવસ નાઈઝર – એસેટિક ઍસિડ
(C) સાયક્લોસ્પોરીન A – પ્રતિકારકતા ઘટાડનાર ઘટક
(D) સ્ટ્રેપ્ટોકોક્સ – સ્ટેટીન
ઉત્તર:
(C) સાયક્લોસ્પોરીન A – પ્રતિકારકતા ઘટાડનાર ઘટક
પ્રશ્ન 138.
એફિડ્રેસ અને મચ્છરોથી છુટકારો મેળવવા કયા કીટકો ઉપયોગી છે ? [ઓગસ્ટ – 2020]
(A) લેડીબી, પ્રેગન ફ્લાય
(B) ફળમાખી, મધમાખી
(C) પતંગિયું, ફૂદું
(D) તીતીઘોડો, ભમરી
ઉત્તર:
(A) લેડીબી, પ્રેગન ફ્લાય
પ્રશ્ન 139.
N2 સ્થાપન માટે જવાબદાર મુક્તજીવી બેક્ટરિયા ………………………… . [ઓગસ્ટ-2020]
(A) નોસ્ટોક, એનાલીના
(B) સ્યુડોમોનાસ, ક્લેમીડોમોનાસ
(C) રાઈઝોબિયમ, એઝેટોબેક્ટરી
(D) એઝોસ્પીરીલિયમ, એઝેટોબેક્ટર
ઉત્તર:
(D) એઝોસ્પીરીલિયમ, એઝેટોબેક્ટર
પ્રશ્ન 140.
કયા વાઇરસનો ઉપયોગ જૈવ-નિયંત્રક તરીકે થાય છે ?[ઓગસ્ટ – 2020]
(A) ટોબેકો મોઝેઇક વાઇરસ
(B) એડીનો વાઇરસ
(C) બકુલો વાઇરસ
(D) બૅક્ટરિયો ફેઝ
ઉત્તર:
(C) બકુલો વાઇરસ
પ્રશ્ન 141.
દર્દીઓના અંગપ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે શાનો ઉપયોગ થાય છે ? [GUJCET – 2020]
(A) સાયક્લોસ્પોરિન A
(B) સ્ટેટિન્સ
(C) સ્ટ્રેપ્રોકાઈનેઝ
(D) લાઇપેઝ
ઉત્તર:
(A) સાયક્લોસ્પોરિન A
પ્રશ્ન 142.
માઇકોરાજાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે ? [GUJCET – 2020]
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(i) તે રાઈઝોબિયમ બેક્ટરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(ii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે.
(A) (i), (ii) અને (iii)
(B) (i) અને (ii)
(C) (i) અને (iii)
(D) (ii) અને (iv)
ઉત્તર:
(C) (i) અને (iii)
પ્રશ્ન 143.
નીચેનામાંથી શેને એનએરોબિક સ્લજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છે ? [NEET -2020]
(A) પ્રાથમિક સ્લજ
(B) તરતો કચરો
(C) પ્રાથમિક સારવારનું ઇફૂલ્યુઅન્ટ
(D) ક્રિયાશીલ સ્વજ
ઉત્તર:
(D) ક્રિયાશીલ સ્વજ
પ્રશ્ન 144.
નીચેના કોલમને જોડો અને સારો વિકલ્પ પસંદ કરો. [NEET – 2020]
કોલમ – I | કોલમ – II |
(a) ક્લોસ્ટીડીયમ બ્યુટીલીકમ | (i) સાયક્લોસ્પોરીન-A |
(b) ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ | (ii) બ્યુટીરિક એસિડ |
(c) મોનાસ્કસ પુરપુરીયસ | (iii) સાઇટ્રિક એસિડ |
(d) એસ્પરજીલસ નાઇજર | (iv) રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક |
(A) (a – iii), (b – iv), (c – ii), (d – i)
(B) (a – ii), (b – i ), (c – iv), (d – ii)
(C) (a – i), (b – ii), (c – iv), (d – iii)
(D) (a – iv), (b – iii), (c – ii), (d – i)
ઉત્તર:
(B) (a – ii), (b – i ), (c – iv), (d – ii)