GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ can serve as a valuable review tool before computer exams.

GSEB Std 11 Computer Chapter 6 MCQ ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
લિનક્સમાં ઉપયોગકર્તાને કમ્પ્યૂટર સાથે સંવાદ સ્થાપવા કયા પ્રકારનો ઇન્ટરફેસ ઉપલબ્ધ હોય છે?
A. કમાન્ડ લાઇન
B. ગ્રાફિકલ યુઝર
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 2.
લિનક્સમાં ટર્મિનલ વિન્ડો ખોલવા નીચેનામાંથી કયો આદેશ વપરાય છે?
A. Ctrl + t
B. Application → Accessories → Terminal
C. Alt + t
D. Application → Terminal
ઉત્તર:
B. Application → Accessories → Terminal

પ્રશ્ન 3.
લિનક્સમાં ટર્મિનલ વિન્ડો ખોલવા નીચેનામાંથી કઈ શૉર્ટકટ કી વપરાય છે?
A. Ctrl + t
B. Ctrl + w
C. Alt + t
D. Ctrl + Alt + t
ઉત્તર:
D. Ctrl + Alt + t

પ્રશ્ન 4.
લિનક્સમાં ટર્મિનલ વિન્ડો ખોલવા કયો આદેશ વાપરી શકાય?
A. Application → Accessories → Terminal
B. Ctrl + Alt + t
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 5.
લિનક્સના ગ્રાફિકલ ઇન્ટરફેસમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ખોલવા કઈ વિન્ડો હોય છે?
A. ટર્મિનલ વિન્ડો
B. ડ્રૉ વિન્ડો
C. ઇન્ટરફેસ વિન્ડો
D. ગ્રાફિક વિન્ડો
ઉત્તર:
A. ટર્મિનલ વિન્ડો

પ્રશ્ન 6.
લિનક્સમાં ઉપયોગકર્તાને ચાલક પતિ સાથે વાર્તાલાપ કરવા કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે?
A. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ (CLI)
B. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (GUI)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 7.
CLIનું પૂરું નામ શું છે?
A. Command Line Interface
B. Command Learning Interface
C. Command Line Integration
D. Command Learning Integration
ઉત્તર:
A. Command Line Interface

પ્રશ્ન 8.
GUIનું પૂરું નામ શું છે?
A. General User Interface
B. Graphical User Interface
C. General User Integration
D. Graphical User Integration
ઉત્તર:
B. Graphical User Interface

પ્રશ્ન 9.
નીચેનામાંથી કોણ એવું સૂચવે છે કે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા ચાલક પદ્ધતિ તૈયાર છે?
A. લૉગ-ઇન વિન્ડો
B. ડેસ્કટૉપ વિન્ડો
C. કમાન્ડ પ્રૉમ્પ્ટ
D. સિસ્ટમ પ્રૉમ્પ્ટ
ઉત્તર:
C. કમાન્ડ પ્રૉમ્પ્ટ

પ્રશ્ન 10.
લિનક્સમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસ(CLI)ને શું કહે છે.
A. ઍપ્લિકેશન
B. રૂટ
C. સ્ક્રિપ્ટ
D. શૈલ
ઉત્તર:
D. શૈલ

પ્રશ્ન 11.
લિનક્સના સંદર્ભમાં શેલ નીચેનામાંથી શું રજૂ કરે છે?
A. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ (CLI)
B. ઉપયોગકર્તા માટેનો પ્રોગ્રામ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 12.
નીચેનામાંથી કર્યો શેલ યુનિક્સનો શરૂઆતનો શૈલ છે?
A. Csh
B. Korn
C. Bourne
D. Bash
ઉત્તર:
C. Bourne

પ્રશ્ન 13.
નીચેનામાંથી કયો શેલ csh શેલની નવી આવૃત્તિ છે?
A. Korn
B. Tsh
C. Desh
D. Bash
ઉત્તર:
B. Tsh

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 14.
નીચેનામાંથી કયો પ્રખ્યાત લિનક્સ શેલ છે?
A. csh
B. ksh
C. bash
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 15.
લિનક્સમાં CLIમાં કામ કરતી વખતે શેલની ફેરબદલી કરવામાં આવે, તો તે કેવી હોય છે?
A. કામચલાઉ
B. કાયમી
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. કામચલાઉ

પ્રશ્ન 16.
લિનક્સ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કમાન્ડ આપવા માટેની રીત નીચેનામાંથી કઈ છે?
A. કમાન્ડના શરૂઆતના અક્ષર દબાવી tab કી દબાવવી
B. આખો કમાન્ડ ટાઇપ કરી Enter કી દબાવવી
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 17.
આપણા કમ્પ્યૂટરમાં આવેલ તમામ શેલની યાદી જોવા કયો લિનક્સ આદેશ વપરાય છે?
A. cat/etc/shells
B. echo/etc/shells
C. echo “shells”
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. cat/etc/shells

પ્રશ્ન 18.
લિનક્સનો પૂર્વનિર્ધારિત (ડિફૉલ્ટ) શેલ દર્શાવવા કયો આદેશ વપરાય છે?
A. echo SHELL
B. cat/SHELL
C. echo $SHELL
D. cat $SHELL
ઉત્તર:
C. echo $SHELL

પ્રશ્ન 19.
લિનક્સ કમાન્ડમાં નીચેનામાંથી કયા એલિમેન્ટનો સમાવેશ થાય છે?
A. નામ
B. આર્ગ્યુમેન્ટ
C. ઑપ્શન્સ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 20.
લિનક્સમાં બે કમાન્ડને ભેગા કરવા કયું ચિહ્ન વપરાય છે?
A. |
B. *
C. $
D. #
ઉત્તર:
A. |

પ્રશ્ન 21.
લિનક્સમાં સિસ્ટમ ડેટ અને સમય બંને સાથે દર્શાવવા કયો આદેશ વપરાય છે?
A. date | time
B. date
C. time
D. date#time
ઉત્તર:
B. date

પ્રશ્ન 22.
લિનક્સમાં તારીખિયું દર્શાવવા કયો કમાન્ડ ઉપયોગી છે?
A. date
B. cal
C. calendar
D. echo
ઉત્તર:
B. cal

પ્રશ્ન 23.
જો આપણે 2014 ઑક્ટોબર મહિનાનું કૅલેન્ડર જોવું હોય, તો નીચેનામાંથી કયો લિનક્સ કમાન્ડ વપરાય?
A. $cal 10 2014
B. $cal Oct 2014
C. $cal 01 2014
D. $cal 2014 10
ઉત્તર:
A. $cal 10 2014

પ્રશ્ન 24.
જો આપણે 2014 વર્ષના બધા મહિનાનું કૅલેન્ડર જોવું હોય, તો કયો લિનક્સ કમાન્ડ વપરાય?
A. $cal 12 204
B. $cal 2014
C. $cal All 2014
D. $cal 2014 12
ઉત્તર:
B. $cal 2014

પ્રશ્ન 25.
લિનક્સમાં સિસ્ટમ ડેટ દર્શાવવા કર્યો કમાન્ડ વપરાય છે?
A. now
B. calendar
C. sdate
D. date
ઉત્તર:
D. date

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 26.
લિનક્સમાં date+%D કમાન્ડ આપતા તારીખ કયા ફૉર્મેટમાં દર્શાવાય છે?
A. mm/dd/yy
B. dd/mm/yy
C. yy/dd/mm
D. dd/mm/yyyy
ઉત્તર:
A. mm/dd/yy

પ્રશ્ન 27.
લિનક્સમાં date કમાન્ડ આપતાં આઉટપુટમાં શું દર્શાવાય છે?
A. સિસ્ટમની તારીખ
B. સમય
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 28.
લિનક્સમાં date કમાન્ડની મદદથી ફક્ત હાલની સિસ્ટમ તારીખ દર્શાવવા કર્યો આદેશ અપાય?
A. date
B. date + $D
C. date + %D
D. date + #D
ઉત્તર:
C. date + %D

પ્રશ્ન 29.
લિનક્સમાં ફક્ત સમય દર્શાવવા કર્યો આદેશ વપરાય છે?
A. time
B. time + %T
C. date
D. date + %T
ઉત્તર:
D. date + %T

પ્રશ્ન 30.
લિનક્સમાં date કમાન્ડમાં આર્ગ્યુમેન્ટ તરીકે આપેલ નિર્દેશકની આગળ કયું ચિહ્ન મૂકવું જરૂરી છે?
A. #
B. $
C. &
D. +
ઉત્તર:
D. +

પ્રશ્ન 31.
લિનક્સ કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં ગણતરી કરવા કૅલ્ક્યુલેટર ચાલુ કરવા કયો કમાન્ડ વપરાય છે?
A. bc
B. cal
C. calc
D. calculator
ઉત્તર:
A. bc

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 32.
લિનક્સમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કૅલ્ક્યુલેટર ચાલુ કરવાના કમાન્ડ bc સાથે કયો પ્રત્યય લગાવવામાં આવે છે?
A. -s
B. -l
C. -d
D. -f
ઉત્તર:
B. -l

પ્રશ્ન 33.
લિનક્સમાં કમાન્ડ લાઇન કૅલ્ક્યુલેટરમાંથી કમાન્ડ પ્રૉમ્પ્ટ પર પાછા ફરવા કઈ શૉર્ટકટ કી વપરાય છે?
A. Ctrl + q
B. Ctrl + Esc
C. Ctrl + x
D. Ctrl + d
ઉત્તર:
D. Ctrl + d

પ્રશ્ન 34.
bc – 1 કમાન્ડ આપવાથી પરિણામ શું મળે છે?
A. ડિરેક્ટરીનું લિસ્ટ મળે છે.
B. ફાઈલ્સનું લિસ્ટ મળે છે.
C. કૅલ્ક્યુલેટર ચાલુ થાય છે.
D. કૅલ્ક્યુલેટર બંધ થાય છે.
ઉત્તર:
C. કૅલ્ક્યુલેટર ચાલુ થાય છે.

પ્રશ્ન 35.
bc – 1 કમાન્ડ આપવાથી bc કઈ લાઇબ્રેરી ખોલે છે?
A. math
B. ibase
C. obase
D. આપેલ તમામ
ઉત્તર:
A. math

પ્રશ્ન 36.
લિનક્સ કમાન્ડ લાઇન કૅલ્ક્યુલેટરમાં નીચેનામાંથી કયો . આદેશ ઇનપુટ માટેની સંખ્યાલેખન પદ્ધતિ બદલવાની સુવિધા આપે છે?
A. input
B. number
C. ibase
D. obase
ઉત્તર:
C. ibase

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 37.
લિનક્સ કમાન્ડ લાઇન કૅલ્ક્યુલેટરમાં નીચેનામાંથી કયો આદેશ આઉટપુટ માટેની સંખ્યાલેખન પદ્ધતિ બદલવાની સુવિધા આપે છે?
A. output
B. number
C. ibase
D. obase
ઉત્તર:
D. obase

પ્રશ્ન 38.
લિનક્સમાં ટર્મિનલ પર સંદેશો દર્શાવવા કયો આદેશ વપરાય છે?
A. display
B. echo
C. print
D. show
ઉત્તર:
B. echo

પ્રશ્ન 39.
લિનક્સમાં echo આદેશ નીચેનામાંથી કયાં કામ માટે વાપરી શકાય?
A. ટર્મિનલ પર સંદેશ દર્શાવવા
B. ચલમાં સ્ટોર કરેલ કિંમત પ્રિન્ટ કરાવવા
C. બે કે વધુ આદેશ ભેગા કરી અર્થપૂર્ણ આઉટપુટ દર્શાવવા
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 40.
લિનક્સમાં ઉપયોગકર્તાનો પાસવર્ડ બદલવા નીચેનામાંથી કર્યો આદેશ વપરાય છે?
A. pwd
B. password
C. passwd
D. આપેલ તમામ
ઉત્તર:
C. passwd

પ્રશ્ન 41.
લિનક્સમાં echo આદેશમાં જો કોઈ કમાન્ડનું આઉટપુટ દર્શાવવું હોય, તો તે કમાન્ડને કયા ચિહ્નમાં આવરીને લખવું જોઈએ?
A. ડબલ ક્વૉટ (“ ”)
B. બેંક ક્વૉટ (‘ ‘)
C. સિંગલ ક્વૉટ (‘ ‘)
D. ડૉલર ($ $)
ઉત્તર:
B. બેંક ક્વૉટ (‘ ‘)

પ્રશ્ન 42.
લિનક્સમાં કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં સ્ક્રીન પરનું લખાણ કાઢી નાખવા ક્યો આદેશ વપરાય છે?
A. clrscr
B. clear screen
C. clear
D. clear all
ઉત્તર:
C. clear

પ્રશ્ન 43.
લિનક્સમાં કોઈ પણ લૉગ-ઇન એકાઉન્ટનો પાસવર્ડ બદલવા કયો કમાન્ડ વપરાય છે?
A. password
B. passwd
C. pwd
D. change
ઉત્તર:
B. passwd

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 44.
લિનક્સમાં કોઈ પણ કમાન્ડ વિશે મદદ મેળવવા કર્યો આદેશ વાપરી શકાય?
A. help
B. whatis
C. man
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 45.
લિનક્સમાં કોઈ પણ કમાન્ડ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા કર્યો આદેશ વપરાય છે?
A. help
B. whatis
C. man
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. man

પ્રશ્ન 46.
લિનક્સમાં કોઈ પણ કમાન્ડ કઈ રીતે વાપરવો તે વિશે ટૂંકું વિવરણ મેળવવા કયો આદેશ વપરાય છે?
A. help
B. whatis
C. man
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. help

પ્રશ્ન 47.
લિનક્સમાં કોઈ પણ કમાન્ડ વિશે એક જ લાઇનમાં મદદ મેળવવા કયો આદેશ વપરાય છે?
A. help
B. whatis
C. man
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. whatis

પ્રશ્ન 48.
લિનક્સ કમાન્ડની મદદ મેળવવા, man કમાન્ડ આપતાં જે સ્ક્રીન આવે છે, તેમાંથી બહાર નીકળવા કયો આદેશ આપવામાં આવે છે?
A. esc
B. Ctrl+d
C. Ctrl+x
D. close
ઉત્તર:
B. Ctrl+d

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 49.
લિનક્સ કમાન્ડ પ્રૉમ્પ્ટ પર જો man date આદેશ આપવામાં આવે, તો આઉટપુટ શું મળે છે?
A. સિસ્ટમ ડેટ અને કરન્ટ ટાઇમ દર્શાવાય છે.
B. date કમાન્ડ વિશે એક લાઇનની માહિતી મળે છે.
C. date કમાન્ડ કેવી રીતે વાપરવો તેનું ટૂંકું વર્ણન મળે છે.
D. date કમાન્ડ વિશે સંપૂર્ણ માહિતી મળે છે.
ઉત્તર:
D. date કમાન્ડ વિશે સંપૂર્ણ માહિતી મળે છે.

પ્રશ્ન 50.
લિનક્સ કમાન્ડ પ્રૉમ્પ્ટ પર જો date–help આદેશ આપવામાં આવે, તો આઉટપુટ શું મળે છે?
A. સિસ્ટમ ડેટ અને કરન્ટ ટાઇમ દર્શાવાય છે.
B. date કમાન્ડ વિશે એક લાઇનની માહિતી મળે છે.
C. date કમાન્ડ કેવી રીતે વાપરવો તેનું ટૂંકું વર્ણન મળે છે.
D. date કમાન્ડ વિશે સંપૂર્ણ માહિતી મળે છે.
ઉત્તર:
C. date કમાન્ડ કેવી રીતે વાપરવો તેનું ટૂંકું વર્ણન મળે છે.

પ્રશ્ન 51.
લિનક્સ કમાન્ડ પ્રૉમ્પ્ટ પર જો whatis date આદેશ આપવામાં આવે, તો આઉટપુટ શું મળે છે?
A. સિસ્ટમ ડેટ અને કરન્ટ ટાઇમ દર્શાવાય છે.
B. date કમાન્ડ વિશે એક લાઇનની માહિતી મળે છે.
C. date કમાન્ડ કેવી રીતે વાપરવો તેનું ટૂંકું વર્ણન મળે છે.
D. date કમાન્ડ વિશે સંપૂર્ણ માહિતી મળે છે.
ઉત્તર:
B. date કમાન્ડ વિશે એક લાઇનની માહિતી મળે છે.

પ્રશ્ન 52.
man dateમાં આદેશ કર્યો છે?
A. man
B. date
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. man

પ્રશ્ન 53.
man dateમાં આર્ગ્યુમેન્ટ કઈ છે?
A. man
B. date
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. date

પ્રશ્ન 54.
લિનક્સમાં નવી ડિરેક્ટરી બનાવવા ક્યો આદેશ વપરાય છે?
A. make
B. create
C. new
D. mkdir
ઉત્તર:
D. mkdir

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 55.
લિનક્સમાં કોઈ ડિરેક્ટરીની અંદર જવા કર્યો આદેશ વપરાય છે?
A. open
B. cd
C. change
D. go
ઉત્તર:
B. cd

પ્રશ્ન 56.
લિનક્સમાં હાલના કામકાજની ડિરેક્ટરીમાંથી બહાર નીકળવા કર્યો આદેશ આપવામાં આવે છે?
A. cd
B. back
C. cd..
D. esc
ઉત્તર:
C. cd..

પ્રશ્ન 57.
જો તમે /home/yesha/y1 ડિરેક્ટરીમાં હોવ અને ત્યાંથી સીધા home ડિરેક્ટરીમાં આવવું હોય, તો કર્યો આદેશ અપાય?
A. cd..
B. cd../../
C. cd ~
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. cd../../

પ્રશ્ન 58.
લિનક્સમાં કોઈ પણ ડિરેક્ટરીમાંથી સીધા root ડિરેક્ટરીમાં આવવા કયો આદેશ વપરાય છે?
A. cd\
B. cd~
C. root
D. cd root
ઉત્તર:
A. cd\

પ્રશ્ન 59.
લિનક્સમાં ખાલી ડિરેક્ટરી ભૂંસવા કયો કમાન્ડ વપરાય છે?
A. delete
B. rm
C. rmdir
D. remove
ઉત્તર:
C. rmdir

પ્રશ્ન 60.
લિનક્સમાં ખાલી ન હોય તેવી ડિરેક્ટરી ભૂંસવા ક્યો. આદેશ વપરાય છે?
A. rmdir-r
B. rmdir-d
C. rm
D. rmdir-all
ઉત્તર:
A. rmdir-r

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 61.
તમારી હાલની કામની ડિરેક્ટરી (current directory) દર્શાવવા નીચેના પૈકી કર્યો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે?
A. path
B. pwd
C. prompt $p$g
D. dir
ઉત્તર:
B. pwd

પ્રશ્ન 62.
લિનક્સમાં ફાઈલ સિસ્ટમમાં ડિરેક્ટરી માળખામાં સૌથી પ્રથમ ડિરેક્ટરી કઈ હોય છે?
A. \home
B. \root
C. /home
D. /root
ઉત્તર:
D. /root

પ્રશ્ન 63.
નીચેના પૈકી કયો કમાન્ડ ડિરેક્ટરી દૂર કરવા માટે છે?
A. rdir
B. remove
C. rd
D. rmdir
ઉત્તર:
D. rmdir

પ્રશ્ન 64.
લિનક્સમાં જ્યારે નવા ઉપયોગકર્તાનું ખાતું ખોલવામાં આવે ત્યારે તેના નામની ડિરેક્ટરી કોના દ્વારા આપમેળે બનાવવામાં આવે છે?
A. ઍડમિનિસ્ટ્રેટર
B. ઉપયોગકર્તા
C. ચાલક પદ્ધતિ
D. ફાઈલ સિસ્ટમ
ઉત્તર:
C. ચાલક પદ્ધતિ

પ્રશ્ન 65.
લિનક્સમાં જો તમે હાલ backup નામની ડિરેક્ટરીમાં હોવ, તો pwd(પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી)નું આઉટપુટ શું મળે છે?
A. /backup
B. \backup
C. \home\administrator\backup
D. /home/administrator/backup
ઉત્તર:
D. /home/administrator/backup

પ્રશ્ન 66.
cd.. કમાન્ડમાં .. શું દર્શાવે છે?
A. પૅરેન્ટ ડિરેક્ટરી
B. ચાઇલ્ડ ડિરેક્ટરી
C. રૂટ-ડિરેક્ટરી
D. હાલની ડિરેક્ટરી
ઉત્તર:
A. પૅરેન્ટ ડિરેક્ટરી

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 67.
લિનક્સમાં નવી ફાઈલ બનાવવા કયો કમાન્ડ વપરાય છે?
A. create
B. new
C. cat
D. mkfile
ઉત્તર:
C. cat

પ્રશ્ન 68.
લિનક્સમાં નવી ફાઈલમાં ટાઇપ કર્યા બાદ કઈ કીની મદદથી કમાન્ડ પ્રૉમ્પ્ટ પર પાછા અવાય છે?
A. Ctrl + x
B. Alt + d
C. Ctrl + z
D. Ctrl + d
ઉત્તર:
D. Ctrl + d

પ્રશ્ન 69.
નીચેનામાંથી કયાં કાર્ય માટે cat કમાન્ડ વાપરી શકાય?
A. નવી ફાઈલ બનાવવા
B. ફાઈલમાં રહેલ માહિતી જોવા
C. બનેલી ફાઈલના અંતમાં નવું લખાણ ઉમેરવા
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 70.
લિનક્સમાં નવી ફાઈલ બનાવવા cat આદેશ અને ફાઈલનેમ વચ્ચે કયું ચિહ્ન મૂકવામાં આવે છે?
A. $
B. *
C. >
D. >>
ઉત્તર:
C. >

પ્રશ્ન 71.
લિનક્સમાં જૂની બનેલી ફાઈલના અંતમાં લખાણ ઉમેરવા cat આદેશ અને ફાઈલનેમ વચ્ચે કર્યું ચિહ્ન મૂકવામાં આવે છે?
A. >
B. >>
C. <
D. <<
ઉત્તર:
B. >>

પ્રશ્ન 72.
લિનક્સમાં કોઈ પણ ફાઈલ ભૂંસવા માટે કયો કમાન્ડ વપરાય છે?
A. delete
B. rem
C. rm
D. remove
ઉત્તર:
C. rm

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 73.
લિનક્સમાં હાલની ડિરેક્ટરીમાંથી બધી જ ફાઈલો એકસાથે ભૂંસવા કર્યો કમાન્ડ વપરાય છે?
A. rm*
B. delete all
C. remove all
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. rm*

પ્રશ્ન 74.
ફાઈલોને દૂર (Remove) કરવા નીચે પૈકી કો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે?
A. dm
B. rm
C. delete
D. erase
ઉત્તર:
B. rm

પ્રશ્ન 75.
લિનક્સમાં નીચેના પૈકી કયું ફાઈલના નામની મહત્તમ લંબાઈ રજૂ કરે છે?
A. 8
B. 10
C. 200
D. 255
ઉત્તર:
D. 255

પ્રશ્ન 76.
લિનક્સમાં નીચેનામાંથી કયો કમાન્ડ આપતા, ફાઈલ ભૂંસતા પહેલાં ઉપયોગકર્તાને ચકાસણી માટે પૂછવામાં આવે છે?
A. rm
B. rm *
C. rm -i* Filename
D. rm all
ઉત્તર:
C. rm -i* Filename

પ્રશ્ન 77.
લિનક્સમાં નીચેનામાંથી કર્યો કમાન્ડ હાલની ડિરેક્ટરીમાં રહેલ તમામ ફાઈલ (રાઇટ પ્રોટેક્ટ કરેલી પણ) તથા ડિરેક્ટરી ભૂંસી નાખશે?
A. rm*
B. rm-rf*
C. rm -r*
D. rm all
ઉત્તર:
B. rm-rf*

પ્રશ્ન 78.
લિનક્સ ચાલક પદ્ધતિમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું આપી શકાય?
A. 8
B. 255
C. 12
D. 256
ઉત્તર:
B. 255

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 79.
લિનક્સમાં બનાવેલ ફાઈલનું લખાણ નીચેનામાંથી કયો કમાન્ડ સાચો છે?
A. Cat > filename
B. Cat << filename
C. Cat >> filename
D. Cat filename
ઉત્તર:
D. Cat filename

પ્રશ્ન 80.
લિનક્સમાં જો Cat > backup કમાન્ડ આપી માહિતી ટાઇપ કર્યા બાદ Ctrl + D કમાન્ડ આપવામાં આવે ત્યારે જો backup નામની ફાઈલ અગાઉ બનેલ હશે, તો તેનું શું થશે?
A. જૂની ફાઈલ રૂટ-ડિરેક્ટરીમાં ખસી જશે.
B. જૂની ફાઈલની માહિતી ભૂંસાઈ જશે અને નવી માહિતી સેવ થશે.
C. નવી ફાઈલ બનશે જ નહિ.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. જૂની ફાઈલની માહિતી ભૂંસાઈ જશે અને નવી માહિતી સેવ થશે.

પ્રશ્ન 81.
લિનક્સમાં હાલની ડિરેક્ટરીમાં રહેલ ફાઈલ તથા ડિરેક્ટરીનું લિસ્ટ જોવા કયો આદેશ વપરાય છે?
A. list
B. display
C. echo
D. ls
ઉત્તર:
D. ls

પ્રશ્ન 82.
લિનક્સમાં કઈ નિશાનીથી શરૂ થતી ફાઈલ છૂપી ફાઈલ હોય છે?
A. *
B. #
C. $
D. .
ઉત્તર:
D. .

પ્રશ્ન 83.
લિનક્સમાં hidden ફાઈલ સહિત તમામ ફાઈલ અને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા કયો આદેશ વપરાય છે?
A. ls -l
B. ls -h
C. ls -a
D. ls all
ઉત્તર:
C. ls -a

પ્રશ્ન 84.
ls કમાન્ડનું આઉટપુટ સ્તંભ પ્રમાણે જોવા કયો આદેશ અપાય છે?
A. ls −f
B. ls -x
C. ls -r
D. ls all
ઉત્તર:
B. ls -x

પ્રશ્ન 85.
લિનક્સમાં નીચેનામાંથી કયો કમાન્ડ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં રહેલ ફાઈલ ડિરેક્ટરીની યાદી દર્શાવે છે?
A. ls -x
B. ls -t
C. ls home
D. ls ~
ઉત્તર:
D. ls ~

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 86.
લિનક્સમાં કયો કમાન્ડ ફાઈલમાં સુધારા કર્યાના સમય મુજબ ફાઈલ ડિરેક્ટરીનું લિસ્ટ દર્શાવે છે?
A. ls-x
B. ls -t
C. ls N
D. ls time
ઉત્તર:
B. ls -t

પ્રશ્ન 87.
ls આદેશ દ્વારા પૂર્વનિર્ધારિત રીતે ફાઈલ અને ડિરેક્ટરીની યાદી ક્યા ક્રમમાં જોવા મળે છે?
A. નામ પ્રમાણે
B. સાઇઝ પ્રમાણે
C. બનાવ્યા તારીખ પ્રમાણે
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. નામ પ્રમાણે

પ્રશ્ન 88.
લિનક્સમાં જો કોઈ પણ નવી ડિરેક્ટરી બનાવવામાં આવે, તો તેમાં આપમેળે કઈ બે ડિરેક્ટરી બની જાય છે?
A. $1 અને $2
B. . અને ..
C. . અને ./
D. . /અને /.
ઉત્તર:
B. . અને ..

પ્રશ્ન 89.
લિનક્સમાં નીચેનામાંથી કર્યું ચિહ્ન હાલની ડિરેક્ટરી(Present working directory)નો નિર્દેશ કરે છે?
A. $
B #
C. ..
D. .
ઉત્તર:
D. .

પ્રશ્ન 90.
ફાઈલની નકલ કરવા માટે નીચેના પૈકી કર્યો કમાન્ડ ઉપયોગમાં લઈ શકાય?
A. tar
B. cpio
C. cp
D. copy
ઉત્તર:
C. cp

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 91.
cp કમાન્ડની ઓછામાં ઓછી આર્ગ્યુમેન્ટ કેટલી હોય છે?
A. One
B. Two
C. Three
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. Two

પ્રશ્ન 92.
લિનક્સમાં mv કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે?
A. ડિરેક્ટરીનું નામ બદલવા
B. ફાઈલને અન્યત્ર ખસેડવા
C. ફાઈલની નકલ કરવા
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 93.
લિનક્સમાં CP (કાપી) કમાન્ડમાં પ્રથમ આર્ગ્યુમેન્ટ તરીકે શું આપવામાં આવે છે?
A. ફાઈલનું નામ કે જેને કૉપી કરવાની છે.
B. નવી ફાઈલનું નામ કે જેમાં કૉપી કરવાની છે.
C. ડિરેક્ટરીનું નામ કે જેમાં ફાઈલ છે.
D. આપેલમાંથી કોઈ પણ એક
ઉત્તર:
A. ફાઈલનું નામ કે જેને કૉપી કરવાની છે.

પ્રશ્ન 94.
લિનક્સમાં CP (કૉપી) કમાન્ડમાં બીજી આર્ગ્યુમેન્ટ તરીકે શું આપવામાં આવે છે?
A. ફાઈલનું નામ કે જેને કૉપી કરવાની છે.
B. નવી ફાઈલનું નામ કે જેમાં કૉપી કરવાની છે.
C. ડિરેક્ટરીનું નામ કે જેમાં ફાઈલ છે.
D. આપેલમાંથી કોઈ પણ એક
ઉત્તર:
B. નવી ફાઈલનું નામ કે જેમાં કૉપી કરવાની છે.

પ્રશ્ન 95.
લિનક્સ કમાન્ડ ls−lમાં −lનો અર્થ શું છે?
A. Line List
B. Linear List
C. Long List
D. List
ઉત્તર:
C. Long List

પ્રશ્ન 96.
લિનક્સમાં ડિરેક્ટરીનું નામ બદલવા નીચેનામાંથી કર્યો આદેશ વપરાય છે?
A. rename
B. rn
C. mv
D. cp
ઉત્તર:
C. mv

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 97.
લિનક્સમાં કયા કમાન્ડથી ફાઈલ ડિરેક્ટરીનું સ્થાનાંતર કરી શકાય છે?
A. move
B. shift
C. mv
D. rm
ઉત્તર:
C. mv

પ્રશ્ન 98.
લિનક્સ કમાન્ડમાં નીચેનામાંથી કયા વાઇલ્ડકાર્ડનો ઉપયોગ કરી શકાય?
A.?
B. *
C. []
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 99.
ls ma? આપતાં નીચેનામાંથી કયા નામની ફાઈલ દર્શાવાશે?
A. man
B. mat
C. map
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 100.
જે ફાઈલના નામનો પ્રથમ અક્ષર વ્યંજન(a, e, i, ૦ અથવા u)થી શરૂ થતો હોય તેવું લિસ્ટ જોવા નીચેનામાંથી કર્યો આદેશ. વપરાય?
A. ls[!aeiou]*
B. ls [aeiou]*
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ls [aeiou]*

પ્રશ્ન 101.
ls dec[1 – 4] આદેશ આપતા નીચેનામાંથી કઈ ફાઈલનું નામ લિસ્ટમાં નહિ આવે?
A. dec1
B. dcc3
C. dec4
D. dcc6
ઉત્તર:
D. dcc6

પ્રશ્ન 102.
લિનક્સમાં ફાઈલની નકલ કરવા કર્યો કમાન્ડ વપરાય છે?
A. cp
B. mv
C. copy
D. આપેલ તમામ
ઉત્તર:
A. cp

પ્રશ્ન 103.
લિનક્સમાં નીચેનામાંથી કયું કાર્ય કરવા mv કમાન્ડ વાપરી શકાય?
A. ફાઈલ કે ડિરેક્ટરીને ખસેડવા
B. ફાઈલની બીજી કૉપી કરવા
C. ફાઈલ કે ડિરેક્ટરીનું નામ બદલવા
D. A તથા C બંને
ઉત્તર:
D. A તથા C બંને

પ્રશ્ન 104.
લિનક્સમાં બે ફાઈલની સરખામણી કરવા કર્યો આદેશ વપરાય છે?
A. compare
B. difference
C. emp
D. cp
ઉત્તર:
C. emp

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 105.
નીચેનામાંથી કર્યો લિનક્સ કમાન્ડ બે ફાઈલમાં જે તફાવત હોય તે દર્શાવે છે?
A. compare
B. diff
C. difference
D. comp
ઉત્તર:
B. diff

પ્રશ્ન 106.
લિનક્સમાં કોઈ ફાઈલમાં રહેલી કુલ લીટીઓ, શબ્દો અને અક્ષરોની સંખ્યા જાણવા કર્યો આદેશ વપરાય છે?
A. wc
B. count
C. cal
D. bc
ઉત્તર:
A. wc

પ્રશ્ન 107.
લિનક્સમાં કોઈ ફાઈલમાં રહેલી લીટીઓની સંખ્યા જાણવા કયો આદેશ વપરાય છે?
A. wc -w
B. wc -l-w-c
C. wc -c
D. we -l
ઉત્તર:
D. we -l

પ્રશ્ન 108.
લિનક્સ ફાઈલ પરની પરવાનગી બદલવા કર્યો આદેશ વપરાય છે?
A. perm
B. permission
C. chmod
D. grep
ઉત્તર:
C. chmod

પ્રશ્ન 109.
ફાઈલમાં સમાવિષ્ટ માહિતીમાં કુલ લીટીઓ, શબ્દો અને અક્ષરોની કુલ સંખ્યા ગણવા માટેના કમાન્ડનું નામ શું છે?
A. countw
B. wcount
C. wc
D. wordcount
ઉત્તર:
C. wc

પ્રશ્ન 110.
કોઈ ફાઈલમાંથી માત્ર કુલ લીટીઓની સંખ્યા જાણવી હોય, તો નીચેના પૈકી કયો કમાન્ડ ઉપયોગમાં લઈ શકાશે?
A. wc -r
B. wc -w
C. we -c
D. we -l
ઉત્તર:
D. we -l

પ્રશ્ન 111.
chmod 761 કમાન્ડ નીચે પૈકી કયા ઉપયોગના હક(Access rights)ની સમકક્ષ છે?
A. chmod u = 7, g = 6, o = 1
B. chmod a = 761
C. chmod u = rws, g = rw, o = x
D. chmod 167
ઉત્તર:
C. chmod u = rws, g = rw, o = x

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 112.
ઉપયોગકર્તાની ફાઈલને વાંચવાની પરવાનગી આપવા નીચેના પૈકી કઈ વાક્યરચના સાચી છે?
A. chmod r filename
B. chmod u + r filename
C. chmod filename r
D. chmod filename u + r
ઉત્તર:
B. chmod u + r filename

પ્રશ્ન 113.
લિનક્સમાં ફાઈલ પરની પરવાનગી અંકસ્વરૂપે આપવા કઈ સંખ્યાપદ્ધતિનો ઉપયોગ થાય છે?
A. ડેસિમલ
B. બાયનરી
C. ઑક્ટલ
D. હેક્સાડેસિમલ
ઉત્તર:
C. ઑક્ટલ

પ્રશ્ન 114.
લિનક્સમાં chmod ugo-w introduction. txt કમાન્ડ આપવાથી નીચેનામાંથી કયું કાર્ડ થાય છે?
A. યુઝર, ગ્રૂપ તથા અધર ઉપયોગકર્તાને introduction.txt ફાઈલમાં લખવાની પરવાનગી મળશે.
B. યુઝર, ગ્રૂપ તથા અધર ઉપયોગકર્તાને introduction.txt ફાઈલમાં લખવાની મંજૂરી કૅન્સલ થશે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. યુઝર, ગ્રૂપ તથા અધર ઉપયોગકર્તાને introduction.txt ફાઈલમાં લખવાની મંજૂરી કૅન્સલ થશે.

પ્રશ્ન 115.
લિનક્સ ફાઈલ અથવા ડિરેક્ટરીને કેટલા પ્રકારની પરવાનગી આપી શકાય?
A. 3
B. 4
C. 5
D. 0
ઉત્તર:
A. 3

પ્રશ્ન 116.
લિનક્સમાં cut -c 1 – 10backupનું આઉટપુટ શું મળે છે?
A. backup ફાઈલની પ્રથમ દસ લાઇન
B. backup ફાઈલની અંતિમ દસ લાઇન
C. backup ફાઈલના પ્રથમ દસ શબ્દ
D. backup ફાઈલના પ્રથમ દસ અક્ષર
ઉત્તર:
D. backup ફાઈલના પ્રથમ દસ અક્ષર

પ્રશ્ન 117.
લિનક્સમાં સ્ટાન્ડર્ડ ઇનપુટના પ્રવાહને બદલવા કયું દિશાફેર ચિહ્ન વપરાય છે?
A. <<
B. >>
C. <
D. >
ઉત્તર:
C. <

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 118.
લિનક્સમાં સ્ટાન્ડર્ડ આઉટપુટના પ્રવાહને બદલવા કયું દિશાફેર ચિહ્ન વપરાય છે?
A. <<
B. >>
C. <
D. >
ઉત્તર:
D. >

પ્રશ્ન 119.
લિનક્સ ફાઈલમાં રહેલી શરૂઆતની અમુક સંખ્યાની લીટીઓ જોવા કર્યો આદેશ વપરાય છે?
A. top
B. head
C. upper
D. over
ઉત્તર:
B. head

પ્રશ્ન 120.
લિનક્સ ફાઈલમાં રહેલી નીચેથી અમુક સંખ્યાની લીટીઓ જોવા કયો આદેશ વપરાય છે?
A. tall
B. bottom
C. lower
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. tall

પ્રશ્ન 121.
લિનક્સમાં પૂર્વનિર્ધારિત રીતે head આદેશ ફાઈલની કેટલી લીટીઓ દર્શાવે છે?
A. પ્રથમ સાત
B. છેલ્લી સાત
C. પ્રથમ દસ
D. છેલ્લી દસ
ઉત્તર:
C. પ્રથમ દસ

પ્રશ્ન 122.
લિનક્સમાં ફાઈલને ઊભી કાપવા કયો આદેશ વપરાય છે?
A. dis
B. cut
C. ct
D. join
ઉત્તર:
B. cut

પ્રશ્ન 123.
લિનક્સમાં બે ફાઈલોને ભેગી કરવા કર્યો કમાન્ડ વપરાય છે?
A. paste
B. merge
C. join
D. app
ઉત્તર:
A. paste

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 124.
લિનક્સ ફાઈલમાં વિગતોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવવા કર્યો આદેશ વપરાય છે?
A. arrange
B. sort
C. asc
D. desc
ઉત્તર:
B. sort

પ્રશ્ન 125.
લિનક્સ ફાઈલની અંદર કોઈ ટેક્સ્ટ શોધવા કયો આદેશ વપરાય છે?
A. find
B. search
C. grep
D. આપેલ તમામ
ઉત્તર:
C. grep

પ્રશ્ન 126.
લિનક્સમાં કોઈ ફાઈલ કે ડિરેક્ટરી શોધવા કો આદેશ વપરાય છે?
A. find
B. search
C. grep
D. આપેલ તમામ
ઉત્તર:
A. find

પ્રશ્ન 127.
લિનક્સ ફાઈલની લાઇનોમાં આવેલી એક કરતાં વધારે ખાલી જગ્યાને ફક્ત એક ખાલી જગ્યામાં ફેરવવા કયો આદેશ વપરાય છે?
A. trim
B. tr -space
C. tr -s
D. tr -f
ઉત્તર:
C. tr -s

પ્રશ્ન 128.
લિનક્સમાં નીચેનામાંથી કર્યો કમાન્ડ ફિલ્ટર્સ છે?
A. grep
B. uniq
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 129.
લિનક્સમાં નીચેનામાંથી કર્યો આદેશ કોઈ પણ વાક્ય કે ઢબને એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં ફેરવે છે?
A. tr
B. trim
C. transfer
D. sort
ઉત્તર:
A. tr

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 130.
લિનક્સમાં tr કમાન્ડ સાથે કયો વિકલ્પ વપરાય છે?
A. -d
B. -t
C.-s
D. -f
ઉત્તર:
C.-s

પ્રશ્ન 131.
લિનક્સ કમાન્ડ grepનો વિકલ્પ -0 શું દર્શાવે છે?
A. ફક્ત શોધેલ ડિરેક્ટરીનું નામ આપે છે.
B. ફક્ત શોધેલ ફાઈલનું નામ આપે છે.
C. ફક્ત શોધેલ શબ્દો જ આપે છે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ફક્ત શોધેલ શબ્દો જ આપે છે.

પ્રશ્ન 132.
લિનક્સમાં ફાઈલ કે ડિરેક્ટરી શોધવા માટે કો કમાન્ડ વપરાય છે?
A. grep
B. chmod
C. find
D. ls
ઉત્તર:
C. find

પ્રશ્ન 133.
લિનક્સ ટર્મિનલનો ઉપયોગ કરતી વખતે સુપર યુઝરના ખાતાનો ઉપયોગ કરવા કોઈ પણ કમાન્ડનો અમલ કરવા તે કમાન્ડની આગળ શું લખવું પડે?
A. super
B. sudo
C. admin
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. sudo

પ્રશ્ન 134.
લિનક્સ સિસ્ટમમાં નવો ઉપયોગકર્તા (User) બનાવવા કયો આદેશ વપરાય છે?
A. create
B. make
C. adduser
D. addgroup
ઉત્તર:
C. adduser

પ્રશ્ન 135.
લિનક્સમાં હાલમાં જેટલા ઉપયોગકર્તા લૉગ-ઇન થયેલ છે, તે બધાની યાદી જોવા કયો કમાન્ડ વપરાય છે? .
A. ls
B. who am i
C. whatis
D. who
ઉત્તર:
D. who

પ્રશ્ન 136.
ફાઈલમાં ચોક્કસ ઢબ (Pattern) શોધવા માટે નીચેના પૈકી કર્યો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે?
A. grep
B. find
C. lookup
D. આપેલ તમામ
ઉત્તર:
A. grep

GSEB Std 11 Computer MCQ Answers Ch 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ in Gujarati

પ્રશ્ન 137.
નીચેના પૈકી કયું દિશાફેર (Redirection) ચિહ્ન નથી?
A. >
B. <
C. *
D. >>
ઉત્તર:
C. *

પ્રશ્ન 138.
નીચેના પૈકી કયા કમાન્ડનો ઉપયોગ એક સમયે માત્ર એક પાનું ભરીને માહિતી જોવા થઈ શકે?
A. More
B. more
C. PAGE
D. page
ઉત્તર:
B. more

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *