GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય can serve as a valuable review tool before computer exams.

GSEB Std 11 Computer Chapter 4 MCQ સ્તરનો પરિચય

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
નીચેના પૈકી કયું પદ જુદા જુદા સ્તર રજૂ ક૨ે છે, જેના પર આપણે એકબીજાની ઉપર ઑબ્જેક્ટ મૂકીએ છીએ?
A. સ્તર (Layer)
B. ફ્રેમ (Frame)
C. પેરામીટર (Parameter)
D. પૅનલ (Panel)
ઉત્તર:
A. સ્તર (Layer)

પ્રશ્ન 2.
સીન્ફિગમાં સ્તર (લેયર) ઉપર શું મૂકી શકાય છે?
A. ચિત્રો
B. ઑબ્જેક્ટ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 3.
નીચેના પૈકી કોને તેમનું પોતાનું લેયર હોય છે?
A. ઑબ્જેક્ટ, ઍલિમેન્ટ (તત્ત્વ), ઇફેક્ટ (અસર)
B. પેરામીટર, ઑબ્જેક્ટ, પૅનલ
C. ટાઇમ, પેરામીટર, લેયર
D. અસર, ઑબ્જેક્ટ, પૅનલ
ઉત્તર:
A. ઑબ્જેક્ટ, ઍલિમેન્ટ (તત્ત્વ), ઇફેક્ટ (અસર)

પ્રશ્ન 4.
સીન્ફિગમાં દરેક ઑબ્જેક્ટના લેયર ઉપર નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે?
A. દરેક લેયરની પુનઃગોઠવણી કરી શકાય.
B. દરેક લેયરનો ક્રમ બદલી શકાય.
C. દરેક ઑબ્જેક્ટ લેયર સાથે અલગ રીતે કામ કરી શકાય.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 5.
સીન્કિંગમાં નીચેનામાંથી શેના માટે અલગ લેયર હોય છે?
A. ઑબ્જેક્ટ
B. અસર
C. તત્ત્વ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 6.
નીચેનામાંથી શેના માટે અલગ લેયરની રચનાથાય છે?
A. ઑબ્જેક્ટ
B. તત્ત્વ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 7.
સીન્ફિગમાં કૅનવાસના દરેક અલગ અલગ તત્ત્વને ……………….. માં વિભાજિત કરવામાં આવે છે.
A. ફિલ્ટર
B. કલર
C. લેયર
D. B તથા C બંને
ઉત્તર:
C. લેયર

પ્રશ્ન 8.
સીન્ફિગનું સ્તર અન્ય ઍનિમેશન સૉફ્ટવેરના સ્તર કરતાં કઈ બાબતમાં જુદું પડે છે?
A. સીન્ફિગમાં દરેક ઑબ્જેક્ટ, તત્ત્વ અને અસરને અલગ સ્તર હોય છે.
B. ઉપરનું સ્તર નીચેના સ્તર ઉપર અસર પહોંચાડી શકે છે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 9.
સીન્ફિગમાં કોઈ પણ લેયર નીચેનામાંથી કઈ બાબત રજૂ કરે છે?
A. ઑબ્જેક્ટ
B. આઉટલાઇન
C. ચિત્ર
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 10.
સીન્ફિગ કૅનવાસમાં દૃશ્ય દોરીએ ત્યારે ઑબ્જેક્ટ ક્યાં હોઈ શકે છે?
A. કોઈ ઑબ્જેક્ટની અંદર
B. કોઈ ઑબ્જેક્ટની ઉપ૨
C. કોઈ ઑબ્જેક્ટની પાછળ
D. B અથવા C
ઉત્તર:
D. B અથવા C

પ્રશ્ન 11.
સીન્ફિગ કૅનવાસમાં ઉપરનું સ્તર નીચેના સ્તરને શું કરે છે?
A. ઝાંખું કરે છે.
B. ઘાટું કરે છે.
C. ઢાંકી દે છે.
D. દશ્યમાન કરે છે.
ઉત્તર:
C. ઢાંકી દે છે.

પ્રશ્ન 12.
સીન્ફિગ કૅનવાસના સ્તરને શેની સાથે સરખાવી શકાય?
A. કાગળ
B. પેન
C. બ્રશ
D. આપેલ તમામ
ઉત્તર:
A. કાગળ

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 13.
સીન્ફિગમાં સ્તર માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
A. ઉપરનું સ્તર નીચેના સ્તરને વિકૃત કરી શકે.
B. ઉપરનું સ્તર નીચેના સ્તરને સુધારી શકે.
C. ઉપરનું સ્તર હોય ત્યાં સુધી નીચેનું સ્તર ભૂસી ન શકાય.
D. ઉપરનું સ્તર નીચેના સ્તરના વર્તનમાં ફેરફાર કરી શકે.
ઉત્તર:
C. ઉપરનું સ્તર હોય ત્યાં સુધી નીચેનું સ્તર ભૂસી ન શકાય.

પ્રશ્ન 14.
સીન્ફિગ કૅનવાસના સ્તર માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
A. ઉપરનું સ્તર નીચેના સ્તરને ઢાંકી શકે છે.
B. ઉપરનું સ્તર નીચેના સ્તરને સુધારી શકે છે.
C. ઉપરનું સ્તર નીચેના સ્તરના વર્તનમાં ફેરફાર કરી શકે છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 15.
સીન્કિંગમાં ઉપરનું લેયર નીચેના લેયરને સુધારી શકે કે વિકૃત કરી શકે તેવી ગોઠવણી કરવા શેનો ઉપયોગ થાય છે?
A. ઇન્સર્ટ લેયર
B. માસ્ટર લેયર
C. ફિલ્ટર લેયર
D. એડિટ લેયર
ઉત્તર:
C. ફિલ્ટર લેયર

પ્રશ્ન 16.
નીચેનામાંથી કયો સ્તરનો પ્રકાર નથી?
A. ગ્રેડિયન્ટ
B. પૅલેટ
D. ડિસ્ટોર્સન
C. બ્લર
ઉત્તર:
B. પૅલેટ

પ્રશ્ન 17.
ફિલ્ટર, ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્સન વગે૨ે શેનાં ઉદાહરણ છે?
A. ઍનિમેશન ઇફેક્ટ
B. પેરામીટર
C. ઑબ્જેક્ટ
D. લેયર (સ્તર)
ઉત્તર:
D. લેયર (સ્તર)

પ્રશ્ન 18.
નીચેના પૈકી કયો સ્તરનો પ્રકાર છે?
A. ટાઇમ બાર (Timebar)
B. ગ્રેડિયન્ટ (Gradient)
C. પૅલેટ (Palette)
D. ઍનિમેટ એડિટિંગ મોડ (Animate editing mode)
ઉત્તર:
B. ગ્રેડિયન્ટ (Gradient)

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 19.
કૅનવાસના અલગ અલગ દરેક તત્ત્વને નીચેના પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે?
A. ફ્રેમ (Frames)
B. સ્તર (Layers)
C. કી-ફ્રેમ (Keyframes)
D. પૅનલ (Panels)
ઉત્તર:
B. સ્તર (Layers)

પ્રશ્ન 20.
ગ્રેડિયન્ટ (Gradient), બ્લર (Blur), ડિસ્ટોર્સન (Distortion) અને ફિલ્ટર (Filter) કયા ભાગના પ્રકારો છે?
A. ફ્રેમ (Frame)
B. લેયર (Layer)
C. કી-ફ્રેમ (Keyframe)
D. પૅનલ (Panel)
ઉત્તર:
B. લેયર (Layer)

પ્રશ્ન 21.
સીન્ફિગમાં દરેક લેયર (સ્તર) સામાન્ય રીતે કેવાં રિબળો ધરાવે છે?
A. અલગ અલગ
B. એકબીજા પર આધારિત
C. એકસરખા
D. એકબીજાથી સ્વતંત્ર
ઉત્તર:
D. એકબીજાથી સ્વતંત્ર

પ્રશ્ન 22.
સીન્ફિગમાં લેયરનાં પરિબળો જોવા શેનો ઉપયોગ થાય છે?
A. નૅવિગેશન બાર
B. સ્ટેટસ બાર
C. પેરામ્સ પૅનલ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. પેરામ્સ પૅનલ

પ્રશ્ન 23.
સીન્ફિગમાં કોઈ પણ લેયર(સ્તર)નાં પરિબળો ક્યાં જોઈ શકાય?
A. સ્ટેટસ બાર
B. લેયર ઑનલ
C. પેરામ્સ પૅનલ
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને

પ્રશ્ન 24.
સીન્ફિગમાં બ્લેન્ડ મોડની ડિફૉલ્ટ (પૂર્વનિર્ધારિત) ગોઠવણી શું હોય છે?
A. સ્ટ્રેટ એન
B. કમ્પોઝિટ
C. આલ્ફા ઓવર
D. સ્ટ્રેઇટ
ઉત્તર:
B. કમ્પોઝિટ

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 25.
સીન્ફિગમાં બે સ્તરને એકસાથે પસંદ કરવા કી-બોર્ડની કઈ કી દબાવી રાખી સિલેક્ટ કરવામાં આવે છે?
A. કન્ટ્રોલ (Ctrl)
B. સ્પેસ (Space)
C. શિફ્ટ (Shift)
D. કૅપ્સલોક (Capslock)
ઉત્તર:
A. કન્ટ્રોલ (Ctrl)

પ્રશ્ન 26.
સીન્ફિગમાં ગ્રેડિયન્ટ ટૂલ ક્યાં આવેલ છે?
A. લેયર ઑનલ
B. નૅવિગેશન પૅનલ
C. ટૂલ્સ બૉક્સ
D. કલર બૉક્સ
ઉત્તર:
C. ટૂલ્સ બૉક્સ

પ્રશ્ન 27.
સીન્ફિગમાં કોઈ પણ ચિત્ર તેની નીચે આવેલ ઘટક સાથે ગોઠવાશે તે શેનાથી નક્કી કરી શકાય?
A. બ્લેન્ડ મોડ
B. ઍનિમેશન મોડ
C. ટ્રાન્સફૉર્મ મોડ
D. પેરામીટર મોડ
ઉત્તર:
A. બ્લેન્ડ મોડ

પ્રશ્ન 28.
સીન્ફિગમાં નીચેનામાંથી કોના ઉપયોગ દ્વારા ગ્રેડિયન્ટ ઇફેક્ટ ફક્ત એક જ ઑબ્જેક્ટ અથવા સ્તરમાં આપી શકાય છે?
A. મૉર્નિંગ
B. બ્લેન્ડિંગ
C. એનકૅપ્સ્યુલેશન
D. આપેલ તમામ
ઉત્તર:
C. એનકૅપ્સ્યુલેશન

પ્રશ્ન 29.
નીચેનામાંથી કયા બટનનો ઉપયોગ કરીને ગ્રેડિયન્ટ સ્તરની ફેર-ગોઠવણી કરી શકાય છે?
A. Layer Lower
B. Layer Down
C. Lower Layer
D. આપેલ તમામ
ઉત્તર:
C. Lower Layer

પ્રશ્ન 30.
સીન્ફિગમાં ઍનિમેશનનો ગતિપથ પૂર્વનિર્ધારિત કેવો ધારવામાં આવે છે?
A. ચોરસ
B. સીધો
C. લંબચોરસ
D. ત્રાંસો
ઉત્તર:
B. સીધો

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 31.
નીચેના પૈકી કઈ પૅનલ સ્તરનાં પરિબળો દર્શાવે છે?
A. સ્તર (Layer)
B. કી-ફ્રેમ (Keyframe)
C. પેરામ્સ (Params)
D. ટાઇમ-ટ્રૅક (Time-track)
ઉત્તર:
C. પેરામ્સ (Params)

પ્રશ્ન 32.
નીચેના પૈકી કઈ બ્લેન્ડ (Blend) પદ્ધતિની સામાન્ય ગોઠવણી છે?
A. કમ્પોઝિટ (Composite)
B. આલ્ફા ઓવર (Alpha over)
C. સ્ટ્રેઇટ (Straight)
D. સ્ટ્રેઇટ ઓન ટુ (Straight onto)
ઉત્તર:
A. કમ્પોઝિટ (Composite)

પ્રશ્ન 33.
દરેક સ્તરના નીચેના પૈકી કયા પોતાના ભાગ હોય છે?
A. ફ્રેમ (Frame)
B. કી-ફ્રેમ (Keyframe)
C. પેરામીટર (Parameter)
D. પૅનલ (Panel)
ઉત્તર:
C. પેરામીટર (Parameter)

પ્રશ્ન 34.
સીન્ફિગમાં કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરી એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકાય છે?
A. ગ્રેડિયન્ટ
B. પેરામીટર
C. બ્લેન્ડ મેથડ
D. એનકૅપ્સ્યુલેશન
ઉત્તર:
D. એનકૅપ્સ્યુલેશન

પ્રશ્ન 35.
માત્ર એક જ ઑબ્જેક્ટ ઉપર ગ્રેડિયન્ટની અસર આપવા શેનો ઉપયોગ થાય છે?
A. પેરામીટર
B. ફિલ્ટર
C. એનકૅપ્સ્યુલેશન
D. બ્લર
ઉત્તર:
C. એનકૅપ્સ્યુલેશન

પ્રશ્ન 36.
જુદા જુદા ઑબ્જેક્ટ, લેયર કે અસરને એક ગ્રૂપમાં ભેગા કરવા એટલે શું?
A. ફિલ્ટરિંગ
B. એનકૅપ્સ્યુલેશન
C. લેન્ડિંગ
D. ગ્રેડિયન્ટ
ઉત્તર:
B. એનકૅપ્સ્યુલેશન

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 37.
નીચેના પૈકી કયું પદ જુદી જુદી વસ્તુઓને એક જૂથમાં ભેગી કરવા માટે છે?
A. ક્લસ્ટર (Cluster)
B. ઇનલાઇન (Inline)
C. પેરામીટર (Parameter)
D. એનકૅપ્સ્યુલેશન (Encapsulation)
ઉત્તર:
D. એનકૅપ્સ્યુલેશન (Encapsulation)

પ્રશ્ન 38.
નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે કોઈ એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકીએ?
A. એનકૅપ્સ્યુલેશન (Encapsulation)
B. ગ્રૂપ્સ (Groups)
C. તત્ત્વો (Elements)
D. પ્રાચલ (Parameters)
ઉત્તર:
A. એનકૅપ્સ્યુલેશન (Encapsulation)

પ્રશ્ન 39.
ફક્ત એક જ ઑબ્જેક્ટને ગ્રેડિયન્ટ અસર આપવા માટે તેની ઉપર રાઇટ ક્લિક કરી યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે?
A. ગ્રૂપ
B. પ્રાચલ
C. એનકૅપ્સ્યુલેશન
D. ગ્રેડિયન્ટ
ઉત્તર:
C. એનકૅપ્સ્યુલેશન

પ્રશ્ન 40.
એક કરતાં વધુ ઑબ્જેક્ટ અથવા તત્ત્વને એનકૅપ્સ્યુલેટ કરતાં કયા નામનું નવું સ્તર ઉમેરાય છે?
A. Encapsulate Canvas
B. New Layer
C. Gradient Canvas
D. Inline Canvas
ઉત્તર:
D. Inline Canvas

પ્રશ્ન 41.
Inline Canvasની ડાબી બાજુ રહેલ ત્રિકોણ પ૨ ક્લિક કરતાં શું થાય છે?
A. અંદર રહેલ સ્તરનું વિસ્તરણ
B. અંદર રહેલ સ્તરનું સંકોચન
C. અંદર રહેલ સ્તરની અદલાબદલી
D. આપેલ તમામ
ઉત્તર:
A. અંદર રહેલ સ્તરનું વિસ્તરણ

પ્રશ્ન 42.
સીન્ફિગમાં કોઈ પણ લેયર કયા પ્રકારના લેયરમાં સુધારો કરી શકે છે?
A. તેની નીચેના લેયરમાં
B. તેની ઉપરના લેયરમાં
C. તેની ઉપર તથા નીચે બંને લેયરમાં
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. તેની નીચેના લેયરમાં

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 43.
નીચેના પૈકી કયું એનકૅપ્સ્યુલેશન ક્રિયા પછી બનાવવામાં આવતા નવા સ્તરને રજૂ કરે છે?
A. ઇનલાઇન લેયર (Inline Layer)
B. ઇનલાઇન ફ્રેમ (Inline Frame)
C. ઇનલાઇન કી-ફ્રેમ (Inline Keyframe)
D. ઇનલાઇન કૅનવાસ (Inline Canvas)
ઉત્તર:
D. ઇનલાઇન કૅનવાસ (Inline Canvas)

પ્રશ્ન 44.
સીન્ફિગમાં નીચેનામાંથી કયા પ્રકારનું ઍનિમેશન બનાવી શકાય છે?
A. ડાબેથી જમણે તથા જમણેથી ડાબે સરકતું વર્તુળ
B. ડાબેથી જમણે સરકતી ટેક્સ્ટ
C. નિર્ધારિત પથ પર ફરતું વર્તુળ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

પ્રશ્ન 45.
BLine ટૂલ સિલેક્ટ કરતાં Create Outline BLine વિકલ્પ ક્યાં જોવા મળે છે?
A. પેરામ્સમાં
B. ટૂલ્સમાં
C. ગ્રેડિયન્ટમાં
D. બીલાઇનમાં
ઉત્તર:
B. ટૂલ્સમાં

પ્રશ્ન 46.
સીન્ફિગમાં BLine ટૂલનો ઉપયોગ શેના માટે થાય છે?
A. રંગ પૂરવા
B. ચિત્ર દોરવા
C. ભ્રમણ માટેનો પથ તૈયાર કરવા
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ભ્રમણ માટેનો પથ તૈયાર કરવા

પ્રશ્ન 47.
સીન્ફિગમાં કોઈ ઑબ્જેક્ટને નિર્ધારિત પથ પર ફેરવવા કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. ફિલ ફૂલ
B. ટેક્સ્ટ ટૂલ
C. બીલાઇન ટૂલ
D. ઝૂમ ટૂલ
ઉત્તર:
C. બીલાઇન ટૂલ

પ્રશ્ન 48.
ઑબ્જેક્ટના શિરોબિંદુ(Vertex)ને BLineના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચે પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરાય છે?
A. લિન્ક ટુ ઑબ્જેક્ટ (Link to Object)
B. લિન્ક ટુ લાઇન (Link to Line)
C. લિન્ક ટુ બીલાઇન (Link to BLine)
D. લિન્ક ટુ વર્ટેક્સ (Link to Vertex)
ઉત્તર:
C. લિન્ક ટુ બીલાઇન (Link to BLine)

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 49.
સીન્ફિગમાં BLineને બંધ કરવા કી-બોર્ડ પરથી કઈ કી દબાવવામાં આવે છે?
A. Enter
B. Esc
C. Shift
D. Alt
ઉત્તર:
B. Esc

પ્રશ્ન 50.
નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ઑબ્જેક્ટના શિદને BLAના શિરોબિંદુ સાથે જોડે છે?
A. બ્લેન્ડિગ
B. એનકૅપ્સ્યુલેશન
C. ગ્રેડિયન્ટ
D. લિન્ક ટુ બી-લાઇન
ઉત્તર:
D. લિન્ક ટુ બી-લાઇન

પ્રશ્ન 51.
કૅનવાસમાં Circleને ફેરવવા તેના લેયર ઉપર ક્યું લેયર ઉમેરવું પડે?
A. Rotate
B. Skew
C. Size
D. Spin
ઉત્તર:
A. Rotate

પ્રશ્ન 52.
Circle લેયરની ઉપર Rotate લેયર ઉમેરવા નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરશો?
A. Circle Layer → Right Click → New Layer → Transform → Rotate
B. Circle Layer → Right Click → Rotate → Layer
C. Circle Layer → Left Click → New Layer → Rotate
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Circle Layer → Right Click → New Layer → Transform → Rotate

પ્રશ્ન 53.
Circle લેયર તથા Rotate લેયર ભેગા કરવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Group
B. Combine
C. Merge
D. Encapsulate
ઉત્તર:
D. Encapsulate

પ્રશ્ન 54.
સીન્ડિંગમાં વે-પૉઇન્ટ ક્યાં ઉમેરાય છે?
A. 0s
B. 0f
C. 1s
D. 5s
ઉત્તર:
B. 0f

GSEB Std 11 Computer MCQ Answers Ch 4 સ્તરનો પરિચય in Gujarati

પ્રશ્ન 55.
સીન્કિંગમાં ઍનિમેશનનું પૂર્વાવલોકન કરવા કયા બટનનો ઉપયોગ થાય છે?
A. પ્રિવ્યૂ
B. પ્લે
C. રેકૉર્ડ
D. રન
ઉત્તર:
A. પ્રિવ્યૂ

પ્રશ્ન 56.
સીન્ફિગમાં કેનવાસની ફરતે લાલ રંગની બૉર્ડર શેનો નિર્દેશ કરે છે?
A. ઍનિમેશન ચાલુ થયેલ છે.
B. ઍનિમેશન એડિટિંગ મોડ ચાલુ થયેલ છે.
C. ઍનિમેશન એડિટિંગ મોડ બંધ થયેલ છે.
D. ઍનિમેશનમાં ભૂલ છે.
ઉત્તર:
B. ઍનિમેશન એડિટિંગ મોડ ચાલુ થયેલ છે.

પ્રશ્ન 57.
સીન્ફિગમાં તૈયાર કરેલ ઍનિમેશન ફાઈલનું પરિણામ જોવા શેનો ઉપયોગ થાય છે?
A. વેબ પેજનો
B. વેબ સાઇટનો
C. વેબ બ્રાઉઝરનો
D. સર્ચ એન્જિનનો
ઉત્તર:
C. વેબ બ્રાઉઝરનો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *