Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 3 સીન્કિંગ વડે ઍનિમેશન can serve as a valuable review tool before computer exams.
GSEB Std 11 Computer Chapter 3 MCQ સીન્કિંગ વડે ઍનિમેશન
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
નિયત સમયમાં દર્શાવાતી છબીઓની હારમાળા એટલે ………………
A. ફ્રેમિંગ
B. સ્પ્રેડશીટ
C. ઍનિમેશન
D. ઇમેજ
ઉત્તર:
C. ઍનિમેશન
પ્રશ્ન 2.
ઍનિમેશનમાં ઉપયોગમાં લેવાની છબીઓને પહેલા તૈયાર કરવામાં આવે અને પછી તેને ક્રમબદ્ધ દર્શાવવામાં આવે, આ પ્રકારના ઍનિમેશનને કયા પ્રકારનું ઍનિમેશન કહે છે?
A. સેલ ઍનિમેશન
B. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
C. મૉર્નિંગ
D. કાઇનેમેટિક્સ
ઉત્તર:
B. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
પ્રશ્ન 3.
સમયાંતરે ચિત્રોમાં પરિવર્તનને શું કહે છે?
A. ફ્રેમિંગ
B. સ્પ્રેડશીટ
C. ઍનિમેશન
D. ઇમેજ
ઉત્તર:
C. ઍનિમેશન
પ્રશ્ન 4.
કયા પ્રકારનાં ઍનિમેશનમાં ચિત્રોને ક્રમ પ્રમાણે દર્શાવવામાં આવે છે?
A. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
B. સેલ ઍનિમેશન
C. મૉર્નિંગ
D. કાઇનેમેટિક્સ
ઉત્તર:
A. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
પ્રશ્ન 5.
નીચેના પૈકી કઈ ટેક્નિકમાં, છબીમાં પહેલા દરેક નાના ફેરફાર કરવામાં આવે છે અને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે?
A. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
B. સેલ ઍનિમેશન
C. ટ્વીનિંગ
D. મૉર્ડિંગ
ઉત્તર:
A. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો શબ્દ ઑબ્જેક્ટને અમુક સમયાંતરે દર્શાવવાની બાબત રજૂ કરે છે?
A. ફ્રેમ
B. ઑબ્જેક્ટ
C. કી-ફ્રેમ
D. પૅનલ
ઉત્તર:
A. ફ્રેમ
પ્રશ્ન 7.
ઍનિમેશન તૈયાર કરવાની કઈ પદ્ધતિમાં કી-ફ્રેમ ઉમેરવામાં આવે છે?
A. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
B. સેલ ઍનિમેશન
C. મૉર્ડિંગ
D. આપેલ તમામ
ઉત્તર:
B. સેલ ઍનિમેશન
પ્રશ્ન 8.
નીચેનામાંથી કયા પ્રકારનું ઍનિમેશન ધીમું અને કંટાળાજનક છે?
A. કાર્ડ આધારિત
B. આઇકન આધારિત
C. ફ્રેમ-બાય-ફ્રેમ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ફ્રેમ-બાય-ફ્રેમ
પ્રશ્ન 9.
નીચેનામાંથી શેનો ઉપયોગ કરવાથી ઍનિમેશન સરળતાથી તૈયાર કરી શકાય છે?
A. ફ્રેમ
B. કી-ફ્રેમ
C. છબી
D. ઑબ્જેક્ટ
ઉત્તર:
B. કી-ફ્રેમ
પ્રશ્ન 10.
કાઇનેમેટિક્સ નીચેનામાંથી શેનો એક પ્રકાર છે?
A. ઍનિમેશન
B. સ્લાઇડ શો
C. વીડિયો ફાઈલ
D. ઓડિયો ફાઈલ
ઉત્તર:
A. ઍનિમેશન
પ્રશ્ન 11.
ઍનિમેશનમાં સમયાંતરે દર્શાવવા માટેના ઑબ્જેક્ટ શેમાં સમાવવામાં આવે છે?
A. ઑબ્જેક્ટ
B. પૅનલ
C. ફ્રેમ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ફ્રેમ
પ્રશ્ન 12.
નીચેના પૈકી કઈ ક્રિયામાં બેકી-ફ્રેમ વચ્ચે આવનારી તમામ ફ્રેમની સંખ્યા આપમેળે ગણી કાઢવામાં આવે છે?
A. સેલ ઍનિમેશન
B. મૉર્ડિંગ
C. કાઇનેમેટિક્સ
D. ટ્વીનિંગ
ઉત્તર:
D. ટ્વીનિંગ
પ્રશ્ન 13.
ીનિંગની મદદથી તૈયાર કરેલ ઍનિમેશનને શું કહે છે?
A. મૉર્ડિંગ
B. કાઇનેમેટિક્સ
C. A તથા B બંને
D. સેલ ઍનિમેશન
ઉત્તર:
D. સેલ ઍનિમેશન
પ્રશ્ન 14.
સેલ ઍનિમેશન દ્વારા તૈયાર કરેલ ઍનિમેશનમાં કોઈ ઑબ્જેક્ટના ગુણધર્મોમાં થતાં ફેરફાર શેમાં રાખવામાં આવે છે?
A. ટૂલ બૉક્સમાં
B. પ્રૉપર્ટી વિન્ડોમાં
C. કી-ફ્રેમમાં
D. પેરામીટર પૅનલમાં
ઉત્તર:
C. કી-ફ્રેમમાં
પ્રશ્ન 15.
કી-ફ્રેમ નક્કી કરવા ફ્રેમની કઈ સ્થિતિ દર્શાવવી જરૂરી છે?
A. શરૂઆતની
B. આખરની
C. A તથા B બંને
D. વચ્ચેની
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 16.
કી-ફ્રેમ નક્કી કરવા ફ્રેમની કઈ સ્થિતિ દર્શાવવી જરૂરી નથી?
A. શરૂઆતની
B. આખરની
C. A તથા B બંને
D. વચ્ચેની
ઉત્તર:
D. વચ્ચેની
પ્રશ્ન 17.
ટ્વીનિંગ પ્રકારનું ઍનિમેશન બીજા કયા નામથી ઓળખાય છે?
A. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
B. સેલ ઍનિમેશન
C. કાઇનેમેટિક્સ
D. મૉર્ડિંગ
ઉત્તર:
B. સેલ ઍનિમેશન
પ્રશ્ન 18.
ઍનિમેશન તૈયાર કરવાની કઈ રીતમાં ઑબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ કરવામાં આવે છે?
A. ફ્રેમ-બાય-ફ્રેમ ઍનિમેશન
B. સેલ ઍનિમેશન
C. કાઇનેમેટિક્સ
D. મૉર્ડિંગ
ઉત્તર:
C. કાઇનેમેટિક્સ
પ્રશ્ન 19.
નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે છે, જે ઑબ્જેક્ટના ગુણધર્મોમાં ફેરફાર નક્કી કરે છે?
A. ટાઇમલાઇન
B. સ્તર (લેયર)
C. કી-ફ્રેમ
D. પૅનલ
ઉત્તર:
C. કી-ફ્રેમ
પ્રશ્ન 20.
નીચેના પૈકી કયું પદ દસ્તાવેજમાં સમયની લંબાઈ નક્કી કરે છે?
A. ફ્રેમ
B. કી-ફ્રેમ
C. લેયર
D. ટ્વીનિંગ
ઉત્તર:
B. કી-ફ્રેમ
પ્રશ્ન 21.
નીચેના પૈકી કયું પદ સાંધા હોય તેવા ઑબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ રજૂ કરે છે?
A. ઍનિમેશન
B. કાઇનેમેટિક્સ
C. ટ્વીનિંગ
D. મૉર્ડિંગ
ઉત્તર:
B. કાઇનેમેટિક્સ
પ્રશ્ન 22.
જો એક છબી આપમેળે બીજી છબીમાં રૂપાંતર થાય, તો તેને શું કહે છે?
A. ઍનિમેશન
B. કાઇનેમેટિક્સ
C. ટ્વીનિંગ
D. મૉર્ડિંગ
ઉત્તર:
D. મૉર્ડિંગ
પ્રશ્ન 23.
ચાલતો માણસ એ કયા પ્રકારના ઍનિમેશનનું ઉદાહરણ છે?
A. કાઇનેમેટિક્સ
B. મૉર્ડિંગ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. કાઇનેમેટિક્સ
પ્રશ્ન 24.
એક વ્યક્તિનો ચહેરો બદલાઈને તે જ જગ્યાએ બીજી વ્યક્તિનો ચહેરો બની જાય તેને શું કહે છે?
A. કાઇનેમેટિક્સ
B. મૉર્ડિંગ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. મૉર્ડિંગ
પ્રશ્ન 25.
નીચેના પૈકી કયું પદ અસરને રજૂ કરે છે, જેમાં એક છબી બીજી છબીમાં પરિવર્તિત થાય છે?
A. મૉર્નિંગ
B. ટ્વીનિંગ
C. કાઇનેમેટિક્સ
D. કી-ફ્રેમ
ઉત્તર:
A. મૉર્નિંગ
પ્રશ્ન 26.
સીન્ફિગમાં ટાઇમ બાર શું દર્શાવે છે?
A. ફ્રેમની સ્થિતિ
B. એડિટ મોડની સ્થિતિ
C. સમયની સ્થિતિ
D. આપેલ તમામ
ઉત્તર:
C. સમયની સ્થિતિ
પ્રશ્ન 27.
ટાઇમ બારના જુદા જુદા સ્થાન પર ક્લિક કરતાં આગળનાં ખાનામાં નીચેનામાંથી કયા પ્રકારની કિંમત દર્શાવવામાં આવે છે?
A. 5f12s
B. 1s 10f
C. 10f1s
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. 1s 10f
પ્રશ્ન 28.
ટાઇમ બારમાં 10s 15f દર્શાવે, ત્યારે s શેનો નિર્દેશ કરે છે?
A. સેકન્ડ
B. સોર્સ
C. ફ્રેમ
D. આપેલ તમામ
ઉત્તર:
A. સેકન્ડ
પ્રશ્ન 29.
ટાઇમ બારમાં 10s 15f દર્શાવે, ત્યારે f શેનો નિર્દેશ કરે છે?
A. સેકન્ડ
B. સોર્સ
C. ફ્રેમ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ફ્રેમ
પ્રશ્ન 30.
સીન્ફિગમાં નવા ઍનિમેશનમાં પૂર્વવત્ ઍનિમેશનનો સમયગાળો કેટલો હોય છે?
A. 0 સેકન્ડ
B. 4 સેકન્ડ
C. 5 સેકન્ડ
D. 15 સેકન્ડ
ઉત્તર:
C. 5 સેકન્ડ
પ્રશ્ન 31.
અંત સમય માટે સામાન્ય રીતે નીચે પૈકી કયો સમય ગોઠવાયેલ હોય છે?
A. 2s
B. 5s
C. 3s
D. 6s
ઉત્તર:
B. 5s
પ્રશ્ન 32.
નીચેના પૈકી કઈ સ્લાઇડ બારની સાચી કિંમત છે?
A. 3f 9f
B. 3s 9f
C. 3f 9s
D. 3s 9s
ઉત્તર:
B. 3s 9f
પ્રશ્ન 33.
ફ્રેમ-પ્રતિ-સેકન્ડ માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ ગોઠવણ હોય છે?
A. 15
B. 30
C. 24
D. 28
ઉત્તર:
C. 24
પ્રશ્ન 34.
ટાઇમ બાર પર ક્લિક કરવામાં આવે ત્યારે સમયની સ્થિતિ દર્શાવતા બટનનો રંગ કેવો હોય છે?
A. નારંગી
B. લાલ
C. લીલો
D. કાળો
ઉત્તર:
A. નારંગી
પ્રશ્ન 35.
સીન્ફિગ ઍનિમેશનમાં પૂર્વવત્ પ્રત્યેક સેકન્ડને કેટલી ફ્રેમમાં વિભાજિત કરવામાં આવે છે?
A. 15
B. 30
C. 24
D. 28
ઉત્તર:
C. 24
પ્રશ્ન 36.
સીન્ફિગમાં ઍનિમેટેડ એડિટિંગ મોડ બટન પૂર્વવત્ કયા રંગનું હોય છે?
A. લાલ
B. લીલા
C. નારંગી
D. કાળા
ઉત્તર:
B. લીલા
પ્રશ્ન 37.
સીન્ફિગમાં ઍનિમેટેડ એડિટિંગ મોડ બટન પર ક્લિક કરતાં તેનો રંગ લીલામાંથી બદલાઈને કો થાય છે?
A. લાલ
B. નારંગી
C. પીળો
D. કાળો
ઉત્તર:
A. લાલ
પ્રશ્ન 38.
ઍનિમેટેડ એડિટિંગ મોડ સક્રિય કરતાં કૅનવાસ ફરતે કયા રંગની લીટી દર્શાવાય છે?
A. લીલા
B. નારંગી
C. ભૂરા
D. લાલ
ઉત્તર:
D. લાલ
પ્રશ્ન 39.
કૅનવાસની ફરતે લાલ રંગની લીટી શું દર્શાવે છે?
A. ઍનિમેટેડ એડિટિંગ મોડ નિષ્ક્રિય
B. ઍનિમેટેડ એડિટિંગ મોડ સક્રિય
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ઍનિમેટેડ એડિટિંગ મોડ સક્રિય
પ્રશ્ન 40.
ઍનિમેટ એડિટ મોડમાં કૅનવાસની ફરતે કિનારી- (Outline)નો રંગ કયો થઈ જાય છે?
A. નારંગી
B. પીળો
C. લાલ
D. લીલો
ઉત્તર:
C. લાલ
પ્રશ્ન 41.
સીન્ફિગમાં Turn on animation editing modeનું બટન ક્યારે જોવા મળે છે?
A. શરૂઆતનો સમય શૂન્ય હશે ત્યારે
B. અંત સમય શૂન્ય હોય ત્યારે
C. શરૂઆતનો સમય શૂન્ય ન હોય ત્યારે
D. અંત સમય શૂન્ય ન હોય ત્યારે
ઉત્તર:
D. અંત સમય શૂન્ય ન હોય ત્યારે
પ્રશ્ન 42.
સીન્ફિગમાં કૅનવાસ પ્રૉપર્ટીના ડાયલૉગ બૉક્સમાં Time ટૅબના ફ્રેમ્સ પર સેકન્ડ(fps)માં પૂર્વનિર્ધારિત કઈ કિંમત જોવા મળે છે?
A. 10.00000
B. 12.00000
C. 20.00000
D. 24.0000
ઉત્તર:
D. 24.0000
પ્રશ્ન 43.
સીન્ફિગમાં ફાઈલ સેવ કરવા નીચેનામાંથી કયા વિકલ ્પનો ઉપયોગ થાય છે?
A. Caret → Save
B. Caret → Save As
C. Caret → File → Save
D. આપેલ તમામ
ઉત્તર:
C. Caret → File → Save
પ્રશ્ન 44.
ઍનિમેશન બનાવ્યા બાદ ઑબ્જેક્ટ પર દર્શાવેલ અસર આપવા કમ્પ્યૂટર દ્વારા ઉપયોગમાં લેવાતા ઍલ્ગોરિધમ(વિવિધ તર્ક)ને શું કહે છે?
A. મૉર્નિંગ
B. કાઇનેમેટિક્સ
C. રેન્ડરિંગ
D. ટ્વીનિંગ
ઉત્તર:
C. રેન્ડરિંગ
પ્રશ્ન 45.
સીન્ફિગ ફાઈલનું રેન્ડરિંગ કરવા માટેની વિન્ડોમાં પૂર્વનિર્ધારિત ફાઈલનું સ્વરૂપ કયું હોય છે?
A. Auto
B. gif
C. bmp
D. tif
ઉત્તર:
A. Auto
પ્રશ્ન 46.
સીન્ફિગ ફાઈલનું રેન્ડરિંગ કરવા માટેની વિન્ડોમાં ફાઈલ સ્વરૂપ Autoમાંથી બદલીને કયું રાખવું જોઈએ?
A. Auto
B. gif
C. bmp
D. tif
ઉત્તર:
B. gif
પ્રશ્ન 47.
સીન્ફિગમાં ઍનિમેશન ફાઈલનું એક્સ્ટેન્શન શું હોય છે?
A. .doc
B. .sif
C. .sifz
D..gif
ઉત્તર:
C. .sifz
પ્રશ્ન 48.
સીન્ફિગમાં ઍનિમેશન ફાઈલનું રેન્ડરિંગ કરવામાં આવે ત્યારે ફાઈલનું એક્સ્ટેન્શન શું સિલેક્ટ કરવું જરૂરી છે?
A. .doc
B. .sif
C. .sifz
D. .gif
ઉત્તર:
D. .gif
પ્રશ્ન 49.
સીન્ફિગમાં ઍનિમેશન કેવું દેખાશે તે જોવા કયા બટન પર ક્લિક કરવામાં આવે છે?
A. Preview
B. Start
C. Play
D. Display
ઉત્તર:
C. Play
પ્રશ્ન 50.
સીન્ફિગમાં કૅનવાસ પ્રૉપર્ટી ડાયલૉગ બૉક્સ કેવી રીતે ખોલી શકાય?
A. Caret → File → Properties
B. Caret → Edit → Properties
C. Caret → View → Properties
D. Caret → Tools → Properties
ઉત્તર:
B. Caret → Edit → Properties
પ્રશ્ન 51.
સીન્ફિગ કૅનવાસ પ્રૉપર્ટી ડાયલૉગ બૉક્સમાં નીચેના-માંથી ક્યું બટન દર્શાવવામાં આવે છે?
A. Image
B. Play
C. Start
D. Stop
ઉત્તર:
A. Image
પ્રશ્ન 52.
સીન્ફિગ કૅનવાસ પ્રૉપર્ટી ડાયલૉગ બૉક્સમાં કુલ કેટલા ટૅબ દર્શાવવામાં આવે છે?
A. 1
B. 2
C. 3
D. 4
ઉત્તર:
C. 3
પ્રશ્ન 53.
સીન્ફિગ કૅનવાસ પ્રૉપર્ટી બૉક્સમાં કયું બટન દર્શાવવામાં આવતું નથી?
A. Image
B. Time
C. Other
D. Play
ઉત્તર:
D. Play
પ્રશ્ન 54.
સીન્ફિગ કૅનવાસ પ્રૉપર્ટી બૉક્સમાં કયું બટન દર્શાવવામાં આવે છે?
A. Image
B. Time
C. Other
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 55.
સીન્ફિગ કૅનવાસ પ્રૉપર્ટી બૉક્સના Time ટૅબમાં શરૂઆતના સમયમાં કઈ કિંમત દર્શાવેલ હોય છે?
A. 0f
B. 0s
C. 5f
D. 5s
ઉત્તર:
A. 0f
પ્રશ્ન 56.
સીન્ફિગ કૅનવાસ પ્રૉપર્ટી બૉક્સના Time ટૅબમાં અંત સમયમાં કઈ કિંમત દર્શાવેલ હોય છે?
A. 0f
B. 0s
C. 5f
D. 5s
ઉત્તર:
D. 5s
પ્રશ્ન 57.
સીન્ફિગમાં ઍનિમેશનનો સમય પૂર્વનિર્ધારિત કેટલો હોય છે?
A. 0f
B. 5s
C. 10s
D. 15s
ઉત્તર:
B. 5s
પ્રશ્ન 58.
સીન્ફિગમાં કી-ફ્રેમ ઉમેરવા માટેની ઑનલ ક્યાંથી ખોલી શકાય?
A. પેરામીટર પૅનલ
B. ટૂલ બૉક્સ
C. લેયર ઑનલ
D. નૅવિગેટર પૅનલ
ઉત્તર:
A. પેરામીટર પૅનલ
પ્રશ્ન 59.
સીન્જિંગમાં કી-ફ્રેમ પૅનલમાં કયું ટૅબ દર્શાવવામાં આવે છે?
A. Time
B. Length
C. Jmp
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 60.
સીન્ફિગમાં ફાઈલનું રેન્ડરિંગ ક્યાંથી થાય?
A. Caret → File → Render
B. Caret → Edit → Render
C. Caret → View → Render
D. Caret → Tools → Render
ઉત્તર:
A. Caret → File → Render
પ્રશ્ન 61.
કી-ફ્રેમ પૅનલનો કયો વિકલ્પ શરૂઆતનો સમય દર્શાવે છે?
A. Time
B. Length
C. Jmp
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Time
પ્રશ્ન 62.
કી-ફ્રેમ પૅનલનો કયો વિકલ્પ કુલ સમય(સમય અવધિ)નો નિર્દેશ કરે છે?
A. Time
B. Length
C. Jmp
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. Length
પ્રશ્ન 63.
સીન્ફિગમાં ફાઈલનું રેન્ડરિંગ સફળતાપૂર્વક થયાનો સંકેત ક્યાં જોવા મળે છે?
A. કૅનવાસમાં
B. લેયર પૅનલમાં
C. પેરામ્સ પૅનલમાં
D. સ્ટેટસ બારમાં
ઉત્તર:
D. સ્ટેટસ બારમાં
પ્રશ્ન 64.
સીન્જિંગમાં ઍનિમેશનનું પુનરાવર્તન કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Time
B. Length
C. Timeloop
D. Jmp
ઉત્તર:
C. Timeloop
પ્રશ્ન 65.
ઍનિમેશનમાં અમુક સમય સુધી પુનરાવર્તિત થતા ચક્કરને શું કહે છે?
A. પુનરાવર્તિત લૂપ
B. લેયર લૂપ
C. ઍનિમેટેડ લૂપ
D. ટાઇમ લૂપ
ઉત્તર:
D. ટાઇમ લૂપ
પ્રશ્ન 66.
કી-ફ્રેમ પૅનલમાં કુલ કેટલા વિકલ્પ જોવા મળે છે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
C. 4
પ્રશ્ન 67.
કી-ફ્રેમ પૅનલમાં નીચેનામાંથી કયો વિકલ્પ જોવા મળે છે?
A. Time and Length
B. Jump
C. Description
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 68.
કી-ફ્રેમ પૅનલમાં નીચેનામાંથી કયો વિકલ્પ હોતો નથી?
A. Time and Length
B. Timeloop
C. Jump
D. Description
ઉત્તર:
B. Timeloop
પ્રશ્ન 69.
નીચેના પૈકી કયું ‘વે-પૉઇન્ટ’ રજૂ કરતો નિર્દેશક દર્શાવે છે?
A. વર્તુળ
B. ચોરસ
C. લંબચોરસ
D. ચતુષ્કોણ (ડાયમંડ)
ઉત્તર:
D. ચતુષ્કોણ (ડાયમંડ)
પ્રશ્ન 70.
‘વે-પૉઇન્ટ’નો રંગ ક્યો હોય છે?
A. લાલ
B. લીલો
C. નારંગી
D. ભૂરો
ઉત્તર:
C. નારંગી
પ્રશ્ન 71.
ટાઇમ-ટ્રેક પેનલ પર આવેલ ગણાયમંડ)ને શે કહે છે?
A. એડિટર
B. વે-પૉઇન્ટ
C. સિલેક્ટર
D. પ્લે બટન
ઉત્તર:
B. વે-પૉઇન્ટ
પ્રશ્ન 72.
ટાઇમ-ટ્રેક પૅનલ પર આવેલ વે-પૉઇન્ટ શું દર્શાવે છે?
A. ઑબ્જેક્ટનાં વિવિધ પરિબળો બદલાયા ત્યારનો સમય
B. ઍનિમેશનની સમય અધિ
C. કી-ફ્રેમ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ઑબ્જેક્ટનાં વિવિધ પરિબળો બદલાયા ત્યારનો સમય
પ્રશ્ન 73.
સીન્ફિગમાં ઍનિમેશન તૈયાર કર્યા બાદ વેબ બ્રાઉઝરમાં નિહાળવા શું કરવું જરૂરી છે?
A. ટ્વીનિંગ
B. મૉર્નિંગ
C. રેન્ડરિંગ
D. કમ્પાઇલ
ઉત્તર:
C. રેન્ડરિંગ
પ્રશ્ન 74.
રેન્ડરિંગ કરેલ ઍનિમેશન શેમાં નિહાળવામાં આવે છે?
A. મૂવી મેકરમાં
B. ફ્લૅશ પ્લેયરમાં
C. વેબ બ્રાઉઝરમાં
D. પાવરપૉઇન્ટમાં
ઉત્તર:
C. વેબ બ્રાઉઝરમાં
પ્રશ્ન 75.
સીન્ફિગમાં તૈયાર કરેલ ઍનિમેશનનો પ્રિવ્યૂ ક્યાંથી જોઈ શકાય?
A. File → Preview
B. Edit → Preview
C. View → Preview
D. Tools → Preview
ઉત્તર:
A. File → Preview
પ્રશ્ન 76.
ઍનિમેશનનું પુનરાવર્તન કરવા નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. ટ્વીનિંગ
B. મૉર્નિંગ
C. Jmp બટન
D. ટાઇમ લૂપ
ઉત્તર:
D. ટાઇમ લૂપ