GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1

Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1

1. નીચેની દરેક પદાવલિમાં રહેલ પદો અને સહગુણકો ઓળખોઃ

પ્રશ્ન (i)
5xyz2 – 3zy
જવાબ:
પદોઃ 5xyz2, – 3zy
સહગુણક 5xyz2શ્નો સહગુણક 5 અને – 3zyનો સહગુણક – 3

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1

પ્રશ્ન (ii)
1 + x + x2
જવાબ:
પદો: 1, x, x2
સહગુણક : 1નો સહગુણક 1, + નો સહગુણક 1, + x2 શ્નો સહગુણક 1

પ્રશ્ન (iii)
4x2y2 – 4x2y2z2 + z2
જવાબ:
પદોઃ 4x2y2, -4x2y2z2, + z2
સહગુણકઃ 4x2y2નો સહગુણક 4, – 4x2y2z2 નો સહગુણક (-4), અને + z2નો સહગુણક 1

પ્રશ્ન (iv)
3 – pq + qr – rp
જવાબ:
પદોઃ 3, -pq, + qr, – rp
સહગુણક 3નો સહગુણક 3, – pqનો સહગુણક (-1), + qrનો સહગુણક + 1, – rpનો સહગુણક – 1

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1

પ્રશ્ન (v)
\(\frac{x}{2}+\frac{y}{2}\)
જવાબ:
પદો: \(\frac{x}{2},+\frac{y}{2}\) – xy
સહગુણક: \(\frac{x}{2}\) નો સહગુણક \(\frac{1}{2}\) + \(\frac{y}{2}\)નો સહગુણક + \(\frac{1}{2}\), અને – xyનો સહગુણક (-1)

પ્રશ્ન (vi)
0.3a – 0.6ab + 0.5b
જવાબ:
પદોઃ 0.3a, – 0.6ab, + 0.5b
સહગુણકઃ 0.3વનો સહગુણક 0.3, – 0.6abનો સહગુણક (-0.6) અને + 0.5મનો સહગુણક + 0.5

પ્રશ્ન 2.
નીચેની બહુપદીઓનું એકપદી, દ્વિપદી કે ત્રિપદીમાં વર્ગીકરણ કરો. કઈ બહુપદી ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધબેસતી નથી?
x + y, 1000, x + x2 + x3 + x4, 7 + y + 5x, 2y – 3y2, 2y – 3y2 + 4y3, 5x – 4y + 3xy, 4z – 15z2, ab + bc + cd + da, pqr, p2q + pg2, 2p+ 2q
જવાબ:
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 1
નીચેની બહુપદીઓ ઉપરોક્ત ત્રણમાંથી એક પણ પ્રકારમાં બંધબેસતી નથી:
x + x2 + x3 + x4 [∵ બહુપદીને 4 પદો છે.]
ab + bc + cd + da [∵ બહુપદીને 4 પદો છે.]

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1

3. નીચેની બહુપદીઓના સરવાળા કરો:

પ્રશ્ન (i)
ab – bc, bc – ca, ca – ab
જવાબ:
નોંધઃ સરવાળો કરવા માટે સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવીશું.
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 2

પ્રશ્ન (ii)
a – b + ab, b – c + bc, c – a + ac
જવાબ:
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 3

પ્રશ્ન (iii)
2p2q2 – 3pq + 4, 5 + 7pq – 3p2q2
જવાબ:
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 4

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1

પ્રશ્ન (iv)
l2 + m2, m2 + n2, n2 + l2, 2lm + 2mn + 2nl
જવાબ:
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 5

4.

પ્રશ્ન (a)
12a – 9ab + 5b – 3માંથી 4a – 7ab + 3b + 12 બાદ કરો.
જવાબઃ
બાદબાકી કરતી વખતે સજાતીય પદોને એકબીજાની નીચે ગોઠવીશું. તે પછી બાદબાકી કરવાની પદાવલિનાં ચિહ્નો બદલીશું.
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 6

પ્રશ્ન (b)
5xy – 2yz – 2zx + 10xyzમાંથી 3xy + 5yz – 7zx બાદ કરો.
જવાબઃ
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 7

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1

પ્રશ્ન (c)
18 – 3p – 11q + 5pq – 2pq2 + 5pq2 માંથી
4p2q – 3pq + 5pq2 – 8p + 7q – 10 બાદ કરો.
જવાબઃ
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.1 8

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *