Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 12 ઘાત અને ઘાતાંક InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 12 ઘાત અને ઘાતાંક InText Questions
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 194).
1. નિમ્નલિખિત સંખ્યાના વ્યસ્ત શોધોઃ
પ્રશ્ન (i)
24
જવાબ:
24 નો વ્યસ્ત = \(\frac{1}{2^{4}}\) = 2-4
પ્રશ્ન (ii)
105
જવાબ:
105 નો વ્યસ્ત = \(\frac{1}{10^{5}}\) = 10-5
પ્રશ્ન (iii)
72
જવાબ:
72 નો વ્યસ્ત = \(\frac{1}{7^{2}}\) = 7-2
પ્રશ્ન (iv)
53
જવાબ:
53 નો વ્યસ્ત = \(\frac{1}{5^{3}}\) = 5-3
પ્રશ્ન (v)
10100
જવાબ:
10100 નો વ્યસ્ત = \(\frac{1}{10^{100}}\) = 10-100
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 194)
1. નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો:
(i) 1025.63
(ii) 1256.249
જવાબ:
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 195)
1. સાદું રૂપ આપી અને ઘાત સ્વરૂપે લખો:
પ્રશ્ન (i)
(-2)3 × (-2)4
જવાબ:
= (-2)3 + 4
= (-2)7
પ્રશ્ન (ii)
p3 × p10
જવાબ:
= p3 + 10
= p13
પ્રશ્ન (iii)
32 × 35 × 36
જવાબ:
= 32 + 5 + 6
= 313
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 199)
1. નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવોઃ
પ્રશ્ન (i)
0.000000564
જવાબ:
= \(\frac{564}{1000000000}\)
= \(\frac{5.64}{10^{9}}\) × 102
= \(\frac{5.64}{10^{7}}\) = 5.64 × 10-7
∴ 0.000000564 = 5.64 × 10-7
પ્રશ્ન (ii)
0.0000021
જવાબ:
= \(\frac{21}{10000000}\)
= \(\frac{2.1 \times 10}{10000000}\)
= \(\frac{2.1}{1000000}\)
= 2.1 × 10-7
∴ 0.0000021 = 2.1 × 10-6
પ્રશ્ન (iii)
21600000
જવાબ:
= 216 × 100000
= 216 × 105
= 2.16 × 102 × 105
= 2.16 × 107
પ્રશ્ન (iv)
15240000
જવાબ:
= 1524 × 10000
= 1.524 × 1000 × 10000
= 1.524 × 103 × 104
= 1.524 × 107
∴ 15240000 = 1.524 × 107
પ્રશ્ન 2.
પાઠ્યપુસ્તક પાન 198માં આપેલ તથ્યોમાં દર્શાવેલ સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપે લખો.
પ્રશ્ન 1.
પૃથ્વીનું સૂર્યથી અંતર આશરે 150,000,000,000 મી છે.
જવાબ:
150,000,000,000 = 1.5 × 1011 મી
પ્રશ્ન 2.
પ્રકાશની ઝડપ 300,000,000 મી/સે છે.
જવાબઃ
300,000,000 = 3 × 108 મી/સે
પ્રશ્ન 3.
ધોરણ 7ના ગણિતના પાઠ્યપુસ્તકની જાડાઈ 20 મિમી છે.
જવાબ:
20 = 2 × 101 મિમી
પ્રશ્ન 4.
રક્તકણોનો સરેરાશ વ્યાસ 0.000007 મી છે.
જવાબ:
0.000007 = 7 × 10-6 મી
પ્રશ્ન 5.
મનુષ્યના વાળની જાડાઈ 0.005 સેમીથી 0.01 સેમીની વચ્ચે હોય છે.
જવાબ:
0.005 = 5 × 10-3 સેમી અને 0.01 = 1 × 10-2 સેમી
પ્રશ્ન 6.
પૃથ્વીથી ચંદ્રનું અંતર આશરે 384,467,000 મી છે.
જવાબ:
384,467,000 = 3.84467 × 108 મી
પ્રશ્ન 7.
વનસ્પતિ કોષનું માપ 0.00001275 મી છે.
જવાબ:
0.00001275 = 1.275 × 10-5 મી
પ્રશ્ન 8.
સૂર્યની સરેરાશ ત્રિજ્યા 695000 કિમી છે.
જવાબ:
695000 = 6.95 × 105 કિમી
પ્રશ્ન 9.
અંતરિક્ષ યાનમાં રહેલા ઘન રૉકેટ બૂસ્ટરમાં બળતણનું દ્રવ્યમાન 503600 કિગ્રા છે.
જવાબઃ
503600 = 5.036 × 105 કિગ્રા
પ્રશ્ન 10.
કાગળના ટુકડાની જાડાઈ 0.0016 સેમી છે.
જવાબ:
0.0016 = 1.6 × 10-3 સેમી
પ્રશ્ન 11.
કમ્યુટર ચિપના એક તારનો વ્યાસ 0.000003 સેમી છે.
જવાબ:
0.000003 = 3 × 10-6 સેમી
પ્રશ્ન 12.
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848 મી છે.
જવાબ:
8848 = 8.848 × 103 મી