Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit पुनरावर्तनम् 2 Sem 1 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit पुनरावर्तनम् 2 Sem 1
GSEB Solutions Class 7 Sanskrit पुनरावर्तनम् 2 Textbook Questions and Answers
1. Sing the following stanza of a poem individually and in group :
નીચે આપેલા ગીતના અંતરાનું સ્વતંત્ર તથા સમૂહગાન કરો:
चटक, चटक, रे चटक!
चि, चि, कूजसि त्वं विहग!
नीडे निवससि सुखेन डयसे
खादसि फलानि मधुराणि।
विहरसि विमले विपुले गगने
नास्ति जनः खलु वारयिता।।
2. Complete the following stanzas of a poem :
નીચે આપેલા ગીતના અંતરાની પૂર્તતા કરો:
1. मातापितराविह मम न स्तः ……………………… बहुधान्यम् ॥
2. चणकं स्वीकुरु पिब रे नीरं …………….. तव भाषाम्॥
उत्तर:
1. मातापितराविह मम न स्तः
एकाकी खलु खिन्नोऽहम् ।
एहि समीपं चि, चि मित्र!
ददामि तुभ्यं बहुधान्यम् ।।
2. चणकं स्वीकुरु पिब रे नीरं
त्वं पुनरपि रट चि, चि, चि ।
तोषय मां कुरु मधुरालापं।
पाठय मामपि तव भाषाम् ।।
3. Read the following paragraph carefully (Take care of visargha, a anunasika minasikah and )
વિસર્ગ, અનુનાસિક, હલત્તનું ધ્યાન રાખી આદર્શ વાચન કરો.
शृगालः वदति, “भवान् कः? किमर्थं रोदिति?”
समस्यां ज्ञात्वा अतिकरुणतया सः वदति,
“चिन्ता मास्तु। अहं मातुः समीपं नेष्यामि। मया सह चलतु। सा मम परिचिता अस्ति।”
उत्तर:
(While reading –
Pronounce ‘शृ’ in ‘शृगालः’ and last visargha [ : ] clearly. Pronounce properly of the last halantah of the word ‘भवान्’, visargha of ‘कः’ and anunasikah of the last word किमर्थं (किमर्थम्).
[Do the pronunciation of ‘समस्यां’, ‘समस्याम्’, of ‘अहं’, ‘अहम्’ and of ‘समीपं’, ‘समीपम्’]
(વાચન કરતી વખતે –
‘शृगालः’ શબ્દના ‘शृ’ ‘માં તાલવ્ય ‘शृ’ નો અને છેવટના વિસર્ગ [ : ] નો સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરો. ‘भवान्’ શબ્દના છેવટના હલન્ત ‘न’ નો, ‘कः’ ના વિસર્ગનો અને અનુસ્વારવાળા છેવટના શબ્દ किमर्थं (किमर्थम्) અનુસ્વારનો બરાબર ઉચ્ચાર કરો.
‘समस्यां’ નો ઉચ્ચાર ‘समस्याम्’, “અહં’નો ઉચ્ચાર ‘अहं’ અને ‘समीपं’ નો ઉચ્ચાર ‘समीपम्’ કરો.)
4. Read the following numbers, write them in blanks and read them orally:
નીચે આપેલ સંખ્યાને વાંચો અને ખાલી જગ્યામાં સંખ્યા લખી મુખવાચન કરો.
उत्तर:
5. Match the following Sanskrit words given in ‘A’ and the number in ‘B’ properly:
નીચે આપેલા સંસ્કૃત શબ્દોને અંકો સાથે યોગ્ય રીતે જોડો:
उत्तर:
(१) त्रिंशत् – ३०
(२) सप्तत्रिंशत् – ३७
(३) त्रयोविंशतिः – २३
(४) त्रयोदश – १३
(५) एकत्रिंशत् – ३१
(६) चत्वारिंशत् – ४०
(७) पञ्चचत्वारिंशत् – ४५
(८) नवदश – १९
(९) सप्तविंशतिः – २७
(१०) एकविंशतिः – २१
(११) विंशतिः – २०
(१२) एकचत्वारिंशत् – ४१
6. Present the picture story ‘विश्वासः नैव कर्तव्यः।’ by puppets : चित्रकथा की पपेट द्वारा प्रस्तुति कीजिए :
‘विश्वासः नैव कर्तव्यः।’ ચિત્રકથાની પપેટ દ્વારા રજૂઆત કરો.
[Note: Present the story by prompting from behind to your teacher’s guidance. the curtain according to your teacher’s guidance.]
(નોંધ : પડદા પાછળ રહી ચિત્રકથાના મુખવાચન સાથે તમારા શિક્ષકના માર્ગદર્શન પ્રમાણે પપેટ દ્વારા કથાની રજૂઆત કરો.].
7. Frame sentences by associating the action with time :
સમયની સાથે યોગ્ય ક્રિયાને જોડી વાક્યો રચો.
Note: Frame more sentences using सार्ध, पादोंन, सपाद.
નોંધ : સાર્ધ, પાવોન, સપનો ઉપયોગ કરી વધુ વાક્યો બનાવો.
उत्तर:
- प्रातः षड्वादने उत्तिष्ठामि।
(I get up at six in the morning.)
(સવારે છ વાગ્યે હું ઊઠું છું.) - प्रातः सार्धसप्तवादने दुग्धं पिबामि ।
(I take milk at half past seven in the morning.)
(સવારે સાડા સાત વાગ્યે હું દૂધ પીઉં છું.) - प्रातः सार्धसप्तवादने अल्पाहारं करोमि।
(I take breakfast at half past seven in the morning.)
(સવારે સાડા સાત વાગ્યે હું નાસ્તો કરું છું.) - प्रातः सपाद-अष्टवादने अभ्यासं करोमि।
(I study at a quarter past eight o’clock in the morning.)
(સવારે સાડા આઠ વાગ્યે હું અભ્યાસ કરું છું.) - रात्रौ नववादने गृहकार्यं करोमि।
(I do my homework at nine o’clock at night.)
(રાત્રે નવ વાગ્યે હું ગૃહકાર્ય કરું છું.) - मध्याह्ने द्वादशवादने अभ्यासं करोमि / पुस्तकं पठामि वा।
(I study or read my book at twelve noon.)
(બપોરે બાર વાગ્યે હું અભ્યાસ કરું છું અથવા પુસ્તક વાંચું છું.) - रात्रौ दशवादने शयनम् करोमि।
(I go to bed at ten at night.)
(રાત્રે દસ વાગ્યે હું સૂઈ જાઉં છું.)
Additional Sentences :
વધારાનાં વાક્યો:
- मध्याह्ने सार्धद्विवादने विद्यालये संस्कृतभाषां पठामि।
(At half-past two in the school I learn Sanskrit.)
(બપોરે અઢી વાગ્યે હું શાળામાં સંસ્કૃતભાષા શીખું છું.) - मध्याहने सपादत्रिवादने विद्यालये गणितशास्त्रं पठामि।
(I learn mathematics at a quarter past three in the afternoon.)
(બપોરે સવા ત્રણ વાગ્યે હું શાળામાં ગણિતશાસ્ત્ર શીખું છું.) - सायम् षड्वादने गृहम् आगच्छामि।
(I return home at six in the evening.)
(સાંજે છ વાગ્યે હું ઘરે આવું છું.) - सायम् सार्ध-षड्वादने क्रीडांगणे खेलामि।
(I play on the playground at half-past six in the evening.)
(સાંજે સાડા છ વાગ્યે હું રમતગમતના મેદાનમાં રમું છું.). - सायम् सपाद-सप्तवादने नदीतटे विहरामि।
(I walk on the riverbank at a quarter past seven in the evening.)
(સાંજે સવા સાત વાગ્યે હું નદીકિનારે ફરું છું.) - सायम् पादोन-अष्टवादने गृहे रात्रिभोजनं करोमि।
(I take my supper at a quarter to eight in the evening.)
(સાંજે પોણા આઠ વાગ્યે ઘરમાં હું રાત્રિભોજન કરું છું.) - रात्रौ नववादने गृहकार्यं करोमि।
(I do my homework at nine at night.)
(રાત્રે નવ વાગ્યે હું ગૃહકાર્ય કરું છું.) - रात्रौ सपाद-नववादने गृहे दूरदर्शनकार्यक्रमं पश्यामि।
(I watch TV programme at home at a quarter past nine at night.)
(રાત્રે સવા નવ વાગ્યે ઘરમાં હું ટીવીનો કાર્યક્રમ જોઉં છું.) - रात्रौ दशवादने प्रार्थनां करोमि।
(I say my prayer at ten at night.)
(રાત્રે દસ વાગ્યે હું પ્રાર્થના કરું છું.) - रात्रौ सपाद-दशवादने शयनं करोमि।
(I go to bed at a quarter past ten at night.)
(રાત્રે સવા દસ વાગ્યે હું સૂઈ જાઉં છું.) - प्रातः सार्ध-पञ्चवादने शय्यात्यागं करोमि।
(I leave the bed at half-past five in the morning.)
(સવારે સાડા પાંચ વાગ્યે હું પથારીનો ત્યાગ કરું છું.)
[Note : Make other such sentences using सार्ध, पादोन, सपाद.]
નોંધ: સર્ષ, પાલોન, સપનો ઉપયોગ કરીને આવાં બીજાં વાક્યો બનાવી શકાય.
8. Draw the picture of a clock showing time and write the time in words:
નીચે આપેલા સમય મુજબ ઘડિયાળનું ચિત્ર દોરો અને શબ્દોમાં લખો:
उत्तर:
9. Answer the following questions in Sanskrit :
નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કતમાં આપો:
प्रश्न 1.
एकदा शृगालः कुत्र गच्छति?
उत्तर:
एकदा शृगालः वनं गच्छति।
प्रश्न 2.
शृगाल: किमर्थम् अत्र तत्र अटति?
उत्तर:
शृगालः क्षुधाशमनार्थम् अत्र तत्र अटति।
प्रश्न 3.
शृगाल: वने किं पश्यति?
उत्तर:
शृगालः वने द्राक्षालतां द्राक्षाफलं च पश्यति।
प्रश्न 4.
कति चौरा: वित्तकोषं लुण्ठति?
उत्तर:
द्वौ चोरौ वित्तकोषं लुण्ठतः। अथवा चोरद्वयम् वित्तकोषं लुण्ठति।
प्रश्न 5.
शृगालः किं कथयित्वा पलायनं करोति?
उत्तर:
“आम्लं द्राक्षाफलम्!” इति कथयित्वा शृगालः पलायनं करोति।
10. Complete the following paragraph by writing proper words in blanks from those given in the brackets:
અહીં કૌંસમાં આપેલાં પદોને તેની નીચે આપેલી ખાલી જગ્યાઓમાં ઉચિત સ્થળે લખી ફકરો પૂરી કરી.
(सायंकाले, सप्तवादने, इच्छति, करोति, गान्धीनगरं, गच्छति, नमति, आगच्छति, नगरे)
सुधा अमरावती नाम्नि _________________ वसति _________________। एकदा सा गूर्जरप्रदेशस्य दर्शनं कर्तुम् सा गूर्जरप्रदेशम् _________________। गान्धीनगरं गूर्जरप्रदेशस्य मुख्यनगरम् अस्ति _________________। अतः सा गच्छति _________________। प्रायः सा गान्धीमन्दिरं प्रति गच्छति _________________। गान्धिमहोदयं भक्तिभावपूर्वक तत्र एकघण्टापर्यन्तं तिष्ठति _________________। ततः सा सचिवालयं _________________। मध्याह्ने द्वादशवादने सा सचिवमहोदयेन सह वार्तालापं करोति _________________।_________________ तदनतरं सा भोजनं सप्तवादने सा अमरावती गच्छति।
उत्तर:
सुधा अमरावतिनाम्नि नगरे वसति। एकदा सा गूर्जरप्रदेशस्य दर्शनं कर्तुम् इच्छति। सा गूर्जरप्रदेशं गच्छति। गान्धीनगरं गूर्जरप्रदेशस्य मुख्यनगरम् अस्ति। अतः सा गान्धीनगरं गच्छति। प्रातः सप्तवादने सा गान्धीमन्दिरं प्रति गच्छति। गान्धिमहोदयं भक्तिभावपूर्वकं नमति। तत्र एकघण्टापर्यन्तं तिष्ठति। ततः सा सचिवालयम् आगच्छति। मध्याह्ने द्वादशवादने सा सचिवमहोदयेन सह वार्तालापं करोति। तदनन्तरं सा भोजनं करोति। सायंकाले सप्तवादने सा अमरावतीं गच्छति।
Meanings of difficult words :
- कर्तुम् – to do.
- मुख्यनगरम् – capital.
- गान्धिमहोदयम् – to Mahatma Gandhi.
- एकघण्टापर्यन्तम् – for an hour.
- सचिवालयम् – at Sachivalay.
- सचिवमहोदयेन सह – with a minister.
- वार्तालापम् – conversation.
- तदनन्तरम् – then.
11. Draw a picture of any place of your village or town and write its name in Sanskrit.
તમારા ગામ કે નગરના કોઈ સ્થળનું ચિત્ર દોરો અને તેનું નામ સંસ્કૃતમાં આપો.
उत्तर:
(“The playground of the village’, ‘The ancient place of the village’ or ‘a bank of a river can be drawn. Draw the picture with your teacher’s help and write its name in Sanskrit.)
(ગામના ‘રમતગમતના મેદાન’નું, કોઈ પ્રાચીન સ્થળનું અથવા નદીકિનારા’નું ચિત્ર કે એવું કોઈ પણ ચિત્ર દોરી શકાય. તમારા શિક્ષકની સહાયતાથી આવું ચિત્ર દોરી તેને સંસ્કૃત નામ આપો.)