GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions

પ્રયત્ન કરો [પાન નંબર 91]

પ્રશ્ન 1.
અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહે છે?
જવાબ:
જુઓ 1 પરિભ્રમણ = 360°, \(\frac{1}{2}\) પરિભ્રમણ = 180° અને
\(\frac{1}{4}\) પરિભ્રમણ = 90°
આમ, ઘડિયાળના કાંટાના અડધા પરિભ્રમણમાં બનતો ખૂણો એ સરળ કોણ છે. સરળ કોણ એ બે કાટખૂણા જેટલો હોય છે,
∴ અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને સરળ કોણ કહે છે.

પ્રશ્ન 2.
ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને શું કહે છે?
જવાબ:
આપણે જાણીએ છીએ કે 1 પરિભ્રમણ = 4 કાટખૂણા
∴ \(\frac{1}{4}\) પરિભ્રમણ = 4 × \(\frac{1}{4}\) = 1 કાટખૂણો
∴ ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને કાટખૂણો કહે છે.

GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions

પ્રશ્ન ૩.
ઘડિયાળનો \(\frac{1}{4}\), \(\frac{1}{2}\) અને \(\frac{3}{4}\) આંટો દર્શાવે તેવી પાંચ આકૃતિઓ દોરો.
જવાબ:
માગ્યા મુજબની દરેકની પાંચ આકૃતિઓ નીચે પ્રમાણે છે: ઘડિયાળમાં કાંટાનો \(\frac{1}{4}\) આંટોઃ
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 1

પ્રયત્ન કરો: [પાન નંબર 93]

પ્રશ્ન 1.
ઘડિયાળનો કાંટો 12થી શરૂ કરી 5 પર જાય છે. શું ઘડિયાળના આ કાંટાનો આંટો એક કાટખૂણા કરતાં વધારે છે?
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 2
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 3
હા, ઘડિયાળનો કાંટો 12થી શરૂ કરી 5 પર જાય છે, તો કાંટાનો આંટો એક કાટખૂણા કરતાં વધારે છે.

પ્રશ્ન 2.
ઘડિયાળનો કાંટો 5થી શરૂ કરી 7 પર ખસે ત્યારે તે કેટલો ખૂણો બનાવશે? શું તે ખૂણો 1 કાટખૂણા કરતાં વધુ હશે?
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 4
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 5
ઘડિયાળમાં ક્રમિક બે અંકો વચ્ચેના ખૂણાનું માપ = 30°
∴ ઘડિયાળનો કાંટો 5થી શરૂ કરી 7 પર ખસે ત્યારે તે 30° × 2 = 60°નો ખૂણો બનાવશે.
ના, આ ખૂણો કાટખૂણા કરતાં વધારે નથી. કારણ કે, કાટખૂણો 90°નો હોય.

GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions

પ્રશ્ન 3.
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળ દોરી RA ટેસ્ટર વડે ખૂણો ચકાસોઃ
(a) 12થી શરૂ કરી 2 પર ખસે છે.
(b) 6થી શરૂ કરી 7 પર ખસે છે.
(c) 4થી શરૂ કરી 8 પર ખસે છે.
(d) 2થી શરૂ કરી 5 પર ખસે છે.
જવાબ:
(a) 12થી શરૂ કરી 2 પર ખસે છે.
કલાક કાંટાને 12 ઉપરથી 2 ઉપર જવાની આકૃતિ Sto” અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા કરતાં ઓછું છે.
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 6
(b) 6થી શરૂ કરી 7 પર ખસે છે.
કલાક કાંટાને 6 ઉપરથી 7 ઉપર જવાની આકૃતિ Flo અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા કરતાં ઓછું છે.
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 7
(c) 4થી શરૂ કરી 8 પર ખસે છે.
કલાક કાંટાને 4 ઉપરથી 8 ઉપર જવાની આકૃતિ Ko અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા કરતાં વધારે છે.
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 8
(d) 2થી શરૂ કરી 5 પર ખસે છે.
કલાક કાંટાને 2 ઉપરથી 5 ઉપર જવાની આકૃતિ 60″ અહીં બતાવી છે. RA ટેસ્ટર દ્વારા માપન કરતાં તેનું માપ એક કાટખૂણા જેટલું જ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 9
4. આપેલી પ્રવૃત્તિ તમારી જાતે કરો.

HOTS પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 10માં લખો

પ્રશ્ન 1.
ઘડિયાળના કાંટાનું અડધું પરિભ્રમણ એટલે ………. કાટખૂણા. GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 10
A. 1
B. 2
C. \(\frac{1}{2}\)
D. \(\frac{1}{2}\)
જવાબઃ
B. 2

પ્રશ્ન 2.
ઘડિયાળના બે કાંટા વચ્ચે બે વાગ્યે ………. ખૂણો બને. GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 10
A. લઘુકોણ
B. કાટખૂણો
C. સરળકોણ
D. પ્રતિબિંબકોણ
જવાબઃ
A. લઘુકોણ

GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions

પ્રશ્ન 3.
પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે ……… ખૂણો બને છે. GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 10
A. લઘુકોણ
B. કાટખૂણો
C. સરળકોણ
D. પ્રતિબિંબકોણ
જવાબઃ
B. કાટખૂણો

પ્રશ્ન 4.
……. માપનો ખૂણો સરળ કોણ છે. GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 10
A. 30°
B. 90°
C. 180°
D. 200°
જવાબઃ
C. 180°

પ્રશ્ન 5.
જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓનાં માપ સરખાં ન હોય, તે ત્રિકોણને ………. ત્રિકોણ કહેવાય. GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 10
A. સમબાજુ
B. સમદ્વિબાજુ
C. કાટકોણ
D. વિષમબાજુ
જવાબઃ
D. વિષમબાજુ

પ્રશ્ન 6.
………. દીવાસળીના ઉપયોગથી ત્રિકોણ ન બને. GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી InText Questions 10
A. 6
B. 5
C. 4
D. 3
જવાબઃ
C. 4

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *