GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions

પ્રયત્ન કરોઃ (પાન નંબર 262)

પ્રશ્ન 1.
તમારા કંપાસબૉક્સમાં બે ત્રિકોણાકાર સાધનો છે. શું તે સંમિત છે?
ans:
આપણા કંપાસબૉક્સમાં બે પ્રકારનાં ત્રિકોણાકાર કાટખૂણિયાં હોય છે.
(i) 30°, 60° અને 90ના ખૂણા ધરાવતું કાટખૂણિયું
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 1

GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions

(ii) 45°, 45° અને 90°ના ખૂણા ધરાવતું કાટખૂણિયું
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 2
આ બે કાટખૂણિયામાંથી (ii) નંબરનું એટલે કે 45°, 45 અને 90° ધરાવતું કાટખૂણિયું સંમિત છે. (i) નંબરનું એટલે કે 309, 60° અને 90°ના ખૂણા ધરાવતું કાટખૂણિયું સંમિત નથી.

પ્રયત્ન કરો: (પાન નંબર 264)

પ્રશ્ન 1.
બે અથવા વધારે કાટખૂણિયાં લઈને ભેગા કરીને બને એટલા વધુ આકારો બનાવો. તેમને ચોરસ ખાનાંવાળા કાગળ પર દોરો અને તેમની સંમિતિની રેખા નક્કી કરોઃ
જવાબ:
(a) કંપાસબૉક્સમાંનાં એકસરખાં બે કાટખૂણિયાં જે 30°, 60° અને 90° ધરાવતાં હોય, તે પાસપાસે રાખતાં નીચે પ્રમાણેની ચાર આકૃતિઓ બને છે :
(i) અહીં બતાવ્યા પ્રમાણેની ગોઠવણી કરતાં લંબચોરસ બને છે. આ લંબચોરસમાં બે સંમિતિની રેખાઓ l1, અને l2 દર્શાવેલ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 3

(ii) અહીં બતાવ્યા પ્રમાણેની ગોઠવણી કરતાં પતંગ બને છે. આ પતંગમાં એક જ સંમિતિની રેખા છે જે m વડે દર્શાવેલ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 4

GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions

(iii) અહીં બતાવ્યા પ્રમાણેની ગોઠવણી કરતાં સમાંતરબાજુ ચતુષ્કોણ બને છે. આ સમાંતરબાજુ ચતુષ્કોણમાં એક જ સમિતિની રેખા છે જે n વડે દર્શાવેલ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 5

(iv) અહીં બતાવ્યા પ્રમાણેની ગોઠવણી કરતાં સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ બને છે. આ સમઢિબાજુ કાટકોણ ત્રિકોણમાં એક જ સંમિતિની રેખા છે જે l વડે દર્શાવેલ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 6

(b) કંપાસબૉક્સમાંનાં એકસરખાં બે કાટખૂણિયાં જે 45°, 45° અને 90° ધરાવતાં હોય, તે પાસપાસે રાખતાં નીચે પ્રમાણેની બે આકૃતિઓ બને છે:
(i) અહીં બતાવ્યા પ્રમાણેની ગોઠવણી કરતાં ચોરસ બને છે. આ ચોરસમાં ચાર સંમિતિની રેખાઓ છે જે l1, l2, l3 અને l4 વડે દર્શાવેલ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 7

(ii) અહીં બતાવ્યા પ્રમાણેની ગોઠવણી કરતાં સમઢિબાજુ કાટકોણ ત્રિકોણ બને છે. આ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં એક સંમિતિની રેખા છે જે l વડે દર્શાવેલ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 8

(c) કંપાસબૉક્સમાંનાં એકસરખાં ત્રણ કાટખૂણિયાં જે 45°, 45° અને 90° ધરાવતાં હોય, તે પાસપાસે રાખતાં નીચે બતાવ્યા પ્રમાણેની આકૃતિ બને છે. તેમાં એક સમિતિની રેખા છે જે l વડે દર્શાવેલ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 9

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions 10 માં લખો

પ્રશ્ન 1.
વિષમબાજુ ત્રિકોણને સમિતિની રેખા …………….. હોય.
A. 0
B. 1
C. 2
D. 3
જવાબ:
A. 0

GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions

પ્રશ્ન 2.
સમદ્વિબાજુ ત્રિકોણને સમિતિની રેખા …………… હોય.
A. 0
B. 1
C. 2
D. 3
જવાબ:
B. 1

પ્રશ્ન 3.
…………. નું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ દેખાય છે.
A. B
B. A
C. S
D. C
જવાબ:
B. A

પ્રશ્ન 4.
……………..નું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ દેખાતું નથી.
A. 0
B. M
C. N
D. A
જવાબ:
C. N

પ્રશ્ન 5.
વર્તુળને સંમિતિની રેખાઓ …………….. હોય છે.
A. 1
B. 2
C. 4
D. અસંખ્ય
જવાબ:
D. અસંખ્ય

GSEB Solutions Class 6 Maths Chapter 13 સંમિતિ InText Questions

પ્રશ્ન 6.
ચોરસને સંમિતિની રેખાઓ ……………. હોય છે.
A. 4
B. 3
C. 2
D. 1
જવાબ:
A. 4

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *