GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise

પ્રશ્ન 1.
જો (a + b)nના વિસ્તરણનાં પ્રથમ ત્રણ પદો અનુક્રમે 729, 7290 અને 80875 હોય, તો a, bઅને n શોધો.
ઉત્તરઃ
(a + b)nના વિસ્તરણમાં (r + 1)મું પદ
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 1
હવે, (1) અને (3)નો ગુણાકાર કરતાં,
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 2
∴ 12n – 12 = 10n ∴2n = 12 ∴ n = 6
હવે, (1) ⇒ an = 729 ∴ a6 = 729 = 36 ∴a = 3
હવે, (2) ⇒ n·an-1. b = 7290
6.36-1. b = 7290
6.35. b = 7290
∴ b = \(\frac{7290}{(6)(243)}\) = 5
∴ b = 5
આમ, a = 3, b = 5 અને n = 6 છે.

પ્રશ્ન 2.
જો (3 + ax)9ના વિસ્તરણમાં x2 અને x3 રૈના સહગુણકો સમાન હોય, તો a શોધો.
ઉત્તરઃ
(3 + ax)9 માટે Tr+1 = (9) · 39 -1· (ax)’
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 3
પણ x2નો સહગુણક = x3નો સહગુણક (: આપેલ છે.)
∴\(\left(\begin{array}{l}
9 \\
3
\end{array}\right)\) · 37 · a2 = \(\left(\begin{array}{l}
9 \\
3
\end{array}\right)\) · 36· a3
∴ 36. 37. a2 = 84.36. a3
∴ \(\frac{36 \cdot 3^7}{84 \cdot 3^6}=\frac{a^3}{a^2}\)
∴ a = \(\frac{(36) \cdot 3}{84}=\frac{9}{7}\)
∴ a = \(\frac{9}{7}\)

GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise

પ્રશ્ન 3.
દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી (1 + 2x)6 (1 – x)7ના ગુણાકારમાં x5નો સહગુણક શોધો.
ઉત્તરઃ
દ્વિપદી પ્રમેય પરથી,
(1 + 2x)6· (1 − x)7
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 4
= {1 + 12x + 60x2 + 160x3 + 240x2 + (192)x5 + 64x6} · {1 – 7x + 21x2 – 35x3 + 35x4 – 21x5 + 7x6 – x7}
∴ x5 નો સહગુણક
= (1) (− 21) + (12) (35) + (60) (-35) + (160) (21) + (240) (-7) + (192) (1)
= -21 + 420 – 2100 + 3360 – 1680 + 192
= 171

પ્રશ્ન 4.
જો a અને b ભિન્ન પૂર્ણાંક હોય, તો સાબિત કરો કે an – bn નો એક અવયવ a – b છે. જ્યાં, n એ ધન પૂર્ણાંક છે. [સૂચનઃ an = (a – b + b)n લઈ વિસ્તરણ કરો.]
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 5

પ્રશ્ન 5.
(√3 + √2)6 – (√૩ – √2 )ની કિંમત શોધો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 6

પ્રશ્ન 6.
(a2 + \(\sqrt{a^2-1}\))4 + (a2 – \(\sqrt{a^2-1}\))4 ની દિંમત શોધો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 7

પ્રશ્ન 7.
વિસ્તરણનાં પ્રથમ ત્રણ પદોનો ઉપયોગ કરી (0.99)ની આશરે કિંમત શોધો.
ઉત્તરઃ
(0.99)5 = (1 – 0.01)5
= 1 – \(\left(\begin{array}{l}
5 \\
1
\end{array}\right)\) (0.01) + \(\left(\begin{array}{l}
5 \\
1
\end{array}\right)\) (0.01)2 – …………..
= 1 – 5 (0.01) + (10) (0.0001) – …
= 1 – 0.05 + 0.001 – …
= 0.951 – …
∴ (0.99)5 ની આશરે કિંમત 0.951 છે.

GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise

પ્રશ્ન 8.
જો \(\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^n\)ના વિસ્તરણના શરૂઆતથી પાંચમા પદ અને છેલ્લેથી પાંચમા પદનો ગુણોત્તર √6 : 1 હોય, તો n શોધો.
ઉત્તરઃ
\(\left(\sqrt[4]{2}+\frac{1}{\sqrt[4]{3}}\right)^n\)
અહીં, કુલ પદોની સંખ્યા (n + 1) છે. તેથી છેલ્લેથી પાંચમું પદ (n + 1) − 4 = (n – 3)મું પદ થશે.
∴ શરૂઆતથી પાંચમું પદ = T5 અને છેલ્લેથી પાંચમું પદ = Tn-3
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 8

પ્રશ્ન 9.
દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી \(\left(1+\frac{x}{2}-\frac{2}{x}\right)^4\), x ≠ 0નુ વિસ્તરણ કરો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 9

પ્રશ્ન 10.
દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી (3x2 – 2x + 3a2)8નું વિસ્તરણ શોધો.
ઉત્તરઃ
અહીં, (3x2 – 2ax + 3a2)3
= {(3x2 − 2ax) + 3a2}3
GSEB Solutions Class 11 Maths Chapter 8 દ્વિપદી પ્રમેય Miscellaneous Exercise 10
= (3x2 – 2ax)3 + (3) (3a2) (3x2 – 2ax)2 + (3) (9a4) (3x2 – 2ax) + 27a6
= (27x6 – 54ax5 + 36a2x2 – 8a3x3) +9a2 (9x4 – 12ax3 + 4a2x2) +27a4 (3x2 – 2ax) + 27a6
= 27x6 – 54ax5 + 36a2x2 – 8a3x3 + 81a2x2 – 108a3x3 + 36a2x2 + 81a4x2 – 54a5· x + 27a6
= 27x6 – 54ax5 + 117a2x4 – 116a3x3 + 117a4x2 – 54a5x + 27a6

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *