GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2

પ્રશ્ન 1થી 5માં પ્રત્યેક આપેલી માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :

પ્રશ્ન 1.
6, 7, 10, 12, 13, 4, 8, 12
ઉત્તરઃ
મધ્યક અને વિચરણની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયાર કરીશું :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 1
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 2
આમ, મધ્યક = 9 અને વિચરણ = 9.25

બીજી રીત :

xi xi2
6 36
7 49
10 100
12 144
13 169
4 16
8 64
12 144
\( \sum_{i=1}^8 \)xi \( \sum_{i=1}^8 \)xi2 = 722

કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 3
= 90.25 – 81
= 9.25
આમ, મધ્યક = 9 અને વિચરણ = 9.25

GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2

પ્રશ્ન 2.
પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ
ઉત્તરઃ
પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, ……… n છે.
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 4

પ્રશ્ન 3.
ત્રણના પ્રથમ 10 ગુણિત.
ઉત્તરઃ
ત્રણના પ્રથમ 10 ગુણિત 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 છે.
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 5
= 346.5 – 272.25
= 74.25
આમ, મધ્યક = 16.5 અને વિચરણ = 74.25

પ્રશ્ન 4.
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 6
મધ્યક અને વિચરણની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયાર કરીશું.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 7
કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 8
આમ, મધ્યક = 19 અને વિચરણ = 43.4

પ્રશ્ન 5.
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 9
ઉત્તરઃ
મધ્યક અને વિચરણની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયાર કરીશું :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 10
કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 11
= 38.09 – 9 = 29.09
આમ, મધ્યક = 100 અને વિચરણ
= 29.09

GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2

પ્રશ્ન 6.
ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 12
ઉત્તરઃ
મધ્યક અને વિચરણની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયા૨ કરીશું :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 13
કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 14
આમ, મધ્યક = 64 અને પ્રમાણિત વિચલન = 1.69

પ્રશ્ન 7.
નીચે આપેલ આવૃત્તિ-વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 15
ઉત્તરઃ
મધ્યક અને વિચરણની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયાર કરીશું :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 16
કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 17
= 2280 – 4
= 2276
આમ, મધ્યક = 107 અને વિચલન = 2276

પ્રશ્ન 8.
નીચે આપેલ આવૃત્તિ-વિતરણ માટે મધ્યક અને વિચરણ શોધો :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 18
ઉત્તરઃ
મધ્યક અને વિચરણની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયાર કરીશું:
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 19
કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 20
આમ, મધ્યક = 27 અને વિચરણ = 182

પ્રશ્ન 9.
ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક, વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો.
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 21
ઉત્તરઃ
મધ્યક અને વિચરણની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયાર કરીશું :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 22
કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 23
આમ, મધ્યક = 93, વિચરણ = 105.58 અને
S.D. = 10.27

GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2

પ્રશ્ન 10.
એક ડિઝાઇનમાં બનાવેલાં વર્તુળોના વ્યાસ મિમીમાં નીચે આપ્યા છે
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 24
વર્તુળોના વ્યાસનું પ્રમાણિત વિચલન અને મધ્યક વ્યાસ શોધો.
ઉત્તરઃ
મધ્યક અને પ્રમાણિત વિચલનની કિંમતો શોધવા માટે નીચે મુજબ કોષ્ટક તૈયા૨ કરીશું :
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 25
કોષ્ટક પરથી,
GSEB Solutions Class 11 Maths Chapter 15 આંકડાશાસ્ત્ર Ex 15.2 26
આમ, પ્રમાણિત વિચલન = 5.55 અને મધ્યક = 43.5 મિમી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *