GSEB Solutions Class 11 Maths Chapter 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય Ex 12.1

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય Ex 12.1 Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય Ex 12.1

પ્રશ્ન 1.
એક બિંદુ X-અક્ષ પર આવેલ છે. તે બિંદુના -યામ અને -યામ શું થશે?
ઉત્તરઃ
અહીં, બિંદુ X-અક્ષ પર આવેલ છે. તેથી તેનો પુ-યામ અને z-યામ બંને શૂન્ય થશે.

પ્રશ્ન 2.
એક બિંદુ XZ-સમતલમાં છે. તે બિંદુના પુયામ અંગે શું કહેશો?
ઉત્તરઃ
અહીં, બિંદુ XZ-સમતલમાં છે. તેથી તેનો પુ-યામ શૂન્ય થશે.

GSEB Solutions Class 11 Maths Chapter 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય Ex 12.1

પ્રશ્ન 3.
નીચે આપેલાં બિંદુઓ કયા અષ્ટાંશમાં છે, તે જણાવો :
(1, 2, 3), (4, -2, 3), (4, -2, -5), (4, 2, -5), (-4, 2, 5), (-4, 2, 5), (-3, -1, 6), (2, -4, -7)
ઉત્તરઃ
અહીં,
(1) બિંદુ (1, 2, 3) તે પ્રથમ (1) અષ્ટાંશમાં છે.
(2) બિંદુ (4, 2, 3) તે ચતુર્થ (IV) અષ્ટાંશમાં છે.
(3) બિંદુ (4, − 2, − 5) તે આઠમા (VIII) અષ્ટાંશમાં છે.
(4) બિંદુ 4, 2, −5) તે પાંચમા (V) અષ્ટાંશમાં છે.
(5) બિંદુ – 4, 2, -5) તે છઠ્ઠા (VI) અષ્ટાંશમાં છે.
(6) બિંદુ – 4, 2, 5) તે બીજા (II) અષ્ટાંશમાં છે.
(7) બિંદુ (– 3, − 1, 6) તે ત્રીજા (III) અષ્ટાંશમાં છે.
(8) બિંદુ (2, 4, −7) તે આઠમા (VIII) અષ્ટાંશમાં છે.

પ્રશ્ન 4.
ખાલી જગ્યા પૂરો
(1) X-અક્ષ અને Y-અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે છે, તે ………થી ઓળખાય છે.
(2) XY-સમતલમાં બિંદુઓના યામ ……… સ્વરૂપે હોય છે.
(3) યામ-સમતલો અવકાશનું ………. અષ્ટાંશોમાં વિભાજન કરે છે.
ઉત્તરઃ
(1) XY-સમતલ
(2) (x, y, 0)
(3) આઠ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *