Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 11 શાંકવો 11.1 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 11 શાંકવો 11.1
નીચેના પ્રશ્નો 1થી 5 પૈકી પ્રત્યેકમાં વર્તુળનું સમીકરણ મેળવો:
પ્રશ્ન 1.
કેન્દ્ર (0, 2) અને 2 ત્રિજ્યાવાળા
ઉત્તરઃ
(h, k) કેન્દ્ર અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ
(x – h)2 + (y – k)2 = r2 છે.
અહીં, (h, k) = (0, 2) અને r = 2
∴ માગેલા વર્તુળનું સમીકરણ (x – 0)2 + (y – 2)2 = 22
∴ x2 + y2 – 4y + 4 = 4
∴ x2 + y2 – 4y = 0
પ્રશ્ન 2.
કેન્દ્ર (– 2, 3) અને 4 ત્રિજ્યાવાળા
ઉત્તરઃ
(h, k) કેન્દ્ર અને ૪ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ
(x – h)2 + (y – k)2 = r2 છે.
અહીં, (h, k) = (– 2, 3) અને r = 4
∴ માગેલા વર્તુળનું સમીકરણ (x + 2)2 + (y – 3)2 = 42
∴ x2 + 4x + 4 + y2 – 6y + 9 = 16
∴ x2 + y2 + 4x – 6y – 3 = 0
પ્રશ્ન 3.
કેન્દ્ર (\(\frac{1}{2}, \frac{1}{4}\)) અને \(\frac{1}{12}\) ત્રિજ્યાવાળા
ઉત્તરઃ
(h, k) કેન્દ્ર અને 1 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ
(x – h)2 + (y – k)2 = r2 છે.
અહીં, (h, k) = (\(\frac{1}{2}, \frac{1}{4}\)) અને r = \(\frac{1}{12}\)
∴ માગેલા વર્તુળનું સમીકરણ
(x − \(\frac{1}{2}\))2 + (y − \(\frac{1}{4}\))2 = (\(\frac{1}{2}\))2
∴ x2 – x + \(\frac{1}{4}\) + y2 – \(\frac{1}{2}\)y + \(\frac{1}{16}\) = \(\frac{1}{144}\)
∴ 36x2 + 36y2 – 36x – 18y + 11 = 0
પ્રશ્ન 4.
કેન્દ્ર (1, 1) અને √2 ત્રિજ્યાવાળા
ઉત્તરઃ
(h, k) કેન્દ્ર અને ૪ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ (x − h)2 + (y − k)2 = r2
અહીં, (h, k) = (1, 1) અને r = √2
∴ માગેલા વર્તુળનું સમીકરણ (x – 1)2 + (y – 1)2 = (√2 )2
∴ x2 – 2x + 1 + y2 – 2y + 1 = 2
∴ x2 + y2 – 2x – 2y = 0
પ્રશ્ન 5.
કેન્દ્ર (-a, -b) અને \(\sqrt{a^2-b^2}\) ત્રિજ્યાવાળા
ઉત્તરઃ
(h, k) કેન્દ્ર અને 1 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ (x − h)2 + (y − k)2 = r2
અહીં, (h, k) = (−a, −b) અને r = \(\sqrt{a^2-b^2}\)
∴ માગેલા વર્તુળનું સમીકરણ
(x + a)2 + (y + b)2 = (\(\sqrt{a^2-b^2}\))2
∴ x2 + 2ax + a2 + y2 + 2by + b2 = a2 – b2
∴ x2 + y2 + 2ax + 2by + 2b2 = 0
નીચેના પ્રશ્નો 6થી 9 પૈકી પ્રત્યેકમાં વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો :
પ્રશ્ન 6.
(x + 5)2 + (y – 3)2 = 36
ઉત્તરઃ
(x + 5)2 + (y − 3)2 = 36ને
(x − h)2 + (y − k)2 = r2 સાથે સરખાવતાં,
h = =-5, k = 3 અને r2 = 36
∴ કેન્દ્ર C (h, k), એટલે કે C (− 5,8) અને ત્રિજ્યા r = 6.
પ્રશ્ન 7.
x2 + y2 – 4x – 8y – 45 = 0
ઉત્તરઃ
અહીં, આપેલ સમીકરણ x2 + y2 – 4x – 8y – 45 = 0 છે.
(x2 – 4x) + (y2 – 8y) = 45
∴ (x2 – 4x + 4) + (y2 − 8y + 16) = 45 + 4 + 16
∴ (x – 2)2 + (y – 4)2 = 65ને (x− h)2 + (y − k)2 = r2 સાથે સરખાવતાં,
h = 2, k = 4 અને r2 = 65
∴ કેન્દ્ર C(h, k), 224 3 C(2, 4) 27
પ્રશ્ન 8.
x2 + y2 – 8x + 10y – 12 = 0
ઉત્તરઃ
અહીં, આપેલ સમીકરણ x2 + y2 – 8x + 10y – 12 = 0 છે.
∴ (x2 – 8x) + (y2 + 10y) = 12
∴ (x2 – 8x + 16) + (y2 + 10y + 25) = 12+ 16 + 25
∴ (x − 4)2 + (y + 5)2 = 53+ (x – h)2 + (y – k)2 = r સાથે સરખાવતાં,
h = 4, k = -5 અને r2 = 53
∴ C(h, k), એટલે કે C(4, -5) 27 અને ત્રિજ્યા r = \(\sqrt{53}\)
પ્રશ્ન 9.
2x2 + 2y2 – x = 0
ઉત્તરઃ
અહીં, આપેલ સમીકરણ 2x2 + 2y2 – x = 0 છે.
પ્રશ્ન 10.
જેનું કેન્દ્ર રેખા 4x + U = 16 ઉપર હોય તથા જે (4, 1) અને (6, 5)માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો.
ઉત્તરઃ
ધારો કે, A (4, 1) અને B (6, 5) માગેલા વર્તુળ પરનાં બિંદુઓ છે.
ધારો કે, C (h, k) આ વર્તુળનું કેન્દ્ર છે.
∴ CA2 = CB2 = (Aru)2
∴ (h − 4)2 + (k − 1)2 = (h − 6)2 + (k − 5)2
∴ h2 – 8h + 16 + k2 − 2k + i
= h2 – 12h +36 + k2 – 10y + 25
∴ 4h + 8k = 44
∴ h + 2k = 11 ……….(1)
વળી, C (h, k) એ રેખા 4x + y = 16 પર છે.
∴ 4h + k = 16 ….(2)
8h + 2k = 32 (સમીકરણ (2)ને 2 વડે ગુણતાં)
સમીકરણ (3) અને સમીકરણ (1)ની બાદબાકી કરતાં,
7h = 21 ∴ h = 3
4 (3) + k = 16 ( (2) પરથી)
∴ 12 + k = 16
∴ k = 4
∴ કેન્દ્ર C (3, 4) છે.
∴ ત્રિજ્યા = CA = \(\sqrt{(4-1)^2+(3-4)^2}\)
= \(\sqrt{9+1}=\sqrt{10}\)
∴ માગેલા વર્તુળનું સમીકરણ (x-h)? + (u-k)2 = r અનુસાર,
(x – 3)2 + (y – 4)2 = (\(\sqrt{10}\))2
∴ x2 – 6x + 9 + y2 – 89 + 16 = 10
∴ x2 + y2 – 6x – 89 + 15 = 0
પ્રશ્ન 11.
જેનું કેન્દ્ર રેખા x – 3y – 11 = ૦ ઉપર હોય તથા જે (2, 3) અને (– 1, 19માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો.
ઉત્તરઃ
ઉકેલઃ દાખલા નં. 10 મુજબ.
જવાબઃ x + 2 − 7x + 59 – 14 = 0
પ્રશ્ન 12.
જેનું કેન્દ્ર X-અક્ષ પર હોય અને જે (2, 3)માંથી પસાર થતું હોય અને જેની ત્રિજ્યા 5 હોય એવા વર્તુળનું સમીકરણ શોધો.
ઉત્તરઃ
ધારો કે, C (h, 0) વર્તુળનું કેન્દ્ર છે, જે X-અક્ષ પર છે. આ વર્તુળ A (2, 3)માંથી પસાર થાય છે, અને તેની ત્રિજ્યા 5 છે.
∴ CA = 5
∴ \(\sqrt{(h-2)^2+(0-3)^2}\) = 5
∴ (h – 2)2 + 9 = 25
∴ (h – 2)2 = 16
∴ h – 2 = + 4
∴ h – 2 = 4 અથવા h–2 = -4
∴ h = 6 અથવા h = – 2
∴ એવાં બે વર્તુળો છે, જે આપેલ શરતોનું પાલન કરે છે અને તેમનાં કેન્દ્રો (6, 0) અને (– 2, 0) છે.
∴ માગેલાં વર્તુળોનાં સમીકરણો
(x – 6)2 + (y – 0)2 = 52 અને (x + 2)2 + (y – 0)2 = 52
એટલે કે x2 – 12x +36 + y2 = 25 અને
x2 + 4x + 4 + y2 = 25
એટલે કે x2 + y2 − 12x + 11 = 0 અને
x2 + y2 + 4x – 21 = 0
પ્રશ્ન 13.
ઊગમબિંદુમાંથી પસાર થતાં અને અક્ષો પર અંતઃખંડ a અને b બનાવતાં વર્તુળનું સમીકરણ મેળવો.
ઉત્તરઃ
અહીં, વર્તુળ ઊગમબિંદુમાંથી પસાર થાય છે અને તે X અને Y અક્ષો પર અનુક્રમે a અને b અંતઃખંડો કાપે છે.
∴ તે X-અક્ષને A (a, 0) અને Y-અક્ષને (0, b)માં છેદે.
હવે, ∠AOB = \(\frac{\pi}{2}\)
∴ AB આ વર્તુળનો વ્યાસ છે, જેનું મધ્યબિંદુ C એ વર્તુળનું કેન્દ્ર થશે.
∴ x2 + y2 – ax – by = 0
બીજી રીત :
\(\overline{\mathrm{AB}}\) એ આ વર્તુળનો વ્યાસ છે.
જ્યાં A= (a, 0) અને B = (0, b) છે.
∴ વ્યાસાંત બિંદુ સમીકરણ અનુસાર, આ વર્તુળનું સમીકરણ
(x – a) (x – 0) + (y – 0) (y – b) = 0
∴ x2 – ax + y2 – by = 0
∴ x2 + y2 – ax – by = 0
પ્રશ્ન 14.
કેન્દ્ર (2, 2)વાળા અને બિંદુ (4, 5)માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ મેળવો.
ઉત્તરઃ
ધારો કે, વર્તુળનું કેન્દ્ર C (2, 2) છે અને આ વર્તુળ પરનું બિંદુ A (4, 5) છે.
∴ તેની ત્રિજ્યા = CA
= \(\sqrt{(4-2)^2+(5-2)^2}\)
= \(\sqrt{4+9}=\sqrt{13}\)
∴ માગેલા વર્તુળનું સમીકરણ (x – h)2 + (y − k)2 = r2 અનુસાર,
(x – 2)2 + (y – 2)2 = (\(\sqrt{13}\) )2
∴ x2 – 4x + 4 + y2 – 4 + 4 = 13
∴ x2 + y2 – 4x – 4y = 5
પ્રશ્ન 15.
બિંદુ (– 2.5, 3.5) એ વર્તુળ x2 + y2 = 25ની અંદર, બહાર કે ઉપર છે તે નક્કી કરો.
ઉત્તરઃ
અહીં, વર્તુળનું સમીકરણ x2 + y2 = 25નું કેન્દ્ર 0 (0, 0) છે અને ત્રિજ્યા r = 5 છે.
ધારો કે, A (– 2.5, 3.5) છે.
∴ બિંદુથી વર્તુળના કેન્દ્રનું અંતર વર્તુળની ત્રિજ્યા કરતાં ઓછું હોવાથી બિંદુ A તે આપેલા વર્તુળની અંદર છે.
નોંધઃ જો વર્તુળનું કેન્દ્ર C અને ત્રિજ્યા હોય અને
(1) CA > 7, તો A વર્તુળની બહાર છે.
(2) CA < r, તો A વર્તુળની અંદર છે.
(3) CA = 7, તો A વર્તુળ પર છે.