Gujarat Board GSEB Solutions Class 10 English Second Language Supplementary Chapter 4 Friendship: A Rainbow Forever Textbook Exercise Questions and Answers.
GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 4 Friendship: A Rainbow Forever (Second Language)
GSEB Class 10 English Chapter 4 Friendship: A Rainbow Forever Text Book Questions and Answers
Read the passage and answer the questions.
(1) Growing up with a father in the Railways means moving often. This school in Bharuch was my fifth school. I was always considered as a new girl. Once or twice I managed to make friends. But before we could know each other, I had to move to a different school, again as a ‘new girl’. One day, in August 1967, I stood in the doorway of my newest classroom. As always my stomach ached with some unknown fear. I shivered and tried to hold back my tears.
Thirty-five boys and girls stared at me. I tried hard to keep my eyes on the floor to avoid strange looks. Then I saw a girl smiling like warm sunshine at me. She actually seemed to welcome me. When the teacher told me to sit next to Manisha, my frozen terror began to melt. “Hi, I’m Manisha.” Her voice had warm ring, her face was long, her eyes were dark and soft and hair long and brownish. [Page 15]
Questions :
(1) Why was the narrator always considered as a ‘new girl’ ?
(2) Why could the narrator not make friends ?
(3 ) Describe the narrator’s condition when she stood in the doorway of the classroom.
(4) What did the narrator do to avoid strange looks ?
(5) When did the narrator’s frozen terror begin to melt ?
(6) What made the narrator think that the girl was welcoming her ?
(7) What does the narrator say about Manisha ?
Answers :
(1) The narrator was always considered a ‘new girl’ because her father worked in the railways and before she could make friends, she had to move to a new school again.
(2) The narrator could not make friends because before she could know them, she had to move to a new school, again as a ‘new girl’.
(3) As the narrator stood in the doorway of the new classroom, her stomach ached with some unknown fear, she shivered and tried to hold back her tears.
(4) The narrator tried hard to keep her eyes on the floor to avoid strange looks.
(5) The narrator’s frozen terror began to melt when the teacher asked her to sit next to Manisha.
(6) The girl was smiling like warm sunshine and this made the narrator think that she was welcoming her.
(7) The narrator says that Manisha’s smile was like warm sunshine, her voice had a warm ring, her face was long, her eyes were dark and soft and her hair was long and brownish.
(2) Both of us would always move together out on the silent railway tracks, or in the garden behind the school. We explored the forest in the vacation, did camping on Mount Abu, and participated in Navratri festivals. She was tall and slim. I was short and plump. She was good at Maths, I liked reading novels. She was a good athlete and dragged me into some games. We talked and sang and quarrelled and wept and yet sat together on one bench.
Three years flew by the miracle years filled with fun, growth, discovery and intense feelings. Manisha’s father got a promotion and they had to move to Assam.As promised, Manisha and I wrote occasional letters. Long distance phone calls were out of question in those days. Her last letter came when I was in T.Y. BSc. She had fallen in love with a doctor. She married him and had just given birth to a beautiful baby girl. [Page 16]
Questions :
(1) Where did the friends go together in the city ?
(2) What did they do during the vacation ?
(3) What does the narrator say about Manisha ?
(4) What does the narrator say about herself ?
(5) What does the narrator say about their friendship ?
(6) What does the narrator call the three years of their friendship ?
(7) Why does the narrator call the three years ‘miracle years’?
(8 ) Where did Manish go ? Why ?
(9) What did the friends promise each other ?
(10) What did Manisha write in her letter?
Answers :
(1) The friends moved out together on the railway tracks or in the garden behind the school.
(2) During the vacation, they explored the forest or did camping on Mount Abu.
(3) The narrator says that Manisha was tall and slim, good at Maths and a good athlete.
(4) The narrator says that she was short and plum and liked reading novels.
(5) The narrator says that they talked, sang,quarrelled, wept and yet sat together on one bench.
(6) The narrator calls the three years of their friendship as ‘miracle years’.
(7) The narrator calls the three years ‘miracle years’ because they were filled with fun, growth, discovery and intense feelings.
(8) Manisha went to Assam because her father got a promotion.
(9) The friends promised to write letters to each other.
(10) Manisha wrote in her letter that she fallen in love with a doctor, married him and had given birth to a beautiful baby girl.
Vocabulary Recognition
Select the word having the nearest meaning.
Question 1.
manage
A. deal for
B. look at
C. look into
D. deal with
Answer:
A. deal for
Question 2.
ache
A. trouble
B. pain
C. relief
D. irritation
Answer:
B. pain
Question 3.
shiver
A. shout
B. run
C. tremble
D. laugh
Answer:
C. tremble
Question 4.
avoid
A. keep away from
B. keep into
C. keep for
D. keep with
Answer:
A. keep away from
Question 5.
terror
A. error
B. fear
C. fondness
D. trembling
Answer:
B. fear
Question 6.
praise
A. admonish
B. shout
C. criticize
D. admire
Answer:
D. admire
Question 7.
Quarrel
A. fight
B. peace
C. argument
D. beating
Answer:
A. fight
Question 8.
growth
A. suppress
B. express
C. progress
D. depress
Answer:
C. progress
Question 9.
sort
A. reserve
B. join
C. connect
D. separate
Answer:
D. separate
Question 10.
plead
A. argue
B. order
C. beg
D. command
Answer:
C. beg
Friendship: A Rainbow Forever Summary in Gujarati
રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઊછરવું એટલે વારંવાર ફરતા રહેવું. ભરૂચમાંની આ શાળા મારી પાંચમી શાળા હતી. હું હંમેશાં ‘નવી છોકરી ગણાતી. એક કે બે વાર હું મિત્રો બનાવી શકી. પરંતુ અમે એકબીજાને ઓળખીએ તે પહેલાં મારે ફરીથી “નવી છોકરી’ તરીકે નવી શાળામાં જવું પડતું.જેમનાં માતા-પિતાની નોકરી બદલીને પાત્ર હોય તેવા છોકરા-છોકરીને પડતી મુશ્કેલીઓની યાદી કરો.
1967ના ઑગસ્ટમાં એક દિવસ હું મારા નવા વર્ગખંડના પ્રવેશદ્વારમાં ઊભી હતી. હંમેશની જેમ કશાક અજાણ્યા ડરથી મને પેટમાં દુખતું હતું. તેથી હું ધ્રૂજતી હતી અને મારાં આંસુ રોકી રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. પાંત્રીસ છોકરા-છોકરીઓ મને તાકી રહ્યાં હતાં. અજાણી નજરોને ટાળવા મેં મારી આંખો ભોંય પર રાખવા માટે સખત પ્રયત્ન કર્યો. પછી મેં મારા તરફ હૂંફાળા સૂર્યપ્રકાશ જેવું સ્મિત ફરકાવતી એક છોકરી જોઈ. તે ખરેખર તો મારું સ્વાગત કરતી હોય તેવી લાગી. જ્યારે મારા શિક્ષકે મને મનીષા જોડે બેસવાનું કહ્યું ત્યારે મારો થીજી ગયેલો ભય પીગળવા લાગ્યો.
હાઈ, હું મનીષા છું.” તેના અવાજમાં માયાળુ રણકાર હતો, તેનો ચહેરો ગોળ હતો, તેની આંખો કાળી અને મૃદુ હતી અને વાળ લાંબા અને ભૂખરા. અને દિવસ પૂરો થતાં મને ખબર પડી કે તેનું હૃદય 24 કૅરેટ (શુદ્ધ) સોનું હતું. તે મને સ્વાધ્યાયમાં મદદ કરતી, તેની બહેનપણીઓને મારાં વખાણ કરી પરિચય કરાવતી, “પત્ની ખરેખર સારી છોકરી છે.” પહેલા જ દિવસે એક વણકહ્યું વચન અપાયું હતું. મને અને મનીષાને ખબર પડી ગઈ કે અમે ઉત્તમ સખીઓ બનીશું.
અમે બંને હંમેશાં રેલવેના શાંત પાટા પર કે પછી શાળાની પાછળના બાગમાં સાથે જતાં. અમે વૅકેશનમાં જંગલમાં ભમતાં, માઉન્ટ આબુમાં સાથે રોકાતાં અને નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેતાં. તે ઊંચી અને પાતળા બાંધાની હતી. હું નીચી અને હૃષ્ટપુષ્ટ હતી. તે ગણિતમાં હોશિયાર હતી, મને નવલકથાઓ વાંચવાનું ગમતું.
તે એક સારી ખેલાડી હતી ને મને રમતોમાં ખેંચી જતી. અમે વાતો કરતાં, ગાતાં, ઝઘડતાં અને રડતાં છતાં એક જ પાટલી પર બેસતાં. આનંદ, વિકાસ, શોધ અને તીવ્ર લાગણીઓથી ભરપૂર ત્રણ અદ્ભુત વરસ વહી ગયાં. મનીષાના પિતાને (નોકરીમાં બઢતી મળી અને તેમને આસામ જવું પડ્યું.
વચન આપ્યા મુજબ મનીષા અને હું પ્રસંગોપાત્ત પત્રો લખતાં. એ જમાનામાં લાંબા અંતરે ટેલિફોન કરવાનો તો પ્રશ્ન જ નહોતો. હું B.Sc.(વિજ્ઞાનના ત્રીજા વરસ)માં હતી ત્યારે તેનો છેલ્લો પત્ર આવેલો. તે એક ડૉક્ટરના પ્રેમમાં પડી હતી. તે તેને પરણી ગઈ હતી અને તેણે એક સુંદર છોકરીને જન્મ આપ્યો હતો.
મેં તરત જ વળતો પત્ર લખ્યો પણ કશો પ્રત્યુત્તર મળ્યો નહિ. મેં અનેક વાર (પત્રો) લખ્યા. છેવટે મારા પત્રો ‘સરનામું અજાણ્યું છે.’ એવા સિક્કા સાથે પાછા આવતાં. મને તેની કેટલી ચિંતા થતી! 19 વરસે લગ્ન કરવું અને બાળક હોવું! હું જાણતી હતી કે તે એક ખૂબ જ અદ્ભુત માતા બનશે.
મેં મારી M.Sc.(વિજ્ઞાન અનુસ્નાતક)ની ઉપાધિ મેળવી. વ્યાખ્યાતા તરીકે કામ કરવા લાગી અને લગ્ન કર્યું. મારાં બાળકો મોટાં થયાં, કૉલેજમાં ગયાં અને મારી દીકરી હવે માતા બની ગઈ હતી. હું ઘણી વાર મનીષા સાથેની મારી મૈત્રીની વાતો કરતી. મારા કુટુંબના સભ્યોને મારી ઉત્તમ સખી વિશે બધી ખબર હતી. એપ્રિલ, 2005ના ધોમધખતા દિવસે ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. “પત્ની છે?” “હા” “પત્ની ભાટિયા છે?”
હા” “પન્ના ભાટિયા –
ભરૂચવાળા છે?”
તમે કોણ છો?”
હું તાડૂકી
“તારી મનીષા.”
પત્ની કેવી રીતે પ્રતિભાવ આપશે?
મેં ચિચિયારી પાડી. હું ઝરૂખામાં હતી. આખા શહેરે આ સાંભળ્યું હોવું જોઈએ. ગોળગોળ નાચતાં અને ઊંચાનીચા કૂદકા ભરતાં મેં હર્ષાવેશમાં બૂમો પાડી, “ઓહ, પ્રિય મનીષા, તું ક્યાં હતી?”
તેની આંખો શા માટે ભીની હતી તે તમે ધારી શકો?
પાંત્રીસ વરસ પહેલાં અમે છૂટાં પડ્યાં હતાં. તેણે મને શોધી કાઢી હતી. તે સ્વિડનમાં રહેતી હતી. જૂના કાગળના થપ્પા અને પેટીઓ છૂટાં પાડતાં ‘પત્રો’ એવું લખેલી એક જૂની પેટી તેણે ખોલી હતી. મારો 1975નો પત્ર તેમાં હતો. તેણે તાત્કાલિક ભરૂચમાં જેટલાં (માણસો) ભાટિયા અટકવાળાં રહેતાં હતાં તે બધાંને ફોન કર્યો. મારું સરનામું કોઈ જાણતું નહોતું, પણ તેણે આશા ન છોડી. તેણે મારી કૉલેજમાં ફોન કર્યો. કેટલીય વિનંતી અને આજીજી પછી મારી કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની જવાબદારી સંભાળતા શિક્ષકે તેને મારો ફોન નંબર આપ્યો.
આ વાતનો અંત સુખદ આવશે કે દુખદ? તમે શા માટે એમ માનો છો?
એ દિવાળી વૅકેશનમાં મનીષા અને તેનો પતિ અશોક ભારત આવ્યાં. તેમણે થોડા દિવસ અમારી સાથે આણંદમાં ગાળ્યા. મારી મનીષા એવી ને એવી જ દેખાતી હતી. તેનામાં એ જ ઉષ્મા અને પ્રેમ છલકાતાં હતાં. તેની ખોટ જેટલી મને સાલતી હતી તેટલી જ મારી ખોટ તેને સાલતી હતી. તેણે કપરા સંજોગોનો સામનો કર્યો હતો. છતાં હંમેશની જેમ જીવનમાં સુખ શોધી કાઢ્યું હતું. તમે જાણો છો, 24 કેરટ (શુદ્ધ) સોનાને કાટ લાગતો નથી !
અને આજકાલ અમે ફરીથી સાથે છીએ; હંમેશની ઉત્તમ સખીઓ.
કવિતા
તારે એક મિત્ર છે.
જ્યારે તું હતાશ થાય અને તને મુશ્કેલી પડે;
તારે થોડી પ્રેમાળ સંભાળની જરૂર પડે
તેમજ કશું જ સારું ન થતું હોય ત્યારે
આંખો મીંચીને મારો વિચાર કરજે.
અને હું ત્યાં હોઈશ
તારી અંધારી રાતને અજવાળવા.
તારે ફક્ત મારા નામનો સાદ પાડવાનો,
અને તું જાણે છે હું ક્યાં છું.
તને ફરીથી મળવા હું દોડતો આવીશ.
શિયાળો, વસંત, ઉનાળો કે પાનખર ગમે તે હોય.
તારે સાદ જ પાડવાનો છે.
અને હું ત્યાં હોઈશ.
તારે એક મિત્ર છે.
તારા ઉપરનું આકાશ ઘેરાય
અને વાદળોથી ઉભરાય
અને ઉત્તરનો પેલો જોરદાર પવન ફૂંકાવા લાગે,
(ત્યારે) તારું મન મક્કમ રાખજે
અને મને મોટેથી સાદ પાડજે.
તરત જ તારા બારણે ટકોરા પાડતો
મને તું સાંભળીશ.
અને હું ત્યાં હોઈશ.
તારે એક મિત્ર છે.
એક વિચાર
મૈત્રી આશીર્વાદ છે.
હૃદયથી હૃદયની મૈત્રી એવી એક મહાન વસ્તુ છે જે જીવનને જીવવા લાયક બનાવે છે. આપણી સાથે શું થાય છે તે મહત્ત્વનું નથી પરંતુ આપણું કોઈ પ્રિયજન આપણાં સુખ અને દુઃખનું ભાગીદાર છે એ જાણી રાહત થાય છે. કોઈ મિત્રની સાચી સહાનુભૂતિ દુનિયામાં સૌથી વધુ રાહતરૂપ છે.
જ્યારે આપણું દુઃખ એટલું વધી જાય કે આપણને લાગે કે આપણે તે એક્લા સહન કરી શકીશું નહીં, ત્યારે એવો મિત્ર શક્તિનો સ્રોત બને છે. જીવન જ્યારે સરળ (ચિંતામુક્ત) હોય ત્યારે મૈત્રી આપણા સુખમાં વધારો કરે છે. આ દુનિયામાં સંપત્તિ થોડા સમય માટે સંતોષ અને ખુશી આપી શકે પણ મિત્રનો સાથ તો અનંત ખજાનો છે. જીવનનાં દુઃખ સારા મિત્રોને વધુ નજીક લાવશે અને આ સંબંધ દરેક વીતી જતા વરસ સાથે વધુ ને વધુ અમૂલ્ય બનશે.
આપણા જીવનમાં ઘણા આવે છે પણ આપણા હૃદયમાં બહુ થોડા રહે છે. એક સાચા મિત્રનો પ્રેમ અને નિકટતા આખા વિશ્વની સૌથી સુંદર ચીજ છે. આંખો બંધ કરીને મિત્રને યાદ કરો અને તમારું હૃદય મધુરતમ લાગણીઓથી છલકાઈ જશે.
સુવિચાર
- આપણે આ દુનિયા ખરેખર જ છોડી દઈએ, તે પહેલાં કેટલી વાર મૃત્યુ પામતાં હોઈએ છીએ? દરેક છૂટા પડતા મિત્રમાં આપણે આપણો એક અંશ ગુમાવતા હોઈએ છીએ, અને (તે પણ) સૌથી ઉત્તમ અંશ-ઍલેકઝેન્ડર પોપ
- દુશ્મનનાં ખોટાં ચુંબનો (પ્રેમ) કરતાં એક મિત્રના ઘા સારા- થોમસ બેકેટ
- શાણા મિત્ર જેવા આશીર્વાદ જિંદગીમાં હોઈ ન શકે-યુરિપિડિસ
- તમારા મિત્રને તેની ભૂલો દેખાડવી તે મૈત્રીની સૌથી આકરી કસોટી છે. જો એ કસોટીમાં તમે પાર ઊતરો તો તમે મૈત્રીના ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકો છો.-એમિલિ ડિકિનસન
મૈત્રી જીવનનું અમૃત છે.
Word Meanings:
Phrases