GSEB Class 8 Maths Notes Chapter 11 માપન

This GSEB Class 8 Maths Notes Chapter 11 માપન covers all the important topics and concepts as mentioned in the chapter.

માપન Class 8 GSEB Notes

→ ક્ષેત્રફળઃ આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય.

→ પરિમિતિઃ આકૃતિની હદ દર્શાવતી રેખાઓનાં માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય.

→ ચોરસ ક્ષેત્રફળ = લંબાઈ × લંબાઈ; પરિમિતિ = 4 × લંબાઈ

  • લંબચોરસ ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ;
  • પરિમિતિ = 2 (લંબાઈ + પહોળાઈ)
  • ત્રિકોણ ક્ષેત્રફળ = \(\frac{1}{2}\) × પાયો × પાયા ઉપરનો વેધ;
  • પરિમિતિ = ત્રણે બાજુઓનાં માપનો સરવાળો
  • વર્તુળ ક્ષેત્રફળ = πr2, પરિમિતિ (પરિઘ) = 2πr (જ્યાં r = વર્તુળની ત્રિજ્યા)
  • સમાંતરબાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ = પાયો × પાયા ઉપરનો વેધ;
  • પરિમિતિ = ચારે બાજુઓનાં માપનો સરવાળો

→ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ =\(\frac{1}{2}\) × સમાંતર બાજુઓનો સરવાળો × સમાંતર બાજુઓ વચ્ચેનું લંબઅંતર

GSEB Class 8 Maths Notes Chapter 11 માપન

→ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = \(\frac{1}{2}\) × બે વિકણનો ગુણાકાર

→ ઘનનું પાર્થ પૃષ્ઠફળ = 4l2,
ઘનનું પૃષ્ઠફળ = 6l2

→ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ = 2h (l + b)
લંબઘનનું પૃષ્ઠફળ = 2(lb + bh + hl).

→ નળાકારના પાયાનું ક્ષેત્રફળ = πr2
નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ = 2πrh
નળાકારનું કુલ પૃષ્ઠફળ = 2πrh + 2πr2 = 2πr (r + h)

→ ઘનનું ઘનફળ = l3
લંબઘનનું ઘનફળ = l × b × h

→ નળાકારનું ઘનફળ = πr2h

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *