GSEB Class 12 Gujarati Vyakaran પદક્રમ અને પદસંવાદ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Vyakaran Padkram Ane Padasanvada પદક્રમ અને પદસંવાદ Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Vyakaran Padkram Ane Padasanvada

Std 12 Gujarati Vyakaran Padkram Ane Padasanvada Questions and Answers

પદક્રમ અને પદસંવાદ સ્વાધ્યાય

નીચેનાં વાક્યોને પદક્રમ-પદસંવાદની રીતે સુધારીને લખો

પ્રશ્ન 1.
સીતા સ્વયંવર નાટકમાં ગીતા રાવણ બન્યો.
ઉત્તરઃ
સીતા સ્વયંવર નાટકમાં ગીતા રાવણ બની.

GSEB Class 12 Gujarati Vyakaran પદક્રમ અને પદસંવાદ

પ્રશ્ન 2.
હર્ષાબહેન સ્વભાવે ખૂબ જ સારા અને પ્રામાણિક હતા.
ઉત્તરઃ
હર્ષાબહેન સ્વભાવે સારા અને ખૂબ જ પ્રામાણિક હતા.

પ્રશ્ન 3.
ગોપી અથવા રમણલાલ આવ્યાં હતાં.
ઉત્તર :
ગોપી અને રમણલાલ આવ્યાં હતાં.

પ્રશ્ન 4.
શુદ્ધ ભેંશનું એક કિલોગ્રામ ઘી મને આપો.
ઉતરઃ
મને ભેંશનું એક કિલોગ્રામ શુદ્ધ ઘી આપો.

પ્રશ્ન 5.
નિશાળે ગીતાબેન ગયાં છે.
ઉત્તરઃ
ગીતાબેન નિશાળે ગયા છે.

GSEB Class 12 Gujarati Vyakaran પદક્રમ અને પદસંવાદ

પ્રશ્ન 6.
દરવાન ચોકી કરે છે રાજાના રાજમહેલની.
ઉત્તરઃ
દરવાન રાજાના રાજમહેલની ચોકી કરે છે.

પ્રશ્ન 7.
કલ્પેશ રાત્રે મારા ઘરે આવશે.
ઉત્તર :
કલ્પેશ રાત્રે મારા જ ઘરે આવશે.

પ્રશ્ન 8.
આંબા પરથી કેરી ખરી પડ્યાં.
ઉત્તરઃ
આંબા પરથી કેરી ખરી પડી.

પ્રશ્ન 9.
સીતા અને રામ વનમાં એકલા બેઠા હતા.
ઉત્તર :
સીતા અને રામ વનમાં એકલાં બેઠાં હતાં.

GSEB Class 12 Gujarati Vyakaran પદક્રમ અને પદસંવાદ

પ્રશ્ન 10.
રાધા અને કંદર્પ શાળાએ ગયો.
ઉત્તરઃ
રાધા અને કંદર્પ શાળાએ ગયાં.

પ્રશ્ન 11.
પ્રત્યેક ઘરોમાં વીજળીના દીવાઓ પ્રકાશ ફેંકી રહ્યા છે.
ઉત્તર :
પ્રત્યેક ઘરમાં વીજળીના દીવા પ્રકાશી રહ્યાં છે.

પ્રશ્ન 12.
મોનિકાબહેન અમને ભણાવતા હતા.
ઉત્તરઃ
મોનિકાબહેન અમને ભણાવતાં હતાં.

પ્રશ્ન 13.
રૂમમાં વર્ગમંત્રીઓ બેઠા હતા.
ઉત્તરઃ
રૂમમાં વર્ગમંત્રીઓ બેઠાં હતાં.

પ્રશ્ન 14.
ખેતરમાં ગાય ઘાસ ચરતી હતી.
ઉત્તરઃ
ગાય ખેતરમાં ઘાસ ચરતી હતી.

GSEB Class 12 Gujarati Vyakaran પદક્રમ અને પદસંવાદ

પ્રશ્ન 15.
તેને ૩ ભાઈ અને એક બહેન છે.
ઉત્તરઃ
તેને ત્રણ ભાઈ અને એક બહેન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *