GSEB Class 11 Gujarati Vyakaran શુદ્ધ-અશુદ્ધ વાક્યરચના

   

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Suddha Ashuddha Vakya Rachna શુદ્ધ-અશુદ્ધ વાક્યરચના Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Suddha Ashuddha Vakya Rachna

Std 11 Gujarati Vyakaran Suddha Ashuddha Vakya Rachna Questions and Answers

શુદ્ધ-અશુદ્ધ વાક્યરચના સ્વાધ્યાય

પ્રશ્ન 1.
નીચેનાં વાક્યો સુધારીને તમારી નોટબુકમાં લખોઃ

(1) પેલી યુવતીને હસવું આવ્યું.
ઉત્તરઃ
પેલી યુવતી હસી.

GSEB Class 11 Gujarati Vyakaran શુદ્ધ-અશુદ્ધ વાક્યરચના

(2) બાળકના અણું અણુમાં ઊભરાતી ઉત્સાહ શમી જતી.
ઉત્તરઃ
બાળકના અણુઅણુમાં ઊભરાતો ઉત્સાહ શમી જતો.

(3) હું માદા પડ્યો છું.
ઉત્તરઃ
હું માંદો પડ્યો છું.

(4) તેમને મારા જીવનને રોશન કર્યું છે.
ઉત્તરઃ
તેમણે મારું જીવન રોશન કર્યું છે.

(5) શું મજા પડી?
ઉત્તર :
કેવી મજા પડી?

(6) તેણે ગોળ વર્તુળ દોર્યું.
ઉત્તરઃ
તેણે વર્તુળ દોર્યું.

(7) આપણા કહી શકાય તેવા પુસ્તકો ગણ્યાગાડ્યા છે.
ઉત્તરઃ
આપણાં કહી શકાય તેવાં પુસ્તકો ગણ્યાગાંઠ્યાં છે.

(8) તમે કેટલાં વાગે આવશો?
ઉત્તરઃ
તમે કેટલા વાગે આવશો?

GSEB Class 11 Gujarati Vyakaran શુદ્ધ-અશુદ્ધ વાક્યરચના

(9) મૂળશંકરને તો ઘણું ય પુછવું હતું.
ઉત્તરઃ
મૂળશંકરને તો ઘણુંય પૂછવું હતું.

(10) “ક્યું મોટું લઈ ને હું પુછવાય જાઉં?”
ઉત્તરઃ
ક્યું મોટું લઈને હું પૂછવાય જાઉં?”

પ્રશ્ન 2.
સાચાં વાક્યો સામે (✓) નિશાની કરો અને ખોટાં વાક્યો સામે (✗) ની નિશાની કરો, ખોટાં વાક્યો સુધારીને તમારી નોટમાં લખો
ઉત્તરઃ
(1) દરેક વિદ્યાર્થીઓએ મેદાન ઉપર હાજર રહેવું. (✗)
દરેક વિદ્યાર્થીએ મેદાન ઉપર હાજર રહેવું.

(2) મેહુલ “મહાભારત’ નાટકમાં દ્રોપદી બની. (✗)
મેહુલ “મહાભારત’ નાટકમાં દ્રોપદી બન્યો.

(3) યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ. (✗).
યથાશક્તિ દાન કરવું જોઈએ.
શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ.

GSEB Class 11 Gujarati Vyakaran શુદ્ધ-અશુદ્ધ વાક્યરચના

(4) તેણે ઘણી વાર મને મદદ કરી છે. (✗)
તેણે ઘણીવાર મને મદદ કરી છે.

(5) તારા ટેબલ ઉપર મેં કાગળ, પેન અને રબર મૂક્યાં છે. (✓)

(6) બંને મિત્રોએ સલાહ કરી લીધી. (✗)
બંને મિત્રોએ સુલેહ કરી લીધી.

(7) પ્રેમાનંદ મધ્યકાલીન યુગમાં થઈ ગયા. (✓).

(8) મારે જવાનું જલદી છે. (✗)
મારે જલદી જવાનું છે.

(9) ચાર વાગે તમે મને મળજો. (✗)
તમે મને ચાર વાગે મળજો.

GSEB Class 11 Gujarati Vyakaran શુદ્ધ-અશુદ્ધ વાક્યરચના

(10) આ તો હું તમારું લક્ષ્ય દોરું છું. (✗)
આ તો તમારું લક્ષ દોરું છું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *