Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 7 જાવાની મૂળભૂત બાબતો can serve as a valuable review tool before computer exams.
GSEB Std 12 Computer Chapter 7 MCQ જાવાની મૂળભૂત બાબતો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ એક ઑબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે?
A. C
B. Fortran
C. Java
D. Cobol
ઉત્તર:
C. Java
પ્રશ્ન 2.
જાવા ભાષા કોના દ્વારા વિકસાવવામાં આવી છે?
A. Microsoft
B. Adobe
C.Google
D. Sun Microsystems
ઉત્તર:
D. Sun Microsystems
પ્રશ્ન 3.
જાવા પ્રોગ્રામિંગ ભાષા કયા સ્તરે વિવિધ પ્લૅટફૉર્મ અને ઑપરેટિંગ સિસ્ટમ ઉપર નાની, સરળ અને સુવાહ્ય બની રહે તેવી બનાવેલી છે?
A. સોર્સ પ્રોગ્રામ
B. દ્વિઅંકી
C. મશીન પ્રોગ્રામ
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 4.
જાવા લાઇબ્રેરીના બધા ક્લાસ ………………….. માં લખાયેલા હોય છે.
A. C ભાષા
B. C++ ભાષા
C. વિઝ્યુઅલ બેઝિક
D. જાવા
ઉત્તર:
D. જાવા
પ્રશ્ન 5.
જાવા ભાષા કયા સ્તરે સ્વતંત્ર પ્લૅટફૉર્મ ધરાવે છે?
A. સોર્સ પ્રોગ્રામ અને ડેસિમલ અંક
B. સોર્સ પ્રોગ્રામ અને ઑક્ટલ અંક
C. સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી
D. સોર્સ પ્રોગ્રામ અને હેક્ઝાડેસિમલ અંક
ઉત્તર:
C. સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી
પ્રશ્ન 6.
જાવા ભાષામાં ‘પ્લૅટફૉર્મ સ્વતંત્રતા’ એટલે શું?
A. પ્રોગ્રામને એક કમ્પ્યૂટર સિસ્ટમ પરથી બીજા પર સરળતાથી લઈ જવાની ક્ષમતા.
B. અલગ અલગ કમ્પ્યૂટર સિસ્ટમ માટે અલગ પ્રોગ્રામ બનાવવાની જરૂરિયાત.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. પ્રોગ્રામને એક કમ્પ્યૂટર સિસ્ટમ પરથી બીજા પર સરળતાથી લઈ જવાની ક્ષમતા.
પ્રશ્ન 7.
નીચેનામાંથી JVMનું સાચું પૂરું નામ કયું છે?
A. Java Video Machine
B. Java Virtual Memory
C. Java Virtual Machine
D. Java Video Memory
ઉત્તર:
C. Java Virtual Machine
![]()
પ્રશ્ન 8.
બાઇટકોડ વાપરવાનો ગેરફાયદો શું છે?
A. તેના અમલની ઝડપ ખૂબ વધુ છે.
B. તેના અમલની ઝડપ ઓછી છે.
C. તે પ્રમાણમાં ખર્ચાળ છે.
D. આપેલ તમામ
ઉત્તર:
B. તેના અમલની ઝડપ ઓછી છે.
પ્રશ્ન 9.
નીચેનામાંથી કોણ અમલ કરવામાં ઝડપી છે?
A. બાઇટકોડ
B. સોર્સકોડ
C. નૅટિવકોડ
D. આપેલ તમામ
ઉત્તર:
C. નૅટિવકોડ
પ્રશ્ન 10.
નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષામાં અનેક ક્લાસ બનાવવામાં આવે છે?
A. VB6
B. C
C. Java
D. BASIC
ઉત્તર:
C. Java
પ્રશ્ન 11.
જાવા પ્રોગ્રામમાં નીચેનામાંથી કઈ મેથડ હોવી આવશ્યક છે?
A. private
B. public
C. main
D. protected
ઉત્તર:
C. main
પ્રશ્ન 12.
જાવા સોર્સ પ્રોગ્રામ ફાઈલનું અનુલંબન શું હોવું જોઈએ ?
A. .class
B. .jar
C. .htm
D. .java
ઉત્તર:
D. .java
પ્રશ્ન 13.
નીચેનામાંથી કયો વિકલ્પ જાવા કમ્પાઇલર છે?
A.javac
B. jre
C. java
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A.javac
પ્રશ્ન 14.
જાવા સોર્સ ફાઈલમાં કોઈ પણ ભૂલ વગર કમ્પાઇલ થયા પછી નીચેનામાંથી કયા અનુલંબન ધરાવતી ફાઈલ બને છે?
A. .java
B. .exe
C. .mac
D. .class
ઉત્તર:
D. .class
![]()
પ્રશ્ન 15.
જાવામાં બાઇટકોડ ફાઈલનું અનુલંબન શું હોય છે?
A. .class
B. .byte
C. .java
D. .exe
ઉત્તર:
A. .class
પ્રશ્ન 16.
જાવામાં કમ્પાઇલર વડે ભૂલ વગર કમ્પાઇલ થયેલ ફાઈલનો અમલ નીચેનામાંથી શેના દ્વારા થાય છે?
A.javac
B. javae
C. java
D. run
ઉત્તર:
C. java
પ્રશ્ન 17.
જાવા ઇન્ટરપ્રિટર નીચેનામાંથી કયા અનુલંબન ધરાવતી ફાઈલનો જ અમલ કરે છે?
A. .java
B. .txt
C. .obj
D. .class
ઉત્તર:
D. .class
પ્રશ્ન 18.
જાવા પ્રોગ્રામમાં કૉમેન્ટ લાઇન લખવા નીચેનામાંથી કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. #
B. * અને */
C. //
D. B અથવા C
ઉત્તર:
D. B અથવા C
પ્રશ્ન 19.
જાવા પ્રોગ્રામનો કર્યો ભાગ કમ્પાઇલ કે ઇન્ટરપ્રેટ થતો નથી?
A. કૉમેન્ટ
B. વિધેય
C. ક્લાસ
D. ઑબ્જેક્ટ
ઉત્તર:
A. કૉમેન્ટ
પ્રશ્ન 20.
જાવા પ્રોગ્રામમાં પરિણામ દર્શાવવા નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ થઈ શકે?
A. System.out.println
B. System.print
C. System.out.print
D. A તથા C બંને
ઉત્તર:
D. A તથા C બંને
પ્રશ્ન 21.
જાવા પ્રોગ્રામમાં નવી લીટી ઉમેરવા નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ થાય છે?
A. System.out
B. System.out.print
C. System.line
D. System.out.println
ઉત્તર:
D. System.out.println
![]()
પ્રશ્ન 22.
જાવામાં નીચેનામાંથી કઈ મેથડ ફક્ત માહિતી દર્શાવે છે? નવી લીટી ઉમેરતી નથી.
A. System.print
B. System.out.println
C. System.out.print
D. System.println
ઉત્તર:
C. System.out.print
પ્રશ્ન 23.
જાવા પ્રોગ્રામમાં system.out.print મેથડ શાબ્દિક લખાણને કયાં ચિહ્નો વચ્ચે મૂકે છે?
A. “ ” (બે અવતરણચહ્ન)
B. ‘ ’ (એક અવતરણચહ્ન)
C. # # (હૅશ ચિહ્ન)
D. આપેલ તમામ
ઉત્તર:
A. “ ” (બે અવતરણચહ્ન)
પ્રશ્ન 24.
જાવા પ્રોગ્રામમાં સૌપ્રથમ કઈ મેથડ સમાવવામાં આવે છે?
A. display( )
B. clear( )
C. main( )
D. class( )
ઉત્તર:
C. main( )
પ્રશ્ન 25.
SciTE એડિટરમાં જાવા સોર્સ પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Tools → Go
B. Tools → Compile
C. Tools → Buildcode
D. File → Run
ઉત્તર:
B. Tools → Compile
પ્રશ્ન 26.
SciTE ટેક્સ્ટ એડિટરમાં કમ્પાઇલ થયેલ જાવા સોર્સ પ્રોગ્રામનો અમલ કરવા નીચેનામાંથી કયા મેનૂ કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. File → Run
B. Tools → Run
C. Options → Go
D. Tools → Go
ઉત્તર:
D. Tools → Go
પ્રશ્ન 27.
જાવા પ્રોગ્રામમાં કયો ક્લાસ હોવો જરૂરી છે?
A. પબ્લિક મેથડ main ( )
B. પબ્લિક display ( )
C. body ( )
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. પબ્લિક મેથડ main ( )
પ્રશ્ન 28.
જાવામાં કેટલી પ્રાથમિક (Primitive) ડેટા ટાઇપ હોય છે?
A. 2
B. 4
C. 8
D. 16
ઉત્તર:
C. 8
![]()
પ્રશ્ન 29.
અપૂર્ણાંક લિટરલનો પૂર્વનિર્ધારિત ડેટાપ્રકાર કર્યો હોય છે?
A. int
B. long
C. float
D. double
ઉત્તર:
D. double
પ્રશ્ન 30.
જાવામાં char ડેટાપ્રકાર માટે કર્યો. કૅરેક્ટરસેટ (Characterset) વપરાય છે?
A. Unicode
B. ASCII
C. EBCIDIC
D. આપેલ તમામ
ઉત્તર:
A. Unicode
પ્રશ્ન 31.
નીચેનામાંથી કયો પ્રાથમિક ડેટાપ્રકાર નથી?
A. char
B. long
C. byte
D. string
ઉત્તર:
D. string
પ્રશ્ન 32.
જાવામાં એવા ડેટાપ્રકાર કે જે સિસ્ટમમાં જ સમાવેલા હોય તેમને શું કહે છે?
A. પ્રાથમિક (Primitive)
B. પ્રાઇવેટ
C. લોકલ
D. ગ્લોબલ
ઉત્તર:
A. પ્રાથમિક (Primitive)
પ્રશ્ન 33.
બુલિયન ડેટાપ્રકારની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય છે?
A. નલ (Null)
B. true
C. false
D.0
અથવા
જાવામાં boolean ડેટાપ્રકારની પૂર્વનિર્ધારિત કિંમત શું હોય છે?
A. true
B. false
C. 1
D. 0
ઉત્તર:
C. false અથવા B. false
પ્રશ્ન 34.
જાવામાં int ડેટા ટાઇપ કેટલા બાઇટની સંગ્રહ જગ્યા રોકે છે?
A. 2
B. 4
C. 6
D. 8
ઉત્તર:
B. 4
પ્રશ્ન 35.
જાવા પ્રોગ્રામમાં એકથી વધુ ચલને ડિક્લેર કરવા માટે બે ચલની વચ્ચે કયું ચિહ્ન મૂકવામાં આવે છે?
A. ,
B. ;
C. :
D. #
ઉત્તર:
A. ,
![]()
પ્રશ્ન 36.
જાવામાં નીચેનામાંથી કયો ચલ અમાન્ય છે?
A. marks
B. %marks
C. $marks
D. Marks
ઉત્તર:
B. %marks
પ્રશ્ન 37.
જાવામાં નીચેનામાંથી કર્યો માન્ય ચલ છે?
A. 4total
B. _total
C. %total
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. _total
પ્રશ્ન 38.
જાવા ભાષામાં ચલ કેટલા પ્રકારના હોય છે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
B. 3
પ્રશ્ન 39.
જાવામાં નીચેનામાંથી કોણ ચલ(Variable)નો પ્રકાર નથી?
A. Camelcase variable
B. Instance variable
C. Integer variable
D. Float variable
ઉત્તર:
A. Camelcase variable
પ્રશ્ન 40.
અચળ કિંમત માટે આપવામાં આવતા નામને શું કહે છે?
A. ચલ
B. વિધેય
C. પેરામીટર
D. લિટરલ
ઉત્તર:
D. લિટરલ
પ્રશ્ન 41.
નીચેનામાંથી કઈ સંખ્યા અષ્ટાંકી પૂર્ણાંક છે?
A. 325
B. 395
D. 339
C. 380
ઉત્તર:
A. 325
![]()
પ્રશ્ન 42.
અષ્ટાંકી સંખ્યા કયા અંકોનો ઉપયોગ કરે છે?
A. 1 થી 8
B. 0 થી 8
C. 0 થી 7
D. 1 થી 7
ઉત્તર:
C. 0 થી 7
પ્રશ્ન 43.
સોળ-અંકી સંખ્યા કયા અંકોનો ઉપયોગ કરે છે?
A. 0થી 16
B. 0થી 9 અંકો અને અક્ષર AથીF
C. 1થી 16
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. 0થી 9 અંકો અને અક્ષર AથીF
પ્રશ્ન 44.
જાવામાં સોળ-અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆતમાં શું લખવામાં આવે છે?
A. OH
B. ox
C. OX
D. B અથવા C
ઉત્તર:
D. B અથવા C
પ્રશ્ન 45.
નીચેનામાંથી કોણ કૅરેક્ટર લિટરલનું ઉદાહરણ છે?
A. “FNAME”
B. “F”
C. ‘3’
D. “Z#”
ઉત્તર:
C. ‘3’
પ્રશ્ન 46.
કૅરેક્ટર લિટરલમાં એસ્કેપ કૅરેક્ટર તરીકે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. /
B.\
C. /*
D.\*
ઉત્તર:
B.\
![]()
પ્રશ્ન 47.
જાવા પ્રોગ્રામમાં એક લીટીની કૉમેન્ટ ઉમેરવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. /
B. /*
C. //*
D. //
ઉત્તર:
D. //
પ્રશ્ન 48.
જાવા પ્રોગ્રામમાં એકથી વધુ લીટીની કૉમેન્ટ કયા ચિહ્નની વચ્ચે આવરીને દર્શાવવામાં આવે છે?
A. /* અને */
B. / અને \
C. // અને \\
D. /** અને **/
ઉત્તર:
A. /* અને */
પ્રશ્ન 49.
જાવા પ્રોગ્રામમાં દસ્તાવેજીકરણ કૉમેન્ટ ઉમેરવા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે?
A. // અને \\
B. /** અને **\
C. /** અને */
D. આપેલ તમામ
ઉત્તર:
C. /** અને */
પ્રશ્ન 50.
નીચેનામાંથી માન્ય ચલના નામનો પહેલો અક્ષર કોણ ન હોઈ શકે?
A. અન્ડરસ્કોર (_)
B. અંક
C. અક્ષર
D. ડૉલર ($)
ઉત્તર:
B. અંક
પ્રશ્ન 51.
અંકગણિતની પદાવલી 7/2નું શું પરિણામ મળશે?
A. 3
B. 3.5
C. 1
D. 0
ઉત્તર:
B. 3.5
પ્રશ્ન 52.
અંકગણિતની પદાવલી –7%2નું શું પરિણામ મળશે?
A. – 3
B. – 1
C. 1
D. – 3.5
ઉત્તર:
B. – 1
![]()
પ્રશ્ન 53.
અંકગણિતની પદાવલી – 7.5 % 2 નું શું પરિણામ મળશે ?
A. – 3
B. – 1.5
C. 1.5
D. ભૂલ (Error)
ઉત્તર:
B. – 1.5
પ્રશ્ન 54.
x = 10 તથા y = 3 હોય, તો જાવામાં x % yનું આઉટપુટ શું મળશે?
A. 1
B. 2
C. 3
D. 0
ઉત્તર:
A. 1
પ્રશ્ન 55.
a = 6; b = 12.5; b% a નું આઉટપુટ શું મળશે?
A. 0.5
B. 2 O
C. 1 O
D. 0 O
ઉત્તર:
A. 0.5
પ્રશ્ન 56.
જાવામાં x = 12.5; y = 7.2; x % y નું આઉટપુટ શું મળશે?
A. 5
B. 5.3
C. 3
D. 0.3
ઉત્તર:
B. 5.3
પ્રશ્ન 57.
જાવામાં નીચેનામાંથી કયો પ્રક્રિયક તુલનાત્મક પ્રક્રિયક નથી?
A. >
B. <
C. ! =
D. %
ઉત્તર:
D. %
પ્રશ્ન 58.
જાવામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પદાવલીનું પરિણામ બુલિયન કિંમત મળે છે?
A. અંકગણિતીય
B. તાર્કિક
C. તુલનાત્મક
D. આપેલ તમામ
ઉત્તર:
C. તુલનાત્મક
![]()
પ્રશ્ન 59.
જાવામાં તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગથી પદાવલીનું પરિણામ કયા સ્વરૂપે મળે છે?
A. સંખ્યાત્મક
B. બુલિયન
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. બુલિયન
પ્રશ્ન 60.
જાવામાં તાર્કિક (Logical) પ્રક્રિયકો કેટલા પ્રકારના છે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
C. 4
પ્રશ્ન 61.
નીચેનામાંથી કોણ તાર્કિક પ્રક્રિયક નથી?
A. AND
B. OR
C. EOF
D. XOR
ઉત્તર:
C. EOF
પ્રશ્ન 62.
નીચેનામાંથી કયો પ્રક્રિયક તાર્કિક ANDનું કાર્ય કરવા વપરાય છે?
A. &&
B. &
C. ++
D. +
ઉત્તર:
A. &&
પ્રશ્ન 63.
તાર્કિક પ્રક્રિયક XOR (exclusive OR) માટેનો પ્રક્રિયક કયો છે?
A. OR
B. ^
C. &&
D. ||
ઉત્તર:
B. ^
પ્રશ્ન 64.
નીચેનામાંથી કયું અસાઇનમેન્ટ પ્રક્રિયક છે?
A. ==
B. =
C. #
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. =
પ્રશ્ન 65.
જાવાના અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટમાં મેમરીના સ્થાનાંકનો નિર્દેશકોણ કરે છે?
A. પદાવલીની ડાબી બાજુનો ચલ
B. પદાવલીનો પ્રક્રિયક
C. પદાવલીનો જમણી બાજુનો ચલ
D. આપેલ તમામ
ઉત્તર:
A. પદાવલીની ડાબી બાજુનો ચલ
![]()
પ્રશ્ન 66.
જાવામાં x + = y નો અર્થ શું થાય?
A. x + y = x
B. x + x = y
C. x = x + y
D. y = x + y
ઉત્તર:
C. x = x + y
પ્રશ્ન 67.
જાવામાં પદાવલીની ગણતરીમાં પૂર્વનિર્ધારિત રીતે ઍસોસિઍટિવિટી કઈ બાજુ તરફ હોય છે?
A. જમણીથી ડાબી
B. ડાબીથી જમણી
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ડાબીથી જમણી
પ્રશ્ન 68.
એકપદી પદાવલીમાં ગણતરી કઈ ઍસોસિઍટિવિટી પ્રમાણે થાય છે?
A. ડાબી બાજુથી જમણી બાજુ
B. જમણી બાજુથી ડાબી બાજુ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. જમણી બાજુથી ડાબી બાજુ
પ્રશ્ન 69.
જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણાં કાર્યોના વિકલ્પ હોય ત્યારે નીચેનામાંથી ક્યા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. if વિધાન
B. while વિધાન
C. for વિધાન
D. case વિધાન
ઉત્તર:
D. case વિધાન
પ્રશ્ન 70.
જાવામાં સ્વિચ વિધાનમાં ટેસ્ટ પદાવલીનો પ્રકાર કેવો હોવો જોઈએ ?
A. int
B. short
C. char
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 71.
સ્વિચ સ્ટેટમેન્ટમાં જો ટેસ્ટ પદાવલીની કિંમત કોઈ પણ case સાથે સમાન ન હોય, તો શું થાય?
A. default વિધાનનો અમલ થાય
B. પ્રથમ વિધાનનો અમલ થાય
C. અંતિમ વિધાનનો અમલ થાય
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. default વિધાનનો અમલ થાય
પ્રશ્ન 72.
નીચેનામાંથી કર્યો વિકલ્પ જાવાના સ્વિચ સ્ટેટમેન્ટમાં બ્રેક (Break) વિધાનનો ઉપયોગ દર્શાવે છે?
A. સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા
B. સ્વિચ સ્ટેટમેન્ટનું પુનરાવર્તન કરવા
C. પ્રોગ્રામનો અંત લાવવા
D. આપેલ તમામ
ઉત્તર:
A. સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા
પ્રશ્ન 73.
નીચેનામાંથી કયું લૂપ પ્રવેશ નિયંત્રિત (Entry controlled) પ્રકારનું છે?
A. for
B. do … while
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
![]()
પ્રશ્ન 74.
જ્યારે પુનરાવર્તન(Iterations)ની સંખ્યા અગાઉથી જ નિશ્ચિત હોય ત્યારે કયા લૂપ વિધાનનો ઉપયોગ થાય છે?
A. for
B. while
C. do … while
D. આપેલ તમામ
ઉત્તર:
A. for
પ્રશ્ન 75.
સામાન્ય રીતે for લૂપમાં કેટલી પદાવલી હોય છે?
A. 1
B. 2
C. 3
D. 4
ઉત્તર:
C. 3
પ્રશ્ન 76.
જાવામાં for (;;) લૂપ અનંત લૂપમાં ક્યારે પરિણમે છે?
A. break વિધાનનો અમલ ન થયેલ હોય, તો
B. for વિધાનમાં કોઈ નિયંત્રણ વિધાનનો ઉપયોગ ન થયો હોય, તો
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અથવા B
પ્રશ્ન 77.
કયા લૂપ વિધાનમાં પ્રથમ પદાવલીઓનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે?
A. for
B. do while
C. while
D. આપેલ તમામ
ઉત્તર:
B. do while
પ્રશ્ન 78.
નીચેનામાંથી કયું લૂપ નિર્ગમન-નિયંત્રિત (Exit controlled) પ્રકારનું છે?
A. while
B. do while
C. for
D. આપેલ તમામ
ઉત્તર:
B. do while
પ્રશ્ન 79.
નીચેનામાંથી કયા લૂપમાં લૂપની અંદરનાં વિધાનો ઓછામાં ઓછા એક વખત તો અમલમાં આવે જ છે?
A. for
B. while
C. do … while
D. આપેલ તમામ
ઉત્તર:
C. do … while
પ્રશ્ન 80.
Switch કે loop પ્રકારના વિભાગમાંથી બહાર પ્રોગ્રામનું નિયંત્રણ લઈ જવા નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ થાય છે?
A. stop
B. exit
C. break
D. end
ઉત્તર:
C. break
પ્રશ્ન 81.
નીચેનામાંથી કયું વિધાન કોઈ પણ ભૂલ વિના કમ્પાઇલ થશે?
A. for(;;) {int i = 7};
B. while (1) {int i=7};
C. while (True) {int i = 7};
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
![]()
પ્રશ્ન 82.
જાવા ભાષા કયા વર્ષમાં Sun Microsystems દ્વારા વિકસાવવામાં આવી છે?
A. 1992
B. 1991
C. 1995
D. 1998
ઉત્તર:
B. 1991
પ્રશ્ન 83.
નીચેનામાંથી જાવામાં શરતી પ્રક્રિયક માટેનું સામાન્ય સ્વરૂપ કયું છે?
A. < boolean – expression > ?
<expression1 > : < expression2 >
B. < boolean – expression > :
<expression1 > ? < expression2 >
C. < expression > ? < expression > : < expression2 >
D. આપેલ તમામ
ઉત્તર:
A. < boolean – expression > ?
<expression1 > : < expression2 >
પ્રશ્ન 84.
નીચેનામાંથી કયું બ્લૉકનું સ્વરૂપ છે?
A. {
< statements >
}
B. <statements >
{
}
C. if < >
{
<statements >
}
D. case constant-1 >
{
}
ઉત્તર:
A. {
< statements >
}