Gujarat Board GSEB Textbook Solutions Class 11 Chemistry Chapter 5 દ્રવ્યની અવસ્થાઓ Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Chemistry Chapter 5 દ્રવ્યની અવસ્થાઓ
GSEB Class 11 Chemistry દ્રવ્યની અવસ્થાઓ Text Book Questions and Answers
પ્રશ્ન 1.
500 dm3 હવાનું 1 bar દબાણે સંકોચન કરી 200 dm3 કરવા માટે 30 °C તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈએ?
ઉકેલ:
બૉઇલના નિયમ મુજબ,
P1V1 = P2V2
જ્યાં, P1 = 1 bar
V1 = 500 dm3
P2 = ?
V2 = 200 dm3
∴ P2 = \(\frac{\mathrm{P}_1 \mathrm{~V}_1}{\mathrm{~V}_2}\)
= \(\frac{1 \times 500}{200}\)
= 2.5 bar
પ્રશ્ન 2.
120 mLની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35 °C તાપમાને અને 1.2 bar દબાણે અમુક વાયુ ધરાવે છે. આ વાયુને બીજા 180 mL કદવાળા પાત્રમાં 35 °C તાપમાને ભરવામાં આવ્યો. તેનું દબાણ કેટલું હશે?
ઉકેલ:
બૉઇલના નિયમ મુજબ,
P1V1 = P2V2
જ્યાં, P1 = 1.2 bar
V1 = 120 mL
P2 = ?
V2 = 180 mL
∴ P2 = \(\frac{\mathrm{P}_1 \mathrm{~V}_1}{\mathrm{~V}_2}\)
= \(\frac{1.2 \times 120}{180}\)
= 0.8 bar
પ્રશ્ન 3.
અવસ્થા સમીકરણ PV = nRTનો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા તે વાયુના દબાણને સમપ્રમાણ છે.
ઉકેલ:
આદર્શ વાયુ (અવસ્થા) સમીકરણ મુજબ,
આમ, વાયુની ઘનતા એ તે વાયુના દબાણને સમપ્રમાણ છે.
પ્રશ્ન 4.
0 °C તાપમાને વાયુના એક ઑક્સાઇડની ઘનતા 2 bar દબાણે છે તે 5 bar દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. ઑક્સાઇડનું આણ્વીય દળ કેટલું હશે?
(N2નું આણ્વીય દળ 28 g mol-1)
ઉકેલ:
ઘનતા (d) = \(\frac{\mathrm{MP}}{\mathrm{RT}}\)
અહીં, T અને d સમાન છે તથા R અચળાંક હોવાથી (ઑક્સાઇડ) (N2)
P1M1 = P2M2
2 × M1 = 5 x 28
∴ M1 = \(\frac{5 \times 28}{2}\) = 70 g mol-1
પ્રશ્ન 5.
એક આદર્શ વાયુ Aના 1 gનું દબાણ 27°C તાપમાને 2 bar જણાયું છે. બીજા આદર્શ વાયુ Bના 2 g તે જ તાપમાને તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે દબાણ 3bar થાય છે. તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો.
ઉકેલ:
આદર્શ વાયુ A માટે,
PAV = nART
∴ PAV = \(\frac{m_{\mathrm{A}} \mathrm{RT}}{\mathrm{M}_{\mathrm{A}}}\) ………….. .(1)
તથા આદર્શ વાયુ B માટે,
P=bV = \(\frac{m_{\mathrm{B}} \mathrm{RT}}{\mathrm{M}_{\mathrm{B}}}\) ………….. (2)
પ્રશ્ન 6.
એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેઇનેક્સ થોડાઘણા પ્રમાણમાં ઍલ્યુમિનિયમ ધરાવે છે. તે કૉસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. જો 0.15 g A1 પ્રક્રિયા કરે તો 20°C તાપમાને અને 1 bar દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કેટલું કદ મળશે?
ઉકેલ:
∴ \(\frac{3 \times 0.15}{2 \times 27}\) = 0.00833 mol H<>
હવે, આદર્શ વાયુ સમીકરણ :
PV = nRT
∴ V = \(\frac{n \mathrm{RT}}{\mathrm{P}}\) જ્યાં, P = 1 bar
T = 20 + 273 = 293 K
V = ?
n = 0.00833
R = 8.314 × 10-2 bar L K-1 mol-1
= \(\frac{0.00833 \times 8.314 \times 10^{-2} \times 293}{1}\)
= 0.2029 L
= 203 mL
પ્રશ્ન 7.
9 dm3ના ફ્લાસ્કમાં 27 °C તાપમાને 3.2 g મિથેન અને 4.4g કાર્બન ડાયૉક્સાઇડના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન
થશે? (C = 12, H = 1, O = 16u)
ઉકેલ:
બંને વાયુ મિશ્ર કરતાં મિશ્રણના કુલ મોલ = 0.2 + 0.1 = 0.3
હવે, PV = nRT જ્યાં, T = 27 + 273 = 300 K
∴ P = \(\frac{n \mathrm{RT}}{\mathrm{v}}\)
= \(\frac{0.3 \times 8.314 \times 10^{-2} \times 300}{9}\)
= 0.8314 bar
= 0.8314 × 105 Pa
∴ P = 8.314 × 104Pa (∵ 1 bar = 105 Pa)
પ્રશ્ન 8.
0.5L H2, 0.8 bar દબાણે અને 2.0 L ડાયઑક્સિજન વાયુ 0.7 bar દબાણે, એક લિટર કદ ધરાવતા પાત્રમાં 27 °C તાપમાને દાખલ કરવામાં આવ્યા. વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થશે?
ઉકેલ:
PV = nRT મુજબ,
= 1.80 bar
પ્રશ્ન 9.
27 °C તાપમાને અને 2 bar દબાણે વાયુની ઘનતા 5.46 g dm-3 જણાઈ છે, તો આ વાયુની STPએ કેટલી ઘનતા હશે?
ઉકેલ:
પ્રશ્ન 10.
546°C તાપમાને અને 0.1 bar દબાણે 34.05 mL ફૉસ્ફરસ બાષ્પનું વજન 0.0625 g થાય છે. ફૉસ્ફરસનું મોલર દળ કેટલું હશે?
ઉકેલ:
આદર્શ વાયુ સમીકરણ PV = nRT
પણ n = \(\frac{m}{\mathrm{M}}\) હોવાથી PV = \(\frac{m R T}{\mathrm{M}}\)
∴ M = \(\frac{m R T}{\mathrm{PV}}\)
જ્યાં, T = 546 + 273 = 891 K
V = 34.05 mL = 0.03405 L
= \(\frac{0.0625 \times 8.314 \times 10^{-2} \times 819}{0.1 \times 0.03405}\)
= 1247.74g mol-1
પ્રશ્ન 11.
એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 °C તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો, પરંતુ તેણે / તેણીએ ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો. થોડા સમય બાદ તેને તેની ભૂલનું જ્ઞાન લાધ્યું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો 477 °C જણાયું. હવાનો કેટલો ભાગ (અંશ) તેમાંથી બહાર નીકળી ગયો હશે?
ઉકેલ:
27 °C (300 K) તાપમાને, Pbar દબાણે, V કદ ધરાવતા ફ્લાસ્કમાં વાયુના (હવાના) મોલ n1 હોય, તો
આદર્શ વાયુ સમીકરણ મુજબ PV = n1R × 300 …… (1)
હવે, 477 °C (750 K) તાપમાને મોલ n2 થતા હોય, તો
PV = n2R × 750 ………… (2)
સમીકરણ (1)ને સમીકરણ (2) વડે ભાગતાં,
\(\frac{\mathrm{PV}}{\mathrm{PV}}=\frac{n_1 \mathrm{R} \times 300}{n_2 \mathrm{R} \times 750}\)
∴ n2 = \(\frac{n_1 \times 300}{750}\)
∴ 0.4 n1
∴ બહાર નીકળતી હવાનો ભાગ = (1 – 0.4) × 100
= 60%
પ્રશ્ન 12.
3.32 bar દબાણે 5dm3 કદ ધરાવતા 4.0 mol વાયુનું તાપમાન ગણો.
ઉકેલ:
આદર્શ વાયુ સમીકરણ : PV = nRT
∴ T = \(\frac{\mathrm{PV}}{n \mathrm{R}}\)
જ્યાં, P = 3.32 bar
V = 5 dm3 = 5 L
n = 4.0 mol
R = 8.314 × 10-2
bar L K-1 mol-1
= \(=\frac{3.32 \times 5}{4 \times 8.314 \times 10^{-2}}\)
∴ T = 50 K
પ્રશ્ન 13.
1.4 g ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રૉનની સંખ્યા ગણો. (N = 14 u)
ઉકેલ:
N2ના મોલ = = \(\frac{1.4}{28}\) = 0.05 mol
હવે, 1 mol N2 અણુ = 6.022 × 1023 N2 અણુ
∴ 0.05 મોલ N2 અણુ = (?)
∴ 0.05 × 6.022 × 1023 = 3.011 × 1022 N2 અણુ હવે, 1 N2 અણુમાં (7 × 2) = 14 ઇલેક્ટ્રૉન
∴ 3.011 × 1022 અણુમાં (?)
∴ 3.011 × 1022 × 14 = 4.2154 × 1023 ઇલેક્ટ્રૉન
પ્રશ્ન 14.
એક સેકન્ડમાં ઘઉંના 1010 દાણા જો વહેંચવામાં આવે તો એક ઍવોગેડ્રો આંક જેટલા દાણા વહેંચતા કેટલો સમય (વર્ષમાં) લાગશે?
ઉકેલ:
1010 ઘઉંના દાણા વહેંચવા 1 સેકન્ડ લાગે,
તો 6.022 × 1023 (ઍવોગેડ્રો આંક) જેટલા દાણા વહેંચવા કેટલો સમય લાગે?
\(\frac{6.022 \times 10^{23} \times 1}{10^{10}}\) = 6.022 × 1013 sec
= \(\frac{6.022 \times 10^{13}}{365 \times 24 \times 60 \times 60}\)
= 1.909 × 106 વર્ષ
પ્રશ્ન 15.
8 g ડાયઑક્સિજન અને 4 g ડાયહાઇડ્રોજનના મિશ્રણનું 1 dm3વાળા પાત્રમાં 27 °C તાપમાને કુલ દબાણ ગણો.
(H = 1, 0 = 16 u)
ઉકેલ:
પ્રશ્ન 16.
નીતિભાર (Pay load)ને બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો 10 m ત્રિજ્યા અને 100 kg દળ ધરાવતું બલૂન 1.66 bar દબાણે અને 27 °C તાપમાને હિલિયમ વડે ભરવામાં આવ્યું, તો નીતિભાર ગણો. હવાની ઘનતા = 1.2 kg m -3અને R = 0.083 bar · dm3K-1.mol-1 તથા Heનું આણ્વીય દળ = 4 u)
ઉકેલ:
બલૂનનું કદ = \(\frac{4}{3}\) π r3
= \(\frac{4}{3}\) × 3.14 × (10)3
= 4186.7 m3
વિસ્થાપિત હવાનું દળ = વિસ્થાપિત હવાનું કદ × હવાની ઘનતા
= 4186.7 m3 × 1.2 kg · m-3
∴ m = 5028.57 kg
હવે, બલૂનમાં ભરેલ He વાયુનું દળ,
= 1116.44 kg
બલૂનમાં ભરેલ કુલ દળ (mબલન)
= બલૂનનું દળ + બલૂનમાં ભરેલ He વાયુનું દળ
= 100 + 1116.44
= 1216. 44 kg
હવે, નીતિભાર = વિસ્થાપિત હવાનું દળ – બલૂનનું દળ
= 5028.57 – 1216.44
= 3812.13 kg
પ્રશ્ન 17.
31.1 °C તાપમાને અને 1 bar દબાણે 8.8g CO2 વાયુ વડે રોકાયેલ કદ ગણો.
ઉકેલ:
આદર્શ વાયુ સમીકરણ મુજબ,
PV = nRT
જ્યાં, n = \(\frac{8.8}{44}\)
R = 8.314 × 10-2 bar L K-1 mol-1
T = 31.1 + 273 = 304.1 K
P = 1 bar
V = ?
∴ V = \(\frac{n \mathrm{RT}}{\mathrm{P}}\)
= \(\frac{8.8 \times 8.314 \times 10^{-2} \times 304.1}{44 \times 1}\) = 5.05 L
પ્રશ્ન 18.
સમાન દબાણે 2.9 g એક વાયુ 95 °C તાપમાને, 0.184 g ડાયહાઇડ્રોજન 17 °C તાપમાને સરખું કદ રોકે છે, તો વાયુનું મોલર દળ કેટલું હશે?
ઉકેલ:
આદર્શ વાયુ સમીકરણ PV = nRTમાં n = \(\frac{m}{\mathrm{M}}\) લેતાં, PV = \(\frac{m \mathrm{RT}}{\mathrm{M}}\) મુજબ
= 40 g mol-1
પ્રશ્ન 19.
ડાયહાઇડ્રોજન અને ડાયઑક્સિજનનું મિશ્રણ એક bar દબાણે ડાયહાઇડ્રોજનના 20 % જેટલું વજન ધરાવે છે. ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણો.
ઉકેલ:
H2 અને O2ના મિશ્રણમાં H2 20 % જેટલું વજન ધરાવે છે.
અર્થાત્ 20 g H2 છે અને બાકીનું 80 g O2 છે.
હવે, H2નું આંશિક (વિભાગીય) દબાણ
= મોલ-અંશ × કુલ દબાણ
= 0.8 × 1 = 0.8 bar
પ્રશ્ન 20.
\(\frac{\mathrm{PV}^2 \mathrm{~T}^2}{n}\) રાશિ માટે SI એકમ શું હશે?
ઉત્તર:
\(\frac{\mathrm{PV}^2 \mathrm{~T}^2}{n}=\frac{\left(\mathrm{Nm}^{-2}\right)\left(\mathrm{m}^3\right)^2(\mathrm{~K})^2}{\mathrm{~mol}}\) પરથી,
SI એકમ : Nm4·K2·mol-1
પ્રશ્ન 21.
ચાર્લ્સ નિયમના શબ્દોમાં સમજાવો કે – 278 °C સૌથી નીચું શક્ય તાપમાન છે.
ઉત્તર:
ચાર્લ્સના નિયમ મુજબ,
t °C તાપમાને વાયુનું કદ Vt = V0 [1 + \(\frac{t}{273}\)] (∵ V0 = 0 °C તાપમાને વાયુનું કદ)
હવે, t = – 273 °C
Vt = V0 [1 – \(\frac{273}{273}\)] = 0 થાય.
આમ, – 273°C તાપમાને લીધેલ વાયુનું કદ શૂન્ય થાય છે. અર્થાત્ આ તાપમાને વાયુનું અસ્તિત્વ હોતું નથી, એટલે કે કદનું ઋણ મૂલ્ય શક્ય નથી.
પ્રશ્ન 22.
કાર્બન ડાયૉક્સાઇડ અને મિથેનના ક્રાંતિક તાપમાન અનુક્રમે 31.1 °C અને – 81.9 °C છે. આમાંનાં કોનાં આંતરઆણ્વીય બળો વધુ મજબૂત હશે અને શા માટે?
ઉત્તર:
CH4 કરતાં CO2નું ક્રાંતિક તાપમાન વધુ હોવાથી CO2નું સરળતાથી પ્રવાહીકરણ થાય છે. CO2માં આંતરઆણ્વીય બળો CH4 કરતાં વધુ મજબૂત છે.
પ્રશ્ન 23.
વાન્ ડર વાલ્સ પ્રાચલોની ભૌતિક સાર્થકતા (અગત્ય) જણાવો.
ઉત્તર:
વાન્ ડર વાલ્સ પ્રાચલ (અચળાંક) a એ આંત૨આણ્વીય આકર્ષણ બળની માત્રા દર્શાવે છે. જે વાયુની લાક્ષણિકતા પર આધાર રાખે છે, જ્યારે પ્રાચલ (અચળાંક) b એ વાયુઓના અણુઓનું અસરકારક કદ દર્શાવે છે. જે વાયુની લાક્ષણિકતા પર આધાર રાખે છે.