GSEB Solutions Class 12 Maths Chapter 1 સંબંધ અને વિધેય Ex 1.1

Gujarat Board GSEB Solutions Class 12 Maths Chapter 1 સંબંધ અને વિધેય Ex 1.1 Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Maths Chapter 1 સંબંધ અને વિધેય Ex 1.1

પ્રશ્ન 1.
નીચે આપેલ સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો :
(i) ગણ A = {1, 2, 3, ….., 13, 14} પર વ્યાખ્યાયિત સંબંધ
R = {{x, y) : 3x – y = 0}
ઉત્તરઃ
R = {(x, y) : 3x – y = 0}
x, y ∈ A તથા 3x – y = 0 ⇒ y = 3x
x = 1 હોય તો y = 3, x = 2 હોય તો y = 6, x = 3 હોય
તો Y = 9, x = 4 હોય તો y = 12.
x = 5 હોય તો y = 15 પરંતુ 15 ∉ A
∴ x = 5 શક્ય નથી.
∴ R = {(1, 3), (2, 6), (3, 9), (4, 12)} .
(x, x) ∈ R માટે x = 3x જે શક્ય નથી.
∴ (x, x) ∈ R ⇒ R સ્વવાચક નથી.
(x, y) ∈ R ⇒ y = 3x અને
(y, x) ∈ R ⇒ x = 3y જે શક્ય નથી.
(x, y) ∈ R પરંતુ (y, x) ∉ R
∴ સંબંધ R સંમિત નથી.
સ્પષ્ટ છે કે (1, 3) ∈ R અને (3, 9) ∈ R પરંતુ (1, 9) ∉ R.
∴ સંબંધ R પરંપરિત નથી.
આમ, સંબંધ R એ સ્થવાચક, સંમિત કે પરંપરિત સંબંધ નથી.

(ii) પ્રાકૃતિક સંખ્યાઓના ગણ N પર વ્યાખ્યાયિત સંબંધ
R = {(x, y) : y = x + 5 અને x < 4}
ઉત્તરઃ
સંબંધ R = {(x, y) : y = x + 5 અને x < 4}
x, y ∈ N તથા x < 4, y = x + 5
x = 1 ⇒ y = 1 + 5 = 6
x = 2 ⇒ y = 2 + 5 = 7
x = 3 ⇒ y = 3 + 5 = 8
સંબંધ R = {(1, 6), (2, 7), (3, 8)} થાય.
સ્પષ્ટ છે કે, (x, x) ∉ R
∴ સંબંધ R સ્વવાચક નથી.
હવે (x, y) ∈ R ⇒ y = x + 5 તથા (y, x) ∈ R ⇒
x = y + 5 શક્ય નથી.
આમ, (x, y) ∈ R ⇒ (y, x) ∉ R
∴ સંબંધ R સંમિત નથી.
(x, y) ∈ R ⇒ y = x + 5 તથા (y, z) ∈ R ⇒ z = y + 5
સ્પષ્ટ છે કે, (x, z) ∉ R કારણ કે, z ≠ x + 5
∴ સંબંધ R પરંપરિત નથી.
આમ, સંબંધ R સ્વવાચક, સંમિત કે પરંપરિત સંબંધ નથી.

(iii) ગૠ A = {1, 2, 3, 4, 5, 6} પર વ્યાખ્યાયિત સંબંધ
R = {(x, y) : y એ x વડે વિભાજ્ય છે.}
ઉત્તરઃ
સંબંધ R = {(x, y) : y એ x વડે વિભાજ્ય છે.} x, y ∈ A ધારો કે, x, y, z ∈ A
સ્પષ્ટ છે કે, R = {(1, 1), (1, 2), (1, 3), (1, 4), (1, 5), (1, 6), (2, 2), (2, 4), (2, 6), (3, 3), (3, 6), (4, 4), (5, 5), (6, 6)}
હવે (x, x) ∈ R કારણ કે (1, 1), (2, 2), (3, 3), (4, 4), (5, 5), (6, 6) ∈ R
∴ સંબંધ R સ્વવાચક સંબંધ છે.
હવે (1, 2) ∈ પરંતુ (2, 1) ∉ R. (3, 6) ∈ R પરંતુ (6, 3) ∉ R
∴ સંબંધ R સંમિત્ત સંબંધ નથી.
(x, y) ∈ R ⇒ y એ x વડે વિભાજ્ય છે.
⇒ y = mx (m ∈ N}
(y, z) ∈ R ⇒ z એ y વડે વિભાજ્ય છે.
⇒ z = ny (n ∈ N)
∴ z = n(mx)(∵ y = mx)
= (mm) x (mn ∈ N)
∴ z એ x વડે વિભાજ્ય થશે.
∴ (x, z) ∈ R
આમ, (x, y) ∈ R તથા (y, z) ∈ R ⇒ (x, z) ∈ R
∴ સંબંધ R પરંપરિત સંબંધ છે.
આમ, સંબંધ R એ સ્વવાચક અને પરંપરિત સંબંધ છે. પરંતુ સંમિત સંબંધ નથી.

(iv) પૂર્ણાંકોના ગણ Z પર વ્યાખ્યાયિત સંબંધ
R = {(x, y) : x – y એ પૂર્ણાંક છે.}
ઉત્તરઃ
સંબંધ R = {(x, y) : x – y પૂર્ણાંક છે.} જ્યાં x, y ∈ Z
ધારો કે, x, y, z ∈ 2
(x, x) ∈ R ⇒ x – x = 0 જે પૂર્ણાંક સંખ્યા છે. તથા 0 ∈ Z
∴ R એ સ્વવાચક સંબંધ છે.
(x, y) ∈ R ⇒ x – y ∈ Z
⇒ y – x ∈ Z
∴ (x, y) ∈ R ⇒ (y, x) ∈ R
∴ R એ કિંમત સંબંધ છે.
(x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x – y ∈ Z તથા y – z ∈ Z
⇒ (x – y) + (y – z) ∈ Z
⇒ x – z ∈ Z
⇒ (x, z) ∈ R
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, સંબંધ હૈ એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત સંબંધ છે.

(v) કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R
(a) R = {(x, y) : x અને y એક જ સ્થળે કામ કરે છે.}
ઉત્તરઃ
ધારો કે, x, y, z ∈ A
(x, x) ∈ R કારણ કે x અને x વ્યક્તિઓ એક જ જગ્યાએ કામ કર્યું.
∴ સંબંધ R વાચક છે.
(x, y) ∈ R ⇒ x અને y વ્યક્તિઓ એક જ જગ્યાઓ કામ કરે છે.
⇒ y અને x વ્યક્તિઓ એક જ જગ્યાએ કામ કરે છે.
⇒ (y, x) ∈ R
∴ સંબંધ R એ સંમિત છે.
(x, y) ∈ R અને (y, z) ∈ R
⇒ x અને y વ્યક્તિઓ એક જ જગ્યાએ કામ કરે છે અને y અને z વ્યક્તિઓ એક જ જગ્યાએ કામ કરે છે.
⇒ x અને z વ્યક્તિઓ એક જ જગ્યાએ કામ કરે છે.
⇒ (x, z) ∈ R
∴ સંબંધ R પરંપરિત સંબંધ છે.
આમ, સંબંધ મૈં સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે.

(b) B = {(x, y) : x અને y એક જ વિસ્તારમાં રહે છે.}
ઉત્તરઃ
ધારો કે, x, y, z ∈ A
(x, x) ∈ R કારણ કે x અને x વ્યક્તિ સમાન વિસ્તારમાં રહે જ.
∴ સંબંધ R સ્વવાચક છે.
(x, y) ∈ R ⇒ x અને y વ્યક્તિઓ સમાન વિસ્તારમાં એ છે.
⇒ y અને x વ્યક્તિઓ સમાન વિસ્તારમાં રહે છે.
⇒ (y, x) ∈ R
∴ સંબંધ R એ સંમિત સંબંધ છે.
(x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x અને y વ્યક્તિઓ સમાન વિસ્તારમાં રહે છે તથા y અને z વ્યક્તિઓ સમાન વિસ્તારમાં એ છે.
⇒ x અને z વ્યક્તિઓ સમાન વિસ્તારમાં રહે છે.
⇒ (x, z) ∈ R
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, સંબંધ R એ સ્વયાપક, સંમિત અને પરંપરિત સંબંધ છે.

(c) R = {(x, y) : x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતાં બરાબર 7 સેમી વધારે છે.}
ઉત્તરઃ
ધારી કે, x, y, z ∈ A
સ્પષ્ટ છે કે, x એ x કરતાં બાબર 7 સેમી. ઊંચો હોઈ શકે નહીં.
∴ (x, x) ∉ R
∴ R એ સ્વવાચક સંબંધ નથી.
(x, y) ∈ R ⇒ x એ y કરતાં બરાબર 7 સેમી. ઉંચો છે.
⇒ y એ x કરતાં બરાબર 7 સેમી. ઊંચો હોઈ શકે નહીં.
⇒ (y, x) ∉ R
∴ R એ સંમિત સંબંધ નથી.
હવે (x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x એ y કરતાં ભરાભર 7 સેમી. ઊંચો છે. તથા પુ એ z કરતાં બરાબર 7 સેમી. ઊંચો છે.
⇒ x એ z કરતાં બરાબર 7 સેમી. ઊંચો હોઈ શકે નહીં.
⇒ (x, z) ∉ R
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, સંબંધ હૈ એ સ્વયાચક, સંમિત અને પરંપરિત સંબંધ નથી.

(d) R = {(x, y) : x એ y ની પત્ની છે.}
ઉત્તરઃ
ધારો કે, x, y, z ∈ A
સ્પષ્ટ છે કે, x એ x ની પત્ની હોઈ શકે નહીં.
∴ (x, x) ∉ R
∴ R એ સ્વવાચક સંબંધ નથી.
(x, y) ∈ R ⇒ x એ y ની પત્ની છે.
⇒ y એ x નો પતિ થાય, પણ y એ x ની પત્ની ન હોઈ શકે.
⇒ (y, x) ∉ R
∴ R એ સંનિત સંબંધ નથી.
હવે (x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x એ y ની પત્ની છે તથા y એ z ની પત્ની છે,
⇒ x એ z ની પત્ની શક્ય નથી.
⇒ (x, z) ∉ R
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ નથી.

(e) R = {(x, y) : x એ y નો પિતા છે.}
ઉત્તરઃ
ધારો કે, x, y, z ∈ A
સ્પષ્ટ છે કે, x એ x નો પિતા હોઈ શકે નહીં.
∴ (x, x) ∉ R
∴ R એ સ્વવાચક સંબંધ નથી.
(x, y) ∈ R ⇒ x એ y નો પિતા છે.
⇒ y ઐ x નો પિતા હોઈ શકે નહીં.
⇒ (y, x) ∉ R
∴ R એ સેમિન સંબંધ નથી.
હવે (x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x એ y નો પિતા છે તથા y એ z નો પિતા છે.
⇒ x એ z નો પિતા શક્ય નથી.
⇒ (x, z) ∉ R
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, R એ વાચક, સંમિત અને પરંપરિત સંબંધ નથી.

GSEB Solutions

પ્રશ્ન 2.
સાબિત કરો કે, વાસ્તવિક સંખ્યાઓના ગણ R પર S = {(a, b) : a ≤ b2} વડે વ્યાખ્યાયિત સંબંધ S સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ પૈકી એકપણ નથી.
ઉત્તરઃ
R = {(a, b) : a ≤ b2} જયાં a, b ∈ R (∵ વાસ્તવિક સંખ્યા ગન્ન)
સ્પષ્ટ છે કે, a ≤ a2 સત્ય નથી. ∀ a ∈ R
∴ (a, a) ∉ R ⇒ R એ સ્વવાચક સંબંધ નથી.
ધારો કે a, b ∈ R (∵ વાસ્તવિક સંખ્યા ગણ)
(a, b) ∈ R ⇒ a < b2. પરંતુ b ≤ a2 શક્ય નથી.
∴ (b, a) ∉ R
∴ R એ સંમિત સંબંધ નથી.
હવે a, b, c ∈ R (∵ વાસ્તવિક સંખ્યા ગણ)
(a, b) ∈ R તથા (b, c) ∈ R
⇒ a ≤ b2 તથા b ≤ c2
⇒ a ≤ c4
⇒ (a, c) ∉ R
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, R એ સ્વવાચક, સંમિત કે પરંપરિત સંબંધ નથી.

પ્રશ્ન 3.
ગા {1, 2, 3, 4, 5, 6} પર વ્યાખ્યાયિત સંબંધ
R = {(a, b) ; b = a + 1} એ સ્વવાચક, સૈમિત કે પરંપરિત સંબંધ છે કે નિહ તે ચકાસો.
ઉત્તરઃ
R = {(a, b) : b = a + 1}, a, b ∈ {1, 2, 3, 4, 5, 6}
a = 1 ⇒ 1 + 1 = 2
a = 2 ⇒ 2 + 1 = 3
a = 3 ⇒ 3 + 1 = 4
a = 4 ⇒ 4 + 1 = 5
a = 5 ⇒ 5 + 1 = 6
a = 6 ⇒ 6 + 1 = 7 જે વાક્ય નથી.
કારણ કે 7 ∉ {1, 2, 3, 4, 5, 6}
R = {(1, 2), (2, 3), (3, 4), (4, 5), (5, 6)}
સ્પષ્ટ છે કે a ≠ a + 1 ⇒ (a, a) ∉ R
⇒ R એ સ્વવાચક સંબંધ નથી.
(a, b) ∉ R ⇒ a = b + 1
પરંતુ (b, a) ∉ R કારણ કે b = a + 1 સત્ય નથી.
∴ R એ સંમિત સંબંધ નથી.
હવે (a, b) ∈ R તથા (b, c) ∈ R
⇒ a = b + 1 તથા b = c + 1
⇒ a = c + 2
(a, c) ∉ 2
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, R એ સ્વવાચક, સંમિત કે પરંપરિત સંબંધ નથી.

GSEB Solutions

પ્રશ્ન 4.
સાબિત કરો કે R પર વ્યાખ્યાયિત સંબંધ S = {(a, b) : a ≤ b} સ્ત્રવાચક અને પરંપરિત છે, પરંતુ સંમિત સંબંધ નથી.
ઉત્તરઃ
R = {(a, b) : a ≤ b}, a, b ∈ R (∵ વાસ્તવિક સંખ્યાગળ)
a, b, c ∈ R, જ્યાં R એ વાસ્તવિક સંખ્યાગલ છે.
a = a સત્ય છે. ⇒ (a, a) ∈ R
⇒ R એ સ્વવાચક સંબંધ છે.
(a, b) ∈ R ⇒ a ≤ b
⇒ b ≤ a સત્ય નથી.
⇒ (b, a) ∉ R
∴ R એ સંમિત સંબંધ નથી.
હવે (a, b) ∈ R નથા (b, c) ∈ R
⇒ a ≤ b તથા b ≤ c
⇒ a ≤ c
⇒ (a, c) ∈ R
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સ્વવાચક અને પરંપરિત સંબંધ છે. પરંતુ સંમિત સંબંધ નથી.

પ્રશ્ન 5.
R પર વ્યાખ્યાયિત સંબંધ S = {(a, b) : a ≤ b3) એ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે ચકાસો.
ઉત્તરઃ
R = {(a, b) : a ≤ b3}, a, b ∈ R (∵ વાસ્તવિક સંખ્યાગણ)
ધારો કે, a, b, c વાસ્તવિક સંખ્યાઓ છે.
સ્પષ્ટ છે કે ∀a ∈ R માટે a ≤ b3 સત્ય નથી.
∴ R એ સ્વવાચક સંબંધ નથી.
(∵ (-2) ≤ (-8) સત્ય નથી.)
(a, b) ∈ R ⇒ a < b3
⇒ b < a3 સત્ય નથી.
∴ R એ સંમિત સંબંધ નથી.
(a, b) ∈ R તથા (b, c) ∈ R
⇒ a ≤ b3 તથા b ≤ c3 ⇒ b3 ≤ c3
⇒ a < c9
⇒ (a, c) ∉ R
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, મૈં એ સ્ત્રવાચક, સંમિત કે પરંપરિત સંબંધ નથી.

પ્રશ્ન 6.
સાબિત કરી કે ગણ {1, 2, 3} પર વ્યાખ્યાયિત સંબંધ R = {(1, 2), (2, 1}} એ સંમિત છે પરંતુ, સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી.
ઉત્તરઃ
ધારો કે A = {1, 2, 3}
A પર વ્યાખ્યાયિત સંબંધ R = {(1, 2), (2, 1)}
a ∈ A માટે (a, a) ∉ R, જેમ કે (1, 1) ∉ R
∴ R એ સ્વવાચક સંબંધ નથી.
સ્પષ્ટ છે કે, (1, 2) ∈ R ⇒ (2, 1) ∈ R
અર્થાત્ (a, b) ∈ R ⇒ (b, a) ∈ R
∴ R એ સંમિત સંબંધ છે.
(a, b) ∈ R, (b, c) ∈ R ⇒ (a, c) ∉ R
જેમ કે, (1, 2) ∈ R, (2, 1) ∈ R ⇒ (1, 1) ∉ R
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, R એ સંમિત સંબંધ છે, પરંતુ સ્વચક્ર કે પરંપરિત સંબંધ નથી.

GSEB Solutions

પ્રશ્ન 7.
સાબિત કરો કે કૉલેજના ગ્રંથાલયનાં બધાં જ પુસ્તકોના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R = {(x, y) : x અને y નાં પૃષ્ઠોની સંખ્યા સમાન છે.} એ સામ્ય સંબંધ છે.
ઉત્તરઃ
ગણ A = કોલેજનાં પુસ્તકાલયમાં આવેલ પુસ્તકોનો ગણ
R = {(x, y) : x અને y પુસ્તકોનાં પૃષ્ઠોની સંખ્યા સમાન છે.}
સ્પષ્ટ છે કે x અને x પુસ્તકોનાં પૃષ્ઠોની સંખ્યા સરખી હોય
જ્યાં, x ∈ A = (x, x) ∈ R
⇒ R એ સ્વવાચક સંબંધ છે.
ધારો કે, x, y, z ∈ A
(x, y) ∈ R ⇒ x અને y પુસ્તકોનાં પૃષ્ઠોની સંખ્યા સરખી છે.
⇒ y અને x પુસ્તકોનાં પૃષ્ઠોની સંખ્યા સરખી છે.
⇒ (y, x) ∈ R
∴ R એ સંમિત સંબંધ છે.
(x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x અને y પુસ્તકોનાં પૃષ્ઠોની સંખ્યા સરખી છે. તથા y અને z પુસ્તકોનાં પૃષ્ઠોની સંખ્યા સરખી છે,
⇒ x અને z પુસ્તકોનાં પૃષ્ઠોની સંખ્યા સરખી છે.
⇒ (x, z) ∈ a
⇒ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સ્વવાચક, સંમિત કે પરંપરિત સંબંધ છે.
⇒ R એ સામ્ય સંબંધ છે.

પ્રશ્ન 8.
સાબિત કરો કે ગણ A = {1, 2, 3, 4, 5} પર વ્યાખ્યાયિત સંબંધ R = {(a, b) : |a – b| યુગ્મ છે} સામ્ય સંબંધ છે. સાબિત કરો કે {1, 3, 5} ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે અને {2, 4} ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે છે. પરંતુ {1, 3, 5} નો એક પણ ઘટક {2, 4} ના કોઈપણ ઘટક સાથે સંબંધ R ધરાવતો નથી.
ઉત્તરઃ
A = {1, 2, 3, 4, 5}
R = {(a, b) : |a – b| યુગ્મ છે.}, a, b ∈ R
R = {(1, 1), (2, 2), (3, 3), (4, 4), (5, 5), (3, 1), (1, 3), (4, 2), (2, 4), (5, 1), (1, 5), (5, 3), (3, 5)}
x ∈ A હોય તો |x – x| = 0 જે યુગ્મ છે.
∴ (x, x) ∈ R ⇒ R એ સ્વવાચક સંબંધ છે.
x, y, z ∈ A
(x, y) ∈ R ⇒ |x – y| યુગ્મ છે.
⇒ |y – x| યુગ્મ છે.
⇒ (y, x) ∈ R
(જેમ કે (2, 4) ∈ R ⇒ (4, 2) ∈ R)
∴ R એ સંમિત સંબંધ છે.
(x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ |x – y| યુગ્મ છે. તથા |y – z| યુગ્મ છે.
⇒ |x – z| યુગ્મ થાય.
જેમ કે, (5, 3) ∈ R તથા (3, 1) ∈ R ⇒ (5, 1) ∈ R.
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે.
∴ R એ સામ્ય સંબંધ છે,
ગણ {1, 3, 5} નાં દરેક ઘટકો માટે સ્પષ્ટ છે કે, (1, 1), (3, 3), (5, 5), (1, 3), (3, 1), (3, 5), (5, 3), (1, 5), (5, 1) ∈ R.
∴ ગત {1, 3, 5} નાં પ્રત્યેક ઘટકો સંબંધ ધરાવે છે.
ગણ {2, 4} નાં ઘટકો માટે,
(2, 2), (4, 4), (2, 4), (4, 2) ∈ R
∴ ગણ {2, 4} નો પ્રત્યેક ઘટકો સંબંધ ધરાવે છે.
ગણ {1, 3, 5} નાં ઘટકો {2, 4} નાં ઘટકો સાથે સંબંધ ધરાવતાં નથી. કારણ કે, |1 – 2|, |1 – 4|, |3 – 2|, |3 – 4|, [5 – 2|, |5 – 4| એ યુગ્મ સંખ્યાઓ નથી.
અર્થાત્ a ∈ {1, 3, 5} તથા b ∈ {2, 4} માટે |a – b| યુગ્મ નથી.
∴ {1, 3, 5} નાં ઘટકી {2, 4} નાં ઘટકો સાથે સંબંધ ધરાવતાં નથી.

પ્રશ્ન 9.
સાબિત કરો કે, ગા A = {x ∈ Z : 0 ≤ x < 12} પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ K એ સામ્ય સંબંધ છે. પ્રત્યેક વિકલ્પમાં 1 સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ શોધો.
(i) R = {(a, b) : |a – b| એ 4 નો ગુષ્ઠિત છે.}
(ii) R = {(a, b) : a = b}
ઉત્તરઃ
ગણ A = {x ∈ Z : 0 ≤ x < 12}
(i) R = {(a, b) : |a – b| એ 4નો ગુણિત છે.
ધારો કે, a, b, c ∈ A
સ્પષ્ટ છે કે, |4 – 4| = |8 – 8| = 0 એ 4 નો ગુષ્ઠિત છે.
a ∈ A માટે |a – a| એ 4 નો ગુલિત છે.
(a, a) ∈ R ⇒ R એ સ્વવાચક સંબંધ છે.
(a, b) ∈ R ⇒ R એ સંમિત સંબંધ છે.
(a, b) ∈ R ⇒ |a – b| એ 4 નો ગુણિત છે.
⇒ |b – a| એ 4 નો ગુષ્ઠિત છે.
⇒ (b, a) ∈ R
∴ R એ સામ્ય સંબંધ છે.
(a, b) ∈ R તથા (b, c) ∈ R
⇒ |a – b| એ 4 નો ગુણિત છે તથા |b – c| એ 4 નો ગુલિત છે.
⇒ |a – c| પણ 4 નો ગુલિત થાય.
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સ્વવાચક્ર, સંમિત અને પરંપરિત સંબંધ છે.
∴ R એ સામ્ય સંબંધ છે.
1 ને સંબંધિત ઘટકોનો ગણ = {1, 5, 9}

(ii) R = {(a, b) : a = b}
A = {x ∈ Z : 0 ≤ x < 12} = {0, 1, 2, 3 ……… 12}
સ્પષ્ટ છે કે, a ∈ A માટે a = a જેમ કે, 2 = 2, 5 = 5
∴ (a, a) ∈ R ⇒ R એ સ્વવાચક સંબંધ છે.
ધારો કે, a, b, c ∈ A
(a, b) ∈ R ⇒ a = b
⇒ b = a
⇒ (b, a) ∈ R
⇒ R એ સંમિત સંબંધ છે.
(a, b) ∈ R તથા (b, c) ∈ R
∴ a = b યા b = c
∴ a = c
∴ (a, c) ∈ R
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સ્ત્રવાચક્ર, સંમિત નથા પરંપરિત સંબંધ છે.
∴ R એ સામ્ય સંબંધ છે.
1 ને સંબંધિત ઘટકોનાં ગા = {1}

પ્રશ્ન 10.
નીચેનાં સંબંધોનાં ઉદાહરણ આપો.
(i) સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય.
ઉત્તરઃ
L એ xy- સમતલમાં આવેલી રેખાઓનો ગણ છે.
ગણ L ઉપર વ્યાખ્યાયિત સંબંધ,
R = {(x, y) : x ⊥ y} છે.
(x, x) ∉ R કારણ કે x ⊥ x નથી. જ્યાં x ∈ L
∴ R એ સ્વવાચક સંબંધ નથી.
ધારો કે x, y, z ∈ L
(x, y) ∈ R ⇒ x ⊥ y
⇒ x ⊥ y
⇒ (y, x) ∈ R
R એ સંમિત સંબંધ છે.
(x, y) ∈ R નધા (y, z) ∈ R
⇒ x ⊥ y તથા y ⊥ z
⇒ x || z
⇒ (x, z) ∉ R
∴ R એ પરંપરિત સંબંધ નથી.
આમ, R એ સંમિત સંબંધ છે. પરંતુ સ્વવાચક કે પરંપરિત સંબંધ નથી.

(ii) પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય.
સંબંધ R = {(x, y) : x > y}, x, y ∈ R વાસ્તવિક સંખ્યા ગા ધારો કે, x, y, z ∈ R (વાસ્તવિક સંખ્યા ગન્ન)
(x, x) ∉ R, કારણ કે x > x સત્ય નથી.
(x, y) ∈ R
⇒ x > y
⇒ y > x સત્ય નથી.
⇒ (y, x) ∉ R
(x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x > y તથા y > z
⇒ x > z
⇒ (x, z) ∈ R
આમ, સંબંધ R એ પરંપરિત સંબંધ છે. પરંતુ સ્વવાચક કે સંમિત સંબંધ નથી.

(iii) સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય.
સંબંધ R = {(x, y) : x એ y નો મિત્ર છે.}
(x, x) ∈ R કારણ કે x એ x નો મિત્ર છે.
(x, y) ∈ R ⇒ x એ y નો મિત્ર છે.
⇒ y એ x નો મિત્ર છે.
⇒ (y, x) ∈ R
(x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x એ y નો મિત્ર છે. તથા y એ z નો મિત્ર છે.
⇒ x એ z નો મિત્ર હોય જ તેવું શક્ય ન પણ બને.
⇒ (x, z) ∉ R
આમ, R એ સ્વવાચક અને સંમિત સંબંધ છે. પરંતુ પરંપરિત સંબધ નથી.

(iv) સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય.
સંબંધ R = {(x, y) : x ≥ y)}
જ્યાં x અને y વાસ્તવિક સંખ્યાઓ છે,
સ્પષ્ટ છે કે x ≥ x ⇒ (x, x) ∈ R
(x, y) ∈ R ⇒ x ≥ y
⇒ y ≥ x શક્ય નથી.
⇒ (y, x) ∉ R
આવે (x, y) ∈ R તથા (y, z) ∈ R
⇒ x ≥ y તથા y ≥ x
⇒ x ≥ z
⇒ (x, z) ∈ R
આમ, સંબંધ R એ સ્વવાચક અને પરંપરિત સંબંધ છે. પરંતુ સંમિત સંબંધ નથી.

(v) સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ના હોય, તેવા સંબંધોનાં ઉદાહરણો આપો.
સંબંધ R = {(x, y) : x એ yનો ભાઈ છે.}
જ્યાં x અને ૪ છોકરાઓનાં ગણ A નાં સભ્ય છે.
સ્પષ્ટ છે કે x એ xનો ભાઈ નથી. ⇒ (x, x) ∉ R
(x, y) ∈ R ⇒ x એ y નો ભાઈ છે.
⇒ y એ x નો ભાઈ છે.
⇒ (y, x) ∈ R
(x, y) ∈ R તથા (y, z) ∈R
⇒ x એ y નો ભાઈ છે. તથા y એ z નો ભાઈ છે.
⇒ x એ z નો ભાઈ છે.
⇒ (x, z) ∈ R
આમ, R એ સ્વવાચક સંબંધ નથી, પરંતુ સંમિત અને પરંપરિત સંબંધ છે.

GSEB Solutions

પ્રશ્ન 11.
સાબિત કરી કે, સમતલમાં આવેલાં બિંદુઓના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R = {(P, Q) : ઊગમબિંદુથી બિંદુ P નું અંતર એ ઊગમબિંદુથી બિંદુ Q ના અંતર જેટલું જ છે! હોય, તો R એ સામ્ય સંબંધ છે. સાબિત કરો કે, ઊગમબિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બધાં જ બિંદુઓનો ગણ એ Pમાંથી પસાર થતું અને ઊગમબિંદુ કેન્દ્રવાળું વર્તુળ છે.
ઉત્તરઃ
ગણ A = સમતલનાં બધાં જ બિંદુઓનો ગણ
ગા A ઉપર વ્યાખ્યાયિત સંબંધ
R = {(P, Q) : બિંદુ P અને બિંદુ Q નું ઊગમબિંદુથી અંતર સમાન છે.}
સમતલમાં આવેલ બિંદુ P છે. તથા ૦ ઊગમબિંદુ છે.
સ્પષ્ટ છે કે, OP = OP
∴ (P, P) ∈ R ⇒ R એ સ્વવાચક સંબંધ છે.
બિંદુઓ P, Q, R ∈ A તથા O ઊગમબિંદુ છે.
(P, Q) ∈ R ⇒ OP = OQ
⇒ OQ = OP
⇒ (Q, P) ∈ R
∴ R એ સંમિત સંબંધ છે.
(P, Q) ∈ R તથા (Q, R) ∈ R
⇒ OP = OQ તથા OQ = OR
⇒ OP = OR
⇒ (P, R) ∈ R
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, સંબંધ R એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત સંબંધ હોવાથી તે સામ્ય સંબંધ છે.
ધારો કે, P, Q ∈ A
P = (x1, y1), Q = (x2, y2) તથા O = (0, 0)
∴ OP = OQ = r (∵ R એ સામ્ય સંબંધ છે.)
∴ OP2 = OQ2 = r2
∴ x12 + y12 = x22 + y22 = r2 જે વર્તુળ દર્શાવે છે.
∴ Pને સાપેક્ષ મળતાં હિંદુઓનો ગા વર્તુળ દર્શાવે છે. જેનું કેન્દ્ર O(0, 0) છે. તથા તે P(x1, y1) માંથી પસાર થાય છે.

પ્રશ્ન 12.
સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R = {(T1, T2) : ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમરૂપ છે), એ સામ્ય સંબંધ છે. ત્રણ કાટકોણ ત્રિકોણો, T1, ની બાજુઓ 3, 4, 5; T2 ની બાજુઓ 5, 12, 13 અને T3 ની બાજુઓ 6, 8, 10 છે. તો T1, T2, અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે ?
ઉત્તરઃ
ગણ A = સમતલમાં આવેલ બધાં ત્રિકોણોનો ગણ
ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ,
R = {(T1, T2) : T1 અને T2 સમરૂપ ત્રિકોણો છે.}
સ્પષ્ટ છે કે, T1 ≅ T1 ⇒ (T1, T2) ∈ R
⇒ R એ સ્વવાચક સંબંધ છે.
T1, T2, T3 ∈ A
(T1, T2) ∈ R ⇒ T1 ≅ T2
⇒ T2 ≅ T1
⇒ (T2, T1) ∈ R
⇒ R એ સંમિત સંબંધ છે.
(T1, T2) ∈ R તથા (T2, T3) ∈ R
⇒ T1 ≅ T2 તથા T2 ≅ T3
⇒ T1 ≅ T3
⇒ (T1, T3) ∈ R
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ હોવાથી તે સામ્ય સંબંધ છે.
હવે ત્રિકોણ T1 ની બાજુઓ 3, 4, 5 છે.
ત્રિકો T2 ની બાજુઓ 5, 12, 13 છે.
ત્રિકોણ T3 ની બાજુઓ 6, 8, 10 છે.
આપણે જાણીએ છીએ કે જો બે ત્રિકોણોની અનુરૂપ બાજુઓ પ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે. સ્પષ્ટ છે કે,
\(\frac{3}{6}=\frac{4}{8}=\frac{5}{10}=\frac{1}{2}\)
∴ T1 અને T3 ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે.
∴ T1 એ T3 સાથે સંબંધમાં છે.

GSEB Solutions

પ્રશ્ન 13.
સાબિત કરી કે તમામ બહુકોણના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R = {(P1, P2) : P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે.} એ સામ્ય સંબંધ છે. 3, 4 અને 5 લંબાઈની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણ સાથે સંબંધ R ધરાવતા ગણA ના તમામ ઘટકોનો ગણ શું મળશે ?
ઉત્તરઃ
ગણ A = બધાં જ બીબોનો ગા
ગણ ઉપર વ્યાખ્યાયિત સંબંધ,
R = {(P1, P2) : P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે.}
(P, P) ∈ R કારણ કે P બહુકોશની બાજુઓ તથા P બહુકોણની બાજુઓની સંખ્યા સમાન છે.
∴ R એ સ્વવાચક સંબંધ છે.
ધારો કે P1, P2, P3 ∈ A
(P1, P2) ∈ R ⇒ બહુકોણ P અને, ની બાજુઓની સંખ્યા સમાન છે.
⇒ બહુકોશ P2 અને P1 ની બાજુઓની સંખ્યા સમાન છે.
⇒ (P2, P1) ∈ R
∴ R એ સંમિત સંબંધ છે.
(P1, P2) ∈ R તથા (P2, P3) ∈ R
⇒ બહુકોણ P1 અને P2 ની બાજુઓની સંખ્યા સમાન છે તથા બહુકોશ P2 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે.
⇒ બહુકોશ P1 અને P3 ની બાજુઓની સંખ્યા સમાન છે.
⇒ (P1, P3) ∈ R
⇒ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સવાચક, સંમિત તથા પરંપરિત સંબંધ હોવાથી તે સભ્ય સંબંધ છે.
આપણે જાણીએ છીએ કે જે ત્રિકોણની બાજુઓ 3, 4 અને 5 હોય ને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે.
∴ ગણ A એ બધાં જ કાટકોણ ત્રિકોણોનો ગમ વાય.

પ્રશ્ન 14.
XY સમતલની બધી જ રેખાઓનો ગણ L લો અને L પર સંબંધ R = {(L1, L2) : રેખા L1 એ રેખા L2 ને સમાંતર છે} વડે R વ્યાખ્યાયિત છે. સાબિત કરી કે R સામ્ય સંબંધ છે, જે રેખાઓ y = 2x + 4 સાથે સંબંધ R દ્વારા સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ શોધો.
નોંધ : સ્વીકારી લો કે, પ્રત્યેક રેખા પોતાને સમાંતર છે.
ઉત્તરઃ
ગણ L = xy- સમતલમાં આવેલ બધી જ રેખાઓનો ગણ ગણ L ઉપર વ્યાખ્યાયિત સંબંધ,
R = {(L1, L2) : L1 અને L2 સમાંતર છે.}
ધારો કે L1, L2, L3 ∈ L
સ્પષ્ટ છે કે L1 એ L1 ને સમાંતર છે.
⇒ (L1, L1) ∈ R
⇒ R એ સ્વવાચક સંબંધ છે.
(L1, L2) ∈ R ⇒ L1 || L2
⇒ L2 || L1
⇒ (L2, L1) ∈ R
∴ R એ સંમિત સંબંધ છે.
(L1, L2) ∈ R તથા (L2, L3) ∈ R
⇒ L1 || L2 તથા L2 || L3
⇒ L1 || L3
⇒ (L1, L3) ∈ R
⇒ R એ પરંપરિત સંબંધ છે.
આમ, મૈં એ સ્થવાચક, સંમિત તથા પરંપરિત સંબંધ હોવાથી તે સાચ્ચે સંબંધ છે.
રેખા y = 2x + 4 ને સમાંતર રેખાનું સમીકરણ
y = 2x + k છે. જયાં k ∈ R
∴ રેખા y = 2x + 4 ને સંબંધિત રેખાઓનો ગણ
{(x, y) : y = 2x + k, k ∈ R} છે.

પ્રશ્નો 15 તથા 16 માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

પ્રશ્ન 15.
ગુણ {1, 2, 3, 4} પર સંબંધ R એ R = {(1, 2), (2, 2), (1, 1), (4, 4), (1, 3), (3, 3), (3, 2)} દ્વારા આપેલ છે.
(A) R એ સ્વવાચક અને સંમિત છે, પરંતુ પરંપરિત નથી.
(B) R એ સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સંમિત નથી.
(C) R એ સંમિત અને પરંપરિત છે, પરંતુ સ્વવાચક નથી.
(D) R એ સામ્ય સંબંધ છે.
ઉત્તરઃ
A = {1, 2, 3, 4}
A ઉપર વ્યાખ્યાયિત સંબંધ,
R = {(1, 2), (2, 2), (1, 1), (4, 4), (1, 3), (3, 3), (3, 2)}
(1, 1), (2, 2), (3, 3), (4, 4) ∈ R
∴ R એ સ્વવાચક સંબંધ છે.
(1, 2) ∈ R પરંતુ, (2, 1) ∉ R
∴ R એ સંમિત સંબંધ નથી.
(1, 2) ∈ R તથા (2, 2) ∈ R ⇒ (1, 2) ∈ R
(1, 3) ∈ R તથા (3, 2) ∈ R ⇒ (1, 2) ∈ R
(1, 1) ∈ R તથા (1, 3) ∈ R ⇒ (1, 3) ∈ R
∴ R એ પરંપરિત સંબંધ છે.
આમ, R એ સ્વવાચક અને પરંપરિત સંબંધ છે. પરંતુ સંમિત સંબંધ નથી.
∴ વિકલ્પ (B) અન્ય થાય.

GSEB Solutions

પ્રશ્ન 16.
સંબંધ R એ ગલ N પર R = {(a, b) : a = b – 2, b > 6} દ્વારા આપેલ છે.
(A) (2, 4) ∈ R
(B) (3, 8) ∈ R
(C) (6, 8) ∈ R
(D) (8, 7) ∈ R
ઉત્તરઃ
સંબંધ R = {(a, b) : a = b – 2, b > 6}, a, b ∈ N
(2, 4) ∈ R ⇒ 2 = 4 – 2 જે સત્ય છે. પરંતુ 4 < 6 છે.
(3, 8) ∈ R ⇒ 3 = 8 – 2 જે સત્ય નથી.
(6, 8) ∈ 6 ⇒ 6 = 8 – 2 જે સત્ય છે તથા 8 > 6
(8, 7) ∈ R ⇒ 8 = 7 – 2 જે સત્ય નથી.
∴ વિકલ્પ (C) સત્ય થાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *