Solving these GSEB Std 12 Chemistry MCQ Gujarati Medium Chapter 1 ઘન અવસ્થા will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Chemistry MCQ Chapter 1 ઘન અવસ્થા in Gujarati
પ્રશ્ન 1.
સોડિયમ ક્લોરાઇડ કયા પ્રકારનો ઘન છે ?
(A) આયનીય
(B) આણ્વીય
(C) સહસંયોજક
(D) ધાત્વિક
જવાબ
(A) આયનીય
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું તત્ત્વ અર્ધવાહક છે ?
(A) Na’
(B) Al
(C) Fe
(D) Ge
જવાબ
(D) Ge
પ્રશ્ન 3.
નીચેનામાંથી કયું આયન અનુચુંબકીય છે
(A) O2-2
(B) Cr3+
(C) Na+
(D) Cu+
જવાબ
(B) Cr3+
પ્રશ્ન 4.
……………………………… ધ્રુવીય આણ્વીય ઘન છે.
(A) NH3
B) BCl3
(C) F2
(D) CH4
જવાબ
(A) NH3
પ્રશ્ન 5.
ગ્રેફાઇટમાં C પરમાણુનું કયું સંકરણ જોવા મળે છે ?
(A) Sp3
(B) sp2
(C) sp
(D) dsp2
જવાબ
(B) sp2
પ્રશ્ન 6.
………………………………. પદાર્થ દરેક પરિસ્થિતિમાં અવાહક છે.
(A) Fe
(B) NaCl
(C) SiO2
(D) HCl
જવાબ
(C) SiO2
કારણ કે, તે સહસંયોજક બંધો ધરાવતો જાળીદાર ઘન છે.
પ્રશ્ન 7.
અસ્ફટિકમય ધન પદાર્થના ……………………………….. ગુણધર્મો બધી જ દિશામાં સરખા હોય છે.
(A) વિદ્યુતવાહકતા
(B) ઉષ્મીય વાહકતા
(C) વક્રીભવનાંક
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 8.
સ્ફટિક પ્રણાલી ઘન હોય તો અક્ષીય ખૂણાનું માપ ……………………………… હોય.
(A) α = 90°
(C) β = 90°
(B) γ = 90°
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 9.
સિન્નાબારની રચનામાં અક્ષીય ખૂણા α, β અને γ અનુક્રમે ……………………………………. મૂલ્ય ધરાવે છે.
(A) 90°, 90°, 120°
(B) 90°, 90°, 120°
(C) #90°, #90°, #90°
(D) આપેલ તમામ
જવાબ
(C) #90°, #90°, #90°
પ્રશ્ન 10.
ફલક કેન્દ્રિત ક્યુબિક રચના …………………………. માં જોવા મળે છે.
(A) CO
(B) Zn
(C) Ag
(D) Zr
જવાબ
(C) Ag
પ્રશ્ન 11.
સ્ફટિકની રચના માટે પ્રત્યેક લેટિસ બિંદુ સાથે આયન સંકળાયેલ હોય, તો તેમનો ……… ભાગ ખૂણાઓ દ્વારા, …….. ભાગ બાજુની ધારો વડે અને વડે સંમિલિત થયેલો હોય છે.
(A) \( \frac{1}{8}, \frac{1}{4}, \frac{1}{2}\)
(B) \(\frac{1}{4}, \frac{1}{2}, \frac{1}{8} \)
(C) \(\frac{1}{2}, \frac{1}{4}, \frac{1}{8} \)
(D) \(\frac{1}{8}, \frac{1}{2}, \frac{1}{4} \)
જવાબ
(A) \( \frac{1}{8}, \frac{1}{4}, \frac{1}{2}\)
પ્રશ્ન 12.
ફ્રેન્કલ ક્ષતિ ……………………………… પ્રકારની ક્ષતિ છે.
(A) આંતરાલીય ક્ષતિ
(B) અવકાશ તિ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
જવાબ
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 13.
ધાતુ વધારો ક્ષતિના કારણે Nાના સ્ફટિક પર દૃશ્યપ્રકાશ પડે ત્યારે તે ……………………………. રંગનો દેખાય છે.
(A) પીળા
(B) ગુલાબી
(C) જાંબલી
(D) ભૂરા
જવાબ
(A) પીળા
પ્રશ્ન 14.
પદાર્થના વિદ્યુતવહન માટે ઊર્જા ગૅપનું અંતર ……………………………… હોવું જોઈએ.
(A) વધારે
(B) ઓછું
(C) અચળ
(D) એકપણ નહીં
જવાબ
(B) ઓછું
પ્રશ્ન 15.
p-પ્રકારના અર્ધવાહકો …………………………….. ની અશુદ્ધિ ઉમેરવાથી બને છે.
(A) B
(B) Al
(C) Ga
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 16.
નીચે પૈકી ક્યો પદાર્થ નિશ્ચિત તાપમાને પીંગળતો નથી ?
(A) પ્લાસ્ટિક
(B) મેગ્નેશિયમ
(C) સોડિયમ ક્લોરાઇડ
(D)આપેલ બધા જ
જવાબ
(A) પ્લાસ્ટિક
પ્રશ્ન 17.
કૉપર અને સિલ્વરની મિશ્રધાતુમાં ક્ષતિ જોવા મળે છે.
(A) અશુદ્ધિ
(B) ફ્રેન્ડલ
(C) ધાતુ વધારો
(D) વિસ્થાપનની
જવાબ
(D) વિસ્થાપનની
પ્રશ્ન 18.
ઝંકનું ………………………… સંયોજન ઠંડી અવસ્થામાં સફેદ છે અને ગરમ અવસ્થામાં પીળું છે.
(A) ZnS
(B) ZnCl2
(C) ZnO
(D) ZnSO4
જવાબ
(C)ZnO
પ્રશ્ન 19.
Ge નો p-પ્રકારનો અર્ધવાહક ……. ઉંમેરીને બનાવી શકાય.
(A) ટ્રાયવૅલેન્ટ અશુદ્ધિ
(B) ટેટ્રાવેલેન્ટ અશુદ્ધિ
(C) પેન્ટાવૅલેન્ટ અશુદ્ધિ
(D) ડાયવૅલેન્ટ અશુદ્ધિ
જવાબ
(A) ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ
પ્રશ્ન 20.
………………………. માં ફેરોમેગ્નેટિઝમ મહત્તમ હોય છે.
(A) Fe
(B) NI
(C) Co
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 21.
કયા પ્રકારની પેટર્ન (ભાત)માં 0.26 ભાગની ખાલી જગ્યા હોય છે ?
(A) AAAA…
(B) AABBAA…
(C) ABCABAB…
(D) ABCCBAABC
જવાબ
(C) ABCABCABC…….
પ્રશ્ન 22.
Fex0 ત્રણ Fe(II) માટે એક Fe(III) ઘરાવે છે, નું મૂલ્ય શું હશે ?
(A) \(\frac{8}{9} \)
(B) \(\frac{2}{3} \)
(C) \(\frac{3}{4} \)
(D) \(\frac{5}{3} \)
જવાબ
(A) \(\frac{8}{9} \)
ધારો કે Fe+3 = y તો Fe+2 = 3y
y + 3y = x …..(i)
હવે ધન આયનોનો કુલ વીજભાર = ઋણ આયનનો વીજભાર
3y+(2) + y (+3) = 2
( ∵ O નો વીજભાર -2 છે.)
∴ Fe+2 અને Fe+3 નો કુલ વીજભાર +2 થવો જોઈએ)
6y + 3y = 2
∴ y = \(\frac{2}{9} \)
કિંમત સમીકરણ (i) માં મૂકતાં,
\(\left(4 \times \frac{2}{9}\right) \) = x,
∴ x = \(\frac{8}{9} \Rightarrow \mathrm{Fe} \frac{8}{9} \mathrm{O} \)
પ્રશ્ન 23.
નીચે પૈકી ક્યો ઑક્સાઇડ ધાતુ જેટલી વિદ્યુતવાહકતા ધરાવે છે ?
(A) TiO
(B) CrO2
(C) ReO3
(D) આપેલા બધા જ
જવાબ
(D)આપેલા બધા જ
પ્રશ્ન 24.
શૉટ્ઠી ખામીમાં,
(A) ધન આયનો. લેટિસ સ્થાન પરથી ખસી આંતરાલીય સ્થાન ગ્રહણ કરે છે.
(B) સરખી સંખ્યાના ધન અને ઋણ આયનો નીકળી ગયેલા હોય છે.
(C)ઋ આયનો નીકળી જાય છે અને તેના સ્થાને ઇલેક્ટ્રૉન હાજર હોય છે.
(D)આંતરાલીય સ્થાનમાં જુદી જુદી સંખ્યામાં ધન અને ઋક્લુ આયનો હાજર હોય છે.
જવાબ
(B) સરખી સંખ્યાના ધન અને ઋણ આયનો નીકળી ગયેલા હોય છે.
પ્રશ્ન 25.
નીચે પૈકી કયું તેની પ્રવાહી સ્થિતિમાં વિદ્યુતનું વહન કરે છે ?
(A) આયોડિન
(B) સોડિયમ ક્લોરાઇડ
(C) કાર્બોરેન્ડમ
(D) આપેલા બધા જ
જવાબ
(B) સોડિયમ ક્લોરાઇડ
પ્રશ્ન 26.
લક કેન્દ્રિત એકમ કોષમાં કુલ લેટિંસ બિંદુઓની સંખ્યા ………………………………….. હોય છે.
(A) 12
(B) 14
(C) 16
(D) 10
જવાબ
(B) 14
પ્રશ્ન 27.
નીચેના પૈકી કયા ઘન પદાર્થો સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે ?
(A) S અને P જેવી અધાતુઓ
(B) NaCl અને નેપ્થલિન જેવા સંયોજનો
(C) Cu અને Fe જેવી ધાતુઓ
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 28.
નીચેના વિધાનો માટે T (True) કે F (False) સંકેત વાપરીને સોગ્ય વિકલ્પ પસંદ કરો :
(1) ગ્રેફાઇટના વિશિષ્ટ બંધારણને લીધે તે નરમ અને વિધુતવાહક છે.
(2) ગ્રેફાઇટમાં કાર્બન sp સંકરણ ધરાવે છે.
(3) ગ્રેફાઇટમાં કાર્બન પરમાણુની સંયોજકતા કક્ષાનો ચોથો ઇલેક્ટ્રૉન વિદ્યુતનું વહન કરે છે.
(4) ગ્રેફાઇટના બે ક્રમિક સ્તર વચ્ચેનું અંતર 141 pm છે.
(A) FTFTT
(B) TTTT
(C) TTTT
(D) FTTF
જવાબ
(B) TTTF
પ્રશ્ન 29.
સિલિકોન કાર્બાઇડ (કાર્બોરેન્ડમ) (એમરી પથ્થર) એ કયા પ્રકારનો ધન છે ?
(A) ધાત્વીય ઘન
(B) આયનીય ઘન
(C) આણ્વીય ઘન
(D) સહસંયોજક ધન
જવાબ
(D) સહસંયોજક ઘન
પ્રશ્ન 30.
આયનીય ઘન માટે નીચેના વિધાનોને અનુલક્ષીને T (True) કે F (False) સંકેત વાપરીને યોગ્ય વિક્લ્પ પસંદ કરો:
(1) તેઓ ખૂબ ઊંચા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે.
(2) તેઓ વિદ્યુતવિભાજ્ય છે.
(3) તેઓ બંધની દિશાકીય લાક્ષણિકતા ધરાવે છે.
(4) તેઓ સમાકૃતિક પ્રકારનાં બંધારણો ધરાવી શકે છે.
(A) TTFT
(B) FTTT
(C) FTFT
(D) IFTF
જવાબ
(A) TTFT
પ્રશ્ન 31.
અસ્ફટિકમય ઘન માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?
(A) તે તાપમાનના મોટા ગાળામાં પીગળે છે.
(B) તેઓ સાચાં ધન હોય છે.
(C) તેમાં કોની ગોઠવણી નિયમિત હોતી નથી.
(D) ઉષ્મીય વાહકતા જુદી-જુદી દિશામાં જુદી-જુદી હોય છે.
જવાબ
(B) તેઓ સાચાં ઘન ોય છે.
પ્રશ્ન 32.
સ્ફટિકમય ન એ …………………………. છે.
(A) સાચાં અર્થમાં પ્રવાહી
(B) અતિશય ઠંડા કરેલા પ્રવાહી
(C) સાચાં અર્થમાં ધન
(D) નિશ્ચિત ગલનબિંદુ ધરાવતા પદાર્થ
જવાબ
(B) અતિશય ઠંડા કરેલા પ્રવાહી
પ્રશ્ન 33.
જે એકમ કોષમાં દરેક ખૂણા પર અને દરેક ફલકના કેન્દ્રમાં કણો હોય તેને …………………………………….. એકમ કોષ કહે છે.
(A) અંતઃકેન્દ્રિત
(B) અંત કેન્દ્રિત
(C) લક કેન્દ્રિત
(D) આદિમ
જવાબ
(C) ફલક કેન્દ્રિત
પ્રશ્ન 34.
ઓર્થોર્હોમ્બિક સ્ફટિક પ્રણાલી ધરાવતા પદાર્થ માટે a≠ b≠c તેમજ અક્ષીય ખૂણા ……………………………….. હશે.
(A) α = β = γ ≠ 90°
(B) α = β = γ = 90°
(C) α = β = γ = 90°
(D) α ≠ β ≠ γ = 90°
જવાબ
(C) α = β = γ = 90°
પ્રશ્ન 35.
સાદા વનમાં ધનનું કુલ કદ = ……………….
(A) 4r3
(B) 2r3
(C) \(\frac{16 \pi r^3}{\sqrt{3}} \)
(D) 8r3
જવાબ
(D) 8r3
પ્રશ્ન 36.
અંત:કેન્દ્રિત એકમોલમાં ………………………….. ખાલી જગ્યા હોય છે.
(A) 32%
(B) 34%
(C) 30%
(D) 28%
જવાબ
(A) 32%
પ્રશ્ન 37.
અંતઃકેન્દ્રિત ધન સ્ફટિક લેટિસ રચનામાં એક્મકોષના ધારનો કેટલા ટકા ભાગ ગોળા (પરમાણુ) દ્વારા રોકાયેલ નથી ?
(A) 39.2%
(B) 25%
(C) 13.4%
(D) 52%
જવાબ
(C) 13.4%
પ્રશ્ન 38.
સાદો ધન, bcc અને fcc માં ચોમ હોય, તો તેમાં માં એક્મ કોષની ધારીની લંબાઈ રહેલા પરમાણુઓની ત્રિજ્યાનો ગુણોત્તર = ……………………….
(A) \(\frac{a}{2}: \frac{\sqrt{3}}{2}: \frac{\sqrt{2} a}{2} \)
(B) \(\frac{a}{2}: \frac{\sqrt{3} a}{4}: \frac{a}{2 \sqrt{2}} \)
(C) \(\frac{a}{2}: \sqrt{3 a}: \frac{a}{\sqrt{2}}\)
(D) \(14: \sqrt{3} a: \sqrt{2} a \)
જવાબ
(B) \(\frac{a}{2}: \frac{\sqrt{3} a}{4}: \frac{a}{2 \sqrt{2}} \)
પ્રશ્ન 39.
એક ધાતુ bc રચના ધરાવે છે, તેના એકમ કોષની ધારીની લંબાઈ 3.04Å છે, તો તેના ચોકમ કોષનું કદ = …………………………. સેમી3
(A) 2.81 × 10-23
(B) 1.6 × 1021
(C) 6.6 × 10-24
(D) 6.02 x 10-23
જવાબ
(A) 2.81 × 10-23
પ્રશ્ન 40.
તત્ત્વ E નો સ્ફટિક bcc રચના ધરાવે છે, તેના એકમ કોષની ધારીની લંબાઈ 1.469 × 10-10 મીટર હોય, તો તે તત્ત્વના પરમાણુની ત્રિજ્યા …………………………… મીટર થાય.
(A) 2.252 × 10-8
(B) 4,682 × 10-9
(C) 6.361 × 10-11
(D) 3.582 × 10-10
જવાબ
(C) 6.361 × 10-11
પ્રશ્ન 41.
ગોલ્ડ (પરમાણુ ત્રિજ્યા = 0.144 nm) લક કેન્દ્રિત એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષની બાજુની લંબાઈ કેટલી છે ?
(A) 0.4574 nm
(B) 0.3347 nm
(C) 0.5123 nm
(D) 0.4073 nm
જવાબ
(D) 0.4073 nm
પ્રશ્ન 42.
NaCl ના સ્ફટિકમાં Na+ અને Cl– વચ્ચેનું અંતર X pm છે, તો કોષની ઘારીની લંબાઈ = ………………………………… pm
(A) 2X
(B) \(\frac{X}{4}\)
(C) \(\frac{\mathrm{X}}{2}\)
(D) 4X
જવાબ
(A) 2X
પ્રશ્ન 43.
bcc માં પ્રતિ એકમોપ કેટલા પરમાણુની જરૂર પડે ?
(A) 1
(B) 9
(C) 8
(D) 6
જવાબ
(B) 9
પ્રશ્ન 44.
કઈ રચનામાં પ્રતિ એકમકોષ 1 પરમાણુ હોય ?
(A) hcp
(B) fcc
(C) સાદો ધન
(D) bcc
જવાબ
(C) સાદો ધન
પ્રશ્ન 45.
A અને B તત્ત્વોથી બનેલા એક સંયોજનમાં B તત્ત્વો દ્વારા hcp લેટિસ રચાય છે અને A તત્ત્વો એ ચતુલકીય છિદ્રોનો 2/3 ભાગ રોકે છે, તો A અને B દ્વારા બનતા સંયોજનનું અણુસૂત્ર = …………………..
(A) A3 B4
(B) A4 B3
(C) A2 B3
(D) A3 B5
જવાબ
(B) A4 B3
પ્રશ્ન 46.
2 ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર = 39)માં કેટલા એકમ કોષ હશે ? (hcc રચના)
(A) 2.88 × 1020
(B) 1.54 × 1022
(C) 5.25 × 1014
(D) 5.85 × 1012
જવાબ
(B) 1.54 × 1022
પ્રશ્ન 47.
CSCI એ bcc રચના ધરાવે છે. તેના એકમકોષમાં ઘારીની લંબાઈ 400 pm છે, તો તેમાં આંતર આયોનિક અંતર = ……………………………….. pm.
(A) \(\frac{\sqrt{3}}{2} \) × 400
(B) \(\sqrt{3} \) × 100
(C) 400
(D) 800
જવાબ
(B) \(\sqrt{3} \)× 100
પ્રશ્ન 48.
ક્યુબિક ક્લૉઝપૅક રચનામાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ……………………………. છે.
(A) 2
(B) 4
(C) 1
(D) 3
જવાબ
(B) 4
પ્રશ્ન 49.
આઠ સવર્ણાંક ધરાવતી મિશ્રધાતુની સ્ફટિક રચના Li અને Ag+ માંથી સ્ફટિકીકરણ દરમિયાન મળે છે, તો તેની રચના કયા પ્રકારની હશે ?
(A) bcc
(B) સાદો ઘન
(C) પટકોણીય
(D)આપેલ તમામ
જવાબ
(A) bcc
પ્રશ્ન 50.
પિગલિત સિલ્વરનું ઘનીકરણ થાય તો સ્ફટિક = ……….
(A) ccp ગોઠવણી દર્શાવે છે.
(B) 6 સવર્ગઆંક દર્શાવે છે.
(C) 10 સવર્ણઆંક દર્શાવે છે.
(D) hcp ગોઠવણી દર્શાવે છે.
જવાબ
(A) ccp ગોઠવણી દર્શાવે છે.
પ્રશ્ન 51.
Fe3O4 [FeII Fe2III O4] માં O2- આયનો ccp રચનામાં ગોઠવાયેલા છે. Fe+2 આયનો ચતુલકીય છિદ્રોમાં અને Fe3+ આયનો અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા હોય, તો ચતુલકીય છિદ્રોનો તેમજ અષ્ટલકીય છિદ્રોનો અનુક્રમે કેટલો ભાગ ભરપાઈ થાય ?
(A) \(\frac{1}{4}, \frac{1}{8}\)
(B) \(\frac{1}{4}, \frac{1}{2}\)
(C) \(\frac{1}{8}, \frac{1}{2}\)
(D) \(\frac{1}{2}, \frac{1}{4} \)
જવાબ
(C) \(\frac{1}{8}, \frac{1}{2}\)
પ્રશ્ન 52.
નીચેના પૈકી શાના કારણે હીરો વિધુત અવાહક છે ?
(A) કઠિનતા
(B) સમચતુલકીય સ્ફટિક રચના
(C) ખૂબ જ વધારે ઊર્જા ગૅપ
(D)આપેલ તમામ
જવાબ
(C) ખૂબ જ વધારે ઊર્જા ગૅપ
પ્રશ્ન 53.
કયા તત્વ સારો Si નું ડૉપિંગ થવાથી p-પ્રકારનો અર્ધવાહક સ્વાય છે ?
(A) Ge
(B) Se
(C) As
(D) B
જવાબ
(D) B
પ્રશ્ન 54.
સોલર બૅટરીમાં કર્યું તવ ઉપયોગી છે ? [IIT – 1992]
(A) Sn
(B) Cd
(C) CS
(D)Si
જવાબ
(D) Si
પ્રશ્ન 55.
A અને B પરમાણુઓ દ્વારા એક સંયોજન બનાવવામાં આવે છે. જો A-પરમાણુ ઘનના ખૂણે ગોઠવવામાં આવે અને B-પરમાણુઓ અંતઃકેન્દ્રિત રીતે ગોઠવવામાં આવે તો સંયોજનનું અણુસૂત્ર …………………… રાશે. [KCET- 1993]
(A) AB
(B) AB2
(C) A2B
(D) AB4
જવાબ
(A) AB
પ્રશ્ન 56.
CaF2 માં ધન આયન અને ઋણ આયનના સવર્ગ આંક અનુક્રમે …………………….. ચાને …………………………… છે. [IIT – 1993]
(A) 4, 8
(B) 4, 4
(C) B, 4
(D)8, 8
જવાબ
(C) B, 4
પ્રશ્ન 57.
CsCl માં CS આયાંની સૌથી નજીક શું હોય છે ? [MP PET – 1993]
(A) 6 ક્લોરાઇડ આયન
(B) 6 Cs આયન
(C) 8 ક આયન
(D) 8 ક્લોરાઇડ આયન
જવાબ
(D) 8 ક્લોરાઇડ આયન
પ્રશ્ન 58.
ક્વાર્ટ્ઝ નીચેનામાંથી ક્યા સ્ફટિક સ્વરૂપોમાંથી એક સ્વરૂપ છે ? [DPMT – 1998]
(A) CaCO3,
(B) SiC
(C) SiO2
(D) SiCl4
જવાબ
(C) SiO2
પ્રશ્ન 59.
hcp બંધારણ ધરાવતા ધાતુનો સવર્ગ આંક ……………………… હોય છે. [IIT – 1999]
(A) 12
(B) B
(C) 6
(D) 10
જવાબ
(A) 13
પ્રશ્ન 60.
નીચેનામાંથી ……………………… માં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે [PMTMP – 2000]
(A) NaCl
(B) KCl
(C) ગ્રેફાઇટ
(D) AgBr
જવાબ
(D) AgBr
પ્રશ્ન 61.
NaCl ક્યા પ્રકારનું બંધારણ ધરાવે છે ? [Haryana CEB – 2000]
(A) fcc
(B) bcc
(C) hcp
(D) 64
જવાબ
(A) fcc
પ્રશ્ન 62.
AB ઘનમાં A-પરમાણુઓ લક કેન્દ્રિત અને B-પરમાણુઓ બાજુની આઠ ધારીઓ પર આવેલા હોય ત્યારે અણુનું સૂત્ર ………………………. થાય. [IIT – 2001 ]
(A) AB2
(B) A2B
(C) A4B3
(D) A3B2
જવાબ
(D) A3B2
A પરમાણુઓ છ ફલક ઉપર \(\left(6 \times \frac{1}{2}\right) \) = 3
B પરમાણુઓ બાજુની ધારી ઉપર \(\left(8 \times \frac{1}{4}\right)\) =2
∴ A3B2
પ્રશ્ન 63.
n-પ્રકારના અર્ધવાહકો બનાવવા માટે Si માં જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, તે અશુદ્ધિના સંયોજકતા ઇલેક્ટ્રૉન કેટલા હોય છે ? [KCET- 2001]
(A) 2
(B) 5
(C) 3
(D) 1
જવાબ
(B) 5
5e– હોવાથી એક e– મુક્ત અવસ્થામાં હોય છે, જે n-પ્રકારના અર્ધવાહક બનાવે છે.
પ્રશ્ન 64.
એક ઘન AB NaCl જેવું બંધારણ ધરાવે છે. A પરમાણુઓ ઘનના ખૂણામાં ગોઠવાયેલા હોય છે. જો ફલકના અક્ષમાંથી પસાર થતા અક્ષ ઉપરના ફલકના બધા જ પરમાણુઓ દૂર કરવામાં આવે તો તેવા ધનનું અણુસૂત્ર ………………..થશે. [IIT-2001]
(A) A2B
(B) AB2
(C) A3B4
(D) A4B3
જવાબ
(C) A4B3
પ્રશ્ન 65.
હીરો, સિલિકૉન અને ક્વાર્ટ્ઝમાં મહત્તમ બંધનું કર્યું પ્રમાણ હોય છે ? [Kerala MEE – 2002]
(A) સ્થિર વિદ્યુતીયબળ
(B) સહસંયોજક બંધ
(C) વાન્ ડર વાસ આકર્ષણ બળ
(D) વિદ્યુતીય આકર્ષજ્ઞ બળ
જવાબ
(B) સહસંયોજક બંધ
પ્રશ્ન 66.
p-પ્રકારના અર્ધવાહકો બનાવવા માટે Ge માં …………………………… ઉમેરવામાં આવે છે. [Manipur MPT – 2002]
(A) ચતુઃસંયોજક્તાવાળી અશુદ્ધિ
(B) ત્રિ-સંયોજકતાવાળી અશુદ્ધિ
(C) પાંચ સંયોજકતાવાળી અશુદ્ધિ
(D) દ્વિ-સંયોજકતાવાળી અશુદ્ધિ
જવાબ
(B) ત્રિ-સંયોજકતાવાળી અશુદ્ધિ
પ્રશ્ન 67.
નીચેનામાંથી ક્યા ઘટક્માંથી સુપરકન્ડક્ટર (સુવાહક) બનાવી શકાય છે ? [Kerala MEE – 2002]
(A) p-વિભાગના તત્ત્વો
(B) લેન્થેનાઇડ
(C) ઍક્ટિનાઇડ
(D)સંક્રાંતિ ધાતુઓ
જવાબ
(D) સંક્રાંતિ ધાતુઓ
પ્રશ્ન 68.
નીચેનામાંથી કયો પદાર્થ લોહચુંબકીય છે. ? [MP PET – 2003]
(A) MnO2
(B) CrO2
(C) TiO2
(D) V2O5
જવાબ
(B) CrO2
પ્રશ્ન 69.
NaCl માં Cl– નો સવર્ગ આંક જણાવો. [Orrissa JEE – 2003]
(A) 12
[B) 6
(C) 8
(D) 1
જવાબ
(B) 5
પ્રશ્ન 70.
ક્યો પદાર્થ સૌથી સખત છે ? (Kerala MEE – 2004]
(A) કેલ્શિયમ કાર્બાઇડ
(B) Fe ધાતુ
(C) SiC (કાર્બોરેન્ડમ)
(D) બોરોન કાર્બાઇડ
જવાબ
(B) Fe ધાતુ
પ્રશ્ન 71.
કઈ ક્ષતિમાં સ્ફટિકની ઘનતામાં સૌથી વધારે ઘટાડો થાય છે ? [Karnataka CET – 2005]
(A) ફ્રેન્કલ ક્ષતિ
(B) શૉકી ક્ષતિ
(C) F-કેન્દ્ર ક્ષતિ
(D) ધાતુ ક્ષતિ
જવાબ
(B) શૉટ્કી તિ
પ્રશ્ન 72.
જો a = b ≠ C અને α= β = γ = 90° હોય, ત્યારે બંધારણ શાસ્ત્ર. ગાય. [Manipur PMT – 2005]
(A) સાદો ઘન
(B) હોમ્બિક
(C) ટેટ્રાગોનલ
(D) મોનૉક્લિનિક
જવાબ
(C) ટેટ્રાગોનલ
પ્રશ્ન 73.
NaCl ના એકમ કોષમાં રહેલા આયનોની સંખ્યા કેટલી હોય છે ? [EAMCET – 2006]
(A) 3
(B) 12
(C) 8
(D) 6
જવાબ
(C) 8
પ્રશ્ન 74.
ફેરિમેગ્નેટિઝમનું ઉદાહરણ ………………………… છે. [HPPMT – 2006]
(A) TiO2
(B) CrO2
(C) MnO
(D)Fe3O4
જવાબ
(D) Fe3O4
પ્રશ્ન 75.
ડાયમંડ, સિલિકોન અને જર્મેનિયમ માટે વેલેન્સ પટ અને સંયોજતા પટ વચ્ચેનો ઊર્જા ગૅપ (Eg) …………………. ક્રમમાં હોય છે. [AIIMS-2006]
(A) Eg (ડાયમંડ) > Eg (સિલિકોન) > Eg (જર્મેનિયમ)
(B) Eg (ડાયમંડ) < Eg (સિલિકૉન) < Eg (જર્મેનિયમ)
(C) Eg (ડાયમંડ) = Eg (સિલિકોન) = Eg (જર્મેનિયમ)
(D) Eg (ડાયમંડ) > Eg (જર્મેનિયમ) > Eg (સિલિકૉન)
જવાબ
(A) Eg (ડાયમંડ) > Eg (સિલિકોન) > Eg (જર્મેનિયમ)
પ્રશ્ન 76.
ધનની ધાર લંબાઈ 400 pm છે, અંતઃસ્થ વિકર્ણ ………………………………… હશે. [AFMC-2008]
(A) 566 pm
(B) 600 pm
(D) 693 pm
(C) 500 pm
જવાબ
(D) 693 pm
પ્રશ્ન 77.
એક નમાં X, Y અને Z-પરમાણુઓ આવેલા છે. X-પરમાણુ ઘનના ખૂણે, Y-પરમાણુઓ અંતઃકેન્દ્રિત હોય Z લક કેન્દ્રિત હોય, તો અણુસૂત્ર ……………………………. બને .[Kerala PET – 2008]
(A) XY2Z3
(B) XYZ3
(C) X2Y2Z3
(D) X8YZ6
જવાબ
(B) XYZ3
પ્રશ્ન 78.
…………………….. ફેરોમૅગ્નેટિક નથી. [PET – 2008]
(A) Co
(B) Fe
(C) Mn
(D)Ni
જવાબ
(C) Mn
પ્રશ્ન 79.
વિધાન (A) : કોઈ સંયોજનને શૉટ્ટી અને ફ્રેન્ડલ એમ બંને ક્ષતિઓ હોતી નથી.
કારણ (R): બંને ક્ષતિઓ ધનની ઘનતામાં ફેરફાર કરે છે. [AIIMS-2008]
(A) (A) અને (R) બંને સાચાં છે અને [R), (A)ની સાચી સમજ છે.
(B) (A) અને (R) બંને સાચાં છે પરંતુ (R), (A)ની સાચી સમજ નથી.
(C) (A) સાચું છે, પરંતુ (R) ખોટું છે.
(D) (A) અને (R) બંને ખોટા છે.
જવાબ
(D) (A) અને (B) બંને ખોટા છે.
પ્રશ્ન 80.
આયોનિક ઘનમાં (અષ્ટફલકીય) ફલક કેન્દ્રિત ગોઠવણીમાં \(\frac{r^{+}}{r^{-}} \) કેટલો હોય છે ? [Kerala MEE – 2011]
(A) 0.22 થી ઓછો
(B) 0.22 થી 0.41
(C) 0.73 થી 1
(D) 0.41 થી 0,73
જવાબ
(D) 0.41 થી 0.73
પ્રશ્ન 81.
Ge માં Ga અથવા ઇન્ડિયમ ઉમેરતાં …………………………… બને છે. [NEET – 1993]
(A) p-પ્રકારની અર્ધવાહકતા
(B) n-પ્રકારની અર્ધવાહકતા
(C) રૅક્ટિફાયર
(D) ઇન્સ્યુલેટર
જવાબ
(A) p-પ્રકારની અર્ધવાહકતા
પ્રશ્ન 82.
અંત:કેન્દ્રિય ધનમાં ગોળાઓ દ્વારા કુલ કદના કેટલામાં ભાગની જગ્યા રોકાય છે ?[AIEEE – 2000]
(A) 68 %
(B) 74 %
(C) 52 %
(D) 64 %
જવાબ
(A) 68 %
પ્રશ્ન 83.
નીચેની આકૃતિ કયા પ્રકારની ક્ષતિનો નિર્દેશ કરે છે ? [AIEEE-2004]
(A) ફ્રેન્કલ ક્ષતિ
(B) આંતરાલીય ક્ષતિ
(C) શૉકી તિ
(D)ફ્રેન્કલ અને શૉટ્ઠી ચિંત
જવાબ
(C) શૉકી તિ
પ્રશ્ન 84.
આયનીય સંયોજનના એકમ કોષમાં A આયનો ઘનના ખૂણાઓ પર અને B આયનો લકોના કેન્દ્રમાં છે. સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ………………………………. હશે. [AIEEE-2005]
(A) AB
(B) A2B3
(C) AB3
(D) A3B
જવાબ
(C) AB3
પ્રશ્ન 85.
ધાતુના fcc એકમ કોષમાં હાજર પરમાણુઓનું કુલ કદ ………………………… છે. (r ધાતુની પરમાણ્વીય ત્રિજ્યા છે) [AIEEE-2006]
(A) \( \frac{20}{3} \pi r^3\)
(B) \(\frac{24}{3} \pi r^3 \)
(C) \(\frac{12}{3} \pi r^3\)
(D) \( \frac{16}{3} \pi r^3\)
જવાબ
(D) \( \frac{16}{3} \pi r^3\)
લક કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુ સંખ્યા = 4
∴ 4 પરમાક્ષુઓનું કુલ કદ = \( \left(4 \times \frac{4}{3} \pi r^3\right)\) = \(\frac{16}{3} \pi r^3 \)
પ્રશ્ન 86.
ધન આલ્કલી ધાત્વીય હેલાઇડના સ્ફટિકમાં દેખાતા રંગ શેના કારણે હોય છે ? [NEET – 2006]
(A) શોકી ક્ષતિ
(B) ફ્રેન્કલ ક્ષતિ
(C) આંતર પરમાણ્વીય ગોઠવણી
(D)F કેન્દ્ર
જવાબ
(D) Fકેન્દ્ર
પ્રશ્ન 87.
એક સંયોજનમાં, Y તત્ત્વના પરમાણુઓ cp લેટિસ બનાવે છે અને X તત્ત્વના પરમાણુઓ સમયનુલીય છિદ્રોના \(\frac{2}{3} \) ભાગ રોકે છે. સંયોજનનું સૂત્ર હશે. [AIEEE-2008]
(A) X4 Y3
(B) X2 Y3
(C) X2Y
(D) X3Y4
જવાબ
(A) X4 Y3
ccp એકમ કોષમાં Y પરમાણુઓની સંખ્યા = 4
ચતુલકીય છિદ્રોની સંખ્યા = (4 × 2) = 8
∴ એકમ કોષમાં X પરમાણુઓની સંખ્યા = \(\left(8 \times \frac{2}{3}\right)=\frac{16}{3}\)
∴ સૂત્ર ⇒ X\(\frac{16}{3}\) Y4
∴ X16Y12 = X4Y3
પ્રશ્ન 88.
p-પ્રકારના અર્ધવાહક મેળવવા માટે સિલિકોનમાં નીચેનામાંથી કયા તત્ત્વોનું ડોપિંગ કરવું જોઈએ ? [NEET – 2008]
(A) જર્મેનિયમ
(B) આર્સેનિક
(C) સેલેનિયમ
(D)બોરોન
જવાબ
(D) બોરોન
પ્રશ્ન 89
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? [NEET – 2008]
(A) સાદા ઘનમાં પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ કુલ કદના 0.48 છે.
(B) આણ્વીય ધન મોટે ભાગે બાષ્પશીલ હોય છે.
(C) હીરામાં એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 છે.
(D) બ્રેવિલ લેટિસમાં 14 સ્ફટિક પ્રણાલી છે.
જવાબ
(C) હીરાના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા 4 છે. હીરાના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા 8 હોય છે.
પ્રશ્ન 90.
ક્યુબિક ક્લોઝ પૅકિંગ ઘનસંકુલ અને અંતઃકેન્દ્રિત ધન માટે અનુક્રમે ખાલી રહેતી જગ્યાનું ટકાવાર પ્રમાણ કેટલું હશે ? [AIEEE – 2010]
(A) 30 % અને 26 %
(B) 26 % અને 32 %
(C) 32 % અને 48 %
(D) 48 % અને 26 %
જવાબ
(B) 26 % અને 32%
ધનસંકુલ (ccp) અને અંતઃકેન્દ્રિત ધન (bcc) માટે રોકાયેલ જગ્યા અનુક્રમે 74% અને 68% છે. જેથી તેમાં ખાલી રહેતી જગ્યા અનુક્રમે 26 % અને 32 % હોય.
પ્રશ્ન 91.
સ્ફટિક ABની સ્ફટિક રચના bcc છે. ધારીની લંબાઈ 387 pm હોય તો બે તેના ચોકમ કોષની વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચેનું અંતર કેટલું હશે ? [NEET – 2010]
(A) 200 pm
(B) 300 pm
(C)335 pm
(D) 250 pm
જવાબ
(C) 335 pm
bcc રચના છે, જેથી d = 2r
2r= \(\frac{\sqrt{3}}{2} a=\frac{1.732 \times 387}{2} \) = 335 pm
પ્રશ્ન 92.
એક દિલ ના ધરાવતા સ્ફટિકના એકમ કોષની ઘારીની લંબાઈ 508 pm છે. જો ઘન આયનની ત્રિજયા 110 pm હોય તો ઋણ આયનની ત્રિજ્યા ………. pm.
[AIEEE – 2010]
(A) 144 pm
(B) 288 pm
(C) 398 pm
(D) 618 pm
જવાબ
(A) 144 pm
આયનિક ધનમાં r– > r+ હોય છે.
ધન આયનની ત્રિજ્યા = r+
ઋણ આયનની ત્રિજ્યા = r–
જેથી a = ધારીની લંબાઈ
= r– +2r+ + r–
= 2r– + 2r–
fcc માટે a = 2r+ + 2r–
∴ a = 2(r++r–)
∴ \(\frac{\mathrm{a}}{2}\) = r++r–
∴ r++r– = \(\frac{508}{2}\) = 254 pm
∴ 110 + r– = 254
∴ r– = 256 – 110 = 144 pm
પ્રશ્ન 93.
એક ફલક કેન્દ્રિત ધન રચનામાં A પરમાણુઓ ઘનના ખૂણા પર અને B પરમાણુઓ ફલકના કેન્દ્ર પર હોય છે. જો એક ફલકના કેન્દ્ર પરથી B પરમાણુ વિસ્થાનિકૃત થાય તો સંયોજનનું સૂત્ર શું હશે ? [AIEEE – 2011]
(A) A2B
(B) AB2
(C) A2B3
(D) A2B5
જવાબ
(D) A2B5
A પરમાણુનો ધનમાં ફાળો = \(8 \times \frac{1}{8}\) = 1
B પરમાણુનો ઘનમાં ફાળો = \(6 \times \frac{1}{2} \) = 3
પરંતુ કુલ 6 પૈકી એક ફલક પરથી B પરમાણૂ દૂર થયેલ છે.
∴ 5 લંક પર જ B પરમાણુ હોય જેથી B5 થાય.
∴ A2B5 એ સાચું સૂત્ર છે.
પ્રશ્ન 94.
Li એ bc રચના ધરાવે છે. જો તેના એકમ કોષની ઘારીની લંબાઈ 351 pm હોય તો તેની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થશે? [CBSE PMT – 2006, AIEEE – 2012]
(A) 75 pm
(B) 300 pm
(C) 240 pm
(D) 152 pm
જવાબ
(D) 152 pm
bcc રચના માટે 3a = \(\sqrt{4} r \)
∴ r = \(\frac{\sqrt{3}}{4} \mathrm{a}\) = \(\frac{\sqrt{3}}{4} \times 351 \) = 151.98 ≈ 152 pm
પ્રશ્ન 95.
પ્રાયોગિક રીતે એક ધાતુના ઑક્સાઇડનું સૂત્ર M0.98 નક્કી કર્યું છે, તેમાં ધાતુ M2+ અને M3+ તરીકે છે. તો ઑક્સાઇડમાં M3+ સ્વરૂપના કેટલા અંશ હોઈ શકે ? [JEE – 2013]
(A) 7.01%
(B) 5.08 %
(C) 6.05 %
(D)4.08
જવાબ
(D) 4.08 %
ઑક્સાઇડ M0.98 માં M2+ અને M3+ આયનો છે. ધારો કે M2+ = x છે, તો M3+ = (0.98-x) થાય.
અને O નો વીજભાર = 2, M નો કુલ ભાર = +2
જેથી x(2) + 3(0.98 − x) = 2
∴ 2x +2.94 -3x = 2
∴ -x = -0.94
∴ x = +0.94 = M2+
અને M3+ = 0.98 – 0.94 = 0.04
પ્રશ્ન 96.
CsCl નું સ્ફટિકીકરણ અંતઃકેન્દ્રિત ધન જાલક (body centred cubic lattice)માં થાય છે. જો ‘a’ એ તેની ધાર લંબાઈ (edge length) હોય તો નીચે આપેલા સૂત્રોમાંથી કયું સાચું છે ? [JEE – 2014]
(A) \(\mathrm{r}_{\mathrm{Cs}^{+}}+\mathrm{r}_{\mathrm{Cl}^{-}}=\frac{\sqrt{3}}{2} a \)
(B) rCs+ rCl– = \(\sqrt{3} a \)
(C) rCs+ rCl– = 3a
(D) rCs+ rCl– = \(\frac{3 a}{2} \)
જવાબ
(A) \(\mathrm{r}_{\mathrm{Cs}^{+}}+\mathrm{r}_{\mathrm{Cl}^{-}}=\frac{\sqrt{3}}{2} a \)
પ્રશ્ન 97.
જો ઘનના ફલકની લંબાઈ હૂ હોય તો ઘનના અંત:કેન્દ્રિત અને ખૂણા પર રહેલા પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હોય? [NEET – 2014]
(A) \(\frac{2}{\sqrt{3}} a\)
(B) \(\frac{4}{\sqrt{3}} a\)
(C) \(\frac{\sqrt{3}}{4} a \)
(D) \(\frac{\sqrt{3}}{2} a \)
જવાબ
(D) \(\frac{\sqrt{3}}{2} a \)
અંતર = \( \frac{\sqrt{3}}{4} a \times 2=\frac{\sqrt{3}}{2} a\)
પ્રશ્ન 98.
સોડિમિ ધાતુ એક અંતઃકેન્દ્રિય ક્યુબિક લેટિસ સ્ફટિકીકરણ પામે છે, જેના ચોકમ કોષની ધાર 4.29 Å છે. સોડિયમ પરમાણુની ત્રિજ્યા અંદાજિત કેટલી હશે ? [JEE – 2015]
(A) 1.86 Å
(B) 3.22 Å
(C) 5.72 Å
(D) 0.93 Å
જવાબ
(A) 1.86 Å
(i) સોડિયમ ધાતુ અંતઃકેન્દ્રિત ક્યુબિક ક્લોઝ (bcc) લેટાઇસ છે.
∴ તેના એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા
= \(8\left(\frac{1}{8}\right)+1 \) ………………….. (8 ખૂલ્લા અને 1 અંત:કેન્દ્રમાં)
= 2
(ii) bcc રચનાના કોષમાં પરમાણુ ગોળાની ત્રિજ્યા = r
અને ધારીની લંબાઈ = a = 4.29 Å
તો r = \( \frac{\sqrt{3}}{4} \mathrm{a}=\frac{1.732}{4} \times 4.29\)
= 1.857 Å ≈ 1.86 Å
પ્રશ્ન 99.
એક ઘાતુનું સ્ફટિકીકરણ કરતાં તે ઘન રચના ધરાવે છે. તેની ધારીની લંબાઈ 361 pm છે. જો ધાતુના 1 એકમ કોષમાં 4 પરમાણુઓ હોય તે 1 પરમાણુની ત્રિજ્યા કેટલી ? [AIEEE-2009, NEET-1 – 2015]
(A) 40 prm
(B) 127 prm
(C) 80 pm
(D)108 pm
જવાબ
(B) 127 pm
1 એકમ કોષમાં 4 પરમાઓ છે. સ્ફટિકમાં ફલક કેન્દ્રિત ક્લોઝ પૅકિંગ (fcc) હોવું જોઈએ.
fcc રચના હોય તો તેમાં ગોળાની ત્રિજ્યા (r) અને ધારીની લંબાઈ (a) નો સંબંધ નીચે પ્રમાણે છે.
r = \( \frac{a}{2 \sqrt{2}}=\frac{361}{1.414 \times 2}\) = 127.65 pm ≈ 127 pm
પ્રશ્ન 100.
bcc લેટાઇસના એડમ કોષમાં ખાલી અવકાશ …………………………….. છે. [NEET-2 – 2008, 2015]
(A) 23%
(B) 32%
(C) 26%
(D) 18%
જવાબ
(B) 32%
bcc માં પૅકિંગ ક્ષમતા = 68%
જેથી boc માં ખાલી અવકાશ = (100 – 68) = 32%
પ્રશ્ન 101.
સ્ફટિકમય ઘનાંની ખામીઓના માટે સાચું વિધાન ક્યું છે ? [NEET-2 – 2015]
(A) ફ્રેન્કલ ખામી તે સ્થાન બદલ (dislocation) ખામી છે.
(B) આલ્કલાઇન ધાતુઓના હેલાઇડમાં ફ્રેન્કલ ખામી જોવા મળે છે.
(C) સ્ફટિકમય ધનની ધનતાની ઉપર શોકી ખામીથી કોઈ જ અસર થતી નથી.
(D) ફ્રેન્કલ ખામી સ્ફટિકમય ધનની ઘનતા ઘટાડે છે.
જવાબ
(A) ફૈલ ખામી તે સ્થાન બદલ (dislocation) ખામી છે. ફ્રેન્કલ ખામીમાં નાના આયનો સ્ફટિકમાંના આંતરાલયમાં ગોઠવાય છે, પોતાનું મૂળ સ્થાન ખાલી રહે છે. બાકીના ત્રણેય વિપ ખોટ છે.
પ્રશ્ન 102.
A+ અને B– આયનોની ત્રિજ્યા અનુક્રમે 0.98 × 10-10 m અને 1.81 × 10-10 m છે. AB સંયોજનમાં A+અને B– નો સવાંક કેટલો હશે ? [NEET – 2016, Phase – I]
(A) 4
(B) 8
(C) 2
(D) 6
જવાબ
(D) 6
(i) A+ આયનની આયનીય ત્રિજયા = 0.98 × 10-10 m
(ii) B– ની આયનીય ત્રિજ્યા = 1.81 × 10-10 m
આથી AB સંયોજનમાં A+ અને B– સવર્ણાંક શોધવા માટે નીચેની વિગતનો ઉપયોગ કરીએ.
ત્રિજ્યાનો ગુણોત્તર = img
= \(\frac{0.98 \times 10^{-10}}{1.8 \times 10^{-10}} \) = 0.541
જો ત્રિજ્યાનો ગુણોત્તર 0.441 થી 0.732 વચ્ચે હોય તો અષ્ટલીય બંધારણ અને સવર્ણાંક 6 મળશે.
પ્રશ્ન 103.
લિથિયમ (Li)નું સ્ફટિકીય બંધારણ bc પ્રકારનું છે. તેની ઘનતા 530 kg m-1 છે અને તેનું આણ્વીયદળ 6.94 ગ્રામ મોલ-1 છે. લિથિયમ ધાતુના સ્ફટિકની એકમ કોષની ધારની લંબાઈ ગણો. (NA = 6.02 × 1023 મોલ-1) [NEET 2016, Phase – I]
(A) 352 pm
(B) 527 pm
(D) 154 pm
(C) 264 pm
જવાબ
(A) 352 pm
Liનું bee બંધારણ છે.
ઘનતાનું મૂલ્ય = 530 kgm-1 છે.
પરમાણ્વીયદળ (m) = 6.94 g mole-1
ઍવોગેડ્રોઅંક = 6.02 × 1023 mole-1 છે.
bcrમાં પ્રતિ એકમ કોષ (Z) = 2
ઘનતાના સૂત્ર પ્રમાણે P = \(\frac{\mathrm{ZM}}{\mathrm{N}_{\mathrm{A}} a^3} \)
અહીં, a = એકમ કોષની ધારની લંબાઈ છે. અથવા
∴ a = 352 pm
પ્રશ્ન 104.
નાનકડું છિદ્ર (Pinhole) ધરાવતા પાત્રમાં H2 અને O2 વાયુનાં સમાન કદ સમાયેલાં છે. જેમાંથી બન્ને વાયુઓ બહાર નીકળી શકે છે. H2 વાયુના અડધો ભાગ દૂર થવાની સમયની સરખામણીમાં O2 વાયુનો કેટલામો ભાગ મુક્ત થઈ શકશે ? [NEET – 2016, Phase – I]
(A) \(\frac{1}{4}\)
(B) \(\frac{3}{8}\)
(C) \(\frac{1}{2} \)
(D) \(\frac{1}{8} \)
જવાબ
(D) \(\frac{1}{8} \)
આપેલા H2(nH2) અને O2 (nO2) ની મોલ સંખ્યા સરખી છે. અલગ થયેલા વાયુની મોલ સંખ્યા અને વાયુના આણ્વીય દળનો ગુણોત્તર નીચે મુજબ દર્શાવી શકાય.
∴ nO2 = \(\frac{0.5}{4}=\frac{1}{8}\)
પ્રશ્ન 105.
CaF2 માં ફલુઓરાઇટનું બંધારણ છે. Ca+2 અને F– આયનના સવાંકનાં મૂલ્યો કયાં હશે ? [NEET – 2016, Phase – II]
(A) 4 અને 2
(B) 6 અને 6
(C) 8 અને 4
(D) 4 અને 8
જવાબ
(C) 8 અને 4
CaF2 ફલ્યુઓરાઇટનું બંધારણ છે. જેમાં Ca2+ અને F– આયનો હાજર છે.
Ca+2 ccp ગોઠવણીમાં છે એટલે કે ઘનના દરેક ખૂણે તેમજ તલ (face) ના કેન્દ્રમાં ગોઠવાયેલા છે. જ્યારે F− આયન બધા જ સમચતુલકીય બિંદુઓ ઉપર ગોઠવાયેલા છે. જે નીચે દર્શાવેલ આકૃતિ ઉપરથી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન 106.
એક ધાતુ ફલક-કેન્દ્રિત ક્યુબિક બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. જો તેના એકમ કોષની ધારલંબાઈ ‘a’ હોય તો ઘાત્વિક સ્ફટિકમાં બે પરમાણુઓ વચ્ચેનો સૌથી નજીકનો ગાળો નીચેનામાંથી શોધો. [JEE – 2017]
(A) 2a
(B) \(2 \sqrt{2} a\)
(C) \(\sqrt{2} a \)
(D) \(\frac{a}{\sqrt{2}}\)
જવાબ
(D) \(\frac{a}{\sqrt{2}}\)
fcc માટે \(\sqrt{2} a \) = 4R,
જેથી 2R = \(\frac{a}{\sqrt{2}}\)
પ્રશ્ન 107.
Mg, Al અને તે દ્વારા બનતું એક સંયોજન જેમાં ઑક્સાઇડ આયનો ક્યુબિક ક્લોઝ શ્રેણીમાં જોવા મળે છે કે જેમાં Mg2+ ચતુલકીય છિદ્રોનો \(\frac{1}{8}\) ભાગ રોકે છે અને Al3+ આયનો અષ્ટલકીય છિદ્રોનો \(\frac{1}{2}\) ભાગ રોકે છે, તો સંયોજન માટેનું સૂત્ર નીચેનામાંથી શોધો. [NEET – 2017|
(A) Mg Al4 O2
(B) Mg2 Al2 O4
(C) Mg Al2O4
(D) Mg AIO
જવાબ
(C) Mg Al2O4
O-2 ની ccp રચના હોવાથી O4
Mg+2 ચતુર્ખલકીય છિદ્રનો \(\frac{1}{8}\)
∴ Mg+2 = \(\frac{1}{8} \times 8 \) = 1
Al+3 અષ્ટફલકીય છિદ્રનો \(\frac{1}{2}\) ભાગ રોકે છે.
∴ Al+3 = \(\frac{1}{2}\) × 4 = 2
∴ Mg Al2O4
પ્રશ્ન 108.
ક્યા પ્રકારની ક્ષતિમાં (ખામીમાં) આંતરાલીય સ્થાનમાં ધનાયન (કૈટાયન)ની હાજરી હોય છે ? [JEE-2018]
(A) શૉકી તિ
(B) અવકાશ તિ
(C) ફ્રેન્કલ ક્ષતિ
(D) ધાતુ ઊન્નપ ક્ષતિ
જવાબ
(C) ફ્રેન્કલ ક્ષતિ
પ્રશ્ન 109.
ઓરડાના તાપમાને સાય bcc બંધારણ દર્શાવે છે. 900°Cથી ઉપર તેનું fcc બંધારણમાં રૂપાંતર થાય છે. ઓરડાના તાપમાનેથી 900°C પર આયર્નની ઘનતાનો ગુણોત્તર (આયર્નનું મોલર દળ અને પરમાણ્વીય ત્રિજયા ઓરડાના તાપમાન સાથે અચળ છે તે ઘારી લો) શોધો. [NEET – 2018]
(A) \( \frac{1}{2}\)
(B) \(\frac{\sqrt{3}}{\sqrt{2}} \)
(C) \(\frac{3 \sqrt{3}}{4 \sqrt{2}}\)
(D) \(\frac{4 \sqrt{3}}{3 \sqrt{2}} \)
જવાબ
(C) \(\frac{3 \sqrt{3}}{4 \sqrt{2}}\)
bcc ઘન માટે Z = 2a = \(\frac{4 \mathrm{r}}{\sqrt{3}},\) fcc ધન માટે Z = 4a = \(2 \sqrt{2} r\)
પ્રશ્ન 110.
hcp રચના ધરાવતો સ્ફટિક A2B3 છે. કો પરમાણુ hcp રચના ધરાવે છે અને બીજા પરમાણુ દ્વારા યમુક્ત્વકીય છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલ હોય છે ? (JEE (January)-2019]
(A) hcp સ્ફટિક – A, 2/3 ચતુલકીય છિદ્રો – B
(B) hcp સ્ફટિક – A, 1/3 ચતુલકીય છિદ્રો – B
(C) hcp સ્ફટિક – B, 1/3 ચતુલકીય છિદ્રો – A
(D) hcp સ્ફટિક – A, P/3 ચતુલકીય છિદ્રો – A
જવાબ
(C) hcp સ્ફટિક – B, 1/3 ચતુષ્કલકીય છિદ્રો – A
જો hcp સ્ફટિક → B, તો \(\frac{1}{3} \) ચતુષ્પલકીય છિદ્રો P દ્વારા રોકાય.
પ્રશ્ન 111.
100° C તાપમાને કૉપર fcc રચના ધરાવે છે. તેની ધારની લંબાઈ xÅ છે, તો Cu ની અંદાજિત ઘનતા (g cm-3) માં આ તાપમાને શોધો. (Cu નો અણુભાર = 63.55u)
[JEE (January)-2019]
(A) \(\frac{105}{x^3} \)
(B) \(\frac{211}{x^3} \)
(C) \(\frac{205}{x^3}\)
(D) \(\frac{422}{x^3} \)
જવાબ
(D) \(\frac{422}{x^3} \)
fcc એકમ કોષ માટે, z = 4
∴ d = \(\frac{63.5 \times 4}{6 \times 10^{23} \times x^3 \times 10^{-24}}\) g/cm3
∴ d = \(\frac{63.5 \times 4 \times 10}{6}\) g/cm3 = \(\frac{423.33}{x^3} \cong \frac{422}{x^3} \)
પ્રશ્ન 112.
કયા આદિમ એકમ કોષમાં બધી ધારની લંબાઈ અલગ-અલગ હોય છે અને બધા અક્ષીય ખૂણા 90° થી અલગ છે ? [JEE (January)-2019]
(A) ચતુષ્કોણીય
(B) ષટ્કોત્રીય
(C) મોનોક્લિનિક
(D) ટ્રાઇક્લિનિક
જવાબ
(D) ટ્રાઇક્લિનિક
પ્રશ્ન 113.
એક ઘન 9 × 103 kg m-3 ઘનતા ધરાવે છે અને 200\(\sqrt{2} \) ધારની લંબાઈ ધરાવતું fcc સ્ફટિક રચે છે. ઘનનો અણુભાર કેટલો હશે ?[JEE (January)-2019]
(એવોગેડ્રો અચળાંક = 6 × 1023 મોલ-1, π ≅ 3)
(A) 0.0216 kg mol-1
(B) 0.0305 kg mol-1
(C) 0.4320 kg mol-1
(D) 0.0432 kg mol-1
જવાબ
(B) 0.0305 kg mol-1
પ્રશ્ન 114.
એવા સૌથી મોટા ગોળાની ત્રિજ્યા જણાવો કે જે અંતઃકેન્દ્રિત ધન એકમ કોષની ધારની મધ્યમાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે. (ધારની લંબાઈ ‘a’ વડે દર્શાવવામાં આવે છે) [JEE (January)-2019]
(A) 0.134 a
(B) 0.027 a
(C) 0.067a
(D)0.047 a
જવાબ
(C) 0.0674
a = 2 (R + r)
∴ \(\frac{\mathrm{a}}{2} \) = R+r ……………………… (1) અને a\(\sqrt{3}\) = 4R ………………………. (2)
(1) અને (2)નો ઉપયોગ કરતાં,
∴ \(\frac{a}{2}=\frac{a \sqrt{3}}{4}\) = r
∴ \(\mathrm{a}\left(\frac{2-\sqrt{3}}{4}\right) \) = r
r = 0.067a
પ્રશ્ન 115.
ધન આયન C અને ઋણ આયન A વડે એક સંયોજન બને છે. ઋણ આયનો હેઝાગોનલ ક્લોઝ પેક (hcp) લેટાઇસ બનાવે છે અને ઘન આયનો છિદ્રો રોકે છે, તો સંયોજનનું સૂત્ર શોધો. [NEET – 2019]
(A) C4A3
(B) C2A3
(C) C3A2
(D) C3A4
જવાબ
(D) C3A4
ઋણ આપન A એ HCP રચનામાં છે.
એકમ કોષમાં A આયનની સંખ્યા = 6
અલકીય છિદ્રોની સંખ્યા = 6
ધન આયન C 75% જગ્યા રોકે છે.
∴ C ની સંખ્યા = \(\frac{6 \times 75}{100}=\frac{9}{2} \)
અણુસૂત્ર = C\(\frac{9}{2}\)A6 = C9A12
∴ અણુસૂત્ર = C3A4
પ્રશ્ન 116.
આયનિક બળો તથા આંતઆણ્વીય બળોને યોગ્ય ઊતરતાં ક્રમમાં ગોઠવો. [JEE – 2020]
(A) આયન-દ્વિધ્રુવીય > ધ્રુિવીય-ધ્રુિવીય > આયન-આયન
(B) દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય > આયન-દ્વિધ્રુવીય > આયન-આયન
(C) આયન-આયન > આયન-ધ્રુવીય > વિધ્રુવીય-દ્વિધ્રુવીય
(D) આયન-ધ્રુિવીય > આયન-આયન > વિધ્રુવીય-દ્વિધ્રુવીય
જવાબ
(C) આયન-આયન > આયન-દ્વિધ્રુવીય > દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય આયન-આયન આકર્ષણ ખૂબ પ્રબળ હોય છે, કારણ કે તેમાં પ્રબળ સ્થિરવિદ્યુત આકર્ષણ બળો આવેલા હોય છે જે ધન અને ઋણુ આયનને જકડી રાખે છે. જ્યારે દ્વિધ્રુવીય-દ્વિધ્રુવીય આકર્ષણમાં અણુ પર આંશિક વીજભાર હોય છે. જેથી તે આયન-આયન આકર્ષણ કરતાં નિર્બળ હોય છે.
પ્રશ્ન 117.
288 prm કોષ ધાર સાથે એક તત્વ અંતઃકેન્દ્રિત ક્યુબિક (bcc) બંધારણ ધરાવે છે, પરમાણ્વીય ત્રિજ્યા શોધો. [NEET – 2020]
(A) \(\frac{4}{\sqrt{3}}\) × 288 pm
(B) \(\frac{4}{\sqrt{2}}\) × 288 prm
(C) \(\frac{4}{\sqrt{3}}\) × 288 pm
(D) \(\frac{4}{\sqrt{2}}\) × 288 pm
જવાબ
(C) \(\frac{4}{\sqrt{3}}\) × 288 pm
અંત:કેન્દ્રિત ક્યુબિક (bcc) બંધારણ માટે, a = \(\frac{4}{\sqrt{3}}\) μ
∴ μ = \(\frac{4}{\sqrt{3}}\) × 288 pm
પ્રશ્ન 118.
જો આપણે આયોનિક ધન સ્ફટિકનો ત્રિજ્યા ગુણોત્તર જાણતા હોઈએ તો, તેના ઉપરથી ………………………. જાણી શકાય છે. [GUJCET – 2006]
(A) ચુંબકીય ચાકમાત્રા
(B) બંધનો પ્રકાર
(C) સ્ફટિક રચનામાં ખામી
(D)સ્ફટિકનો ભૌમિતિક આકાર
જવાબ
(D) સ્ફટિકનો ભૌમિતિક આકાર
પ્રશ્ન 119.
bcc પ્રકારની ધાતુ સ્ફટિક રચનામાં પ્રાપ્ય કદનો કેટલા ટકા ભાગ ખાલી હશે ? [GUJCET – 2007]
(A) 32%
(B) 74%
(C) 68%
(D)26%
જવાબ
(A) 32%
પ્રશ્ન 120.
NaCl ના સ્ફટિક ઘનમાં સપ્પીની ભાત કયા પ્રકારની હશે ? [GUJCET – 2008]
(A) a – b – c – a – b – c
(B) a – b – a – b
(C) a – a – a
(D) એક પણ નહીં
જવાબ
(A) a – b – c – a – b – c
પ્રશ્ન 121.
નીચેની સ્ફટિક રચનામાં ક્યા પ્રકારની ખામી છે ? [GUJCET – 2010]
(A) વિસ્થાપનીય અવ્યવસ્થા
(B) શૉટ્ટી ખામી
(C) શૉટ્ટી અને ફ્રેન્કલ
(D) ફ્રેન્ક્સ ખામી
જવાબ
(B) શૉટ્ટી ખામી
પ્રશ્ન 122.
FeO માં નીચેનામાંથી કઈ ખામી છે ? [GUJCET – 2010]
(A) અશુદ્ધિ ક્ષતિ
(C) વિસ્થાપન ક્ષતિ
(B) ધાતુ ઊણપ તિ
(D)ધાતુ વધારો ક્ષતિ
જવાબ
(B) ધાતુ ઊણપ તિ
પ્રશ્ન 123.
એક પદાર્થની સ્ફટિક રચનામાં સોડિયમ પરમાણુ સ્ફટિક ઘનના પ્રત્યેક ખૂણા ઉપર, ઑક્સિજન પરમાણુ પ્રત્યેક ધારી ઉપર અને ટંગસ્ટન (W) પરમાણુ ઘનના કેન્દ્રમાં હોય તો તે પદાર્થનું અણુસૂત્ર કર્યું હશે ? [GUJCET – 2011]
(A) Na2WO3
(B) Na2WO4
(C) NaWO3
(D) Na3WO3
જવાબ
(C) NaWO3
સોડિયમ પરમાણુ પ્રત્યેક ખુલ્લા ઉપર
∴ સોડિયમ પરમાણુની સંખ્યા = \(8\left(\frac{1}{8}\right)\) = 1
ઓક્સિજન પરમાણુ પ્રત્યેક ધારી ઉપર અને ધારીની સંખ્યા = 12
ધારી ચાર કોષ વચ્ચે સામાન્ય
જેથી ઓક્સિજન પરમાણુની સંખ્યા =12\(\left(\frac{1}{4}\right)\) = 3
ટંગસ્ટન પરમાણુ ધનના કેન્દ્રમાં છે.
∴ ટંગસ્ટન (W) પરમાણુની સંખ્યા = 1
જેથી સૂત્ર NaWO3 થાય.
પ્રશ્ન 124.
ષટ્કોણીય અતિક્લોઝ પૅક રચનામાં કેટલા ટકા ખાલી જગ્યા હોય છે? [GUJCET – 2012]
(A) 74%
(B) 33%
(C) 38%
(D) 26%
જવાબ
(D) 26
પ્રશ્ન 125.
ક્વાર્ટઝ ક્યા પ્રકારો ઘન છે ?[GUJCET – 2012]
(A) ધાત્વિક ઘન
(B) સહસંયોજક જાળીદાર ધન
(C) આયનીય ઘન
(D) આણ્વીય ઘન
જવાબ
(B) સહસંયોજક જાળીદાર ધન
પ્રશ્ન 126.
અંત:કેન્દ્રિત એકમ કોષ રચનાની પૅકિંગ ક્ષમતા = ……………………….. [GUJCET – 2013]
(A) \(\frac{\frac{8}{3} \pi r^3 \times 100}{\left[\left(\frac{4}{\sqrt{3}}\right) r\right]^3}\)
(B) \(\frac{\frac{16}{3} \pi r^3 \times 100}{\left[\left(\frac{4}{\sqrt{3}}\right) r\right]^3} \)
(C) \(\frac{\frac{16}{3} \pi r^3 \times 100}{16 \cdot \sqrt{2} \cdot r^3} \)
(D) \(\frac{\frac{8}{3} \pi r^3 \times 100}{16 \cdot \sqrt{2} \cdot r^3}\)
જવાબ
(A) \(\frac{\frac{8}{3} \pi r^3 \times 100}{\left[\left(\frac{4}{\sqrt{3}}\right) r\right]^3}\)
પ્રશ્ન 127.
ફેરાઈટ (MgFe2O4) એ ………………………… પ્રકારનો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. [GUJCET – 2013]
(A) પ્રતિચુંબકીય
(B) ફેરોમેગ્નેટિક
(C) ફેરીમેગ્નેટિક
(D)એન્ટિફેરોમૅગ્નેટિક
જવાબ
(C) ફેરીમૅગ્નેટિક
પ્રશ્ન 128.
લક કેન્દ્રિત ધનના એકમ કોષમાં પરમાણુની સંખ્યા અને અંત:કેન્દ્રિત ઘનના એકમ કોષમાં પરમાણુની સંખ્યાનો તફાવત કેટલો છે ? [GUJCET – 2014]
(A) 2
(B) 4
(C) 1
(D) 6
જવાબ
(A) 2
fcc માં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા = 4
bcc માં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા = 2
તફાવત = 4 – 2 = 2
પ્રશ્ન 129.
નીચેનામાંથી ક્યો પદાર્થ ઍન્ટિફેરોમૅગ્નેટિક ગુણ ધરાવે છે ? [GUJCET – 2015]
(A) MnO
(B) CrO2
(C) H2O
(D) Fe3O4
જવાબ
(A) MnO
પ્રશ્ન 130.
નીચેના એકમ કોષમાં પ્રતિ એક્મકોષ પરમાણુની સંખ્યા કેટલી છે ? [GUJCET – 2016]
(A) 2
(B) 4
[C) 3
(D) 5
જવાબ
(B) 4
પ્રશ્ન 131.
અસ્ફટિકમય ઘન માટે કર્યું વિધાન અયોગ્ય છે ? [GUJCET – 2016]
(A) ગરમ કર્યા પછી ઠંડા પાડનાં મળતો આલેખ (તાપમાન → સમય) સીધી રેખા મળે છે.
(B) તે આભાસી ઘન અથવા અતિશય ઠંડા કરેલા પ્રવાહી જેવા છે.
(C) તેમનો આકાર અનિયમિત હોય છે.
(D) ઘટકકણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી જ જળવાય છે.
જવાબ
(A) ગરમ કર્યા પછી ઠંડા પાડતાં મળતો આલેખ (તાપમાન → સમય) સીધી રેખા મળે છે.
પ્રશ્ન 132.
એક સ્ફટિકમય ધન X અને Y પરમાણુચી બનેલો છે. X પરમાણુઓ ccp રચના ધરાવે છે અને Y પરમાણુઓ ચતુષ્કલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. જો એક બાજુ પરના વિકર્ણના બધા જ પરમાણુઓ દૂર થતાં સ્ફટિકમય ઘનનું અણુસૂત્ર ક્યું થશે ? [GUJCET – 2017]
(A) X4 Y3
(B) X3Y4
(C) X2Y3
(D)X3 Y2
જવાબપ્રશ્નની વાક્ય રચનામાં ક્ષતિ હોવાથી વિકલ્પમાં જવાબનથી.
પ્રશ્ન 133.
કઈ સ્ફટિક પ્રણાલીમાં દરેક ધારની લંબાઈ સમાન છે ? [GUJCET – 2017|
(A) HgS
(B) Zn0
(C) CaSO4
(D) BaSO4
જવાબ
(A) HgS
પ્રશ્ન 134.
અંતઃકેન્દ્રિત એક્મ કોષની ધારની લંબાઈ 400 pm હોય તો તેમાં રહેલા પરમાણુની ત્રિજ્યા આશરે કેટલા pm હોય ? [GUJCET-2018]
(A) 200
(B) 141
(C) 173
(D) 924
જવાબ
(C) 173
પ્રશ્ન 135.
નીચેના પૈકી કયું ફેરોમેગ્નેટિક છે ? [GUJCET-2018]
(A) O2
(B) CrO2
(C) MnO
(D) Fe3O4
જવાબ
(B) CrO2
પ્રશ્ન 136.
અંત:કેન્દ્રિત એકમકોષ રચનાની પૅકિંગ-ક્ષમતા કેટલી છે ? [GUJCET-2019]
(A) 53.26%
(B) 74.00%
(C) 68.00%
(D) 64.00%
જવાબ
(C) 68.00%
પ્રશ્ન 137.
નીચેનાં સંયોજનોમાંથી કયા એકમાં શોકી અને ફ્રેન્કલ બન્ને ખામીઓ જોવા મળે છે ? [GUJCET-2019]
(A) AgCl
(B) AgBr
(C) Agl
(D) KCI
જવાબ
(B) AgBr
પ્રશ્ન 138.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?[GUJCET-2020]
(A) આર્સેનિકની અશુદ્ધિ વડે ડોપ કરેલ સિલિકોન p-પ્રકારનો અર્ધવાહક છે.
(B) અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમૌશિક હોય છે.
(C) રહોમ્બિક સલ્ફરના એકમ કોષમાં અક્ષીય અંતર અલગ અલગ હોય છે અને પ્રત્યેક અક્ષીય ખૂણાના માપ 90° હોય છે.
(D) MnOમાં બધા જ ડોમેઇન એક જ દિશામાં અભિવિન્યાસિત હોય છે.
જવાબ
(C) રહોમ્બિક સલ્ફરના એકમ કોષમાં અક્ષીય અંતર અલગ અલગ હોય છે અને પ્રત્યેક અક્ષીય ખૂણાના માપ 90° હોય છે.
પ્રશ્ન 139.
Fe0.93O માં Fe2+ અને Fe3+ ના અંશ અનુક્રમે કેટલા છે ? [GUJCET-2020]
(A) 0.93, 0.07
(B) 0.85, 0.15
(C) 0.75, 0.25
(D) 0.80, 0,20
જવાબ
(B) 0.85, 0.15
Fe0.93O માં ધારો કે x પરમાણુઓ Fe+2 ના હોય છે તો Fe+3 ના 0.93 − x પરમાણુઓ હશે.
વીજભાર માટે
\(\frac{+2(x)}{\mathrm{Fe}^{+2}}+\frac{3(0.93-x)}{\mathrm{Fe}^{+3}}-\frac{2}{\mathrm{O}} \) = 0
∴ +2x + 2.79 – 3x – 2 = 0
∴ -x + 0.79 = 0
∴ x = 0.79
આમ, Fe+2 = 0.79 હશે,
તથા Fe+3 = 0.93 – 0.79 એટલે કે 0.14 હશે.
જે 0.93 Fe માં 0.79 Fe+2 હોય, તો
1 Fe માં કેટલા અંશ Fe+2 હશે ?
= \(\frac{0.79}{0.93}\) = 0.85 Fe+2
Fe+2 ના અંશ = 1 – Fe+2 ના અંશ
1 = 0.85 = 0.15 Fe+3
આમ, Fe+2 અને Fe+3 ના અંશ અનુક્રમે 0.85 તથા 0.15 હશે.
પ્રશ્ન 140.
ક્યુબિક ક્લોઝ પૅક રચનામાં દરેક ગોળો કેટલા પડોશી ગોળાઓને સ્પર્શે છે ? [જુલાઈ-2010]
(A) A
(B) 6
(C) B
(D) 12
જવાબ
(D) 12
પ્રશ્ન 141.
લક કેન્દ્રિત ઘનના એકમ કોષમાં ફલકના મધ્યમાં રહેલો પરમાણુ કેટલા એકમ કોષમાં સહિયારો હોય છે ? [માર્ચ-2010]
(A) 8
(B) 4
(C) 3
(D) 2
જવાબ
(D) 2
પ્રશ્ન 142.
હીરા (Diamond)માં (fcc) સ્ફટિક રચના હોય છે, જેમાં પ્રત્યેક કાર્બન અન્ય ચાર કાર્બન સાથે જોડાયેલ હોય છે. હીરાના પ્રત્યેક કોષમાં રહેલ કાર્બન પરમાણુની સંખ્યા …………………….. છે. [ઑક્ટોબર-2012]
(A) B
(B) 6
{C) 4
(D) 12
જવાબ
(A) B
પ્રશ્ન 143.
આપેલા NaCl ની સ્ફટિક્સ્ટનામાંથી એક સોડિયમ આયન ખૂણામાંથી દૂર થાય છે. તો બાકી રહેતા સ્ફટિકાનાનું સૂત્ર શોધો. [ઑક્ટોબર-2012]
(A) NaCl3
(B) NaCl
(C) Na3Cl11
(D) Na7Cl24
જવાબ
(B) NaCl
પ્રશ્ન 144.
નીચેનામાંથી કયું ઉદાહરણ આદિમ (primitive) ઑર્થો- હોમ્બિક એકમ કોષનું છે ? [ઑક્ટોબર-2012]
(A) ZnO
(B) BaSO4
(C) NaCl
(D) Cu
જવાબ
(B) BaSO4
પ્રશ્ન 145.
શૉટ્ટી ખામી ……………………. જોવા મળે છે. [ઑક્ટોબર-2012]
(A) ધન આયનો અને ઋણ આયનોના કદ લગભગ સમાન હોય તેવા ઘન પદાર્થોમાં
(B) ઊંચો સવાંક ધરાવતા ઘન પદાર્થોમાં
(C) નીચે સવર્ણાંક ધરાવતા ઘન પદાર્થોમાં
(D) (A) અને (B) બંને
જવાબ
(D) (A) અને (B) બંને
પ્રશ્ન 146.
સંયોજકતા ઘટ અને વાહક્તા પટ વચ્ચેની ખાલી જગ્યાને ………………………… કહે છે. [ઑક્ટોબર-2012]
(A) વાહકતા ગ્રુપ
(B) ઊર્જા ગ્રુપ
(C) સંયોજક્તા ગપ
(D) (A) અને (C) બંને
જવાબ
(B) ઊર્જા ગૅપ
પ્રશ્ન 147.
લક કેન્દ્રિત સ્ફટિકના એકમ કોષ દીઠ કેટલા પરમાણુઓ હોય છે ? [ઑક્ટોબર-2013]
(A) 4
(B) 1
(C) 2
(D) 8
જવાબ
(A) 4
fcc માં B ખૂલા પર 8 પરમાણુ હોવાથી \( \frac{8}{8}\) = 1
તથા ફલક પર 6 પરમાણુ હોવાથી \(\frac{6}{2}\) = 3
આમ, કુલ એકમ કોષ દીઠ 4 પરમાણુ થાય.
પ્રશ્ન 148.
નીચે પૈકી ક્યા એક્મ કોષ પરિમાણો K2Cr2O7 ની સ્ફટિક પ્રણાલીના છે ? [ઑક્ટોબર-2013]
(A) a ≠ b ≠ c, α ≠ β ≠ γ ≠ 90°
(B) a = b ≠ c, α = β = γ ≠ 90°
(C) a = b = c, α = β = γ = 90
(D) a ≠ b ≠ c, α = β = γ = 90°
જવાબ
(A) a ≠ b ≠ c, α ≠ β ≠ γ ≠ 90°
પ્રશ્ન 149.
એક સંયોજનમાંY તત્ત્વનાં પરમાણુઓ ccp લેટિસ બનાવે છે. અને X તત્ત્વનાં પરમાણુઓ સમયતુલકીય છિદ્રોનાં 2/3 ભાગ રોકે છે. સંયોજનનું સૂત્રો …………………………. થશે. [ઑક્ટોબર-2013]
(A) X4 Y3
(B) X3Y4
(C) X2Y
(D) X2Y3
જવાબ
(A) X4 Y3
પ્રશ્ન 150.
કયા પદાર્થને ગરમ કરતાં ફેરીમૅગ્નેટિઝમ ગુમાવીને તે અનુચુંબકીય બની જાય છે ? [ઑક્ટોબર-2013]
(A) CrO2
(B) MnO
(C) H2O
(D) Fe3O4
જવાબ
(D) Fe3O4
પ્રશ્ન 151.
અંતઃકેન્દ્રિત એકમ કોષમાં રહેલાં કુલ પરમાણુઓથી તેમનું કદ કેટલું થશે ? ( r = પરમાણુની ત્રિજ્યા) [ઑક્ટોબર-2013]
(A) \(\frac{16}{3} \pi r^3\)
(B) \(\frac{8}{3} \pi r^3 \)
(C) \(\frac{2}{3} \pi r^3 \)
(D) \(\frac{4}{3} \pi r^3\)
જવાબ
(B) \(\frac{8}{3} \pi r^3 \)
અંત:કેન્દ્રિત કોષમાં એકમ કદ દીઠ 2 પરમાણુ જેથી કદ = \(2 \times \frac{4}{3} \pi r^3=\frac{8}{3} \pi r^3\)
પ્રશ્ન 152.
નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ? [ઑક્ટોબર-2013]
(A) સ્ફટિકમય ધનને ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય છે.
(B) અસ્ફટિકમય થન તાપમાનના ગાળા દરિમયાન ધીમે ધીમે પોચું પડે છે.
(C) સ્ફટિકમય ઘનને ગરમ કર્યા પછી ઠંડું પાડતાં મળતો આલેખ (તાપમાન → સમય) વક્ર મળે છે.
(D) અસ્ફટિકમય ધન અતિશય ઠંડા કરેલાં પ્રવાહી છે.
જવાબ
(C) સ્ફટિકમય ઘનને ગરમ કર્યા પછી ઠંડું પાડતાં મળતો આલેખ (તાપમાન → સમય) વક્ર મળે છે.
પ્રશ્ન 153.
કઈ ક્ષતિના કારણે NaCl નો સ્ફટિક પીળો રંગ ઘારણ કરે છે ? [ઑક્ટોબર 2013]
(A) ફ્રેન્કલ ક્ષતિ
(B) અશુદ્ધિ ક્ષતિ
(C) એનાયન અવકાશને લીધે થતી ધાતુ વધારો ક્ષતિ
(D) શોકી તિ
જવાબ
(C) એનાયન અવકાશને લીધે થતી ધાતુ વધારો ક્ષતિ
પ્રશ્ન 154.
7.45 ગ્રામ KCl માં તેના ઘટકણોની ગોઠવણીમાં કેટલી ક્ષતિઓ હશે ? [K = 39 અને Cl = 35.5 ગ્રામ.મોલ-1] [ઑક્ટોબર-2014]
(A) 10 × 104
(B) 1.0 × 10-6
(C) 1.0 × 106
(D) 10 × 1023
જવાબ
(A) 10 × 104
74.5 ગ્રામ → 106 ક્ષતિ
∴ 7.45 ગ્રામ → (?)
= \(\frac{7.45 \times 10^6}{74.5} \) = 105
પ્રશ્ન 155.
નીચેનામાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધારે હશે ? [ઑક્ટોબર-2014]
(A) CO2(s)
(B) Mg(s)
(C) H2O(s)
(D) SiO2(s)
જવાબ
(D) SiO2(s)
પ્રશ્ન 156.
ZnS ના કેન્દ્રિત એકમ કોષની ઘારના અંતર માટે નીચેના પૈકી કયું સાચું છે ? [ઑક્ટોબર-2014]
(A) a = b = c
(B) a ≠ b = c
(C) a =b ≠ c
(D) a ≠ b ≠ c
જવાબ
(A) a = b = c
પ્રશ્ન 157.
નીરોનામાંથી કયો પદાર્થ પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે ? [ઑક્ટોબર-2014]
(A) O2
(B) Cu2+
(C) N2
(D) Fe3+
જવાબ
(C) N2
પ્રશ્ન 158.
Si માં P ના કેટલાક પરમાણુઓ ઉમેરવાથી કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે ? [ઑક્ટોબર-2014]
(A) ધાતુ વધારો ક્ષતિ
(B) ઇલેક્ટ્રૉન ક્ષતિ
(C) ધાતુ ઊણપતિ
(D) વિસ્થાપનની ક્ષતિ
જવાબ
(B) ઇલેક્ટ્રોન ક્ષતિ
પ્રશ્ન 159.
એક ક્લોઝ પૅક રચનામાં 6 × 1024 પરમાણુ રહેલા છે. તેમાં રહેલા રાતુલકીય છિદ્રોની સંખ્યા જણાવો, [ઑક્ટોબર-2014]
(A) 3 × 1024
(B) 1.2 × 1023
(C) 6 × 1025
(D) 1.2 × 1025
જવાબ
(D) 1.2 × 1025
પ્રશ્ન 160.
હેક્સાગોનલ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા માટે કર્યું સૂત્ર સાયું છે ? [ઑક્ટોબર-2015]
(A) r = \(\frac{1}{2 \sqrt{2}} \) a
(B) r = \(\frac{\sqrt{3}}{4} \) a
(C) r = \(\frac{4}{\sqrt{3}} \) a
(D) r = \(2 \sqrt{2} \) a
જવાબ
(A) r = \(\frac{1}{2 \sqrt{2}} \) a
પ્રશ્ન 161.
નીચેનામાંથી કયા ઑક્સાઇડનો દેખાવ કૉપર જેવો છે ? [ઑક્ટોબર-2015]
(A) ReO3
(B) CrO3
(C) TiO2
(D) VO2
જવાબ
(A) ReO3
પ્રશ્ન 162.
CsCl માં Cs+ આયનનો સવાંક જણાવો. [ઑક્ટોબર-2015]
(A) 8
(B) -1
(C) 1
(D) 4
જવાબ
(A) B
CsC માં Cs+ તેમજ Cl– નો સવર્ણાંક 8 છે. દરેક Cs+ આયન, 8 Cl– આયનો વડે ઘેરાયેલા હોય છે.
પ્રશ્ન 163.
આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે ? [ઓક્ટોબર-2015]
(A) લેટિસમાં કેટલાંક સ્થાન ખાલી હોય છે.
(B) આ ક્ષતિમાં અણુઓની સંખ્યા પ્રતિ એકમ કદ વધે છે.
(C) આ ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે.
(D) ઘટક કણો સ્ફટિકમાંથી આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે.
જવાબ
(A) લેટિસમાં કેટલાંક સ્થાન ખાલી હોય છે.
‘અવકાશ ક્ષતિમાં લેટિસનાં કેટલાંક સ્થાન ખાલી હોય છે અને કણના સ્થાને અવકાશ હોવાથી તેને અવકાશક્ષતિ કહે છે, જેથી (A) વિકલ્પ આંતરાલીય ક્ષતિ માટે ખોટું છે.
પ્રશ્ન 164.
લક કેન્દ્રિત ક્યુબિક લેટિસમાં, લેટિસ બિંદુની સૌથી નજીક પડોશીની સંખ્યા ……………………………. છે. [ઑક્ટોબર-2015]
(A) 6
(B) 8
(C) 12
(D) 14
જવાબ
(C) 12
fcc (લક કેન્દ્રિત ક્યુબિક) લેટિસ રચનામાં સવાઁક 12 છે, તેમાં દરેક પરમાણુ કણ આસપાસ 12 કણો હોય છે.
પ્રશ્ન 165.
એક સંયોજનમાં તત્વ X અને Y છે. મેં તત્વ સમાનના ખૂણા પર છે અને Y ફલક પર રહેલા પરમાણુ છે તો સંયોજનનું સૂત્ર શું થાય ? [ઑક્ટોબર-2016]
(A) X2Y
(B) XY2
(C) XY
(D) XY3
જવાબ
(D) XY3
X તત્ત્વ સમઘનના ખૂલામાં કુલ ખૂણા = 8 અને
એક ખુણામાં \(\frac{1}{8} \) ભાગ
∴ X ની સંખ્યા = \(8\left(\frac{1}{8}\right) \) = 1
∴ સૂત્ર XY૩
Y ફલક પર રહેલ પરમાણુ ઘનમાં ફલકોની સંખ્યા = 6
ફલકમાં \(\frac{1}{2} \)પરમાણુ હોય છે.
∴ Y ની સંખ્યા = \(\frac{6}{2} \) = 3
પ્રશ્ન 166.
નીચે આપેલ સ્ફટિક રચના અને તેના યોગ્ય ઉદાહરણ જોડો. [ઑક્ટોબર-2016]
(A) (a) – (iv), (b) – (ii) , (c) -(i), (d) -(iii)
(B) (a) – (i), (b) – (ii), (c) -(iii) ,(d) – (iv)
(C) (a) – (ii), (b) – (iii), (c) – (iv), (d) – (ii)
(D) (a) – (iV), (b) – (iii), (c) – (i), (d) – (ii)
જવાબ
પ્રશ્ન 167.
નીચે પૈકી કઈ જોડી સમાન સ્ફટિક ચના ધરાવતી નથી ? [ઑક્ટોબર-2016]
(A) બરફ અને ધન CO2
(B) SiC અને હીરો
(C) NaCl અને BaO
(D) Mg અને Ar
જવાબ
(D) Mg અને Ar
Mg ધાત્વિક ધન, hcp રચના
Ar બિનધ્રુવીય અદ્ભુ
પ્રશ્ન 168.
અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓથી બને છે ? [ઑક્ટોબર-2016]
(A) B
(B) 4
(C) 6
(D) 12
જવાબ
(C) 6
ઘનનું અંત:કેન્દ્ર, ફલક પરના છ પરમાણુઓથી ઘેરાયેલ હોય છે. અને આ અંતઃકેન્દ્ર અષ્ટલકીય કેન્દ્ર હોય છે.
પ્રશ્ન 169.
ઘન KCl ની ગાન ઍન્થાલ્પી કેવી હોય છે ? [ઑક્ટોબર-2016]
(A) ચોક્કસ અને લાક્ષણિક હોતી નથી.
(B) ચોક્કસ અને અલાક્ષણિક
(C) અચોક્કસ અને લાક્ષણિક
(D) ચોક્કસ અને લાક્ષણિક
જવાબ
(D) ચોક્કસ અને લાક્ષણિક
KCl તે સ્ફટિકમય ધન છે અને તેથી તેની ચોક્કસ અને લાક્ષણિક ગલન ઍન્થાલ્પી હોય છે.
પ્રશ્ન 170.
આયનિક ઘન રચનામાં ફેલ ખામી શેને આભારી હોય છે ? [ઑક્ટોબર-2016]
(A) આપનના વીજભાર
(B) ધનાયન અને ઋણાયનના આયનીય કદમાં મોટો તફાવત હોય
(C) ઊંચો સવર્ગ આંક
(D) (A) અને (C) બંને
જવાબ
(B) ધનાયન અને ઋણાયનના આયનીય કદમાં મોટો તફાવત હોય આયનીય ઘન રચના ફ્રેન્કલ ક્ષતિ દર્શાવે છે. તેમાં નાનો આયન (ધન આયન) પોતાના સામાન્ય (મૂળ) સ્થાન પરથી ખસીને વચ્ચેના આંતરાલીય સ્થાન પર ગોઠવાય છે.
પ્રશ્ન 171.
નીચેના પૈકી કયા ઘન પદાર્થમાં ઘટક કણો વચ્ચે વિક્ષેપન બળો પ્રવર્તે છે ? [માર્ચ-2019]
(A) H2O
(B) CO2
(C) SiO2
(D) SO2
જવાબ
(B) CO2
પ્રશ્ન 172.
X2Y3 સૂત્ર ધરાવતા સંયોજનના સ્ફટિકમાં Y પરમાણુઓ ccp રીતે ગોઠવાયેલા છે, તો X પરમાણુઓ દ્વારા સમાતુલકીય છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલો હશે ? [માર્ચ-2019]
(A) \( \frac{1}{4}\)
(B) \(\frac{2}{3}\)
(C) \(\frac{1}{3}\)
(D) \(\frac{3}{4} \)
જવાબ
(C) \(\frac{1}{3}\)
પ્રશ્ન 173.
નીચેના પૈકી કઈ ક્ષતિમાં કેટલાક ધન આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે ? [માર્ચ-2019]
(A) ફ્રેન્કલ ક્ષતિ
(B) ધાતુ વધારો ક્ષતિ
(C) શૉટ્ટી તિ
(D) આંતરાલીય નિ
જવાબ
(A) ફ્રેન્કલ ક્ષતિ
પ્રશ્ન 174.
મૅગ્નેટાઈટ નીચે પૈકી કયા ચુંબકીય પદાર્થ તરીકે ઓળખાય છે ? [માર્ચ-2019]
(A) ઍન્ટિફરોમેગ્નેટિક
(B) કૅરીમૅગ્નેટિક
(C) પ્રતિચુંબકીય
(D) કૅરિમેગ્નેટિક
જવાબ
(D) પૅરિમૅગ્નેટિક
પ્રશ્ન 175.
નીચેનામાંથી કર્યો પદાર્થ ઘન અવસ્થા તથા પિગલિત અવસ્થામાં ઘણો સખત વિધુતીય અવાહક છે ? [માર્ચ-2020]
(A) બરફ
(B) ક્વાર્ટઝ
(C) કૉપર
(D) સોડિયમ ક્લોરાઇડ
જવાબ
(B) ક્વાર્ટઝ
પ્રશ્ન 176.
તત્ત્વ B ના પરમાણુઓ hcp લેટિસ રચે છે અને તત્ત્વ A ના પરમાણુઓ સમચતુલકીય છિદ્રોના ભાગમાં રોકાયેલ છે. તત્ત્વ A અને B દ્વારા સ્વાતાં સંયોજનનું સૂત્ર શું છે ? [માર્ચ-2020]
(A) A2B3
(B) A4B3
(C) A3B2
(D) AB
જવાબ
(A) A2B3
પરમાણુ hcp રચના ધરાવે છે. .
∴ B4 હશે,
સમચતુલકીય છિદ્રો પરમાણુ કરતાં બમણા હશે. આમ, 8 છિદ્રો હશે.
A એ કુલ છિદ્રોના \(\frac{1}{3}\) રોકે છે.
∴ A\(\frac{8}{3}\) થશે.
B4 = A\(\frac{8}{3}\)
આમ, A2B3 સાચો જવાબથશે.
પ્રશ્ન 177.
નીચેનામાંથી કર્યું ઓોંોમ્બિક સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ છે ? [માર્ચ-2020]
(A) CuSO4
(B) Na2SO4
(C) BaSO4
(D) CaSO4
જવાબ
(C) BaSO4
પ્રશ્ન 178.
લોહચુંબકીય પદાર્થને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે કાયમી ચુંબક બને છે કારણ કે, [માર્ચ-2020]
(A) ડોમેઈન અસ્તવ્યસ્ત અભિવિન્યાસિત થાય છે.
(B) ડોમેઇન ચુંબકીય ક્ષેત્રથી પ્રભાવિત થતા નથી.
(C) ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડોમેઇન અભિવિન્યાસિત થાય છે.
(D) ચુંબકીય ક્ષેત્રની દિશામાં ડેમેઇન અભિવિન્યાસિત થાય છે.
જવાબ
(D) ચુંબકીય ક્ષેત્રની દિશામાં ોમેઇન અભિવિન્યાસિત થાય છે.
પ્રશ્ન 179.
એક તત્ત્વની રચના અંતઃ કેન્દ્રિત સમઘનીય (bcc) છે અને તેના કોષની ઘાર લંબાઈ 4 × 10-8 cm હોય તો તે ત્વના પરમાણુ વ્યાસ ગણો. [ઑગસ્ટ-2020]
(A) 1.73 × 10-8 cm
(B) 3.46 × 10-8 cm
(C) 6.92 × 10-8 cm
(D) 0.865 × 10 -8 cm
જવાબ
(B) 3.46 x 10-8 cm.
a = 4 × 10-8 cm
bcc સમઘન માટે,
∴ \(\sqrt{3} \) a = 4r
∴ r = \(\frac{\sqrt{3} \times 4 \times 10^{-8}}{4}\)
∴ r = 1.73 × 10-8
તત્ત્વના પરમાણુનો વ્યાસ d = 2r
= 2 × 1.73 × 10-8
= 3.46 x 10-8 cm
પ્રશ્ન 180.
એક સંયોજન બે તત્વો M અને N થી રચાય છે. તa N ccp રચે છે અને Mનાં પરમાણુઓ સમચતુલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે. સંયોજનનું સૂત્ર શું હશે ? [ઑગસ્ટ-2020]
(A) M2N3
(B) MN
(C) M3N2
(D) M4N3
જવાબ
(A) M2N3
આપેલ સંયોજનો બે તત્ત્વો M અને N થી રચાય છે.
તત્ત્વ N ccp રચે છે. આથી, તત્ત્વ N ના પરમાણુની સંખ્યા = 4
તત્ત્વ Mના પરમાણુઓ સમચતુષ્કલકીય છિદ્રોનો \(\frac{1}{3} \) ભાગ રોકે છે.
આથી, તત્ત્વ M ના પરમાણુની સંખ્યા = 8 × \(\frac{1}{3} \)
(∵ સમચતુલકીય છિદ્રની સંખ્યા પરમાણુ કરતાં બમણી = 4 × 2 = 8)
આથી, M અને N ના પ૨માત્રુની સંખ્યાનો ગુન્નોત્તર
= \(\frac{8}{3} \) : 4 = 8 : 12 = 2 : 3
અને સંયોજનનું સૂત્ર = M2N3
પ્રશ્ન 181.
આયનીય ઘન પદાર્થોમાં ઊંચી સંયોજકતાવાળો ધનઆયન ઉમેરવામાં આવે તો તે કેવા પ્રકારની ક્ષતિ દર્શાવ છે ? [ઑગસ્ટ-2020]
(A) શોકી તિ
(B) ફ્રેન્કલ ક્ષતિ
(C) અશુદ્ધિ ક્ષતિ
(D) ધાતુ વધારો ક્ષતિ
જવાબ
(C) અશુદ્ધિ ક્ષતિ
પ્રશ્ન 182.
કઈ સ્ફટિક રચનામાં ધારની લંબાઈ a ≠ b ≠ c નથી ? [ઑગસ્ટ-2020]
(A) મોનોક્લિનિક
(B) ઓર્થોરોમ્બિક
(C) ષટ્કોણીય
(D) ટ્રાયક્લિનિક
જવાબ
(C) ષટ્કોણીય