GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

આ પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 230)

1. નીચેનાં પદ કેવી રીતે મેળવવામાં આવે છે તે વર્ણવોઃ

પ્રશ્ન (i)
7xy + 5
જવાબ:
(a) ચલ x અને ઇનો ગુણાકાર કરતાં xy મળે. x × y = xy
(b) આ ગુણાકાર xyને 7 વડે ગુણતાં 7xy મળે. xy × 7 = 7xy
(c) 7xyમાં 5 ઉમેરતાં 7xy + 5 મળે.

GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

પ્રશ્ન (ii)
x2y
જવાબ:
(a) ચલ xને તે જ ચલ x વડે ગુણતાં x2 મળે. x × x = x2
(b) x2ને y વડે ગુણતાં x2y મળે. x2 × y = x2y

પ્રશ્ન (iii)
4x2 – 5x
જવાબ:
(a) ચલ xને ચલ x વડે ગુણતા x2 મળે. x × x = x2
(b) x2ને 4 વડે ગુણતાં 4x2 મળે. x2 × 4 = 4x2
(c) ચલ xને 5 વડે ગુણતાં 5x મળે. x × 5 = 5x
(d) 4x2માંથી 5x બાદ કરતાં 4x2 – 5x મળે.

આ પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 231)

1. નીચેની પદાવલિઓમાં કયાં પદ છે? તે પદો કેવી રીતે બન્યાં તે દર્શાવો. દરેક પદાવલિ માટે “ટ્રી ચાર્ટ બનાવો:

પ્રશ્ન (i)
8y + 3x2
જવાબઃ
8y + 3x2નાં પદો 8y અને 3x2 છે.
પદ 8y : yને 8 વડે ગુણતાં મળે.
પદ 3x2 : ચલ xને તેની સાથે જ ગુણતાં x × x = x2 મળે.
હવે x2ને 3 વડે ગુણતાં 3x2 મળે.
GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions 1

GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

પ્રશ્ન (ii)
7mn – 4
જવાબઃ
7mn – 4નાં પદો 7mn અને – 4 છે.
પદ 7mn : ચલ m અને ચલ તને ગુણતાં mn મળે. mnને અચળ 7 વડે ગુણતાં 7 × mn = 7mn મળે.
પદ – 4: પદ – 4 એ અચળ છે.
GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions 2

પ્રશ્ન (iii)
2x2y
જવાબઃ
આ પદાવલિમાં ફક્ત એક જ પદ 2x2yયુ છે.
પદ 2x2y, ચલ xને ચલ x સાથે ગુણતાં x × x = x2 મળે.
હવે x2ને ચલ y સાથે ગુણતાં x2 × y = x2y મળે.
આ ગુણાકારને 2 વડે ગુણતાં 2 × x2y = 2x2y મળે.
GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions 3

પ્રશ્ન 2.
4 પદોવાળી ત્રણ પદાવલિઓ લખોઃ
જવાબ:

  1. 5x3 – 3x2 + 6x + 7
  2. 3xy + 5x3 – 4x2 + 8
  3. 4x2y2 – 3xy + x + 9
  4. 9x3 + 7x2 + 6x – 5

GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

આ પ્રયત્ન કરો [પાન નંબર 231)

1. નીચેની પદાવલિઓમાં પદોના સહગુણકો ઓળખોઃ

પ્રશ્ન (i)
4x – 3y
જવાબ:
પદ 4xમાં નો સહગુણક 4
પદ – 3yમાં ગુનો સહગુણક -3

પ્રશ્ન (ii)
a + b + 5
જવાબ:
પદ aમાં વનો સહગુણક 1
પદ bમાં મનો સહગુણક 1
પદ 5માં 5નો સહગુણક 1

પ્રશ્ન (iii)
2y + 5
જવાબ:
પદ 2માં પુનો સહગુણક 2
પદ 5માં 5નો સહગુણક 1

GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

પ્રશ્ન (iv)
5xy
જવાબ:
પદ 5xyમાં xyનો સહગુણક 5
પદ 5xyમાં yનો સહગુણક 5x
પદ 5xyમાં xનો સહગુણક 6u

આ પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 233)

1. નીચે આપેલામાંથી સજાતીય પદોનાં જૂથ બનાવોઃ
12x, 12, -25x, -25, -25y, 1, x, 12y, y
જવાબ:
અહીં,

  • 12x, -25x અને x એ સજાતીય પદો છે.
  • -25y, 12y અને y એ સજાતીય પદો છે.
  • 12, -25 અને 1 એ સજાતીય પદો છે.

આ પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 233)

1. નીચે આપેલી પદાવલિઓને એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરોઃ
a + b, ab + a + b, ab + a + b – 5, xy, xy + 5, 5x2 – x + 2, 4pq – 3q + 5p, 7, 4m – 7n + 10, 4ma + 7
જવાબ:

  1. a + bમાં બે પદો છે. તેથી આ દ્વિપદી છે.
  2. ab + a + bમાં ત્રણ પદો છે. તેથી આ ત્રિપદી છે.
  3. ab + a + b – 5માં ચાર પદો છે. તેથી આ બહુપદી છે.
  4. xyમાં એક જ પદ . તેથી આ એકપદી છે.
  5. u + 5માં બે પદો છે. તેથી આ દ્વિપદી છે.
  6. 51 –x + 2માં ત્રણ પદો છે. તેથી આ ત્રિપદી છે.
  7. 4pq-3q + 5pમાં ત્રણ પદો છે. તેથી આ ત્રિપદી છે.
  8. 7માં એક જ પદ . તેથી આ એકપદી છે.
  9. 4m-7n + 10માં ત્રણ પદો છે. તેથી આ ત્રિપદી છે.
  10. 4ma + 7માં બે પદો છે. તેથી આ દ્વિપદી છે.

GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 236)

1. ઓછામાં ઓછી બે પરિસ્થિતિ વિચારો કે જેમાં તમારે બે બીજગણિતીય પદાવલિના સરવાળા કે બાદબાકી કરવાની જરૂર પડે.
જવાબ:
1. એક સંખ્યાના બે ગણામાં 5 ઉમેરતાં કે આ સંખ્યાના ત્રણ ગણામાંથી 5 બાદ કરતાં સરખો જવાબ મળે છે. આ સંખ્યા કઈ હશે? જુઓઃ 2x + 5 = 3x – 5
2. મારી પાસેનાં રમકડાંની સંખ્યામાં 5 ઉમેરી 2 વડે ગુણીએ તો મળતો જવાબ અને મારી પાસેનાં રમકડાંની સંખ્યામાંથી 10 બાદ કરી 5 વડે ગુણીએ તો જવાબ સરખો આવે છે, તો મારી પાસે કેટલાં રમકડાં હશે? જુઓઃ 2 (x + 5) = 5 (x – 10).

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 238)

1. સરવાળા અને બાદબાકી કરો:

પ્રશ્ન (i)
m – n, m + n
જવાબ:
સરવાળો:
(m – n) + (m + n)
= m – n + m + n
= m + m – n + n
= (1 + 1) m + (- 1 + 1) n
= 2m + 0n
= 2m

બાદબાકી:
(m – n) – (m + n)
= m – n – m – n
= m – m – n – n
= (1 – 1) m + (- 1 – 1) n
= (0) m + (-2) n
= 0m – 2n = -2n

GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ InText Questions

પ્રશ્ન (ii)
mn + 5 – 2, mn + 3
જવાબ:
સરવાળો:
(mn + 5 – 2) + (mn + 3)
= mn + 5 – 2 + mn + 3
= (mn + mn) + (5 + 3 – 2)
= (1 + 1) mn + (6)
= 2mn + 6

બાદબાકી:
(mn + 5 – 2) – (mn + 3)
= mn + 5 – 2 – mn – 3
= mn – mn + 5 – 2 – 3
= (1 – 1) mn + (5 – 2 – 3)
= 0mn + (0) = 0

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *