Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ Ex 12.4 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 12 બીજગણિતીય પદાવલિ Ex 12.4
પ્રશ્ન 1.
એકસરખા રેખાખંડોમાંથી બનાવેલ આંકડાની પૅટર્નનું અવલોકન કરો. આ પ્રકારના વિભાજિત અંકો તમે ઈલેક્ટ્રૉનિક્સ ઘડિયાળ કેકેક્યુલેટરમાં જોયા હશે:
જો રચવામાં આવતાં આંકડાની સંખ્યા 1 લેવામાં આવે, તો 1 અંક રચવા માટેના ટુકડાની સંખ્યા દરેક પૅટર્નની જમણી બાજુ બીજગણિતીય પદાવલિ વડે દર્શાવવામાં આવેલ છે.
જવાબ:
(a)
હવે, આવા 5 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 5n + 1
=5 (5) + 1 = 25 + 1 = 26
10 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 5n + 1
= 5 (10) + 1 = 50 + 1 = 51
100 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 5n + 1
= 5 (100) + 1 = 500 + 1 = 501
(b)
હવે, આવા 5 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 3n + 1
= 3 (5) + 1 = 15 + 1 = 16
10 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 3n + 1
= 3 (10) + 1 = 30 + 1 = 31
100 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 3n + 1
= 3(100) + 1 = 300 + 1 = 301
(c)
n આંકડા માટે રેખાખંડોની સંખ્યા 5n + 2 છે.
હવે, આવા 5 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 5n + 2
= 5 (5) + 2 = 25 + 2 = 27
10 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 5n + 2
= 5 (10) + 2 = 50 + 2 = 52
100 આંકડા હોય, તો રેખાખંડોની સંખ્યા = 5n + 2
= 5 (100) + 2 = 500 + 2 = 502.
પ્રશ્ન 2.
આપેલ બીજગણિતીય પદાવલિનો ઉપયોગ કરી નંબર પૅટર્નથી કોષ્ટક પૂર્ણ કરો:
જવાબ:
(i) 2n – 1 પદાવલિ માટે :
100th પદ = 2 × 100 – 1 = 200 – 1 = 199
(ii) 3n + 2 પદાવલિ માટે :
5મું પદ = 3 × 5 + 2 = 15 + 2 = 17
10મું પદ = 3 × 10 + 2 = 30 + 2 = 32
100મું પદ = 3 × 100 + 2 = 300 + 2 = 302
(iii) 4n + 1 પદાવલિ માટે:
5મું પદ = 4 × 5 + 1 = 20 + 1 = 21
10મું પદ = 4 × 10 + 1 = 40 × 1 = 41
100મું પદ = 4 × 100 + 1 = 400 + 1 = 401
(iv) 7n + 20 પદાવલિ માટે :
5મું પદ = 7 × 5 + 20 = 35 + 20 = 55
10મું પદ = 7 × 10 + 20 = 70 + 20 = 90
100મું પદ = 7 × 100 + 20 = 700 + 20 = 720
(v) n + 1 પદાવલિ માટે:
5મું પદ = (5)2 + 1 = 25 + 1 = 26
10મું પદ = (10)2 + 1 = 100 + 1 = 101