GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

Solving these GSEB Std 12 Chemistry MCQ Gujarati Medium Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 1
આણ્વીય સ્પિસીઝનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેની સપાટી પર એકઠા થવાની ક્રિયાને શું કહે છે ?
(A) અધિશોષક
(B) અધિશોષિત
(C) અધિશોષજ્ઞ
(D) ઉદીપન
જવાબ
(C) અધિશોષણ

પ્રશ્ન 2.
ભૌતિક અધિશોષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
(A) કેમિસોર્પશન
(B) ફિઝિયોસોર્પશન
(C) ફિઝીસોર્પશન
(D) એક પણ નહીં
જવાબ
(C) ફિઝીસોર્પશન

પ્રશ્ન 3
રાસાયણિક અધિશોષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
(A) કેમિસોર્પશન
(B) ફિઝીસોર્પશન
(C) કેમિસ્ટ્રીસોર્પશન
(D) એક પણ નહીં
જવાબ
(A) કેમિસોર્પશન

પ્રશ્ન 4.
વાત્ ડર વાલ્સ બળોના લીધે ઉદ્ભવતું અધિશોષણ કર્યું છે ?
(A) ભૌતિક અધિશોષણ
(B) રાસાયણિક અધિશોષણ
(C) કેમિસોર્પસન
(D) એક પણ નહીં
જવાબ
(A) ભૌતિક અધિશોષણ

પ્રશ્ન 5.
અપ્રતિવર્તી અધિશોષણ ………………………. છે.
(A) ભૌતિક અધિશોષણ
(B) રાસાયણિક અધિશોષણ
(C) કેમિસસન
(D) (B) અને (C) બંને
જવાબ
(D) (B) અને (C) બંને

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 6.
કુલીય અધિશોષણ સમતાપ વક્રમાં સીધી રેખાનો ઢાળ ……………………….. નું મૂલ્ય આપે છે.
(A) n
(B) \(\frac{1}{n} \)
(C) n2
(D) \(\frac{1}{n^2} \)
જવાબ
(B) \(\frac{1}{n} \)

પ્રશ્ન 7.
ભેજ દૂર કરવા માટે અધિશોષક તરીકે શું વપરાય છે ?
(A) સિલિકા
(B) એલ્યુમિનિયમ જેલ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 8.
પોટેશિયમ ક્લોરેટનું અણુસૂત્ર કયું છે ?
(A) KClO
(B) KClO2
(C) KClO3
(D)KClO4
જવાબ
(C) KClO3

પ્રશ્ન 9.
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 1
(A) Ni
(B) Cu/ZnO – Cr2O3
(C) Cu
(D) ZnO
જ્વાબ
(B) Cu/ZnO – Cr2O3

પ્રશ્ન 10.
ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરવા …………………….. ઉદ્દીપક વપરાય છે.
(A) ઇન્વર્ટેઝ
(C) ડાયાસ્ટેઝ
(B) ઝાયમેઝ
(D) પૂરેઝ
જવાબ
(A) ઇન્વર્ટેઝ

પ્રશ્ન 11.
જે સોલમાં પરિક્ષેપિત ક્લા અને પરિક્ષેપન માધ્યમ બંને ધન હોય, તેવા સોલને ………………….. કહે છે.
(A) સોલ
(B) ધનસોલ
(C) એરોસોલ
(D) પાયસ
જવાબ
(B) ધનસોલ

પ્રશ્ન 12.
ઘન સોલનું ઉદાહરણ …………………….. છે.
(A) રંગ
(B) જેમસ્ટોન
(C) ચીઝ
(D)ધૂમાડો
જવાબ
(B) જેમસ્ટોન

પ્રશ્ન 13.
સોલનું ઉદાહરણ …………………………. છે.
(A) રંગીન કાચ
(B) રંગ અને કોષદ્રવ્ય
(C) ધૂમાડો
(D) જેવી
જવાબ
(B) રંગ અને કોષદ્રવ્ય

પ્રશ્ન 14.
જેલનું ઉદાહરણ ……………………………. છે.
(A) ધુમ્મસ
(B) વાળ
(C) ચીઝ
(D)ફોઝરબર
જવાબ
(C) ચીઝ

પ્રશ્ન 15.
ધુમ્મસ કોનું ઉદાહરણ છે ?
(A) ધનસોલ
(B) સોલ
(C) એરોસોલ
(D) જેલ
જવાબ
(C) એરોસોલ

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 16.
ફોમ રબર કોનું ઉદાહરણ છે ?
(A) ધનસોલ
(C) સોલ
(B) એરોસોલ
(D) પાયસ
જવાબ
(B) એરોસોલ

પ્રશ્ન 17.
સાબુ માટે CMC નું મૂલ્ય ………………………… છે.
(A) 10–4 થી 10-2mol/L
(B) 10-3 થી 10-2mol/L
(C) 10–4 થી 10-3mol/L
(D) 10-3 થી 10-3mol/L
જવાબ
(C) 10–4 થી 10-3mol/L

પ્રશ્ન 18.
ટિંડોલ અસરમાં પ્રકાશના તેજસ્વી સંકુને ………………………….. કહે છે.
(A) ટિંડોલ શંકુ
(B) પુંજ શંકુ
(C) પ્રકાશ શંકુ
(D) એક પણ નહિ
જવાબ
(A) ટિંડોલ શંકુ

પ્રશ્ન 19.
વિદ્યુતકણ સંચલનને બીજા ………………………. નામે ઓળખવામાં આવે છે.
(A) ઇલેક્ટ્રિક્સ
(B) ઇલેક્ટ્રોફોરેસિસ
(C) ઇલેક્ટ્રિક્સ સીસ
(D) એક પણ નહિ
જવાબ
(B) ઇલેક્ટ્રોફોરેસિસ

પ્રશ્ન 20.
ધનભાતિ સોલના સ્પંદનમાં ઉર્ણીતકર્તાની શક્તિનો સાચો ક્રમ કયો છે ?
(A) [Fe(CN)6]4- > SO42- > Cl > PO3-4
(B) PO3-4 > [= e(CN)6]4- > SO42- > Cl
(C) [Fe(CN)6]4- > PO3-4 > SO42- > Cl
(D) એક પણ નહિ
જવાબ
(C) [Fe(CN)6]4- > PO3-4 > SO42- > Cl

પ્રશ્ન 21.
ભૌતિક અધિશોષણ ……………………. છે.
(A) સ્વરિત અને પરિવર્તનીય
(B) ત્વરિત અને અપરિવર્તનીય
(C) વિશિષ્ટ અને પરિવર્તનીય
(D) અવિશિષ્ટ અને અપરિવર્તનીય
જવાબ
(A) સ્વરિત અને પરિવર્તનીય

પ્રશ્ન 22.
નીચેના પૈકી કઈ ઘટના સામાન્ય રીતે નીચા તાપમાને પરિણમે છે ?
(A) ભૌતિક અધિશોષણ
(B) ભૌતિક અને રાસાયજ્ઞિક અધિશોષણ
(C) રાસાયણિક અધિશોષણ
(D) એક પણ નહિ
જવાબ
(A) ભૌતિક અધિશોષણ

પ્રશ્ન 23.
Fe ના બદલે Fe નો ભૂકો વાપરવાથી વાયુના અધિશોષણમાં શું ફરક પડે છે ?
(A) વધે છે.
(C) ફરક પડતો નથી.
(B) ધટે છે.
(D)અચળ રહે.
જવાબ
(A) વધે છે.

પ્રશ્ન 24.
કુલીય સમતાપીમાં \(\frac{X}{m} \) → Pનો આલેખ Pના મૂલ્યના વધારા સાથે એકદમ ઝડપથી વધી જવું નથી, કારણ કે…
(A) \(\frac{X}{m} \) નું મૂલ્ય ખૂબ ઓછું છે.
(B) તેમાં માત્ર એકઆણ્વીય અધિશોષણ છે.
(C) તે બહુઆણ્વીય અધિશોષણ છે.
(D) તેમાંનું મૂલ્ય દર્શાવાતું નથી.
જવાબ
(C) તે બહુઆણ્વીય અધિશોષણ છે.

પ્રશ્ન 25.
ધનની સપાટી પર થતું અધિશોષણ એકઆણ્વીય સ્તરથી મર્યાદિત હોય તો કયું વિધાન યોગ્ય બને છે ?
(A) વાયુના નીચા દબાણે \(\frac{X}{m} \) નું મૂલ્ય દબાશની અસરથી સ્વતંત્ર રહે.
(B) ઊંચા દબાણે \(\frac{X}{m} \) એઁ નું મૂલ્ય દબાણના ધુમાડામાં વધારે ચલે છે.
(C) વાયુના સામાન્ય દબાણે \(\frac{X}{m} \) નું મૂલ્ય દબાન્નના પ્રમાણમાં ઓછું રહે છે.
(D) વાયુના નીચા દબાણે \(\frac{X}{m} \) નું મૂલ્ય દબાલ Pને સમપ્રમાણમાં ચલે છે.
જવાબ
(D) વાયુના નીચા દબાણે \(\frac{X}{m} \) નું મૂલ્ય દબાલ P ને સમપ્રમાણમાં ચલે છે.

પ્રશ્ન 26.
રંગીન દ્રાવણમાં રંગની તીવ્રતા ઘટાડવા શું ઉમેરવું જોઈએ ?
(A) મીઠું
(B) Cl2 વાયુ
(C) ચારકોલ
(D)Fe નો ભૂકો
જવાબ
(C) ચારકોલ

પ્રશ્ન 27.
ફીણ પ્લવન પદ્ધતિમાં અધિશોષક તરીકે ………………….. વપરાય છે.
(A) સિલિકોન જેલ
(B) ચારકોલ
(C) ટર્પેન્ટાઇન
(D)એલ્યુમિના
જવાબ
(C) ટર્પેન્ટાઇન

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 28.
ઓઝોનની વિઘટન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ……………………………. વપરાય છે ?
(A) NO2
(B) CO2
(C) Ne
(D) Cl2
જવાબ
(D) Cl2

પ્રશ્ન 29.
H2 અને COમાંથી CH3OH બનાવવા ક્યો ઉદ્દીપક વપરાય છે ?
(A) Cu, ZnO અને Cr2O3 નું મિશ્રણ
(B) માત્ર Cu
(C) માત્ર ZnO
(D) માત્ર Cr2O3
જવાબ
(A) Cu, ZnO અને Cr2O3 નું મિશ્રણ

પ્રશ્ન 30.
CH3COOHની બનાવટમાં વપરાતો ઉદ્દીપક ………………… સરકાર છે.
(A) Ni / Pt
(B) H2/Ni
(C) [Rh(CO)2I2]
(D) Mo (iv)
જવાબ
(C) [Rh(CO)2I2]

પ્રશ્ન 31.
સમઘટીકરણ માટે પેટ્રોલિયમ ઉદ્યોગમાં કયો પદાર્થ વપરાય છે ?
(A) સક્રિયકૃત ચારકોલ
(B) ઝિયોલાઈટ
(C) સિલિકા જેલ
(D) સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ
જવાબ
(B) ઝિયોલાઈટ

પ્રશ્ન 32.
ઉત્સેચકો શેના બનેલા છે ?
(A) કાર્બોહાઇડ્રેટ
(B) લિપિડ
(C) પ્રોટીન
(D) સુક્રોઝ
જવાબ
(C) પ્રોટીન

પ્રશ્ન 33.
ફાર્માસ્યુટિકલ બનાવટો નીચેના પૈકી કયા સ્વરૂપમાં વધારે અસરકારક હોય છે ?
(A) ઇમાન
(C) સોલ
(B) લ
(D) આપેલ શૈય
જવાબ
(A) ઇમાન

પ્રશ્ન 34.
કલિલ દ્રાવણમાં કણોનું કદ કેટલું હોય છે ?
(A) 1 nm – 100 nm
(B) 1 nm – 1000 nm
(C) > 100 nm
(D) < 1 nm
જવાબ
(B) 1 nm – 1000 nm

પ્રશ્ન 35.
કલિલ એ કેવા પ્રકારની પ્રણાલી છે ?
(A) માત્ર વિષમાંગ
(B) સમાંગ અથવા વિષમાંગ
(C) માત્ર સાંગ
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(A) માત્ર વિષમાંગ

પ્રશ્ન 36.
કલિલમય પ્રણાલી નીચેનામાંથી કઈ અસરથી મુક્ત હોય છે ?
(A) ઉષ્માની અસર
(B) લગાડેલ વિદ્યુતીય ક્ષેત્રની અસર
(C) ઉમેરેલા વિદ્યુતવિભાજ્યની અસર
(D) ગુરુત્વાકર્ષણની અસર
જવાબ
(D) ગુરુત્વાકર્ષણની અસર

પ્રશ્ન 37.
વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કુલ કેટલા પ્રકારની કલિલ પ્રણાલીઓ મળે છે ?
(A) બે
(B) ત્રણ
(C) નવ
(D) આઠ
જવાબ
(D) આઠ

પ્રશ્ન 38.
નીચેનામાંથી પરિવર્તનીય સોલ કર્યું છે ?
(A) ધુમ્મસ
(B) જિલેટીન
(C) સેલ્યુલોઝ
(D) ઈંડાંની સફેદી
જવાબ
(B) જિલેટીન

પ્રશ્ન 39.
RCOO આયનમાં Rનો સ્વભાવ કેવો હોય છે ?
(A) જળઅનુરાગી
(C) બંને
(B) જળવિરાગી
(D)એક પણ નહીં
જવાબ
(B) જળવિરાગી

પ્રશ્ન 40.
FeCl3 ના સાંદ્ર દ્રાવણમાંથી Fe(OH)3 નું કલિલ બનાવવા કઈ પ્રક્રિયા થાય છે ?
(A) ઑક્સિડેશન
(B) રિડક્શન
(C) દ્વિવિઘટન
(D) જળવિભાજન
જવાબ
(D) જળવિભાજન

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 41.
અલ્ટ્રાફિસ્ટ્રેશન પદ્ધતિમાં ગાળણ પ્રક્રિયા ઝડપી બનાવવા શું કરવું જોઈએ ?
(A) તાપમાન વધારવું જોઈએ.
(B) દબાણ ઘટાડવું જોઈએ.
(C) તાપમાન ઘટાડવું જોઈએ.
(D) દબાણ વધારવું જોઈએ.
જવાબ
(D) દબાણ વધારવું જોઈએ.

પ્રશ્ન 42.
AgNO3 માં દ્રાવણમાં વધુ માત્રામાં KI ઉમેરતાં બનતું કલિલ ………………………… હોય છે.
(A) ધનભારિત
(B) ઋણભારિત
(C) તટસ્થ
(D) કહી શકાય નહીં
જવાબ
(B) ઋણભારિત

પ્રશ્ન 43.
ક્યો પદાર્થ ઇમીફાયર તરીકે વર્તે છે ?
(A) C12H22O11
(B) પાણી
(C) તેલ
(D)સાબુ
જવાબ
(D) સાબુ

પ્રશ્ન 44.
વિધાન (A) : હવા સિલિકા જેલની હાજરીમાં શુષ્ક બને છે. કારણ
(R) : પાણીના અણુઓ જેલની સપાટી પર અધિશોષિત થાય છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે. (R) એ વિધાન (A)ની બરાબર સમજૂતી આપે છે.

પ્રશ્ન 45.
વિધાન (A) : અપરિષ્ટ ખાંડના જલીય દ્રાવણને પ્રાણિજ સાસ્કોલના પડ પરથી પસાર કરતાં તે રંગવિહીન બને છે.
કારણ (R) : રંગ આપતા પદાર્થો ચારકોલ પર અધિશોષિત થતા નથી.
જવાબ
(E) વિધાન (A) સાચું છે અને કારણ (R) ખોટું છે.

પ્રશ્ન 46.
વિધાન (A) : અધિશોષકની સપાટી વિશિષ્ટ વાયુ માટે પસંદગી દર્શાવે છે.
કારણ (R) : વાન ડર વાલ્સ બળો સાર્વત્રિક નથી.
જવાબ
(C) વિધાન (A) અને (R) બંને ખોટાં છે.

પ્રશ્ન 47.
વિધાન (A) : કલિલમય દ્રાવણમાંના કણોની સંખ્યા સાચા દ્વાવણની સરખામણીની દૃષ્ટિએ ઘણા ઓછા હોય છે.
કારણ (R) : કવિલમય કણો ખૂબ મોટા સમુચ્ચય હોય છે.
જવાબ (A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે. (R) એ વિધાન (A)ની બરાબર સમજૂતી આપે છે.

પ્રશ્ન 48.
વિધાન (A) : સોલને ઉકાળતા કણો પરનો વીજભાર ઘટે છે.
કારણ (R) : સોલને ઉકાળવાથી પરિક્ષેપન માધ્યમના અણુઓ સાથે અથડામણ વધી જાય છે.
જવાબ
(A) વિધાન (A) અને કારણ (R) બંને સાચાં છે. (R) એ વિધાન (A)ની બરાબર સમજૂતી આપે છે.

પ્રશ્ન 49.
હાઇડ્રોફિલિક સોલ કયો છે ? [Punjab CET-1991]
(A) સ્ટાર્ચનું સોલ્યુશન
(B) સિલ્વર આયોડાઇડ
(C) મૅગ્નેશિયમ સલ્ફેટ
(D) આર્સેનિક સલ્ફાઇડ
જવાબ
(A) સ્ટાર્ચનું સોલ્યુશન

પ્રશ્ન 50.
ધુમ્મસ એ ક્યા પ્રકારના વિક્ષેપનનું ઉદાહરણ ગણાય ? [M.B PMT-1991]
(A) ઘનનું વાયુમાં
(B) વાયુનું પ્રવાહીમાં
(C) પ્રવાહીનું વાયુમાં
(D) વાયુનું વાયુમાં
જવાબ
(C) પ્રવાહીનું વાયુમાં

પ્રશ્ન 51.
ઝાયમેઝનું કાર્ય જણાવો. [AIIMS-1992]
(A) દ્રાવ્ય ખાંડમાંથી ફ્રુક્ટોઝ
(B) સ્ટાર્ચમાંથી દ્રાવ્ય ખાંડ અને ડેસ્ટ્રાન
(C) સ્ટાર્ચમાંથી ખાંડ બનાવવાનું
(D) ગ્લુકોઝમાંથી આલ્કોહૉલ અને કાર્બન ડાયૉક્સાઇડ
જવાબ
(D) ગ્લુકોઝમાંથી આલ્કોહોલ અને કાર્બન ડાયૉક્સાઇડ

પ્રશ્ન 52.
રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક [AFMC-1993]
(A) નીપજની માત્રા વધારે
(B) સક્રિયકરણ ઊર્જા વધારે
(C) સક્રિયકરણ ઊર્જા ઘટાડે
(D) પુરોગામી પ્રક્રિયામાં ΔHનું મૂલ્ય વધારે
જવાબ
(C) સક્રિયકરણ ઊર્જા ઘટાડે

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 53.
ગોલ્ડના સોલના સ્પંદન માટે સૌથી ઉત્તમ પદાર્થ કયો છે ? [Hariyana-CET-1996]
(A) KNO3
(B) K4[Fe(CN)6]
(C) MgCl2
(D) K3PO4
જવાબ
(C) MgCl2

પ્રશ્ન 54.
ક્રોમેટોગ્રાફીમાં કઈ પ્રક્રિયા થાય છે ? [AIIMS-1996]
(A) અવશોષલ
(B) અધિશોષણ
(C) અપશોષણ
(D) એક પણ નહીં
જવાબ
(B) અધિશોષણ

પ્રશ્ન 55.
જીવંત પ્રણાલીમાં ઉત્સેચકોનું કાર્ય જણાવો.[CBSE-1997]
(A) બાયોકેમિકલ પ્રક્રિયામાં ઉદ્દીપન
(B) ઓક્સિજન પૂરો પાડવાનું
(C) પ્રક્રિયાને શક્તિ પૂરી પાડવી
(D) રક્ષણ કરવું
જવાબ
(A) બાયોકેમિકલ પ્રક્રિયામાં ઉદ્દીપન

પ્રશ્ન 56.
રાસાયણિક અધિશોષણમાં અધિશોષક પર આણ્વિય સ્તરની સંખ્યા કેટલી હોય છે ? [M.P. PMT-1997]
(A) અસંખ્ય
(B) બે
(C) એક
(D) એક પણ નહીં
જવાબ
(C) એક

પ્રશ્ન 57.
સેલ્યુલોઝ ઇથેનોલમાં વિક્ષેપન પામે તેને ………………………. કહે છે. [J & K-1997]
(A) મિસેલ
(B) કોલોડિઓન
(C) હાઇડ્રોફિલિક સોલ
(D) ઇમલ્સન
જવાબ
(A) મિસેલ

પ્રશ્ન 58.
કલિલ કણોની અવ્યવસ્થિત ગતિને ………………………. કહે છે. [AFMC-1997]
(A) બ્રાઉનિયન ગતિ
(B) કિંડલ અસર
(C) વિદ્યુત આસરણ
(D) પારગમ્યતા
જવાબ
(A) બ્રાઉનિયન ગતિ

પ્રશ્ન 59.
લાયોફિલિક કણો ……………………….. ના લીધે સ્થિર હોય છે. [AFMC-1998]
(A) કણોના મોટાં કદ
(B) કણ પરના વીજભાર
(C) કોના નાના કદ
(D) કણ ઉપર વિક્ષેપન માધ્યમનાં આવરણ
જવાબ
(D) કણ ઉપર વિક્ષેપન માધ્યમનાં આવરણ

પ્રશ્ન 60.
લાયોફિલિક કલિલ કર્યો છે ? [MP-PMT-1998]
(A) ગમ
(B) સક્કરવિલય
(C) દૂધ
(D) લોહી
જવાબ
(A) ગમ

પ્રશ્ન 61.
નીચેના પૈકી ઉદ્દીપકનો કયો પ્રકાર અધિશોષણ સિદ્ધાંત વડે વર્ણવવામાં આવે છે ? [MP PMT-1998]
(A) સાંગ
(B) વિષમાંગ
(C) ઍસિડ-બેઇઝ
(D) ઉત્સેચક
જવાબ
(B) વિષમાંગ

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 62.
ટિંડોલા અસર શેમાં જોવા મળશે ? [MPCET-1999]
(A) દ્વાવક
(B) દ્રાવણ
(C) અવક્ષેપ
(D) કલિલમય દ્રાવણા
જવાબ
(D) કલિલમય દ્રાવણ

પ્રશ્ન 63.
જૈવિક-ઉદ્દીપકોને કયા નામથી ઓળખવામાં આવે છે ? [BHJ-1999]
(A) ઉત્સેચકો
(B) સંગુષ્ઠિત કલિલ
(C) ન્યુક્લિઇક એસિડ
(D) સૅલોબાયોઝ
જવાબ
(A) ઉત્સેચકો

પ્રશ્ન 64.
કયામાં બહુઆણ્વિય અધિશોષણ છે ? [MP CET-1999]
(A) ભૌતિક અધિશોષણ
(B) કેમિસોર્પશન
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
જવાબ
(A) ભૌતિક અધિશોષણ

પ્રશ્ન 65.
વાદળ અને ધુમ્મસમાં અનુક્રમે વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા જણાવો. [Kerala-MEE-2000]
(A) વાયુ-પ્રવાહી
(B) પ્રવાહી-પ્રવાહી
(C) પ્રવાહી-વાયુ
(D) વાયુ-ધન
જવાબ
(A) વાયુ-પ્રવાહી

પ્રશ્ન 66.
ભૌતિક અધિશોષણની ઘટનામાં કયો બંધ સંકળાયેલ છે ? [Hariyana-CEET-2000]
(A) આયોનિક
(B) વાન્-ડર-વાલ્સબળ
(C) H-બંધ
(D) સવર્ગ સહસંયોજક બંધ
જવાબ
(B) વાન્-ડર-વાસૂબળ

પ્રશ્ન 67.
ફેરિક હાઇડ્રૉક્સાઇડ સોલનું સ્પંદન કરવાની ક્ષમતા નીચેનામાંથી ………………………… માં મહત્તમ છે. [MP CET-1998, 2000]
(A) K2CrO4
(B) BaCl2
(C) K4[Fe(CN)6]
(D) NaCl
જવાબ
(C) K4[Fe(CN)6]
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 2
જે વિદ્યુતવિભાજય મહત્તમ સંખ્યાના આયનો રચે છે, તેની સ્પંદનક્ષમતા મહત્તમ હોય છે.

પ્રશ્ન 68.
ભૌતિક અધિશોષણમાં અધિશોષણ ઉષ્માનું મૂલ્ય …………………… kmol-1. [Kerala CET-2000]
(A) 1 – 10
(B) 10 – 40
(C) 40-100
(D) 40-400
જવાબ
(B) 10 – 40

પ્રશ્ન 69.
પ્રોટીનનું સ્પંદન ………………………… આસનથી થાય. [Kerala CET-2000]
(A) Na+
(B) Mg2-
(C) Ca2+
(D) Ag+
જવાબ
(D) Ag+

પ્રશ્ન 70.
નીચેનામાં ………………………. સમાંગ ઉદ્દીપન છે. [Kerala CET-2001]
(A) જળવાયુનું મિથેનોલમાં ઉદ્દીપનીય પરિવર્તન
(B) સંપર્ક પદ્ધતિથી SO2 નું SO3 માં ઉદ્દીપનીય પરિવર્તન
(C) ઍસિડમાં મિથાઇલ એસિટેટનું જળવિભાજન
(D) હેબર પદ્ધતિથી એમોનિયાનું સંશ્લેષણ
જવાબ
(C) ઍસિડમાં મિથાઇલ એસિટેટનું જળવિભાજન

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 71.
કલિલ દ્રાવણમાં વીજપ્રવાહ પસાર કરવાથી દ્રાવ્ય કલિલ કણોનું કલિલ દ્રાવણમાં થતું ચલન ……………………… કહેવાય છે. [Tamilnadu-2001]
(A) બ્રાઉનિયન ગતિ
(B) વિદ્યુત અભિસર
(C) વિદ્યુતકણ સંચાલન
(D) વિદ્યુત પારસંશ્લેષણ
જવાબ
(C) વિદ્યુતન્ન સંચાલન

પ્રશ્ન 72.
કલિલીય સોનું કેવી રીતે મેળવી શકાય ? [Tamilnadu-2001]
(A) પેપ્ટીકરણ
(B) બ્રેડિંગ ચાપ પદ્ધતિ
(C) યાંત્રિક વિક્ષેપન
(D) એક પણ નહીં
જવાબ
(B) બ્રેડિંગ ચાપ પતિ

પ્રશ્ન 73.
પ્રબળ રાસાયણિક બળ વડે થતું અધિશોષણ કર્યું છે ? [Manipal-PMT-2001]
(A) ફિઝિક્સોર્પશન
(B) કેમિસોર્પશન
(C) પ્રતિવર્તી અધિશોષણ
(D) એક પણ નહીં
જવાબ
(B) કેમિસોર્પશન

પ્રશ્ન 74.
બંધબેસતો વિક્લ્પ ક્યો છે ? [Tamilnadu-2002]
(A) એરોસોલ-ધુમાડો
(B) પાથસ-જેલી
(C) ઇમક્શન-રંગ
(D) ફીશ-ધુમ્મસ
જવાબ
(A) એરોસોલ-ધુમાડો

પ્રશ્ન 75.
લાયોફિલિક સોલની બનાવટમાં કરો પદાર્થ વપરાતો નથી? [MP-CET-2002]
(A) ઈંડાંની સફેદી
(B) બર
(C) ધાતુના સલ્ફાઇડ
(D) જિલેટીન
જવાબ
(C) ધાતુના સલ્ફાઇડ

પ્રશ્ન 76.
લાયોફિલિક સોલનું પૃષ્ઠતાણ કર્યા વિકલ્પને અનુરૂપ છે ? [MP-PMT-2002]
(A) H2O કરતાં વધારે
(B) H2 O કરતાં ઓછું
(C) H2O જેટલું જ
(D) H2O કરતાં વધારે કે ઓછું હોઈ શકે.
જવાબ
(B) H2 O કરતાં ઓછું

પ્રશ્ન 77.
અવક્ષેપનું વિદ્યુતવિભાજ્યની હાજરીમાં કલિમય સોલમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહે છે ? [Manipal-PMT-2002]
(A) હાઇડ્રોલિસિસ
(B) પેપ્ટીકરણ
(C) યાંત્રિક વિક્ષેપન
(D) સંઘનન
જવાબ
(B) પેપ્ટીકરણ

પ્રશ્ન 78.
દ્રાવણ કલિ સ્વરૂપ છે કે નહીં તે ચકાસવાની પ્રાથમિક કસોટી કઈ છે ? [Kerala-CET-2002]
(A) કણોની ગતિને આધારે
(B) અલ્ટ્રાફિસ્ટ્રેશન દ્વારા
(C) ટિંડેલ અસર
(D) કણોના કદને આધારે
જવાબ ‘
(C) ટિંડેલ અસર

પ્રશ્ન 79.
લોહીનું શુદ્ધીકરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ? [MP-PMT-2002]
(A) સ્પંદન
(B) ડાયાલિસીસ
(C) ઇલેક્ટ્રૉઓસ્મોસીસ
(D) અલ્ટ્રાફિસ્ટ્રેશન
જવાબ
(B) ડાયાલિસીસ

પ્રશ્ન 80.
બ્રાઉનિયન ગતિમાં કણોની ગતિ કેવા પ્રકારની છે ? [Kerala-MEE-2002]
(A) સુરેખ ગતિ
(B) અનિયમિત વક્રીય
(C) સતત વાંકી-ચૂકી
(D) આંદોલિત
જવાબ
(C) સતત વાંકી-ચૂકી

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 81.
ઉદ્દીપકનું કાર્ય શેના ઉપર આધાર રાખે છે ? [AFMC-2002]
(A) વજન
(B) સાંદ્રતા
(C) કણોનું કદ
(D) દ્રાવ્યતા
જવાબ
(C) શોનું કદ

પ્રશ્ન 82.
સક્રિયકૃત યાસ્કોલની ઉપર એસેટિક ઍસિડ અધિશોષિત થાય છે. એસેટિક ઍસિડને …………………….. કહેવાય. [MP PMT-2002]
(A) અશિોષિત
(B) શોષિત
(C) શોષક
(D) અધિશોષક
જવાબ
(A) અધિશોષિત

પ્રશ્ન 83.
કલિલ દૂધમાં ………………………. [MP PMT-2002]
(A) ખાંડનું પ્રવાહીમાં વિલયન થયેલું છે.
(B) વાયુનું પ્રવાહીમાં વિક્ષેપન થયેલું છે.
(C) ધનનું પ્રવાહીમાં વિક્ષેપન થયેલું છે.
(D) પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપન થયેલું છે.
જવાબ
(D) પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપન થયેલું છે.

પ્રશ્ન 84.
નીચેનામાંથી ક્યું વિધાન ભૌતિક અધિશોષણ માટે ખોટું છે ? [MP CET-2002]
(A) તે પ્રતિવર્તી ક્રિયા છે.
(B) તે નીચા તાપમાને થાય છે.
(C) તે માટે ઓછી અધિશોષણ ઉષ્મા જરૂરી હોય છે.
(D) તેમાં સક્રિયકરણ ઊર્જા આવશ્યક છે.
જવાબ
(D) તેમાં સક્રિયકરણ ઊર્જા આવશ્યક છે.

પ્રશ્ન 85.
નીચેનામાંથી ………………………. કલિલ વિદ્યુતવિભાજન તથા રિડક્શન પદ્ધતિથી બનાવાય છે. [Tamilnadu-2002]
(A) સોનું
(B) ફેરિક હાઇડ્રૉક્સાઈડ
(C) સલ્ફર
(D) આર્સેનિક સલ્ફાઇડ
જવાબ
(A) સોનું

પ્રશ્ન 86.
કલિલ દ્રાવણમાં પસાર કરતા પ્રકાશના તરંગનું …………………………… . [Kerala PMT-2002]
(A) પરાવર્તન થાય.
(B) વક્રીભવન થાય.
(C) વિખેરણ થાય.
(D) કોઈ ફેરફાર ન થાય.
જવાબ
(C) વિખેરણ થાય.

પ્રશ્ન 87.
સ્વયં ઉદ્દીપનમાં ……….. [Kerala CET-2002]
(A) પ્રક્રિયક ઉદ્દીપક તરીકે વર્તે છે.
(B) નીપજ ઉદ્દીપક તરીકે વર્તે છે.
(C) દ્રાવક્ર ઉદ્દીપક તરીકે વર્તે છે.
(D) પ્રક્રિયાથી મળતી ઉષ્મા ઉદ્દીપક તરીકે વર્તે છે.
જવાબ
(B) નીપજ ઉદ્દીપક તરીકે વર્તે છે.

પ્રશ્ન 88.
વિક્ષેપિત ક્લા વાયુ તથા વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તો ક્યા વિક્લ્પ સાથે બંધબેસતા ગોઠવાશે ?[J & K-CEE-2003]
(A) સોલ જવાબ
(B) પ્લવન
(C) ઇમક્શન
(D) જૅલ
જવાબ
(B) પ્લવન

પ્રશ્ન 89.
ફિઝિસોર્પશનનો દર ક્યા સંજોગોમાં વધશે ? [IIT-2003]
(A) દબાણના ઘયાથી
(B) તાપમાનના વધારાથી
(C) તાપમાનના ઘટાડાથી
(D) પ્રણાલીના કદ ઘટાડાથી
જવાબ
(C) તાપમાનના ઘટાડાથી

પ્રશ્ન 90.
ધન પર વાયુનું અધિશોષણ શા માટે ઉષ્માક્ષેપક હોય છે ? (IIT-2004)
(A) એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે.
(B) ઍન્ટૉપીમાં વધારો થાય છે.
(C) એન્થાલ્પી ધન હોય છે.
(D) મુક્ત-ઊર્જામાં વધારો થાય છે.
જવાબ
(A) ઍન્ટૉપીમાં ઘટાડો થાય છે.

પ્રશ્ન 90.
AS2S3 ના કલિલીય દ્રાવણના સ્પંદન માટેનું સ્પંદન મૂલ્ય સૌથી ઓછું કોણ ધરાવે છે ? [J & K CET-2004]
(A) AlCl3
(B) Kl
(C) BeCl2
(D) NaNO3
જવાબ
(A) AlCl3

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 91.
પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં કયું પરિબળ અસસ્કર્તા નથી ? [Karnataka-CET-2004]
(A) તાપમાન
(B) દબાણ
(C) ઉદ્દીપક
(D) સાંદ્રતા
જવાબ
(C) ઉદ્દીપક

પ્રશ્ન 92.
બ્રેડિંગ સાપ પદ્ધતિ કોનું કલિલીય દ્રાવણ બનાવવા માટે વાપરી શકાય નહીં ? [AFMC-2004]
(A) ગોલ્ડ
(B) સિલ્વર
(C) આયર્ન
(D) પ્લેટિનમ
જવાબ
(C) આયર્ન

પ્રશ્ન 93.
યુરેઝ ઉત્સેચક વાપરી થતી જીવરાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની હશે? [Mock test-2006]
(A) યુરિયાનું જળવિભાજન
(B) લિપિડનું પાચન
(C) સ્ટાર્ચનું પાચન
(D) માલ્ટોઝનું જળવિભાજન
જવાબ
(A) યુરિયાનું જળવિભાજન

પ્રશ્ન 94.
પાણીને શુદ્ધ કરવા માટેની ફટકડીની કાર્યપદ્ધતિમાં શું બને છે ? [AIEEE-2002]
(A) ઍક્વા સંયોજનો બને છે અને તે દૂર થાય છે.
(B) સલ્ફેટ માટીના ણો અદ્રાવ્ય સ્વરૂપે છૂટા પડે છે.
(C) ફટકડી અદ્રાવ્ય અશુદ્ધિઓને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે.
(D) Al બિનજરૂરી કોનું સ્પંદન કરે છે.
જવાબ
(D) Al બિનજરૂરી કોનું સ્પંદન કરે છે.

પ્રશ્ન 95.
ભૌતિક અધિશોષણના માટે નીચેનામાંથી કઈ લાક્ષણિક્તા સાચી નથી ? [AIEEE-2003]
(A) ધન ઉપર અધિશોષણ પ્રતિવર્તી છે.
(B) નાપમાનનો વધારાની સાથે અધિશોષણ વધે છે.
(C) અધિશોષણ ત્વરિત સ્વયંભૂ છે.
(D) અધિશોષણની એન્ટ્રોપી અને ઍન્થાલ્પી બંને ઋણ છે.
જવાબ
(B) તાપમાનના વધારાની સાથે અધિશોષણ વધે છે.
તાપમાનમાં વધારો કરવાથી અધિશોષણ ઘટે છે, વધતું નથી. અધિશોષક + અધિશોષિત ⇌ અધિશોષિત સ્થિતિ + ∆E અધિશોષણ ઉષ્માક્ષેપક છે. જેથી લગ્નેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે તાપમાનમાં વધારો કરતાં પ્રતિગામી પ્રક્રિયા થાય અને અધિશોષણમાં ઘટાડો થાય છે.

પ્રશ્ન 96.
ઘનની સપાટીની ઉપર વાયુનું સ્વયંભૂ અધિશોષણ તે ઉષ્માક્ષેપક પ્રમ છે, કારણ કે …………………….. [IIT, JEE-2004]
(A) પ્રણાલીની ∆H વધે છે.
(B) પ્રણાલીની ∆S વર્ષ છે.
(C) વાયુ માટે ∆G ઘટે છે.
(D) વાયુ માટે ∆S ઘટે છે.
જવાબ
(D) વાયુ માટે AS પટે છે.
∆G = ∆H – T∆S
જેમ ઘનની સપાટીમાં વાયુનું શોષણ થાય તેમ એન્ડ્રૉપી ઘટે છે એટલે કે ∆S < ∆0
જેથી ∆H < Q અને તેથી ∆H ઋણ જ હોય.

પ્રશ્ન 97.
ઉત્સેચકો માટે ………………………. સાયું છે. [AIEEE-2004]
(A) તે વિશિષ્ટ જીવવૈજ્ઞાનિક દીપકો છે કે ઝેરી બનતા નથી.
(B) સામાન્ય રીતે તેઓ વિષમાંગ ઉદ્દીપકી છે કે જેમની વિશિષ્ટ ક્રિયાશીલતા છે,
(C) ઉત્સેચકો વિશિષ્ટ જૈવવૈજ્ઞાનિક ઉદ્દીપકો છે કે જે ચોક્કસ સક્રિય સ્થાનો ધરાવે છે.
(D) ઉત્સેચકો વિશિષ્ટ જૈવવૈજ્ઞાનિક ઉદ્દીપકો છે કે જે સામાન્ય રીતે ઊંચા તાપમાને (આશરે 1000 K) કાર્ય કરે છે.
જવાબ
(C) ઉત્સેચકો વિશિષ્ટ જૈવવૈજ્ઞાનિક ઉદીપકો છે કે જે ચોક્કસ સક્રિય સ્થાનો ધરાવે છે.

પ્રશ્ન 98.
લાસોફિલિક સોલ ……………………. છે. [IIT, JEE-2005]
(A) અપ્રતિવર્તી (અપરિવર્તનીય)
(B) અકાર્બનિક સંયોજનોમાંથી બનાવેલાં
(C) વિદ્યુતવિભાજય ઉમેરવાથી સ્કંદન પામે છે.
(D) સ્વયં સ્થાયીકરણકર્તા
જવાબ
(D) સ્વયં સ્થાયીકરણકર્તા
કારણ કે, લાયોફિલકક દ્રાવક સ્નેહી દ્રાવકથી આકર્ષાયેલા રહે છે અને તેથી દ્રાવક સાથેનાં કાયમી આકર્ષણોથી આકર્ષાયેલાં રહે છે; સ્વયં સ્થાયીકરણકર્તા છે.

પ્રશ્ન 99.
કલિલ કણોનું કદ Vc નું મૂલ્ય, સાચા દ્રાવણમાં દ્રાવ્યના અણુઓના કદ Vs ના સાપેક્ષમાં કેટલું હોઇ શકે ? [AIEEE-2005]
(A) \(\frac{\mathrm{V}_{\mathrm{c}}}{\mathrm{V}_{\mathrm{s}}} \) = 10-3
(B) \(\frac{\mathrm{V}_{\mathrm{c}}}{\mathrm{V}_{\mathrm{s}}} \) = 103
(C) \(\frac{\mathrm{V}_{\mathrm{c}}}{\mathrm{V}_{\mathrm{s}}} \) = 1023
(D) \(\frac{\mathrm{V}_{\mathrm{c}}}{\mathrm{V}_{\mathrm{s}}} \) = 101
જવાબ
(B) \(\frac{\mathrm{V}_{\mathrm{c}}}{\mathrm{V}_{\mathrm{s}}} \) = 103
(i) સામાન્ય રીતે કલિલ કોની ત્રિજ્યા = 1 nm થી 100 nm કલિલની ત્રિજ્યા = 10 nm લેતાં,
લિલ કણના ગોળાનું કદ,
Vc = \(\frac{4}{3} \pi r^3=\frac{4}{3} \pi(10)^3\) ………………..(i)
(ii) સાચા દ્વાવકામાં દ્રાવ્યના કણની ત્રિજ્યા = 1 nm
દ્રાવ્યના કણ (ગોળાનું) કદ,
Vs = \(\frac{4}{3} \pi r^3=\frac{4}{3} \pi(1)^3\) ……………………. (ii)
પરિણામ (1) અને (ii) પરથી
\(\frac{\mathrm{V}_{\mathrm{c}}}{\mathrm{V}_{\mathrm{s}}}=\frac{\frac{4}{3} \pi(10)^3}{\frac{4}{3} \pi(1)^3} \) = 103

પ્રશ્ન 100.
લૅગૂર અધિશોષણ સમતાપી પ્રમાણે ઘનની સપાટી ઉપરના ……………………… [AIEEE-2006]
(A) આપેલી સપાટીની ઉપર અથડાતા વાયુનું દળ (વજન) તે વાયુના દબાણથી સ્વતંત્ર છે.
(B) સપાટીની ઉપરથી અધિશોષિત અણુઓનું અપોષણ (વિયોજન)નો વેગ અણુઓથી ઘેરાયેલી સપાટીની ઉપર આધાર રાખતો નથી.
(C) સપાટીની ઉપર એકજ સ્થાને થતું અધિશોષણ એકજ સાથે બહુ અણુઓ ધરાવતું હોઈ શકે છે.
(D) આપેલી સપાટીના ઉપર અથડાતા અણુઓનું વજન વાયુના દબાણના સમપ્રમાણમાં ચલે છે.
જવાબ
(D) આપેલી સપાટીના ઉપર અથડાતા અણુઓનું વજન વાયુના દબાણના સમપ્રમાલમાં ચલે છે.
લૅગ્યૂર અધિશોષણ સમતાપી = \(\frac{x}{m}=\frac{a p}{1+b p} \)
જેથી \(\frac{x}{m} \) મેં વાયુ દબાણ p ઉપર આધારિત છે.
સમતાપી પ્રમાણે નેં \(\frac{x}{m} \) ∝ p, જેથી
જો અથડાતા અણુનું વજન ∝ વાયુ દબાણ

પ્રશ્ન 101.
રક્ષણાત્મક કલિલો A, B, C અને D નો ગોલ્ડ નંબર અનુક્રમે 0.5, 0.01, 01 અને 0,005 હોય તો તેઓની રક્ષણાત્મક ઊર્જાનો ક્રમ ……………………… [AIEEE-2008]
(A) C < B < D < A
(B) A < C < B < D
(C) B < D < A < C
(D) D < A < C < B
જવાબ
(B) A < C < B < D

ગોલ્ડ નંબર : 0.5 0.1 0.01 0.05
કલિય : A C B D

રક્ષણાત્મક ઊર્જા વધે છે, કારણ કે રક્ષણાત્મક ઊર્જા ગોલ્ડ નંબર ઓછો તેમ વધારે હોય છે.

પ્રશ્ન 102.
નીચેનામાંથી કયો પૃષ્ઠસક્રિય જલીય દ્રાવણમાં લઘુતમ આણ્વિય સાંદ્રતાએ સમાન સ્થિતિમાં મિસેલ રચશે ? [IIT, JEE-2008]
(A) CH3 (CH2)15 N+(CH3)3 Br
(B) CH3 (CH2)11 OSO3 Na+
(C) CH3(CH2)6 COO Na+
(D) CH3(CH2) N+(CH3)3 Br-3
જવાબ
(A) CH3 (CH2)15
કાર્બનશૃંખલાનો અપ્રુવીય ભાગ (પૂંછડી) જેમ વધારે મોટો તેમ તે પ્રક્ષાલક નીચી સાંદ્રતાએ મિસેલ રચે છે; તેનો CMC (mm) > =10 આ બધામાં સૌથી ઓછો છે.

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 103.
ભૌતિક અધિશોષણના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? [AIEEE-2009]
(A) પ્રવાહી અવસ્થા ધરાવતા વાયુઓનું અધિશોષણ સહેલાઈથી થતું હોય છે.
(B) અધિશોષકની સપાટી પર ઊંચા દબાણે બહુઆણ્વિય સ્તર રચાય છે.
(C) અધિશોષણની ઍન્થાલ્પીનું મૂલ્ય ઓછું અને ધન હોય છે.
(D) તે વાન ડર વાલ્સ બળને કારણે ઉદ્ભવે છે.
જવાબ
(C) અધિશોષણની ઍન્થાલ્પીનું મૂલ્ય ઓછું અને ધન હોય છે.

પ્રશ્ન 104.
Sb2S3 સોલનું સ્પંદન કરવા માટે Na2SO4, CaCl2, Al2(SO4)3 અને NH4Cl વિદ્યુતવિભાજ્યોમાંથી સૌથી વધારે સ્કંદન કયો છે ? [IIT, JEE-2009]
(A) NH4Cl
(B) Na2SO4
(C) CaCl2
(D) Al2(SO4)3
જવાબ
(D) Al2(SO4)3
Sb2S3 તે ઋણભારીય સોલ છે. આથી હાર્ડી-શુલ્કના નિયમ પ્રમાâ, ‘સ્પંદનકર્તા ધન આયનનો વીજભાર વધારે તેમ તેની સ્કંદન ક્ષમતા અધિક વધારે હોય છે.’ આ કારણથી Al3+(Al2(SO4)3 માંનો) સૌથી વધારે અસરકારક સ્પંદનકર્તા છે.

પ્રશ્ન 105.
ઘનની સપાટીથી ઉપર વાયુના અધિશોષણ માટે સાચું વિધાન ……. છે. (એક કે વધારે વિકલ્પ શક્ય છે) [IIT, JEE-2011]
(A) અધિશોષણ હંમેશાં ઉષ્માક્ષેપક છે.
(B) ઊંચા તાપમાને ભૌતિક અધિશોષણનું રાસાયણિક અધિશોષણમાં પરિવર્તન થઈ શકે છે,
(C) ભૌતિક અધિશોષણ તાપમાન વધતાં વર્ષ છે, જ્યારે રાસાયણિક અધિશોષણ તાપમાન વધતાં ઘટે છે.
(D) રાસાયજ્ઞિક અધિશોષણ, ભૌતિક અધિશોષણના કરતાં વધારે ઉષ્માક્ષેપક છે. જોકે તે ઊંચી સક્રિયકરણ ઊર્જાના કારણે ઘણું ધીમું થાય છે.
જવાબ
(A, C, D)

પ્રશ્ન 106.
કુલીય અધિશોષણ સમતાપી માટે …………………………………… સાયું છે. [AIEEE-2012]
(A) \(\frac{x}{m} \propto p^0 \)
(B) \(\frac{x}{m} \propto p^1 \)
(C) \(\frac{x}{m} \propto p^{\frac{1}{n}} \)
(D) દબાણની ભિન્ન-ભિન્ન પરિસ્થિતિમાં આપેલા બધા વિકલ્પો સાચાં છે.
જવાબ
(D) દબાની ભિન્ન-ભિન્ન પરિસ્થિતિમાં આપેલા બધા વિક્યો સાચાં છે.
\(\frac{x}{m}=k p^{\frac{1}{n}} \) = kpn તે ફ્રેન્ડલીચ અધિશોષણ સમતાપી છે.
(i) અચળાંક n > 1 છે, જેથી \(\frac{x}{m}\) નું મૂલ્ય દબાણ છુ ના વધારાની સાથે એકદમ વધતું નથી.
(ii) અમુક દબાણ પછીથી અધિશોષણનું મૂલ્ય લગભગ અચળ રહેશે, જેથી ઊંચા દબાણે વિચલન આવે છે.
(iii) \(\frac{1}{n} \) =1 તો \(\frac{x}{m}\) = kp અને \(\frac{x}{m}\) ∝p
(iv) જો \( = 0 તો = kp° = K = અચળાંક
જેથી અધિશોષક દબાણથી સ્વતંત્ર બને છે.

પ્રશ્ન 107.
આર્સેનિક સલ્ફાઇડ સોલનું Na+, Al3+ અને Ba2+ આયનો ધરાવતા વિદ્યુતવિભાજ્ય વડે સ્કંદન કરવાની ક્ષમતાનો ચઢતો ક્રમ ………………………… છે. [JEE, AIEEE-2013]
(A) Al3+ > Ba2+ < Na+
(B) Na+ < Ba2+ < Al3+
(C) Ba2+ < Na+ < Al3+
(D) Al3+ < Na+ < Ba2+
જવાબ
(B) Na+ < Ba2+ < Al3+
(i) આર્સેનિક સલ્ફાઇડ As2S3 ઋણભાર ધરાવે છે. જેથી ધન આયનો વડે સ્કંદન પામે છે.
(ii) જેમ ધન આયનનો વીજભાર વધુ તેમ સ્કંદન અધિક થાય, જે અનુસાર Na+, Ba2+ અને Al3+ ની સ્કંદન ક્ષમતા વધતા ક્રમમાં

પ્રશ્ન 108.
નીચે આપેલા ઉદ્દીપકોને તેના યોગ્ય પ્રક્રમો સાથે જોડો. [JEE-2015]
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 3
(A) (A) – (iii), (B) – (ii), (C) – (iv), (D) – (i)
(B) (A) – (i), (B) – (i), (C) – (iv), (D) – (iii)
(C) (A) – (ii), (B) – (iii), (C) – (iv), (D) – (i)
(D) (A) – (iii), (B) – (i), (C) – (ii), (D) – (iv)
જવાબ
(B) (A) – (ii), (B) – (i), (C) – (iv), (D) – (iii)
TiCl3 – ઝિગ્લરનાટા બહુલીકરણ
PdCl2 – Wacker – પ્રક્રમ
CuCl2 – Deacons પ્રક્રમ
V2O5 – સંપર્ક પ્રક્રમ

પ્રશ્ન 109.
નીચેનામાં કલિલ કણોના ઉપરના વીજભારની અસર કલિલ દ્રાવણના કયા ગુણધર્મ ઉપર થતી નથી ? [AIPMT – May – 2015]
(A) સ્કંધન
(B) ઈલેક્ટ્રોફોસિસ
(C) વિદ્યુત-અભિસરણ (વિદ્યુતકણ સંચાલન)
(D) ટિંડેલ અસર
જવાબ
(D) ટિલ અસર
ટિંડલ અસર તે પ્રકાશ ઉપર આધાર રાખતો પ્રકાશીય ગુણ છે, જેથી કલિલ કણના વીજભારના કારણે.

પ્રશ્ન 110.
કુન્ડલીય અધિશોષણ સમતાપી વક્રમાં log (x/m) વિરુદ્ધ log p ના રેખીય આલેખ માટે નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું એક સાચું છે ? ( k અને 1 અચળાંક છે) [JEE-2016]
(A) k અને 1/n બંને ઢાળ પદ પર આવે છે.
(B) 1/n આંત‰દના રૂપમાં આવે છે.
(C) ફક્ત 1/n ઢાળના રૂપમાં આવે છે.
(D) log 1/n આંતર્દોદના રૂપમાં આવે છે.
જવાબ
(C) ફક્ત 1/n ઢાળના રૂપમાં આવે છે,
[latex]\frac{x}{m}\) = Kpl/n
log \(\frac{x}{m}\) = \(\frac{1}{n}\) logP + logK
∴ ઢાળ = \(\frac{1}{n}\)

પ્રશ્ન 111.
અધિશોષણ સાથે સંકળાયેલ વિશિષ્ટતાઓ ……………………….. [NEET-1 : May-2016]
(A) ΔG, ΔH અને ΔS બધાં જ ઋણ.
(B) ΔG અને ΔH બંને ઋણ પરંતુ ΔS ધન.
(C) ΔG અને ΔS બંને ઋણ, પરંતુ ΔH ધન,
(D) ΔG ઋણ પરંતુ, ΔH અને ΔS ધન.
જવાબ
(A) ΔG, ΔH અને ΔS બધાં જ ઋણ.
અધિશોષજ્ઞ એ આપમેળે થતી પ્રક્રિયા છે. તે ઊર્જા મુક્ત કરે તેથી ઍન્ટ્રોપી ઘટે,
∴ ΔG, ΔH અને ΔS બધાં જ (–ve) ઋણ

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 112.
ધુમ્મસ એ ……………………………. નું કલિલમય દ્રાવણ છે. [NEET-1 : May-2016]
(A) પ્રવાહીમાં વાયુ
(B) વાયુમાં થન
(C) વાયુમાં વાયુ
(D) વાયુમાં પ્રવાહી
જવાબ
(D) વાયુમાં પ્રવાહી

પ્રશ્ન 113.
As2S3 ના સ્પંદન માટે વપરાતા વિદ્યુતવિભાજ્યોના સ્પંદન મૂલ્યો મિલિોલ/લિટરમાં આપેલ છે.
(I) NaCl = 52
(II) BaCl2 = 0.69
(III) MgSO4 = 0.22
તો સ્પંદનશક્તિનો સાચો ક્રમ જણાવો. [NEET-II : July-2016]
(A) III > II > I
(B) III > I > ||
(C) I > II > III
(D) II > I > III
જવાબ
(A) III > II > I
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 4

પ્રશ્ન 114.
ફિંડલ અસર જોઈ શકાય કે જ્યારે નીચે આપેલી શરતો સંતોષાય છે . [JEE-2017]
(a) વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલી પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણો નાનો છે.
(b) વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલી પ્રકાશની તરંગલંબાઈ કરતા ઘણો નાનો નથી.
(c) વિક્ષેપિત ક્લા અને વિક્ષેપન માધ્યમનો વક્રીભવનાંક લગભગ એકસરખી માત્રામાં હોય છે.
(d) વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમનો વક્રીભવનાંક મોટી માત્રામાં જુદા હોય છે.
(A) (a) અને (d)
(B) (b) અને (d)
(C) (a) અને (c)
(D) (b) અને (c)
જવાબ
(B) (b) અને (d)
કારણ કે ટિંડલ અસર માટે, વિક્ષેપિત કણોનો વ્યાસ ઉપયોગમાં લીધેલી પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણો નાનો નથી. વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમનો વક્રીભવનાંક મોટી માત્રામાં જુદા હોય છે.

પ્રશ્ન 115.
નીચે આપેલાં વિધાનો પૈકી ક્યું એક ખોટું છે ? [NEET (May)-2017]
(A) ઋણભારિત સૌલના સ્પંદનમાં, ઊર્ણનશક્તિનો ક્રમ Al3+ > Ba2+ > Na+ છે.
(B) ધનભારિત સોલના સ્કંદનમાં ઊર્ણનશક્તિનો ક્રમ Cl > SO2-4 > PO43- > [Fe(CN)6]4- છે,
(C) લાફિલિક કલિલો દ્રાવકો માટે વધુ આકર્ષણ ધરાવે છે.
(D) લાયોફિલિક સોલ લાયોફોબિક સોલ કરતાં વધુ સ્થાયી છે.
જવાબ
(B) ધનભારિત સોલના સ્કંદનમાં ઊર્ણનશક્તિનો ક્રમ Cl > SO2-4 > PO43- > [Fe(CN)6]4- છે.

પ્રશ્ન 116.
એક આયનની સ્કંદનશક્તિ (Congulating power) નીરો આપેલા ગુણધર્મોમાંથી શેના ઉપર આધારિત છે ? [NEET-2018]
(A) એકલા આયન ઉપરના ભાગનું ચિન્હ (સાઇન)
(B) એકલા આયન ઉપરના ભારની માત્રા
(C) આયન ઉપર ભારની માત્રા અને ચિન્હ (સાઈન) બન્ને
(D) એકલા આયનનું કદ
જવાબ
(C) આયન ઉપર ભારની માત્રા અને ચિન્હ (સાઇન) બન્ને
નિયમ વિદ્યુતવિભાજયની સ્કંદનશક્તિ સ્પંદન કરતાં આયનોની સંયોજક્તાના ચતુર્થ ઘાતમાં હોય છે. જેથી સ્પંદન શક્તિ આયન ઉપરના ભારની માત્રા ઉપર આધાર રાખે છે. નિયમ : સૌલના સ્પંદન માટે અસરકારક આયન એ છે કે જે કલિલમય કોના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતાં હોય. આ નિયમ પ્રમાણે આયનની સ્કંદનશક્તિ આયનના વીજભારના ચિહ્ન ઉપર આધાર રાખે છે.

પ્રશ્ન 117.
ઋણભારિત કલિલમય [AgI] I સોલ બનાવવા માટે નીચે આપેલાઓમાંથી કયા દ્વાવણનું મિશ્રણ દોરી જશે ? [NEET-2019]
(A) 0.1 M AgNO3 નું 50 mL + 0.1 M KIનું 50 ml.
(B) 1 M AgNO3 નું 50 mL + 1.5 M KIનું 50 mL
(C) 1 M AgNO3 નું 50 mL + 2 M KI નું 50 mL
(D) 2 M AgNO3 નું 50 mL + 1.5 M KIનું 50 mL
જવાબ (B, C)
અહીં, A, D બંનેમાં KI ના મોલ AgNO3 કરતાં વધુ હોવાથી તે IF આયનોનું અધિશોષણ થતાં ઋણભારિત કલિલ બનાવે છે.

પ્રશ્ન 118.
હાર્ડી અને શુલ્કના નિયમ મુજબ ફેરિક હાઇડ્રોકસાઇડના સોલ માટે નીચે આપેલા પદાર્થને સ્પંદન મૂલ્યના યોગ્ય ક્ર્મમાં ગોઠવો. [JEE-2020]
(A) AlCl3 > K2[Fe(CN)6] > K2CrO4 > KBr = KNO3
(B) K3[Fe(CN)6] < K2CrO4 < AlCl3 < KBr < KNO3
(C) K3[Fe(CN)6] < K2CrO4 < KBr = KNO3 = AlCl3
(D) K3[Fe(CN)6] > AlCl3 > K2CrO4 < KBr > KNO3
જવાબ ‘
(C) K3[Fe(CN)6] < K2CrO4 < KBr = KNO3 = AlCl3
ધનભારિત સોલ છે અને શુલ્ક અને હાર્ડીના નિયમ પ્રમાણે ધનભારિત સોલના સ્પંદનમાં ઊર્ણનશક્તિનો ક્રમ પદાર્થના ઋણ આર્યનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે નીચે મુજબ છે :
[Fe(CN)6]-3 < CrO-24 < Br = NO3 = Cl આમ વિકલ્પ (C) યોગ્ય છે.

પ્રશ્ન 119.
કલિલ દ્રાવણના કયા ગુણધર્મને શોધવા માટે ક્રેટા પોટેન્શિયલ માપણી ઉપયોગી છે ? [NEET-2020]
(A) કલિલ કોની સ્થિરતા
(B) કલિલ ક્લોનું કદ
(C) સ્નિગ્ધતા
(D) દ્રાવ્યતા
જવાબ
(A) કલિલ ક્લોની સ્થિરતા
કલિલ કણોનો ઝેટા પોટેન્શિયલ ઊંચો હોય તે કલિલ સ્થાયી બને છે.

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 120.
જોડકા જોડો -[JEE (September)-2020]
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 5
(A) (a – iv), (b – ii), (c – i), (d – v)
(B) (a – v), (b – iii), (c – i), (d – vi)
(C) (a – iv), (b – ii), (c – v), (d – vi)
(D) (a – ii), (b – iii), (c – v), (d – iv)
જવાબ
(B) (a – v), (b – iii), (c – i), (d – vi)

પ્રશ્ન 121.
સોડિયમ સ્ટિયરેટ મિસેલ હોય છે. [GUJCET-2006]
(A) હાઇડ્રોફોબિક માથું અને હાઇડ્રોોબિક પૂંછડી હોય છે.
(B) હાઇડ્રોફોબિક માથું અને હાઇડ્રોફિલિક પૂંછડી હોય છે.
(C) હાઇડ્રોફિલિક માથું અને હાઇડ્રોફોબિક પૂંછડી હોય છે.
(D) હાઇડ્રોફોલિક માથું અને હાઇડ્રોફિલિક પૂંછડી હોય છે.
જવાબ
(C) હાઇડ્રોફિલિક માથું અને હાઇડ્રોફોબિક પૂંછડી હોય છે.

પ્રશ્ન 122.
જ્યારે વિક્ષેપિત ક્યા પ્રવાહી હોય અને વિક્ષેપિત માધ્યમ ધન હોય તેવા કલિલને શું કહેવાય ? [GUJCET-2006)]
(A) સોલ
(B) ગૅલ
(C) થન સોલ
(D) પાયસમલ્થન
જવાબ
(B) જેલ

પ્રશ્ન 123.
અલ્ટ્રામાઇક્રોસ્કોપ નીચે કલિલ કણોનું અવલોકન કરતાં તેઓ …………………………….. .[GUJCET-2006]
(A) રેખીય ગતિ દર્શાવે છે.
(B) ચક્રિય ગતિ દર્શાવે છે.
(C) ઝીંગ-ઝંગ ગતિ દર્શાવે છે.
(D) સ્થાયી હોય છે.
જવાબ
(C) ઝીંગ-ડ્રેગ ગતિ દર્શાવે છે.

પ્રશ્ન 124.
કીટનાશી છંટકાવ જેવા કલિલમાં વિક્ષેપિત ક્લા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિ અનુક્રમે કઈ છે ? [GUJCET-2007]
(A) ઘન-વાયુ
(B) વાયુ-પ્રવાહી
(C) પ્રવાહી, વાયુ
(D) પ્રવાહી, ધન
જવાબ
(C) પ્રવાહી, વાયુ

પ્રશ્ન 125.
પેપ્ટાઇઝેશન પ્રક્રિયામાં ………………………….. [GUJCET-2007]
(A) આલંબિત કણોમાંથી સાચું દ્વાવણ બનાવે છે.
(B) અવક્ષેપ ઓગાળીને સાચું દ્રાવણ બનાવે છે.
(C) કલિલનું અવક્ષેપમાં રૂપાંતર થાય છે.
(D) અવક્ષેપનું કલિલમાં સાચું દ્રાવણ બનાવે છે.
જવાબ
(A) આલંબિત કોમાંથી સાચું દ્રાવણ બનાવે છે.

પ્રશ્ન 126.
આર્મેનિયસ સલ્ફાઇડના સોલની સ્કંદન ક્ષમતાનો ઉતરતો ક્રમ વીજમારયુક્ત આયનના વીજભાર અનુસાર કયો છે ? [GUJCET-2007|
(A) Al3+ > Ba2+ > Na+
(B) Cl > SO2-4 > PO3+
(C) PO3-4 > Cl > SO2-4
(D) Na+ > Al3+ > Ba2+
જવાબ
(A) Al3+ > Ba2+ > Na+

પ્રશ્ન 127.
ZSM-5 નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉપયોગી છે ? [GHSEB માર્ચ-2007]
(A) બેઝિનમાંથી ટોલ્યુઇન
(B) આલ્કોહૉલમાંથી પેટ્રોલ
(C) ટોલ્યુઈનમાંથી બેઝિન
(D) હેપ્ટનમાંથી ટોલ્યુઇન
જવાબ
(B) આલ્કોહૉલમાંથી પેટ્રોલ

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 128.
કુન્ડલીય અધિશોષણ સમતાપીમાં \(\frac{x}{m} \)નું મૂલ્ય P નાં મૂલ્યના વધારાની સાથે એકદમ ઝડપથી વધી જવું નથી, કારણ કે …………………. [GHSEB માર્ચ-2008]
(A) n < 1
(B) n = 0
(C) ‘ – 1 = 0
(D) n > 1
જવાબ
(D) n >1

પ્રશ્ન 129.
લૅંગૂર અધિશોષણ સમતાપીમાં કોનો આલેખ સીધી રેખા આપે છે ? [GUJCET-2008]
(A) log10\(\frac{x}{m} \rightarrow \frac{1}{p} \)
(B) log10\(\frac{x}{m} \rightarrow p\)
(C) \(\frac{x}{m} \rightarrow \frac{1}{p}\)
(D) \(\frac{m}{x} \rightarrow \frac{1}{p}\)
જવાબ
(D) \(\frac{m}{x} \rightarrow \frac{1}{p}\)

પ્રશ્ન 130.
આલ્કોહૉલનું નિર્જલીકરણ કરી સીધું ગેસોલિનમાં રૂપાંતર કરતો ઉદ્દીપક ………………………………. . [GHSEB જુલાઈ-2008]
(A) ZSM-5
(B) ઝિંક સ્ટિયરેટ
(C) ઝિંક બ્લેન્ડસ
(D) PHBV
જવાબ
(A) ZSM-5

પ્રશ્ન 131.
ખાંડના દ્રાવણમાંથી રંગીન દ્રવ્યને ચારકોલ વડે દૂર કરવાની ઘટનાનો પ્રકાર કયો છે ? [GUJCET-2008]
(A) અવશોષણ
(B) અધિશોષણ
(C) (A) અને (B)
(D) આપેલ એક પણ નહીં
જવાબ
(B) અધિશોષણ

પ્રશ્ન 132.
નીચેનામાંથી કઈ ઘટના પૃષ્ઠ ઘટના નથી ? [GUJCET-2009]
(A) બંધપાત્રમાં પાણી અને તેની બાષ્પ
(B) વિષમાંગ ઉદ્દીપન
(C) સ્ફટિકીકરલ
(D) તારણ
જવાબ
(A) બંધપાત્રમાં પાણી અને તેની બાષ્પ

પ્રશ્ન 133.
નીચેનામાંથી કયો ઇમશીફાયર નથી ? [GUJCET-2009]
(A) સાબુ
(B) ગુંદર
(C) દૂધ
(D) અગર
જવાબ
(C) દૂધ

પ્રશ્ન 134.
કયો પદાર્થ પાણીમાં કલિલમય દ્રાવણ બનાવે છે ? [Guj.H.S.C.-2009]
(A) મીઠું
(B) ગ્લુકોઝ
(C) સ્ટાર્ચ
(D) બેરિયમ નાઇટ્રેટ
જવાબ
(C) સ્ટાર્ચ

પ્રશ્ન 135.
કઈ બે વિરોધી ઘટનાઓના આધારે વેંચ્યૂરે અધિશોષણ સમતાપી સમીકરણ તાવ્યું ? [GHSEB-2013]
(A) વાયુનું અધિશોષણ અને અપશોષણ
(B) સંધનનનો વેગ અને બાષ્પાયાનનો વેગ સમાન બને છે.
(C) વાયુના ગતિવાદ અને અથડામણના સિદ્ધાંત
(D) વાયુમય અણુઓનું સંધાતનો વિરોધ
જવાબ
(A) વાયુનું અધિશોષજ્ઞ અને અપશોષણ

પ્રશ્ન 136.
નીચેનામાંથી કર્યું રાસાયણિક શોષણ માટે યોગ્ય નથી ? [GHSEB-2013]
(A) તે અપરિવર્તનીય છે.
(B) તે બહુઆણ્વિય છે.
(C) વાયુની પ્રકૃતિની ઉપર આધારિત છે.
(D) તેના ઉપર તાપમાનની અસર નોંધપાત્ર નથી.
જવાબ
(B) તે બહુઆણ્વિય છે.

પ્રશ્ન 137.
કયા ઉત્સેચક વડે પ્રોટીનનું એમિનો ઍસિડમાં પરિવર્તન થાય છે ? [GHSEB-2013]
(A) ઝાયમેઝ
(B) પેપ્સીન
(C) યુરેઝ
(D) સેલ્યુલેઝ
જવાબ
(B) પેપ્સીન

પ્રશ્ન 138.
આધુનિક વિશ્વમાંગ ઉદ્દીપન ઔધોગિક પદ્ધતિમાં ઇથીલિનમાંથી પોલિઇથિલીન બનાવવા માટે નીચેનામાંથી કર્યો ઉદ્દીપક વપરાય છે ? [GHSEB-2013]
(A) સિલ્વર
(B) બિસ્મથ
(C) [Rb(CO)2I2
(D) કાર્બનિક ક્રોમિયમ અને ટીટેનિયમ
જવાબ
(D) કાર્બનિક ક્રોમિયમ અને ટીટેનિયમ

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 139.
વિક્ષેપિત લા વાયુ અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી છે, તો કલિલનો પ્રકાર કર્યો ? [GHSEB-2013]
(A) ઈમક્શન
(B) ફીન્ન (foam)
(C) એરોસોલ
(D) સોલ
જવાબ
(B) ફીણ (foam)

પ્રશ્ન 140.
કલિલનો ઘન અથવા ઋણભાર નક્કી કરવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે ? [GHSEB-2013]
(A) અલ્ટ્રાસેન્ટિફ્યુઝ
(B) ઇલેક્ટ્રૉફોરેસીસ
(C) અલ્ટ્રાફિલ્ટર પેપર
(D) યાંત્રિક વિક્ષેપન
જવાબ
(B) ઇલેક્ટ્રોફોરેસીસ

પ્રશ્ન 141.
ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં ક્યો સિદ્ધાંત સમાવિષ્ટ છે ? [GUJCET-2013]
(A) અવક્ષેપન
(B) વિધટન
(C) જલીયકરણ
(D) અધિશોષણ
જવાબ
(D) અધિશોષણ

પ્રશ્ન 142.
દૂધ કયા પ્રકારનું કલિલ છે ? [GUJCET-2013]
(A) જેલ
(B) ઍરોસોલ
(C) ઇમપ્શન
(D) ઘનસોલ
જવાબ
(C) ઇમશન

પ્રશ્ન 143.
એક જ સમાન તાપમાન અને દબાણે નીરોનામાંથી કયા વાયુનું અધિશોષણ વધારે પ્રમાણમાં થશે ? [GHSEB-2014]
(A) H2
(B) NH3
(C) Cl2
(D) NH2
જવાબ
(B) NH3

પ્રશ્ન 144.
માખણ માટે નીચેનામાં અનુક્રમે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ કયા છે ? [GHSEB-2014]
(A) ધન અને પ્રવાહી
(B) પ્રવાહી અને પ્રવાહી
(D) પ્રવાહી અને ઘન
(C) ઘન અને ઘન
જવાબ
(D) પ્રવાહી અને ધન
નોંધ : વિક્ષેપિત માધ્યમ ધન છે. વિક્ષેપિત કલા પ્રવાહી છે.

પ્રશ્ન 145.
નીચેનામાંથી કો કલિલ ધનભાર ધરાવે છે ? [GHSEB-2014]
(A) Pt
(B) Au
(C) Fe(OH)3
(D) AS2S3
જવાબ
(C) Fe(OH)3

પ્રશ્ન 146.
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 6
ઉપરની પ્રક્રિયામાં X શું છે ? [GHSEB-2014]
(A) Ni
(B) Cu/ZnO
(C) Ni / CrO3
(D) Cu
જવાબ
(D) Cu
નોંધ : દરેક ઉદ્દીપક વિશિષ્ટ હોય છે. આ પ્રક્રિયામાં નીપજ HCHO મળે તે માટે ઉદ્દીપક Cu વરણાત્મક છે અને બાકીની નીપ HCHO રચતા નથી.

પ્રશ્ન 147.
ભૌતિક અધિશોષણ માટે કર્યું વિધાન ખરું નથી ? [GUJCET-2014]
(A) અધિશોષણ પર સામાન્ય રીતે એક આણ્વિય સ્તર રચાય છે.
(B) તેને માટે ઓછી સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે.
(C) તે ત્વરિત છે.
(D) નીચા તાપમાને પરિણમે છે અને તાપમાન વધારતાં અધિશોષણ ઘટે છે.
જવાબ
(A) અધિશોષણ પર સામાન્ય રીતે એક આણ્વિય સ્તર રચાય છે.

પ્રશ્ન 148.
અધિશોષણ દરમિયાન કોનું મૂલ્ય શૂન્ય કરતાં ઓછું થશે ? [GHSEB-2015]
(A) ΔH
(B) ΔS
(C) આપેલ બધા જ વિલ્પો
(D) ΔG
જવાબ
(C) આપેલ બધા જ વિકલ્પો

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 149.
નિર્જળ CaCl2 માં પાણી ઉમેરતાં કઈ ઘટના થશે ? [GHSEB-2015]
(A) અધિશોન્ન
(B) અપશોષણ
(C) શોષણ
(D) અવશોષણ
જવાબ
(D) અવશોષણ

પ્રશ્ન 150.
નીચેના પૈકી ક્યો વિકલ્પ ભૌતિક અધિશોષણને લાગુ પડતો નથી ? [GHSEB-2015]
(A) તે અપરિવર્તનીય છે.
(B) તેમાં બહુઆણ્વિય સ્તરો રચાય છે.
(C) E નું મૂલ્ય પ્રમાણમાં ઓછું.
(D) તે ત્વરિત છે.
જવાબ
(A) તે અપરિવર્તનીય છે.

પ્રશ્ન 151.
ઉદ્દીપક માટે ક્યું વિધાન ખોટું છે ?[GHSEB-2015]
(A) ઉદ્દીપકની અસર વરણાત્મક હોય છે.
(B) ઉદીપક ઊર્જા અવરોધ ઘટાડે છે.
(C) તે પ્રક્રિયાવેગ વધારે છે.
(D) તે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટાડે છે.
જવાબ
(C) તે સંતુલન અચળાંકનું મૂલ્ય ઘટાડે છે.

પ્રશ્ન 152.
રબર ક્યા પ્રકારનું કલિલ છે ? [GHSEB-2015]
(A) બહુઆણ્વિય
(B) સમુચ્ચયત
(C) લાયોફિલિક
(D) લાયોફોબિક
જવાબ
(C) લાયોફિલિક

પ્રશ્ન 153.
સલ્ફના સોલ કઈ પદ્ધતિથી મેળવાય છે ? [GHSEB-2015]
(A) દ્રાવક વિનિયમ
(B) વિલયન
(C) આપેલ ત્રણેય વિકલ્પો
(D) ઑક્સિડેશન
જવાબ
(C) આપેલ ત્રણેય વિકલ્પો

પ્રશ્ન 154.
સલ્ફર (S) વિલય એ કયા પ્રકારનું કલિલ છે ? [GUJCET – 2015]
(A) સમુચ્ચયત કલિલ
(B) બહુઆણ્વિય કલિલ
(C) મિસેલ
(D) વિરાટ આણ્વિય કલિલ
જવાબ
(B) બહુઆણ્વિય કલિલ

પ્રશ્ન 155.
અધિશોષણ ઘટના માટે …………………. [GUJCET – 2015]
(A) ΔH = +ve, ΔS = -ve
(B) ΔH = -ve, ΔS = -ve
(C) ΔH = −v, ΔS = +ve
(D) ΔH = +ve, ΔS = +ve
જવાબ
(B) ΔH = -ve, ΔS = -ve

પ્રશ્ન 156.
1 લિટર As2S3 સોલના સ્પંદન માટે નીચે આપેલા વિદ્યુત- વિભાજ્યનો સ્પંદન મૂલ્યનો યોગ્ય ક્રમ જણાવો.
(i) FeCl2
(ii) Na2SO4
(iii) BaCl2 (GHSEB-2016)
(A) (i) < (ii) < (iii)
(B) (ii) < (i) < (iii)
(C) (i) < (iii) < (ii) (D) (i) > (iii) > (ii)
જવાબ
(D) (i) > (iii) > (ii)

પ્રશ્ન 157.
Na ધાતુ પરમાણુ ધરાવતા સાબુનો ઇમલ્શીફાયર તરીકે ઉપયોગ કરતાં નીચેનામાંથી ક્યા ઇમપ્શનની તરફેણ કરશે ? [GHSEB-2016]
(P) માખણ
(Q) નિશિંગ ક્રીમ
(R) દૂધ
(S) કોલ્ડસ્ક્રીમ
(A) P અને S
(B) Q અને R
(C) R અને S
(D) માત્ર R
જવાબ
(B) Q અને R

પ્રશ્ન 158.
મિસેલની રચનાના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો. [GHSEB-2016)
(A) મિસેલ એCMC કરતાં નીચી સાંદ્રતાએ જ રચાય છે.
(B) મિસેલની રચના સમયે બનતા સમુચ્ચયમાં અપ્રુવીય પૂંછડી સપાટી પર બહારની બાજુએ એ છે.
(C) મિસેલની રચના સમયે બનતા સમુચ્ચયમાં ધ્રુવીય શીર્ષ સપાટી પર બહારની બાજુએ રહે છે.
(D) મિસેલમાં હંમશાં 100 કરતાં ઓછા અણુઓ રહેલા છે.
જવાબ
(C) મિસેલની રચના સમયે બનતા સમુચ્ચયમાં ધ્રુવીય શીર્ષ સપાટી પર બહારની બાજુએ રહે છે.

પ્રશ્ન 159.
કલિલ જેવા પૉલિમર અણુઓના આણ્વિય દળ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય છે ? [GHSEB-2016]
(A) બાષ્પદબાણમાં ઘટાડો
(B) અભિસરણ દબાણ
(C) ઠારબિંદુ અવનયન
(D) ઉત્કલનબિંદુ ઉન્નયન
જવાબ
(B) અભિસરણ દબાણ

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 160.
રસ્તાના બાંધકામમાં વપરાતો આસ્ફાલ્ટ ……………………… . [GHSEB-2016]
(A) પીગાળેલ આસ્ફાલ્ટ છે,
(B) આસ્ફાલ્ટનું પાણીમાં ઇમર્શન છે.
(C) આસ્ફાલ્ટનું તેલમાં ઈમક્શન છે.
(D) આસ્ફાલ્ટનું પાળીમાં બનાવેલું દ્રાવણ છે.
જવાબ
(B) આસ્ફાલ્ટનું પાણીમાં ઇમર્શન છે.

પ્રશ્ન 161.
સુક્રોઝનું વ્યુત્ક્રમણ કયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે ? [GHSEB-2016]
(A) NO(g)
(B) H+(aq)
(C) Au(x)
(D) ZnO – CrO3(s)
જવાબ
(B) H+(aq)

પ્રશ્ન 162.
અવક્ષેપને વિદ્યુતવિભાજ્યની હાજરીમાં વિક્ષેપન માધ્યમમાં હલાવીને કલિલ કણોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? [GHSEB-2016]
(A) ઊર્ણન
(B) સ્પંદન
(C) પેપ્ટીકરણ
(D) પાયસીકરણ
જવાબ
(C) પેપ્ટીકરણ

પ્રશ્ન 163.
નીચેનામાંથી કઈ પદ્ધતિ કલિલ બનાવવાની સંઘનન પદ્ધતિ નથી ? [GHSEB-2017]
(A) પેપ્ટીકરણ
(B) દ્રાવક વિનિમય
(C) અતિશય ારા
(D) વિવિધટન
જવાબ
(A) પેપ્ટીકરણ

પ્રશ્ન 164.
Fe(OH)3 ના કલિલ દ્રાવણ માટે સૌથી સારો સ્પંદનાં પદાર્થ ક્યો છે ? [GUJCET-2016]
(A) K3PO4
(B) KNO3
(C) NaCl
(D) MgSO4
જવાબ
(A) K3PO4

પ્રશ્ન 165.
નીચેના પૈકી કયા વાયુરૂપ અણુની ભૌતિક અધિશોષણ ઍન્થાથી સૌથી વધુ છે ?
(A) C2H6
(B) H2O
(C) H2
(D) Ne
જવાબ
(B) H2O

પ્રશ્ન 166.
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 7 પ્રક્રિયામાં ઉદ્દીપક ‘x’ કર્યો છે ? [GHSEB-2017]
(A) Re
(B) Cu / ZnO – Cr2O3
(C) Cu
(D) Ne
જવાબ
(C) CU

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 167.
નીચેનામાંથી ક્યો અધિશોષક નથી ? [GHSEB-2017]
(A) સિલિકા જૅલ
(B) કૅલ્શિયમ ક્લૉરાઇડ
(C) સિલ્વર હેલાઇડના અવક્ષેપ
(D) માટી
જવાબ
(B) કેલ્શિયમ ક્લોરાઇડ

પ્રશ્ન 168.
Cr, V, Fe અને Mn ની ઉદ્દીપકીય સક્રિયતાનો સાચો રાતો ક્રમ કયો છે ? [GHSEB-2017]
(A) Fe < Mn < V< Cr
(B) Cr <V< Fe < Ma
(C) V < Fe < Cr < Mn
(D) V< Cr< Mn < Fe
જવાબ
(D) V< Cr< Mn < Fe

પ્રશ્ન 169.
નીચેનામાંથી કયું ઍરોસોલ છે ?
(A) ખુમાઈસ પથ્થર
(B) ફોમ રબર
(C) પ્લવન
(D) રજ (હવામાં)
જવાબ
(D) રજી (હવામાં)

પ્રશ્ન 170.
તેલમાં દ્રાવ્ય રંકને ક્યા ઇમશનમાં ઉમેરવામાં આવતાં રંગીન બિંદુઓ મળે છે ?[GUJCET-2017]
(A) કોલ્ડ ક્રીમ
(B) દૂધ
(C) કેર ક્રીમ
(D) કોડલવર ઑઇલ
જવાબ
(B) દૂધ

પ્રશ્ન 171.
તેંમ્પૂર અધિશોષણ સમતાપીમાં ઊંચા દબાણે નીરોનામાંથી ર્યો સંબંધ સાચો છે ? [GHSEB-2018]
(A) \(\frac{x}{m}=a \cdot p \)
(B) \(\frac{x}{m}=\frac{b}{a}\)
(C) \(\frac{x}{m}=\frac{1}{a \cdot p}\)
(D) \(\frac{x}{m}=\frac{a}{b}\)
જવાબ
(D) \(\frac{x}{m}=\frac{a}{b}\)

પ્રશ્ન 172.
નીચેનામાંથી પરિવર્તન સોલનું ઉદાહરણ કયું છે ? [GHSEB-2018]
(A) રબરસોલ
(B) ગોલ્ડસોલ
(C) સહરસોલ
(D) આર્મેનિયસ સલ્ફાઇડસોલ
જવાબ
(A) રબરસોલ

પ્રશ્ન 173.
સમાન પરિસ્થિતિમાં નીચેનામાંથી ક્યો વાયુ અધિક પ્રમાણમાં અધિશોધિત થશે ? [GHSEB-2018]
(A) O2
(B) N2
(C) CO2
(D) H2
જવાબ
(C) CO2

પ્રશ્ન 174.
ઉદ્દીપકના સંદર્ભમાં કર્યું વિધાન અયોગ્ય છે ? [GUJCET-2018]
(A) તેના ઉપયોગથી સંતુલન અચળાંક પર કોઈ અસર થતી નથી.
(B) તેના ઉપયોગથી ઓછા સમયમાં નીપજનું પ્રમાણ વધે છે.
(C) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે.
(D) તે પ્રક્રિયાની મુક્ત ઊર્જા ફેરફારમાં વધારો કરે છે.
જવાબ
(B, D)

પ્રશ્ન 175.
Fe(OH)3 ના કલિલ દ્રાવણને વૈધૃતકણ સંચાલનમાં ભરવામાં આવેલા કલિલ કણો ………………………….. [GUJCET-2018]
(A) ઍનોડ અને કૅથોડ બન્ને તરફ ખસશે.
(B) કેથોડ તરફ ખસશે.
(C) એનોડ તરફ ખસશે.
(D) સ્થાનાંતર પામશે નહિ.
જવાબ
(B) કેથોડ તરફ ખસશે.

પ્રશ્ન 176.
વિદ્યુતવિભાજ્યના ઉમેરણથી કલિલ કર્યોનું સમુચ્ચય બની જવું અને અદ્રાવ્ય અવક્ષેપરૂપે બનવું તેને કહે છે. [GUJCET-2019]
(A) ઊર્ણન
(B) વિપાયસીકરણ
(C) સ્કંદન
(D) મિસેલ
જવાબ
(C) સ્પંદન

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 177.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા કલિલ સોલ બનાવવાની દ્વિવિઘટન ઘટના દવિ છે ? [GUJCET-2019]
(A) As2O3 + 3H2S → As2S3 + 3H2O
(B) 2AuCl3 + 3HCHO + 3H2O → 2Au + 3HCOOH + 6HCl
(C) SO2 + 2H2S → 3S + 2H2O
(D) FeCl3 + 3H2O → Fe(OH)3 + 3HCl
જવાબ
(A) As2O3 + 3H2S → As2S3 + 3H2O

પ્રશ્ન 178.
નીચેનામાંથી ક્યો પસ્વિનીય સોલ છે ? [GUJCET-2020]
(A) જિલેટીનનો સોલ
(B) AsS નો સોલ
(C) Fe(OH)3 નો સોલ
(D) સોનાનો સોલ
જવાબ
(A) જિલેટીનનો સોલ

પ્રશ્ન 179.
નીચે આપેલી આકૃતિ પરથી દર્શાવો કે કયા પાત્રમાં વાયુનું દબાણ સૌથી વધુ હશે ? (દરેક પાત્રમાં વાયુનું તાપમાન અને કદ સમાન છે.) [GUJCET-2020]
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 8
(A) Q
(B) P
(C) R
(D) S
જવાબ
(B) P
જે પાત્રમાં વાયુના પરમાણુઓ સૌથી ઓછા હશે તેનું અધિશોષણ ઓછું થવાથી દબાણ વધુ હશે. અહીં He ના પરમાણુ સૌથી ઓછા હોવાથી તેનું દબાણુ સૌથી વધારે હશે.

પ્રશ્ન 180.
નીચા દબાણે લેમ્બૂર અધિશોષણ સમાપી માટે કર્યું સમીકરણ સાચું છે ? [માર્ચ-2019]
(A) \(\frac{x}{m}=\frac{1}{n} \times p\)
(B) \(\frac{x}{m}=a p\)
(C) \(\frac{x}{m}=\frac{b}{a} \)
(D) \(\frac{x}{m}=\frac{a}{b} \)
જવાબ
(B) \(\frac{x}{m}=a p\)
લેન્સૂર અધિશોષણ માટે \(\frac{x}{m}=\frac{a p}{1+b p} \)
જો દબાણ નીચું હોય તો p ≈ (0)
∴ bp ≈ 0
∴ 1 + bp = 1
∴ \(\frac{x}{m}=\frac{a p}{1+b p}=\frac{a p}{1}\) = ap જેથી વિકલ્પ (B) સાચો છે.

પ્રશ્ન 181.
ઉત્સેયકો શાના બનેલા હોય છે ? [માર્ચ-2019]
(A) વિટામિન
(B) લિપિડ
(C) કાર્બોહાઇડ્રેટ્સ
(D) પ્રોટીન
જવાબ
(D) પ્રોટીન
ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. એન્ઝાઇમ તે નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ સંયોજનો છે. તેઓને પ્રાણી અને વનસ્પતિ બનાવે છે. ઉત્સેચકો વાસ્તવિકતામાં ઊંચા આવીય દળ ધરાવતાં પ્રોટીનના અણુઓ છે અને પાણીમાં કલિલ (કોલોઇડલ) દ્રાવણો બનાવે છે.

પ્રશ્ન 182.
ઘનભારિત કલિલ માટે આયનોનો અસરકારક સ્પંદન શક્તિનો ઘટતો ક્રમ કયો છે ? [માર્ચ-2019]
(A) Cl SO-24 PO-34
(B) PO-34 > SO-24 > Cl
(C) SO-24 > PO-34 >Cl
(D) Cl > PO-34> SO-24
જવાબ
(B) PO-34 > SO-24 > Cl
ઋણ આયનો ધન આયનોનું અવક્ષેપન (સ્પંદન) કરે છે. હાર્ડીશુલ્ક નિયમ પ્રમાણે ધન આયનોનું અસરકારક સ્પંદન જેમ ઋણ વીજભાર વધારે તેમ વધારે હોય છે. જેથી ધન આયનો માટે ઋણ આયનોનો સ્પંદન ક્ષમતા ક્રમ : PO-34 > SO-24 > Cl

પ્રશ્ન 183.
દ્રાવણ કલામાંથી થતાં અધિશોષિતની અધિશોષણ માત્રા ………………………….. સાથે વધે છે. [માર્ચ-20020]
(A) અધિશોષકની સપાટીના ક્ષેત્રફળના ઘટવા
(B) તાપમાનનો પાય
(C) અધિશોપિનની સાંદ્રતાના ઘટવા
(D) તાપમાનના વધારા
જવાબ
(B) તાપમાનના ઘટાડા
દ્વાવણમાં રહેલા અધિશોષક પર થતાં અધિશોષણની માત્રામાં વધારો અધિશોષકની માત્રામાં વધારો કરતાં થાય છે.

પ્રશ્ન 184.
AgI / Ag+ સોલ માટે નીચેનામાંથી ક્યું વિદ્યુતવિભાજ્યનું સ્કંદન મૂલ્ય સૌથી વધુ છે ? [માર્ચ-2020]
(A) Na3PO4
(B) Na2S
(C) Na2SO4
(D) NaCl
જવાબ
(D) NaCl
હાર્ડી અને શુલ્કના નિયમ મુજબ ઋણ આયન પરનો વિદ્યુતભાર જેટલો વધારે તેટલી તેની સ્કંદનશક્તિ વધારે હોય છે.
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 9
અહીં, PO-34 નો વીજભાર મહત્તમ હોવાથી તેની સ્કંદનક્ષમતા મહત્તમ હોય છે.

પ્રશ્ન 186.
જેવીમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપન માધ્યમની ભૌતિક અવસ્થા અનુક્રમે કઈ છે ? [ઑગસ્ટ-2020]
(A) થન, ઘન
(B) ધન, પ્રવાહી
(C) પ્રવાહી, ધન
(D) પ્રવાહી, પ્રવાહી
જવાબ
(C) પ્રવાહી, ધન

પ્રશ્ન 187.
વરણાત્મકતાને આધારે COની ડાયહાઇડ્રોજન સાથે નિક્લ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતાં કઈ નીપજ મળે ? [ઑગસ્ટ-2020]
(A) CH4
(B) CH3OH
(C) HCHO (D)HCOOH
જવાબ
(A) CH4
GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati 10

GSEB Std 12 Chemistry MCQ Chapter 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન in Gujarati

પ્રશ્ન 188.
સમુદ્ર અને નદીના મુખત્રિકોણની રચના માટે કઈ પદ્ધતિ વાબદાર છે ? [ઑગસ્ટ-2002]
(A) સ્પંદન
(B) પારશ્લેષણ
(C) પાપસીકરણ
(D) એક પણ નહીં
જવાબ
(A) સ્કંદન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *