Solving these GSEB Std 12 Chemistry MCQ Gujarati Medium Chapter 15 પોલિમર will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Chemistry MCQ Chapter 15 પોલિમર in Gujarati
પ્રશ્ન 1.
જે સાદા કાર્બનિક અણુઓ એક્બીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવી શકે તેને ………………………… કહે છે.
(A) મોનોમર
(B) ટેટામર
(C) ડાયમર
(D) ટ્રાયમર
જવાબ
(A) મોનોમર
પ્રશ્ન 2.
પોલિમર અણુમાં આવર્તનીય એકમની સંખ્યા ‘n’ ને ………………………………… કહે છે.
(A) પોલિમરાઈઝેશન અંશ
(B) ઓલિગોમર
(C) ભારે પોલિમર
(D) આવર્તનીય એકમ
જવાબ
(A) પોલિમરાઇઝેશન અંશ
પ્રશ્ન 3.
પોલિએસ્ટરમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે ?
(A) -COO-
(B) CH2 – CH2
(C) -CONH-
(D)-CH2-CN
જવાબ
(A) -COO-
પ્રશ્ન 4.
નોવોલેક કેવા પ્રકારનો પોલિમર ગણી શકાય ?
(A) રેખીય
(B) શાખીય
(C) મિશ્રબંધિત
(D) (A) અને (B) બંને
જવાબ
(A) રેખીય
પ્રશ્ન 5.
નીચેનામાંથી કયો પદાર્થ ઇલેસ્ટોમર છે ?
(A) નાયલૉન-6
(B) નાયલૉન-66
(C) વર્લ્ડનાઇઝ રબર
(D) મેલેમાઇન
જવાબ
(C) વર્લ્ડનાઇઝ રબર
પ્રશ્ન 6.
નીચેનામાંથી કર્યો પોલિમર પદાર્થ સંઘનન પોલિમરાઇઝેશન ક્રિયાથી મળે છે ?
(A) PVC
(B) પોલિથીન
(C) પોલિસ્ટાયરિન
(D) નાયલોન-66
જવાબ
(D) નાયલૉન-66
પ્રશ્ન 7.
પ્રકાશ-વિખેર પદ્ધતિ ………………………….. માટે વપરાય છે.
(A) સાંદ્રતા શોધવા
(B) પોલિમરનું આવીયદળ શોધવા
(C) તત્ત્વોની પરખ
(D) અણુની સંખ્યા શોધવા
જવાબ
(B) પોલિમરનું આણ્વીયદળ શોધવા
પ્રશ્ન 8.
HDP નો ઉપયોગ …………………….. ની બનાવટમાં થાય છે.
(A) હલકાં અને પોંચા સાધનો
(B) સખત અને ટકાઉ સાધનો
(C) રૂ અને ઊન
(D) હલકા અને સસ્તા સાધનો
જવાબ
(B) સખત અને ટકાઉ સાધનો
પ્રશ્ન 9.
ઓર્લીનની બનાવટ માટે કર્યો મોનોમર વપરાય છે ?
(A) CF2 = CF2
(B) CH2 = CH – CN
(C) CH2 = CHCl
(D) CH2 = CH – OH
જવાબ
(B) CH2 = CH – CN
પ્રશ્ન 10.
નીચેનામાંથી બાયોપોલિમરનું ઉદાહરણ …………………………….. છે.
(A) ટેલોન
(B) નીયોપ્રીન
(C) નાયલોન-66
(D) DNA
જવાબ
(D) DNA
કુદરતી પોલિમર જેવા કે પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક ઍસિડ કે જે માનવળ્વન માટે ખૂબ જરૂરી છે. તેને બાયોપોલિમર પદાર્થ કહે છે.
ન્યુક્લિક એસિડના બે પ્રકાર છે : (1) DNA & (2) RNA
પ્રશ્ન 11.
નાયલૉન-66 ની બનાવટમાં નીચેનામાંથી કયા બે મોનોમર વપરાય છે ?
(A) હેક્ઝામિથિલીન ડાયએમાઇન અને ઈથીલિન ગ્લાયકોલ
(B) એડિપિક ઍસિડ અને હેક્ઝામિથિલીન ડાયએમાઇન
(C) ડાયઇથાઇલ ટરપ્લેલેટ અને થીલીન ગ્લાયકોલું, ”
(D) એડિપિક એસિડ અને ઈથીલીન ગ્લાયકોલ
જવાબ
(B) એડિપિક ઍસિડ અને હેક્ઝામિથિલીન ડાયએમાઇન
પ્રશ્ન 12.
પોલિમર સંયોજનો શું છે ?
(A) સૂક્ષ્મ અણુઓ
(B) વિરાટ અણુઓ
(C) મધ્યમ કદના અણુઓ
(D) ઉપરનામાંથી એકપણ નહીં
જવાબ
(B) વિરાટ અણુઓ
પ્રશ્ન 13.
ઇથિન ટેટ્રામરમાં ઇથિલીનનાં કેટલા અણુ હોય છે ?
(A) 1
(B) 2
(C) 3
(D) 4
જવાબ
(D) 4
પ્રશ્ન 14.
ઇથિનમાંથી પોલિથીન બનાવવાની ક્રિયાનું નામ આપો.
(A) યોગશીલ પ્રક્રિયા
(B) સંધનન પ્રક્રિયા
(C) વિસ્થાપન પ્રક્રિયા
(D) ઑક્સિડેશન પ્રક્રિયા
જવાબ
(A) યોગશીલ પ્રક્રિયા
પ્રશ્ન 15.
નીચેનામાંથી સ્ટાર્ચ કયો પોલિમર છે ?
(A) સંશ્લેષિત પોલિમર
(B) કુદરતી પોલિમર
(C) અર્ધસાંશ્લેષિત પોલિમર
(D) કોઈ નહીં
જવાબ
(B) કુદરતી પોલિમર
પ્રશ્ન 16.
નીચેનામાંથી ટેીલીન કયો પોલિમર છે ?
(A) કોપોલિમર
(B) હોમોપોલિમર
(C) સંઘનન પોલિમર
(D) વિસ્થાપન પોલિમર
જવાબ
(A) કોપોલિમર
પ્રશ્ન 17.
નીચેનામાંથી કર્યો સંઘનન પોલિમર છે ?
(A) પોલિસ્ટાયરિન
(B) નીઓપ્રીન
(C) PAN
(D) પોલીઇથિલિન ગ્લાયકોલ પ્યૂલેટ
જવાબ
(D) પોલીઇથિલિન ગ્લાયકોલ પ્થેલેટ
પ્રશ્ન 18.
PVC માં ક્યો મોનોમર છે ?
(A) ઇથિલિન
(B) ટેટ્રાક્લોરોઇથિલિન
(C) ક્લોરોઇધિન
(D) ઉપરમાંથી કોઈ નહી
જવાબ
(C) ક્લોરોઇથિન
પ્રશ્ન 19.
નીચેનામાંથી કયો કોપોલિમર છે ?
(A) પોલિપ્રોપિલિન
(B) કૈરીલીન
(C) PVC
(D) ટેલોન
જવાબ
(B) કૈરીલીન
પ્રશ્ન 20.
કચો પોલિમર બનાવવા માટે કેપ્રોલેક્ટમનો ઉપયોગ થાય છે ?
(A) નાયલોન−6
(B) કૈરીલીન
(C) નાયલૉન-66
(D) નાયલોન-6, 10
જવાબ
(A) નાયૉન-6
પ્રશ્ન 21.
કયા આંતરઆણ્વીય સંયોજનોમાં પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ હોય છે ?
(A) ઇલેસ્ટોમર
(B) થરોપ્લાસ્ટિક
(C) પૈસા
(D) થરમૉસેટિંગ
જવાબ
(C) રેસા
પ્રશ્ન 22.
નીચેનામાંથી કયા કુદરતી રેસા છે ?
(A) સ્ટાર્ચ
(B) સેલ્યુલોઝ
(C) રબર
(D) નાયલૉન-6
જવાબ
(B) સેલ્યુલોઝ
પ્રશ્ન 23.
ઝિગ્યાનાટા ઉદ્દીપકની હાજરીમાં કયા પોલિમર બને છે ?
(A) પોલિસ્ટાયરિન
(B) ટેકીલીન
(C) પોલિથીન
(D) નાયલૉન-6
જવાબ
(A) પોલિસ્ટાયરિન
પ્રશ્ન 24.
યુના – S નું બીજું નામ શું છે ?
(A) નાયલૉન-6
(B) ડેહોન
(C) ખ્યુના-N
(D) SER
જવાબ
(D) SER
પ્રશ્ન 25.
બાયોડિગ્રેડેબલ ગુણધર્મ કયા પદાર્થો ધરાવતા નથી ?
(A) નાયલોન-6
(B) પોલિએસ્ટર
(C) PGA
(D) ડેસ્ટ્રાન
જવાબ
(B) પોલિએસ્ટર
પ્રશ્ન 26.
નીચેનામાંથી કયો કુદરતી પોલિમર છે ?
(A) પ્રોટીન
(B) પોલિથીન
(C) બુના – S
(D) બેકેલાઇટ
જવાબ
(A) પ્રોટીન
પ્રશ્ન 27.
નાયલૉન-66 માં વપરાતા મોનોમર કયા છે ?
(A) એડિપિક એસિડ અને HMDA
(B) એડિપિક ઍસિડ અને બ્યુટાડાઇન
(C) ફિનોલ અને ફૉર્માલ્ડિહાઇડ
(D) મેલેમાઇન અને ફૉર્માલ્ડિહાઇડ
જવાબ
(A) એડિપિક ઍસિડ અને HMDA
પ્રશ્ન 28.
નીચેના સમૂહોમાંથી કયો સમૂહ માત્ર યોગશીલ પોલિમર છે ?
(A) પોલિઇથિલિન, પોલિપ્રોપિલિન, ટેરીલીન
(B) પોલિઇથિલિન, PVC, એક્રિોન
(C) ખુના-S, નાયલોન, પોલિબ્યુટાડાઇન
(D) બેકેલાઇટ, PVC, પોલિઇથિલિન
જવાબ
(B) પોલિઇથિલિન, PVC, એક્રિલોન
પ્રશ્ન 29.
નીચેનામાંથી કુદરતી રબર પસંદ કરો.
(A) આઇસોપ્રિન
(B) નાઇટ્રોસેલ્યુલોઝ
(C) પોલિઇથિલિન
(D) બેકેલાઈટ
જવાબ
(A) આઇસોપ્રિન
પ્રશ્ન 30.
નાયલૉન રેસાનો પ્રકાર કર્યો છે ?
(A) પોલિએસ્ટર રેસા
(B) પોલિએમાઇડ રેસા
(C) પોલિથીન વ્યુત્પન્ન
(D) કોઇ નહીં
જવાબ
(B) પોલિએમાઇડ રેસા
પ્રશ્ન 31.
નીચેનામાંથી કયા પ્રોટીન રેસા છે ?
(A) T
(B) રૈયાન
(C) રેશમ
(D) પોલિએસ્ટર
જવાબ
(C) રેશમ
પ્રશ્ન 32.
ખોટું વિધાન અલગ તારવો.
(A) PVC = પોલિવિનાઇલ ક્લોરાઇડ
(B) ટેીલીન = ડેક્રોન
(C) ખ્યુના-N = સ્ટાયરિન બ્યુટાડાઇન રબર
(D) PAN = ઓર્લાન
જવાબ
(C) બ્યુના-N = સ્ટાયરિન બ્યુટાડાઇન રબર
પ્રશ્ન 33.
નીચેનામાંથી કયો પોલિમર પોલિએમાઇડનો બનેલ છે ?
(A) ડેક્રોન
(B) ઓર્લીન
(C) નાયલોન
(D) રૈયોન
જવાબ
(C) નાયલોન
પ્રશ્ન 34.
ટેલોન પોલિમર કયા મોનોમનો બનેલો છે ?
(A) મોનોલોરો ઇથિન
(B) ડાયફ્લોરો ઇચિન
(C) ટ્રાયફલોરી ઇથિન
(D) ટેટ્રાલોરો ઇથિન
જવાબ
(D) ટેટ્રાફલોરી ઇથિન
પ્રશ્ન 35.
પ્લાસ્ટિક (PVC) કયા મોનોમરનું સંયોજન છે ?
(A) CH2 = CH2
(B) CH2 = CCl2
(C) CHCl = CHCl
(D) CH2 = CH . Cl
જવાબ
(D) CH2 = CH . Cl
પ્રશ્ન 36.
ટેલોન માટે નીચેનામાંથી શું સાચું છે ?
(A) PAN
(B) PTFE
(C) PVC
(D) પોલિસ્ટાયરિન
જવાબ
(B) PTFE
પ્રશ્ન 37.
PVC કયા પ્રકારનો પોલિમર છે ?
(A) શાખીય પોલિમર
(B) મિશ્રબંધિત પોલિમર
(C) રેખીય પોલિમર
(D) એકપણ નહીં
જવાબ
(A) શાખીય પોલિમર
પ્રશ્ન 38.
SiO2 …………………………. તરીકે વર્તે છે.
(A) પ્લાસ્ટિસાઇઝર
(B) ફિલર
(C) ઍન્ટિઑક્સિડન્ટ
(D) એક પણ નહીં
જવાબ
(B) ફિલર
પ્રશ્ન 39.
યોગ્ય જોડકાં બનાવો.
પ્રશ્ન 40.
નીચેના પૈકી કયો કુદરતી પોલિમર નથી ?
(A) સ્ટાર્ચ
(B) સેલ્યુલોઝ
(C) નાયલૉન
(D) પ્રોટીન
જવાબ
(C) નાયલૉન
પ્રશ્ન 41.
પ્લાસ્ટિક પેઇન્ટમાં વપરાતા પોલિમર કેવા પ્રકારના છે ?
(A) ભારે પોલિમર
(B) ઓલિગોમર
(C) કુદરતી પોલિમર
(D) એકપન્ન નહિ
જવાબ
(B) ઓલિગોમર
પ્રશ્ન 42.
નીચેના પૈકી અર્ધસાંશ્લેષિત પોલિમર જણાવો,
(A) સેલ્યુલોઝ
(B) સેલ્યુલોઝ નાઇટ્રેટ
(C) PVC
(D) પૉલિથીન
જવાબ
(B) સેલ્યુલોઝ નાઇટ્રેટ
પ્રશ્ન 43.
પોલિસ્ટાયરિન કેવા પ્રકારનો પોલિમર છે ?
(A) કુદરતી પોલિમર
(B) અર્ધસાંશ્લેષિત પોલિમર
(C) સાંશ્લેષિત પોલિમર
(D) એક પણ નહિ
જવાબ
(C) સાંશ્લેખિત પોલિમર
પ્રશ્ન 44.
નીચેના પૈકી કયો પોલિમર હોમોપોલિમર છે ?
(A) કૈરીલીન
(B) SER
(C) પૉલિથીન
(D) નાયલૉન
જવાબ
(C) પોલિથીન
પ્રશ્ન 45.
નાયલૉન-66 કેવા પ્રકારનો પોલિમર છે ?
(A) સંઘનન પોલિમર
(B) હોમોપોલિમર
(C) કુદરતી પોલિમર
(D) એકપણ નહિ
જવાબ
(A) સંધનન પોલિમર
પ્રશ્ન 46.
મિશ્રબંધિત પોલિમર જણાવો.
(A) બેકેલાઇટ
(B) PVC
(C) પોલિસ્ટાયરિન
(D) રેશમ
જવાબ
(A) બેકેલાઈટ
પ્રશ્ન 47.
નાયલૉન-66 જેવા રેસાઓમાં પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ શાને આભારી છે ?
(A) વાનડર વાલ્સ બંધ
(B) હાઇડ્રોજન બંધ
(C) સહસંયોજક બંધ
(D) આયનિક બંધ
જવાબ
(B) હાઇડ્રોજન બંધ
પ્રશ્ન 48.
થરમૉસેટિંગ પોલિમર નીચેના પૈકી કયો ગુણ ધરાવતો નથી ?
(A) સખત
(B) મજબૂત
(C) વિદ્યુતસુવાહક
(D) વિદ્યુતઅવાહક
જવાબ
(C) વિદ્યુતસુવાહક
પ્રશ્ન 49.
નીચેના પૈકી ક્યો પદાર્થ ફિલર નથી ?
(A) TiO2
(B) BaSO4
(C) CaSO4
(D) SiO2
જવાબ
(C) CaSO4
પ્રશ્ન 50.
નીચેના પૈકી કયો પદાર્થ પ્લાસ્ટિસાઇઝર નથી ?
(A) ફિનોલ
(B) ટ્રાયક્રેસાઇલ ફૉસ્ફેટ
(C) ઓલિક ઍસિડ
(D) ગ્લિસરીન પ્લેલેટ
જવાબ
(A) ફિનોલ
પ્રશ્ન 51.
નીચેના પૈકી કયો પદાર્થ ઍન્ટિઑક્સિડન્ટ નથી ?
(A) ફિનોલ
(B) ક્રેસોલ
(C) ક્વિનોલ
(D) ઓલિક ઍસિડ
જવાબ
(D) ઓલિક એસિડ
પ્રશ્ન 52.
નીચેના પૈકી કયા પદાર્થને પોલિમર ગણી શકાય નહિ ?
(A) પ્રોટીન
(B) સેલ્યુલોઝ
(C) ગ્લુકોઝ
(D) ન્યુક્લિઇક ઍસિડ
જવાબ
(C) ગ્લુકોઝ
પ્રશ્ન 53.
નીચેના પૈકી કયા પોલિમસ્તે થરમૉપ્લાસ્ટિક ગણી શકાય નહિ ?
(A) PVC
(B) મેલામાઇન
(C) નાયલોન
(D) ટેરીલીન
જવાબ
(B) મેલામાઇન
પ્રશ્ન 54.
પાઇપો બનાવવા વપરાતું પોલિમર જણાવો.
(A) પોલિથીન
(B) પોલિસ્ટાયરિન
(C) PVC
(D) નાયલૉન
જવાબ
(C) PVC
પ્રશ્ન 55.
કુદરતી બર કેટલા તાપમાને બરડ બને છે ?
(A) 10° સે થી નીચા
(B) 10° – 60° સે વચ્ચે
(C) 60° સે થી ઊંચા
(D) 100° સે થી ઊંચા
જવાબ
(A) 10° સે થી નીચા
પ્રશ્ન 56.
ટાયર માટે વપરાતા રબરમાં સલ્ફરનું પ્રમાણ કેટલું હોય છે ?
(A) 5%
(B) 10 %
(C) 20 %
(D) 30 %
જવાબ
(A) 5%
પ્રશ્ન 57.
કુદરતી રબર કયા તાપમાને નરમ બને છે ?
(A) 60° સે થી નીચા
(B) 60° સે થી વધુ
(C) 10° સે થી નીચા
(D) 80° સે. થી વધુ
જવાબ
(B) 60° સે થી વધુ
પ્રશ્ન 58.
કુદરતી પોલિમર પદાર્થોમાં PDI કેટલો હોય છે ?
(A) 1
(B) 1 થી ઓછો
(C) 1 થી વધુ
(D) શૂન્ય
જવાબ
(A) 1
પ્રશ્ન 59.
નીચેના પૈકી ક્યો પોલિમર બાયોડિગ્રેડેબલ છે ?
(A) PVC
(B) PHBV
(C) SBR
(D) નાયલૉન-66
જવાબ
(B) PHBV
પ્રશ્ન 60.
કન્વેયર બેલ્ટમાં તેમજ છાપકામના રોલરમાં ક્યો પોલિમર ઉપયોગી છે?
(A) બ્યુટાઇલ રબર
(B) નીયોપ્રીન
(C) નાયલૉન-6
(D) મેલેમાઈન
જવાબ
(B) નીયોપ્રીન
પ્રશ્ન 61.
કાર્પેટ બનાવવા વપરાતો પોલિમર જણાવો.
(A) PVC
(B) નાયલૉન-6
(C) નાયલોન – 66
(D) ટૅરીલીન
જવાબ
(B) નાયલોન-6
પ્રશ્ન 62.
સાંશ્લેષિત ઊનની બનાવટમાં વપરાતો પોલિમર જણાવો.
(A) SBR
(B) PTFE
(C) PAN
(D) PHBV
જવાબ
(C) PAN
પ્રશ્ન 63.
નીચેના પૈકી કોપોલિમર ન હોય તે પદાર્થ જણાવો.
(A) કૈરીલીન
(B) પૉલિથીન
(C) નાયલોન-66
(D) નાયલૉન-2
જવાબ
(B) પૉલિથીન
પ્રશ્ન 64.
પોલિસ્ટાયરિનની બનાવટમાં કર્યો ઉદ્દીપક વપરાય છે ?
(A) નિકલ
(B) આયર્ન
(C) ઝિગ્લરનાટા
(D) કોબાલ્ટ
જવાબ
(C) ઝિગ્લરનાટા
પ્રશ્ન 65.
HMDA અને એડિપિક ઍસિડમાંથી બનતા પોલિમરનું નામ જણાવો.
(A) નાયલૉન-6
(B) નાયલોન-66
(C) ટેીલીન
(D) મેલામાઇન
જવાબ
(B) નાયલોન-66
પ્રશ્ન 66.
ક્વિનોલનો ઉપયોગ જણાવો.
(A) ફિલર તરીકે
(B) પ્લાસ્ટિસાઇઝર તરીકે
(C) ઍન્ટિઓક્સિડન્ટ તરીકે
(D) ઉદ્દીપક તરીકે
જવાબ
(C) ઍન્ટિઓક્સિડન્ટ તરીકે
પ્રશ્ન 67.
પી.વી.સી. કયા મોનોમરમાંથી બને છે ?
(A) ઇથિન
(B) વિનાઇલ ક્લોરાઇડ
(C) ઇથાઇન
(D) ઇથાઇલ ક્લોરાઇડ
જવાબ
(B) વિનાઇલ ક્લોરાઇડ
પ્રશ્ન 68.
કુદરતી રબર કયો પદાર્થ ગણાય ?
(A) સિસ-પોલિસ્ટાયરિન
(B) ટ્રાન્સ-પોલિસ્ટાયરિન
(C) સિસ-પોલિઆઇસોપ્રીન
(D) ટ્રાન્સ-પોલિઆઇસોપ્રીન
જવાબ
(C) સિસ-પોલિઇસોપ્રીન
પ્રશ્ન 69.
નાયલૉન-6 ની બનાવટમાં કર્યો પદાર્થ વપરાય છે ?
(A) એડિપિક ઍસિડ
(B) કેપ્રોલેક્ટમ
(C) ઇથાઇન
(D) ઇંધિન
જવાબ
(B) કેપ્રોલેક્ટમ
પ્રશ્ન 70.
ડાયમિથાઇલ ટેરેસ્થેલિક અને ઇથીલીન ગ્યાલયકોલમાંથી બનતો પોલિમર જણાવો.
(A) નાયલોન−6
(B) નાયલૉન-66
(C) ડેક્રોન
(D) બેકલાઇટ
જવાબ
(C) ડેક્રોન
પ્રશ્ન 71.
લાઇટ કેટરિંગ પદ્ધતિ …………………….. માટે વપરાય છે.
(A) સાંદ્રતા શોધવા
(B) પોલિમરનો અણુભાર શોધવા
(C) અણુની સંખ્યા શોધવા
(D) તત્ત્વોની પરખ
જવાબ
(B) પોલિમરનો અણુભાર શોધવા
પ્રશ્ન 72.
પોલિમર રસાયણમાં અલ્ટ્રાસેન્ટિફ્યુઝ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે ?
(A) સાંદ્રતા
(B) અવક્ષેપ
(C) અણુભાર
(D) દ્વાવણ
જવાબ
(C) અણુભાર
પ્રશ્ન 73.
સામાન્ય રીતે પોલિમર પદાર્થોના આણ્વીયદળ ……………………….. હોય છે.
(A) 103 – 107 u
(B) 10-3 – 10-7 u
(C) 109 – 1012 u
(D) 103-1015u
જવાબ
(A) 103 – 107 u
પ્રશ્ન 74.
નીચેનામાંથી ઓલિગોમર કયો છે ?
(A) એડહેસિવ
(B) પેઇન્ટમાં વપરાતા પ્રવાહી પોલિમર
(C) (A) અને (B) બંને
(D) સામાન્ય વપરાશના ઘન પોલિમર
જવાબ
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 75.
નીચેનામાંથી ભારે પોલિમર ક્યો છે ?
(A) પેઇન્ટમાં વપરાતા પ્રવાહી પોલિમર
(B) સામાન્ય વપરાશના ઘન પોલિમર
(C) એડહેસિવ
(D) આપેલા બધા જ
જવાબ
(B) સામાન્ય વપરાશના ધન પોલિમર
પ્રશ્ન 76.
નીચેનામાંથી અર્ધસાંશ્લેષિત પોલિમર ક્યો છે ?
(A) વિસ્ફોટક સેલ્યુલોઝ નાઈટ્રેટ
(B) રેયૉન
(C) વલ્કેનાઇઝ રબર
(D) આપેલા તમામ
જવાબ
(D) આપેલા તમામ
પ્રશ્ન 77.
કુદરતી રેખીય પોલિમર કયો છે ?
(A) T
(B) લિનન
(C) રેશમ
(D) આપેલા બધાં
જવાબ
(C) આપેલા બધાં
પ્રશ્ન 78.
નીચેનામાંથી મિશ્રબંધિત પોલિમરનું ઉદાહરણ કયું છે ?
(A) બેકલાઇટ
(B) મેલેમાઇન
(C) (A) અને (B) બંને
(D) પોલિસ્ટયરિન
જવાબ
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 79.
હોમોપોલિમરના નામ કેવી રીતે દર્શાવવામાં આવે છે ?
(A) મોનોમર એકમના આધારે
(B) પોલિમર શૃંખલાને આધારે
(C) આવર્તનીય એકમને આધારે
(D) પોલિમરના આણ્વીયદળને આધારે
જવાબ
(A) મોનોમર એકમના આધારે
પ્રશ્ન 80.
સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કો અણુ મુક્ત થાય છે ?
(A) પાણી
(B) આલ્કોહોલ
(C) એમોનિયા
(D) ત્રણમાંથી ગમે તે એક
જવાબ
(D) ત્રણમાંથી ગમે તે એક
પ્રશ્ન 81.
………………………… ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંઘનન પોલિમરને પોલિએમાઇડ કહે છે.
(A) –CONH-
(B) -COO-
(C) -CH2 – CH2–
(D) -CO-
જવાબ
(A) –CONH-
પ્રશ્ન 82.
કર્યો ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંઘનન પોલિમરને પોલિએસ્ટર કહે છે ?
(A) -CONH-
(B) -COO-
(C) -CF2 – CF2–
(D) -CH2–
જવાબ
(B) -COO-
પ્રશ્ન 83.
પોલિમર પદાર્થમાં તણાવશક્તિ અને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ શેને લીધે જોવા મળે છે ?
(A) આંતરઆણ્વીય બળ
(B) હાઈડ્રોજન બંધ
(C) (A) અને (B) બંને
(D) ધાત્વીય બંધ
જવાબ
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 84.
નીચેનામાંથી ઇલેસ્ટોમર પદાર્થ ક્યો છે ?
(A) નીયોપ્રીન
(B) આઇસોપ્રીન
(C) બ્યુના-S
(D) આપેલા તમામ
જવાબ
(D) આપેલા તમામ
પ્રશ્ન 85.
જે પોલિમર પદાર્થો ઊંચી તણાવશક્તિ અને ઊંચો માનાંક ધરાવતા હોય તેને શું કહે છે ?
(A) રેસાઓ
(B) ઇલેસ્ટીમર પદાર્થો
(C) થરમોપ્લાસ્ટિક
(D) પરોસેટિંગ
જવાબ
(A) રેસાઓ
પ્રશ્ન 86.
નીચેનામાંથી કેવા પ્રકારના પોલિમરમાં આંતરઆણ્વીય આકર્ષણ બળો ઇલેસ્ટોમર કરતાં વધુ અને રેસાઓ કરતાં ઓછા હોય છે ?
(A) થરમૉસેટિંગ
(B) થરમૉપ્લાસ્ટિક
(C) પોલિએમાઇડ
(D) પોલિએસ્ટર
જવાબ
(B) ધરૉપ્લાસ્ટિક
પ્રશ્ન 87.
મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશનમાં પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક (initiator) તરીકે શેનો ઉપયોગ થાય છે ?
(A) બેન્ઝોઇલ પેરોક્સોઇડ
(B) એસિટાઇલ પેરોક્સોઇડ
(C) તૃતીયક બ્યુટાઇલ પેરોક્સોઇડ
(D) ત્રણેયમાંથી ગમે તે એક
જવાબ
(D) ત્રણેયમાંથી ગમે તે એક
પ્રશ્ન 88.
નીચેનામાંથી લૉ-ડેન્સિટી પૉલિશીનનો ઉપયોગ ક્યો છે ?
(A) વીજવાહક તારના ઇન્સ્યુલેશનમાં
(B) લચકદાર (Flexible) પાઇપ બનાવવા
(C) સ્ક્વીઝ પાઇપની બનાવટમાં
(D) આપેલા બધા જ
જવાબ
(D) આપેલા બધા જ
પ્રશ્ન 89.
નીચેનામાંથી ઝગ્લરનાટા ઉદ્દીપક કર્યો છે ?
(A) ટ્રાયઇથાઇલ ઍલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ
(B) ટ્રાયમિથાઇલ ઍલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ
(C) ટ્રાયસિટાઇલ ઍલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ
(D) ટ્રાયઇથાઇલ ઍલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ
જવાબ
(D) ટ્રાયઇથાઇલ ઍલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ
પ્રશ્ન 90.
નીચેનામાંથી શેનો ઉપયોગ તૂટે નહિ તેવા સાઘનોની બનાવટમાં થાય છે ?
(A) ટેલોન
(B) ઓર્લાન
(C) હાઈડેન્સિટી પોલિથીન
(D) લૉ-ડેન્સિટી પૉલિથીન
જવાબ
(C) હાઈડેન્સિટી પૉલિથીન
પ્રશ્ન 91.
ટેલોની બનાવટ માટે ક્યો ઉદ્દીપક ઉપયોગી છે ?
(A) ઝિગ્લરનાટા
(B) પરસલ્ફેટ ઉદ્દીપક
(C) પેરોક્સાઇડ
(D) આલ્કાઇલ લિથિયમ
જવાબ
(B) પરસલ્ફેટ ઉદ્દીપક
પ્રશ્ન 92.
કર્યો પોલિમર ક્ષારણ પ્રતિરોધક અને ઉચ્ચ તાપસહ છે ?
(A) ઓર્લીન
(B) પોલિવિનાઇલ ક્લોરાઇડ
(C) ટેલોન
(D) પોલિસ્ટાયરિન
જવાબ
(C) ટેકોન
પ્રશ્ન 93.
સોઈના નોન-સ્ટિક સાધનો અને ટેન્સિલ સપાટી બનાવવા શેનો ઉપયોગ થાય છે ?
(A) નાયલોન−6
(B) પોલિસ્ટાયરિન
(C) બેકેલાઇટ
(D) ટેલોન
જવાબ
(D) ટેલોન
પ્રશ્ન 94.
કુદરતી ઊનની અવેજીમાં વપરાતા સાંશ્લેષિત ઊનની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે ?
(A) ટેલોન
(B) પોલિએસ્ક્રિલોનાઇટ્રાઇલ
(C) સ્ટાયરિન બ્યુટાડાઇન રબર
(D) બ્યુટાઇલ રબર
જવાબ
(B) પોલિએકિલોનાઇટ્રાઇલ
પ્રશ્ન 95.
રેઝિનના પગરખાંની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે ?
(A) ટેલોન
(B) ઓર્લીન
(C) બ્યુટાઈલ રબર
(D) પોલિવિનાઇલ ક્લોરાઇડ
જવાબ
(D) પોલિવિનાઇલ ક્લોરાઇડ
પ્રશ્ન 96.
રેડિયો, ફીજ તેમજ ટીવીના કેબિનેટની બનાવટમાં ક્યો પોલિમર વપરાય છે ?
(A) SBR
(B) ટેલોન
(C) પૉલિથીન
(D) પોલિસ્ટાયરિન
જવાબ
(D) પોલિસ્ટાયરિન
પ્રશ્ન 97.
કુદરતી રબરના સ્થાને ક્યો પોલિમર ઉપયોગી છે ?
(A) બ્યુટાઇલ રબર
(B) સ્ટાયરિન બ્યુટાઠાઇન રબર
(C) વર્લ્ડનાઇઝ્ડ રબર
(D) આપેલા તમામ
જવાબ
(A) બ્યુટાઇલ બર
પ્રશ્ન 98.
સ્ટાયરિન બ્યુટાડાઇન રબર મેળવવા માટે કયા મુક્તમૂલક ક્રિયાશીલ મધ્યસ્થીનો ઉપયોગ કરવાથી ઇમલ્સન પ્રકારનો પોલિમર મળે છે ?
(A) આલ્કાઇલ મરકૅપ્ટન અને પાણી
(B) આલ્કાઇલ લિથિયમ
(C) ઝિગ્લરનાટા
(D) પેરોક્સાઇડ
જવાબ
(A) આલ્કાઇલ મર્કપ્ટન અને પાણી
પ્રશ્ન 99.
યુના-S નું ક્યું સ્વરૂપ ચ્યુઇન્ગમ, રબર કોટિંગ અને પિગમેન્ટમાં વપરાય છે ?
(A) દ્વાવણ સ્વરૂપ
(B) ઇલેસ્ટોમર સ્વરૂપ
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
જવાબ
(B) ઇલેસ્ટોમર સ્વરૂપ
પ્રશ્ન 100.
SBR નું કર્યું સ્વરૂપ ટાયર અને બૂટ-ચંપલના સોલ બનાવવા માટે વપરાય છે ?
(A) દ્વાવલ્સ સ્વરૂપ
(B) ઇલેસ્ટોમર સ્વરૂપ
(C) એક પણ નહીં
(D) (A) અને (B) બંને
જવાબ
(A) દ્રાવા સ્વરૂપ
પ્રશ્ન 101.
નીચેનામાંથી પોલિએમાઇડ વર્ગનો મુખ્ય પોલિમર કયો છે ?
(A) નાયલોન -66
(B) નાયલોન-6
(C) (A) અને (B) બંને
(D) ટૅરીલીન
જવાબ
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 102.
નીચેનામાંથી ક્યો પોલિમર સ્વયં સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બને છે ?
(A) નાયલૉન-66
(B) નાયલૉન-6
(C) ડેક્રોન
(D) મેલેમાઇન
જવાબ
(B) નાયલૉન-6
પ્રશ્ન 103.
પોલિએસ્ટર વર્ગનો મુખ્ય પોલિમર કયો છે ?
(A) ટૅરીલીન
(C) બૅકેલાઇટ
(B) નાયલોન 66
(D) મેલેમાઇન
જવાબ
(A) ટેરીલીન
પ્રશ્ન 104.
ફિનોલ અને ફૉડિહાઇડના મિશ્રણની પ્રક્રિયા કયા ઉદ્દીપકની હાજરીમાં કરવાથી બેંકેલાઇટ બને છે ?
(A) ઝિગ્લરનાટા
(B) પેરોક્સાઇડ
(C) ઍસિડ કે બેઇઝ
(D) પાણી
જવાબ
(C) એસિડ કે બેઇઝ
પ્રશ્ન 105.
ઉપરોક્ત બંધારણ કયા પોલિમર માટેનું છે ?
(A) નોવોલેક
(B) બેંકેલાઇટ
(C) મેલેમાઇન
(D) આઇસોપ્રીન
જવાબ
(A) નોવોલેક
પ્રશ્ન 106.
ઇલેક્ટ્રિક સાધનો બનાવવા માટે કયા પોલિમરનો ઉપયોગ થાય છે ?
(A) મેલેમાઇન
(B) બેંકેલાઇટ
(C) પીવીસી
(D) ટેલોન
જવાબ
(B) બલાઈટ
પ્રશ્ન 107.
રબરના ઝાડમાંથી મળતાં દુગ્ધ બરના પાણી સાથેના કલિલ આલંબનને શું કહે છે ?
(A) રબર લેટેક્ષ
(B) રબર ઇમલ્સન
(C) વર્લ્ડનાઇઝ રબર
(D) કુદરતી રબર
જવાબ
(A) રબર લેટેક્ષ
પ્રશ્ન 108.
કુદરતી સ્વર …………………………….. મોનોમરનો રેખીય પોલિમર છે.
(A) નીયોપ્રીન
(B) આઇસોપ્રીન
(C) બ્યુટા-1,3-ડાઈન
(D) આપેલા તમામ
જવાબ
(B) આઇસોપ્રીન
પ્રશ્ન 109.
કયો મોનોમર છે ?
(A) નીયોપ્રીન
(C) ઓર્લીન
(B) સ્ટાયરિન
(D) આઇસોપ્રીન
જવાબ
(D) આઇસોપ્રીન
પ્રશ્ન 110.
કુદસ્તી રબર કેટલા તાપમાન સુધી નરમ બનતું નથી ?
(A) 273 K
(B) 335 K
(C) 553 K
(D) 4-15 K
જવાબ
(B) 335 K
પ્રશ્ન 111.
…………………….. થી ઓછા તાપમાને કુદરતી રબર બરડ બને છે.
(A) 273 K
(B) 335 K
(C) 723 K
(D) 373 K
જવાબ
(A) 273 K
પ્રશ્ન 112.
કુદરતી બર અને ……………………. ના મિશ્રણને 373 K થી 415 K તાપમાને ગરમ કરવાથી વલ્કેનાઇઝ્ડ રબર મળે છે.
(A) ફૉસ્ફરસ
(B) સલ્ફર
(C) કાર્બન
(D) સિલિકોન
જવાબ
(B) સલ્ફર
પ્રશ્ન 113.
વલ્કેનાઇઝેશન પ્રક્રિયા દરમિયાન કયો ઉમેરવાથી તેનો પ્રક્રિયાવેગ ઝડપી બનાવી યોગશીલ પદાર્થ શકાય છે ?
(A) ZnO
(B) MgO
(C) CaO
(D) BaO
જવાબ
(A) ZnO
પ્રશ્ન 114.
વર્લ્ડનાઇઝેશન દરમિયાન કેટલા ટકા સલ્ફરનો ઉપયોગ કરવાથી બૅટરીના આવરણ માટેનું રબર બને છે ?
(A) 5 %
(B) 30%
(C) 50 %
(D) 3 %
જવાબ
(B) 30 %
પ્રશ્ન 115.
સાંશ્લેષિત રબર ……………………….. સાથેના પોલિમર છે.
(A) બ્યુટા−1, 3-ડાઇનના કો-પોલિમર
(B) બ્યુટા−1, 2-ડાઇનના કો-પોલિમર
(C) બ્યુટા-1, 2-ડાઇનના હોમો-પોલિમર
(D) સિસ-1, 4-આઇસોપ્રીન
જવાબ
(A) બ્યુટા-1, 3-ડાઇનના કો-પોલિમર
પ્રશ્ન 116.
છાપકામના રોલમાં ક્યો પોલિમર ઉપયોગી છે ?
(A) વલ્કેનાઇઝ રબર
(B) નીયોપ્રીન
(C) નાઇટ્રાઇલ રબર
(D) કુદરતી રબર
જવાબ
(B) નીયોપ્રીન
પ્રશ્ન 117.
એકિલોનાઇટ્રાઇલ બરની બનાવટ માટે કયો ઉદ્દીપક ઉપયોગી છે ?
(A) ઝિગ્લરનાટા
(B) એસિડ કે બેઇઝ
(C) પેરૉક્સાઇડ
(D) આકાઇલ મકેપ્ટન
જવાબ
(C) પેરોક્સાઇડ
પ્રશ્ન 118.
ક્યો પોલિમર દર્શાવે છે ?
(A) બ્યુટાડાઇન રબર
(B) નાઇટ્રાઇલ રબર
(C) વલ્કેનાઇઝ રબર
(D) રબર લેટેક્ષ
જવાબ
(B) નાઇટ્રાઇલ રબર
પ્રશ્ન 119.
પેટ્રોલ ટાંકીના અંદરના આવરણમાં કયા પોલિમરનો ઉપયોગ સાય છે ?
(A) બ્યુના-S
(B) બ્રુના-N
(C) પોલિક્લોરોપ્રીન
(D) કુદરતી રબર
જવાબ
(B) બ્યુના-N
પ્રશ્ન 120.
કયો પોલિમર રબર, ટાયર અને પગરખાંની બનાવટમાં વપરાય છે ?
(A) બ્યુના-S
(B) ધુના-N
(C) વર્લ્ડનાઇઝ રબર
(D) કુદરતી રબ્બર
જવાબ
(A) બ્યુના-S
પ્રશ્ન 121.
નીચેનામાંથી બાયોપોલિમર પદાર્થ કયો છે ?
(A) પોલિસેકેરાઇડ
(B) પ્રોટીન
(C) ન્યુક્લિક ઍસિડ
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 122.
બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થોનું વિઘટન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થાય છે ?
(A) જલવિભાજનથી
(B) સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા
(C) ઉત્સેચકો દ્વારા
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 123.
નીચેનામાંથી ક્યો પોલિમર બાયોડિગ્રેડેબલ છે ?
(A) PHBV
(B) ડેટ્રાન
(C) PGA
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 124.
PHBV ……………………….. વર્ગનો પોલિમર છે.
(A) પોલિએસ્ટર
(B) પોલિએમાઇડ
(C) પોલિવિનાઇલ
(D) પોલિસાયનાઇડ
જવાબ
(A) પોલિએસ્ટર
પ્રશ્ન 125.
પર્યાવરણીય પરિસ્થિતિમાં PHBV નું શેના વડે વિઘટન થાય છે ?
(A) ઉત્સેચકોથી
(B) બૅક્ટેરિયાથી
(C) ઑક્સિડેશનથી
(D) જળવિભાજનથી
જવાબ
(B) બૅક્ટેરિયાથી
પ્રશ્ન 126.
નીચેનામાંથી PHBV નો ઉપયોગ ક્યો છે ?
(A) ખાસ પ્રકારના પૅકિંગમાં
(B) ઓર્થોપેડિક સાધનોમાં
(C) નિયંત્રિત ઔષધો ભરવાની કૅપ્સ્યૂલમાં
(D) આપેલ તમામ
જવાબ
(D) આપેલ તમામ
પ્રશ્ન 127.
નાયલૉન-2 અને નાયલૉન-6 કયા બે મોનોમરની સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી મળે છે ?
(A) ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડ
(B) β-હાઇડ્રોક્સિ બ્યુટિરિક એસિડ અને ગ્લાયસિન
(C) હેકઝામિથિલિન ડાયએમાઇન અને એડિપિક ઍસિડ
(D) ડાયમિથાઇલ ટેરપ્થેલેટ અને ઈથીલીન ગ્લાયકોલ
જવાબ
(A) ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક ઍસિડ
પ્રશ્ન 128.
જો પોલિમરાઇઝેશન અંશ ‘n’ નું મૂલ્ય 25 એમ કરતાં ઓછું હોય તો તે પોલિમરને શું કહે છે ?
(A) ભારે પોલિમર
(B) ઓલિગોમર
(C) રેસાઓ
(D) ઇલેસ્ટોમર
જવાબ
(B) ઓલિગોમર
પ્રશ્ન 129.
સેલ્યુલોઝ ડાયએસિટેટના રેસા એ કયા પ્રકારનો પોલિમર છે?
(A) કુદરતી
(B) સાંશ્લેષિત
(C) અર્ધસોંશ્લેષિત
(D) એક પણ નહીં
જવાબ
(C) અર્ધસાંશ્લેખિત
પ્રશ્ન 130.
બને સલ્ફર સાથે તપાવવાની પ્રક્રિયાને શું કહે છે ? [CBSE-1990]
(A) વર્લ્ડનાઈઝેશન
(B) ગૅલ્વેનાઈઝેશન
(D) બેસેમાઇઝેશન
(C) સલ્ફોનેશન
જવાબ
(A) વર્લ્ડનાઇઝેશન
પ્રશ્ન 131.
ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગી પ્લાસ્ટિક PVC કોનું પોલિમરાઇઝેશન કરીને મેળવવામાં આવે છે ? [CEE Bihar-1992]
(A) CH2 = CH2
(B) CH2 = CH- Cl
(C) CH2 = CCl2
(D) CHCl = CHCl
જવાબ
(B) CH2 = CH- Cl
પ્રશ્ન 132.
કુદરતી સ્કર કોનો પોલિમર છે ? (MP. PMT-1993]
(A) ક્લોરોપ્રીન
(B) બ્યુટાડાઇન
(C) આઇસોપ્રીન
(D) નીયોપ્રીન
જવાબ
(C) આઇસોપ્રીન
પ્રશ્ન 133.
ફિનોલની કોની સાથે પ્રક્રિયા કરવાથી બેંકેલાઇટ બને છે ? [MLNR-1993]
(A) કલોરોબેન્ઝિન
(B) એસિયલ
(C) એસિટાલ્ડિહાઇડ
(D)ફૉલ્ડિહાઇડ
જવાબ
(D) ફૉર્માલ્ડિહાઈડ
પ્રશ્ન 134.
હેકઝામિથિલિન ડાયએમાઇન અને એડિપિક ઍસિડની સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈન કર્યો પોલિમર મળે છે? [MB PMT-1993]
(A) ડેક્રોન
(B) નાયૉન-66
(C) રૈયાન
(D) ટેલોન
જવાબ
(B) નાયલોન-66
પ્રશ્ન 135.
નીચેના પૈકી કયો થરમૉસેટિંગ પોલિમર છે ? [MP PMT-1993]
(A) IPVC
(B) PLA
(C) PVA
(D) બેકલાઇટ
જવાબ
(D) બેંકેલાઇટ
પ્રશ્ન 136.
નીચેનામાંથી ક્યો પોલિમર યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી મળતો નથી ? [Pb. CET-1997]
(A) પોલિસ્ટાયરિન
(B) નાયલોન
(C) પોલિપ્રોપિન
(D) PVC
જવાબ
(B) નાયલોન
પ્રશ્ન 137.
ઓર્લીનમાં રહેલા મોનોમર ઘટકનું બંધારણ કયું હોય છે ? [AFMC-1997]
(A) વિનાઇલ – ક્લોરાઇડ
(B) સ્ટાયરિન
(C) વિનાઇલ સાથેનાઇડ
(D) બ્યુટાડાઇન
જવાબ
(C) વિનાઇલ સાથેનાઇડ
પ્રશ્ન 138.
ટેફ્લોન, ઓર્લોન, અને નીયોપ્રીન ………………………… છે. [Haryana CET-1999]
(A) હોમોપોલિમર
(B) કૉ-પોલિમર
(C) મોનોમર
(D) સંઘનન પોલિમર
જવાબ
(A) હોમોપોલિમર
પ્રશ્ન 139.
પોલિમર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? [MP PET-1999]
(A) પોલિમર વિદ્યુતના અવાહક છે.
(B) પોલિમરનું આણ્વીયદળ ઓછું હોય છે.
(C) પોલિમર પ્રકાશનું વિખેરણ કરે છે.
(D) પોલિમરની ઘનતા વધુ હોય છે.
જવાબ
(B) પોલિમરનું આણ્વીયદળ ઓછું હોય છે.
પ્રશ્ન 140.
નાયલૉન-6 એ શેમાંથી બને છે ? [MP. PMT-2000]
(A) 1, 3 બ્યુટાડાઇન
(B) ક્લોરોપ્રીન
(C) એડિપિક ઍસિડ
(D) કેપ્રોલેટમ
જવાબ
(D) કેપ્રોલેટમ
પ્રશ્ન 141.
ટેરીલીનના મોનોમર ક્યા છે ? [AFMC-2002]
(A) ફિનોલ અને ફૉર્માઇિડ
(B) ઇથીલીન ગ્લાયકોલ અને દૈલિક એસિડ
(C) એડિપિક ઍસિડ અને હેક્ઝામિથિલિન ડાયએમાઇન
(D) ઇથીલીન ગ્લાયકોલ અને ટેરેસ્થેલિક ઍસિડ
જવાબ
(D) ઈથીલીન ગ્લાયકોલ અને ટેરેપ્થલિક ઍસિડ
પ્રશ્ન 142.
નીચેનામાંથી કયા પોલિમરમાં ‘એસ્ટર’ જોડાણ થયેલું છે ? [Kerala CET-2002]
(A) નાયલૉન
(B) બેકેલાઈટ
(C) ટેરીલીન
(D)રબર
જવાબ
(C) ટેીલીન
પ્રશ્ન 143.
નીચેનામાંથી કયો મોનોમર પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા નીયોપ્રીન આપે છે ? [CBSE-Med-2003]
(A) CH2 = CH – Cl
(B) CCl2 = CCl2
(D) CF2 = CF2
જવાબ
પ્રશ્ન 144.
નીચેનામાંથી કઈ જોડી યોગ્ય નથી ? [CBSE-Med-2003]
પ્રશ્ન 145.
ટેરીલીન માટે નીચેનામાંથી કયું યોગ્ય નથી ? [Kerala-PMT-2004]
(A) તબક્કાવાર પોલિમર
(B) સાંશ્લેષિત પૈસા
(C) સંઘનન પોલિમર
(D) તેને ડૈક્રોન પણ કહેવાય
જવાબ
(A) તબક્કાવાર પોલિમર
પ્રશ્ન 146.
પોલિમરનો મોનોમર ક્યો છે ? [CBSE-Med-2005]
(B) CH3CH = CH.CH3
(C) CH3 – CH = CH2
(D) (CH3)2C=C- (CH3)2
જવાબ
પ્રશ્ન 147.
(A) યોગશીલ પોલિમર
(B) થરમૉસેટિંગ પોલિમર
(C) હોમો-પોલિમર
(D) કો-પોલિમર
જવાબ
(D) કો-પોલિમર
પ્રશ્ન 148.
નીચેનામાંથી કયો પોલિમર સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બનાવી શકાય છે ? [CBSE-Med.-2007]
(A) ટેલોન
(B) રબર
(C) સ્ટાયરિન
(D) નાયલોન-66
જવાબ
(D) નાયૉન-66
પ્રશ્ન 149.
યુના-5 બરના મોનોમર કયા છે ? [Karnataka-CET-2008]
(A) સ્ટાયરિન અને બ્યુટાડાઇન
(B) આઇસોપ્રીન અને બ્યુટાડાઇન
(C) વિનાઇલ – ક્લોરાઇડ અને સલ્ફર
(D) બ્યુટાડાઈન
જવાબ
(A) સ્ટાયરિન અને બ્યુટાડાઇન
પ્રશ્ન 150.
ઓર્થોપિડિક સાધનોમાં ક્યો પોલિમર ઉપયોગી છે ? [Kerala-PMT-2009]
(A) ઓર્લીન
(B) PTFE
(C) SBR
(D) PHBV
જવાબ
(D) PHBV
પ્રશ્ન 151.
નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ? [DUMET-2010]
(A) કેપ્રોલેક્ટમ એ નાયલૉન-6નો મોનોમર છે.
(B) ટેીલીન એ પોલિએસ્ટર પોલિમર છે.
(C) બેકેલાઇટ એટલે ફિનોલ-ફૉર્માલ્ડિાઇડ રેઝિન
(D) કુદરતી રબરનો મોનોમર બ્યુટાડાઇન છે.
જવાબ
(D) કુદરતી રબરનો મોનોમર બ્યુટાડાઇન છે.
પ્રશ્ન 152.
પોલિસ્ટાયરિનનો મોનોમર ક્યો છે ? [Kerala-PMT-2010]
(A) (C2H5)2 – CH = CH2
(B) CH2 – CH= CHCl
(C) C6H5 – CH2
(D) CH2 = CHCHO
જવાબ
(C) C6H5 – CH2
પ્રશ્ન 153.
F2C = CF2 ક્યા પદાર્થનો મોનોમર છે ? [CBSE-PMT-2000]
(A) ટેલોન
(B) નાયલૉન-66
(C) બુન-N
(D) સ્ટાયરિન
જવાબ
(A) ટેલોન
પ્રશ્ન 154.
નીચેનામાંથી કુદરતી રબરનો મોનોમર કર્યો છે ? [CBSE-PMT-2000]
(A) (CH3)2 – C = CH – CH3
(B) CH3 – CH = CH – CH3
જવાબ
પ્રશ્ન 155.
આપેલા પોલિમર …………………………..
A = નાયલૉન-66, B = ના-S, C = પૉલિથીનને આંતરઆણ્વીય આકર્ષણ બળના ઊતરતા ક્રમમાં ગોઠવો. [CBSE-PMT-2000]
(A) A > B > C
(B) B > C > A
(C) B < C < A
(D) C < A < B
જવાબ
(A) A > B > C
પ્રશ્ન 156.
પોલિમરમાં રહેલો મોનોમર ઘટક ક્યો હોય છે? [CBSE-PMT-2002]
(A) પ્રોપિલિન
(B) પ્રોપેન
(C) 2-મિથાઇલ પ્રોપિન
(D) આઇસો પ્રોપેન
જવાબ
(C) 2−મિથાઇલ પ્રોપિન
પ્રશ્ન 157.
નીચેના પૈકી કયા ઘટકોની પ્રક્રિયાથી બેંકેલાઇટ બને છે ? [AIEEE-2002]
(A) મેલેમાઇન + ફૉલ્ડિ‘ઇડ
(B) ફૉર્માલ્ડિહાઇડ + એડિપિક ઍસિડ
(C) ફિનોલ + એપિક એસિડ
(D) ફિનોલ + ફૉર્માડિહાઇડ
જવાબ
(D) ફિનૉલ + ફૉર્માલ્ડિહાઇડ
પ્રશ્ન 158.
મોનોમર અણુઓ વચ્ચે કયા પ્રકારની પ્રક્રિયા થવાને કારણે પોલિમર બને છે ? [AIEEE-2002]
(A) મોનોમર અણુઓ વચ્ચે સંઘનન પ્રક્રિયા થવાથી
(B) મોનોમર અણુઓ વચ્ચે આંતરિક પ્રક્રિયા થવાથી
(C) મોનોમર અણુઓનું જળ વિભાજન થવાથી
(D) મોનોમર અણુઓ એકબીજા સાથે જોડાવાથી
જવાબ
(D) મોનોમર અણુઓ એક્બીજા સાથે જોડાવાથી
પ્રશ્ન 159.
નાયલોન રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે ? [AIEEE-2003]
(A) પોલિએમાઇડ પોલિમર
(B) પોલિએસ્ટર પોલિમર
(C) પોલિવિનાઇલ પોલિમર
(D) પોલિથીન પોલિમર
જવાબ
(A) પોલિએમાઇડ પોલિમર
પ્રશ્ન 160.
નીચેનામાંથી પોલિએમાઇડ કર્યો છે ? [AIEEE-2005]
(A) ટેફલોન
(B) નાયલોન-66
(C) ટેરીલીન
(D) બેંકેલાઇટ
જવાબ
(B) નાયલોન-66
પ્રશ્ન 161.
નીરોનામાંથી સંપૂર્ણ ફ્લોરિમેટેડ પોલિમર કયો છે ? [AIEEE-2005]
(A) નીયોપ્રીન
(B) ટેલોન
(C) ઓર્લોન
(D) PVC
જવાબ
(B) ટેલીન
પ્રશ્ન 162.
નીચેનામાંથી કર્યું વિધાન સાચું નથી ? [AIPMT – 2008]
(A) વર્લ્ડનાઇઝેશન પ્રક્રિયામાં જુદી શૃંખલાઓ વચ્ચે સલ્ફર ઉત્પન્ન થવાની ઘટના રબરને સખત અને મજબૂત બનાવે છે.
(B) કુદરતી રબર ટ્રાન્સ બંધારણ દરેક વિબંધ સાથે ધરાવે છે.
(C) બુના 5 બ્યુટડાઈન અને સ્ટાયરિનનો કો-પોલિમર છે.
(D) કુદરતી રબર 1, 4-આઇસોપ્રીનનો પોલિમર છે.
જવાબ
(B) કુદરતી રબર ટ્રાન્સ બંધારણ દરેક દ્વિબંધ સાથે ધરાવે છે.
કુદરતી રબર સિસ-1,4-પોલિઆઇસોપ્રીન છે અને બધા જ સિસ- વિન્યાસીઓ નિબંધ સાથે નીચે દર્શાવ્યા પ્રમાણે જોડાયેલા છે. તે લેટેક્સમાંથી બને છે. આ લેટેક્સ cis-(સિસ) બંધારણ ધરાવતા હવીઓ રબર (Havea rubber)માંથી મળે છે, જે રબરના ઝાડમાંથી પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન 163.
શરમૉસેટિંગ પોલિમર બેંકેલાઇટ એ ફિનૉલની કોની સાથેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે ? [AIEEE-2008, 2011]
(A) CH3CHO
(B) HCHO
(C) HCOOH
(D) CH3CH2CHO
જવાબ
(B) HCHO
પ્રશ્ન 164.
સાંશ્લેષિત બર બુના-N એ કોનો પોલિમર છે ? [AIEEE-2009]
(A) H2C = CH – CH = CH2 અને C6H5 − CH = CH2
(B) H2C = CH – CN અને H2C = CH – CH = CH2
જવાબ
(B) H2C = CH – CN અને H2C = CH – CH = CH2
પ્રશ્ન 165.
અહીં કેટલાક જાણીતા પોલિમર સંયોજનોના બંધારણ આપેલ છે. ક્યું બંધારણ સાચી રીતે દર્શાવલ નથી ? [CBSE, AIPMT – 2009]
નીયોપ્રીન ક્લોરોપીનો પોલિમર છે. (જે 2-ક્લોરો, 1,3-બ્યુટાડાઇન) છે. બંને હોમોપોલિમર અથવા યોગશીલ પોલિમર પણ કહેવાય છે.
પ્રશ્ન 166.
નીચેની પ્રક્રિયામાં ક્યો પોલિમર મળશે ?
[Orissa-JEE-2010
(A) ટેલોન
(B) પોલિપ્રોપિન
(C) ઓર્લોન
(D)રેયૉન
જવાબ
(A) ટેલોન
પ્રશ્ન 167.
નીચેનામાંથી કુદરતી પોલિમર કયો છે ? [0rissa-JEE-2010]
(A) સેલ્યુલોઝ
(B) કોર્ડલ
(C) નાયલોન
(D) ટેરીલીન
જવાબ
(A) સેલ્યુલોઝ
પ્રશ્ન 168.
નીચેનામાંથી કો-પોલિમરનું ઉદાહરણ કયું છે ? [West Bengal-JEE-2010]
(A) બ્યુના-S
(B) ટેલોન
(C) PVC
(D) પોલિપ્રોપિલીન
જવાબ
(A) બ્યુના-S
પ્રશ્ન 169.
નીચેનામાંથી કયો પોલિમર હાઇડ્રોજન બંધ જેવું પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ ધરાવે છે ? [AIEEE-2010]
(A) પોલિસ્ટાયરિન
(B) કુદરતી રબર
(C) ટેલોન
(D) નાયલૉન-6
જવાબ
(D) નાયલૉન-6
પ્રશ્ન 170.
નીઓપિન પોલિમરનું સાચું બંધારણ કર્યું ? [CBSE, AIPMT – 2010]
નીયોપ્રીન (કૃત્રિમ બર) ક્લોરોઝીનનો પોલિમર છે, તેને 2-ક્લોરો-1, 3-બ્યુટાડાઇન પણ કહે છે.
પ્રશ્ન 171.
નીચેનામાંથી કર્યો બાયોડિગ્રેડેબલ પોલિમર નથી ? [AIEEE-2011]
(A) PHBV
(B) PGA
(C) PMMA
(D) PVC
જવાબ
(D) PVC
પ્રશ્ન 172.
નીચેનામાંથી પોલિએસ્ટર પોલિમર કર્યો હશે ? [CBSE, AIPMT – 2011]
(A) બેંકેલાઇટ
(B) મેલામાઇન
(C) નાયલોન-66
(D) ટેકીલીન
જવાબ
(D) ટેમીલીન
ટેરીલીન (અથવા ટૅન્ક્રૉન) પોલિએસ્ટર પ્રકારનું સંયોજન છે, કારણ કે તેમાં એસ્ટર સમૂહ હાજર છે. ટેરેસ્થેલિક ઍસિડ અને ઇથીલીન ગ્લાયકોલના મોનોમર એકમથી બનેલ છે,
પ્રશ્ન 173.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? [CBSE, AIPMT – 2012]
(A) કૃત્રિમ રેશમ સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે.
(B) નાયલૉન-66 ઇલેસ્ટોમરનું ઉદાહરણ છે.
(C) કુદરતી રબરમાં આઇસોપ્રીન પુનરાવર્તિત એકમ છે.
(D) સ્ટાર્ચ અને સેલ્યુલોઝ ગ્લુકોઝના પોલિમર છે.
જવાબ
(B) નાયલોન-66 ઇલેસ્ટોમરનું ઉદાહરણ છે.
નાયલોન-66 રેસારૂપ છે, ઇલેસ્ટોમર નથી. તેમાં H બંધનું આકર્ષણ અસ્તિત્વ ધરાવે છે. બાકીનાં બીજા વિધાનો સાચાં છે.
પ્રશ્ન 174.
નીચેનામાંથી કયો પદાર્થ સંઘનિત પોલિમર નથી ? [CBSE, AIPMT – 2012]
(A) મેલામાઇન
(B) ગ્લાયખલ
(C) ટેક્રોન
(D) નીયોપ્રીન
જવાબ
(D) નીયોપ્રીન
સંઘનન પોલિમર મોનોમરની દ્વિગુણી ક્રિયાશીલતાને લીધે મળે છે. આ ક્રિયામમાં નાના અણુઓનું વિલોપન થાય છે. જ્યારે યોગશીલ પોલિમર મોનોમરના ઘણા બધાના ઉપયોગ વડે મળે છે. નીયોપ્રીન, ક્લોરોપ્રીનનો પોલિમર છે. (CH2 = C(Cl) – CH = CH2) આથી તે યોગશીલ પોલિમર છે. પરંતુ સંઘનન પોલિમર નથી.
પ્રશ્ન 175.
નીચેનામાંથી કયા પોલિમરનું ઉદાહરણ નાયલૉન છે ? [NEET-2013]
(A) પોલિએસ્ટર
(B) પોલિસેકેરાઈડ
(C) પોલિએમાઇડ
(D) પોલિથિન
જવાબ
(C) પોલિએમાઇડ
કોઈપણ નાયલોન પોલિમરનું સામાન્ય બંધારણ,
એમાઇડ શૃંખલાની હાજરીને લીધે, નાયલોનને પોલિએમાઇડ સમૂહમાં મૂકાય છે.
પ્રશ્ન 176.
નીચેનામાંથી નીયોપીનનો મોનોમર ક્યો ? [NEET-2013]
(A) CH2 = CH – C = H
(D) CH2 = CH – CH = CH2
જવાબ
(C)
નીયોપ્રીન સાંશ્લેષિત રબર છે અને ક્લોરોપ્રોપિનનો પોલિમર છે.
રાસાયણિક રીતે આ સંયોજન 2-ક્લોરોબ્યુટ-1-3-ડાઇન છે.
પ્રશ્ન 177.
નીરોનામાંથી શરમોરોટિંગ પોલિમનું ઉદાહરણ કર્યું છે ? [CBSE, AIPMT – 2014]
જવાબ (D)
નીયોપ્રીન અર.
(A) PVC થરમૉપ્લાસ્ટિક પોલિમર હોય છે.
(B) થરમૉપ્લાસ્ટિક પોલિમર નાયલોન–66 રેસા છે.
(C) નાયલોન-6,6 થરમૉપ્લાસ્ટિક પોલિમર છે.
પ્રશ્ન 178.
નીચેનામાંથી ક્યાં કાર્બનિક સંયોજનો પોલિએસ્ટર ડેક્રોન બનાવવા માટે પોલિમરીકરણ પ્રક્રિયામાં ભાગ લે છે ? [CBSE, AIPMT – 2014]
(A) પ્રોપિલિન અને પેરા – HO – (C6H4) – OH
(B) બેન્ઝોઇક ઍસિડ અને ઇથેનોલ
(C) ટેરેપ્થલિક ઍસિડ અને ઇથીલીન ગ્લાયકોલ
(D) બેન્ઝોઇક ઍસિડ અને પેચ – HO – (C6H4) – OH
જવાબ
(C) ટેરેપ્યુલિક ઍસિડ અને ઈથીલીન ગ્લાયકોલ
સામાન્ય રીતે ટેરીલીન તરીકે જાણીતું ડેક્રોન ટેરેલિક ઍસિડ અને ઈથીલીન ગ્લાયકોલના મિશ્રણને 420 – 450 K તાપમાને ગરમ કરવાથી મળે છે, આ ક્રિયામાં ઝિંક એસિટેટ અને ઍન્ટિમની ટ્રાયોક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
પ્રશ્ન 179.
નીચેનામાંથી ક્યો એક સંઘનન પોલિમર છે ? [JEE – 2014]
(A) ટેલોન
(B) એસ્ક્રિલોનાઇટ્રાઇલ
(C) ડેક્રોન
(D) નીયોપ્રીન
જવાબ
(C) ડેક્રોન
પ્રશ્ન 180.
નીચેનામાંથી કયું સંયોજન બનાવવામાં ક્રેપ્રોલેક્ટમનો ઉપયોગ થાય છે ? [CBSE, AIPMT – 2015]
(A) નાયલૉન-6
(B) ટેલોન
(C) ટેીલીન
(D) નાયલોન-56
જવાબ
(A) નાયલૉન-6
પ્રશ્ન 181.
બાયોડિગ્રેડેબલ પોલિમર જેનું ઉત્પાદન ગ્લાયસિન અને એમિનો પ્રોઇક ઍસિડમાંથી થાય છે. તેનું નામ શું છે ? [CBSE, AIPMT – 2015]
(A) નાયલૉન-2-નાયલૉન-6
(B) PHBV
(C) બ્યુના-N
(D) નાયલૉન-6, 6
જવાબ
(A) નાયલૉન-2-નાયલૉન-6
ગ્લાયસિનનો વૈકલ્પિક પોલિએમાઇડ છે. ગ્લાયસિન બે કાર્બન પરમાણુઓ ધરાવે છે. એમાઇનો કેપ્રોઇક એસિડ અથવા 6 એમિનો હેક્ઝોનોઇક ઍસિડ-6 કાર્બન પરમાણુઓ ધરાવે છે.
જે બાયોડિગ્રેડેબલ સ્ટેપ ગ્રોથ કો-પોલિમર છે.
પ્રશ્ન 182.
નીચે આપેલામાંથી ક્યું એક બહુલક, રંગ અને લેકરના ઉત્પાદનમાં વપરાય છે ? [JEE-2015]
(A) બેકલાઇટ
(B) ગ્વાલ
(C) પોલિપ્રોપીન
(D) પોલિવિનાઇલ ક્લોરાઇડ
જવાબ
(B) ગ્લિટ્ટાલ
પ્રશ્ન 183.
નીચી ઘનતાવાળા પૉલિથીનને અનુલક્ષીને નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું ખોટું છે ? [JEE-2016]
(A) તેના સંશ્લેષણમાં ઊંચા દબાણની આવશ્યકતા છે.
(B) તે વિદ્યુતના મંદ (poor) વાહક છે.
(C) તેનું સંશ્લેષણ કરવા માટે ડાયઑક્સિજન અથવા પેરૉક્સાઇડ ઉત્તેજક (Initiator) ઉદ્દીપક તરીકે જરૂરી છે.
(D) તેનો ઉપયોગ ભાલદીઓ (buckets), કચરાપેટીઓ (dustbins) વગેરેના ઉત્પાદનમાં થાય છે.
જવાબ
(D) તેનો ઉપયોગ બાલદીઓ (buckets), કચરાપેટીઓ (dustbins) વગેરેના ઉત્પાદનમાં થાય છે.
આપેલ વિધાનોમાં (A),(B),(C) સાચું તથા વિધાન (D) ખોટું છે.
પ્રશ્ન 184.
નીચેના બંધારણો પૈકી નાયલોન-6, 6નું કર્યું બંધારણ છે ? [NEET – 2016, Phase – II]
જવાબ
(D)
પ્રશ્ન 185.
કુદરતી રબરમાં કયા વિન્યાસી ગુણધર્મો હોય છે ? [NEET – 2016, Phase – II]
(A) બધા જ વિન્યાસી ટ્રાન્સ બંધારણ ધરાવે છે.
(B) સિસ અને ટ્રાન્સ વિન્યાસી બંધારણ આંતરે (Alternate) અસ્તિત્વ ધરાવે છે.
(C) અવ્યવસ્થિત સિસ અને ટ્રાન્સ બંધારણ ધરાવે છે.
(D) બધા જ સિસ બંધારણ ધરાવે છે.
જવાબ
(D) બધા જ સિસ બંધારણ ધરાવે છે.
કુદરતી રબરમાંનો પુનરાવર્તિત એકમ cis (સિસ) બંધારણ ધરાવે છે. જેમાં સાંકળ – વૃદ્ધિ ઇથીલીન તિબંધની એક જ બાજુએ શક્ય બને છે. જેનાથી સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ શક્ય બને છે. જો ટ્રાન્સ બંધારણ હોય તો, પોલિમર સખત પ્લાસ્ટિકરૂપે મળે છે. અથવા ‘ગુડ્ડા પરચા’ જેવું સંયોજન મળે છે.
બધા જ cis (સિસ) બંધારણ છે.
પ્રશ્ન 186.
સ્તંભ-I માંના પોલિમરને સાંભ-IIમાંના મોનોમર સાથે જોડો અને સાચો કોડ (code) નિર્ણિત કરો. [NEET(May)-2017]
પ્રશ્ન 187.
મિશ્રબંધિત અથવા જાળીદાર બહુલકોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો પૈકી કર્યું ખોટું છે ? [NEET-2018]
(A) તેઓ તેમના બહુલક શૃંખલાઓમાં પ્રબળ સહસંયોજક બંધો ધરાવે છે.
(B) જુદી જુદી રેખીય બહુલક શૃંખલાઓ વચ્ચે તેઓ સહસંયોજક બંધો ધરાવે છે.
(C) બેકેલાઇટ, મેલામીન ઉદાહરણો છે.
(D) તેઓ બાય (ક્રિ) અને ટ્રાય (ત્રિ)-ક્રિયાશીલ મોનોમરમાંથી બંને છે.
જવાબ
(A) તેઓ તેમના બહુલક શૃંખલાઓમાં પ્રબળ સહસંયોજક બંધો ધરાવે છે.
મિશ્રબંધિત પોલિમર તેમના બહુલક શૃંખલાઓમાં પ્રબળ સહસંયોજક બંધ ધરાવે છે. જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે.
પ્રશ્ન 188.
નીચેના પૈકી કયો પોલિમર વવિઘટનીય પોલિમર છે ? [NEET-2019]
(A) નાયલૉન-6, 6
(B) નાયલોન-2-નાયલૉન-6
(C) નાયન-
(D) બ્યુના-5
જવાબ
(B) નાયલૉન-2-નાયલોન-6
પ્રશ્ન 189.
નીચે આપેલામાંથી કયો એક કુદરતી બહુલક છે ? [NEET-2020]
(A) પોલિબ્યુટાડાઇન
(B) પોલિ (બ્યુટાડાઇન-એકિલોનાઇટ્રાઇલ)
(C) સિસ-1, 4-પોલિઆઇસોપ્રીન
(D) પોલિ (બ્યુટાડાઇન સ્ટાયરીન)
જવાબ
(C) સિસ-1, 4-પૌલિઆઇસોપ્રીન
રબર કુદરતી પોલિમર છે. કુદરતી રબર આઇસોપ્રીન મોનોમરનો રૈખીય પોલિમર છે. આઇસોપ્રીન (2-મિથાઇલ બ્યુટા-1, 3 ાઇન)ને સિસ-1, 4- પોલીઆઇસોપ્રીન કહે છે.
પ્રશ્ન 190.
ઓર્થોપેડિક સાધનોમાં અને નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યૂલમાં ઉપયોગી પોલિમર કયો છે ? [GUJCET-2006]
(A) વૈક્રોન
(B) નાયલૉન-6
(C) PLA
(D) PHBV
જવાબ
(D) PHBV
પ્રશ્ન 191.
કેટલા ટકા સલ્ફરનો ઉપયોગ કરવાથી વલ્કેનાઇઝેશન દરમિયાન ટાયર માટેનું રબર મેળવી શકાય છે ? [GUJCET-2006, 2007]
(A) 30 %
(B) 5 %
(C) 55 %
(D) 3%
જવાબ
(B) 5 %
પ્રશ્ન 192.
ટેલોનનો મોનોમર જણાવો. [GUJCET-2008]
(B) CH2 = CH – CN
(C) CF2 = CF2
(D) CH2 = CH – Cl
જવાબ
(C) CF2 = CF2
પ્રશ્ન 193.
ઊંજણ તરીકે ઉપયોગી પોલિમર કયો છે ? [Guj. July-2009]
(A) ઓર્લાન
(B) ટેલોન
(C) ડૈક્રીન
(D) નાયલૉન
જવાબ
(B) ટેલોન
પ્રશ્ન 194.
નીચેનામાંથી કયો હોમોપોલિમર છે ? [GUJCET – 2008]
(A) બ્યુટાઇલ રબર
(B) ડેક્રોન
(C) ધુના-S
(D) બેકેલાઇટ
જવાબ
(A) બ્યુટાઈલ બર
પ્રશ્ન 195.
સેલ્યુલોઝ ડાયએસિટેટ એ કયા પ્રકારનો પોલિમર છે ? [GUJCET – 2009, 2019]
(A) સાંશ્લેષિત
(B) અર્ધસાંશ્લેષિત
(C) કુદરતી
(D) એકપણ નહીં
જવાબ
(B) અર્ધસાંશ્લેષિત
પ્રશ્ન 196.
નીચેના પૈકી ક્યો ઉપયોગ ટેલોનનો છે ? [GUJCET – 2013]
(A) રેડિયો, ફ્રીજ અને ટીવીના કેબિનેટમાં
(B) રસોઈનાં નોનસ્ટિક વાસણો બનાવવામાં
(C) ટાયર અને પગરખાંની બનાવટમાં
(D) સ્વિચ, પ્લગ-પિન જેવાં ઇલેક્ટ્રિક સાધનો બનાવવામાં
જવાબ
(B) રસોઈનાં નોનસ્ટિક વાસણો બનાવવામાં
પ્રશ્ન 197.
માટે યોગ્ય વિકલ્પ કર્યો છે ? સ્ટાયરિન બ્યુટાડાઇન બનો પોલિડિસ્પર્સિટી ઇન્ડેક્ષ (PDI) [GUJCET – 2013]
(A) PDI > 1
(B) PDI = 1
(C) PDI< 1
(D) PDI = 0
જવાબ
(A) PDI > 1
પ્રશ્ન 198.
નીચેનામાંથી કયો પોલિમર જાળીદાર રચના ધરાવે છે ? [GUJCET – 2014]
(A) પૉલિથીન
(B) પોલિસ્ટયરિન
(C) બ્યુટાઇલ રબર
(D) મેલેમાઇન પોલિમર
જવાબ
(D) મેલેમાઇન પોલિમર
પ્રશ્ન 199.
વીરોના પૈકી કયા બે મોનોમરની જોડ PHBV ની બનાવટમાં ઉપયોગી છે ? [GUJCET – 2014]
(A) β -હાઇડ્રોક્સિ બ્યુટિરિક ઍસિડ અને β-હાઇડ્રોક્સિ વેલેરિક ઍસિડ
(B) β-હાઇડ્રોક્સિ બ્યુટિરિક ઍસિડ અને એડિપિક ઍસિડ
(C) β-હાઇડ્રોક્સિ વેલેરિક એસિડ અને એમિનોકેપ્રોઇક ઍસિડ
(D) લેક્ટિક એસિડ અને એડિપિક ઍસિડ
જવાબ
(A) β -હાઇડ્રોક્સિ બ્યુટિરિક ઍસિડ અને β-હાઇડ્રોક્સિ વેલેરિક ઍસિડ
પ્રશ્ન 200.
નીચેના પૈકી કર્યો પોલિમર કેટાનિક યોગશીલ પોલિમરાઈઝેશન પ્રક્રિયાથી બને છે ? [GUJCET – 2015]
(A) બ્યુટાઇલ રબર
(B) ટેલોન
(C) પૌલિસ્ટાયરિન
(D) PVC
જવાબ
(A) બ્યુટાઈલ રબર
પ્રશ્ન 201.
નીચેના પૈકી ક્યો પોલિમર પિગમેન્ટમાં વપરાય છે ? [GUJCET – 2015|
(A) બ્યુના-S
(B) ટેલોન
(C) નીયોપ્રીન
(D) ઓર્લોન
જવાબ
(D) ઓર્લીન
પ્રશ્ન 202.
ક્યો પોલિમર મિશ્રબંધિત છે ? [GUJCET-2016]
(A) બેંકેલાઇટ
(B) ડૈક્રોન
(C) ટેલોન
(D) ઓર્લીન
જવાબ
(A) કેલાઈટ
પ્રશ્ન 203.
નીયોપ્રીનના મોનોમરનું IUPAC નામ કયું છે ? [GUJCET-2016]
(A) 2-ક્લોરોબ્યુટ-1,2-ડાઇન
(B) 3-ક્લોરોબ્યુટા-1,3-ડાઇન
(C) 2-ક્લોરોબ્યુટા-1,3-ડાઇન
(D) 3-ક્લોરોબ્યુટા-1,2-ડાઇન
જવાબ
(C) 2-ક્લોરોબ્યુટા-1,3-ડાઇન
પ્રશ્ન 204.
નીચેના પૈકી ક્યો પોલિમર સંઘનન અને મિશ્રબંધિત પોલિમર છે ? [GUJCET-2017]
(A) નાયલોન-6, 6
(B) ડેક્રોન
(C) નાયલોન-2, નાયલોન-6
(D) બેકેલાઈટ
જવાબ
(D) બેકેલાઇટ
પ્રશ્ન 205.
કયા પૉલિમરનો ઉપયોગ હોસ પાઇપની બનાવટમાં થાય છે ? [GUJCET – 2017]
(A) પૉલિસ્ટાયરીન
(B) નિયોપ્રીન
(C) ટેલોન
(D) ઓર્લોન
જવાબ
(B) નિયોપ્રીન
પ્રશ્ન 206.
ટેરીલીનનું સાચું બંધારણીય સૂત્ર કયું છે ? [GUJCET-2018]
પ્રશ્ન 207.
યુના-N ના મોનોમર કયા છે ? [GUJCET-2018]
(A) બ્યુટા-1,3-ડાઇન અને પ્રોપ્-1-ઇન-1-નાઇટ્રાઇલ
(B) બ્યુટા-1,2-ડાઈન અને એક્રિોનાઇટ્રાઇલ
(C) બ્યુટા-1,3-ડાઇન અને પ્રોપ-2-ઇન-1 નાઇટ્રાઇલ
(D) બ્યુટા-1,2-ડાઇન અને પ્રોપ-2-ઇન-1-નાઇટ્રાઇલ
જવાબ
(C) બ્યુટા-1,3-ડાઇન અને પ્રોપ-2-ઇન-1-નાઇટ્રાઇલ
પ્રશ્ન 208.
રીલીન એ ………………….. અને …………………………. નો સંઘનન પોલિમર છે. [GUJCET – 2019]
પ્રશ્ન 209.
નીચેનામાંથી કર્યો ઍસિડ લચકપણાનો ગુણધર્મ ધરાવે છે ? [GUJCET – 2019]
(B) HOOC – (CH2)4 – COOH
(D) HOOC – (CH2)2 – COOH
જવાબ
પ્રશ્ન 210.
નાયલોન-2-નાયલોન-6 બનાવવા માટે ક્યા એમિનો ઍસિડનો ઉપયોગ થાય છે ? [GUJCET-2020]
(A) પ્થલિક ઍસિડ અને ગ્લાયસીન
(B) ફિનોલ અને ફૉર્માલ્ડીહાઇડ
(C) એમિનો કેપ્રોઇક ઍસિડ અને ગ્લાયસીન
(D) ઇધીલીન ગ્લાયકોલ અને લિક ઍસિડ
જવાબ
(C) એમિનો કેપ્રોઇક ઍસિડ અને ગ્લાયસીન
પ્રશ્ન 211.
ઝિંગ્લરનાટા ઉદ્દીપક નું મિશ્રણ છે. [GUJCET-2020]
(A) TiCl2 અને (C2H5)3Al
(B) TiCl4 અને (C2H5)Al
(C) TiCl3 અને (C2H5) Al
(D) (C2H5)3Al અને TiCl4
જવાબ
(D) (C2H5)3Al અને TiCl4
પ્રશ્ન 212.
ટેલોન માટે નીચેનામાંથી શું સાચું છે ? [જુલાઈ – 2006]
(A) પોલિસ્ટાયરિન
(B) PVC
(C) PTFE
(D) PAN
જવાબ
(C) PTFE
પ્રશ્ન 213.
નીચેના પૈકી રેખીય પોલિમર કયો છે ? [જુલાઈ – 2007]
(A) PVC
(C) નાયલોન
(B) પોલિસ્ટાયરિન
(D) મેલેમાઇન
જવાબ
(C) નાયલૉન
પ્રશ્ન 214.
ડાયમિથાઇલ ટેરેોલેટ અને ઇથીલીન ગ્લાયકોલની પ્રક્રિયાથી શું મળે ? [માર્ચ – 2007]
(A) નાયલૉન-6
(B) નાયલૉન-66
(C) ડૈક્રોન
(D) નીયોપ્રીન
જવાબ
(C) ડૈક્રોન
પ્રશ્ન 215.
નોવાલેક કયા પ્રકારનો પોલિમર છે ? [જુલાઈ – 2008, માર્ચ – 2010]
(A) રેખીય
(B) શાખીય
(C) મિશ્ર આંતરખંધિત
(D) બાયપોલિમર
જવાબ
(A) રેખીય
પ્રશ્ન 216.
નીચેનામાંથી કયા મોનોમનો ઉપયોગ ઓલોનને બનાવવા થાય છે ? [માર્ચ – 2013]
પ્રશ્ન 217.
પોલિમરનો અણુભાર મેળવવા માટે નીચેનામાંથી કઈ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે ? [માર્ચ – 2013]
(A) QELS
(B) DLS
(C) PVC
(D) SEC
જવાબ
(D) SEC
પ્રશ્ન 218.
નીચેનામાંથી કયો પોલિમર ઇલેસ્ટોમર છે ? [માર્ચ – 2013]
(A) બ્યુનો-S (Buna-S)
(B) નાયાન
(C) CLS
(D) ટૈડીલીન
જવાબ
(A) બ્યુનો-S (Buna-S)
પ્રશ્ન 219.
નાયલોન-66 ના મોનોમર કયા છે ? [માર્ચ – 2014]
(A) હેક્ઝેન-1, 6-ડાયોઇક ઍસિડ અને હેક્ઝેન-1,2-ડાયએમાઇન
(B) એડિપિક ઍસિડ અને હેક્ઝામાઇન
(C) હેક્ઝોઇક ઍસિડ અને હેક્ઝામિથિલિન ડાયએમાઇન
(D) હેક્ઝેન-1, 6-ડાયોઇક ઍસિડ અને હેક્ઝેન-1, 6-ડાયએમાઇન
જવાબ
(D) હેક્ઝેન-1, 6-ડાયોઇક ઍસિડ અને હેક્ઝેન-1, 6-ડાયએમાઇન
પ્રશ્ન 220.
PHBV નું બંધારણ કયું છે ? [માર્ચ – 2014]
પ્રશ્ન 221.
નીચેનામાંથી ક્યો પોલિમર એનાયનિક યોગશીલ બહુતીકરણથી બને છે ? [માર્ચ – 2014]
(A) પોલિસ્ટાયરિન
(B) ટેલોન
(C) પૉલિશ્રીન
(D) બ્યુટાઇલ રબર
જવાબ
(A) પોલિસ્ટાયરિન
પ્રશ્ન 222.
નીચેનામાંથી ક્યો પોલિમર મિશ્ર આંતબંધિત છે ? [માર્ચ – 2014]
(A) ટેલોન
(B) નાયલોન
(C) ઓરલોન
(D) મેલેમાઇન
જવાબ
(D) મેલેમાઇન
પ્રશ્ન 223.
નીરોનામાંથી કયો પોલિમર ચ્યુઈન્ગમમાં વપરાય છે ? [માર્ચ – 2014]
(A) બ્યુના-N (Buna-N)
(B) પોલિસ્ટાયરિન
(C) નીયોપ્રીન
(D) બ્યુના-5 (Buna-S)
જવાબ
(D) બ્રુના-5 (Buna-S)
પ્રશ્ન 224.
ઑપરેશન પછી ટાંકા લેવા ઉપયોગમાં લેવાતા પ્રથમ બાયોડિગ્રેડેબલ પોલિમરનું નામ શું છે ? [માર્ચ – 2013]
(A) ડેક્ટ્ટાન
(B) PGA
(C) PLA
(D) PHEV
જવાબ
(A) ડેક્ટ્ટાન
પ્રશ્ન 225.
નીચેનામાં કયા વિધાનો સાચાં છે ? [માર્ચ – 2014)
(1) વિઘટન પછીથી બાોપોલિમરનું રૂપાંતર જીવન આવશ્યક નીપજોમાં થઈ શકે છે.
(2) નોન-બાયોડિગ્રેડેબલ પોલિમર કુદરતી પર્યાવરણીય પ્રક્રિયાઓ પ્રત્યે સક્રીય હોય છે.
(3) નોન-બાયોડિગ્રેડેબલ પોલિમરનું જીવનજરૂરી પદાર્થોમાં રૂપાંતરણ કરી શકાય છે.
(4) પર્યાવરણીય પરિસ્થિતિમાં PHBVનું બૅક્ટેરિયા વડે વિઘટન થાય છે.
(A) (1) અને (3)
(B) (1) અને (4)
(C) (2) અને (4)
(D) (2) અને (3)
જવાબ
(B) (1) અને (4)
પ્રશ્ન 226.
નીચેના પૈકી ક્યો પોલિમર અર્ધસાંશ્લેષિત નથી ? [માર્ચ – 2015]
(A) રેઝિન
(B) રેયોન
(C) વલ્કેનાઇઝ રબર
(D) સેલ્યુલોઝ નાઈટ્રેટ
જવાબ
(A) રેઝિન
પ્રશ્ન 227.
આપેલાં વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે ? [માર્ચ – ’15]
(A) ઓર્લોન સાંશ્લેષિત ઊનની બનાવટમાં ઉપયોગી છે.
(B) બ્યુટાઈલ રબર શાખીય પોલિમર છે.
(C) ડેક્રોન કોપોલિમર છે.
(D) ડેટ્ટાન બાયોડિગ્રેડેબલ પોલિએમાઇડ વર્ગનો પોલિમર છે.
જવાબ
(D) ડેટ્રાન બાયોડિગ્રેડેબલ પોલિએમાઇડ વર્ગનો પોલિમર છે.
પ્રશ્ન 228.
મુક્તમૂલક યોગશીલ પોલિમરાઈઝેશન પ્રક્રિયા માટે ક્યો પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક વપરાય છે ? [માર્ચ – 2015]
(A) એસિટાઇલ પેરૉક્સાઇડ
(B) ઍસિડ
(C) સલ્ફેટ શાર
(D) બેઇઝ
જવાબ
(A) એસિટાઇલ પેરોક્સાઇડ
પ્રશ્ન 229.
ઊંજણ અને વિધુત અવાહક બંને તરીકે ક્યો પોલિમર ઉપયોગી છે ? [માર્ચ – 2015]
(A) પોલિથીન
(B) પોલિસ્ટાયરિન
(C) ટેલોન
(D) PVC
જવાબ
(C) ટેલોન
પ્રશ્ન 230.
ટેક્લોનની બનાવટમાં કર્યો ઉદ્દીપક વપરાય છે ? [માર્ચ – 2016]
(A) બેઇઝ
(B) પરસલ્ફેટ
(C) ઝિગ્લરનાટા
(D) આલ્કાઇલ મરકેપ્ટન
જવાબ
(B) પરસલ્ફેટ
પ્રશ્ન 231.
ઓર્લોનનો મોનોમર એક્મ કર્યો છે ? [માર્ચ – 2016]
(A) એકિલોનાઇટ્રાઇલ
(B) ક્લોરોમીન
(C) એક્રોલીન
(D) આઇસોપ્રીન
જવાબ
(A) એકિલોનાઇટ્રાઇલ
પ્રશ્ન 232.
ક્યા તાપમાને કુદરતી રબર બરડ બને છે ? [માર્ચ – 2016]
(A) 0°C થી નીચા તાપમાને
(B) 10°C થી નીચા તાપમાને
(C) 60°C થી નીચા તાપમાને
(D) 60°C થી ઊંચા તાપમાને
જવાબ
(A) 0°C થી નીચા તાપમાને
પ્રશ્ન 233.
નાયલૉન-2 નાયલૉન-6 પોલિમરમાં ક્યો એમિનો ઍસિડ મોનોમર તરીકે છે ? [માર્ચ – 2016]
(A) ગ્લાયસીન
(B) એલેનાઇન
(C) આર્થિનીન
(D) લાઇસીન
જવાબ
(A) ગ્લાયસીન
પ્રશ્ન 234.
નીચેના પૈકી કયો બાયોપોલિમર નથી ? [માર્ચ – 2016]
(A) ગ્લાયકોજન
(B) સેલ્યુલોઝ ડાયએસિટેટ
(C) પ્રોટીન
(D) ન્યુક્લિક એસિડ
જવાબ
(B) સેલ્યુલોઝ ડાયએસિટેટ
પ્રશ્ન 235.
નીચેના વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો. માર્ચ – ’17]
(A) સિસ-1, 4 પોલિઆઇસોપ્રીન કુદરતી પોલિમર છે.
(B) બ્યુના′′N ની બનાવટમાં પેરૉક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે.
(C) નીયોપ્રીન એ કૉ-પોલિમર છે.
(D) બ્યુના-S એ યોગશીલ પોલિમર છે.
જવાબ
(C) નીયોપ્રીન એ કૉ-પોલિમર છે,
પ્રશ્ન 236.
માછલાં પકડવાની જાળની બનાવટમાં કર્યો પોલિમર ઉપયોગી છે ? [માર્ચ – 2017|
(A) નાયલોન-6,6
(B) બેકેલાઈટ
(C) ડેકોન
(D) નાયૉન-6
જવાબ
(A) નાયૉન-6,6
પ્રશ્ન 237.
નીચેનામાંથી કયો ઓલિગોમર પ્રકારનો પોલિમર છે ? [માર્ચ – 2017]
(A) ઓર્લીન
(B) ફેવિકોલ
(C) મેલેમાઇન
(D) પૉલિથીન
જવાબ
(B) ફેવિકોલ
પ્રશ્ન 238.
પ્લાસ્ટિકની ક્રોકરી બનાવવા માટે ક્યો પોલિમર ઉપયોગી છે ? [માર્ચ – 2017]
(A) નાયલોન-6
(B) મેલેમાઇન
(C) PVC
(D) બેલાઇટ
જવાબ
(B) મેલેમાઇન
પ્રશ્ન 239.
પોલિમર સાયણમાં અલ્ટ્રા સેન્ડ્રિફ્યુઝ પદ્ધતિ વડે શું મેળવી શકાય ? [માર્ચ – 2017]
(A) દ્વાવા
(B) આણ્વીયદળ
(C) અવક્ષેપ
(D) સાંદ્રતા
જવાબ
(B) આણ્વીયદળ
પ્રશ્ન 240.
PHBV નરમાઈના ગુણધર્મ માટે ક્યો મોનોમર જવાબદાર છે? [માર્ચ-2018]
પ્રશ્ન 241.
નીચેનામાંથી કયો વિકલ્પ ક્રોમોપોલિમર નથી ? [માર્ચ-2018]
(A) કુદરતી રબર
(B) બ્યુટાઈલ રબર
(C) નીયોપ્રીન
(D) નાઇટ્રાઇલ રબર
જવાબ
પ્રશ્નનાં વિકલ્પમાં ક્ષતિ છે.
પ્રશ્ન 242.
નોવોલેકને કયા પ્રકારનો પોલિમર માનવામાં આવે છે ? [માર્ચ – 2019]
(A) મિશ્રબંધિત
(B) શાખીય
(C) રેખીય
(D) કુદરતી
જવાબ
(C) રેખીય
નોવોલેક રેખીય પોલિમર છે, તેનું રેખીય બંધારણ નીચે મુજબ છે:
પ્રશ્ન 243.
સાંશ્લેષિત પોલિમર માટે કયો વિકલ્પ સાચો છે ? [માર્ચ – 2019]
પ્રશ્ન 244.
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ? [માર્ચ – 2020]
(A) ટેરેલીન યોગશીલ પૉલિમર છે.
(B) ધુના-N સપોલિમર છે.
(C) નાયલોન 2-નાયલોન 6 જૈવ અવિઘટનીય પૉલિમર છે.
(D) નાયલોન 6 પૉલિએસ્ટર વર્ગનો પૉલિમર છે.
જવાબ
(B) ધુના-N સહપોલિમર છે.
પ્રશ્ન 245.
(NH – CO – NH – CH2)n બંધારણ ધરાવતા પૉલિમના મોનોમર ક્યા છે ? [માર્ચ – 2020]
(A) એસિટેમાઇડ, ફૉડિહાઇડ
(B) એસિટેમાઇડ, મિથેનેમાઇન
(C) યૂરિયા, ફૉર્માલ્ડિનાઇડ
(D) યૂરિયા, એમોનિયા
જવાબ
(C) યૂરિયા, ફૉર્માસ્કિાઇડ
પ્રશ્ન 246.
નીયોપ્રીનમાં આવર્તનીય એકમ કર્યો છે ? [માર્ચ – 2020]
પ્રશ્ન 247.
ક્યો પૉલિમર સંઘનન પૉલિમરાઇઝેશન પ્રક્રિયાથી મળે ? [ઑગસ્ટ – 2020]
(A) નાયલોન−6
(B) ઓર્લીન
(C) પોલીપ્રોપીન
(D) ટેલોન
જવાબ
(A) નાયલૉન-6
પ્રશ્ન 248.
કાંસકા અને વાસણોના હાથા બનાવવા માટે કર્યો પૉલિમર ઉપયોગી છે ? [ઑગસ્ટ – 2020]
(A) નાયલોન-2-નાયલૉન-6
(B) મેલેમાઇન
(C) યુરિયા ફૉડિહાઇડ રેઝીન
(D) બેકેલાઈટ
જવાબ
(D) બેકેલાઈટ
પ્રશ્ન 249.
નીચેનામાંથી કયો પૉલિમર બાયૉડિગ્રેડેબલ પૉલિમરનું બંધારણ દવિ છે ? [ઑગસ્ટ – 2020]
અહીં વિકલ્પ (C)માં દર્શાવેલ બંધારણ એ PHBV છે જે જૈવવિઘટનીય પૉલિમર છે.