Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 12 Biology MCQ Chapter 9 અન્ન-ઉન્નીકરણ માટેની કર્યનીति in Gujarati
પ્રશ્ન 1.
વિશ્વનું કેટલા ટકા પશુધન ભારત અને ચીન પાસે છે ?
(A) 50%
(B) 70%
(C) 75%
(D) 80%
ઉત્તર:
(B) 70%
પ્રશ્ન 2.
શ્વેતક્રાંતિ કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે ?
(A) મરઘાં ઉછેર
(B) ડેરીઉદ્યોગ
(C) મત્સ્યઉદ્યોગ
(D) મધમાખી ઉછેર
ઉત્તર:
(B) ડેરીઉદ્યોગ
પ્રશ્ન 3.
શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ છે ?
(A) ડૉ. વર્ગીસ કુરિયન
(B) એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
(C) યુરી મિલર
(D) અર્નેસ્ટ ચેન
ઉત્તર:
(A) ડૉ. વર્ગીસ કુરિયન
પ્રશ્ન 4.
મરઘાંઉછેરમાં કયા પાલતું પક્ષીઓનો સમાવેશ થાય છે ?
(A) મરઘાં
(B) બતક
(C) ટર્કી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 5.
‘Poultry’ શબ્દનો ઉપયોગ કોના સંદર્ભમાં વપરાય છે ?
(A) પક્ષીઓના ઈંડાં મેળવવા
(B) પક્ષીઓના માંસ મેળવવા
(C) પક્ષીઓની યોગ્ય નસલ સંબંધિત
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) પક્ષીઓના માંસ મેળવવા
પ્રશ્ન 6.
બર્ડલૂ વાઇરસના કારણે કોના વપરાશ પર પ્રભાવી અસર સર્જાઈ ?
(A) માંસ
(B) ઈંડાં
(C) (A) અને (B)
(D) નસલ
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 7.
એક જ નસલના પશુઓનો સમૂહ એટલે …………………….. જેવા મોટા ભાગનાં લક્ષણો સમાન હોય.
(A) સામાન્ય દેખાવ, લક્ષણો
(B) કદ
(C) રૂપ રેખાંકન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 8.
અંતસંવર્ધન એટલે શું ?
(A) એક જ જાતનાં ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 7-8 પેઢી 1 સુધી પ્રજનન
(B) અલગ જાતનાં પ્રાણીઓ વચ્ચે 7-8 પેઢી સુધી કરાવવામાં આવતું પ્રજનન
(C) અલગ જાતનાં પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢી સુધી કરાવવામાં આવતું પ્રજનન
(D) એક જ જાતનાં ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢી સુધી પ્રજનન
ઉત્તર:
(D) એક જ જાતનાં ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢી સુધી પ્રજનન
પ્રશ્ન 9.
નીચે આપેલ પૈકી મરઘાં – ઉછેર વ્યવસ્થાપનના અગત્યનાં પાસાં કયાં છે ?
(A) રોગમુક્ત અને યોગ્ય નસલની પસંદગી
(B) યોગ્ય અને સલામત ફાર્મની પરિસ્થિતિ
(C) યોગ્ય ખોરાક, પાણી અને સ્વચ્છતા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 10.
અંતઃસંવર્ધન પરિણામથી શું થાય છે ?
(A) સમયુગ્મતાનું પ્રમાણ વધે છે.
(B) નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોનું પસંદગી દ્વારા દૂર કરાય.
(C) શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવામાં ઉપયોગી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 11.
કયા સંવર્ધનના કારણે ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો થાય છે ?
(A) સતત અંતઃસંવર્ધન
(B) બહિર્સંવર્ધન
(C) અંતસંવર્ધન
(D) સતત બહિસંવર્ધન
ઉત્તર:
(A) સતત અંતઃસંવર્ધન
પ્રશ્ન 12.
અંતઃસંવર્ધન દબાણ કેવી રીતે દૂર કરી શકાય છે ?
(A) તે જ જાતના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી.
(B) અલગ જાતના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી.
(C) તે જ જાતના સંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી.
(D) અલગ જાતના સંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી.
ઉત્તર:
(A) તે જ જાતના અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી.
પ્રશ્ન 13.
બહિર્તવર્ધન એટલે શું ?
(A) 4-6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા અસંબંધિત પ્રાણી વચ્ચે સંકરણ
(B) ભિન્ન જાત વચ્ચે સંકરણ
(C) સમાન પ્રજાતિઓ વચ્ચે સંકરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) 4-6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા અસંબંધિત પ્રાણી વચ્ચે સંકરણ
પ્રશ્ન 14.
નીચે આપેલમાંથી કયા બહિર્તવર્ધનના પ્રકાર છે ?
(A) બહિર્સકરણ
(B) પર સંવર્ધન
(C) આંતરજાતીય સંકરણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 15.
નીચે આપેલ પૈકી કયું વિધાન બહિર્સવર્ધન માટે અયોગ્ય છે?
(A) એક જ જાતનાં પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમ છે, જેમાં 4-6 પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ પૂર્વજ સામાન્ય ન હોવો જોઈએ.
(B) દૂધ ઉત્પાદનક્ષમતા ઓછી હોય તેમજ માંસ ઉપયોગી હોય તેવા પ્રાણીમાં માંસનો દર વધારો કરવા ઉપયોગી છે.
(C) એકવારનું બહિર્સવર્ધન એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે.
(D) એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢીઓ સુધી કરાવવામાં આવે છે.
ઉત્તર:
(D) એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4-6 પેઢીઓ સુધી કરાવવામાં આવે છે.
પ્રશ્ન 16.
બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટાં વચ્ચેના સંકરણની નીપજ જણાવો.
(A) ખચ્ચર
(B) સાંતાગટ્ટુડીસ
(C) હિસારડેલ
(D) જર્સી
ઉત્તર:
(C) હિસારડેલ
પ્રશ્ન 17.
પર સંવર્ધન માટે સંગત વિધાન જણાવો.
(A) બે ભિન્ન જાતનાં ઇચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે.
(B) એક જ જાતનાં શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ.
(C) હિસારડેલ ઘેટાંની નવી જાત પર સંવર્ધનની નીપજ છે.
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 18.
બે ભિન્ન સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ એ ………………….. છે.
(A) પર સંવર્ધન
B) બહિર્રકરણ
(C) અંતઃસંવર્ધન
(D) આંતરજાતીય સંકરણ
ઉત્તર:
(D) આંતરજાતીય સંકરણ
પ્રશ્ન 19.
ખચ્ચર એ કયાં પ્રાણીઓ વચ્ચેનું સંકરણ છે ?
(A) માદા ઘોડો અને નર ગધેડો
(B) માદા ગધેડો અને નર ઘોડો અંત
(C) બિકાનેરી અને મરીનો ઘેટાં
(D) માદા ઘોડો અને નર ઘોડો
ઉત્તર:
(A) માદા ઘોડો અને નર ગધેડો
પ્રશ્ન 20.
MOET નું પૂર્ણ નામ ……………………….. .
(A) Multiple Ovary Embryo Transformation Technology
(B) Multiple Ovulation Embryo Transfer Technology
(C) More Ovulation Embryo Technology
(D) More Ovary Embryo Transformation Technology
ઉત્તર:
(B) Multiple Ovulation Embryo Transfer Technology
પ્રશ્ન 21.
ગૌ-પશુ સુધારણા કાર્યક્રમ MOETમાં શેની સારવાર આપવામાં આવે છે ?
(A) LH અંતઃસ્ત્રાવ
(B) FSH અંતઃસ્ત્રાવ
(C) GTRH
(D) (A) અને (B)
ઉત્તર:
(B) FSH અંતઃસ્ત્રાવ
પ્રશ્ન 22.
અંતઃસ્ત્રાવની સારવારથી પશુમાં 1 અંડકોષના સ્થાને કેટલા અંડકોષો સર્જાય છે ?
(A) 1-4
(B) 10-12
(C) 6-8
(D) 15-17
ઉત્તર:
(C) 6-8
પ્રશ્ન 23.
મધમાખી ઉછેર અન્ય કયા નામે ઓળખાય છે ?
(A) એપિકલ્ચર
(B) કુટિર ઉદ્યોગ
(C) નીલક્રાંતિ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 24.
મધમાખીનું મીણ કઈ જગ્યાએ ઉપયોગી છે ?
(A) સૌંદર્ય પ્રસાધન બનાવટમાં
(B) પૉલિશમાં
(C) ઔષધમાં
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 25.
મધમાખીની સામાન્ય જાતિઓ કે જેને ઉછેરી શકાય છે.
(A) એપિસ ઇન્ડિકા
(B) પેરિપ્લેનેટા અમેરિકાના
(C) ફેરિથિમાં પોસ્થમા
(D) રોઝા ઇન્ડિકા
ઉત્તર:
(A) એપિસ ઇન્ડિકા
પ્રશ્ન 26.
મધમાખી ઉછેર કેવાં સ્થળોએ થઈ શકે છે ?
(A) જંગલી ઝાડીઓ
(B) ફળના બગીચા, આંગણામાં
(C) ખેતરોમાં વાવેલા પાક
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 27.
મધમાખી કયા વાહકમાં પરાગવાહકો તરીકે વર્તે છે ?
(A) રાઈ
(B) સફરજન
(C) નાસપતી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 28.
નીચે આપેલ પૈકી કયા મુદ્દા સફળ મધમાખી ઉછેર માટે અગત્યના છે?
(1) મધમાખીઓના સ્વભાવ અને આદતોની સમજ
(2) ભિન્ન ઋતુમાં મધપૂડાનું વ્યવસ્થાપન
(3) ઝૂંડને પકડવું અને મધપૂડામાં ઉછેરવું
(4) યોગ્ય સ્થળની પસંદગી અને મધ અને મીણને જાળવવું અને એકત્રીકરણ
(A) (1) અને (4)
(B) (1), (3), (4)
(C) (1), (2), (4)
(D) (1), (2), (3), (4)
ઉત્તર:
(D) (1), (2), (3), (4)
પ્રશ્ન 29.
મીઠા પાણીની સામાન્ય મત્સ્ય કઈ છે ?
(A) કટલા
(B) રોહ
(C) બ્રિગલ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 30.
દરિયાઈ માસ્ય કઈ છે ?
(A) પ્રોસ્કેટ
(B) સારડિન્સ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 31.
મત્સ્યઉધોગને અન્ય કયા નામથી ઓળખાય છે ?
(A) શ્વેતક્રાંતિ
(B) નીલક્રાંતિ
(C) વૂ રિવૉલ્યુશન
(D) (B) અને (C)
ઉત્તર:
(D) (B) અને (C)
પ્રશ્ન 32.
વનસ્પતિ- સંવર્ધન માટે સારો વિકલ્પ પસંદ કરો.
(1) વનસ્પતિની જાતિઓનો ઇરાદાપૂર્વકનો કુશળ વ્યવહાર છે.
(2) મળતી વનસ્પતિઓ વધુ ખેતીલાયક, સારું ઉત્પાદન અને રોગપ્રતિરોધકો છે.
(3) પર્યાવરણીય તણાવ સામે સહનશીલ અને રોગકારકો સામે પ્રતિકારકતા દર્શાવતી વનસ્પતિઓ.
(4) વનસ્પતિ- સંવર્ધન નીલક્રાંતિ તરીકે ઓળખાય છે.
(A) (1) અને (3)
(B) (1), (2) અને (3)
(C) (1), (3) અને (4)
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) (1), (2) અને (3)
પ્રશ્ન 33.
જંગલી જાતિઓ, પ્રજાતિઓ અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને સંકરણ એ પાક સંવર્ધિત જાતિ માટેના કયા તબક્કાની પૂર્વ જરૂરિયાત છે ?
(A) મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી
(B) ભિન્નતાનું એકત્રીકરણ
(C) પર સંકરણ
(D) નવી જાતિનું પરીક્ષણ
ઉત્તર:
(B) ભિન્નતાનું એકત્રીકરણ
પ્રશ્ન 34.
જનનરસ સંગ્રહણ એટલે શું ?
(A) કોઈ પણ પાકમાં જોવા મળતાં બધાં જનીનોના વિવિધ વૈકલ્પિકકારકોનું સંગ્રહણ
(B) વિવિધ પાકમાં જોવા મળતાં બધાં જનીનોના વિવિધ વૈકલ્પિકકારકોનું સંગ્રહણ
(C) વિવિધ પાકમાં જોવા મળતાં બધાં જનીનોના એક જ વૈકલ્પિકારકોનું સંગ્રહણ
(D) કોઈ પણ પાકમાં જોવા મળતાં બધાં જનીનોના એક જ વૈકલ્પિકકારકોનું સંગ્રહણ
ઉત્તર:
(A) કોઈ પણ પાકમાં જોવા મળતાં બધાં જનીનોના વિવિધ વૈકલ્પિકકારકોનું સંગ્રહણ
પ્રશ્ન 35.
નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમોનું મૂલ્યાંકન શાના માટે કરવામાં આવે છે ?
(A) ઉત્પાદન
(B) અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો
(C) રોગપ્રતિકારકતા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 36.
ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (GDP)ના કેટલા ટકા હિસ્સો છે?
(A) 30
(B) 33
(C) 35
(D) 40
ઉત્તર:
(B) 33
પ્રશ્ન 37.
ખેતી ભારતની કેટલા ટકા વસ્તીને રોજગાર પૂરો પાડે છે ?
(A) 33%
(B) 62%
(C) 60%
(D) 30%
ઉત્તર:
(B) 62%
પ્રશ્ન 38.
1960 માં મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની તકનીકીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ તબક્કાને શું કહે છે ?
(A) હરિયાળી ક્રાંતિ
(B) શ્વેતક્રાંતિ
(C) વૂ રિવૉલ્યુશન
(D) નીલક્રાંતિ
ઉત્તર:
(A) હરિયાળી ક્રાંતિ
પ્રશ્ન 39.
1960 થી 2000ના સમયગાળામાં ઘઉંનું અને ચોખાનું ઉત્પાદન અનુક્રમે 11 મિલિયન ટન અને 35 મિલિયન ટનથી વધીને કેટલું થયું ?
(A) 75 અને 89 મિલિયન ટન
(B) 75 અને 89.5 મિલિયન ટન
(C) 74 અને 89.5 મિલિયન ટન
(D) 74 અને 89 મિલિયન ટન
ઉત્તર:
(B) 75 અને 89.5 મિલિયન ટન
પ્રશ્ન 40.
ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર કઈ જગ્યાએ આવેલા છે ?
(A) મેક્સિકો
(B) USA
(C) જાપાન
(D) ભારત
ઉત્તર:
(A) મેક્સિકો
પ્રશ્ન 41.
1963માં ભારતમાં ઉચ્ચ નીપજ અને રોગપ્રતિરોધક ઘઉંની કઈ જાતો વિકસાવવામાં આવી ?
(A) કલ્યાણ સોના
(B) સોનાલિકા
(C) (A) અને (B)
(D) ઓફિસિનેમ
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 42.
મેક્સિકોમાં ઘઉંની અર્ધવામન જાતો કયા વૈજ્ઞાનિકે વિકસાવી ?
(A) નોર્મન-ઇ-બોરલોગે
(B) વર્ગીસ કુરિયને
(C) એમ. એસ. સ્વામીનાથને
(D) વોટસન અને ક્રિકે
ઉત્તર:
(A) નોર્મન-ઇ-બોરલોગે
પ્રશ્ન 43.
ચોખાની અર્ધવામન જાતો શેમાંથી વિકસાવવામાં આવી ?
(A) IR-8
(B) Taichung Native-1
(C) (A) અને (B)
(D) IR-7
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 44.
RBI નું પૂર્ણ નામ ………………….. .
(A) International Rice Research Institute
(B) Institute of Rice Research in India
(C) International Rice Reproduction Institute
(D) Institute of Rice Reproduction in India
ઉત્તર:
(A) International Rice Research Institute
પ્રશ્ન 45.
નીચે આપેલમાંથી શેરડીની જાત જણાવો.
(A) સેકેરમ બારબેરી
(B) સેકેરમ ઓફિસિનેમ
(C) સેકેરમ બોરલોગે
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 46.
સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનેરમ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજીને કેવી જાત વિકસાવવામાં આવી ?
(A) વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઊગી શકે.
(B) વધુ ઉત્પાદન, પાતળું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઊગી શકે.
(C) વધુ ઉત્પાદન, પાતળું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને દક્ષિણ ભારતમાં ઊગી શકે.
(D) ઓછું ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને દક્ષિણ ભારતમાં ઊગી શકે.
ઉત્તર:
(A) વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઊગી શકે.
પ્રશ્ન 47.
ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી સેકેરમ બારબેરીની વિશેષતા જણાવો.
(A) શર્કરાનું ખૂબ ઓછું પ્રમાણ અને ઉત્પાદન વધુ
(B) શર્કરાનું ખૂબ ઓછું પ્રમાણ અને ઉત્પાદન ઓછું
(C) શર્કરાનું વધુ પ્રમાણ અને ઉત્પાદન વધુ
(D) શર્કરાનું વધુ પ્રમાણ અને ઉત્પાદન ઓછું
ઉત્તર:
(B) શર્કરાનું ખૂબ ઓછું પ્રમાણ અને ઉત્પાદન ઓછું
પ્રશ્ન 48.
દક્ષિણ ભારતમાં ઊગતી સેકેરમ ઓફિસિનેરમની વિશેષતા જણાવો.
(A) જાડું પ્રકાંડ અને શર્કરાનું પ્રમાણ ઓછું
(B) જાડું પ્રકાંડ અને શર્કરાનું વધુ પ્રમાણ
(C) પાતળું પ્રકાંડ અને શર્કરાનું ઓછું પ્રમાણ
(D) પાતળું પ્રકાંડ અને શર્કરાનું વધુ પ્રમાણ
ઉત્તર:
(B) જાડું પ્રકાંડ અને શર્કરાનું વધુ પ્રમાણ
પ્રશ્ન 49.
હિસારડેલ ઘેટાંની નવી જાત એ શેની નીપજ છે?
(A) પરસંવર્ધન
(B) બાહ્ય સંકરણ
(C) આંતરજાતીય સંકરણ
(D) એક પણ નહીં.
ઉત્તર:
(A) પરસંવર્ધન
પ્રશ્ન 50.
નીચેનામાંથી લાવરની કઈ જાતો રોગપ્રતિરોધકતા ધરાવે છે ?
(A) પુસા શુભ્રા
(B) પુસા સ્નોબોલ K-1
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં.
ઉત્તર:
(C) (A) અને (B) બંને
પ્રશ્ન 51.
વિષાણુ દ્વારા થતો રોગ ………………………..
(A) તમાકુનો કિર્મિર રોગ
(B) સલગમનો કિમિર રોગ
(C) (A) અને (B)
(D) કુસફરનો કિમિર રોગ
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 52.
ઘઉંની હિમગીરી જાત કયા રોગ સામે પ્રતિરોધકતા દશવિ છે?
(A) કાળો સડો
(B) ચીલી મોઝેઈક વાઇરસ
(C) પર્ણ તથા કિનારીનો ગેરુ
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) પર્ણ તથા કિનારીનો ગેરુ
પ્રશ્ન 53.
રાઈમાં સફેદ ગેરુ કઈ જાતમાં જોવા મળે છે ?
(A) પુસા કોમલ
(B) પુસા સદાબહાર
(C) પુસા સ્વર્ણિમ
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) પુસા સ્વર્ણિમ
પ્રશ્ન 54.
નીચે આપેલમાંથી ફ્લાવરની જાત કઈ છે ?
(A) પુસા સ્નોબૉલ K-1
(B) પુસા શુભ્રા
(C) પુસા કોમલ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 55.
પુસા સ્નોબોલ K-1 કયા રોગ સામે પ્રતિરોધકતા દશવિ છે ?
(A) કાળો સડો
(B) ફૂગના કાળા સુકારાનો વલનરોગ
(C) ઘેરો કાળો સડો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 56.
ચોળાની જાત પુસા કોમલ કયા રોગ સામે પ્રતિરોધકતા દશવિ છે ?
(A) પર્ણવલન
(B) સફેદ ગેરુ
(C) બૅક્ટરિયલ સુકારો
(D) કાળો સડો
ઉત્તર:
(C) બૅક્ટરિયલ સુકારો
પ્રશ્ન 57.
મરચાંની જાત પુસા સદાબહાર કયા રોગની સામે પ્રતિરોધકતા દશવિ છે ?
(A) ચીલી મોઝેઈક વાઇરસ
(B) TMV
(C) પર્ણવલન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 58.
આનુવંશિક ભિન્નતા માટે જમીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કરવો તેને શું કહે છે ?
(A) જિનેટિક એન્જિનિયરિંગ
(B) ઉત્પરિવર્તન સંવર્ધન
(C) સોમક્લોનલ વેરિયન્ટ
(D) વિકૃતિ
ઉત્તર:
(D) વિકૃતિ
પ્રશ્ન 59.
ઉત્પરિવર્તિત મગમાં કયા રોગ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાઈ હતી ?
(A) યલો મોઝેઇક વાઇરસ
(B) પાઉડરી મીલડ્યું
(C) ચીલી મોઝેઈક વાઇરસ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 60.
ભીંડામાં યલો મોઝેઇક વાઇરસ સામે પ્રતિરોધકતા મેળવવા જંગલી જાતમાંથી તેને તબદીલ કરવામાં આવ્યા. પરિણામે ભીંડાની નવી જાત પ્રાપ્તિ થઈ તેને …………………….
(A) ઉત્પરિવર્તન સંવર્ધન
(B) પરભણી ક્રાંતિ
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) પરભણી ક્રાંતિ
પ્રશ્ન 61.
પ્રતિરોધક જનીનોનું સ્થળાંતરણ લક્ષ્ય વનસ્પતિ વચ્ચે ……………………….. સંકરણ કરવાથી થાય છે.
(A) લિંગી
(B) અલિંગી
(C) સંકરણ
(D) બહિર્સકરણ
ઉત્તર:
(A) લિંગી
પ્રશ્ન 62.
ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે કઈ જીવાત તેમની નજીક જતી નથી ?
(A) જેસિડ
(B) બૉલવર્સ
(C) સ્ટેમ સોલાય
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) સ્ટેમ સોલાય
પ્રશ્ન 63.
કયાં લક્ષણોના કારણે કપાસની જાતો બોલવર્સને આકર્ષ શકતી નથી ?
(A) લીસાં પર્ણ
(B) મધુરસવિહીન
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)
પ્રશ્ન 64.
મકાઈમાં કયાં લક્ષણોના કારણે તેના પ્રકાંડ ભેદક કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે ?
(A) ઉચ્ચ ઍસ્પાર્ટિક ઍસિડ
(B) નાઇટ્રોજન
(C) શર્કરાનું ઓછું પ્રમાણ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 65.
Rapeseed mustardમાં એફિડ્રેસ સામે પ્રતિરોધકતા વિકસાવવા કઈ સંકર જાત તૈયાર કરાઈ ?
(A) પુસા ગૌરવ
(B) પુસા સેમ-2
(C) (A) અને (B)
(D) પુસા સવાની
ઉત્તર:
(A) પુસા ગૌરવ
પ્રશ્ન 66.
ચપટા કઠોળની જાત પુસા સેમ-2, પુસા સેમ-૩ કયા કીટકો સામે પ્રતિરોધકતા દશાવેિ છે ?
(A) જેસિક્સ
(B) ઑફિસ
(C) ફળભેદક
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 67.
Okara માં પ્રકાંડ અને ફળભેદક સામે પ્રતિરોધકતા વિકસાવવા કઈ સંકર જાત તૈયાર કરાઈ ?
(A) પુસા સેમ-2
(B) પુસા A-4
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) પુસા A-4
પ્રશ્ન 68.
સુધારેલ પોષણગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધનમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે ?
(A) પ્રોટીન અને તૈલપ્રમાણ તથા ગુણવત્તા
(B) વિટામિનનું પ્રમાણ
(C) લઘુ પોષકતત્ત્વો તથા ગુણવત્તા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 69.
2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં લાયસીન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડનું પ્રમાણ કેટલું નોંધાયુંછે ?
(A) બે ગણું
(B) ચાર ગણું
(C) આઠ ગણું
(D) દસ ગણું
ઉત્તર:
(A) બે ગણું
પ્રશ્ન 70.
ઘઉંની કઈ જાત તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે ?
(A) એટલાસ 66
(B) એટલાસ 62
(C) ઍટલાસ 33
(D) એટલાસ 32
ઉત્તર:
(A) એટલાસ 66
પ્રશ્ન 71.
ગાજર, પાલક, કોળામાં કયું વિટામિન ભરપૂર માત્રામાં મળે છે?
(A) વિટામિન-B
(B) વિટામિન-A
(C) વિટામિન-E
(D) વિટામિન-K
ઉત્તર:
(B) વિટામિન-A
પ્રશ્ન 72.
વિટામિન-C થી સમૃદ્ધ પાક કયો છે ?
(A) કારેલાં
(B) ટામેટા
(C) ચીલની ભાજી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 73.
પાલક અને ચીલની ભાજીમાં શેની માત્રા ભરપૂર જોવા મળે છે?
(A) આયર્ન
(B) કેલ્શિયમ
(C) પ્રોટીન
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)
પ્રશ્ન 74.
નીચે આપેલ પૈકી પ્રોટીનથી સમૃદ્ધ શિષ્મ કઈ છે ?
(A) વાલ
(B) વટાણા
(C) ફણસી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 75.
પ્રાણીમાં 1 kg માંસના સંવર્ધન માટે કેટલા kg અનાજની આવશ્યકતા રહે છે ?
(A) 8-10 કિગ્રા
(B) 5-10 કિગ્રા
(C) 3-6 કિગ્રા
(D) 3-12 કિગ્રા
ઉત્તર:
(A) 8-10 કિગ્રા
પ્રશ્ન 76.
નીલહરિતલીલને ક્યાં ઉછેરી શકાય છે ?
(A) બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં
(B) મોલાસિસમાં
(C) ગટરનાં પાણીમાં
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 77.
સ્પાયરલિના કયા પદાર્થો ખોરાક તરીકે ગરજ સારે છે ?
(A) પ્રોટીન
(B) કાર્બોદિત
(C) વિટામિન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 78.
મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ કેટલા ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે ?
(A) 125
(B) 20
(C) 25
(D) 50
ઉત્તર:
(C) 25
પ્રશ્ન 79.
કોઈ પણ નિવેશ્યમાંથી સમગ્ર છોડને સર્જવાની ક્ષમતાને …………………….. કહે છે.
(A) પેશી સંવર્ધન
(B) પૂર્ણક્ષમતા
(C) સોમાક્લોનસ
(D) સૂક્ષ્મ પ્રવર્ધન
ઉત્તર:
(B) પૂર્ણક્ષમતા
પ્રશ્ન 80.
પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને ………………………… કહે છે.
(A) સૂક્ષ્મ પ્રવર્ધન
(B) પેશી સંવર્ધન ક્ષમતા
(C) પૂર્ણ ક્ષમતા
(D) સોમાક્લોનસ
ઉત્તર:
(A) સૂક્ષ્મ પ્રવર્ધન
પ્રશ્ન 81.
વનસ્પતિઓ તેમની મૂળ વનસ્પતિને મળતી આવે છે. જેમાંથી) તે વિકસાવી છે તેને ……………………… કહે છે.
(A) પૂર્ણક્ષમતા
(B) સૂક્ષ્મ પ્રવર્ધન
(C) સોમાક્લોનસ
(D) પેશી સંવર્ધન
ઉત્તર:
(C) સોમાક્લોનસ
પ્રશ્ન 82.
સોમાક્લોનસ દ્વારા કઈ ખાધપેદાશોનું ઉત્પાદન કરાય છે ?
(A) ટામેટાં
(B) કેળા
(C) સફરજન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 83.
વાઇરસથી ગ્રસ્ત વનસ્પતિનો કયો ભાગ વાઇરસથી અપ્રભાવિત હોય છે ?
(A) વર્ધનશીલ પ્રદેશ
(B) મૂળરોમ
(C) મૂળટોપ
(D) વિસ્તરણ પ્રદેશ
ઉત્તર:
(A) વર્ધનશીલ પ્રદેશ
પ્રશ્ન 84.
ટામેટાંના જીવરસનું જોડાણ બટાટાના જીવરસના સ્રાવો સાથે કરાવતા તેમાંથી ઉત્પન્ન થતી સંકર જાત કઈ છે ?
(A) પોમેટો
(B) બટાકા
(C) કોમેટો
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) પોમેટો
પ્રશ્ન 85.
નીચે આપેલ પૈકી કયું દૈહિક સંકરણ માટે યોગ્ય છે ?
(1) વનસ્પતિમાંથી એકાકી કોષોને અલગ કરી તેમની કોષદીવાલનું પાચન કરવાને ખુલ્લું પ્રોટોપ્લાઝમ મેળવાઈ શકાયું છે.
(2) ઇચ્છિત લક્ષણો ધરાવતી બે ભિન્ન જાતોના જીવરસ સંયોજિત કરીને સંકર જીવરસ મેળવી શકાય છે.
(3) ટામેટા અને બટાટા બંનેના જીવરસ સંયુમ્ન કરી પોમેટોનું નિર્માણ કરી શકાયું છે.
(4) વનસ્પતિ તેની મૂળ વનસ્પતિને મળતી આવે છે.
(A) (1) અને (4)
(B) (2), (3), (4)
(C) (1), (2), (3)
(D) (1), (2)
ઉત્તર:
(C) (1), (2), (3)
પ્રશ્ન 86.
મધમાખી ઉછેરની અગત્યની ઉપપેદાશ ………………………. .
(A) શર્કરા
(B) ઔષધિ
(C) મીણ
(D) ખાતર
ઉત્તર:
(C) મીણ
પ્રશ્ન 87.
મીઠા પાણીની માછલીનું નામ જણાવો.
(A) હિલ્સા
(B) સારડિન
(C) મેજરકાર્પ
(D) મેકેરેલ
ઉત્તર:
(C) મેજરકાર્પ
પ્રશ્ન 88.
નિવેશ્યમાં શું આવેલું હોતું નથી?
(A) કોષ
(B) પેશી
(C) અંતઃસ્ત્રાવ
(D) અંગ
ઉત્તર:
(C) અંતઃસ્ત્રાવ
પ્રશ્ન 89.
સુધારેલી જાતિનો મુખ્ય હેતુ શું છે?
(A) ગુણવત્તા વધારવી
(B) વિટામિનની માત્રા વધારવી
(C) તૈલનું પ્રમાણ વધારવું
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 90.
મશરૂમમાંથી મુખ્યત્વે શું પ્રાપ્ત થાય છે ?
(A) લિપિડ
(B) કાબોદિત
(C) ખનીજતત્ત્વો
(D) પ્રોટીન
ઉત્તર:
(D) પ્રોટીન
પ્રશ્ન 91.
કયા પ્રકારના સંકરણમાં સમયુગ્મતાનું પ્રમાણ વધે છે?
(A) અંતઃસંકરણ
(B) બહિર્સકરણ
(C) આંતરજાતીય સંકરણ
(D) અંતઃજાતીય સંકરણ
ઉત્તર:
(A) અંતઃસંકરણ
પ્રશ્ન 92.
નીચેનામાંથી સંગત વિકલ્પ પસંદ કરો.
(A) કટલા, રોહુ, હિલ્સા
(B) મેકેરેલ, પોસ્ફટ, સારડિન્સ
(C) હિલ્સા, રોહ, સારડિન્સ
(D) રોહુ, મ્રિગલ, સારડિન્સ
(A).
ઉત્તર:
(B) મેકેરેલ, પોસ્ફટ, સારડિન્સ
પ્રશ્ન 93.
IVRIક્યાં આવેલું છે?
(A) ઇજ્જતનગર
(B) મદ્રાસ
(C) હૈદરાબાદ
(D) મુજફફરનગર
ઉત્તર:
(A) ઇજ્જતનગર
પ્રશ્ન 94.
સાચી જોડ ઓળખો.
(A) એપીકલ્ચર = મધમાખી
(B) સેટીકલ્ચર = મસ્યા
(C) પીસીકલ્ચર = રેશમનો કીડો
(D) એક્વાકલ્ચર = લાખનો કીડો
ઉત્તર:
(A) એપીકલ્ચર = મધમાખી
પ્રશ્ન 95.
નીચેનામાંથી કઈ મધમાખીની વાસ્તવિક નીપજ છે?
(A) પરાગ
(B) મધ
(C) મીણ
(D)પ્રોપોલિશ
ઉત્તર:
(B) મધ
પ્રશ્ન 96.
વનસ્પતિમાં થતો ફૂગજન્ય રોગ જણાવો.
(A) બ્લેકરોટ
(B) ટર્ષીય મોઝેઇક
(C) ટોબેકો મોઝેઇક
(D) ગેરુ
ઉત્તર:
(D) ગેરુ
પ્રશ્ન 97.
વનસ્પતિમાં થતો કયો રોગ બેક્ટરિયા દ્વારા થાય છે?
(A) રેડ રોટ
(B) લેટ બ્લાઇટ
(C) બ્રાઉનરસ્ટ
(D) બ્લેકરોટ
ઉત્તર:
(D) બ્લેકરોટ
પ્રશ્ન 98.
ઈંડાં માટે ઉછેરતી મરઘાની જાતને શું કહેવાય છે?
(A) બૉઇલર
(B) દેઓની
(C) મુરાહ
(D) લેયર
ઉત્તર:
(D) લેયર
પ્રશ્ન 99.
આણંદમાં કઈ મુખ્ય ડેરી આવેલી છે?
(A) સાગર ડેરી
(B) દૂધસાગર ડેરી
(C) અમૂલ ડેરી
(D) બનાસ ડેરી
ઉત્તર:
(C) અમૂલ ડેરી
પ્રશ્ન 100.
ભારતના લોકો કયા ઉધોગમાં વ્યાપારિક દૃષ્ટિકોણથી રસ દાખવતા નથી?
(A) મરઘાપાલન
(B) મધમાખી ઉછેર
(C) મત્સ્ય ઉદ્યોગ
(D) ડેરી ઉદ્યોગ
ઉત્તર:
(B) મધમાખી ઉછેર
પ્રશ્ન 101.
ઘઉંની જૈવિક રક્ષણાત્મક જાત કઈ છે ?
(A) ઍટલાસ 66
(B) IR-8
(C) સોનાલિકા
(D) કલ્યાણસોના
ઉત્તર:
(A) ઍટલાસ 66
પ્રશ્ન 102.
કેટલીક વનસ્પતિના રોમમય પણ શેના પ્રતિકાર સાથે સંકળાયેલ હોય છે?
(A) વાઇરસ
(B) બૅક્ટરિયા
(C) કટકો
(D) આપેલ તમામ
ઉત્તર:
(C) કટકો
પ્રશ્ન 103.
ખચ્ચર એ કોની નીપજ છે ?
(A) વિકૃતિ
(Bબહિર્રકરણ
(C) આંતરજાતીય સંકરણ
(D) પરસંવર્ધન
ઉત્તર:
(C) આંતરજાતીય સંકરણ
પ્રશ્ન 104.
Taichung Native-1 કઈ જગ્યાએ વિકસાવવામાં આવી હતી ?
(A) ટોક્યો
(B) તાઈવાન
(C) હૈદરાબાદ
(D)તરાઈવા
ઉત્તર:
(B) તાઈવાન
પ્રશ્ન 105.
કૃત્રિમ રીતે વિકૃતિ પ્રેરતા કયાં વિકિરણોનો ઉપયોગ થાય છે ?
(A) X- ray
(B) UV કિરણો
(C) ગામા કિરણો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ
પ્રશ્ન 106.
વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ કયો છે ?
(A) ઈન્ડોનેશીયા
(B) ભારત
(C) જાપાન
(D) બ્રાઝીલ
ઉત્તર:
(B) ભારત
A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાયાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.
પ્રશ્ન 107.
A : નિવેશ્યમાંથી એક સંપૂર્ણ છોડ વિકસાવી શકાય છે.
R : વનસ્પતિનાં કોઈ પણ ભાગને જંતુમુક્ત પરિસ્થિતિમાં ટેસ્ટયૂબમાં સંવર્ધિત કરવામાં આવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 108.
A : પેશી સંવર્ધન દ્વારા હજારોની સંખ્યામાં વનસ્પતિના સર્જનની આ પદ્ધતિને સૂક્ષ્મ પ્રવર્ધન કહે છે.
R : આ રીતે સર્જાયેલ વનસ્પતિને સોમાક્લોનસ કહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 109.
A : મનુષ્ય અને પ્રાણીઓમાં પ્રોટીન પોષણ માટેના વૈકલ્પિક સ્રોતોમાંનો એક ગ્રોત NCP છે.
R : 1 કિગ્રા પ્રાણીમાંસના સંવર્ધન માટે 8-10 કિલો અનાજની આવશ્યકતા રહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b
પ્રશ્ન 110.
A : આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર કસ્યો તેને વિકૃતિ કહે છે.
R : જેના પરિણામે નવાં લક્ષણો વિકસિત થાય છે જે તેમના પિતૃઓના હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c
પ્રશ્ન 111.
A : પર સંવર્ધનમાં 4-6 પેઢીઓ સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ હોવા ના જોઈએ.
R : બિકાનેરી ઘેટી અને મરીનો ઘેટાંની નવી જાત હિસાડેલ પર સંવર્ધનની નીપજ છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d
પ્રશ્ન 112.
A : વાઇરસગ્રસ્ત વનસ્પતિમાં સંવર્ધન માટે વર્ઘનશીલ પ્રદેશનો ઉપયોગ કરવામાં આવે છે.
R : વનસ્પતિ વાઇરસથી ગ્રસ્ત હોવા છતાં, વર્ઘનશીલ પ્રદેશ વાઇરસથી અપ્રભાવિત હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a
પ્રશ્ન 113.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I | કોલમ – II |
(A) બહિર્સકરણ | (X) બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે સમાગમ |
(B) પર સંવર્ધન | (Y) 4-6 પેઢી સુધી બંને પ્રાણીઓના કોઈ સામાન્ય પૂર્વજ ન હોવા જોઈએ. |
(C) આંતરજાતીય સંકરણ | (Z) એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતના શ્રેષ્ઠ માદા વચ્ચે સમાગમ |
(A) (A – Y), (B – Z), (C – X)
(B) (A – X, (B – Y), (C – Z)
(C) (A – X), (B – Z), (C – Y)
(D) (A – Y), (B – O, (C – Z)
ઉત્તર:
(A) (A – Y), (B – Z), (C – X)
પ્રશ્ન 114.
કોલમ – I અને કોલમ- II યોગ્ય રીતે જોડો.
કોલમ- I (પાક) | કોલમ – II (કીટક) |
(A) ભીંડા | (X) પુસા સદાબહાર |
(B) ઘઉં | (Y) પુસા સવાની |
(C) રાઈ | (Z) હિમગીરી |
(D) મરચું | (W)પુસા ગૌરવ |
(A) (A – Z), (B – Y), (C – W), (D – X)
(B) (A – Y), (B – W), (C – Z), (D – X)
(C) (A – Y), (B – Z), (C – W), (D – X)
(D) (A – X), (B – Z), (C – W, (D – Y)
ઉત્તર:
(C) (A – Y), (B – Z), (C – W), (D – X)
પ્રશ્ન 115.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.
કોલમ – I (પાક) | કોલમ – II (કીટક) |
(A) ચપટા કઠોળ | (X) પ્રકાંડ અને ફળભેદક |
(B) ભીંડા | (Y) એફિસ |
(C) રાઈ | (Z) જેસિસ |
(A) (A – X), (B – Z), (C – Y)
(B) (A – Z), (B – Y), (C – X
(C) (A – Y), (B – X, (C – Z)
(D) (A – Z), (B – X), (C -Y)
ઉત્તર:
(D) (A – Z), (B – X), (C -Y)
પ્રશ્ન 116.
વનસ્પતિ પ્રજનન કાર્યક્રમમાં એક પાક માટે બધા જ જનીન ધરાવતાં વિવિધ પ્રકારના કારકોના સમૂહને શું કહેવાય ? [NEET – 2013]
(A) જનીન દ્રવ્યની પ્રાપ્તિ
(B) ઉચ્ચકક્ષાના પુનઃસંયોજીતોની પસંદગી
(C) પસંદગીમાન પિતૃઓ વચ્ચે વિરુદ્ધ સંકરણ
(D) પૈતૃકોનું મૂલ્યાંકન અને પસંદગી
ઉત્તર:
(A) જનીન દ્રવ્યની પ્રાપ્તિ
પ્રશ્ન 117.
પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ? [NEET – 2014]
(A) અગ્રસ્થ વર્ધમાન પેશી
(B) લંબોતક હરિતકણોતક પેશી
(C) અગ્રસ્થ અને પાર્થસ્થ વર્ધનશીલ પેશી
(D) ફક્ત અધિસ્તર
ઉત્તર:
(C) અગ્રસ્થ અને પાર્થસ્થ વર્ધનશીલ પેશી
પ્રશ્ન 118.
આઉટ બ્રીડિંગ એ (બહિર્સકરણ) પ્રાણી ઉછેરમાં અગત્યની પ્રક્રિયા છે. કારણ કે તે ……………………. [NEET – 2015]
(A) ઉત્તમ જનીનોને એકત્રિત થવામાં મદદ કરે છે.
(B) એકસરખા (શુદ્ધ) પ્રાણીઓ ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.
(C) અંતઃસંકરણ આઘાતમાંથી બચવામાં ઉપયોગી છે.
(D) પસંદગી દ્વારા હાનિકારક જનીનોને દૂર કરવામાં આવે છે.
ઉત્તર:
(C) અંતઃસંકરણ આઘાતમાંથી બચવામાં ઉપયોગી છે.
પ્રશ્ન 119.
નીચે દશવિલ ખોરાક તરીકે વપરાતી ખાધ માછલીઓ પૈકી કઈ એક દરિયાઈ માછલી કે જેમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા3–ફેટી એસિડ ધરાવે છે ? [NEET – II – 2016)
(A) બ્રિગલ
(B) મેકેરેલ
(C) મસ્ટસ
(D) મંગુર
ઉત્તર:
(B) મેકેરેલ
પ્રશ્ન 120.
આંતરજાતીય સંકરણ એ કોની વચ્ચેનું પ્રજનન છે ? [NEET – II-2016].
(A) જુદી જુદી જાતિઓના શ્રેષ્ઠ નર અને માદા
(B) એક જ જાતિના છેલ્લી 4-6 પેઢીના એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ પ્રાણીઓ
(C) સામાન્ય પૂર્વજો ન ધરાવનાર એક જ જાતિના પ્રાણીઓ
(D) બે ભિન્ન જાતિ ધરાવનાર પ્રાણીઓ વચ્ચે
ઉત્તર:
(D) બે ભિન્ન જાતિ ધરાવનાર પ્રાણીઓ વચ્ચે
પ્રશ્ન 121.
જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે? [NEET -1- 2016]
(A) પરિરેખા ખેતી
(B) પટ્ટીદાર ખેતી
(C) સ્થાનાંતર ખેતી દ્વારા પાક
(D) લે ખેતી
ઉત્તર:
(D) લે ખેતી
પ્રશ્ન 122..
વધુ દૂધ ઉત્પાદન કરતી ગાયોમાં કૃત્રિમ પસંદગી શું સૂચવે છે ? [NEET – 2017]
(A) સ્થાયીકરણ પસંદગી તે આ લક્ષણને વસતિમાં સ્થાયી કરે છે.
(B) એક જ દિશામાં લક્ષણોનું મધ્યમ લક્ષણ જે દિશા નક્કી કરે છે.
(C) તે વસતિને બે ભાગમાં વહેંચે છે. જે પૈકીની એક વધુ ઉત્પાદન આપતી અને બીજી ઓછું નીપજ આપતી
(D) સ્થાયીકરણ પછી વિચ્છેદક વસતિનું ઉચ્ચ ઉત્પાદન આપતી ગાયોમાં વિભાજન કરે છે.
ઉત્તર:
(B) એક જ દિશામાં લક્ષણોનું મધ્યમ લક્ષણ જે દિશા નક્કી કરે છે.
પ્રશ્ન 123.
સમયુગ્મી શુદ્ધ-ઢોર ………………………….. દ્વારા મેળવી શકાય છે. [NEET – 2017]
(A) એક જ પ્રકારની સંબંધિત જાતો વચ્ચે પ્રજનન કરવાથી
(B) એક જ પ્રકારની બિનસંબંધિત જાતો વચ્ચે પ્રજનન કરવાથી
(C) વિભિન્ન ઓલાદો વચ્ચે પ્રજનન કરવાથી
(D) વિભિન્ન જાતિઓ વચ્ચે પ્રજનન કરવાથી
ઉત્તર:
(A) એક જ પ્રકારની સંબંધિત જાતો વચ્ચે પ્રજનન કરવાથી
પ્રશ્ન 124.
નીચે પૈકીનું કયું લૂકોઝનું વાહક ઇસ્યુલિન પર અવલંબિત છે ? [NEET – 2019].
(A) GLUT IV
(B) GLUT I
(C) GLUT II
(D) GLUT III
ઉત્તર:
(A) GLUT IV
પ્રશ્ન 125.
ખોટું વિધાન પસંદ કરો. [NEET – 2019]
(A) અંત:પ્રજનન ઉચ્ચ કોટિના જનીનોની જમાવટમાં તેમજ અનઈચ્છિત જનીનોને દૂર કરવામાં મદદ કરે છે.
(B) અંત:પ્રજનન સમયુગ્મતા વધારે છે.
(C) અંત:પ્રજનન કોઈ પણ પ્રાણીમાં શુદ્ધ વંશ (purelines)ના વિકાસ માટે જરૂરી છે આવશ્યક છે.
(D) અંત:પ્રજનન નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને પસંદ કરે છે કે જે ફલનક્ષમતા અને પ્રોડક્ટિવિટી ઘટાડે છે.
ઉત્તર:
(D) અંત:પ્રજનન નુકસાનકારક પ્રચ્છન્ન જનીનોને પસંદ કરે છે કે જે ફલનક્ષમતા અને પ્રોડક્ટિવિટી ઘટાડે છે.
પ્રશ્ન 126.
પાંચગણું વધારે આયર્ન મૂલ્ય ધરાવતી ચોખાની જાત …………………….. દ્વારા શક્ય બની. [માર્ચ – 2020].
(A) પેશી સંવર્ધન
(B) એકકોષજન્ય પ્રોટીન
(C) જૈવિક રક્ષણાત્મકતા
(D) વિકૃતિ
ઉત્તર:
(C) જૈવિક રક્ષણાત્મકતા
પ્રશ્ન 127.
કોષ/નિવેશ્યમાંથી નવા છોડનું સર્જન થાય તેને ………………………. કહે છે. [માર્ચ -2020]
(A) સોમાક્લોન્સ
(B) સૂક્ષ્મપ્રવર્ધન
(C) પૂર્ણ ક્ષમતા
(D) અગ્રસ્થ સંવર્ધન
ઉત્તર:
(C) પૂર્ણ ક્ષમતા
પ્રશ્ન 128.
એક જાતના શ્રેષ્ઠ નરને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે તો તેને ………………………. કહે છે. માર્ચ – 2020].
(A) આંતરજાતીય સંકરણ
(B) પરસંવર્ધન
(C) બહિર્સવર્ધન
(D) MOET
ઉત્તર:
(B) પરસંવર્ધન
પ્રશ્ન 129.
1966 પછી ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી ચોખાની કઈ જાતો વિકસાવવામાં આવી ? [ઓગસ્ટ – 20200]
(A) જયા, રત્ના
(B) હોમગીરી, પુસા સ્વર્ણિમ
(C) સોનાલિકા, કલ્યાણ સોના
(D) પુસા કોમલ, પુસા સદાબહાર
ઉત્તર:
(A) જયા, રત્ના
પ્રશ્ન 130.
મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં કયા એમિનો એસિડનું પ્રમાણ બે ગણું જોવા મળે છે ? [ઑગસ્ટ -2020]
(A) લ્યુસીન, આર્જનન
(B) એસ્પાર્ટિક ઍસિડ, લુટામિક એસિડ
(C) લાયસીન, ટ્રિપ્રોફેન
(D) લૂટામિન, વેલાઇન
ઉત્તર:
(C) લાયસીન, ટ્રિપ્રોફેન
પ્રશ્ન 131.
કયા બેક્ટરિયા તેમના ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિને કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે ? [ઓગસ્ટ – 2020]
(A) હેલોફિલસ
(B) મિથાયલોફિલસ મિથાયલોટ્રોક્સ
(C) મિથેનોજેન્સ
(D) થર્મોફિલસ
ઉત્તર:
(B) મિથાયલોફિલસ મિથાયલોટ્રોક્સ
પ્રશ્ન 132.
પોમેટોમાં કઈ બે વનસ્પતિનાં લક્ષણો જોવા મળે છે ? [ઓગસ્ટ – 2020].
(A) ટામેટાં, બટાટા
(B) સેબિયા, ટામેટાં
(C) ટામેટાં, ગાજર
(D) બટાટા, ગાજર
ઉત્તર:
(A) ટામેટાં, બટાટા
પ્રશ્ન 133.
[GUJCET – 2020]
ઉત્તર:
પ્રશ્ન 134.
નીચેનામાંથી X Y અને Z માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. [GUJCET – 20200]
(A) X – ચપટા કઠોળ Y – પુસા સેમ – 3 Z – ફળ ભેદક
(B) X – ચપટા કઠોળ Y – પુસા A – 4 Z – એફિક્સ
(C) X – રાઈ Y – પુસા A – 4 Z – પ્રકાંડ ભેદક
(D) X – રાઈ Y – પુસા સવાની Z – ફળ ભેદક
ઉત્તર:
(B) X – ચપટા કઠોળ Y – પુસા A – 4 Z – એફિક્સ
પ્રશ્ન 135.
બીકાનેરી ઘેટી અને મરીનો ઘેટીનો ઉપયોગ કરી નીચેની કઈ પદ્ધતિ દ્વારા ઘેટાની નવી જાત ‘હિસારડેલ’ વિકસાવવામાં આવી છે. [NEET – 2020].
(A) બહિર્તવર્ધન
(B) ઉત્પરિવર્તન સંવર્ધન
(C) પરસંવર્ધન
(D) અંતઃસંવર્ધન
ઉત્તર:
(C) પરસંવર્ધન