GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 14 निવસનતંત્ર will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 1.
નીચે આપેલા નિવસનતંત્ર પૈકી કયું નિવસનતંત્ર માનવસર્જિત નિવસનતંત્ર છે ?
(A) કૃષિક્ષેત્રો, માછલી ઘર
(B) રણ, માછલી ઘર
(C) નદી, વેલાનભૂમિ
(D) સરોવર, જલપ્લવિત ભૂમિ
ઉત્તર:
(A) કૃષિક્ષેત્રો, માછલી ઘર

પ્રશ્ન 2.
સ્થળજ નિવસનતંત્રનું ઉદાહરણ જણાવો.
(A) જંગલ
(B) રણ
(C) તૃણભૂમિ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 3.
નીચે આપેલ પૈકીમાંથી કયું જલજ નિવસનતંત્ર દશવિ છે ?
(A) જલપ્લવિત ભૂમિ
(B) વેલાનભૂમિ
(C) તૃણભૂમિ
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 4.
વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉદ્ધસ્થ વિતરણને ……………………. કહે છે.
(A) વિઘટકો
(B) સ્તરીકરણ
(C) પોષકચક્ર
(D) ઉત્પાદકતા
ઉત્તર:
(B) સ્તરીકરણ

પ્રશ્ન 5.
સ્તરીકરણની ગોઠવણીમાં વૃક્ષો, શુષો અને છોડ અનુક્રમે કયા સ્તરે ગોઠવાયેલા છે ?
(A) દ્વિતીય, ઉર્ધ્વસ્થ, નિમ્ન
(B) નિમ્ન, દ્વિતીય, તૃતીય
(C) ઉર્ધ્વસ્થ, દ્વિતીય, નિમ્ન
(D) નિમ્ન, ઉર્ધ્વસ્થ, દ્વિતીય
ઉત્તર:
(C) ઉર્ધ્વસ્થ, દ્વિતીય, નિમ્ન

પ્રશ્ન 6.
તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં કયા ઘટકો જોવા મળે છે ?
(A) ફૂગ
(B) બૅક્ટરિયા
(C) કશાધારીઓ
(D) તમામ
ઉત્તર:
(D) તમામ

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 7.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભારની માત્રાને ………………….. કહે છે.
(A) દ્વિતીયક ઉત્પાદકતા
(B) પ્રાથમિક ઉત્પાદકતા
(C) તૃતીય ઉત્પાદકતા
(D) (A) અને (C)
ઉત્તર:
(B) પ્રાથમિક ઉત્પાદકતા

પ્રશ્ન 8.
પ્રાથમિક ઉત્પાદકતાને કયા સ્વરૂપે વ્યક્ત કરાય છે ?
(A) વજન (gm-2)
(B) ઊર્જા (KCal m-2)
(C) ઘનતા
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 9.
વિવિધ નિવસનતંબોની ઉત્પાદકતાની તુલના કરવા …………………….. ના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે.
(A) gm-2yr-1
(B) (KCal) yr-1
(C) (A) અને (B)
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B)

પ્રશ્ન 10.
GPP નું પૂર્ણ નામ …………………………. .
(A) Grand Primary Production
(B) Gross Primary Production
(C) Grand Primary Product
(D) Gross Primary Product
ઉત્તર:
(B) Gross Primary Production

પ્રશ્ન 11.
NPP નું પૂર્ણ નામ ……………………… .
(A) Net Primary Product
(B) Normal Primary Production
(C) Net Primary Production
(D) Normal Primary Product
ઉત્તર:
(C) Net Primary Production

પ્રશ્ન 12.
કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરીએ તો ……………………… મળે.
(A) GPP
(B) NPP
(C) TPP
(D) RPP
ઉત્તર:
(B) NPP

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 13.
પ્રાથમિક ઉત્પાદકતા શેના ઉપર આધાર રાખે છે ?
(A) પર્યાવરણીય કારકો
(B) પ્રકાશસંશ્લેષણ-ક્ષમતા
(C) પોષકોની ઉપલબ્ધિ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 14.
કુદરતમાં વિઘટનનો ઊંચો દર શેના કારણે જોવા મળે છે ?
(A) ભેજવિહીન પર્યાવરણને કારણે
(B) ઓછું તાપમાન
(C) ભેજયુક્ત પર્યાવરણને કારણે
(D) અજારક જીવનને કારણે
ઉત્તર:
(C) ભેજયુક્ત પર્યાવરણને કારણે

પ્રશ્ન 15.
મહાસાગરોની ઉત્પાદકતા કેટલી આંકવામાં આવે છે ?
(A) 100 બિલિયન ટન
(B) 80 બિલિયન ટન
(C) 55 બિલિયન ટન
(D) 170 બિલિયન ટન
ઉત્તર:
(C) 55 બિલિયન ટન

પ્રશ્ન 16.
પોં, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષ, મળમૂત્ર સહિતનાં દ્રવ્યો કયા ઘટકો બનાવે છે ?
(A) મૃત અવશેષીય ઘટકો
(B) વિઘટન પદાર્થો
(C) દ્વિતીયક ઉત્પાદકતા
(D) ઉત્પાદકતા
ઉત્તર:
(A) મૃત અવશેષીય ઘટકો

પ્રશ્ન 17.
ખનીજીકરણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરશે.
(A) સેન્દ્ર સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે છે.
(B) અકાર્બનિક પોષકો મુક્ત કરે છે.
(C) મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડે છે.
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 18.
ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો લિગ્નીન અને કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર કેવો હોય છે ?
(A) ધીમો
(B) ઝડપી
(C) સ્થિર
(D) અનિયમિત
ઉત્તર:
(A) ધીમો

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 19.
જો મૃત અવશેષીય ઘટકો નાઈટ્રોજન તથા શર્કરા જેવા જલદ્રાવ્ય પદાથોંસભર હોય ત્યારે વિઘટનનો દર કેવો હોય છે ?
(A) ધીમો
(B) ઝડપી
(C) સ્થિર
(D) અનિયમિત
ઉત્તર:
(B) ઝડપી

પ્રશ્ન 20.
PAR નું પૂર્ણ નામ …………………. .
(A) Photosynthetically Active Reactor
(B) Photosystem Active Radiation
(C) Photosystem Active Reactor
(D) Photosynthetically Active Radiation.
ઉત્તર:
(D) Photosynthetically Active Radiation.

પ્રશ્ન 21.
નિવસનતંત્રમાં શક્તિનો મુખ્ય સ્રોત શું છે ?
(A) જમીન
(B) હવા
(C) સૂર્ય
(D) પાણી
ઉત્તર:
(C) સૂર્ય

પ્રશ્ન 22.
કઈ ક્રિયા દ્વારા સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે ?
(A) પ્રકાશસંશ્લેષણ
(B) શ્વસન
(C) ઉત્સર્જન
(D) ચયાપચય
ઉત્તર:
(A) પ્રકાશસંશ્લેષણ

પ્રશ્ન 23.
સ્થલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો કયા છે ?
(A) શાકીય
(B) લીલ
(C) કાઠીય
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

પ્રશ્ન 24.
જલજ નિવસનતંત્રમાં મુખ્ય ઉત્પાદકો કયા છે ?
(A) લીલ
(B) જલીય વનસ્પતિ
(C) વનસ્પતિ પ્લવકો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 25.
મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલાની શરૂઆત કોનાથી થાય છે ?
(A) સજીવના મૃત્યુથી
(B) વનસ્પતિથી
(C) પ્રાણીઓથી
(D) (B) અને (C)
ઉત્તર:
(A) સજીવના મૃત્યુથી

પ્રશ્ન 26.
GFC નું પૂર્ણ નામ ………………………. .
(A) Grazing Food Chanel
(B) Grazing Food Chain
(C) Gross Food Chain
(D) Gross Food Chanel
ઉત્તર:
(B) Grazing Food Chain

પ્રશ્ન 27.
DFC નું પૂર્ણ નામ ……………………… .
(A) Detritus Food Chain
(B) Detritus Food Chanel
(C) Decompose Food Chain
(D) Decompose Food Chanel
ઉત્તર:
(A) Detritus Food Chain

પ્રશ્ન 28.
દરેક પોષકતર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે તેને …………………… કહે છે.
(A) પ્રાપ્ય પાક
(B) ઉત્પાદકો
(C) ઊર્જા
(D) પોષકસ્તર
ઉત્તર:
(A) પ્રાપ્ય પાક

પ્રશ્ન 29.
નિમ્ન પોષકતરમાંથી તેનાથી ઉચ્ચ પોષકસ્તર પર ……………………… ઊર્જા પ્રવાહિત થાય છે.
(A) 20 %
(B) 10 %
(C) 40 %
(D) 50 %
ઉત્તર:
(B) 10 %

પ્રશ્ન 30.
દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?
(A) પ્રાથમિક ઉપભોક્તા
(B) ઉત્પાદકો
(C) દ્વિતીયક ઉપભોક્તા
(D) તૃતીય ઉપભોક્તા
ઉત્તર:
(B) ઉત્પાદકો

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 31.
પરિસ્થિતિકીય પિરામિડનું નામ જણાવો.
(A) સંખ્યાના પિરામિડ
(B) જૈવભારના પિરામિડ
(C) ઊર્જાના પિરામિડ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 32.
તૃણભૂમિ નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડમાં લગભગ 6 મિલિયન વનસ્પતિઓના ઉત્પાદન પર આધારિત ઉચ્ચકક્ષાના માંસાહારીઓ કેટલા છે ?
(A) 3
(B) 3,54,000
(C) 7,08,000
(D) 809
ઉત્તર:
(A) 3

પ્રશ્ન 33.
મોટા ભાગના નિવસનતંત્રમાં કયા પિરામિડ સીધા હોય છે ?
(A) સંખ્યાના
(B) જૈવભારના
(C) ઊર્જાના
(D) તમામ
ઉત્તર:
(D) તમામ

પ્રશ્ન 34.
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ …………………………. હોય છે.
(A) ઊંધા
(B) સીધા
(C) અનિયમિત
(D) ત્રાકાકાર
ઉત્તર:
(B) સીધા

પ્રશ્ન 35.
કયા પિરામિડ હંમેશાં ઊર્વવર્તી જ હોય છે ?
(A) સંખ્યાના
(B) ઊર્જાના
(C) જૈવભારના
(D) આપેલ તમામ
ઉત્તર:
(B) ઊર્જાના

પ્રશ્ન 36.
પ્રાથમિક ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં તેમના માટે ઉપલબ્ધ ઊર્જાના ફક્ત ……………………. જ ઊર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં પરિવર્તિત કરે છે.
(A) 10 %
(B) 15 %
(C) 1 %
(D) 5 %
ઉત્તર:
(C) 1 %

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 37.
પ્રાથમિક અનુક્રમણ દર્શાવતા વિસ્તારના ઉદાહરણ જણાવો.
(A) નવો ઠંડો પડેલો લાવા
(B) ખુલ્લા ખડક
(C) નવસર્જિત તળાવ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 38.
દ્વિતીયક અનુક્રમણ દર્શાવતા વિસ્તારના ઉદાહરણ જણાવો.
(A) સળગી ગયેલા કે કાપી નાંખેલાં જંગલો
(B) પૂરથી પ્રભાવિત જમીન
(C) નવસર્જિત જળાશય
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 39.
જલ આરંભી અને શુદ્ધ આરંભી બંને અનુક્રમણો એ કઈ પરિસ્થિતિઓ તરફ વિકાસ પામે છે ?
(A) મધ્યકલ પરિસ્થિતિઓ
(B) અતિશય શુષ્ક
(C) ખૂબ જ ભેજમય પરિસ્થિતિઓ
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) મધ્યકલ પરિસ્થિતિઓ

પ્રશ્ન 40.
દ્વિતીયક અનુક્રમણની ક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં કેવી હોય છે ?
(A) ધીમી
(B) ઝડપી
(C) સ્થિર
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) ઝડપી

પ્રશ્ન 41.
વાયુરૂપ જેવ-ભૂ-રાસાયણિક ચક્રનું ઉદાહરણ આપો.
(A) નાઇટ્રોજનચક્ર
(B) કાર્બનચક્ર
(C) ફૉસ્ફરસચક્ર
(D) (A) અને (B)
ઉત્તર:
(D) (A) અને (B)

પ્રશ્ન 42.
અવસાદી પોષકચક્રનું ઉદાહરણ આપો.
(A) સલ્ફરચક્ર
(B) નાઇટ્રોજનચક્ર
(C) કાર્બનચક્ર
(D) (A) અને (B)
ઉત્તર:
(A) સલ્ફરચક્ર

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 43.
સજીવોના શુષ્ક વજનનો કેટલા ટકા ભાગ કાર્બનથી બનેલો છે ?
(A) 80 %
(B) 49 %
(C) 40 %
(D) 20 %
ઉત્તર:
(B) 49 %

પ્રશ્ન 44.
વૈશ્વિક કાર્બનની કુલ માત્રામાંથી કેટલો કાર્બન મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં આવેલો છે ?
(A) 30 %
(B) 49 %
(C) 10 %
(D) 71 %
ઉત્તર:
(D) 71 %

પ્રશ્ન 45.
પ્રકાશસંશ્લેષણ દ્વારા કેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે ?
(A) 4 × 1013kg
(B) 4 × 10013gm
(C) 4 × 103kg
(D) 4 × 103gm
ઉત્તર:
(A) 4 × 1013kg

પ્રશ્ન 46.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ માટેના વધારાનો સ્રોત જણાવો.
(A) જ્વાળામુખી ક્રિયાવિધિ
(B) કાર્બનિક દ્રવ્યોનું દહન
(C) જંગલની આગ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 47.
જૈવિકપટલો, ન્યુક્લિક એસિડ અને કોષીય ઊર્જાસ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય ઘટક કયો છે ?
(A) સલ્ફર
(B) ફૉસ્ફરસ
(C) કાર્બન
(D) નાઇટ્રોજન
ઉત્તર:
(B) ફૉસ્ફરસ

પ્રશ્ન 48.
પ્રાણીઓને તેમના કવચ, હાડકાં અને દાંત બનાવવા માટે કયા તત્ત્વની મોટી માત્રામાં આવશ્યકતા હોય છે ?
(A) ફૉસ્ફરસ
(B) સલ્ફર
(C) કાર્બન
(D) નાઇટ્રોજન
ઉત્તર:
(A) ફૉસ્ફરસ

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 49.
પ્રકાશસંશ્લેષણ દ્વારા સૂર્યઊર્જા શેમાં ફેરવાય છે ?
(A) મુક્તઊર્જા
(B) ભૌતિકઊર્જા
(C) રાસાયણિક ઊર્જા
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) રાસાયણિક ઊર્જા

પ્રશ્ન 50.
જૈવિક ઘટક કોના સાથે સંબંધિત છે ?
(A) ઉદ્યોગો દ્વારા પેદા થતા વાયુઓ
(B) ભૂમિઓ
(C) જીવંત સજીવો
(D) અશ્મિ બળતણ
ઉત્તર:
(C) જીવંત સજીવો

પ્રશ્ન 51.
કયા પોષકતરના તૃણાહારી સજીવો ઉત્પાદકોમાંથી ઊર્જા મેળવે છે ?
(A) પ્રથમ
(B) દ્વિતીય
(C) તૃતીય
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) દ્વિતીય

પ્રશ્ન 52.
કીટભક્ષી વનસ્પતિનો સમાવેશ …………………….. માં થાય છે.
(A) ઉત્પાદકો
(B) ઉપભોગીઓ
(C) (A) તથા (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) તથા (B) બંને

પ્રશ્ન 53.
અળસિયા દ્વારા તોડવામાં આવતા જટિલ કાર્બનિક દ્રવ્યો એ ………………………. પ્રક્રિયા છે.
(A) વિઘટન
(B) ખનીજીકરણ
(C) અવખંડન
(D) એક પણ નહીં
ઉત્તર:
(A) વિઘટન

પ્રશ્ન 54.
ચરીય આહારશૃંખલામાં ઊર્જા શેમાંથી મળે છે ?
(A) સૂર્ય
(B) પાણી
(C) રહેલા કાર્બનિક દ્રવ્યો
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સૂર્ય

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 55.
દેડકો કીટકોને ખાય છે તે ……………………. .
(A) પ્રાથમિક ઉપભોક્તા
(B) દ્વિતીય ઉપભોક્તા
(C) તૃતીય ઉપભોક્તા
(D) વિઘટક
ઉત્તર:
(B) દ્વિતીય ઉપભોક્તા

પ્રશ્ન 56.
રસાયણશક્તિ જે ખોરાક સ્વરૂપે ઉપભોગી સજીવો ઉપયોગમાં લે છે તે કયા સ્વરૂપે વાતાવરણમાં મુક્ત થાય છે ?
(A) જૈવ ઊર્જા
(B) મુક્ત ઊર્જા
(C) ઉષ્મા
(D) ભૌતિક ઊર્જા
ઉત્તર:
(C) ઉષ્મા

પ્રશ્ન 57.
કયા પ્રદેશની ઉત્પાદકતા મધ્યમ હોય છે ?
(A) વનપ્રદેશ
(B) રણપ્રદેશ
(C) જલીય વસવાટ
(D) તૃણપ્રદેશ
ઉત્તર:
(D) તૃણપ્રદેશ

પ્રશ્ન 58.
ખનીજતત્ત્વોનું વિવિધ જૈવિક અને જૈવિક ઘટકો દ્વારા થતા વહનને શું કહે છે ?
(A) કાર્બનચક્ર
(B) ભૂ-રાસાયણિક ચક્ર
(C) જૈવ-ભૂ-રાસાયણિક ચક્ર
(D) રાસાયણિક ચક્ર
ઉત્તર:
(C) જૈવ-ભૂ-રાસાયણિક ચક્ર

પ્રશ્ન 59.
ખડકો પર પ્રાથમિક અનુક્રમણ કોના દ્વારા થાય છે ?
(A) ઘાસ
(B) મૉસ
(C) લાઈન
(D) ત્રિઅંગી વનસ્પતિ
ઉત્તર:
(C) લાઈન

પ્રશ્ન 60.
દ્વિતીય અનુક્રમણની પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતા કેવી હોય છે ?
(A) ધીમી
(B) ઝડપી
(C) સમાન
(D) અત્યંત ધીમી
ઉત્તર:
(B) ઝડપી

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 61.
નીચેનામાંથી કોને કાર્બનના ભંડાર તરીકે ઓળખવામાં આવે છે ?
ઉત્તર:
(A) વાતાવરણ
(B) મહાસાગર
(C) તળાવ
(D) એક પણ નહીં
ઉત્તર:
(B) મહાસાગર

પ્રશ્ન 62.
નીચેનામાંથી શેમાં ફોસ્ફરસ મુખ્ય ઘટક છે ?
(A) જૈવિક પટલો
(B) ન્યુક્લિક ઍસિડ
(C) કોષીય ઊર્જા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 63.
નીચેનામાંથી કયા કારણને લીધે CO2 મુક્ત થવાના દરમાં વધારો થયો છે ?
(A) અશ્મિ બળતણનું દહન
(B) ઝડપી વનવિનાશ
(C) જંગલની આગ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 64.
નીચેનામાંથી કઈ જગ્યાએ પ્રાથમિક અનુક્રમણ થાય છે ?
(A) ઠંડો પડેલો લાવા
(B) ખુલ્લા ખડક
(C) નવસર્જિત તળાવ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 65.
પરિસ્થિતિકીય પિરામિડમાં કોનો સમાવેશ થતો નથી ?
(A) ઉત્પાદકોનો
(B) મૃતોપજીવીઓનો
(C) તૃતીય ઉપભોક્તાનો
(D) (B) અને (C) બંને
ઉત્તર:
(B) મૃતોપજીવીઓનો

પ્રશ્ન 66.
નીચેનામાંથી કોના પિરામિડ ક્યારેય ઊલટા હોતા નથી ?
(A) સંખ્યા
(B) કદ
(C) શક્તિ
(D) જૈવભાર
ઉત્તર:
(C) શક્તિ

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 67.
શાકભાજી ખાતો વ્યક્તિ એ ……………………
(A) પ્રાથમિક ઉત્પાદકતા
(C) દ્વિતીય ઉપભોક્તા
(B) પ્રાથમિક ઉપભોક્તા
(D) તૃતીય ઉપભોક્તા
ઉત્તર:
(B) પ્રાથમિક ઉપભોક્તા

A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ Aની સમજૂતી છે.
(b) A અને B બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

પ્રશ્ન 68.
A : સ્વયંપોષીઓ દ્વારા સૂર્યની વિકિરણ ઊર્જાની મદદથી કાર્બનિક તત્ત્વોનું અકાર્બનિક તત્ત્વોમાં રૂપાંતર
R : ઉચ્ચ પોષક સ્તરો તરફની ઊર્જાનું એકમાર્ગી વહન થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d

પ્રશ્ન 69.
A : સેન્દ્રીયકરણ દ્વારા એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે તેને સેન્દ્ર કહે છે.
R : જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 70.
A : હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
R : ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનની ક્રિયાને ઝડપી બનાવે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 71.
A : વનસ્પતિઓ માત્ર 2-10 % પ્રકાશસંશ્લેષીય સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે.
R : ઊર્જાનો પ્રવાહ સૂર્યમાંથી ઉત્પાદકો તરફ અને પછી ઉપભોક્તાઓ તરફ એકદિશીય હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 72.
A : જલજ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા, ઊર્જા પ્રવાહ માટે મહત્વનું પાસું છે.
R : સ્થળ નિવસનતંત્રમાં ચરીય આહારશૃંખલા કરતાં મૃત આહારશૃંખલા દ્વારા ઘણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 73.
A : અનુક્રમિત ક્રમકી અવસ્થાઓમાં, સજીવોની જાતિઓની ભિન્નતામાં, જાતિ અને સજીવોની સંખ્યામાં વધારો અને તેની સાથે કુલ જૈવભારમાં વધારો જેવાં પરિવર્તનો થાય છે.
R : વાસ્તવિક રીતે અનુક્રમણ અને ઉત્ક્રાંતિ એ જે-તે સમયે એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ હતી.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

પ્રશ્ન 74.
A : ફોસ્ફરસના કુદરતી સંચયસ્થાનો એ પર્વતો છે. R: પર્વતો અપક્ષન પામે ત્યારે આ ફોસ્ફટની નહિવત્ મામાં ભૂમીય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 75.
A : વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ કાર્બન કરતા ખૂબ જ ઓછો છે.
R : સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુવિનિમય એકદમ નહિવત્ હોય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 76.
A : રોબર્ટ સ્ટેન્ડે અને તેના સાથીદારોએ હાલમાં પ્રાકૃતિક જીવનસમર્થક સેવાઓની ઊંચી કિંમત આંકવા પ્રયત્ન કર્યો છે.
R : નિવસનતંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ 33 ટ્રિલિયન અમેરિકી ડોલર મૂકી છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d

પ્રશ્ન 77.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) વિઘટન (w) મૃત અવશેષીય પદાર્થોને નાના-નાના કણોમાં તોડી નાખે.
(b) અવખંડન (x) મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે.
(c) ધોવાણ (y) જટિલ કાર્બનિક દ્રવ્યોને CO<sub>2</sub>, પાણી અને પોષકો જેવા પદાર્થોમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થાય.
(d) અપચય (z) જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિનાં સ્તરોમાં પ્રવેશ પામે.

(A) (a – y) (b – z) (c – w) (d – x)
(B) (a – y) (b – w) (c – z) (d – x)
(C) (a – x) (b – w) (c – z) (d – y)
(D) (a – x) (b – z) (c – w) (d – y)
ઉત્તર:
(B) (a – y) (b – w) (c – z) (d – x)

પ્રશ્ન 78.
કોલમ – I, કોલમ – II અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II કોલમ – III
(a) પ્રાથમિક ઉત્પાદકતા (w) માંસાહારીઓ (P) તૃણ, વનસ્પતિ અને વનસ્પતિ પ્લવકો
(b) પ્રાથમિક ઉપભોકતા (x) ઉચ્ચ માંસાહારીઓ (Q) પક્ષીઓ, માછલીઓ અને વરુ
(c) દ્વિતીયક ઉપભોક્તા (y) વનસ્પતિઓ (R) પ્રાણી પ્લવકો, તીતીઘોડો અને ગાય
(d) તૃતીયક ઉપભોક્તા (z) તૃણાહારીઓ (S) મનુષ્ય, સિંહ

(A) (a – x – S) (b – w – Q) (c – y – R) (d – z – P)
(B) (a – z – P) (b – y – Q) (c – x – S) (d – w – R)
(C) (a – y – P) (b – z – Q) (c – x – R) (d – w – S)
(D) (a – y – P) (b – z – R) (c – w – Q) (d – x – S)
ઉત્તર:
(D) (a – y – P) (b – z – R) (c – w – Q) (d – x – S)

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 79.
કોલમ – I અને કોલમ-II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ  – II
(a) પરિસ્થિતિકીય અનુક્રમણ (x) આપેલ ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફાર
(b) ક્રમક (y) વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાય
(c) ક્રમકી અવસ્થાઓ (z) સમાજનો સમગ્ર ક્રમ જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાયછે.

(A) (a – y) (b – z) (c – x)
(B) (a – z) (b – y) (c – x)
(C) (a – x) (b – z) (c – y)
(D) (a – y) (b – x) (c – z)
ઉત્તર:
(C) (a – x) (b – z) (c – y)

પ્રશ્ન 80.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) જલ આરંભી અનુક્રમણી (x) શુષ્ક વિસ્તારોમાં
(b) શુષ્ક આરંભી અનુક્રમણ (y) જે જાતિ ખુલ્લા વિસ્તાર પર અનુક્રમિત થાય.
(c) સ્થાપક જાતિ (z) ખૂબ જ જલમગ્ન વિસ્તારોમાં

(A) (a – z) (b – x) (c – y)
(B) (a – x) (b – y) (c – z)
(C) (a – y) (b – z) (c – x)
(D) (a – z) (b – y) (c – x)
ઉત્તર:
(A) (a – z) (b – x) (c – y)

પ્રશ્ન 81.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) ઉપલબ્ધ સ્થિતિ (x) નિવસનતંત્રનાં વિવિધ ઘટકો દ્વારા પોષકતત્ત્વોની ગતિશીલતા
(b) પોષકચકણ (y) નિવસનતંત્રીય પ્રક્રિયાઓની નીપજો
(c) નિવસનતંત્ર સેવાઓ (z) ભૂમિમાં હાજર C, N, P, Ca જેવા પોષકોની માત્રા

(A) (a – z) (b – y) (c – x)
(B) (a – y) (b – z) (c – x)
(C) (a – z) (b – x) (c – y)
(D) (a – x) (b – z) (c – y)
ઉત્તર:
(C) (a – z) (b – x) (c – y)

પ્રશ્ન 82.
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વાર, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર-[NEET – 2013]
(A) વિઘટક
(B) ઉત્પાદક
(C) પરોપજીવી
(D) ઉપભોક્તા
ઉત્તર:
(D) ઉપભોક્તા

પ્રશ્ન 83.
ગંધક (ફોસ્ફરસ)નું પ્રાકૃતિક સંગ્રહસ્થાન [NEET – 2013].
(A) અશ્મિ
(B) દરિયાઈ પાણી
(C) પ્રાણીઓનાં હાડકાં
(D) ખડકો
ઉત્તર:
(D) ખડકો

પ્રશ્ન 84.
યોગ્ય જોડકાં જોડો. [NEET – 2014]

કોલમ – I કોલમ – II
(a) અળસિયું (i) પાયાની જાતિ
(b) અનુક્રમણ (ii) મૃતભક્ષકો
(c) પરિસ્થિતિકીય સેવા (iii) જન્મદર
(d) વસતિ વૃદ્ધિ (iv) પરાગનયન

(A) (a – i), (b – ii), (c – iii), (d – iv)
(B) (a – iv), (b – i), (c – iii), (d – ii)
(C) (a – iii), (b – ii), (c – iv), (d – i)
(D) (a – ii), (b – i), (c – iv), (d – iii)
ઉત્તર:
(D) (a – ii), (b – i), (c – iv), (d – iii)

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 85.
જો ઉત્પાદકોના સ્તરે 20J જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય | તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ?
વનસ્પતિ → ઉંદર → સાપ → મોર [NEET – 2014].
(A) 0.02 J
(B) 0.002 J
(C) 0.2 J
(D) 0.0002 J
ઉત્તર:
(A) 0.02 J

પ્રશ્ન 56.
નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફોસ્ફરસ ચક્ર દશવિ છે. જેમાં આપેલ 4 જગ્યા a, b, c અને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. [NEET – 2014].
GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati 1
ઉત્તર:
(C)

પ્રશ્ન 87.
કચરો ખનિજો જે પ્રાણીઓ દરિયાના ઊંડાં પાણીમાં વસે છે તે………………… [NEET – 2015]
(A) મૃતભક્ષી
(B) પ્રાથમિક ઉપભોગીઓ
(C) દ્વિતીયક ઉપભોગીઓ
(D) તૃતીય ઉપભોગીઓ
ઉત્તર:
(A) મૃતભક્ષી

પ્રશ્ન 88.
પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન ……………….. [NEET – 2015]
(A) જયારે ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સમતુલ તરફ લઈ જાય ત્યારે તેને પ્રાથમિક સમાજ કહે છે.
(B) આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય.
(C) શરૂઆતના તબક્કામાં નવા જૈવિક સમાજની સ્થાપના ખૂબ જ ઝડપી થાય.
(D) પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એકસરખા રહે.
ઉત્તર:
(B) આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય.

પ્રશ્ન 89.
નીચેનામાંથી બંને જોડમાં સાચું જોડાણ કઈ જોડમાં છે ? [NEET – 2015]
GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati 2
ઉત્તર:
GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati 3

પ્રશ્ન 90.
ઊંડા સમુદ્રમાં ઉણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે ?
(A) નીલહરિત લીલ
(B) દરિયામાં આવેલ કોરલ
(C) લીલી લીલ
(D) રસાયણ સંશ્લેષિત બેક્ટરિયા
ઉત્તર:
(D) રસાયણ સંશ્લેષિત બેક્ટરિયા

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 91.
નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય છે? [NEET – I – 2016]
(A) ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા
(B) નીંદામણની ગેરહાજરી
(C) નિવસનતંત્રીય અનુક્રમણ
(D) ભૂમિ (જનીન)ના સજીવોની ગેરહાજરી
ઉત્તર:
(A) ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા

પ્રશ્ન 92.
કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?[NEET – I – 2016].
(A) એ. જી. ટેન્સલી
(B) ઈ-હકલ
(C) ઈ-વોર્મિંગ
(D) ઇ.પી. ઓડમ
ઉત્તર:
(A) એ. જી. ટેન્સલી

પ્રશ્ન 93.
ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે ? [NEET – I – 2016].
(A) નદીની ડોલ્ફીન
(B) ભૂરી વ્હેલ
(C) જળઘોડો
(D) ગંગા નદીની શાર્ક
ઉત્તર:
(A) નદીની ડોલ્ફીન

પ્રશ્ન 94.
એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું હશે ? [NEET – I – 2016]
(A) જલજ ખોરાકના સજીવોના જાળાની વસતિ વધે છે.
(B) જૈવવિઘટનીય પોષકતત્ત્વોને લીધે માછલીઓની સંખ્યા વધે છે.
(C) ઑક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામે છે.
(D) માછલીઓ છવાઈ જતાં નદી ઝડપથી સુકાઈ જાય છે.
ઉત્તર:
(C) ઑક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામે છે.

પ્રશ્ન 95.
વનસ્પતિઓને તેમની ઊંચાઈને આધારે આયામ સ્તરમાં સરસ રીતે ગોઠવેલ હોય તેવું શેમાં જોવા મળે છે ? [NEET – 2017]
(A) ઉષ્ણકટિબંધના સવાનાહ
(B) ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલ
(C) ઘાસનાં મેદાનો
(D) સમશીતોષ્ણ જંગલ
ઉત્તર:
(B) ઉષ્ણકટિબંધનાં વર્ષાજંગલ

પ્રશ્ન 96.
કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જૈવભાર હોય છે ? [NEET – 2017]
(A) જંગલનું નિવસનતંત્ર
(B) ઘાસનાં મેદાનોનું નિવસનતંત્ર
(C) તળાવનું નિવસનતંત્ર
(D) સરોવરનું નિવસનતંત્ર
ઉત્તર:
(A) જંગલનું નિવસનતંત્ર

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 97.
એક સિવાય નીચેના બધાનો સમાવેશ ‘નવસ્થાન સંરક્ષણ’ (ex-situ conservation) માં થાય છે. [NEET – 2018]
(A) બીજ નિધિ
(B) વન્યજીવ સફારી પાર્ક
(C) વનસ્પતિ ઉદ્યાન
(D) જંગલમાં આવેલી પવિત્ર નાની જગ્યાઓ (સેક્રેડ ગ્રોવ)
ઉત્તર:
(A) બીજ નિધિ

પ્રશ્ન 98.
નિકેત (નીશ) એટલે [[NEET – 2018].
(A) સજીવ, જ્યાં રહેતું હોય ત્યાં તેનો ક્રિયાત્મક ભાગ
(B) સજીવના પર્યાવરણમાં હાજર હરેક જૈવિક અને ભૌતિક પરિબળો
(C) સજીવને જીવવા માટે જરૂરી તાપમાનનો ગાળો
(D) જે રીતે સજીવ એના રહેઠાણમાં આવેલ ભૌતિક અને
જૈવિક અવસ્થાઓનો ઉપયોગ કરે છે
ઉત્તર:
(B) સજીવના પર્યાવરણમાં હાજર હરેક જૈવિક અને ભૌતિક પરિબળો

પ્રશ્ન 99.
નીચે પૈકી કયા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ? [NEET – 2019]
(A) સમુદ્રના જૈવભારના પિરામિડ
(B) ઘાસનાં મેદાનના સંખ્યાના પિરામિડ
(C) શક્તિના પિરામિડ
(D) જંગલનાં જૈવભારના પિરામિડ
ઉત્તર:
(A) સમુદ્રના જૈવભારના પિરામિડ

પ્રશ્ન 100.
સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અંદાજિત ……………………… શુષ્ક વજન કાર્બનિક પદાર્થો આંકવામાં આવે છે. [માર્ચ – 2020].
(A) 190 બિલિયન ટન
(B) 150 બિલિયન ટન
(C) 170 બિલિયન ટન
(D) 210 બિલિયન ટન
ઉત્તર:
(C) 170 બિલિયન ટન

પ્રશ્ન 101.
સમુદ્રમાં જૈવભારના પિરામિડ સામાન્યતઃ …………………………. હોય છે.[- માર્ચ – 2020]
(A) રેખીય
(B) અધોવર્તી
(C) ઊર્ધ્વવર્તી
(D) ચક્રીય
ઉત્તર:
(B) અધોવર્તી

પ્રશ્ન 102.
જે ચકલી, કીટક અને કૃમિઓ ખાય તો તેનો સમાવેશ કયા પોષકતરમાં થાય છે ? [ઓગસ્ટ – 2020]
(A) તૃતીયક ઉપભોક્તા
(B) દ્વિતીયક ઉપભોક્તા
(C) પ્રાથમિક ઉપભોક્તા
(D) પ્રાથમિક ઉત્પાદક
ઉત્તર:
(B) દ્વિતીયક ઉપભોક્તા

GSEB Std 12 Biology MCQ Chapter 14 निવસનતંત્ર in Gujarati

પ્રશ્ન 103.
જો પ્રાથમિક ઉત્પાદકો 100J ઊર્જા ધરાવે તો દ્વિતીયક ઉપભોક્તાને કેટલી ઊર્જા પ્રાપ્ત થાય છે ? [ઑગસ્ટ-2020]
(A) 1 J
(B) 100 J
(C) 10 J
(D) 0.1 U
ઉત્તર:
(A) 1 J

પ્રશ્ન 104.
બેક્ટરિયા અને ફૂગના ઉલ્લેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાથોંમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયા કહેવાય છે. [GUJCET – 2020]
(A) સેન્દ્રીયકરણ
(B) અપચય
(C) ખનીજીકરણ
(D) અવખંડન
ઉત્તર:
(B) અપચય

પ્રશ્ન 105.
નિવસનતંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે ? [NEET – 2020]
(A) કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતાં હંમેશાં ઓછી હોય છે.
(B) કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતાં હંમેશાં વધુ હોય છે.
(C) કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા બંને એક જ છે.
(D) કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા વચ્ચે કોઈ સંબંધ નથી.
ઉત્તર:
(B) કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતાં હંમેશાં વધુ હોય છે.

પ્રશ્ન 106.
તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષકતરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકું ગોઠવો : [NEET – 2020]

કોલમ – I કોલમ – II
(a) ચોથું પોષકસ્તર (i) કાગડો
(b) બીજું પોષકસ્તર (ii) ગીધ
(c) પ્રથમ પોષકસ્તર (iii) સસલું
(d) ત્રીજું પોષકતર (iv) ઘાસ

(A) (a – ii), (b – iii), (c – iv), (d – i)
(B) (a – iii), (b – ii), (c – i), (d – iv)
(C) (a – iv), (b – iii), (c – i), (d – i)
(D) (a – i), (b – ii), (c – iii), (d – iv)
ઉત્તર:
(A) (a – ii), (b – iii), (c – iv), (d – i)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *