GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ can serve as a valuable review tool before computer exams.

GSEB Std 11 Computer Chapter 5 MCQ સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
સીગિમાં ઍનિમેશનને ગ્રહણ કરવાની ગુણવત્તામાં વધારો કરવા શું ઉમેરવામાં આવે છે?
A. ટેક્સ્ટ
B. બૅકગ્રાઉન્ડ
C. ચિત્રો
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ચિત્રો

પ્રશ્ન 2.
સીન્ફિગમાં કૅનવાસમાં ચિત્ર (ઇમેજ) આયાત કરવા કયો મેનૂ કમાન્ડ વપરાય છે?
A. File → Open
B. File → Image
C. File → Photo
D. File → Import
ઉત્તર:
D. File → Import

પ્રશ્ન 3.
ઇમેજ આયાત કરવા માટે નીચેનામાંથી કર્યો કમાન્ડ વપરાય છે?
A. Ctrl + l
B. Ctrl + m
C. Ctrl + i
D. Ctrl + n
ઉત્તર:
C. Ctrl + i

પ્રશ્ન 4.
સીન્ફિગમાં કૅનવાસમાં ચિત્ર (ઇમેજ) ઉમેરવા (આયાત કરવા) કઈ શૉર્ટકટ કી વપરાય છે?
A. Ctrl + i
B. Ctrl + P
C. Ctrl + 0
D. Ctrl + S
ઉત્તર:
A. Ctrl + i

પ્રશ્ન 5.
સીન્ફિગમાં કૅનવાસમાં ચિત્ર (Image) ઉમેરવા (આયાત કરવા) કો કમાન્ડ વપરાય છે?
A. File → Open
B. File → Import
C. Ctrl + i
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને

પ્રશ્ન 6.
સીન્કિંગમાં ઇમેજને કૅનવાસ પર આયાત કરવા નીચેનામાંથી કયા વિકલ્પ વપરાય છે?
A. Image → Import અથવા Ctrl + I
B. File → Import અથવા Ctrl + I
C. File → Import અથવા Alt + I
D. Image → Import અથવા Alt + I
ઉત્તર:
B. File → Import અથવા Ctrl + I

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 7.
સીન્ફિગમાં આયાત કરેલ ઇમેજનું કદ બદલવામાં આવે તો તે કેવી બને છે?
A. સુંદર
B. બેડોળ
C. ઝાંખી
D. ઘાટી
ઉત્તર:
B. બેડોળ

પ્રશ્ન 8.
નીચેનામાંથી કયો રંગ ઇમેજનું કદ બદલવા માટે પૉઇન્ટ્સ બતાવે છે?
A. લીલો
B. પીળો
C. વાદળી
D. લાલ
ઉત્તર:
A. લીલો

પ્રશ્ન 9.
સીન્ફિગમાં કૅનવાસમાં ઇમેજને ઉમેરવા (આયાત કરવા) માટેનો વિકલ્પ પસંદ કરીએ ત્યારે કયો ડાયલૉગ બૉક્સ ખૂલે છે?
A. Open Image
B. Import Image
C. Insert Image
D. Import Photo
ઉત્તર:
B. Import Image

પ્રશ્ન 10.
સીન્ફિગમાં કૅનવાસમાં ઉમેરેલ ઇમેજનું કદ બદલવા કઈ પૅનલનો ઉપયોગ થાય છે?
A. પેરામ્સ પૅનલ
B. ઇમેજ પૅનલ
C. લેયર ઑનલ
D. સ્કેલ પૅનલ
ઉત્તર:
C. લેયર ઑનલ

પ્રશ્ન 11.
સીન્ફિગના કૅનવાસમાં ઉમેરેલ ઇમેજનું કદ બદલવા લેયર ઑનલમાંથી કયું લેયર પસંદ કરવામાં આવે છે?
A. રોટેટ લેયર
B. ગ્રાફિક્સ લેયર
C. ગ્રેડિયન્ટ લેયર
D. ઇમેજ લેયર
ઉત્તર:
D. ઇમેજ લેયર

પ્રશ્ન 12.
સીન્ફિગમાં ઇમેજનું કદ બદલવા પ્રથમ સિલેક્ટ કર્યા બાદ કયા રંગના ડક(બિંદુ)નો ઉપયોગ કરવામાં આવે છે?
A. લાલ
B. વાદળી
C. લીલા
D. પીળા
ઉત્તર:
C. લીલા

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 13.
સીન્ફિગમાં આયાત કરેલ ઇમેજનું કદ બદલતાં તે બેડોળ થવાનું કારણ નીચેનામાંથી કયું છે?
A. સાપેક્ષ ગુણોત્તર
B. નિરપેક્ષ ગુણોત્તર
C. અચળ ગુણોત્તર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. સાપેક્ષ ગુણોત્તર

પ્રશ્ન 14.
સીન્ફિગ કૅનવાસમાં ઇમેજનું કદ બદલવામાં આવે ત્યારે તેને બેડોળ થતી અટકાવવા શું કરવું જોઈએ ?
A. માર્કિંગ
B. લૉક
C. બ્લેન્ડિંગ
D. પ્રાવૃત્ત (Encapsulation)
ઉત્તર:
D. પ્રાવૃત્ત (Encapsulation)

પ્રશ્ન 15.
સીન્ફિગ કૅનવાસમાં ઇમેજને જ્યારે પ્રાવૃત્ત (Encapsulate) કરવામાં આવે ત્યારે કયું નવું લેયર ઉમેરાશે?
A. ગ્રેડિયન્ટ
B. ઇનલાઇન કૅનવાસ
C. સ્કેલ
D. રોટેટ
ઉત્તર:
B. ઇનલાઇન કૅનવાસ

પ્રશ્ન 16.
સીન્જિંગમાં કોઈ પણ ઇમેજનો સાપેક્ષ ગુણોત્તર જાળવી રાખવા તે લેયરને …………………. કરવું જરૂરી છે.
A. બ્લેન્ડ
B. ઝૂમ ઇન
C. એનકૅપ્સ્યુલેટ
D. ઝૂમ આઉટ
ઉત્તર:
C. એનકૅપ્સ્યુલેટ

પ્રશ્ન 17.
સીન્ફિગમાં ઇમેજને પ્રાવૃત્ત (Encapsulate) કરવા નીચેનામાંથી ક્યો વિકલ્પ વપરાય છે?
A. ઇમેજ લેયર → રાઇટ ક્લિક → એનકૅપ્સ્યુલેટ
B. ઇમેજ લેધર → ડબલ-ક્લિનિકટ → એનકૅપ્સ્યુલેટ
C. ઇમેજ લેયર → લેફ્ટ ક્લિક → એનકૅપ્સ્યુલેટ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ઇમેજ લેયર → રાઇટ ક્લિક → એનકૅપ્સ્યુલેટ

પ્રશ્ન 18.
સીન્ફિગમાં ઇમેજનું કદ બદલવા કયા પ્રાચલની કિંમત બદલવામાં આવે છે?
A. સ્કેલ
B. સાઇઝ
C. એમાઉન્ટ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. એમાઉન્ટ

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 19.
સીન્ફિગમાં રોટેટ લેયર કયા લેયરની ઉપર હોય છે?
A. ઇમેજ લેયર
B. સ્કેલ લેયર
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 20.
સીન્ફિગમાં ઇમેજ શેના દ્વારા ફેરવી શકાય?
A. સ્કેલ ડક
B. રોટેશન ડોક
C. રોટેટ ટૂલ
D. રોટેશન ડક
ઉત્તર:
D. રોટેશન ડક

પ્રશ્ન 21.
સીન્ફિગમાં પ્રાવૃત્ત કરેલ લેયરને ખોલવા શેનો ઉપયોગ થાય છે?
A. ત્રિકોણનો
B. ગોળનો
C. ચોરસનો
D. આપેલ તમામનો
ઉત્તર:
A. ત્રિકોણનો

પ્રશ્ન 22.
સીન્ફિગમાં સ્કેલ લેયર ઉમેરવા નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરી શકાય?
A. Image Layer → Left Click → New
Layer → Transform → Scale
B. Image Layer → Right Click → New
Layer → Transform → Scale
C. File → Insert Layer → Scale
D. Image → Insert Layer → Scale
ઉત્તર:
B. Image Layer → Right Click → New
Layer → Transform → Scale

પ્રશ્ન 23.
સીન્ફિગમાં ઇમેજને ગોળ ફેરવવા કયું લેયર ઉમેરવામાં આવે છે?
A. રાઉન્ડ
B. સ્કેલ
C. રોટેટ
D. મૂવ
ઉત્તર:
C. રોટેટ

પ્રશ્ન 24.
સીન્ફિગમાં ઇમેજને ગોળ ફેરવવા માટેનું રોટેટ લેયર કયા લેયરની ઉપર ઉમેરવામાં આવે છે?
A. સ્કેલ
B. માસ્ટર
C. ગ્રેડિયન્ટ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. સ્કેલ

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 25.
સીન્ફિગમાં ઇમેજને ગોળ ફેરવવા કયા રંગના ડક(બિંદુ)નો ઉપયોગ થાય છે?
A. લાલ
B. પીળો
C. વાદળી
D. કેસરી
ઉત્તર:
C. વાદળી

પ્રશ્ન 26.
Amountની કઈ કિંમત ઇમેજને સંપૂર્ણપણે દૃશ્યમાન સૂચવે છે?
A. 1
B. 0
C. 2
D.-1
ઉત્તર:
A. 1

પ્રશ્ન 27.
લેયરના વિસ્તારને છુપાવવા અથવા ઉઘાડા પાડવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વપરાય છે?
A. ટ્વીનિંગ (Tweening)
B. માસ્ટિંગ (Masking)
C. મૉર્ડિંગ (Morphing)
D. એનકૅપ્સ્યુલેશન (Encapsulation)
ઉત્તર:
B. માસ્ટિંગ (Masking)

પ્રશ્ન 28.
નીચેનામાંથી કયા પ્રાચલ મારફત ઇમેજની દૃશ્યતાનું સંચાલન કરી શકાય છે?
A. બ્લેન્ડ, એમાઉન્ટ
B. માસ્ક, એમાઉન્ટ
C. બ્લેન્ડ, ઇમ્પોર્ટ
D. માસ્ક, બ્લેન્ડ
ઉત્તર:
A. બ્લેન્ડ, એમાઉન્ટ

પ્રશ્ન 29.
નીચેનામાંથી કઈ બ્લેન્ડ મેથડ ઑબ્જેક્ટને છુપાવવા માટે અને ઉઘાડા પાડવા વપરાય છે?
A. કમ્પોઝિટ (Composite)
B. આલ્ફા ઓવર (Alpha over)
C. સ્ટ્રેઇટ ઓન ટુ (Straight onto)
D. સ્ટ્રેઇટ (Straight)
ઉત્તર:
B. આલ્ફા ઓવર (Alpha over)

પ્રશ્ન 30.
સીન્ફિગ ઍનિમેશનમાં કોઈ ઑબ્જેક્ટનું હલનચલન દર્શાવવા શેનો ઉપયોગ થાય છે?
A. પ્રાવૃત્ત (Encapsulation)
B. ગ્રેડિયન્ટ (Gradient)
C. બ્લર (Blur)
D. માસ્કિંગ (Masking)
ઉત્તર:
D. માસ્કિંગ (Masking)

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 31.
સીન્કિંગમાં કઈ લાક્ષણિકતાની મદદથી છુપાવેલા લેયરને ફરીથી દર્શાવી શકાય છે?
A. અનહાઇડ
B. પ્રાવૃત્ત
C. માર્કિંગ
D. બ્લર
ઉત્તર:
B. પ્રાવૃત્ત

પ્રશ્ન 32.
સીન્કિંગમાં કઈ લાક્ષણિકતાના ઉપયોગથી એક લેયરની નીચેના લેયરમાં રહેલ ઑબ્જેક્ટને જોઈ અથવા છુપાવી શકાય છે?
A. માર્કિંગ (Masking)
B. પ્રાવૃત્ત (Encapsulation)
C. શો (Show)
D. હાઇડ (Hide)
ઉત્તર:
A. માર્કિંગ (Masking)

પ્રશ્ન ૩૩.
સીન્ફિગમાં માર્કિંગ કરવા માટે લેયર અને આકારને શું કરવું જરૂરી છે?
A. બ્લર (Blur)
B. પ્રાવૃત્ત (Encapsulation)
C. સ્કેલ (Scale)
D. રોટેટ (Rotate)
ઉત્તર:
B. પ્રાવૃત્ત (Encapsulation)

પ્રશ્ન 34.
સીન્કિંગમાં માર્કિંગ કરવા પેરામીટર પૅનલમાં કોની કિંમત બદલીને Alpha Over કરવામાં આવે છે?
A. Time Swap
B. Z Depth
C. Origin
D. Blend Method
ઉત્તર:
D. Blend Method

પ્રશ્ન 35.
સીન્કિંગમાં જે ઑબ્જેક્ટ ઉપર માર્કિંગની અસર આપવા ઇચ્છતા ન હોઈએ તેને કયા લેયરની બહાર રાખવું જોઈએ?
A. ઇમેજ
B. ગ્રેડિયન્ટ
C. પ્રાવૃત્ત
D. સ્કેલ
ઉત્તર:
C. પ્રાવૃત્ત

પ્રશ્ન 36.
સીન્ફિગમાં માર્કિંગ શેના માટે ઉપયોગી છે?
A. ઑબ્જેક્ટ ઉઘાડા પાડવા
B. ઑબ્જેક્ટ છુપાવવા
C. ઑબ્જેક્ટનું કદ બદલવા
D. A અને B બંને
ઉત્તર:
D. A અને B બંને

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 37.
સીન્ફિગમાં સહેલાઈથી વાદળ બનાવવા નીચેનામાંથી કયા ટૂલનો ઉપયોગ કરવો જોઈએ ?
A. ડ્રૉ ટૂલ
B. બીલાઇન ટૂલ
C. સર્કલ ટૂલ
D. ફિલ ટૂલ
ઉત્તર:
B. બીલાઇન ટૂલ

પ્રશ્ન 38.
સીન્ફિગમાં ચિત્ર બતાવવાનું કે છુપાવવાનું સંચાલન કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. બ્લેન્ડ મેથડ, એમાઉન્ટ
B. ટાઇમ સ્વેપ
C. ઑરિજિન, એમાઉન્ટ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. બ્લેન્ડ મેથડ, એમાઉન્ટ

પ્રશ્ન 39.
સીન્ફિગમાં Amountની કઈ કિંમત લેયરને પૂરેપૂરું પારદર્શક સૂચવે છે?
A. 1
B. 0
C. 2
D. – 1
ઉત્તર:
B. 0

પ્રશ્ન 40.
સીન્ફિગમાં Amountની કઈ કિંમત …………………. રાખવાથી લેયર સંપૂર્ણ દશ્યમાન થાય છે.
A. 1
B. 0
C. 2
D. -1
ઉત્તર:
A. 1

પ્રશ્ન 41.
સીન્ફિગમાં માસ્ક લેયરની નીચે કેટલા ઑબ્જેક્ટ રાખી શકાય?
A. ત્રણ
B. ચાર
C. પાંચથી ઓછા
D. ગમે તેટલા
ઉત્તર:
D. ગમે તેટલા

પ્રશ્ન 42.
સીન્ફિગમાં ઑબ્જેક્ટને છુપાવવા માટે થીગડા તરીકે કોનો ઉપયોગ થાય છે?
A. ટ્રાન્સફૉર્મ
B. એનકૅપ્સ્યુલેશન
C. માસ્ક
D. મૉર્ડિંગ
ઉત્તર:
C. માસ્ક

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 43.
સીન્ફિગમાં ઍનિમેટ એડિટિંગ મોડનું બટન ક્યાં જોવા મળે છે?
A. ટૂલ બૉક્સમાં
B. લેયર ઑનલમાં
C. પેરામીટર પૅનલમાં
D. ટાઇમ બારની જમણી બાજુ
ઉત્તર:
D. ટાઇમ બારની જમણી બાજુ

પ્રશ્ન 44.
સીન્ફિગમાં પૂર્વનિર્ધારિત (by default) ઍનિમેટ એડિટિંગ મોડ બટનનો રંગ કયો હોય છે?
A. વાદળી
B. લાલ
C. લીલો
D. પીળો
ઉત્તર:
C. લીલો

પ્રશ્ન 45.
સીન્ફિગમાં ઍનિમેટ એડિટિંગ મોડ બટન પર ક્લિક કરતાં તેનો રંગ કેવો થાય છે?
A. વાદળી
B. લાલ
C. લીલો
D. પીળો
ઉત્તર:
B. લાલ

પ્રશ્ન 46.
સીન્કિંગમાં માસ્ક બનાવવા Blend Methodની કિંમત કઈ સિલેક્ટ કરવામાં આવે છે?
A. Straight Over
B. Alpha Over
C. Beta Over
D. Composite
ઉત્તર:
B. Alpha Over

પ્રશ્ન 47.
સીન્જિંગમાં નીચેનામાંથી કઈ બ્લેન્ડ મેથડ ઑબ્જેક્ટને છુપાવવા કે ઉઘાડા પાડવા વપરાય છે?
A. Straight Over
B. Alpha Over
C. Beta Over
D. Composite
ઉત્તર:
B. Alpha Over

પ્રશ્ન 48.
નીચેનામાંથી શેનો ઉપયોગ સ્લાઇડ શો બનાવવા માટે કરી શકાય?
A. રાઇટર
B. ઇમ્પ્રેસ
C. સીન્ફિગ
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 49.
નીચેનામાંથી શેનો ઉપયોગ સ્લાઇડ શો તથા ઍનિમેશન બંને બનાવવા કરી શકાય?
A. રાઇટર
B. કૅલ્સી
C. ડ્રૉ
D. સીન્ફિગ
ઉત્તર:
D. સીન્ફિગ

પ્રશ્ન 50.
સીન્કિંગમાં સ્લાઇડ શો બનાવતી વખતે લેયરને પૂરેપૂરું દૃશ્યમાન રાખવા Amountની કિંમત શું રાખવી જોઈએ?
A. 1
B. – 1
C. 0
D. 2
ઉત્તર:
A. 1

પ્રશ્ન 51.
સીન્ફિગમાં સ્લાઇડ શોની રચના દરમિયાન લેયરને પૂરેપૂરું પારદર્શક બનાવવા Amountની કિંમત રાખવી જોઈએ?
A. 1
B. – 1
C. 0
D. 2
ઉત્તર:
C. 0

પ્રશ્ન 52.
સીન્ફિગ સ્લાઇડ શોમાં amount = 1 શું સૂચવે છે?
A. લેયર ઝાંખું બનશે.
B. લેયર પૂરેપૂરું દૃશ્યમાન રહેશે.
C. લેયર પારદર્શક બનશે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. લેયર પૂરેપૂરું દૃશ્યમાન રહેશે.

પ્રશ્ન 53.
સીન્ફિગ સ્લાઇડ શોમાં amount = 0 શું સૂચવે છે?
A. લેયર ઝાંખું બનશે.
B. લેયર પૂરેપૂરું દૃશ્યમાન બનશે.
C. લેયર પારદર્શક બનશે.
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. લેયર પારદર્શક બનશે.

પ્રશ્ન 54.
સીન્ફિગમાં સ્લાઇડ શોની રચનામાં બધાં જ ચિત્રો માટે બ્લેન્ડ મેથડ પ્રૉપર્ટી શું રાખવામાં આવે છે?
A. કમ્પોઝિટ
B. સ્ટ્રેઇટ
C. આલ્ફા ઓવર
D. સ્ટ્રેઇટ ઓન ટુ
ઉત્તર:
B. સ્ટ્રેઇટ

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 55.
સીન્ફિગમાં સ્લાઇડ શો બનાવવા Blend Method કઈ પસંદ કરવામાં આવે છે?
A. Alpha Over
B. Composite
C. Straight
D. Outline
ઉત્તર:
C. Straight

પ્રશ્ન 56.
સીન્ફિગમાં Blend Methodની જેમ બધા લેયર માટે એકસાથે …………………. પ્રાચલ સેટ કરી શકતું નથી.
A. Amount
B. Scale
C. Color
D. Z depth
ઉત્તર:
A. Amount

પ્રશ્ન 57.
સીન્ફિગમાં કયો પ્રાચલ સૂચવે છે કે પ્રાચલ જુદી જુદી રીતે આપોઆપ નિયંત્રિત રહે છે?
A. Change
B. Convert
C. Control
D. આપેલ તમામ
ઉત્તર:
B. Convert

પ્રશ્ન 58.
સીન્ફિગમાં કોનો ઉપયોગ કરીને પ્રાચલની અદલાબદલી પૂરી કરી શકાય છે?
A. Time
B. Z depth
C. Length
D. After
ઉત્તર:
A. Time

પ્રશ્ન 59.
સીન્ફિગમાં જે ઇમેજનો સ્લાઇડ શો બનાવવાનો હોય તે તમામ ઇમેજને કયા લેયર ઉપર રાખવામાં આવે છે?
A. અલગ અલગ
B. માસ્ટર
C. એક જ
D. હિસ્ટ્રી
ઉત્તર:
C. એક જ

પ્રશ્ન 60.
સીન્ફિગ લેયર પૅનલની બધી ઇમેજને એકસાથે પસંદ કરવા કી-બોર્ડ પરની કઈ કી દબાવી રાખી ક્લિક કરવામાં આવે છે?
A. એન્ટર
B. શિફ્ટ
C. ઓલ્ટર
D. કન્ટ્રોલ
ઉત્તર:
B. શિફ્ટ

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 61.
સીન્ડિંગમાં ઇમેજીસનો ઉપયોગ કરીને સ્લાઇડ શો બનાવવા માટે Amount પ્રૉપર્ટીમાં Typeની કિંમત કઈ પસંદ કરવામાં આવે છે?
A. Image Swap
B. Gradient Swap
C. Blend Swap
D. Timed Swap
ઉત્તર:
D. Timed Swap

પ્રશ્ન 62.
સીન્ફિગમાં Amount પ્રાચલ પર રાઇટ ક્લિક કરતાં કયું મેનૂ ખૂલે છે?
A. લેયર મેનૂ
B. કન્ટેક્સ્ટ મેનુ
C. પ્રૉપર્ટી મેનૂ
D. ઇમેજ મેનુ
ઉત્તર:
B. કન્ટેક્સ્ટ મેનુ

પ્રશ્ન 63.
સીન્જિંગમાં Time Swap ગુણધર્મ કયા પેટા-પ્રાચલ ધરાવે છે?
A. Before, After
B. Gradient
C. Masking
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Before, After

પ્રશ્ન 64.
Timed Swap ગુણધર્મ નીચેનામાંથી કયા પેટા- પ્રાચલનો ઉમેરો કરે છે?
A. up, down, time, length
B. before, after, size, shape
C. before, after, time, length
D. top, bottom, time, length
ઉત્તર:
C. before, after, time, length

પ્રશ્ન 65.
Time Swapના પેટા-પ્રાચલ afterની કઈ કિંમત રાખવાથી time પેટા-પ્રાચલમાં સૂચવેલ સમય પછી લેયર અદૃશ્ય થશે?
A. 0.0
B. 1.0
C. -1.0
D. 2.0
ઉત્તર:
A. 0.0

પ્રશ્ન 66.
જો સંક્રમિત સમય (Transition Time) 2 સેકન્ડ રાખવો હોય, તો કયા પ્રાચલની કિંમત 25 કરવામાં આવે છે?
A. before
B. after
C. length
D. transition
ઉત્તર:
C. length

પ્રશ્ન 67.
સીન્ફિગ સ્લાઇડ શોમાં કોઈ ઑબ્જેક્ટના Length પ્રાચલની કિંમત 3s રાખવામાં આવે, તો શું થશે?
A. સ્લાઇડ શોની લંબાઈ 3 સેકન્ડ થશે.
B. ટ્રાન્ઝિશન સમય 3 સેકન્ડ થશે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. ટ્રાન્ઝિશન સમય 3 સેકન્ડ થશે.

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 68.
સીન્ફિગ સ્લાઇડ શો દરમિયાન કોઈ ચિત્ર 5 સેકન્ડ માટે પ્રદર્શિત રહે તે માટે કયા પ્રાચલની કિંમત 5s સેટ કરવી જોઈએ?
A. before
B. after
C. length
D. time
ઉત્તર:
D. time

પ્રશ્ન 69.
સીન્ફિગના પ્રૉપર્ટીઝ વિન્ડોમાં કેટલા ટૅબ હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
C. ત્રણ

પ્રશ્ન 70.
સીન્ફિગમાં સ્લાઇડ શોના અંત સમય કરતાં થોડો વધુ સમય સેટ કરતાં સ્લાઇડ શો પૂરો થાય ત્યારે શું જોવા મળે છે?
A. વ્હાઇટ સ્ક્રીન
B. આભાર સંદેશ
C. બૅન્ક સ્ક્રીન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. બૅન્ક સ્ક્રીન

પ્રશ્ન 71.
સીન્ફિગ સ્લાઇડ શોમાં જો બૅકગ્રાઉન્ડ બતાવવું હોય, તો બધા ઇમેજ લેયરનું શું કરવું જોઈએ?
A. ગ્રૂપ
B. એનકૅપ્સ્યુલેશન
C. ડિવિઝન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. એનકૅપ્સ્યુલેશન

પ્રશ્ન 72.
સ્લાઇડ શોમાં બૅકગ્રાઉન્ડ લેયર ક્યાં ગોઠવવામાં આવે છે?
A. સૌથી નીચે
B. સૌથી ઉપર
C. મધ્યમાં
D. કોઈ પણ જગ્યાએ
ઉત્તર:
A. સૌથી નીચે

પ્રશ્ન 73.
સીન્ફિગમાં ઇમેજની દૃશ્યતાનું નિયંત્રણ કયા પ્રાચલની મદદથી થાય છે?
A. માસ્ક, એમાઉન્ટ
B. માસ્ક, બ્લેન્ડ
C. બ્લેન્ડ, ટાઇમ
D. બ્લેન્ડ, એમાઉન્ટ
ઉત્તર:
D. બ્લેન્ડ, એમાઉન્ટ

પ્રશ્ન 74.
ઍનિમેશન સૉફ્ટવેરમાં ક્રિયા-પ્રતિક્રિયાના ભાગરૂપે ક્રિયાઓ ઉમેરવા નીચેનામાંથી શું વપરાય છે?
A. ઍક્શન સ્ક્રિપ્ટ
B. જાવાસ્ક્રિપ્ટ
C. ઍક્શન પ્રોગ્રામ્સ
D. જાવા ઍક્શન્સ
ઉત્તર:
A. ઍક્શન સ્ક્રિપ્ટ

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 75.
સીન્કિંગ સ્લાઇડ શોની રચનામાં Timed Swap ગુણધર્મના પેટા-પ્રાચલ length = 1s અને time = 5s શું સૂચવે છે?
A. દરેક ચિત્ર 5 સેકન્ડ માટે પ્રદર્શિત રહેશે.
B. દરેક ચિત્ર વચ્ચે 1 સેકન્ડનો સંક્રમિત સમય રહેશે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 76.
સીન્ફિગમાં ક્રિયા-પ્રતિક્રિયા (Interactivity) માટે વપરાતા પગલાંને શું કહે છે?
A. વીબી સ્ક્રિપ્ટ
B. ઍક્શન સ્ક્રિપ્ટ
C. જાવા પ્રોગ્રામ્સ
D. ઍક્શન પ્રોગ્રામ્સ
ઉત્તર:
B. ઍક્શન સ્ક્રિપ્ટ

પ્રશ્ન 77.
સીન્ફિગમાં ક્રિયા-પ્રતિક્રિયા માટે નીચેનામાંથી કઈ સ્ક્રિપ્ટનો ઉપયોગ થાય છે?
A. જાવા (Java)
B. વીબી (VB)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. જાવા (Java)

પ્રશ્ન 78.
સીન્કિંગમાં ઉપયોગકર્તાની પસંદ પ્રમાણે આગળ વધવા કોનો ઉપયોગ કરવામાં આવે છે?
A. વીબી સ્ક્રિપ્ટ
B. ટૂલ બૉક્સ
C. ઍક્શન સેટ
D. ઍક્શન સ્ક્રિપ્ટ
ઉત્તર:
D. ઍક્શન સ્ક્રિપ્ટ

પ્રશ્ન 79.
સીન્જિંગમાં નીચેનામાંથી કયા પ્રકારની કામગીરી માટે ઍક્શન સ્ક્રિપ્ટ (Action Script) લખવામાં આવે છે?
A. દૃશ્યતા સંચાલન
B. ક્રિયા-પ્રતિક્રિયા
C. સંગ્રહ કરવા
D. આપેલ તમામ
ઉત્તર:
B. ક્રિયા-પ્રતિક્રિયા

પ્રશ્ન 80.
સીન્કિંગ ઍનિમેશનમાં શું મેળવવા ઍક્શન સ્ક્રિપ્ટ ઉમેરવામાં આવે છે?
A. સાનુકૂળતા
B. લચીલાપણું
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 81.
સીન્કિંગ ઍનિમેશનમાં ક્રિયા-પ્રતિક્રિયા ઉમેરવા નીચેનામાંથી શેનો ઉપયોગ કરી શકાય ?
A. જાવા સ્ક્રિપ્ટ
B. ફ્લેશ
C. પાવરપૉઇન્ટ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. જાવા સ્ક્રિપ્ટ

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 82.
એડોબ ફ્લૅશ ફાઈલને ક્યા પ્રકારની ફાઈલ કહે છે?
A. DOC ફાઈલ
B. SWA ફાઈલ
C. SWF ફાઈલ
D. PDF ફાઈલ
ઉત્તર:
C. SWF ફાઈલ

પ્રશ્ન 83.
સીન્કિંગમાં વપરાશકર્તા ચિત્ર ઉપર માઉસ લઈ જાય ત્યારે જ ફક્ત ઍનિમેશન પ્લે કરવા કયા પ્રકારની ઇમેજ ઉમેરવી પડે છે?
A. સ્થિર
B. ઍનિમેટેડ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને

પ્રશ્ન 84.
લિનક્સમાં ઍક્શન સ્ક્રિપ્ટ કયા પ્રોગ્રામમાં લખવામાં આવે છે?
A. Draw
B. CalC
C. Base
D. Gedit
ઉત્તર:
D. Gedit

પ્રશ્ન 85.
Geditમાં ઍક્શન સ્ક્રિપ્ટની ફાઈલને કયા અનુલંબ (એક્સ્ટેન્શન) સાથે સેવ કરવામાં આવે છે?
A. .doc
B. .gif
C. .html
D. .ser
ઉત્તર:
C. .html

પ્રશ્ન 86.
સીન્ફિગમાં બનાવેલ ઍનિમેશન ફાઈલને આગળ કાર્યક્ષમ ઉપયોગ માટે શેમાં રૂપાંતરિત કરવામાં આવે છે?
A. એડોબ ફ્લેશ ફાઈલ
B. એડોબ પીડીએફ ફાઈલ
C. એડોબ ફોટોશોપ ફાઈલ
D. એડોબ પેજમેકર ફાઈલ
ઉત્તર:
A. એડોબ ફ્લેશ ફાઈલ

પ્રશ્ન 87.
નીચેનામાંથી ટૂલ વિવિધ ફાઈલ્સનું રૂપાંતર કરે છે?
A. SWFEDITOR
B. SWFCONVERT
C. SWFTOOLS
D. આપેલ તમામ
ઉત્તર:
C. SWFTOOLS

પ્રશ્ન 88.
એડોબ ફ્લેશ ફાઈલનું ફૉર્મેટ નીચેનામાંથી કયું છે?
A. PSD
B. PDF
C. SWM
D. SWF
ઉત્તર:
D. SWF

GSEB Std 11 Computer MCQ Answers Ch 5 સીન્ફિગમાં ચિત્રનો ઉપયોગ in Gujarati

પ્રશ્ન 89.
SWFTOOLS વિવિધ પ્રકારનાં ફાઈલ ફૉર્મેટને કયા ફાઈલ ફૉર્મેટમાં રૂપાંતિરત કરે છે?
A. .pdf
B. .html
C. .swf
D. .psd
ઉત્તર:
C. .swf

પ્રશ્ન 90.
એડોબ ફ્લૅશ ફાઈલનું SWF ફૉર્મેટ કયા પ્રકારના ગ્રાફિક્સ ઍનિમેશન માટે વપરાય છે?
A. વેક્ટર ગ્રાફિક્સ
B. રાસ્ટર ગ્રાફિક્સ
C. સ્કેલર ગ્રાફિક્સ
D. ઇમેજ ગ્રાફિક્સ
ઉત્તર:
A. વેક્ટર ગ્રાફિક્સ

પ્રશ્ન 91.
SWF Extract પ્રોગ્રામ કયા પ્રકારની માહિતી છૂટી પાડે છે?
A. ઇમેજ
B. સાઉન્ડ
C. મૂવી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *