Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 2 ઍનિમેશન ટૂલ : સીગિ can serve as a valuable review tool before computer exams.
GSEB Std 11 Computer Chapter 2 MCQ ઍનિમેશન ટૂલ : સીગિ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
મલ્ટિમીડિયા ઑથરિંગ ટૂલ્સને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય?
A. એક
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તર:
C. ત્રણ
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયો મલ્ટિમીડિયા ઑથરિંગ ટૂલ્સનો પ્રકાર છે?
A. કાર્ડ કે પૃષ્ઠ આધારિત
B. આઇકન કે ઘટના આધારિત
C. સમય આધારિત
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 3.
નીચેનામાંથી કયા પ્રકારના ઑથરિંગ ટૂલમાં ઘટકોને પુસ્તકનાં પાનાં અથવા કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે?
A. કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ
B. આઇકન કે ઇવેન્ટ આધારિત ટૂલ્સ
C. સમય આધારિત ટૂલ્સ
D. ઍનિમેશન ટૂલ્સ
ઉત્તર:
A. કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ
પ્રશ્ન 4.
Hyper Card Multimedia Toolbox એ …………………… ઑભિરંગ ટૂલનાં ઉદાહરણ છે.
A. કાર્ડ કે પૃષ્ઠ આધારિત
B. આઇકન કે ઇવેન્ટ આધારિત
C. સમય આધારિત
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. કાર્ડ કે પૃષ્ઠ આધારિત
પ્રશ્ન 5.
……………….. ઑથિરંગ ટૂલમાં ઘટકોને માળખાકીય ગોઠવણ અથવા પ્રક્રિયાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે.
A. કાર્ડ કે પૃષ્ઠ આધારિત
B. આઇકન કે ઘટના આધારિત
C. સમય આધારિત
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. આઇકન કે ઘટના આધારિત
પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું આઇકન અને ઘટના આધારિત ઑરિંગ ટૂલ્સનું ઉદાહરણ છે?
A. Hyper Card
B. Synfig
C. Pencil
D. Authorware
ઉત્તર:
D. Authorware
પ્રશ્ન 7.
………………. ટૂલ્સમાં ઘટકોને સમયરેખા (ટાઇમલાઇન) દ્વારા ગોઠવવામાં આવે છે.
A. કાર્ડ કે પૃષ્ઠ આધારિત
B. આઇકન કે ઘટના આધારિત
C. સમય આધારિત
D. આપેલ તમામ
ઉત્તર:
C. સમય આધારિત
પ્રશ્ન 8.
નીચેનામાંથી કયું સમય આધારિત ઑરિંગ ટૂલ્સ છે?
A. Synfig
B. Pencil
C. Flash
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 9.
નીચેનામાંથી કયું સમય આધારિત ઑથરિંગ ટૂલ્સ નથી?
A. Synfig
B. Authorware
C. Pencil
D. Flash
ઉત્તર:
B. Authorware
પ્રશ્ન 10.
સીન્ફિગ સ્ટુડિયો નીચેનામાંથી કયા પ્રકારનું ઑથરિંગ ટૂલ છે?
A. સમય આધારિત ઑથિરંગ ટૂલ
B. ઘટના આધારિત ઑરિંગ ટૂલ
C. પૃષ્ઠ આધારિત ઑથિટંગ ટૂલ
D. આઇકન આધારિત ઑથિરંગ ટૂલ
ઉત્તર:
A. સમય આધારિત ઑથિરંગ ટૂલ
પ્રશ્ન 11.
ઑથરવેર અને આઇકન ઑથર કયા પ્રકારનાં ટૂલ્સ છે?
A. કાર્ડ કે પૃષ્ઠ આધારિત ટૂલ્સ
B. આઇકન કે ઇવેન્ટ આધારિત ટૂલ્સ
C. સમય આધારિત ટૂલ્સ
D. ઍનિમેશન ટૂલ્સ
ઉત્તર:
B. આઇકન કે ઇવેન્ટ આધારિત ટૂલ્સ
પ્રશ્ન 12.
ઓપનસોર્સ ઍનિમેશન ટૂલ્સમાં શેનો સમાવેશ કરી શકાય?
A. પેન્સિલ
B. સીન્ફિગ
C. ફ્લૅશ
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 13.
નીચેનામાંથી કયો ઑરિંગ ટૂલનો વર્ગ છે?
A. કાર્ડ આધારિત
B. આઇકન આધારિત
C. સમય આધારિત
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 14.
નીચેનામાંથી કયા પ્રોગ્રામ કાર્ડ કે પૃષ્ઠ આધારિત ઍનિમેશન ટૂલ્સનાં ઉદાહરણ છે?
A. Authorware, IconAuthor
B. Synfig, Pencil, Flash
C. Hypercard, Multimedia Toolbox
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. Hypercard, Multimedia Toolbox
પ્રશ્ન 15.
નીચેનામાંથી કયા પ્રોગ્રામ આઇકન કે ઘટના આધારિત ઍનિમેશન ટૂલ્સનાં ઉદાહરણ છે?
A. Authorware, IconAuthor
B. Synfig, Pencil
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. Authorware, IconAuthor
પ્રશ્ન 16.
નીચેનામાંથી કયા પ્રોગ્રામ સમય આધારિત ઍનિમેશન ટૂલ્સનાં ઉદાહરણ છે?
A. Authorware, IconAuthor
B. Synfig, Pencil
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. Synfig, Pencil
પ્રશ્ન 17.
નીચેનામાંથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ઓપનસોર્સ ઍનિમેશન ટૂલ્સ કયાં છે?
A. Flash, Director
B. Authorware, IconAuthor
C. Synfig, Pencil
D. આપેલ તમામ
ઉત્તર:
C. Synfig, Pencil
પ્રશ્ન 18.
પેન્સિલ કેવા પ્રકારનો પ્રોગ્રામ છે?
A. લાઇસન્સ
B. ફ્રીવેર
C. ટ્રાયલ
D. આપેલ તમામ
ઉત્તર:
B. ફ્રીવેર
પ્રશ્ન 19.
પરંપરાગત હસ્તનિર્મિત ઍનિમેશન બનાવવા માટે નીચેનામાંથી કયું ઍનિમેશન સૉફ્ટવેર ઉપયોગી છે?
A. પેન્સિલ
B. સીન્ફિગ
C. ફ્લૅશ
D. ડાયરેક્ટર
ઉત્તર:
A. પેન્સિલ
પ્રશ્ન 20.
પદાર્થ ચિત્ર(Object drawing)ને બદલે મુક્તહસ્ત ચિત્ર(Free hand drawing)માં પારંગત હોય તેવી વ્યક્તિ ………………… ઍનિમેશન સૉફ્ટવેરમાં સારા ઍનિમેશન તૈયાર કરી શકે છે.
A. પેન્સિલ
B. સીન્ફિગ
C. ફ્લૅશ
D. ડાયરેક્ટર
ઉત્તર:
A. પેન્સિલ
પ્રશ્ન 21.
GPL (General Public Licence) હેઠળ સીન્કિંગ કઈ સાલમાં રજૂ કરવામાં આવ્યું?
A. 2002
B. 2004
C. 2005
D. 2010
ઉત્તર:
C. 2005
પ્રશ્ન 22.
ઍનિમેશન સૉફ્ટવેર પેન્સિલ નીચેનામાંથી કઈ ઑપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ હોય છે?
A. વિન્ડોઝ
B. લિનક્સ
C. મેક
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 23.
GPLનું પૂરું નામ શું છે?
A. General Private Licence
B. Gujarat Public Licence
C. General Public Licence
D. Gujarat Private Licence
ઉત્તર:
C. General Public Licence
પ્રશ્ન 24.
સીન્કિંગ સ્ટુડિયો કેવા પ્રકારનું ઍનિમેશન સૉફ્ટવેર છે?
A. દ્વિ-પરિમાણીય
B. એક-પરિમાણીય
C. ત્રિ-પરિમાણીય
D. આપેલ તમામ
ઉત્તર:
A. દ્વિ-પરિમાણીય
પ્રશ્ન 25.
સીન્ફિગ સ્ટુડિયો કેવા પ્રકારનું ઍનિમેશન સૉફ્ટવેર છે?
A. બીટમૅપ
B. રાસ્ટર
C. સિંદેશ
D. આપેલ તમામ
ઉત્તર:
C. સિંદેશ
પ્રશ્ન 26.
સીન્ફિગની સૌપ્રથમ આવૃત્તિ કઈ હતી?
A. 0.61.05
B. 0.61.04
C. 0.63.05
D. 0.63.04
ઉત્તર:
A. 0.61.05
પ્રશ્ન 27.
પાઠ્યપુસ્તક મુજબ સીન્ફિગની અદ્યતન આવૃત્તિ કઈ છે?
A. 0.61.05
B. 0.61.04
C. 0.63,05
D. 0.63.04
ઉત્તર:
C. 0.63,05
પ્રશ્ન 28.
સીન્ફિગ ઍનિમેશનને કયા ફાઈલ સ્વરૂપમાં સાચવે છે?
A. XLS
B. HTML
C. DOC
D. XML
ઉત્તર:
D. XML
પ્રશ્ન 29.
XMLનું પૂરું નામ શું છે?
A. Extensible Markup Language
B. Extra Markup Language
C. Expensive Markup Language
D. Extended Markup Language
ઉત્તર:
A. Extensible Markup Language
પ્રશ્ન 30.
સીન્કિંગ ફાઈલનું એક્સ્ટેન્શન તેના સંકોચન રહિત સ્વરૂપમાં શું હોય છે?
A. .sifz
B. .sif
C. .syn
D. .snf
ઉત્તર:
B. .sif
પ્રશ્ન 31.
સીન્ફિગ ફાઈલનું એક્સ્ટેન્શન તેના સંકુચિત સ્વરૂપમાં શું હોય છે?
A. .sifz
B. .sif
C. .syn
D. .snfz
ઉત્તર:
A. .sifz
પ્રશ્ન 32.
સીન્ફિગ શરૂ કરવા કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરશો?
A. Application → Office.org → Synfig
B. Application → Graphics → Synfig
C. Application → Animation → Synfig
D. Application → Publication → Synfig
ઉત્તર:
B. Application → Graphics → Synfig
પ્રશ્ન 33.
સીન્ફિગ સ્ટુડિયોમાં બનેલી ફાઈલને કયું એક્સ્ટેન્શન આપવામાં આવે છે?
A. .fiz
B. .sifz
C. .zif
D. .fis
ઉત્તર:
B. .sifz
પ્રશ્ન 34.
gzipનું પૂરું નામ શું છે?
A. GNU zip
B. GTU zip
C. GUJ zip
D. GUN zip
ઉત્તર:
A. GNU zip
પ્રશ્ન 35.
સીન્ફિગ સ્ટુડિયોના કાર્યક્ષેત્રમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે?
A. ટૂલ બૉક્સ
B. કૅનવાસ
C. પૅનલ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 36.
સીન્ફિગ સ્ટુડિયોમાં કાર્યક્ષેત્રોના કેટલા ભાગ પડે છે?
A. 2
B. 3
C. 4
D. 5
ઉત્તર:
B. 3
પ્રશ્ન 37.
સીન્ફિગ સ્ટુડિયોની મુખ્ય વિન્ડો કઈ છે?
A. કૅનવાસ
B. પૅનલ
C. ટૂલ બૉક્સ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ટૂલ બૉક્સ
પ્રશ્ન 38.
ટૂલ બૉક્સ વિન્ડો કેટલી પૅલેટમાં વહેંચાયેલી છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ
પ્રશ્ન 39.
ટૂલ બૉક્સ વિન્ડોમાં કયા ટૂલનો સમાવેશ થયેલો છે?
A. Rectangle
B. Transform
C. Circle
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 40.
સીન્ફિગના ટૂલ બૉક્સમાં કયાં મેનૂ જોવા મળે છે?
A. File, Help
B. Format, Help
C. File, Edit
D. Edit, Help
ઉત્તર:
A. File, Help
પ્રશ્ન 41.
સીન્ફિગ સ્ટુડિયોના કૅનવાસનું કદ કેવી રીતે બદલી શકાય?
A. વિન્ડો પર ડબલ-ક્લિક કરીને
B. વિન્ડો પર રાઇટ ક્લિક કરીને
C. ડ્રગ ઍન્ડ ડ્રૉપની મદદથી
D. સીમારેખા(બૉર્ડર)ને ડ્રગ કરીને
ઉત્તર:
D. સીમારેખા(બૉર્ડર)ને ડ્રગ કરીને
પ્રશ્ન 42.
નીચેનામાંથી કોને બંધ કરતા સીન્ડિંગ સ્ટુડિયો બંધ થઈ જાય છે?
A. કૅનવાસ
B. લેયર ઑનલ
C. ટૂલ બૉક્સ
D. આપેલ તમામ
ઉત્તર:
C. ટૂલ બૉક્સ
પ્રશ્ન 43.
સીમારેખાના નવા લેયર માટે લીટીનું કદ નક્કી કરવા કોનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Brush Shape
B. Brush Size
C. Pen Color
D. Gradient
ઉત્તર:
B. Brush Size
પ્રશ્ન 44.
સીન્ફિગ ટૂલ બૉક્સની વચ્ચેની પૅલેટમાં કયું ટૂલ જોવા મળે છે?
A. Circle
B. Rectangle
C. Transtorm
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 45.
સીન્ફિગ ટૂલ બૉક્સની સૌથી નીચેની પૅલેટમાં કોના માટે પૂર્વનિર્ધારિત ગોઠવણનો સમાવેશ કરવામાં આવે છે?
A. કૅનવાસ
B. લેયર
C. ઍનિમેશન
D. ટાઇમલાઇન
ઉત્તર:
B. લેયર
પ્રશ્ન 46.
સીન્ફિગ ટૂલ બૉક્સની સૌથી નીચેની પૅલેટમાં કયો વિકલ્પ હોય છે?
A. Opacity, Gradient
B. Brush, Size, Blend Method
C. Foreground Color
D. આપેલ તમામ and Background
ઉત્તર:
D. આપેલ તમામ and Background
પ્રશ્ન 47.
ઑબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી કયું ટૂલ ઉપયોગી છે?
A. draw
B. fill
C. circle
D. rectangle
ઉત્તર:
B. fill
પ્રશ્ન 48.
કઈ પૅનલ પસંદ કરેલ લેયરનાં પ્રાચલ દર્શાવે છે?
A. Layer
B. Params
C. Timetrack
D. History
ઉત્તર:
B. Params
પ્રશ્ન 49.
નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દૃશ્યતા નિયંત્રિત કરી શકાય છે?
A. Opacity
B. Gradient
C. Interpolation
D. Blend
ઉત્તર:
A. Opacity
પ્રશ્ન 50.
સીન્ફિગમાં ઑપેસિટી (Opacity) ટૂલનું કાર્ય શું છે?
A. લેયરનું નામ બદલવાનું
B. લેયરની દૃશ્યતાનું નિયંત્રણ કરવાનું
C. લેયરનો રંગ બદલવાનું
D. નવું લેયર ઉમેરવાનું
ઉત્તર:
B. લેયરની દૃશ્યતાનું નિયંત્રણ કરવાનું
પ્રશ્ન 51.
સીન્ફિગમાં ઑપેસિટીની કિમત 0(શૂન્ય)નો અર્થ શું થાય છે?
A. લેયર અદશ્ય છે.
B. લેયર દૃશ્ય છે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. લેયર અદશ્ય છે.
પ્રશ્ન 52.
સીન્ફિગમાં ઑપેસિટીની કિમત 1(એક)નો અર્થ શું છે?
A. લેયર અદૃશ્ય છે.
B. લેયર દૃશ્ય છે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. લેયર દૃશ્ય છે.
પ્રશ્ન 53.
સીન્ફિગમાં કૅરેટ બટન પર ક્લિક કરવાથી શું થાય છે?
A. નવું લેયર ઉમેરાય છે.
B. કૅનવાસ મેનૂ ખૂલે છે.
C. ઍનિમેશન જોવા મળે છે.
D. લેયરમાં રંગ ઉમેરાય છે.
ઉત્તર:
B. કૅનવાસ મેનૂ ખૂલે છે.
પ્રશ્ન 54.
સીન્કિંગમાં નીચેનામાંથી કઈ પૅનલ હોય છે?
A. લેયર
B. પેરામીટર
C. હિસ્ટ્રી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 55.
સીન્કિંગમાં પેરામ્સ પૅનલ (Params Panel) શું દર્શાવે છે?
A. કાર્યરત કૅનવાસનું લેયર
B. વર્તમાન લેયરનું નામ
C. વર્તમાન લેયરનાં પ્રાચલ
D. આપેલ તમામ
ઉત્તર:
C. વર્તમાન લેયરનાં પ્રાચલ
પ્રશ્ન 56.
સીન્ફિગમાં ફાઈલમાં સુધારા કરતી વખતે ઉપયોગમાં લેવામાં આવેલી તમામ ક્રિયાઓની નોંધ કઈ પૅનલમાં રાખવામાં આવે છે?
A. લેયર
B. હિસ્ટ્રી
C. પેરામ્સ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. હિસ્ટ્રી
પ્રશ્ન 57.
સીન્કિંગમાં વર્તુળ માટેના નવા લેયરની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. Rectangle
B. Circle
C. BLine
D. Gradient
ઉત્તર:
B. Circle
પ્રશ્ન 58.
સીન્જિંગમાં લંબચોરસ ચોરસ માટેના નવા લેયરની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. Rectangle
B. Circle
C. BLine
D. Gradient
ઉત્તર:
A. Rectangle
પ્રશ્ન 59.
ટેક્સ્ટ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે કયું ટૂલ ઉપયોગી છે?
A. Circle
B. Text
C. Draw
D. Fill
ઉત્તર:
B. Text
પ્રશ્ન 60.
સીન્ફિગમાં બહુકોણ માટેના લેયરની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. Circle
B. Rectangle
C. Polygon
D. BLine
ઉત્તર:
C. Polygon
પ્રશ્ન 61.
સીન્ફિગમાં માઉસની મદદથી ચિત્ર દોરવા કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. Circle
B. Rectangle
C. Draw
D. Fill
ઉત્તર:
C. Draw
પ્રશ્ન 62.
સીન્ફિગ સ્ટુડિયોના વિનિયોગની ગોઠવણી શૂન્ય સમય માટે રાખીએ તો સ્ક્રીન પર શું જોવા મળતું નથી?
A. લેયર ઑનલ
B. ટૂલ બૉક્સ
C. સ્ક્રોલબાર
D. સમયરેખા
ઉત્તર:
D. સમયરેખા
પ્રશ્ન 63.
સીન્કિંગ સ્ટુડિયોના વિનિયોગની ગોઠવણી શૂન્ય સમય કરતાં વધુ રાખીએ તો સ્ક્રીન પર શું જોવા મળે છે?
A. લેયર પૅનલ
B. ટૂલ બૉક્સ
C. સ્ક્રોલબાર
D. સમયરેખા
ઉત્તર:
D. સમયરેખા
પ્રશ્ન 64.
હિસ્ટ્રી પૅનલમાં તમામ ક્રિયાઓની યાદીમાં ગયા વિના …………………. ની મદદથી પસંદગીની ક્રિયા રદ કરી શકાય છે.
A. રેડિયો બટન
B. ચેક બૉક્સ
C. કલર બટન
D. શિફ્ટ કી
ઉત્તર:
B. ચેક બૉક્સ
પ્રશ્ન 65.
હિસ્ટ્રી ઑનલમાં કોઈ ક્રિયા કે ક્રિયાના જૂથની ઉપર કયું કાર્ય કરી શકાય છે?
A. Cut, Paste
B. Copy, Paste
C. Undo, Redo
D. આપેલ તમામ
ઉત્તર:
C. Undo, Redo
પ્રશ્ન 66.
fpsનું પૂરું નામ શું છે?
A. Frame Per Second
B. Form Per Second
C. Frame Pass Speed
D. File Pass Speed
ઉત્તર:
A. Frame Per Second
પ્રશ્ન 67.
સીન્ફિગ ઍનિમેશનમાં દર સેકન્ડે પસાર થતી ફ્રેમની સંખ્યાને શું કહે છે?
A. fsp
B. fps
C. psf
D. pfs
ઉત્તર:
B. fps
પ્રશ્ન 68.
સીન્ફિગ સ્ટુડિયોમાં કોઈ ઑબ્જેક્ટના લેયરનું નામ બદલવા કઈ પૅનલનો ઉપયોગ થાય છે?
A. Params
B. Tools
C. Tool options
D. Object
ઉત્તર:
C. Tool options
પ્રશ્ન 69.
કૅનવાસમાં circle દોરતી વખતે કયો વિકલ્પ પસંદ કરવાથી વર્તુળ બૉર્ડર સાથે બને છે?
A. Create Border
B. Create BLine
C. Create Outside Border
D. Create Outline BLine
ઉત્તર:
D. Create Outline BLine
પ્રશ્ન 70.
સીન્ફિગમાં લેયરનાં પ્રાચલોનું નિયંત્રણ કરવા માટેના હાથા(હૅન્ડલ)ને શું કહે છે?
A. ટૂલ
B. પૅનલ
C. પૅલેટ
D. ડંક
ઉત્તર:
D. ડંક
પ્રશ્ન 71.
લેયરનાં કેટલાંક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે?
A. point
B. tool
C. duck
D. panel
ઉત્તર:
C. duck
પ્રશ્ન 72.
ગમે તેટલાં બિંદુઓ અને વક્રોની મદદથી ઑબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે?
A. BLine
B. Circle
C. Rectangle
D. Star
ઉત્તર:
A. BLine
પ્રશ્ન 73.
વર્તુળનાં બે અગત્યનાં પ્રાચલ ક્યાં છે?
A. કેન્દ્ર, વ્યાસ
B. ત્રિજ્યા, વ્યાસ
C. વ્યાસ, બિંદુ
D. કેન્દ્ર, ત્રિજ્યા
ઉત્તર:
D. કેન્દ્ર, ત્રિજ્યા
પ્રશ્ન 74.
વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું ડક રજૂ કરવામાં આવે છે?
A. લીલા રંગનું
B. પીળા રંગનું
C. કેસરી રંગનું
D. ભૂરા રંગનું
ઉત્તર:
D. ભૂરા રંગનું
પ્રશ્ન 75.
ઑબ્જેક્ટનું સ્થાન બદલવા માટે કયા રંગના ડકનો ઉપયોગ કરવામાં આવે છે?
A. લીલા રંગના
B. ભૂરા રંગના
C. લાલ રંગના
D. પીળા રંગના
ઉત્તર:
A. લીલા રંગના
પ્રશ્ન 76.
સીન્કિંગમાં ઑબ્જેક્ટના શિરોબિંદુમાં ફેરફાર કરવા કયા રંગનું ડક દર્શાવવામાં આવે છે?
A. લીલા
B. ભૂરા
C. કેસરી
D. પીળા
ઉત્તર:
C. કેસરી
પ્રશ્ન 77.
નીચેનામાંથી કયા ટૂલની મદદથી ડકને દશ્યમાન કરી શકાય છે?
A. Select
B. Draw
C. View
D. Transform
ઉત્તર:
D. Transform
પ્રશ્ન 78.
વર્તુળને કુલ કેટલા ડક હોય છે?
A. 1
B 2
C. 3
D.4
ઉત્તર:
B 2
પ્રશ્ન 79.
સીન્ફિગમાં કોઈ પણ ઑબ્જેક્ટમાં ડકનો લીલો રંગ શું દર્શાવે છે?
A. ઑબ્જેક્ટનું સ્થાન
B. ઑબ્જેક્ટની ત્રિજ્યા
C. ઑબ્જેક્ટનું શિરોબિંદુ
D. ઑબ્જેક્ટનો વક્ર
ઉત્તર:
A. ઑબ્જેક્ટનું સ્થાન
પ્રશ્ન 80.
સીન્ફિગમાં કોઈ પણ ઑબ્જેક્ટમાં ડકનો ભૂરો રંગ તો શું દર્શાવે છે?
A. ઑબ્જેક્ટનું સ્થાન
B. ઑબ્જેક્ટની ત્રિજ્યા
C. ઑબ્જેક્ટનું શિરોબિંદુ
D. ઑબ્જેક્ટનો વક્ર
ઉત્તર:
B. ઑબ્જેક્ટની ત્રિજ્યા
પ્રશ્ન 81.
સીન્ફિગમાં કોઈ પણ ઑબ્જેક્ટમાં ડકનો કેસરી રંગ શું દર્શાવે છે?
A. ઑબ્જેક્ટનું સ્થાન
B. ઑબ્જેક્ટની ત્રિજ્યા
C. ઑબ્જેક્ટનું શિરોબિંદુ
D. ઑબ્જેક્ટનો વક્ર
ઉત્તર:
C. ઑબ્જેક્ટનું શિરોબિંદુ
પ્રશ્ન 82.
સીન્ફિગમાં કોઈ પણ ઑબ્જેક્ટમાં ડકનો પીળો રંગ શું દર્શાવે છે?
A. ઑબ્જેક્ટનું સ્થાન
B. ઑબ્જેક્ટની ત્રિજ્યા
C. ઑબ્જેક્ટનું શિરોબિંદુ
D. ઑબ્જેક્ટનો વક્ર
ઉત્તર:
D. ઑબ્જેક્ટનો વક્ર
પ્રશ્ન 83.
સીન્ફિગમાં કોઈ પણ ઑબ્જેક્ટમાં ડકનો ઘેરો ભૂરો રંગ શું દર્શાવે છે?
A. ઑબ્જેક્ટનું સ્થાન
B. ઑબ્જેક્ટની ત્રિજ્યા
C. ઑબ્જેક્ટમાં ખૂણો બદલવા
D. ઑબ્જેક્ટનું શિરોબિંદુ
ઉત્તર:
C. ઑબ્જેક્ટમાં ખૂણો બદલવા
પ્રશ્ન 84.
સીન્ફિગમાં કોઈ પણ ઑબ્જેક્ટ પર ક્લિક કરતાં જે ડક આવે તેમાં લીલા રંગનું ડક શેનો નિર્દેશ કરે છે?
A. ઑબ્જેક્ટનો વક્ર
B. ઑબ્જેક્ટનું સ્થાન
C. ઑબ્જેક્ટનું શિરોબિંદુ
D. ઑબ્જેક્ટનો આકાર
ઉત્તર:
B. ઑબ્જેક્ટનું સ્થાન
પ્રશ્ન 85.
સીન્ફિગમાં જ્યારે બહુકોણ દોરવામાં આવે ત્યારે આકૃતિ પૂર્ણ કરવા ક્યાં ક્લિક કરવામાં આવે છે?
A. અંતિમ બિંદુ પર
B. મધ્યબિંદુ પર
C. પ્રથમ બિંદુ પર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. પ્રથમ બિંદુ પર
પ્રશ્ન 86.
ઘણી બધી સંખ્યાનાં બિંદુઓ ધરાવતો વક્ર દોરવા કયાં ટૂલનો ઉપયોગ થાય છે?
A. ટ્રો
B. રેક્ટન્ગલ
C. પૉલિગોન
D. બીલાઇન
ઉત્તર:
D. બીલાઇન
પ્રશ્ન 87.
સીન્જિંગ કૅનવાસમાં કોઈ પણ ઑબ્જેક્ટને નજીકથી કે દૂરથી જોવા કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. બીલાઇન ટૂલ
B. ફિલ ટૂલ
C. ઝૂમ ટૂલ
D. સિલેક્ટ ટૂલ
ઉત્તર:
C. ઝૂમ ટૂલ
પ્રશ્ન 88.
નીચેનામાંથી કયાં ટૂલ વડે ઑબ્જેક્ટનાં ડકને ખસેડવામાં આવે, તો પસંદ કરેલ તમામ ડક્સ એકસાથે સ્થાનાંતર પામે છે?
A. ઝૂમ ટૂલ
B. સ્કેલ ટૂલ
C. રોટેટ ટૂલ
D. સ્મૂધ મૂવ ટૂલ
ઉત્તર:
D. સ્મૂધ મૂવ ટૂલ
પ્રશ્ન 89.
સીન્ફિગમાં ઑબ્જેક્ટનો રંગ બદલવા કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. સર્કલ
B. ફિલ
C. આઇડ્રૉપ
D. ટ્રો
ઉત્તર:
B. ફિલ
પ્રશ્ન 90.
સીન્કિંગમાં ગ્રેડિયન્ટ કેટલા પ્રકારના હોય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
C. ચાર
પ્રશ્ન 91.
ઑબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એકસરખી અસરથી સંક્રમિત (Transition) પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે?
A. width
B. fill
C. eyedrop
D. gradient
ઉત્તર:
D. gradient
પ્રશ્ન 92.
નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝિશનની રચના કરે છે?
A. Conical
B. Radial
C. Linear
D. Spiral
ઉત્તર:
C. Linear
પ્રશ્ન 93.
નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ વર્તુળાકાર ટ્રાન્ઝિશનની રચના કરે છે?
A. લિનિયર
B. રેડિયલ
C. કોનિકલ
D. સ્પાઇરલ
ઉત્તર:
B. રેડિયલ
પ્રશ્ન 94.
નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ શંકુ આકારના ટ્રાન્ઝિશનની રચના કરે છે?
A. લિનિયર
B. રેડિયલ
C. કોનિકલ
D. સ્પાઇરલ
ઉત્તર:
C. કોનિકલ
પ્રશ્ન 95.
નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ ગૂંચળાકાર ટ્રાન્ઝિશનની રચના કરે છે?
A. લિનિયર
B. રેડિયલ
C. કોનિકલ
D. સ્પાઇરલ
ઉત્તર:
D. સ્પાઇરલ
પ્રશ્ન 96.
બીલાઇન ટૂલ વડે તૈયાર કરવામાં આવતા ઑબ્જેક્ટને પૂર્ણ કરવા માટે શું કરવામાં આવે છે?
A. પ્રથમ બિંદુ પર લેફ્ટ ક્લિક
B. અંતિમ બિંદુ પર રાઇટ ક્લિક
C. પ્રથમ બિંદુ પર રાઇટ ક્લિક
D. અંતિમ બિંદુ પર લેફ્ટ ક્લિક
ઉત્તર:
B. અંતિમ બિંદુ પર રાઇટ ક્લિક
પ્રશ્ન 97.
કૅનવાસમાં ઉમેરેલ લખાણને જરૂરિયાત મુજબ બદલવા કઈ પૅનલનો ઉપયોગ કરવામાં આવે છે?
A. પેરામીટર
B. હિસ્ટ્રી
C. ટેક્સ્ટ
D. એડિટર
ઉત્તર:
A. પેરામીટર
પ્રશ્ન 98.
સીન્ફિગમાં કૅનવાસમાં લખાણ ઉમેરવા માટે નીચેનામાંથી કયું એડિટર પસંદ કરી શકાય છે?
A. એક લીટીનું
B. અનેક લીટીનું
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A અથવા B
પ્રશ્ન 99.
કૅનવાસમાં લખાણ ઉમેરવા માટે જો એક જ લીટીનું એડિટર પસંદ કરેલ હોય, તો લખાણ પૂરું કરવા શેનો ઉપયોગ થાય છે?
A. Ctrl કી
B. X કી
C. Enter કી
D. Esc કી
ઉત્તર:
C. Enter કી
પ્રશ્ન 100.
અનેક લીટીના એડિટરમાં લખાણ ઉમેરવાનું કાર્ય પૂરું કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. Ctrl કી
B. OK બટન
C. Enter કી
D. Esc કી
ઉત્તર:
B. OK બટન
પ્રશ્ન 101.
સીન્ફિગમાં લીટીની પહોળાઈ વધારવા કે ઘટાડવા કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ઝૂમ ટૂલ
B. ફિલ ફૂલ
C. સ્કેલ ટૂલ
D. વિડ્થ ટૂલ
ઉત્તર:
D. વિડ્થ ટૂલ
પ્રશ્ન 102.
સીન્ફિગમાં પસંદ કરેલ ઑબ્જેક્ટને ખસેડવાની, ગોળ ફેરવવાની કે કદ બદલવાની સુવિધા કયા ટૂલ દ્વારા પૂરી પાડવામાં આવે છે?
A. ઝૂમ ટૂલ
B. વિડ્થ ટૂલ
C. ટ્રાન્સફૉર્મ ટૂલ
D. સ્મૂધ મૂવ ટૂલ
ઉત્તર:
C. ટ્રાન્સફૉર્મ ટૂલ
પ્રશ્ન 103.
સીન્ફિગમાં એકથી વધુ ડક પસંદ કરી તમામ ડક્સને એકસાથે સ્થાનાંતર કરવા કયા ટૂલનો ઉપયોગ થાય છે?
A. ઝૂમ ટૂલ
B. વિડ્થ ટૂલ
C. ટ્રાન્સફૉર્મ ટૂલ
D. સ્મૂધ મૂવ ટૂલ
ઉત્તર:
D. સ્મૂધ મૂવ ટૂલ
પ્રશ્ન 104.
સીન્ફિગમાં ટ્રાન્સફૉર્મ ટૂલ પસંદ કરેલા ટૂલ માટે નીચેનામાંથી કઈ સુવિધા પૂરી પાડે છે?
A. ઑબ્જેક્ટને ગોળ ફેરવવાની
B. ઑબ્જેક્ટનું કદ બદલવાની
C. ઑબ્જેક્ટને ખસેડવાની
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 105.
એકથી વધુ ડક પસંદ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે?
A. Ctrl+A
B. Shift+A
C. Ctrl+S
D. Shift+S
ઉત્તર:
A. Ctrl+A
પ્રશ્ન 106.
સીન્ફિગમાં એકથી વધુ ડક્સ પસંદ કર્યા બાદ, કોઈ એક ડકને ડ્રગ કરવામાં (ખસેડવામાં) આવે, તો અન્ય તમામ ડક્સના સ્કેલ પસંદ કરેલા ડકના કેન્દ્રને
અનુલક્ષીને બદલવા કયું ટૂલ વપરાય છે?
A. ઝૂમ ટૂલ
B. સ્કેલ ટૂલ
C. વિડ્થ ટૂલ
D. ટ્રાન્સફૉર્મ ટૂલ
ઉત્તર:
B. સ્કેલ ટૂલ
પ્રશ્ન 107.
સીન્ફિગમાં અનેક ડક્સ પસંદ કરી તેમાંથી કોઈ એક ડકને ડ્રગ કરવામાં આવે ત્યારે પસંદ કરેલા તમામ ડક જૂથના કેન્દ્રબિંદુને અનુલક્ષીને વર્તુળાકારે ફેરવવા કયું ટૂલ વપરાય છે?
A. રોટેટ ટૂલ
B. ઝૂમ ટૂલ
C. વિડ્થ ટૂલ
D. સ્કેલ ટૂલ
ઉત્તર:
A. રોટેટ ટૂલ
પ્રશ્ન 108.
નીચેનામાંથી કયા ટૂલનું કાર્ય સ્મૂધ ટૂલ સાથે સામ્યતા ધરાવે છે?
A. ઝૂમ ટૂલ
B. વિડ્થ ટૂલ
C. રોટેટ ટૂલ
D. સ્કેલ ટૂલ
ઉત્તર:
D. સ્કેલ ટૂલ