Well-structured Std 11 Computer Textbook MCQ Answers and Std 11 Computer MCQ Answers Ch 10 ટેબલ્સ સાથે કાર્ય can serve as a valuable review tool before computer exams.
GSEB Std 11 Computer Chapter 10 MCQ ટેબલ્સ સાથે કાર્ય
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
ટેબલમાં ડેટા એન્ટ્રી કરવા માટે કયા વ્યૂનો ઉપયોગ થાય છે?
A. ડેટાશીટ વ્યૂ
B. ડિઝાઇન વ્યૂ
C. પ્રિન્ટ પ્રિવ્યૂ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ડેટાશીટ વ્યૂ
પ્રશ્ન 2.
ટેબલનું માળખું જોવા તથા સુધારા-વધારા કરવા કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે?
A. ડિઝાઇન વ્યૂ
B. ડેટાશીટ વ્યૂ
C. પ્રિન્ટ પ્રિવ્યૂ
D. આપેલ તમામ
ઉત્તર:
A. ડિઝાઇન વ્યૂ
પ્રશ્ન 3.
બેઝ ટેબલમાં રેકૉર્ડ પૉઇન્ટર શેનો નિર્દેશ કરે છે?
A. ટેબલમાં છેલ્લો રેકૉર્ડ
B. ટેબલમાં નવો રેકૉર્ડ
C. ટેબલમાં ચાલુ રેકૉર્ડ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ટેબલમાં ચાલુ રેકૉર્ડ
પ્રશ્ન 4.
બેઝ ટેબલમાં ફ્લૅશ સાથેનો લીલો આઇકોન શેનો નિર્દેશ કરે છે?
A. ટેબલમાં છેલ્લા રેકૉર્ડ પછીના સ્થાનનો
B. ટેબલમાં નવો રેકૉર્ડ
C. ટેબલમાં ચાલુ રેકૉર્ડ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ટેબલમાં છેલ્લા રેકૉર્ડ પછીના સ્થાનનો
પ્રશ્ન 5.
ટેબલના છેલ્લા રેકૉર્ડ પર જવા નીચેનામાંથી કયા બટનનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
પ્રશ્ન 6.
ટેબલમાં હાલનાં રેકૉર્ડથી પછીના રેકૉર્ડ પર જવા કયા બટનનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
પ્રશ્ન 7.
ટેબલમાં નવો રેકૉર્ડ ઉમેરવા કયા બટનનો ઉપયોગ થાય છે?
ઉત્તર:
પ્રશ્ન 8.
બેઝ ટેબલમાં જો કોઈ ડેટા સુધારવા માટે કોઈ ફિલ્ડ ઉપર ક્લિક કરવામાં આવે, તો કેવો આઇકોન દેખાશે?
A. કાળો રેકૉર્ડ પૉઇન્ટર
B. લીલો
C. પેન્સિલ
D. આપેલ તમામ
ઉત્તર:
C. પેન્સિલ
પ્રશ્ન 9.
નીચેનામાંથી ક્યું કાર્ય ડેટાબેઝના રેકૉર્ડ ઉપર કરી શકાતું નથી?
A. ઇન્સર્ટ
B. ડિલીટ
C. હાઇડ
D. અપડેટ
ઉત્તર:
C. હાઇડ
પ્રશ્ન 10.
નીચેનામાંથી શું બેઝ વિઝાર્ડ વડે સેટિંગના મહત્તમ લેવલ રજૂ કરે છે?
A. 3
B. 4
C. 5
D. 6
ઉત્તર:
A. 3
પ્રશ્ન 11.
બેઝ ટેબલના નૅવિગેશન બારમાં “Record 4 of 8’નો અર્થ શું થાય?
A. ટેબલમાં કુલ 4 રેકૉર્ડ છે અને કર્સર આઠમા રેકૉર્ડ પર છે.
B. ટેબલમાં કુલ 4 રેકૉર્ડ છે અને કર્સર ચોથા રેકૉર્ડ પર છે.
C. ટેબલમાં કુલ 8 રેકૉર્ડ છે અને કર્સર આઠમા રેકૉર્ડ પર છે.
D. ટેબલમાં કુલ 8 રેકૉર્ડ છે અને કર્સર ચોથા રેકૉર્ડ પર છે.
ઉત્તર:
D. ટેબલમાં કુલ 8 રેકૉર્ડ છે અને કર્સર ચોથા રેકૉર્ડ પર છે.
પ્રશ્ન 12.
બેઝ ટેબલમાંથી રેકૉર્ડ ડિલીટ કેટલી રીતે કરી શકાય?
A. એક
B. બે
D. ચાર
C. ત્રણ
ઉત્તર:
B. બે
પ્રશ્ન 13.
બેઝ ટેબલમાં ડેટાને કેટલી રીતે ક્રમમાં ગોઠવી શકાય?
A. બે
B. ત્રણ
C. ચાર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 14.
ટેબલના ડેટાને નીચેનામાંથી કઈ રીતે ગોઠવી શકાય?
A. ઊતરતા ક્રમમાં
B. ચડતા ક્રમમાં
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 15.
Baseમાં ટેબલના ડેટાનું સૉર્ટિંગ કેટલા લેવલ સુધી કરી શકાય છે?
A. 1
B. 3
C. 2
D. 4
ઉત્તર:
B. 3
પ્રશ્ન 16.
નીચેનામાંથી શું ડેટા-નિરર્થકતાનો નિર્દેશ કરે છે?
A. ડેટા ડિલીટ કરવા
B. ડેટાનું પુનરાવર્તન
C. ટેબલનું વિઘટન
D. ટેબલની રિલેશનશિપ્સ
ઉત્તર:
B. ડેટાનું પુનરાવર્તન
પ્રશ્ન 17.
બેઝ ટેબલમાં ડેટાની બિનજરૂરી દ્વિ-આવૃત્તિ અથવા પુનરાવર્તનને શું કહે છે?
A. ડેટા-નિરર્થકતા
B. ડેટા રિપીટેશન
C. ડેટા-નૉર્મલાઇઝેશન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ડેટા-નિરર્થકતા
પ્રશ્ન 18.
ડેટાબેઝમાંથી ડેટા-નિરર્થકતા નાબૂદ કરવા કઈ ટેક્નિક ઉપયોગી થાય છે?
A. ડેટા-ડિલીશન
B. ડેટા એનકૅપ્સ્યુલેશન
C. ડેટા-નૉર્મલાઇઝેશન
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. ડેટા-નૉર્મલાઇઝેશન
પ્રશ્ન 19.
જે ટેબલમાં પ્રાઇમરી કી હોય તેને શું કહે છે?
A. મેઇન ટેબલ
B. માસ્ટર ટેબલ
C. પ્રાઇમરી ટેબલ
D. ચાઇલ્ડ ટેબલ
ઉત્તર:
B. માસ્ટર ટેબલ
પ્રશ્ન 20.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
A. દરેક ટેબલને પ્રાઇમરી કી હોવી જોઈએ.
B. પ્રાઇમરી કી એક કરતાં વધારે ફિલ્ડનું કૉમ્બિનેશન (જોડાણ) હોઈ શકે.
C. પ્રાઇમરી કી અને ફોરેન કીની ડેટાટાઇપ એકસમાન હોવી જોઈએ.
D. પ્રાઇમરી કી અને ફોરેન કીનું નામ એક જ હોવું જોઈએ.
ઉત્તર:
D. પ્રાઇમરી કી અને ફોરેન કીનું નામ એક જ હોવું જોઈએ.
પ્રશ્ન 21.
બેઝ ટેબલમાં એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે, તેને શું કહે છે?
A. પ્રાઇમરી કી
B. કી ફિલ્ડ
C. કમ્પોઝિટ કી
D. ફોરેન કી
ઉત્તર:
D. ફોરેન કી
પ્રશ્ન 22.
બેઝ ટેબલમાં જ્યારે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય છે, ત્યારે તેને શું કહે છે?
A. પ્રાઇમરી કી
B. કમ્બાઇન્ડ કી
C. કમ્પોઝિટ ફોરેન કી
D. આપેલ તમામ
ઉત્તર:
C. કમ્પોઝિટ ફોરેન કી
પ્રશ્ન 23.
બેઝ ટેબલમાં મુખ્ય કેટલા પ્રકારની રિલેશનશિપ હોય છે?
A. 1
B 2
C. 3
D. 4
ઉત્તર:
C. 3
પ્રશ્ન 24.
બે ટેબલ વચ્ચે સંબંધ સ્થાપવા માટેનો આદેશ કયા મેનૂમાં હોય છે?
A. ફાઈલ
B. એડિટ
C. વ્યૂ
D. ટૂલ્સ
ઉત્તર:
D. ટૂલ્સ
પ્રશ્ન 25.
બે ટેબલ વચ્ચેનાં સંબંધમાં રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ્ડ ફિલ્ડની ડેટાટાઇપ એકસમાન ન હોય, તો શું જોવા મળે છે?
A. ટૂટિપ સંદેશ
B. વૉર્મિંગ સંદેશ
C. હેલ્પ સંદેશ
D. ભૂલ સંદેશ
ઉત્તર:
D. ભૂલ સંદેશ
પ્રશ્ન 26.
રેફરેન્શલ ઇન્ટિગ્રિટીમાં કયો વિકલ્પ એવું દર્શાવે છે કે, જો ઉપયોગકર્તા રેફરન્સ્ડ કિંમતો દૂર કરવાની કે સુધારવાની મંજૂરી આપે, તો તેને સંબંધિત તમામ રેકૉર્ડ આપમેળે દૂર થઈ જાય છે કે સુધરી જાય છે?
A. અપડેટ કાસ્કેડ
B. નો ઍક્શન
C. સેટ નલ
D. સેટ ડિફૉલ્ટ
ઉત્તર:
A. અપડેટ કાસ્કેડ
પ્રશ્ન 27.
બેઝમાં જ્યારે રિફર્ડ ટેબલની એક કિંમત રેફરન્સિંગ ટેબલની ઘણી કિંમતો સાથે સંકળાયેલ હોય, તેને કેવા પ્રકારનો સંબંધ કહે છે?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી એક
D. અનેકથી અનેક
ઉત્તર:
B. એકથી અનેક
પ્રશ્ન 28.
બેઝમાં નીચેનામાંથી કયા પ્રકારનો સંબંધ ન હોઈ શકે?
A. એકથી એક (one to one)
B. એકથી અનેક (one to many)
C. અનેકથી એક (many to one)
D. અનેકથી અનેક (many to many)
ઉત્તર:
C. અનેકથી એક (many to one)
પ્રશ્ન 29.
નીચેનામાંથી કયા પ્રકારના સંબંધમાં એક ટેબલના કોઈ ચોક્કસ રેકૉર્ડને ડેટાબેઝના અન્ય ટેબલમાં ફક્ત એક જ અનુલક્ષીને રેકૉર્ડ ધરાવતો હશે?
A. એકથી એક (one to one)
B. એકથી અનેક (one to many)
C. અનેકથી અનેક (many to many)
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. એકથી એક (one to one)
પ્રશ્ન 30.
બેઝમાં કેટલાક ખાસ રેકૉર્ડના કિસ્સામાં કે જેમાં સંબંધ સ્થાપનાર બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે છે, ત્યારે કયો સંબંધ બને છે?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી અનેક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. અનેકથી અનેક
પ્રશ્ન 31.
બેઝ ડેટાબેઝમાં સૌથી સામાન્ય અથવા સૌથી વધુ વપરાતો સંબંધ કયો છે?
A. એકથી એક (one to one)
B. એકથી અનેક (one to many)
C. અનેકથી અનેક (many to many)
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. એકથી અનેક (one to many)
પ્રશ્ન 32.
Teacher Subject (Tcode, Scode, Standard) રિલેશન આપેલું હોય, તો નીચેનામાંથી કયું ફિલ્ડ ફોરેન કી માટે યોગ્ય રહેશે?
A. Tcode
B. Scode
C. Tcode, Standard
D. Tcode, Scode
ઉત્તર:
B. Scode
પ્રશ્ન 33.
વિદ્યાર્થી અને ગ્રંથાલય કાર્ડ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે?
A. એકથી અનેક
B. અનેકથી અનેક
C. એકથી એક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. એકથી એક
પ્રશ્ન 34.
રાષ્ટ્ર અને રાજ્યો વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી એક
D. આપેલ તમામ
ઉત્તર:
B. એકથી અનેક
પ્રશ્ન 35.
નીચેનામાંથી કયા પ્રકારનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હોય ?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી અનેક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. અનેકથી અનેક
પ્રશ્ન 36.
નીચેનામાંથી કયા પ્રકારની રિલેશનશિપ વિદ્યાર્થી અને વર્ગશિક્ષક વચ્ચે હોય?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી અનેક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. એકથી એક
પ્રશ્ન 37.
શિક્ષક અને વિષય વચ્ચે કયો સંબંધ હોઈ શકે?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી અનેક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. એકથી એક
પ્રશ્ન 38.
વ્યક્તિ અને ખુરશી વચ્ચે કયો સંબંધ હોઈ શકે?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી અનેક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. એકથી એક
પ્રશ્ન 39.
ગ્રાહક અને તેણે ખરીદેલ વસ્તુઓ વચ્ચે કયો સંબંધ હોઈ શકે?
A. એકથી એક
B. એકથી અનેક
C. અનેકથી અનેક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. એકથી અનેક
પ્રશ્ન 40.
રેફરેન્શલ ઇન્ટિગ્રિટીનો અમલ નીચેનામાંથી કયો વિકલ્પ શક્ય છે? કરવા માટે
A. નો ઍક્શન
B. સેટ નલ
C. ડિલીટ ટેબલ
D. અપડેટ કેસ્કેડ
ઉત્તર:
D. અપડેટ કેસ્કેડ
પ્રશ્ન 41.
બેઝમાં જ્યારે બે ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરતા હોઈએ ત્યારે ઉપયોગકર્તાને કોઈ રેકૉર્ડ ભૂંસવાની કે અદ્યતન બનાવવાની મંજૂરી ન આપવી હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે?
A. No action
B. Update Cascade
C. Set null
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. No action
પ્રશ્ન 42.
બેઝમાં જ્યારે બે ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરતા હોઈએ ત્યારે ઉપયોગકર્તાને રેફરન્સ્ડ કિંમતો દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપવી હોય, તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે?
A. No action
B. Update Cascade
C. Set null
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. Update Cascade
પ્રશ્ન 43.
નીચેનામાંથી કર્યો વિકલ્પ પસંદ કરવાથી જો ઉપયોગકર્તા રેફરન્સ્ડ ફિલ્ડ દૂર કરે કે અદ્યતન કરે, તો તેને સંબંધિત તમામ રેકૉર્ડના સંબંધિત ફિલ્ડની નલવૅલ્યૂ કરવામાં આવે ?
A. No action
B. Update Cascade
C. Set null
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. Set null
પ્રશ્ન 44.
બેઝ ટેબલમાં દરેક ફિલ્ડમાં દાખલ કરવાના ડેટા માટેના નિયમો અને ચકાસણીને શું કહે છે?
A. ફિલ્ડ રિલેશનશિપ
B. ફિલ્ડ વેલિડેશન
C. ડેટા-નૉર્મલાઇજેશન
D. આપેલ તમામ
ઉત્તર:
B. ફિલ્ડ વેલિડેશન
પ્રશ્ન 45.
નીચેનામાંથી શેના દ્વારા ફિલ્ડમાં કિંમતોનો સંગ્રહ અને પ્રદર્શિત કેવી રીતે થાય, તે નક્કી કરી શકાય?
A. ફિલ્ડ ટાઇપ
B. ફિલ્ડ ડિસ્ક્રિપ્શન
C. ફિલ્ડ સાઇઝ
D. ફિલ્ડ પ્રૉપર્ટી
ઉત્તર:
D. ફિલ્ડ પ્રૉપર્ટી
પ્રશ્ન 46.
બેઝ ટેબલમાં ડેટા એન્ટ્રી વખતે કોઈ અગત્યનું ફિલ્ડ ખાલી ન છૂટે તે ચકાસવા કઈ ફિલ્ડ પ્રૉપર્ટી ઉપયોગી છે?
A. એન્ટ્રી રિક્વાયર્ડ
B. ડિફૉલ્ટ વૅલ્યૂ
C. ઑટો વૅલ્યૂ
D. ડિસ્ક્રિપ્શન
ઉત્તર:
A. એન્ટ્રી રિક્વાયર્ડ
પ્રશ્ન 47.
બેઝ ટેબલમાં ન્યૂમરિક ફિલ્ડમાં આપોઆપ કિંમત વધારવા કઈ ફિલ્ડ પ્રૉપર્ટીનો ઉપયોગ થાય છે?
A. એન્ટ્રી રિક્વાયર્ડ
B. ડિફૉલ્ટ વૅલ્યૂ
C. ઑટો વૅલ્યૂ
D. ડિસ્ક્રિપ્શન
ઉત્તર:
C. ઑટો વૅલ્યૂ
પ્રશ્ન 48.
નીચેનામાંથી કયા ડેટાટાઇપ માટે ફિલ્ડની ‘ઑટો વૅલ્યૂ’ પ્રૉપર્ટી સેટ કરી શકાય?
A. ટેક્સ્ટ
B. ઇમેજ
C. ઇન્ટિજર
D. બુલિયન
ઉત્તર:
C. ઇન્ટિજર
પ્રશ્ન 49.
નીચેનામાંથી કયું વિધાન બેઝમાં ‘Default field’ પ્રૉપર્ટી માટે ખરું છે?
A. ડિફૉલ્ટ વૅલ્યૂ ફક્ત ન્યૂમરિક વૅલ્યુ (આંકડાકીય કિંમત) જ હોઈ શકે.
B. એક વખત સેટ કરેલી ડિફૉલ્ટ વૅલ્યુ પછી બદલી શકાય.
C. ડિફૉલ્ટ વૅલ્યૂ 500 કરતાં વધારે ન હોઈ શકે.
D. ડિફૉલ્ટ વૅલ્યૂ લેન્થમાં સેટ કરેલી કિંમત કરતાં વધારે હોવી જોઈએ.
ઉત્તર:
B. એક વખત સેટ કરેલી ડિફૉલ્ટ વૅલ્યુ પછી બદલી શકાય.
પ્રશ્ન 50.
ટેબલમાં અગત્યનું ફિલ્ડ ખાલી ન છૂટી જાય તે માટે Entry requiredની કિંમત શું રાખવામાં આવે છે?
A. True
C. No
B. False
D. Yes
ઉત્તર:
D. Yes
પ્રશ્ન 51.
ફિલ્ડમાં પૂર્વનિર્ધારિત કિંમત આપોઆપ સંગ્રહ માટે કઈ ફિલ્ડ પ્રૉપર્ટીનો ઉપયોગ થાય છે?
A. Not Null
B. Entry required
C. Default Value
D. આપેલ તમામ
ઉત્તર:
C. Default Value
પ્રશ્ન 52.
નીચેનામાંથી કઈ પ્રૉપર્ટી NOT NULL બરાબર છે?
A. લેન્થ
B. ડિફૉલ્ટ
C. રિક્વાયર્ડ
D. ફૉર્મેટ
ઉત્તર:
C. રિક્વાયર્ડ
પ્રશ્ન 53.
બેઝ ટેબલમાં કઈ ફિલ્ડ પ્રૉપર્ટી નક્કી કરે છે કે કોઈ ચોક્કસ ફિલ્ડમાં વપરાશકર્તાએ કિંમત દાખલ કરવી પડશે કે નહિ?
A. ડિફૉલ્ટ વૅલ્યૂ
B. ઑટો વૅલ્યૂ
C. એન્ટ્રી રિક્વાયર્ડ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
C. એન્ટ્રી રિક્વાયર્ડ
પ્રશ્ન 54.
બેઝ ટેબલમાં નવો રેકૉર્ડ એન્ટર કરતા સમયે અમુક ફિલ્ડમાં પૂર્વનિર્ધારિત કિંમત ઑટોમેટિક દાખલ કરવા કઈ ફિલ્ડ પ્રૉપર્ટી ઉપયોગી છે?
A. ડિફૉલ્ટ વૅલ્યૂ
B. ઑટો વૅલ્યૂ
C. એન્ટ્રી રિક્વાયર્ડ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. ડિફૉલ્ટ વૅલ્યૂ
પ્રશ્ન 55.
નીચેનામાંથી કઈ ફિલ્ડ પ્રૉપર્ટી આપણે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ, તેને પ્રદર્શિત કરવા અને છાપવા માટેનું બંધારણ સ્પષ્ટ કરે છે?
A. ડિફૉલ્ટ વૅલ્યૂ
B. ઑટો વૅલ્યૂ
C. એન્ટ્રી રિક્વાયર્ડ
D. ફૉર્મેટ
ઉત્તર:
D. ફૉર્મેટ
પ્રશ્ન 56.
બેઝ ટેબલમાં કોઈ અગત્યનું ફિલ્ડ ખાલી છૂટી ન જાય તે માટે કઈ પ્રૉપર્ટી ઉપયોગી છે?
A. ડિફૉલ્ટ વૅલ્યૂ
B. ઑટો વૅલ્યૂ
C. એન્ટ્રી રિક્વાયર્ડ
D. ફૉર્મેટ
ઉત્તર:
C. એન્ટ્રી રિક્વાયર્ડ