Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 3 करोमि Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 3 करोमि
GSEB Solutions Class 6 Sanskrit करोमि Textbook Questions and Answers
करोमि स्वाध्यायः
1. નીચે ફેંસમાં આપેલાં ક્રિયાપદોનાં યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો :
ઉદાહરણ : अहं पठामि। (पठ्)
- अहं – (गच्छ्)
- अहं – (लिख्)
- अहं – (खाद्)
- अहं – (नम्)
- अहं – (क्रीड्)
- अहं – (तृ-तर्)
- अहं – (नृत्-नृत्य)
उत्तर :
- अहम् गच्छामि।
- अहम् लिखामि।
- अहम् खादामि।
- अहम् नमामि।
- अहम् क्रीडामि।
- अहम् तरामि।
- अहम् नृत्यामि।
2. વિચારીને લખો :
ઉદાહરણ : सुरेशः पठति। अहं पठामि।
- चेतना नमति। अहं ……………………………………………
- मोहनः क्रीडति। अहं ……………………………………………
- आयुषी गायति। अहं ……………………………………………
- गौतमः तरति। अहं ……………………………………………
- रूपलः खादति। अहं ……………………………………………
- ध्रुमिता पश्यति। अहं ……………………………………………
- उषा लिखति। अहं ……………………………………………
उत्तर :
- चेतना नमति। अहं नमामि।
- मोहनः क्रीडति। अहं क्रीडामि।
- आयुषी गायति। अहं गायामि।
- गौतमः तरति। अहं तरामि।
- रूपा (रूपल) खादति। अहं खादामि।
- ध्रुमिता पश्यति। अहं पश्यामि।
- उषा लिखति। अहं लिखामि।
3. નીચેનાં વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે-બે વાક્યો લખો :
ઉદાહરણ : अहं जलं पिबामि। (दुग्धम्) अहं दुग्धं पिबामि।
પ્રશ્ન 1.
अहं पुस्तकं पठामि। (पत्रम्, वर्तमानपत्रम्)
उत्तर:
अहं पत्रं पठामि। अहं वर्तमानपत्रं पठामि।
પ્રશ્ન 2.
अहं चित्रं पश्यामि। (विमानम्, दूरदर्शनम्)
उत्तर:
अहं विमानं पश्यामि। अहं दूरदर्शनं पश्यामि।
પ્રશ્ન 3.
अहम् अभ्यासं करोमि। (सेवाम्, स्नानम्)
उत्तर:
अहं सेवां करोमि। अहं स्नानं करोमि।
પ્રશ્ન 4.
अहं भोजनं खादामि। (रोटिकाम्, मोदकम्)
उत्तर:
अहं रोटिकां खादामि। अहं मोदकं खादामि।
પ્રશ્ન 5.
अहं देवं नमामि। (मातरम्, पितरम्)
उत्तर:
अहं मातरं नमामि। अहं पितरं नमामि।
પ્રશ્ન 6.
अहं मन्दिरं गच्छामि। (नगरम्, ग्रामम्)
उत्तर:
अहं नगरं गच्छामि। अहं ग्रामं गच्छामि।
પ્રશ્ન 7.
अहं मित्रं स्मरामि। (ईश्वरम्, गुरुम्)
उत्तर:
अहम् ईश्वरं स्मरामि। अहं गुरुं स्मरामि।
પ્રશ્ન 8.
अहं पत्रं लिखामि। (कथाम, गीतम)
उत्तर:
अहं कथां लिखामि। अहं गीतं लिखामि।
4. નીચે આપેલા પ્રશ્નો વાંચી તેની સામેના ખાનામાં જવાબ લખો :
ઉદાહરણ :
- भवान् कुत्र गच्छति ? – अहं मन्दिरं गच्छामि
- भवान् किं पश्यति ? –
- भवान् किं लिखति ? –
- भवान् किं खादति ? –
- भवान् किं गायति ? –
- भवान् किं करोति ? –
उत्तर:
- भवान् कुत्र गच्छति? – अहं मन्दिरं गच्छामि।
- भवान् किं पश्यति? – अहं पुस्तकं पश्यामि।
- भवान् किं लिखति? – अहं निबन्धं लिखामि।
- भवान् किं खादति? – अहं मोदकं खादामि।
- भवान् किं गायति? – अहं सुभाषितं गायामि।
- भवान् किं करोति? – अहं लेखनं करोमि।
Sanskrit Digest Std 6 GSEB करोमि Important Questions and Answers
करोमि વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો:
પ્રશ્ન 1.
किशोरः कुत्र गच्छति?
उत्तर:
किशोरः पाठशालां गच्छति।
પ્રશ્ન 2.
खुशबू किं पठति?
उत्तर:
खुशबू पुस्तकं पठति।
પ્રશ્ન 3.
महर्षिः किं नमति?
उत्तर:
महर्षिः मातामहं नमति।
પ્રશ્ન 4.
रमा किं गायति?
उत्तर:
रमा प्रार्थनागीतं गायति।
પ્રશ્ન 5.
पूनम किं करोति?
उत्तर:
पूनम भोजनं करोति।
પ્રશ્ન 6.
राजेशः कुत्र गच्छति?
उत्तर:
राजेशः क्रीडाङ्गणं गच्छति।
પ્રશ્ન 7.
कः जलाशये तरति?
उत्तर:
प्रवीणः जलाशये तरति।
પ્રશ્ન 8.
का चित्रं पश्यति?
उत्तर:
पूजा चित्रं पश्यति।
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ शोधो :
પ્રશ્ન 1.
अहं पाठशाला …………………………।
A. गच्छामि
B. गच्छसि
C. गच्छति
D. गच्छन्ति
उत्तर :
A. गच्छामि
પ્રશ્ન 2.
खुशबू कुत्र गच्छति?
A. पाठशालाम्
B. क्रीडाङ्गणम्
C. पुस्तकालयम्
D. मातुलगृहम्
उत्तर :
C. पुस्तकालयम्
પ્રશ્ન 3.
अहं क्रीडाङ्गणे …………………….।
A. क्रीडामि
B. क्रीडसि
C. क्रीडन्ति
D. क्रीडति
उत्तर :
A. क्रीडामि
પ્રશ્ન 4.
अहं ……………………. गच्छामि।
A. मातामहेन
B. प्रार्थनागीतस्य
C. मातुलगृहं
D. मित्रेण
उत्तर :
C. मातुलगृहं
પ્રશ્ન 5.
अहं ……………………. गच्छामि।
A. जलाशयम्
B. भोजनः
C. प्रार्थनागीतेन
D. मित्रस्य
उत्तर :
A. जलाशयम्
પ્રશ્ન 6.
अहं पत्रं
A. लिखामि
B. लिखसि
C. लिखति
D. लिखन्ति
उत्तर :
A. लिखामि
પ્રશ્ન 7.
रूपल नृत्यशालां …………….., …………….. च। – पाली ४२यामोम के योग्य ક્રિયાપદો મૂકો.
A. गच्छसि, नृत्यसि
B. गच्छति, नृत्यति
C. गच्छामि, नृत्यामि
D. गच्छन्ति, नृत्यन्ति
उत्तर :
B. गच्छति, नृत्यति
પ્રશ્ન 8.
कौशलः किं स्मरति?
A. पत्रम्
B. पूजाम्
C. पुस्तकम्
D. मित्रम्
उत्तर :
D. मित्रम्
પ્રશ્ન 9.
पूजा कुत्र गच्छति?
A. पुस्तकालयम्
B. प्रार्थनामन्दिरम्
C. जलाशयम्
D. चित्रशालाम्
उत्तर :
D. चित्रशालाम्
પ્રશ્ન 10.
……………………. अहं प्रार्थनागीतं गायामि।
A. कुत्र
B. तत्र
C. कस्य
D. पुरः
उत्तर :
B. तत्र
પ્રશ્ન 11.
जलाशयम् – २०४नो समानार्थी श६ शोधाने समो.
A. जलम्
B. खेलनम्
C. तडागः
D. देवालयम्
उत्तर :
C. तडागः
પ્રશ્ન 12.
‘भाई’ शनो संस्कृत श०४ मापो.
A. अहम्
B. मम
C. तव
D. वयम्
उत्तर :
B. मम
3. નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખોઃ
- अहम्
- मातामहः
- क्रीडाङ्गणम्
- मातुलगृहम्
- मातुलः
- स्मरामि
ઉત્તર :
- હું
- નાના, માતાના પિતા
- રમતનું મેદાન
- મામાનું ઘર, મોસાળ
- મામા
- (હું) યાદ કરું છું.
4. નીચેનાં ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરોઃ
- મારું નામ રાજેશ છે.
- હું પુસ્તક વાંચું છું.
- હું તરું છું.
- મારું નામ પૂનમ છે.
- ત્યાં હું નૃત્ય કરું છું.
- હું તળાવે જાઉં છું.
- હું પત્ર લખું છું.
- પૂજા ચિત્ર જુએ છે.
उत्तर :
- मम नाम राजेशः।
- अहं पुस्तकं पठामि।
- अहं तरामि।
- मम नाम पूनम।
- तत्र अहं नृत्यामि।
- अहं जलाशयं गच्छामि।
- अहं पत्रं लिखामि।
- पूजा चित्रं पश्यति।
5. નીચેનાં સંસ્કૃત વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરોઃ
- मम नाम महर्षिः।
- तत्र अहं क्रीडामि।
- अहं नृत्यशालां गच्छामि।
- गीता पुस्तकं पठति।
- महेन्द्रः मित्राय पत्रं लिखति। (मित्राय – भित्रने)
- भीमः मोदकं खादति।
- विभा जलं पिबति।
- गायकः गायनं गायति।
- मिहिरः सङ्गणके गणयति।
- मनीषा सेवां करोति।
- कर्णः दानं करोति।
ઉત્તરઃ
- મારું નામ મહર્ષિ છે.
- ત્યાં હું રમું છું.
- હું નૃત્યશાળામાં જાઉં છું.
- ગીતા પુસ્તક વાંચે છે.
- મહેન્દ્ર મિત્રને પત્ર લખે છે.
- ભીમ લાડુ ખાય છે.
- વિભા પાણી પીએ છે.
- ગવૈયો ગાયન ગાય છે.
- મિહિર સંગણક (કમ્યુટર) પર ગણતરી કરે છે.
- મનીષા સેવા કરે છે.
- કર્ણ દાન કરે છે.
6. નીચેના પ્રશ્નો વાંચી ચિત્રની નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન સામે આપેલા ખાનામાં તે શબ્દ લખોઃ
उत्तर:
(१) कः मधुरं गायति? – कोकिलः
(२) कः जले तिष्ठति? – बकः
(३) कः कर्कशं वदति? – काकः
(४) कः राम राम रटति? – शुकः
7. भवान् किं करोति? भवती किं करोति?
उत्तर:
- भवान् किं करोति? अहं संस्कृतभाषां पठामि।
भवती किं करोति? अहं गीतं गायामि। - भवान् किं करोति? अहं चलचित्रं पश्यामि।
भवती किं करोति? अहं जनसेवां करोमि। - भवान् किं करोति? अहं जलं पिबामि।
भवती किं करोति? अहं गृहकार्यं करोमि। (આવા અનેક ઉત્તરો લખી શકાય.)
करोमि Summary in Gujarati
પ્રથમ સત્રમાં ‘करोति’ પાઠમાં વર્તમાનકાળ, અન્ય પુરુષ એકવચનનાં) કેટલાંક ક્રિયાપદોનો આપણે પરિચય મેળવ્યો. અહીં (વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ એકવચનનાં) ક્રિયાપદોની ઓળખ મેળવવાની છે. અહીં કર્તા પોતે જ ક્રિયા કરતો હોય એ સમયનું વર્ણન કરવાનું હોય છે તે રજૂ કરવાની પદ્ધતિ અહીં છે. આ પાઠમાં આવાં દસ ક્રિયાપદો આપવામાં આવ્યાં છે.
करोमि શબ્દાર્થ :
- मम – મારુ.
- पतशालां (पठशालाम) – નિશાળે, શાળાએ.
- गच्छामि – જાઉં છું,
- गएमृ – गच्छा (શ प.) ધાતુનું વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ એકવચન.
- तत्र – ત્યાં; આ અવ્યય છે.
- अहमृ – હું.
- अभ्यास (अभ्यासम) – અભ્યાસ, અધ્યયન.
- पुस्तकालय (पुस्तकालयम) – પુસ્તકાલયમાં, લાઇબ્રેરીમાં.
- पुस्तक (पुस्तकम) – પુસ્તક. पठामि – વાંચું ;
- पठ् – (૨ ૫.) ધાતુનું વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ એકવચન; ‘अहम्’ કર્તાનું ક્રિયાપદ.
- રીડા (ડાઈમ) – રમતગમતના મેદાન પર.
- क्रीडामि – રમું છું;
- क्रीड – (પ.) ધાતુનું વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ એકવચન; ‘अहम्’ કર્તાનું ક્રિયાપદ,
સંસ્કૃત વાક્યો અને તેમનો ગુજરાતીમાં અનુવાદ:
1.
मम नाम किशोरः।
મારું નામ કિશોર છે.
अहं पाठशालां गच्छामि।
હું નિશાળે જાઉં છું.
तत्र अहम् अभ्यासं करोमि।
ત્યાં હું અભ્યાસ કરું છું.
2.
मम नाम खुशबू।
મારું નામ ખુશબૂ છે.
अहं पुस्तकालयं गच्छामि।
હું પુસ્તકાલયમાં જાઉં છું.
तत्र अहं पुस्तकं पठामि।
ત્યાં હું પુસ્તક વાંચું છું.
3.
मम नाम राजेशः।
મારું નામ રાજેશ છે.
अहं क्रीडाङ्गणं गच्छामि।
હું રમતગમતના મેદાનમાં જાઉં છું.
तत्र अहं क्रीडामि।
ત્યાં હું રમું છું.
સંસ્કૃત વાક્યો અને તેમનો ગુજરાતીમાં અનુવાદઃ
4.
मम नाम महर्षिः।
મારું નામ મહર્ષિ છે.
अहं मातुलगृहं गच्छामि।
હું મામાના ઘરે જાઉં છું.
तत्र अहं मातामहं नमामि।
ત્યાં હું નાનાને નમું છું.
5.
मम नाम रमा।
મારું નામ રમા છે.
अहं प्रार्थनामन्दिरं गच्छामि।
હું પ્રાર્થનાભવનમાં જાઉં છું.
तत्र अहं प्रार्थनागीतं गायामि।
ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું.
6.
मम नाम प्रवीणः।
મારું નામ પ્રવીણ છે.
अहं जलाशयं गच्छामि।
હું તળાવે જાઉં છું.
तत्र अहं तरामि।
ત્યાં હું તરું છું.
7.
मम नाम पूनम।
મારું નામ પૂનમ (પૂર્ણિમા) છે.
अहं भोजनालयं गच्छामि।
હું ભોજનખંડમાં જાઉં છું.
तत्र अहं खादामि।
ત્યાં હું જમું છું.
સંસ્કૃત વાક્યો અને તેમનો ગુજરાતીમાં અનુવાદઃ
8.
मम नाम कौशलः।
મારું નામ કોશલ છે.
अहं मित्रं स्मरामि।
હું મિત્રને સંભારું છું.
अहं पत्रं लिखामि।
હું પત્ર લખું છું.
9.
मम नाम पूजा।
મારું નામ પૂજા છે.
अहं चित्रशालां गच्छामि।
હું ચિત્રશાળામાં જાઉં છું.
तत्र अहं चित्रं पश्यामि।
ત્યાં હું ચિત્ર જોઉં છું.
10.
मम नाम रूपा (रूपल)।
મારું નામ રૂપા (રૂપલ) છે.
अहं नृत्यशालां गच्छामि।
હું નૃત્યશાળામાં જાઉં છું.
तत्र अहं नृत्यामि।
ત્યાં હું નૃત્ય કરું છું.