GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

પ્રશ્ન 1.
નીચેના દરેકનો સરવાળો શોધોઃ
(a) 0.007 + 8.5 + 30.08
(b) 18 + 0.632 + 13.8
(c) 27.076 + 0.55 + 0.004
(d) 25.65 + 9.005 + 3.7
(e) 0.75 + 10.45 + 2
(f) 280.69 + 25.2 + 38
જવાબ:
(a) 0.007 + 8.5 + 30.08
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 1
આમ, 0.007 + 8.5 + 30.08 = 38.587

(b) 15 + 0.632 + 13.8
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 2
આમ, 15 + 0.632 + 13.8 = 29.432

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

(c) 27.076 + 0.55 + 0.004
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 3
આમ, 27.076 + 0.55 + 0.004 = 27.63

(d) 25.65 + 9.005 + 3.7.
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 4
આમ, 25.65 + 9.005 + 3.7 = 38.355

(e) 0.75 + 10.425 + 2,
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 5
આમ, 0.75 + 10.425 + 2 = 13.175.

(f) 280.69 + 25.2 + 38
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 6
આમ, 280.69 + 25.2 + 18 = 343.89

પ્રશ્ન 2.
રશિદે ગણિતની ચોપડી માટે ₹ 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹ 32.60 ખ, તો રશિદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો.
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 7
35.75 ગણિતની ચોપડીનો ખર્ચ ₹ 32.60 વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ
7 68.35 બંને ચોપડીઓનો ખર્ચ રશિદે બંને ચોપડીઓનો કુલ ₹ 68.35 ખર્ચ કર્યો.

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

પ્રશ્ન 3.
રાધિકાની માતાએ તેને ₹ 10.50 અને તેના પિતાએ તેને ₹ 15.80 આપ્યા, તો રાધિકાનાં માતા-પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધો.
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 8
રાધિકાને તેનાં માતા-પિતા દ્વારા કુલ ₹ 26.30 મળ્યા.

પ્રશ્ન 4.
નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો.
જવાબ:
નોંધઃ સેમીમાંથી મીટર કરવા પડશે.
100 સેમી = 1 મીટર
∴ 1 સેમી = \(\frac{1}{100}\) મીટર
શર્ટ માટે ખરીદેલું કાપડ
= 3 મીટર 20 સેમી
= 3 મીટર + 20 સેમી
= 3 મીટર + 20 × \(\frac{1}{100}\) મીટર
= 3 મીટર + \(\frac{20}{100}\) મીટર
= 3.20 મીટર

પેન્ટ માટે ખરીદેલું કાપડ
= 2 મીટર 5 સેમી
= 2 મીટર + 5 સેમી
= 2 મીટર + 5 × \(\frac{1}{100}\) મીટર
= 2 મીટર + \(\frac{5}{100}\) મીટર
= 2.05 મીટર
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 9
નસરીને કુલ 5.25 મીટર કાપડ ખરીદું.

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

પ્રશ્ન 5.
નરેશ 2 કિમી 35 મીટર સવારે અને 1 કિમી 7 મીટર સાંજે ચાલ્યો, તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો?
જવાબ:
નોંધ : મીટરમાંથી કિમી કરવા પડશે.
1000 મીટર = 1 કિમી
∴ 1 મીટર = \(\frac{1}{1000}\) કિમી
સવારમાં તે ચાલ્યો
= 2 કિમી 35 મીટર
= 2 કિમી + 35 મીટર
= 2 કિમી + \(\frac{35}{1000}\) કિમી
= 2 કિમી + 0.035 કિમી
= 2.035 કિમી

સાંજના તે ચાલ્યો
= 1 કિમી 7 મીટર
= 1 કિમી + 7 મીટર
= 1 કિમી + \(\frac{7}{1000}\) કિમી
= 1 કિમી + 0.007 કિમી
= 1.007 કિમી
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 10
નરેશ કુલ 3.042 કિમી અંતર ચાલ્યો.

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

પ્રશ્ન 6.
સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિમી 268 મીટર બસ દ્વારા, 7 કિમી 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી, તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે?
જવાબ:
નોંધઃ મીટરમાંથી કિમી કરવા પડશે.
1000 મીટર = 1 કિમી
∴ 1 મીટર = \(\frac{1}{1000}\) કિમી

સુનિતાની બસ દ્વારા મુસાફરી
= 15 કિમી 268 મીટર
= 15 કિમી + 268 મીટર
= 15 કિમી + \(\frac{268}{1000}\) કિમી
= 15 કિમી + 0.268 કિમી
= 15.268 કિમી

સુનિતાની કાર દ્વારા મુસાફરી
= 7 કિમી 7 મીટર
= 7 કિમી + 7 મીટર
= 7 કિમી + \(\frac{7}{1000}\) કિમી
= 7 કિમી + 0.007 કિમી
= 7.007 કિમી

સુનિતાની ચાલીને મુસાફરી –
= 500 મીટર
= 500 × \(\frac{1}{1000}\) કિમી
= \(\frac{500}{1000}\) કિમી
= 0.500 કિમી

સુનિતાની કુલ મુસાફરી –
15.268 કિમી બસમાં મુસાફરી
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 11
સુનિતાની શાળા તેના ઘરથી કુલ 22.775 કિમી દૂર છે.

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

પ્રશ્ન 7.
રવિએ 5 કિગ્રા 400 ગ્રામ ચોખા, 2 કિગ્રા 20 ગ્રામ ખાંડ અને 10 કિગ્રા 850 ગ્રામ લોટ ખરીદ્યો, તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો.
જવાબ:
નોંધઃ ગ્રામના કિગ્રા કરવા પડશે.
1000 ગ્રામ = 1 કિગ્રા
∴ 1 ગ્રામ = \(\frac{1}{1000}\)
કિગ્રા રવિની ચોખાની ખરીદી-
= 5 કિગ્રા 400 ગ્રામ
= 5 કિગ્રા + 400 ગ્રામ
= 5 કિગ્રા + \(\frac{400}{1000}\) કિગ્રા
= 5 કિગ્રા + 0.400 કિગ્રા
= 5.400 કિગ્રા

રવિની ખાંડની ખરીદી-
= 2 કિગ્રા 20 ગ્રામ
= 2 કિગ્રા + 20 ગ્રામ
= 2 કિગ્રા + \(\frac{20}{1000}\) કિગ્રા
= 2 કિગ્રા + 0.020 કિગ્રા
= 2.020 કિગ્રા

રવિની લોટની ખરીદી –
= 10 કિગ્રા 850 ગ્રામ
= 10 કિગ્રા + 850 ગ્રામ
= 10 કિગ્રા + \(\frac{850}{1000}\) કિગ્રા
= 10 કિગ્રા + 0.850 કિગ્રા
= 10.850 કિગ્રા

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5

રવિની કુલ ખરીદી –
5.400 કિગ્રા ચોખા
GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.5 12
રવિએ કુલ 18.270 કિગ્રા વજનની ખરીદી કરી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *