GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

પ્રશ્ન 1.
દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવોઃ
(a) 5 પૈસા
(b) 75 પૈસા
(c) 20 પૈસા
(d) 50 રૂપિયા 90 પૈસા
(e) 725 પૈસા
જવાબ:
(a) 5 પૈસા
100 પૈસા = 1 રૂપિયો ∴ 1 પૈસો = \(\frac{1}{100}\) રૂપિયો
હવે, 5 પૈસા = 5 × \(\frac{1}{100}\) રૂપિયા
= \(\frac{5}{100}\) રૂપિયા
= 0.05 રૂપિયા

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

(b) 75 પૈસા
100 પૈસા = 1 રૂપિયો ∴ 1 પૈસો = \(\frac{1}{100}\) રૂપિયો
હવે, 75 પૈસા = 75 × \(\frac{1}{100}\) રૂપિયા
= \(\frac{75}{100}\) રૂપિયા
= 0.75 રૂપિયા

(c) 20 પૈસા
100 પૈસા = 1 રૂપિયો ∴ 1 પૈસો = \(\frac{1}{100}\) રૂપિયો
હવે, 20 પૈસા = 20 × \(\frac{1}{100}\) રૂપિયા
= \(\frac{20}{100}\) રૂપિયા
= 0.20 રૂપિયા

(d) 50 રૂપિયા 90 પૈસા
100 પૈસા = 1 રૂપિયો ∴ 1 પૈસો = \(\frac{1}{100}\) રૂપિયો
હવે, 50 રૂપિયા 90 પૈસા = 50 રૂપિયા + 90 પૈસા
= 50 રૂપિયા + 90 × \(\frac{1}{100}\) રૂપિયા
= 50 રૂપિયા + 0.90 રૂપિયા
= (50 + 0.90) રૂપિયા
= 50.90 રૂપિયા

(e) 725 પૈસા
100 પૈસા = 1 રૂપિયો ∴ 1 પૈસો = \(\frac{1}{100}\) રૂપિયો
હવે, 725 પૈસા = \(\frac{725}{100}\) રૂપિયા
= (\(\frac{700+25}{100}\)) રૂપિયા
= (\(\frac{700}{100}\) + \(\frac{25}{100}\)) રૂપિયા
= (7 + 0.25) રૂપિયા
= 7.25 રૂપિયા

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

પ્રશ્ન 2.
દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવોઃ
(a) 15 સેમી
(b) 6 સેમી
(c) 2 મીટર 45 સેમી
(d) 9 મીટર 7 સેમી
(e) 419 સેમી
જવાબ:
(a) 15 સેમી
100 સેમી = 1 મીટર ∴ 1 સેમી = \(\frac{1}{100}\) મીટર
હવે, 15 સેમી = 15 × \(\frac{1}{100}\) મીટર
= \(\frac{15}{100}\) મીટર
= 0.15 મીટર

(b) 6 સેમી
100 સેમી = 1 મીટર ∴ 1 સેમી = \(\frac{1}{100}\) મીટર
હવે, 6 સેમી = 6 × \(\frac{1}{100}\) મીટર
= \(\frac{6}{100}\) મીટર
= 0.06 મીટર

(c) 2 મીટર 45 સેમી
100 સેમી = 1 મીટર ∴ 1 સેમી = \(\frac{1}{100}\) મીટર
હવે, 2 મીટર 45 સેમી = 2 મીટર + 45 સેમી
= 2 મીટર + 45 × \(\frac{1}{100}\) મીટર
= 2 મીટર + \(\frac{45}{100}\) મીટર
= (2 + 0.45) મીટર
= 2.45 મીટર

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

(d) 9 મીટર 7 સેમી
100 સેમી = 1 મીટર ∴ 1 સેમી = \(\frac{1}{100}\) મીટર
હવે, 9 મીટર 7 સેમી = 9 મીટર + 7 સેમી
= 9 મીટર + 7 × \(\frac{1}{100}\)
= 9 મીટર + \(\frac{7}{100}\) મીટર
= (9 + 0.07) મીટર
= 9.07 મીટર

(e) 419 સેમી
100 સેમી = 1 મીટર ∴ 1 સેમી = \(\frac{1}{100}\) મીટર
હવે, 419 સેમી = 419 × \(\frac{1}{100}\) મીટર
= \(\frac{419}{100}\) મીટર
= (\(\frac{400}{100}\) + \(\frac{19}{100}\)) મીટર
= (4 + \(\frac{19}{100}\)) મીટર
= 4.19 મીટર

પ્રશ્ન 3.
દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવોઃ
(a) 5 મિમી
(b) 60 મિમી
(c) 164 મિમી
(d) 9 સેમી 8 મિમી
(e) 93 મિમી
જવાબ:
(a) 5 મિમી
10 મિમી = 1 સેમી ∴ 1 મિમી = \(\frac{1}{10}\) સેમી
હવે, 5 મિમી = 5 × \(\frac{1}{10}\) સેમી
= \(\frac{5}{10}\) સેમી
= 0.5 સેમી

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

(b) 60 મિમી
10 મિમી = 1 સેમી ∴ 1 મિમી = \(\frac{1}{10}\) સેમી
હવે, 60 મિમી = 60 × \(\frac{1}{10}\) સેમી
= \(\frac{60}{10}\) સેમી
= 6 સેમી

(c) 164 મિમી
10 મિમી = 1 સેમી ∴ 1 મિમી = \(\frac{1}{10}\) સેમી
હવે, 164 મિમી = 164 × \(\frac{1}{10}\) સેમી
= \(\frac{164}{10}\) સેમી
= (\(\frac{100+60+4}{10}\)) સેમી
= (\(\frac{100}{10}\) + \(\frac{60}{10}\) + \(\frac{4}{10}\)) સેમી
= 10 + 6 + \(\frac{4}{10}\) સેમી
= 16.4 સેમી

(d) 9 સેમી 8 મિમી
10 મિમી = 1 સેમી ∴ 1 મિમી = \(\frac{1}{10}\) સેમી
હવે, 9 સેમી 8 મિમી = 3 સેમી + 8 મિમી
= 9 સેમી + 8 × \(\frac{1}{10}\) સેમી
= 9 સેમી + \(\frac{8}{10}\) સેમી
= 9 સેમી + 0.8 સેમી
= 9.8 સેમી

(e) 93 મિમી
10 મિમી = 1 સેમી ∴ 1 મિમી = \(\frac{1}{10}\) સેમી
હવે, 93 મિમી = 93 × \(\frac{1}{10}\) સેમી
= \(\frac{93}{10}\) સેમી
= (\(\frac{90}{10}\) + \(\frac{3}{10}\)) સેમી
= (9 + 0.3) સેમી
= 9.3 સેમી

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

પ્રશ્ન 4.
દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો:
(a) 8 મીટર
(b) 88 મીટર
(c) 8888 મીટર
(d) 70 કિમી 5 મીટર
જવાબ:
(a) 8 મીટર
1000 મીટર = 1 કિમી ∴ 1 મીટર = \(\frac{1}{1000}\) કિમી
હવે, 8 મીટર = 8 × \(\frac{1}{1000}\) કિમી
= \(\frac{8}{1000}\) કિમી
= 0.008 કિમી

(b) 88 મીટર
1000 મીટર = 1 કિમી ∴ 1 મીટર = \(\frac{1}{1000}\) કિમી
હવે, 88 મીટર = 88 × \(\frac{1}{1000}\) કિમી
= \(\frac{88}{1000}\) કિમી
= 0.088 કિમી

(c) 8888 મીટર
1000 મીટર = 1 કિમી ∴ 1 મીટર = \(\frac{1}{1000}\) કિમી
હવે, 8888 મીટર = 8888 × \(\frac{1}{1000}\) કિમી
= \(\frac{8888}{1000}\) કિમી
= (\(\frac{8000+888}{1000}\))
= (\(\frac{8000}{1000}\) + \(\frac{888}{1000}\)) કિમી
= [8 + 0.888] કિમી
= 8.888 કિમી

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

(d) 70 કિમી 5 મીટર
1000 મીટર = 1 કિમી ∴ 1 મીટર = \(\frac{1}{1000}\) કિમી
હવે, 70 કિમી 5 મીટર = 70 કિમી + 5 મીટર
= 70 કિમી + 5 × \(\frac{1}{1000}\) કિમી
= 70 કિમી + \(\frac{5}{1000}\) કિમી
= 70 કિમી + 0.005 કિમી
= 70.005 કિમી

પ્રશ્ન 5.
દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો:
(a) 2 ગ્રામ
(b) 100 ગ્રામ
(c) 3750 ગ્રામ
(d) 5 કિગ્રા 8 ગ્રામ
(e) 26 કિગ્રા 50 ગ્રામ
જવાબ:
(a) 2 ગ્રામ
1000 ગ્રામ = 1 કિગ્રા ∴ 1 ગ્રામ = \(\frac{1}{1000}\) કિગ્રા
હવે, 2 ગ્રામ = 2 × \(\frac{1}{1000}\) કિગ્રા
= \(\frac{2}{1000}\) કિગ્રા
= 0.002 કિગ્રા

(b) 100 ગ્રામ
1000 ગ્રામ = 1 કિગ્રા ∴ 1 ગ્રામ = \(\frac{1}{1000}\) કિગ્રા
હવે, 100 ગ્રામ = 100 × \(\frac{1}{1000}\) કિગ્રા
= \(\frac{100}{1000}\) કિગ્રા
= \(\frac{1}{10}\) કિગ્રા
= 0.1 કિગ્રા

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.4

(c) 3750 ગ્રામ
1000 ગ્રામ = 1 કિગ્રા ∴ 1 ગ્રામ = \(\frac{1}{1000}\) કિગ્રા
હવે, 3750 ગ્રામ = 3750 × \(\frac{1}{1000}\) કિગ્રા
= \(\frac{3750}{1000}\) કિગ્રા
= (\(\frac{3000}{750}\)) કિગ્રા
= (\(\frac{3000}{1000}\) + \(\frac{750}{1000}\)) કિગ્રા
= [3 + 0.750] કિગ્રા = 3.750 કિગ્રા

(d) 5 કિગ્રા 8 ગ્રામ
1000 ગ્રામ = 1 કિગ્રા ∴ 1 ગ્રામ = \(\frac{1}{1000}\) કિગ્રા
હવે, 5 કિગ્રા 8 ગ્રામ = 5 કિગ્રા + 8 ગ્રામ
= 5 કિગ્રા + 8 × \(\frac{1}{1000}\) કિગ્રા
= 5 કિગ્રા + \(\frac{8}{1000}\) કિગ્રા
= 5 કિગ્રા + 0.008 કિગ્રા
= 5.008 કિગ્રા

(e) 26 કિગ્રા 50 ગ્રામ
1000 ગ્રામ = 1 કિગ્રા ∴ 1 ગ્રામ = \(\frac{1}{1000}\) કિગ્રા
હવે, 26 કિગ્રા 50 ગ્રામ = 26 કિગ્રા + 50 ગ્રામ
= 26 કિગ્રા + 50 × \(\frac{1}{1000}\) કિગ્રા
= 26 કિગ્રા + \(\frac{50}{1000}\) કિગ્રા
= 26 કિગ્રા + 0.050 કિગ્રા
= 26.050 કિગ્રા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *