GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise

Gujarat Board GSEB Textbook Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise

પ્રશ્ન 1.
કિંમત શોધો : [i18 + \(\left(\frac{1}{i}\right)\)25]3
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 1
= (− 1 − i)3
= − (1 + i)3 (∵ i2 = − 1 )
= (1 + 3i + 3i2 + i3)
= -(1 + 3i – 3 − i) [∵ i2 = − 1, i3 = i2 × i = − i]
= − (−2 + 2i)
= 2 – 2i

પ્રશ્ન 2.
કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે સાબિત કરો કે, R ∈ (z1z2) = R ∈ z1. R ∈ z2 – Im z1. Im z2.
ઉત્તરઃ
ધારો કે, z1 = x1 + iy અને z2 = x2 + iy2
તેથી z1z2 = (x1+ iy1)(x2 + iy2)
= x1x2 + ix1y2 + ix2y1 + i2y1y2
= x1x2 + ix1y2 + ix2y1 – y1y2 (∵ i2 = − 1)
= (x1x2 – y1y2) + i (x1y2 + x2y1)
.. Re (z1z2) = x1x2 – y1y2
= Re z1· Re z2 – Im z1· Im z2.

પ્રશ્ન 3.
\(\left(\frac{1}{1-4 i}-\frac{2}{1+i}\right)\left(\frac{3-4 i}{5+i}\right)\)ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 2

GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise

પ્રશ્ન 4.
ર્જો x – iy = \(\sqrt{\frac{a-i b}{c-i d}}\) હોય, તો સાબિત કરો કે (x2 + y2)2 = \(\frac{a^2+b^2}{c^2+d^2}\)
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 3

પ્રશ્ન 5.
નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવોઃ

(1) \(\frac{1+7 i}{(2-i)^2}\)
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 4

(2) \(\frac{1+3 i}{1-2 i}\)
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 5

દાખલા 6થી 9ના પ્રત્યેક સમીકરણને ઉકેલો :

પ્રશ્ન 6.
3x2 – 4x + \(\frac{20}{3}\) = 0
ઉત્તરઃ
સમીકરણ 3x2 – 4x + \(\frac{20}{3}\) = 0ને
ax2 + bx + c = 0 સાથે સરખાવતાં,
a = 3, b=-4, c = \(\frac{20}{3}\)
∴ b2 – 4ac = (− 4)2 – 4 (3) (20)
= 16 – 80 = – 64 < 0
આથી સમીકરણને સંકર બીજ મળે.
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 6

પ્રશ્ન 7.
x2 – 2x + \(\frac{3}{2}\) = 0
ઉત્તરઃ
1 + \(\frac{\sqrt{2}}{2}\)i અને 1 – \(\frac{\sqrt{2}}{2}\)i

પ્રશ્ન 8.
27x2 – 10x + 1 = 0
ઉત્તરઃ
સમીકરણ 27x2 – 10x + 1 = 0ને
ax2 + bx + c = 0 સાથે સરખાવતાં,
a = 27, b = -10, c = 1
∴ b2 – 4ac = (-10)2 – 4 (27) (1)
= 100 – 108 = -8 < 0
આથી સમીકરણને સંકર બીજ મળે.
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 7

GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise

પ્રશ્ન 9.
21x2 – 28x + 10 = 0
ઉત્તરઃ
\(\frac{2}{3}+\frac{\sqrt{14}}{21}\)i અને \(\frac{2}{3}-\frac{\sqrt{14}}{21}\)

પ્રશ્ન 10.
જો z1 = 2 – i, z2 = 1 + i, તો \(\left|\frac{z_1+z_2+1}{z_1-z_2+1}\right|\) શોધો.
ઉત્તરઃ
અહીં, z1 = 2 – i, z2 = 1 + i આપેલ છે.
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 8

પ્રશ્ન 11.
જો a + ib = \(\frac{(x+i)^2}{2 x^2+1}\), તો a2 + b2 = \(\frac{\left(x^2+1\right)^2}{\left(2 x^2+1\right)^2}\) સાબિત કરો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 9

પ્રશ્ન 12.
ધારો કે, z1 = 2 – i, z2 = 2 + i
(1) Re\(\left(\frac{z_1 z_2}{\bar{z}_1}\right)\)
ઉત્તરઃ
z1 = 2 – i, z2 = 2 + i
∴ z̄1 = 2 + i
∴ z1z2 = (2 – i) (-2 + i)
= -4 + 2i + 2i – i2
= -4 + 4i + 1 (∵ i2 = -1)
= – 3 + 4i
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 10

(2) Im\(\left(\frac{1}{z_1 \bar{z}_1}\right)\) શોધો.
ઉત્તરઃ
z1 = 2 – i
∴ z̄1 = 2 + i
∴ z12 = (2−i) (2 + i)
= 4 – i2 = 4 + 1 = 5 (∵ i2 = -1)
∴ \(\frac{1}{z_1 \bar{z}_1}=\frac{1}{5}=\frac{1}{5}\) + 0.i
∴ Im\(\left(\frac{1}{z_1 \bar{z}_1}\right)\) = 0

પ્રશ્ન 13.
સંકર સંખ્યા \(\frac{1+2 i}{1-3 i}\)નો માનાંક તથા કોણાંક શોધો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 11

પ્રશ્ન 14.
જો (x – iy) (3 + 5i) એ – 6 – 24iની અનુબદ્ધ સંકર સંખ્યા હોય, તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો.
ઉત્તરઃ
– 6 – 24iની અનુબદ્ધ સંકર સંખ્યા – 6 + 24i છે.
∴ (x – iy) (3 + 5i) = 6 + 24i
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 12

પ્રશ્ન 15.
\(\frac{1+i}{1-i}-\frac{1-i}{1+i}\)નો માનાંક શોધો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 13

GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise

પ્રશ્ન 16.
જો (x + iy)3 = u + iv હોય, તો બતાવો કે \(\frac{u}{x}+\frac{v}{y}\) = 4(x2 – y2)
ઉત્તરઃ
(x + iy)3 = u + iv
∴ x3 + 3x2(iy) + 3x (iy)2 + (iy)3 = u + iv
∴ x3 + 3x2yi + 3xy2i2 + i3y3 = u + iv
∴ x3 + 3x2yi – 3xy2 − y3i = u + iv
(∵ t2 = − 1, t3 = i2 × i = −i)
∴ (x3 – 3xy2) + (3x2y − y3) i = u + iv
વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતાં,
x3 – 3xy2 = = u અને 3x2y − y3 = o
∴ x (x2 – 3y2) = u અને y (3x2 – y2) = v
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 14

પ્રશ્ન 17.
જો α અને β એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા |β|= 1, તો \(\left|\frac{\beta-\alpha}{1-\bar{\alpha} \beta}\right|\) ની કિંમત શોધો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 15

પ્રશ્ન 18.
સમીકરણ |1 – i|x = 2xના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો.
ઉત્તરઃ
|1 – i|x = 2x
∴ \(\left(\sqrt{1^2+(-1)^2}\right)^x\) = 2x
∴ (√2)x = 2x
∴ 2\(\frac{x}{2}\) = 2x
∴ \(\frac{x}{2}\) = x ∴ x = 2x ∴ x = 0
આમ, આપેલ સમીકરણને શૂન્યેતર પૂર્ણાંક ઉકેલ નથી. અર્થાત્ તેના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શૂન્ય છે.

પ્રશ્ન 19.
જો (a + ib) (c + id) (e + if) (g + ih) = A + iB હોય, તો બતાવો કે
(a2 + b2) (c2 + d2) (e2 + f2) (g2 + h2) = A2 + B2.
ઉત્તરઃ
(a + ib) (c + id) (e + if) (g + ih) = A + iB
∴ (a + ib) (c + id) (e + if) (g + ih)| = | A + iB |
∴ a + ib. c + id · │e + if] · |g + ih| = |A + iB |
∴ \(\sqrt{a^2+b^2} \cdot \sqrt{c^2+d^2} \cdot \sqrt{e^2+f^2} \cdot \sqrt{g^2+h^2}=\sqrt{A^2+B^2}\)
∴ (a2 + b2) (c2 + d2) (e2 + f2) (g2 + h2) A2 + B2.
બીજી રીતઃ
(a + ib) (c + id) (e + if) (g + ih) = A + iB ……(1)
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 16
∴ (a – ib) (c – id) (e − if) (g – ih) = A − iB · … … (2)
(1) અને (2)નો ગુણાકાર લેતાં,
∴ (a + ib) (a – ib) (c + id) (c – id) (e + if (e-if) (g + ih) (g − ih) = (A + iB) (A − iB)
(a2 – i2b2) (c2 – i2d2) (e2 – i2f) (g2 – i2h2) = A2 – i2B2
∴ (a2 + b2) (c2 + d2) (e2 + f2) (g2 + h2) = A2 + B2 (∵ i2 = − 1)

GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise

પ્રશ્ન 20.
\(\left(\frac{1+i}{1-i}\right)^m\) = 1 થાય તેવી m ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો.
ઉત્તરઃ
GSEB Solutions Class 11 Maths Chapter 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો Miscellaneous Exercise 17
∴ im = 1
∴ mની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત 4 છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *